પેપર સોલ્યુશન નંબર-06
તારીખઃ 23/09/2024
પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
1) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટની વ્યાખ્યા લખી તેના હેતુઓ જણાવો (03 માર્ક્સ)
Definition :
“કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ એટલે સમુદાયની અનુભવાતી જરૂરિયાતો પર આધારિત, કાલ્પનિક નહીં પણ પદ્ધતિસર અને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ઉપરથી નીચેથી તરફના અભિગમ ને બદલે નીચેથી ઉપર તરફના વર્ષેભિગમનો ઉપયોગ કરીને આપવામાં આવતી સેવા. “
OR
સમુદાય જરૂરિયાત મૂલ્યાંકન એ સમુદાયના આરોગ્ય સંબંધિત પ્રશ્નો, જરૂરિયાતો અને ઉપલબ્ધ સ્ત્રોતોનું સંકલન, વિશ્લેષણ અને ઓળખ કરવાની એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે, જેનાથી આરોગ્ય સેવાઓની યોગ્ય યોજના અને અમલ કરવામાં સહાય થાય છે.
કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના હેતુઓ :
(૨) જનસમુદાયમાં પરિવર્તન લાવવામાં એ.એન.એમ નો ફાળો લખો. (04 માર્ક્સ) (Role of ANM in Bringing Change in the Community)
ANM (એએનએમ) એ આરોગ્ય ક્ષેત્રમાં એક અગત્યની કડી છે, જે પ્રાથમિક સ્તરે especially ગામડાંમાં આરોગ્યસેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
1. આરોગ્ય શિક્ષણ દ્વારા જનજાગૃતિ
2. માતા અને શિશુ આરોગ્યની સંભાળ
3. બાળ આરોગ્ય અને પોષણમાં સુધારો
4. કુટુંબ નિયોજન અને પ્રજનન આરોગ્ય સેવા
5. રોગનિયંત્રણ અને રસીકરણ કાર્યક્રમ
6. સમાજ સાથે સહકાર અને સહભાગિતાવાદ
7. વ્યવસ્થાપન અને નોંધણી કાર્ય
8. ઝુંબેશો અને અભિયાનોમાં સહભાગી
(3 ) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટના પગથિયાં જણાવો. (05 માર્ક્સ)
કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના પગથિયા (Steps of Community Need Assessment )
🔸 સૌથી પહેલું પગથિયું સમુદાય કે વિસ્તાર કોણ છે તે નક્કી કરવું.
🔸 સમુદાયના નકશા, વસ્તીગણના આંકડા, લોકોની આવક, જીવનશૈલી વગેરે જાણવી.
🔸 જૂથો પ્રમાણે સમુદાયનું વર્ગીકરણ કરવું (જેમ કે: બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો)
🔸 ફક્ત અંદાજે નહીં, પરંતુ તથ્ય આધારિત માહિતી એકત્રિત કરવી.
🔸 મુખ્ય માધ્યમ:
3 . માહિતીનું વિશ્લેષણ અને મૂલ્યાંકન (Analysis and Interpretation)
🔸 એકત્રિત માહિતીનું વિશ્લેષણ કરીને મહત્વની જરૂરિયાતો ઓળખવી.
🔸 ડેટા ટેબલ, ચાર્ટ, પ્રતિકો દ્વારા મુદાઓ સ્પષ્ટ થવા જોઈએ.
🔸 કયા મુદ્દા ઘાતક છે? કયા તાત્કાલિક ઉકેલવા જરूરી છે?
4. જરૂરિયાતોને મહત્વ અનુસાર ગોઠવવી (Prioritization of Needs)
🔸 દરેક જરૂરિયાતને મહત્વ મુજબ શ્રેણીબદ્ધ કરવી.
🔸 ગંભીરતાના ધોરણે પ્રાથમિકતા આપવી.
🔸 Ex: ઘાતક રોગો > પાણીની તંગી > શૈક્ષણિક અભાવ આરોગ્ય સમસ્યાઓ (જેમ કે TB, બાળકોમાં કુપોષણ)
5. લક્ષ્યાંકો નક્કી કરવો (Setting Goals/Objectives)
🔸 હવે, મુખ્ય ઉદ્દેશો નક્કી કરવું — એટલે કે શું હાંસલ કરવું છે?
🔸 ઉદાહરણ:
6. કાર્યવહી યોજના બનાવવી (Developing an Action Plan)
🔸 નક્કી કરેલા લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે પગલાંઓ નક્કી કરવાં
🔸 કોણ જવાબદાર છે? ક્યારે શરૂઆત થશે? શું સાધનો જરૂર પડશે?
7. અમલમાં મુકવો (Implementation)
🔸 સમુદાયના સહભાગથી યોજના અમલમાં મૂકવી
🔸 આરોગ્ય કર્મીઓ, સ્થાનિક અગ્રણી, NGO વગેરેની સહાય
8.મૂલ્યાંકન અને ફીડબેક (Evaluation & Feedback)
🔸અમલ પછી પરિણામોનું મૂલ્યાંકન કરવું
🔸 શું લક્ષ્યાંકો પ્રાપ્ત થયા? શું સુધારો આવ્યો?
🔸 સમુદાયના પ્રતિસાદને ધ્યાનમાં લેવું
🔸 ભાવિ યોજના માટે સુધારા સૂચવો
(૧) કોમ્યુનીકેશનના ઘટકો જણાવો.(03 માર્ક્સ)
કોમ્યુનિકેશનના પાંચ ઘટકો નીચે પ્રમાણે છે:
૧)સેન્ડર (sender)
૨) મેસેજ ( message)
૩) ચેનલ ( channel)
૪) રિસિવર ( receiver )
૫) ફીડબેક ( feedback)
1.Sender (સંદેશો મોકલનાર)
🔸સારા કમ્યુનિકેશન માટે માહિતી મોકલનારનો રોલ ખૂબજ અગત્યનો છે.
🔸Sender એટલે કે એક વ્યક્તિ કે જે સંદેશાને પ્રોપર ચેનલ દ્વારા પહોંચાડે છે.
🔸તેના માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે :
૨.Message ( સંદેશો )
૩.channel ( સંદેશો પહોંચાડવાનું માધ્યમ )
૪.Receiver ( સંદેશો મેળવનાર )
૫.Feedback ( પ્રતિભાવ )
(૨) એ.વી.એઈડ્સ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ લખો.(04 માર્ક્સ)
એવી એડ્સ (Audio-Visual Aid) બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ:
🔸ઉદ્દેશ્ય સ્પષ્ટતા:
🔸સામગ્રીની પસંદગી:
🔸સપાટ અને સંતુલિત ડિઝાઇન:
🔸સપષ્ટતા અને વાંચનક્ષમતા:
🔸ઑડિઓ ગુણવત્તા:
🔸સમયબદ્ધતા:
🔸પ્રસન્નતા અને રસપ્રદતા:
🔸ટેકનિકલ તૈયારી:
(૩) એ.વી.એઈડ્સના ઉપયોગો લખો અને ફલીપબુક વિશે લખો.(05 માર્ક્સ)
🔸એ.વી.એઈડ્સના ઉપયોગો :
🔸ફલીપ બુક (Flip book) :
આ એક પ્રકારનું એવી એડ્સ છે જેના ઉપયોગ દ્વારા અભણ લોકો અને નાના બાળકોમાં રસ દાખવી માહિતી આપી શકાય છે.
બનાવવાની રીત:
ઉપયોગની રીત :
ફાયદા (Advantages):
ફલીપ બુકનો શિક્ષણમાં ઉપયોગ :
પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) કાઉન્સેલિંગ કરવા માટેના સાત પગથિયાં જણાવો.(08 માર્ક્સ)
કાઉન્સેલિંગ માટેના સાત પગથિયાં નીચે મુજબ છે:
1. તમારું ધ્યાન કેન્દ્રિત કરો
2. સ્વીકારો
3. સહાનુભૂતિ
4. સચેત રહો
5. સલાહ આપવી
6. ભાષા અનુવાદ
7. સારાંશ
1. તમારું ધ્યાન કેન્દ્રિત કરો
2. સ્વીકારો
3. સહાનુભૂતિ
4. સચેત રહો
5. સલાહ આપવી
6. ભાષા અનુવાદ
7. સારાંશ
(૨) સારા કાઉન્સેલરના ગુણો જણાવો.(04 માર્ક્સ)
સારા કાઉન્સિલરના ગુણો :
અથવા
(૧) આરોગ્ય શિક્ષણ એટલે શું? ક્યા ક્યા વિષય ઉપર આરોગ્ય શિક્ષણ આપી શકાય છે? અને આરોગ્ય શિક્ષણના સિધ્ધાંતો જણાવો.(08 માર્ક્સ)
🔸આરોગ્ય શિક્ષણ
Definition:આરોગ્ય શિક્ષણએ આપણા નોલેજ, વલણ અને વ્યવહારમાં અથવા આરોગ્ય પ્રત્યેના વર્તનમાં ફેરફાર લાવવાની પ્રક્રિયા છે.
અથવા
આરોગ્ય શિક્ષણએ એવી એક સૂચિત, સક્રિય અને નિયોજનબદ્ધ પ્રક્રિયા છે, જે વ્યક્તિઓ અને સમુદાયોને આરોગ્ય વિષયક જ્ઞાન, દષ્ટિકોણ અને વ્યવહારમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે પ્રેરણા આપે છે.
🔸નીચેના વિષય ઉપર આરોગ્ય શિક્ષણ આપી શકાય છે:
1. વ્યક્તિગત સ્વચ્છતા (Personal Hygiene)
2. આહાર અને પોષણ (Nutrition and Balanced Diet)
3. રોગપ્રતિકારક રસીકરણ (Immunization)
4. માતા અને બાળ આરોગ્ય (Maternal and Child Health)
5. પરિવાર નિયોજન (Family Planning)
6. પાણી અને સ્વચ્છતા (Safe Water and Sanitation)
7. સંક્રમણ અને ચેપજન્ય રોગો (Communicable Diseases)
8. કિશોર આરોગ્ય અને યૌવનજ્ઞાન (Adolescent & Sex Education)
🔸આરોગ્ય શિક્ષણના સિધ્ધાંતો:
✓રુચિનો સિદ્ધાંત (Principle of Interest)
✓ભાગીદારીનો સિદ્ધાંત (Principle of Participation)
✓આવશ્યકતાનો સિદ્ધાંત (Principle of Need-Based Education)
✓સમજૂતીનો સિદ્ધાંત (Principle of Comprehension)
✓સાંસ્કૃતિક અનુકૂળતાનો સિદ્ધાંત (Principle of Cultural Sensitivity)
✓પુનરાવૃત્તિનો સિદ્ધાંત (Principle of Reinforcement)
✓મૂલ્યાંકનનો સિદ્ધાંત (Principle of Evaluation)
✓સકારાત્મક દૃષ્ટિકોણનો સિદ્ધાંત (Principle of Good Human Relations)
(2 )RMNCH – A વિશે લખો.(04 માર્ક્સ)
RMNCH+A = Reproductive, Maternal, Newborn, Child, and Adolescent Health (પ્રજનન, માતૃત્વ, નવજાત, બાળક અને કિશોર આરોગ્ય કાર્યક્રમ)
RMNCH+A એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતું એક સામૂહિક આરોગ્ય પહેલ છે, જે માતા અને બાળકના આરોગ્ય સુધારણા માટે વિવિધ તબક્કાઓને આવરી લે છે:
🔸 RMNCH+A ના મુખ્ય ઘટકો (Key Components):
ક્રમાંક | ઘટક | વિશ્લેષણ |
---|---|---|
1️⃣ R | Reproductive Health (પ્રજનન આરોગ્ય) | કુટુંબ નિયોજન, લિંગ વ્યવહાર, HIV/STI નિવારણ |
2️⃣ M | Maternal Health (માતૃત્વ આરોગ્ય) | ANC,ઇન્સ્ટિટ્યૂશનલ ડીલેવરી , PNC, જનની સુરક્ષા યોજના (JSY) |
3️⃣ N | Newborn Health (નવજાત આરોગ્ય) | નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ(NSSK),એસેન્સીયલ ન્યુ બોર્ન કેર |
4️⃣ C | Child Health (બાળ આરોગ્ય) | રસીકરણ, Vitamin A,ન્યુટ્રીશન રિહેબ્લિટેશન |
5️⃣ A | Adolescent Health (કિશોર આરોગ્ય) | રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ(RKSK),વિકલી આયર્ન ફોલિક એસિડ સપ્લીમેન્ટેશન (WIFS) |
🔸RMNCH+A ના મુખ્ય ઉદ્દેશ્યો (Objectives):
✓માતા મૃત્યુદર (MMR) ઘટાડવો
✓બાળ મૃત્યુદર (IMR) ઘટાડવો
✓કુટુંબ નિયોજન સેવાઓમાં વધારો
✓સ્વસ્થ પ્રસૂતિ અને નવજાતની સંભાળ
✓કુપોષણ નિવારણ
✓આરોગ્ય સેવાઓને વિજ્ઞાનસંગત રીતે સંકલિત કરવી
RMNCH+A અંતર્ગત મુખ્ય યોજનાઓ:
પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે)(6×2=12 માર્ક્સ)
(૧) આરોગ્યને અસર કરતા પરિબળો જણાવો.
આરોગ્યને અસર કરતા પરિબળો (Determinants of health) :
આરોગ્યની વ્યાખ્યા પરથી ખ્યાલ આવે છે કે આરોગ્ય એ બહુપરિમાણીક વિષય છે. જેના પર વિવિધ પરિબળોની અસર થાય છે. જેવા કે શારીરિક, માનસિક, આધ્યાત્મિક વગેરે. આ સિવાય બીજા પણ પરિબળ છે જે આરોગ્યને નિર્ધારિત કરે છે જેવા કે વર્તનશૈલી, રાજકીય તંત્ર, જૈવિક પરિસ્થિતિ વગેરે
1) વાતાવરણીય નિર્ધારક (Environmental determinant)
2) રાજકીય તંત્ર(political system)
3) જૈવિક નિર્ધારક (Biological determinants)
4) વર્તણુકલક્ષી નિર્ધારક (Behavioral determinants)
5) સામાજિક આર્થિક નિર્ધારક (Socioeconomic determinants)
6)આરોગ્ય સેવા તંત્ર નિર્ધારક(Health care delivery system determinants)
(૨) નેશનલ ટયુબરકયુલોસિસ એલિમીનેશન પ્રોગ્રામ
નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP-National Tuberculosis Elimination Programme)
ભારત સરકાર દ્વારા આર. એન. ટી. સી. પી ને નવું નામ એન.ટી. ઇ.પી આપવામાં આવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ “ટી.બી. મુક્ત ભારત”કરવાનો છે.
🔸ધ્યેય:
🔸આ પ્રોગ્રામ મુખ્યત્વે DTPB ના સિદ્ધાંત પર કામ કરે છે.
1) D – ડિફેક્ટ (નિદાન કરવું)
2) T – ટ્રીટમેન્ટ (સારવાર)
3) P – પ્રિવેન્ટ (અટકાવવું)
4) B – બિલ્ડ(નિર્માણ)
🔶 મુખ્ય તત્વો (Key Components):
🔶સેવાનો પ્રકાર (Types of Services Provided):
(૩) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે શું? પી.એચ.સી વિશે સવિસ્તાર જણાયો.
🔶પ્રાઈમરી હેલ્થ સેન્ટર(PHC)
🔶પી.એચ.સી નું ઓર્ગેનાઇઝેશન
🔶સ્ટાફિંગ પેટર્ન
(1)મેડિકલ ઓફિસર – ૧
(2)આયુષ ઓફિસર – ૧
(3)ફાર્માસિસ્ટ – ૧
(4)લેબોરેટરી ટેક્નિશિયન – ૧
(5)સ્ટાફનર્સ (આઉટ સોર્સ) – ૧
(6)એફ.એચ.એસ – ૧
(7)એમ.પી.એચ.એસ – ૧
(8)આશા ફેસીલીટેટર – ૧
(9)ડેટા એન્ટ્રી ઓપરેટર – ૧
(10)ડ્રાઇવર – ૧
(11)પટાવાળા – ૧
🔶પી.એચ.સી ના કાર્યો
પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ)(12)
(1) ગ્રામ પંચાયત
🔸ગ્રામ પંચાયતના કાર્યો:
પંચાયત સચિવ પંચાયતને તેની વિવિધ પ્રવૃત્તિઓમાં મદદ કરે છે. જે નીચે મુજબ છે.
(૨) પુનવર્સન(Rehabilitation)
Definition:રીહેબીલીટેશન એ વ્યક્તિની સંપૂર્ણ શારીરિક, માનસિક, સામાજિક, વ્યવસાયિક અને આર્થિક ઉપયોગિતાની પુનઃસ્થાપના છે. પુનર્વસનમા ક્ષમતાઓ (અપંગતા પર નહીં) પર ભાર મૂકવામાં આવે છે.
રીહેબીલીટેશન એટલે કે ફરીથી સક્ષમ બનાવવું, એ એક ગતિશીલ, આરોગ્યલક્ષી પ્રક્રિયા છે જે એક બીમાર અથવા અપંગ વ્યક્તિને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક કામગીરીના શ્રેષ્ઠ સંભવિત સ્તરને પ્રાપ્ત કરવામાં સહાય કરે છે.
🔸પુનર્વસનની જરૂરિયાત ધરાવતી હેલ્થ કન્ડિશન(health condition needing rehabilitation)
સ્વાસ્થ્યની સ્થિતીને ધ્યાનમાં લેતા પુનર્વસનની જરૂરિયાત ધરાવતા વ્યક્તિને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે:
૧) શારીરિક વિકલાંગ
૨) માનસિક વિકલાંગ
૩) સામાજિક વિકલાંગ
૧) શારીરિક વિકલાંગ
a) જન્મજાત ખોડખાપણ: સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડેમેજ, સ્પાઈના બાયફીડા, અંધત્વ, અલ્પદ્રષ્ટિ, બહેરાશ, મૂંગુ વગેરે
b) ઇન્ફેક્શન: વાયરલ (પોલિયો), બેક્ટેરિયલ (લેપ્રસી)
c) એક્સિડેન્ટલ ઇન્જરી: હાથ ગુમાવવો,પગ ગુમાવવો વગેરે
d) ડ્રગ્સ કે આલ્કોહોલ ના કારણે: ઇન્ટોક્સીકેસન (ડ્રગ એબ્યુઝ, ડ્રિંન્કીગ વ્યસન વગેરે)
e) ક્રોમોસોમલ ડિફેક્ટ: ડાઉન સિન્ડ્રોમ વગેરે
૨) માનસિક વિકલાંગ
૩) સામાજિક વિકલાંગ
(૩) મેરેજ(Marriage)
લગ્ન એ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો વિશેષ પ્રકારનો સંબંધ છે, જેમાં જાતીય સંબંધો કાયદેસર રીતે તેમજ અરસપરસ રીતે દંપતી નિભાવી શકે છે, સાથે કેટલાક હક અને ફરજનો સ્વીકાર કરી શકે અને પોતાના ભાવિ સંતાનોની જવાબદારીનો સ્વીકાર કરી જાતીય અને સામાજિક સંબંધથી જોડાઈ શકે, લગ્ન દરેક ધર્મમાં અલગ અલગ રીતે જોવા મળે છે.
Definition:લગ્ન એ એક અથવા વધારે પુરુષોનું એક અથવા વધારે સ્ત્રીઓ સાથેનો જાતીય સંબંધ છે કે જેમાં તેનો સમાજ અને કાયદાઓ તેમનો પતિ-પત્ની તરીકે સ્વીકાર કરે તેને લગ્ન કહે છે.
અથવા
લગ્ન સ્ત્રી-પુરુષ વચ્ચેનો વિશેષ પ્રકારનો સંબંધ છે જેમાં જાતીય સંબંધો કાયદેસર રીતે સ્થાપિત થયેલા હોય છે તેને લગ્ન કહે છે.
🔸લગ્નના પ્રકાર(Type of marriage):
લગ્નના પ્રકાર પતિ-પત્ની તરીકે જોડાતા પુરુષ અને સ્ત્રીઓની સંખ્યાના આધારે પાડવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
1)એક-સાથી લગ્ન (monogamy)
2) બહુ-સાથી લગ્ન(polygamy)
1)એક-સાથી લગ્ન (monogamy):એક સાથી લગ્ન એ લગ્ન સંસ્થાનું આ એક શ્રેષ્ઠ લગ્ન છે, જેમાં એક જ સમયે એક પુરુષ એક જ સ્ત્રી સાથે અને એક સ્ત્રી એક જ પુરુષ સાથે પતિ પત્નીના સંબંધથી જોડાય છે.
2) બહુ-સાથી લગ્ન(polygamy):આ પ્રકારના લગ્નમાં એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે અથવા એક સ્ત્રી એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન કરે છે તેને બહુ સાથી લગ્ન કહે છે.
🔸લગ્નનું મહત્વ/ફાયદાઓ (advantage of marriage)
(૪) વ્યકિત વિકલાંગ ધારો – ૧૯૯૫
🔸વ્યક્તિ વિકલાંગ ધારો-૧૯૯૫(The person with disabilities act-1995)
વિકલાંગ વ્યક્તિ ધારો ૧૯૯૫ ભારતની સંસદમાં ઘડવામાં આવ્યો છે. તે ૭ ફેબ્રુઆરી ૧૯૯૬ ના રોજ અમલમાં આવ્યો. હાલ વિકલાંગ વ્યક્તિને દિવ્યાંગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, આ કાયદો વિકલાંગ વ્યક્તિઓને….
✓સમાન તકો પૂરી પાડવા માટે
✓તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે
✓તેમને સંપૂર્ણ સહભાગીતા પૂરી પાડવા માટેનો એક પ્રયત્ન છે.
✓આ કાયદાથી તેમના અધિકારો મેળવી શકે તથા સમાજમાં તેમનો સમાવેશ થઈ શકે.
🔸કોને લાભ મળે?
વિકલાંગ વ્યક્તિ ધારો ૧૯૯૫ હેઠળ સાત પ્રકારની વિકલાંગતા દર્શાવે છે જે નીચે મુજબ છે:
૧)અંધત્વ
૨)અલ્પદ્રષ્ટિ
૩)રક્તપિતથી સાજા થયેલ વ્યક્તિ
૪)સાંભળવામાં ક્ષતિ
૫)હલન ચલનની વિકલાંગતા
૬)મંદબુદ્ધિ
૭)માનસિક બીમારી
🔸કાયદાની મુખ્ય જોગવાઈઓ
🔸સરકાર શ્રી દ્વારા આપવામાં આવતા લાભો
પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)(12)
(૧) લર્નિંગ – લર્નિંગ એક પ્રોસેસ છે જેમાં વ્યક્તિ એક નવું વર્તન શીખે છે અને તેને સ્વીકારે છે, જેમાં વર્તનમાં બદલાવ, નવું વર્તન શીખવું અને શીખેલ વર્તનને હંમેશા માટે અમલમાં લાવવું જેવી પ્રોસેસ થાય છે.
(૨) ઈન્ડીકેટર – આરોગ્યની સેવાઓની ગુણાત્મક(Qualitative) અને જથ્થાત્મક (Quantitative) રીતે અસર જાણવા માટે વપરાતા વિવિધ માપદંડોને હેલ્થ ઈન્ડીકેટર (Health Indicator) કહેવાય છે. અથવા બીજી રીતે કહીએ તો કોમ્યુનીટીનું હેલ્થ સ્ટેટસ જાણવા માટે ઉપયોગમાં આવતા ઈન્ડીકેટરને હેલ્થ ઈન્ડીકેટર (Health Indicator) કહેવાય છે.
(૩) એન.આર.એચ.એમ (NRHM) – રાષ્ટ્રીય ગ્રામિણ આરોગ્ય મિશન (NRHM) એ ભારતીય સરકાર દ્વારા વર્ષ 2005માં શરૂ કરવામાં આવેલો એક આરોગ્ય કાર્યક્રમ છે, જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને માતા અને બાળકના આરોગ્ય સુધારવા માટે આરોગ્ય સેવાઓને સુલભ, વ્યાપક અને ગુણવત્તાપૂર્વક બનાવવાનો છે.
(૪) PLA (પાટીસીપેટરી લવિંગ એન્ડ એક્શન) –શૈક્ષણિક પદ્ધતિઓની વિશાળ શ્રેણી દ્વારા સમુદાય સાથે વિચાર વિમર્શ કરવાની પ્રક્રિયાને PLA કહેવામાં આવે છે.
આ એપ્રોચને ત્રીપલ A એપ્રોચ પણ કહેવામાં આવે છે:
A – Assessment of community ( અસસેસમેન્ટ ઓફ કોમ્યુનિટી )
A – Action taken for change ( એક્શન ટેકન ફોર ચેન્જ )
A – Analysis ( એનાલાઈસીસ )
PLA ની પદ્ધતિ દ્વારા ટૂંકા સમયમાં જ સમાજ સાથે ચર્ચા અને સહભાગી શિક્ષણથી આરોગ્યને લગતી માહિતી એકત્રીત કરવામાં આવે છે. સામાન્ય રીતે ટૂંક સમયમાં જ આરોગ્યની બધી જ માહિતી એકત્ર કરી શકાતી નથી તેથી PLA નો ઉપયોગ કરીને આરોગ્યના જુદા-જુદા કાર્યક્રમોને અસરકારક બનાવી શકાય છે.
(૫) બુલેટીન બોર્ડ –આ પ્રકારના બોર્ડ પોચા લાકડા જેવા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે જે આરોગ્યના સંદેશા આપવા માટે ખૂબ ઉપયોગી છે, જેનો ઉપયોગ ક્લાસરૂમ, વેઇટિંગ રૂમ, વરંડામાં થઈ શકે છે, આ ઉપરાંત મોટા ગ્રુપની મીટીંગ હોય ત્યારે, કેમ્પ હોય તેમાં પણ થઈ શકે છે.
OR
બુલેટીન બોર્ડ એ જાણકારી, સૂચનાઓ, ઘોષણાઓ, શૈક્ષણિક સામગ્રી, અને પ્રેરણાત્મક વિચારો દર્શાવવા માટેનું એક દૃશ્ય માધ્યમ સાધન છે, જે generally ભીંત પર લગાવવામાં આવે છે અને શૈક્ષણિક તથા સંસ્થાગત વાતાવરણમાં ઉપયોગી થાય છે.
(૬) સર્વે –એવી એક વ્યવસ્થિત પ્રક્રિયા છે જેમાં નિર્ધારિત ક્ષેત્ર અથવા જનસંખ્યા વિશે માહિતી એકત્રિત કરવામાં આવે છે, જેથી કોઈ સમસ્યા, જરૂરિયાત કે સ્થિતિ વિશે યોગ્ય નિર્ણય લેવામાં આવે.
આરોગ્ય સર્વે
શિક્ષણ સ્તર વિશેનો સર્વે
કુપોષણ વિશેનો ઘર-ઘર સર્વે
રોગચાળાની હકીકત જાણવા માટે કરાયેલ સર્વે
(૭) શ્રીવાસ્તવ કમિટી –શ્રીવાસ્તવ કમિટી એ ભારત સરકારે 1974-75માં આરોગ્ય સેવાઓ અને મેડિકલ શિક્ષણમાં સુધારા માટે રચેલી એક સલાહકાર સમિતિ હતી, જેનું મુખ્ય ઉદ્દેશ્ય ગામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને સુલભ અને સમાન બનાવવા માટે પ્રાથમિક આરોગ્યની નવી પદ્ધતિઓ અને આરોગ્ય કાર્યકરોની ભૂમિકા માટે ભલામણ કરવી હતી.કમિટીના અધ્યક્ષ ડૉ. જયંતીલાલ શ્રીવાસ્તવ હતા.
(૮) સી.એસ.એસ.એમ (CSSM ) –સી.એસ.એસ.એમ (CSSM) એટલે બાળજીવન બચાવ અને માતૃત્વ સુરક્ષા કાર્યક્રમ (Child Survival and Safe Motherhood Programme), જે ભારત સરકાર દ્વારા 1992માં શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય માતા અને બાળકોના જીવ બચાવવાની તથા સલામત પ્રસૂતિ સેવા આપવાની યોજના છે.
પ્રશ્ન-૬ (અ) પૂર્ણ રૂપ લખો.(05)
(1) SBA : (Skilled Birth Attendant-સ્કીલ બર્થ એટેન્ડેટ)
(2) GOBI : (Growth monitoring, Oral rehydration, Breastfeeding, Immunization-ગ્રોથ મોનીટરીંગ,ઓરલ રીહાયદ્રેશન બ્રેસ્ટફીડીંગ,ઈમ્યુનાઈઝેશન)
(3) CARE : (Cooperative for Assistance and Relief Everywhere-કો ઓપરેટીવ ફોર આસીસ્ટન્ટ અને રીલીફ એવરીવ્હેર)
(4) DDT : (Dichlorodiphenyltrichloroethane-ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન)
(4) INC : (Indian Nursing Council-ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ)
(બ) ખાલી જગ્યા પુરો.(05)
(૧) યુનેસ્કોની સ્થાપના……………વર્ષ માં થઈ હતી. 1945
(૨) ગ્રોથ મોનીટરીંગ ચાર્ટમાં આડી લાઈન ……………….સૂચવે છે. સમય (Time)
(३) વિશ્વ ટી .બી .દિવસ ………..દિવસે ઉજવવામાં આવે છે. 24 માર્ચ
(૪) એક આંગણવાડી વિસ્તારમાં આશરે …………….બાળકો હોવા જોઈએ. 40-60
(૫) જર્મ થીયરીના પ્રણેતા ……………….છે. લૂઈ પાશ્ચર (Louis Pasteur)
(4) નીચેના જોડકા જોડો.(05)
” અ ” ” બ ”
(1) WHO (1) ૧૯૪૪
(2) UNICEF (2) ૧૯૪૮
(3) WORLD BANK (3) ૧૯૬૬
(4) ILO (4) ૧૯૭૬
(5) UNDP (5) ૧૯૪૬
(6) ૧૯૧૯
Ans : ( 1 – 2 , 2 – 5 , 3 – 1 , 4 – 6 , 5 – 3 )