

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) આરોગ્ય શિક્ષણ આપવાની તકો સમજાવો.03
(૨) સામાજિક પરિવર્તન માટેના પરિબળો જણાવો.04
(૩) સારા કાઉન્સેલરના ગુણધર્મો લખો.05
અથવા
(૧) ગ્રામ પંચાયતના કાર્યો જણાવો.03
(૨) એ.વી.એઈડનું લીસ્ટ લખો અને પોસ્ટર વિશે સમજાવો.04
(૩) જનની સુરક્ષા યોજના વિશે સમજાવો.05
પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) ગ્રામ્ય સમુદાય અને શહેરી સમુદાય વચ્ચેનો તફાવત જણાવો.08
(૨) લર્નિંગના સિધ્ધાંતો જણાવો.04
અથવા
(૧) દર્દીને સબસેન્ટર પરથી પી.એચ.સી પર રીફર કરતી વખતે કયાં-કયાં મુદ્દાઓ ધ્યાને લેવા તે લખો.08
(૨) હેલ્થ ટીમમાં કોનો-કોનો સમાવેશ થાય છે? 04
પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે) (6×2=12)
(૧) ફેમીલી એટલે શું? ફેમીલીના પ્રકારો જણાવી સંયુક્ત ફેમીલીના ફાયદાઓ જણાવો.
(૨) બાળ લગ્નથી થતી શારીરિક અને માનસિક સમસ્યાઓ જણાવો.
(૩) સંપરામર્શની વ્યાખ્યા આપી તેમાં કાઉન્સેલરનો રોલ જણાવો.
પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)
(૧) ડોટ્સ (DOTS)
(૨) હોમ વિઝીટના સિધ્ધાંતો
(૩) સમુદાયની જરૂરીયાતની આકરણી
(૪) મમતા દિવસ
પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ) (12)
(૧) ડબલ્યુ.એચ.ઓ
(૨) સર્વે
(૩) પેન્ડેમિક
(૪) હોમ વિઝીટ
(૫) રોલ પ્લે
(૬) કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ
(૭) પ્રાઈમરી મેડિકલ કેર
(૮) લીડર
પ્રશ્ન-૬ (અ) નીચેના માંથી સાચો જવાબ લખો. 05
(૧) ટ્રાયબલ એરિયામાં એક સબસેન્ટર કેટલી વસ્તીએ હોય છે?
(અ) ૧০০০
(બ) ૨০০০
(ક) ૩०००
(ડ) ૪०००
(૨) FIPV ની રસી કઈ જગ્યાએ મુકવામાં આવે છે ?
(અ) ઈન્ટ્રાડર્મલ
(બ) સબકયુટેનસ ટીસ્યું
(ક) ઈન્ટ્રા મસ્કયુલર
(ડ) વેઈન
(૩) નર્સિંગ ડે ની ઉજવણી કયાં દિવસે કરવામાં આવે છે.
(અ) ૦૭ ડીસેમ્બર
(બ) ૦૭ એપ્રિલ
(ક) ૧૨ મે
(ડ) ૧૨ જાન્યુઆરી
(૪) WHO નું હેડક્વાટર કયાં આવેલું છે?
(અ) દિલ્હી
(બ) જીનીવા
(ક) અમેરિકા
(ડ) આફ્રિકા
(૫) જનરલ સર્વેમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે.
(અ) ૧૫ વર્ષ
(બ) ર૦ વર્ષ
(ક) ૧૦ વર્ષ
(ડ) ૦૫ વર્ષ
(બ) ખાલી જગ્યા પુરો. 05
(૧) NIPI એ ………….. ના નિયંત્રણ માટેનો પ્રોગ્રામ છે.
(૨) ફિમેલ હેલ્થ વર્કરનું સુપર વિઝન …………… કરે છે.
(૩) રજિસ્ટર નં. ૪/૫ માં …………… આવે છે.
(૪) વિટામીન A નો ટોટલ ડોઝ ………….. યુનિટ હોય છે.
(૫) સ્કેબીઝની ટ્રીટમેન્ટ માટે ………….. દવા વપરાય છે.
(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.05
(૧) પ્રોટીનની ઉણપથી મરાસ્મસ નામનો રોગ થાય છે.
(૨) ફલેશકાર્ડ એ સસ્તામાં સસ્તું A.V. એડ છે.
(૩) ૨૮ અઠવાડીયાં પછી MTP કરવામાં આવે છે.
(૪) આરોગ્ય શિક્ષણ માત્ર જૂથમાં જ આપી શકાય છે.
(૫) સોશિયલ લર્નિંગમાં બાળક બીજાનું અનુકરણ કરીને શીખે છે.