ANATOMY lymphatic system

Lymphatic System

  • Introduction :
  • Lymphatic System એ Lymph નામનું પ્રવાહી ધરાવે છે જે lymph vessels મા વહે છે. લીમ્ફેટીક tissue એ રેટીકયુલર કનેકટીવ ટીસ્યુનો એક ભાગ છે જે લીમ્ફોસાઈટસ મોટી સંખ્યામાં ધરાવે છે.
  • Lymph એ lymph vessels માં વહે છે અને lymph nodes માં થઇ અને બ્લડ સાથે ભડે છે.
  • Lymphatic System મા નીચેનાનો સમાવેશ થાય છે

lymph, lymph vessels, lymph nodes, lymph organs (spleen, thyms gland), lymphoid tissue (tonsils), Bone marrow.

  • Functions of lymphatic system
    • ઇન્ટરસ્ટીશીયલ ફ્લુઈડ ને ડ્રેઈન કરે છે. જે tissue fluid ને એબ્ઝોર્બ કરી બ્લડ સાથે ભેળવે છે.ડાયેટરી લીપીડસ અને ફેટ સોલ્યુબલ વીટામીન્સ જેવા કે A,D,E,K ને G.I. ટ્રેકમાંથી એબ્ઝોર્બ કરી બ્લડ સાથે ભેળવે છે.માઈક્રો ઓર્ગેનિઝમના બોડીમાં ઈન્વેઝન સામે પ્રોટેકશન આપે છે. અમુક લીમ્ફોસાઈટસ માઈક્રોઓર્ગેનિઝમની બોડીમાં ઘૂસણખોરી અટકાવે છે અને પ્લાઝમાં એન્ટીબોડી જાળવે છે જેથી ઈમ્યુનીટી જાળવવામાં અગત્યનો રોલ છે.
    • બોડીના સેલ ટીસ્યુ અને બ્લડ વચ્ચેના મીડીયેટર તરીકે કર્યા કરે છે.
  • લીમ્ફ

       લીમ્ફ એ ક્લીયર વોટરી અપીરીયન્સવાળુ fluid છે. જે લીમ્ફ વેસલ્સમાં વહે છે. તેનું કમ્પોઝીશન બ્લડ પ્લાઝમાને મળતું આવે છે. તે આઈસોટોનિક પ્રોપર્ટી ધરાવે છે. લીમ્ફ વેલલ્સની આજુબાજુ આવેલા મફ્લ્સના કોન્ટ્રેકશનથી અને લીમ્ફ વેલલ્સ માં આવેલા વાલ્વની મદદથી લીમ્ફ આગળના સર્કયુલેશનમાં જાય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવેલ લેકટીકલ્સ ફેટને એબ્ઝોર્બ કરવાથી તે વાઈટ મિલ્કી અપીરીયન્સનુ દેખાય છે.

  • લીમ્ફ વેસલ્સ
    • લીમ્ફ વેસલ્સ ની જાડાઈ વેઇનના સ્ટ્રક્ચરને મળતી આવે છે તથા તેની દિવાલના સ્ટ્રક્ચરમા પણ વેઇનની દીવાલમા જોવા મળતા લેયર જેવા જ લેયર આવેલા હોય છે.
  • આઉટર લેયર – ફાઇબ્રસ ટીસ્યુ
  • મીડલ લેયર – સ્મૂથ મસલ્સ
  • ઇનર લેયર – એન્ડો થેલીયમ
  • આ ઉપરોક્ત લીમ્ફ વેસલ્સ વાલ્વ ધરાવે છે. તે તેને એક જ દિશામા લીમ્ફના વહન માટે ઉપયોગી છે.નાની લીમ્ફ વેસલ્સ જોડાઈને મોટી લીમ્ફ વેસલ્સ બનાવે છે અને અંતે તે રાઇટ લીમ્ફેટીક ડકટ અને થોરાસીક લીમ્ફેટીક ડકટ બનાવે છે.

. થોરાસીક ડકટ (લેફ્ટ લીમ્ફેટીક ડકટ) :

    તે 38-45 cm લાંબી હોય છે. તે ડાબી બાજુના બોડીના ભાગમાંથી તમામ લીમ્ફ કલેક્ટ કરે છે અને ત્યારબાદ તે લેફ્ટ સબકલેવીયન વેઇનમાં ડ્રેઈન કરે છે.

. રાઈટ લીમ્ફેટીક ડકટ :

    તે 1.25 cm લાંબી હોય છે. તે બોડીના ઉપરના રાઈટ સાઈડના ભાગેથી લીમ્ફ કલેક્ટ કરે છે. જે રાઈટ સબકલેવીયન વેઇનમા લીમ્ફને ડ્રેઈન કરે છે.

  • લીમ્ફ કેપેલરીઝ :
    • લીમ્ફ વેસલ્સની નાની શાખાને લીમ્ફ કેપેલરીઝ કહે છે. જેનો ડાયામીટર બ્લડ કેપેલરીના ડાયામીટર કરતા મોટો હોય છે. આખા બોડીમાં લીમ્ફ કેપેલરીનું નેટવર્ક આવેલ હોય છે. સિવાય કે સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ અને સ્કીની ઉપરનું લેયર લીમ્ફ કેપેલરીની રચના બ્લડ કેપેલરીને મળતી આવે છે. જે સેલ સાથે કલોઝલી જોડાયેલ હોય છે.
    • લીમ્ફ નોડસ :લીમ્ફ નોડસ એ નાની ઓવેલ કે બિન સેપની રચના છે. જે લીમ્ફ વેસલ્સના માર્ગમાં આવેલી હોય છે. જે લીમ્ફને ફિલ્ટર કરવાનું કર્યા કરે છે અને તેમાં જ લીમ્ફોસાઈટસ બને છે. મુખ્યત્વે લીમ્ફોનોડસ એ જોઈન્ટના ભાગે તથા એકઝીલા, THORAX, ABDOMAN અને ગ્રોઇનના ભાગે આવેલ હોય છે.
      • Structure of lymph nodes :
    • દરેક લીમ્ફોનોડસને ડેન્સ કનેકટીવ ટીસ્યુની બનેલી આઉટર કવરીંગ હોય છે જેને કેપ્સ્યુલ કહે છે અને તેના અંદર તરફ લંબાયેલ ભાગને ટ્રાબેક્યુલ કહે છે. જે લીમ્ફનોડને અમુક ભાગમાં વિભાજીત કરે છે.લીમ્ફનોડના ભાગને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. outer surface તરફનો ભાગ cortex અને અંદરનો ભાગ મેડ્યુલા કહેવાય છે.લીમ્ફનોડમાં લીમ્ફ એક જ દિશામાં વહન થાય છે જે લીમ્ફનોડમાં અંદર દાખલ થતી વેસલ્સ અફેરન્ટ વેસલ્સ અને બહાર નીકળતી વેસલ્સ ને ઇફેરન્ટ વેસલ્સ કહે છે. દાખલ થતા અને બહાર નીકળતા વેસલ્સના ડીપ્રેસ્ડ ભાગને હાઈલમ કહે છે. Blood Vessels પણ અહીંથી જ અંદર-બહાર જાય છે.
      • Functions of lymph nodes :
      ફિલ્ટરીંગ એન્ડ ફેગોસાઈટોસીસ : લીમ્ફોનોડ લીમ્ફને ફિલ્ટર કરે છે જેમાં એક બાજુથી લીમ્ફ દાખલ થાય છે અને બીજી બાજુથી ફિલ્ટર થઇ બહાર નીકળે છે. આમાં રહેલા મેક્રોફેજીસ  ફેગોસાઈટોસીસની ક્રિયા દ્વારા તેમાં રહેલા ફોરેન સબસ્ટન્સને ડીસ્ટ્રોય કરે છે અને લીમ્ફ બ્લડ સાથે ભળે છે.પ્રોલીફરેશન ઓફ લીમ્ફોસાઈટસ : પ્લાઝમા સેલ્સ અને T સેલ્સ લીમ્ફોનોડમાં તેની સંખ્યામાં વધારો થાય શકે છે અને તે લીમ્ફોનોડ માંથી નીકળી અન્ય બોડીપાર્ટમાં પણ સર્ક્યુલર થઇ શકે છે જેથી ઈમ્યુન રિસ્પોન્સ જળવાઈ રહે છે.હીમેટોપોએસીસ : બોનમેરો તરફથી આવતા અમુક લીમ્ફોસાઈટસ અને મોનોસાઈટ એ લીમ્ફોનોડસમાં આવે છે અને ત્યાં તેનું ફાઈનલ મેરયોરેશન થાય છે.
      • SPLEEN :
    • તે ઓવેલ ડ્રોપની હોય છે. શરીરમાં લીમ્ફેટીક ટીસ્યુમાં સૌથી મોટો SPLEEN હોય છે.
      • લંબાઈ : 12 cmપહોળાઈ : 7 cmજાડાઈ : 22.5 cm
        • તે લેફ્ટ હાઈપોકોન્દ્રીયાક રીજીયનમાં સ્ટમક અને ડાયાફ્રામની વચ્ચે લીવર થી લેટરલ સાઈટ આવેલી હોય છે.તેનો વજન અંદાજીત 200 gm
      • Organs Assosiated with the Spleen :

     Spleen ની આજુબાજુએ Diaphargm, Intestines, Stomuch, Pancreas, Left Kidney, etc…. Organs આવેલા હોય છે.

  • Structure :
  • Spleen એ અંદરની સાઇડે કનેકટીવ ટીસ્યુનું નેટવર્ક ધરાવે છે જેને સ્પ્લીનીક પલ્પ કહે છે. જેમાં લીમ્ફોઇડ ટીસ્યુ અને અમુક Blood cells આવેલા હોય છે.સ્મુથ મસલ્સ ફાઈબર્સ તથા ઈલાસ્ટીક ટીસ્યુની બનેલી કેપ્સ્યુલ તેના ફરતે આવેલી હોય છે.Spleen ની અંદર બે ભાગમાં તેના ટીસ્યુ વહેચાયેલા છે. Whight pulp અને Red Pulp. Whight pulp એ ઈમ્યુનીટી માટેની છે જ્યાં B-cell ની સંખ્યા વધી એન્ટીબોડી પ્લાઝમા બનાવવામાં મદદ કરે છે. જે infection સામે ઉપયોગી છે.Red pulp vascular હોય છે. ત્યાં બેકટેરીયાનું ફેગોસાઈટોસીસ થાય છે અને RBC અને પ્લેટલેટસ જે damaged થયેલા હોય તેનું પણ સેગ્રર તથા ફેગોસાઈટોસીસ કરવાનું કામ કરે છે.
  • Functions of Spleen :
  • Phagocytosis : બેક્ટેરિયા ને ડીસ્ટ્રોય કરવામાં મદદ કરે છે તથા RBC જે damage થયેલા છે તેને ફેગોસાઈટોસીસ કરી સર્ક્યુલેશમાંથી દૂર કરે છે.
  • Storage of blood : Spleen અંદાજીત 350 ml જેટલા blood નું storage કરે છે. જે હેમરેજ જેવી પરિસ્થિતિમાં સિમ્પથેટીક સ્ટીમ્યુલેશન મળતા તરત જ સર્ક્યુલેશનમાં આ blood પરત મોકલે છે.
  • Immue response : T અને B lymphcytes કે જે એન્ટીજન દ્વારા એક્ટીવેટ થાય છે જેનાથી ઈમ્યુનીટી જાળવવાનું કામ કરે છે.
  • Erythropoiesis : ફિટલ લાઈફ દરમ્યાન Spleen અને liver એ cells ના Production માટે important હોય છે. Adult માં પણ Spleen જરૂરિયાત હોય ત્યારે cells નું Production કરે છે.
  • Thymus gland :
  • તે બે લોબ ધરાવતું lymphatic system નું Organ છે.તે મીડિયાસ્ટીનમ સ્પેસમાં આવેલ હોય છે.તે infant માં size માં મોટી હોય છે અને 10-12 વર્ષની ઉમર સુધીમાં maximum 40 gr જેટલી થાય છે.જન્મ વખતે તેનો વજન 10 થી 15 gr. જેટલો હોય છે.
  • Organ Associated with the Thymus gland.

તેની આજુબાજુએ sternum, aortic arch, treachea, lungs, heart વગેરે અવયવો આવેલા છે.

  • Structure : તે બે લોબ ધરાવે છે.તે કેપ્સ્યુલ ધરાવે છે. outerside એદરેક લોબ એ લોબ્યુલસ માં વહેચાયેલ હોય છે જેમાં બહારના ભાગને cortex અને અંદરના ભાગને મેડ્યુલા કહેવાય છે.
  • Function :
  • Bone marrow માંથી ઉત્પન થયેલા B-lymphocytes ને thymus gland માં દાખલ થયા પછી T-lymophocytes તરીકે એક્ટીવેટ કરે છે.
  • Thymosin એ thymus gland અને બીજા lymphoid tissues ને સ્ટીમ્યુલેટ કરી મેચ્યોરેશન કરે છે. જે હોર્મોન ગ્લેડના એપીથેલીયન સેલ મારફતે સિક્રીટ થાય છે.
Published
Categorized as GNM ANATOMY FULL COURSE, Uncategorised