Introduction:-
- ભારત દેશ સ્કૂલ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે સ્વતંત્રતા પહેલા પૂર્વ ભારતમાં વર્તમાન જન સંખ્યા કરતા અડધી હતી પરંતુ પછી ઝડપથી વૃદ્ધિના કારણે જન સંખ્યા વધી ગઈ છે.
- ભારતમાં વસ્તી વધવાનું કારણ:-
- 1. લોકોમાં શિક્ષણનો અભાવ
- 2. ગરીબી
- 3. બેરોજગારી
- 4. ઝડપથી જન્મદર
- 5. નીચો મૃત્યુદર
વાયરલ સ્ટેટીકસ
- વાયરલ સ્ટેટસ એટલે જીવિત લોકોના સંબંધિત આકાઓનું સંકલન.
ઉપયોગ:
- આ આંકડાથી દેશમાં થતા મૃત્યુ અને જન્મ ની જાણકારી મળે છે.
- સ્વાસ્થ્ય સેવાઓ મેળવવાનો સંબંધ.
- વાયરલ સ્ટેટસમાં નીચે મુજબના આંકડાઓનો સમાવેશ કરવામાં આવે છે:
- CDR ( crime death rate)= કુલ મૃત્યુ પામેલ બાળકોની સંખ્યા (no.of health crud in 1 year)
Estimated mid year population ×100 (તે જ વર્ષની મધ્ય વર્ષની કુલ વસ્તી)
- પ્રતિ હજાર પર મધ્ય વર્ષની કુલ વસ્તીમાં થતા કુલ મૃત્યુની સંખ્યાને CDR કહે છે.
CBR-crud birth rate:-
- CBR= તુલસી વિથ બાળકોની સંખ્યા
તે જ વર્ષની મધ્ય વર્ષની કુલ વસ્તી × 100.
- પ્રતિ 100 પર મધ્યવર્ષ ની કુલ વસ્તીએ જીવિત બાળકોની સંખ્યા ને CBR કહે છે.
3) Morbility rate:-
- રતે હજાર પર મધ્ય વર્ષની કુલ વસ્તીનો રોગગ્રસ્ત થનાર વ્યક્તિઓની સંખ્યાને Morbility rate કહે છે.
- = કુલ રોગગ્રસ્ત વ્યક્તિની સંખ્યા
તેવી જ વર્ષની મધ્યવર્ષ ની કુલ વસ્તી × 100
*Infant mortality rate:-
- IMR= એક વર્ષના મૃત્યુ પામેલા 1 વર્ષની અંદર બાળકોની સંખ્યા ( number of death under 1 age acute in a year
Number of live birth during 3.
That years × 100
બાળકના જન્મ પછી 1 વર્ષની અંદર કોઈ જીવિત જન્મમાંથી હજારની વસ્તીએ કેટલા મૃત્યુ થાય છે તે દર્શાવતા આંકને IMR કહે છે.
5)NMR=neutral mortality rate:-
- બાળકના જન્મ પછી 28 દિવસ ની અંદર કુલ જીવિત જન્મમાંથી ની 100ની વસ્તી એ કેટલા મૃત્યુ થયા છે તે દર્શાવતા અંકને NMR કહે છે.
- NMR= 1 વર્ષમાં મૃત્યુ પામેલા 28 દિવસની અંદર આવતા બાળકો ની સંખ્યા (number of death under 28 days age acut in year) × 100
Number of live birth during that year
6.MMR (મેટરનલ મોરટાલિટી રેટ)
MMR એટલે પ્રત્યે 100 ની વસ્તી એ થતા માતાના મૃત્યુ જેમાં કોમ્પ્લીકેશન ઓફ પ્રેગ્નન્સી ની ચાઈલ્ડ બર્થ અને ડીલેવરી પછી 42 દિવસની અંદર એક જ એરિયામાં અને 1 YEAR મા થતા મૃત્યુ ની સંખ્યા કુલ જીવિત વર્ષની સંખ્યાને MMR કહે છે.
MMR :total number of female death
ડીલેવરી પછી 42 દિવસ due to complication of pregnancy ની અંદર મૃત્યુ પામેલ child birth within 42 day of માતાની સંખ્યા delivery from pure puerperal causes in on area during a given year.
એ જ વર્ષની જીવિત total number of liver birth in the બાળકોની સંખ્યા same area and year.
7. લાઈફ એક્સપેકટેન્સી રેટ (LER)
- દરેક સામાન્ય વ્યક્તિ દ્વારા સામાન્ય રીતે જીવિત રહેવાની સામાન્ય ઉંમરને LER કહે છે.
- સામાન્ય રીતે પુરુષની ઉંમર : 60 to 62 year.
- સામાન્ય રીતે સ્ત્રીની ઉંમર:65 year.
8.ફર્ટિલિટી રેટ:-
- પ્રતિ 100 ની સંખ્યા પર 15 થી 45 વર્ષની સ્ત્રીઓની કુલ સંખ્યા પર ડીલેવરી થનાર સ્ત્રીઓની સંખ્યાને ફોર્ટિલિટી રેટ કહે છે.
- ફર્ટિલિટી રેટ- કુલ 15 થી 49 year સ્ત્રીઓની સંખ્યા __
ફુલ ડીલેવરી થનાર સ્ત્રીઓની સંખ્યા× 100
National family program
- આ પ્રોગ્રામની અંદર નીચે મુજબની સેવાઓ આપવામાં આવે છે.
1.કિશોર અવસ્થા દરમિયાન આપવામાં આવી સેવાઓ
- કિશોર અને કિશોરીઓને શરીરમાં થતા પરિવર્તનની જાણકારી આપવામાં આવે છે.
- કિશોરીઓ અને માસિક ધર્મનું કારણ અને તે દરમિયાન પોતાની કાળજી કઈ રીતે લેવી તેની જાણકારી આપવામાં આવે છે.
2.દંપતીને આપવામાં આવતી સારવાર
- ફેમિલી પ્લાનિંગની કાયમી અને બિનકામી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવે છે.
- સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓનો એન્ટિનેટનલ એક્ઝામિનેશન.
- ગર્ભાવસ્થા દરમિયાન સંતુલિત આહાર લેવાની જાણકારી આપવામાં આવે છે.
- ગર્ભાવસ્થામાં TT નો ઇન્જેક્શન આપવામાં આવે છે.
- સંસ્થાકીય પ્રસુતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
3.નવચત અને બાળકોને આપવામાં આવતી સુવિધા
- સંસ્થાકીય ડીલેવરી કરાવી
- નવજાતમાં બર્થ તરત જ તેની કાળજી લેવામાં આવે.
- જન્મના અડધા કલાકમાં સ્તનપાન કરાવવું
- નવજાતને BCG અને પોલિયો ની રસી આપવી
- બાળકને હાઇપોથરમિયાની બતાવ માટે કેર પૂરી પાડવી.
- ઈમ્યુનાઇઝેશન પત્રક અનુસાર વેક્સિન આપવી.
RCH ( reproductive and child health )
- આ કાર્યક્રમ અંતર્ગત સ્ત્રીઓને તેમના રિપ્રોડક્ટિવ એઝ 13 થી 45 માં વર્ષમાં આવશ્યક અનુસાર હેલ્થ સંબંધિત સેવાઓ આપવામાં આવે છે.
- RCH પ્રોગ્રામનો પ્રથમ ફેઝની શરૂઆત 1995 માં થઈ અને પછી RCH ફેઝ-11 ની શરૂઆત 2005માં થઈ.
આ કાર્યક્રમ દ્વારા નીચે મુજબની સેવાઓ આપવામાં આવે છે
- છોકરીઓના લગ્ન 18 વર્ષથી વધુ ઉમર કરાવા
- બે બાળકોના બર્થ વચ્ચે બીનકાયમી ગર્ભ નિરોધક નો ઉપયોગ કરવો.
- વોઝકટોમી નો પ્રોત્સાહન આપવો.
- માતાને સુરક્ષિત પ્રસુતિ માટે સુવિધાઓ પૂરી પાડવી.
- ગરબી માતા માટે જનની સુરક્ષા યોજના ની શરૂઆત કરવી.
- ટ્રેન પર્સન દ્વારા ડીલીવરી કરવી.
- બાળકના પોષણ સ્તરને સુધારવા માટે IMNCI કાર્યક્રમનું સંચાલન કરવું.
- રેફરલ સુવિધા પૂરી પાડવી
- બાળકમાં ડાયરિયા અને ન્યુમોનિયા ના લીધે થતા મૃત્યુ અટકાવવો.
- RTI and STD નો મેનેજમેન્ટ કરવું.
NRHM ( national Rural health mission )
- ભારતમાં લગભગ 80% લોકો ગામડામાં રહે છે રાષ્ટ્રના વિકાસ માટે લોકોને સ્વાસ્થ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અનિવાર્ય છે. આ હેતુને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા 5 April 2005 માં 7 વર્ષ માટે NRHM શરૂ કર્યો.
Goal
- ગ્રામીણ સ્તર પર બાળક મૃત્યુદર ઘટાડો.
- ગ્રામીણ સ્તર માતા મૃત્યુદર ઘટાડવો
- ટોટલ ફર્ટિલિટી રેટ ઘટાડવો.
- મેલરીયા , ફાઇલેરીયા ડેન્ગ્યુ , T.B ના લીધે થતા મૃત્યુદર ને ઘટાડવો.
- સેક્સ રેસીયો સામાન્ય કરવો
- લોકોના સ્વાસ્થ્ય સ્તરને સુધારવા માટે લોકોને પોષણ સંબંધિત સુવિધાઓ મળી રહે તે માટે CHC and PHC ને ઓપગ્રેટ કરવા.
- FRU વધારવા.
ઘટાડો
- જનની સુરક્ષા યોજનાને ગ્રામીણ સ્તર પર શરૂ કરવા માટે.
- ગ્રામીણ સ્તર પર સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ થાય તે માટે.
- PHC , સબ સેન્ટર પર હેલ્થ સર્વિસ પુરી પાડવા માટે.
- આયુશના ઉપયોગ દ્વારા એલોપેથી સિવાય અન્ય નિદાન પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે.
Rule of ANM in IEC
- ગ્રામીણ સ્તર પર જન સંખ્યા ના આંકડાઓનું સંકલન કરવા.
- લોકોને નાના કુટુંબનું મહત્વ સમજાવો
- લોકોને ફેમિલી પ્લાનિંગ ની પદ્ધતિઓ વિશે જાણકારી આપવી.
- કમ્પલેટ ફેમિલી હોય તો કાયમી પદ્ધતિની સલાહ આપવી.
- ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને એન્ટિનેટલ વિઝિટ ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા.
- બાળકોનું રસીકરણ કરાવવું.
- એકોલેશનને હેલ્થ એજ્યુકેશન આપવું.