skip to main content

✅A.N.M.-2st year-મિડવાઇફરી- Unit-23-HIV/AIDS

definition of HIV

  • HIV એ વાયરસ છે જે આપણા શરીરમાં પ્રવેશ કર્યા પછી રોગ સામે લડવાની આપણી રોગ પ્રતિકારક શક્તિ ધીમે ધીમે નબળી બનાવી દે છે.

AIDS
( એક્વાયર્ડ ઇમ્યુનો ડેસીસીયન્સી સિન્ડ્રોમ )

  • syndrome એટલે ઘણા બધા લક્ષણોનો સમૂહ જેમાં ઘણા બધા લક્ષણોને દર્દી પોતે કહે છે. અને ઘણા બધા લક્ષણો આપણે લેબોરેટરીમાં ઇન્વેસ્ટિગેશન દ્વારા ખબર પડે છે. તે પ્રાણ ઘાતક છે તેમજ HIV વાયરસ થી થતો ઇમ્યુનિટી સિસ્ટમને અસર કરતો રોગ છે જેમાં વ્યક્તિની ઇમ્યુનિટી ઘટી જાય છે.
  • HIV વાયરસ એ માનવીના WBC પર હુમલો કરે છે અને માણસની ઇમ્યુનિટીમાં ઘટાડો કરે છે આ વિષાણુ ના કારણે આપણી ઇમ્યુનિટી ધીમે ધીમે નબળી પડે છે અને તેનાથી આપણા શરીરમાં અનેક રોગો થવાની શક્યતાઓ વધે છે અને અંતે તે AIDS માં પરિણમે છે.
  • AIDS એ રોગ નથી પણ રોગોનો સમૂહ છે.

એપીડીમીયો લોજીકલ ફેક્ટર

Agent

  • HIV3-human T-cell લ્યુકેમિયા વાયરસ 3 તે રીદ્રો વાયરસ છે.
  • તેઓ બોડીમાં ફક્ત T-cell નો વિકાસ કરી તેમાં વૃદ્ધિ કરે છે. કાર્ય અને રોગપ્રતિકારક શક્તિ આપતો પદાર્થનું સર્જન થતાં અટકાવે છે.

Age

  • between 20 to 60 years

Sex

  • male and female

Source of infection

  • by direct contact
  • bye sexual relation
  • bye contaminated needle surgery
  • buy blood transfusion

5.Incubation period

  • 28 month to 5 years – Adult
  • 12 month – children

Method of transmission

  • નિરોધનો ઉપયોગ કર્યા વગર સુરક્ષિત સ્ત્રીઓને સંબંધ કરાવાથી.

method of transmission

  • નિરોધ નો ઉપયોગ કર્યા વગર સુરક્ષિત સ્ત્રીઓને સંબંધ કરાવાથી.
  • HIV ગ્રસ્ત થઈ અને સીરીજ વાપરવાથી.
  • HIV ગ્રસ્ત લોહી ચડાવવાથી
  • HIV ચેક ધરાવતી માતા દ્વારા જન્મ લેનાર બાળકને ગર્ભાવસ્થા દરમિયાન 5 થિ 10 % ચેપ બાળકને લાગી શકે છે.
  • સુવાવડ ની પ્રક્રિયા દરમ્યાન 15 થી 20% ચેપ લાગે છે.
  • રાવણ વખતે 5 થી 20% ચેપ લાગે છે.
  • દૂષિત બ્લડથી HIV નો ચેપ.
  • HIV નાચેબ વાળું બ્લડ શરીરમાં દાખલ થવાથી HIV નથી લાગી શકે છે. આશરે 2 to 4% કિસ્સામાં HIV દૂષિત ચેપ બ્લડથી લાગે છે.
  • સૌથી વધારે કિસ્સામાં HIV નો ચેપ અસુરક્ષિત જાતીય સંબંધથી ફેલાય છે.

effect on immunity by virus

  • આપણે રોગપ્રતિકારક શક્તિ એ WBC ને આભારીત છે જે આપણા શરીરમાં સૈનિક જેવું કામ કરે છે.
  • જ્યારે HIV ના વાયરસ આપણા શરીરના પ્રવેશે તો બોડીમાં રહેલ WBC રૂપી સૈનિકો એ સાવચેતી થઈ જાય છે.
  • તે WBC ને માઇક્રો ઓર્ગેનિઝમનો નાશ કરી નાખે છે અને આમ શરીરમાં માઈક્રો ઓર્ગેનિઝમ ન રહેવાથી આપણે સ્વસ્થ રહીએ છીએ.
  • HIV નો વાયરસમાં પહોંચે ત્યારે પણ WBC સાવચેતી થઈ જઈશ અને HIV વાયરસને મારવાનો પ્રયત્ન કરે છે. પરંતુ HIV એ શરીરમાં રહેલ પોલાણમાંના WBC ઉપર કબજો સમાઈ બેસે છે અને તેને મારી નાખે છે પરિણામે આપણી ઇમ્યુનિટી સિસ્ટમમાં ખામી સર્જાય છે.
  • આ ખામીના લીધે આપણા શરીરમાંના સૈનિક એ બીજા અન્ય રોગોના જીવાણુઓને મારી શકતા નથી તેના લીધે અન્ય બીમારીના જંતુઓ પણ શરીરમાં પ્રવેશે છે.
  • શરીર weak થવા લાગે અને આમ આ રીતે શરીર અનેક રોગોનો ભોગ બને છે. અને HIV/AIDS માનવ શરીરનું મૃત્યુ થાય છે.

AIDS મા લક્ષણો અને ચિન્હો

  • અચાનક ઝડપથી વચન ઘટે છે.
  • એક month વધુ તાવ આવે છે.
  • એક month ડાયરિયા.
  • એક month થી વધારે ઉધરસ.
  • ઈચિંગ અને ઇન્ફ્લામેશન ઇન સ્કીન
  • ઈન્ફોનોઈટ માં સોજો.
  • ઓરો ફેન્જીઅલલ કેન્ડીઆસીસ
  • હર્પીસ સેન્ટર વારંવાર થાય.
  • પેઇન માઉથ એન્ડ નેક
  • ઈસોફેગસ પર સ્વેલિંગ આવે અને અલ્સર થાય.
  • રાત્રે ખૂબ જ પરસેવો થાય.

AIDS ક્યારે ન થઈ શકે ?

  • સુપરફિસિયલ કોન્ટેક્ટ થી AIDS થતો નથી.
  • કફીંગ અને સ્નીઝિંગ મારફતે થતું નથી.
  • AIDS ના પેશન્ટની નજીક બેસવાથી ભેટવાથી કે હાથ મળવાથી ફેલાતો નથી.
  • ALDS ના પેશન્ટને માવજત કરવાથી કે તેના સ્વચ્છ વસ્ત્રો પહેરવાથી કે ધોવાથી આ રોગ થતો નથી.
  • તંદુરસ્ત વ્યક્તિના હોટ મોમ જીપ વગેરે ઉપર ચિરા ન હોય તો તે AIDS ના પેશન્ટના ગાલ કે હોઠ પર ચુંબન કરવાથી પણ તેને AIDS થતો નથી.

AIDS patients ને community support અથવા home care

  • લોકોને સમજાવવું જોઈએ કે સામાજિક સંપર્ક વ્યવહથી HIV વચ્ચે લાગતો નથી.
  • તેમજ સાથે HIV નો ચેક મુખ્યત્વે શેના દ્વારા ફેલાય છે તેના વિશેની જાણકારી આપવી જોઈએ.
  • HIV વાળી વ્યક્તિએ કોઈ પણ જોખમ વગર રોજબરોજનું સામાન્ય કામ પાસ કરી શકે છે. તેમજ તેને રોજગારી કામ ધંધો કે નોકરીએ જઈ શકે છે.
  • HIV માટે પરીક્ષણ કરવા માટે લોહીનો નમૂનો લેવો.
  • કોઈપણ વ્યક્તિને જોઈને કહી ન શકાય કે તે HIV ચેપ વાળી છે. HIV ના દર્દીની જાહેરમાં બદનામી કરે તો તે દર્દીની માનવ અધિકાર સક્ષમ જાહેર હિતની અરજી કરી શકે છે.
  • HIV વાળી વ્યક્તિ ખરાબ કામ કરવાવાળી વ્યક્તિ છે તેવી તેને HIV થયો છે એવું નિવેદન કરવું નહીં.
  • આ વ્યક્તિને અડવાથી સાથે રહેવાથી ઉધરસ કે છીંક ખાવાથી થતો નથી.
  • આથી સમાજમાં કોઈપણ વ્યક્તિને તેની સાથે ભેદભાવ ન કરવો અને સામાન્ય માણસની જેમ તેની સાથે વર્તન કરવું જોઈએ આ ઉપરાંત સાથે કામ કરવાથી તે પણ થતો નથી તે સાથે કામ કરનાર દરેક વ્યક્તિને સમજાવવું.
  • આ ઉપરાંત HIV વાળ વ્યક્તિના ઘરમાં દરેક વ્યક્તિને સમજાવવું કે HIV વાળો વ્યક્તિ પણ લાંબુ જીવન જીવી શકે છે અને તેના ચેપનો અટકાવ પણ થઈ શકે છે. અને તેમજ તેના કુટુંબના સભ્યોને HIV વાળી વ્યક્તિને ખાસ સપોર્ટ આપવા સમજાવો. તેમજ તેની દવા નિમિત લેવડાવી સાથે સહકાર આપવો.
  • આ ઉપરાંત HIV વાળ વ્યક્તિને હાઈ પ્રોટીનાઈટ ડાયેટ હાઈ ફાઇબર ડાયેટ vit-c વાળો ખોરાક આપવો.
  • દર્દીના ઘરમાં તેમાંથી દર્દીને સલાહ આપવી કે કોઈપણ ઇન્જૂરી થઈ અને બ્લડ નીકળે તો એ લોહી બીજે ક્યાંય પ્રસરે નહીં તેની ખાસ તકેદારી રાખવી. ગોઝપીસ બ્લડ નો અટકાવ કરવો અને તે ગોઝપીસનો યોગ્ય નિકાલ કરવો.

Counselling process

Patient માટે counselling

  • counselling એટલે સમજણપૂર્વક માં નિર્ણયો લેવા માટે અંગત પરામશૅ દ્વારા વિશિષ્ટ માર્ગદર્શન આપવું.
  • AIDS ના પેશન્ટ અને કંટ્રોલ માટે counselling એ ખૂબ મહત્વનું છે.
  • અમેરિકાની હોન હોકિંગ્સ યુનિવર્સિટી દ્વારા આના માટે એક શબ્દ આપવામાં આવ્યો છે.
  • G – great ( આવકાર )
  • A – ask ( પૂછવું )
  • T – talk ( કહેવું )
  • H – help ( મદદ કરવું)
  • E – explain
  • R – revisit
  • AIDS થી બચવું એ આપણા હાથની વાત છે આ રોગથી દૂર રહેવું એ જ માત્ર ઉપાય છે અને તેના ગંભીર પરિણામોની જાણકારી આવશ્યક છે આ માટે AIDS મસાલા મતીના પગલાંઓ તથા તેની જાણકારી ની સમજ આપવી.
  • A – awareness ( જાણકારી )
  • I – information ( માહિતી )
  • D – Decision ( નિર્ણય )
  • S – safe practice
  • counselling દ્વારા ગેરસમજ દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ. કારણ કે દુઃખનું કારણ ગેરસમજ છે. સમાજના વ્યક્તિ , મિત્રો , સગા સંબંધીઓ , ખરાબ સાહિત્યમાંથી મેળવેલ ખોટી માહિતી સાચું સ્વરૂપ આપી દેતા હોય છે.
  • આથી તેને ગેરસમજ દૂર કરવી counselling તરીકે પેશન્ટની સમસ્યાનો સાચુ નિદાન કરવું જોઈએ. સાચું માર્ગદર્શન આપવું.
  • તાલીમબધ્ધ કર્મચારી દ્વારા દરેક પ્રેગનેટ મધરનો counselling કરવું. મુખ્યત્વે HIV ટેસ્ટ કરવા માટે counselling કરવું. HIV infected mother નું ખાસ counselling કરવું જોઈએ. તેમજ મધર અને યોગ્ય સપોર્ટ અને ઇન્ફોર્મેશન આપવી જોઈએ.

Standard safety measures

  • એક જ વફાદાર સાથે સાથે જાતીય સંબંધ રાખવો.
  • અન્ય જાતિઓ રોગોનો ઈલાજ કરાવો.
  • સુરક્ષિત જાતિએ સંબંધ રાખવો.
  • જાતીય સંબંધ દરમિયાન દારૂ નરશીલી દવાઓ ઉપયોગ ન કરવો. કારણકે તે આપણી વિવેક શક્તિ પર અસર કરે છે. પરિણામે આપણે અર્થ સુરક્ષિત ક્રિયાઓ કરીએ છીએ. આના લીધે છાતીય રોગો થવાની સંભાવના વધી જાય છે.
  • A – avoid sex before marriage also avoid marital affairs
  • B – be faithful ( વફાદાર રહેવું )
  • C – correct condom use
  • બ્લડ અને બ્લડની પેદાશો ફેલાવવાનો અટકાવો.

Safe blood

  • હંમેશા શક્ય હોય ત્યાં સુધી disposable નીડલ અને સીરીન્સ નો ઉપયોગ કરવો.
  • બ્લડ મેળવવા માટે હંમેશા દેશની વિશ્વસનીય બેંક નો ઉપયોગ કરવો તેમ જ પરીક્ષણ થયેલ બ્લડ જ ચડાવવું.
  • હંમેશા સરકારી લાઇસન્સ પ્રાપ્ત કરેલ બ્લડ બેન્ક નો ઉપયોગ કરવો.

માતા પિતા થી થતો બાળકોમાં થતો ફેલાવો અને અટકાવ-PPTCT

મમતા ક્લિનિક

  • દરેક પ્રેગનેટ મધરનો HIV ટેસ્ટ કરવો જોઈએ. HIV positive pregnant mother ને તેના બાળકને HIV થી કેવી રીતે બચાવી શકાય તેના ઉપાય જણાવવા માટે PPTCT Clinic મા સ્ત્રી રોગ નિષ્ણાત નો સંપર્ક કરાવવો જોઈએ.
  • HIV positive લોકોને મોટાભાગના લોકોમાં HIV જેવી બાબતમાં ખબર પડતી નથી એટલે કે અનેક સ્ત્રીઓને ખબર હોતી નથી કે તે ચેપગ્રસ્ત છે. આથી દરેક પ્રેગનેટ મધર માં HIV ટેસ્ટ કરવો જરૂરી છે.
  • સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ આપનાર તમામ સંસ્થાઓ વ્યક્તિઓને HIV ની માહિતી ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવો જોઈએ. તેથી તેમને HIV માટેની દવા આપવામાં આવે છે. તેથી તેમના આવનાર બાળકને HIV થી બચાવી શકાય છે.

હોસ્પિટલમાં મેઝર્સ

  • પ્રિવેન્ટી મેઝર્સ

Hard washing

  • દરેક પ્રોસિઝર વખતે જ અને દરેક પેશન્ટને કરતા પહેલા અને પછી.
  • બ્લડ અને કોન્ટેક્ટ થતા તેવી પ્રોસિઝરમાં હંમેશા ગ્લોવઝ પહેરવા જોઈએ.
  • નીડલ સ્ટીક ઇન્જોરી થી બચવા રી-કેપ કરવો
  • કોઈપણ ઓપરેશન વખતે HIV positive patient ના ઓપરેશન વખતે PPE-personal protective equipment સેવા કેપ , માસ્ક , ગાઉન , ગ્લોવ્ઝ, ગગલ્સ , સુજ , OT માં આશિષ્ટ કરનાર દરેક વ્યક્તિને પહેરવા જોઈએ.
  1. VCTC – voluntary counselling & testing centre
  • યુવા પ્રવૃત્તિ કેન્દ્રયલે જેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે.
  • સંસ્થાઓમાં જાગૃતતા અભિયાન તેમજ અન્ય સામુદાયિક કાર્યક્રમો.
  • શેરી , નાટકો ,જુથ ચર્ચા જેવા કાર્યક્રમો દ્વારા લોકોમાં માહિતીનો પ્રચાર.

કેન્દ્રમાં ઉપલબ્ધ સેવાઓ અથવા પ્રવૃત્તિઓ

  • આરોગ્ય વિષય શાસન સામગ્રી
  • HIV /AIDS વિશે સાહિત્ય તેમજ CD.
  • સાપસીડી જેવા રમતો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન , કેરમી બોર્ડ , ક્રિકેટ , વોલીબોલ જેવા રમત ગમતના સાતમો દ્વારા પૂર્વ વર્ગની શારીરિક માનસિક શક્તિઓનો વિકાસ પ્રવૃત્તિ આયોજન માટે યોગ્ય સ્થળ જેમકે પંચાયત ઘર અથવા કોમ્યુનિટી હોલ નક્કી કરવો જેથી કેન્દ્રની સામગ્રી જાળવી શકાય.

ખોટી માન્યતાઓ દૂર કરવી

  • HIV positive વ્યક્તિ સાથે ભોજન લેવાથી , બાથરૂમનો ઉપયોગથી , HIV ચેપ લાગતો નથી.
  • HIV નચેબ ધરાવતી વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી , ભેટવાથી , ખાંસી કરવાથી અને તેની પાસે રહી સારવાર કરવાથી થેપ લાગતો નથી.

HIV નો જાણકાર અને અટકાવ

ICTC – integrated counselling and testing centre

  • ICTC એ ભારતમાં 1997 માં શરૂ થયો એ HIV , AIDS અટકાવવા national AIDS control program ( NACP ) માં પ્રી-મોડેલાઈઝર કરવામાં આવે છે. જેમાં એક છ હેઠો બધા જ પેશન્ટને testing and counselling ને બધી જ service provide કરે છે.

Function of ICTC

  1. HIV diagnostic test ને conduct કરવા.
  2. HIV નો transmission તેમજ તેને પહેલા તો અટકાવવા behaviour change વગેરે જેવી basic information આપવી.
  3. HIV ની cricket treatment and prevention માટે લોકોને એકબીજા સાથે જોડવા.
  4. HIV નું counselling and testing તેને અટકાવવામાં ચાવીરૂપ ગણાય છે. દરેક પ્રેગનેટ મધર નું ટેસ્ટીંગ અને counselling કરવું જોઈએ અને પોઝિટિવ આવે તો તેનું યોગ્ય રીતે follow up guidance and support આપવો જોઈએ.
  5. PPTCT અંદર આવનાર દરેક pregnant mother ને institunal delivery માટે ભાર મૂકવો જોઈએ.
  6. Condom નું free વિતરણ કરવું જોઈએ.
  7. HIV mother ને delivery વખતે tab. નેપીરાપીન અને બેબીને બર્થ બાદ syrap નેપીરાપીન આપવું.
  8. તેમજ ઓપર્યુનેસ્ટીક inf. ન લાગે તેના માટે dray provide કરવો.
  9. હોસ્પિટલમાં સ્ટાફને universal precotion follow up માટે કહેવું.

PPTCT – prevention of parents to child transmission

  • દરેક મહિલાને AIDS ની જાણકારી આપવી.
  • દરેક સગર્ભા માતા ક્લિનિક પર HIV ની તપાસ કરવી જોઈએ.
  • દરેક HIV positive mother તથા તેના નવજાત શિશુએ HIV / AIDS અવરોધક દવા લેવી જોઈએ.
  • હોસ્પિટલમાં જ પ્રસુતિ કરાવી

HIV કઈ રીતે ફેલાય છે ?

  • જો માતા HIV positive હોય તો new born માં 5 to 10% સગર્ભાવસ્થા દરમિયાન ફેલાય.
  • 15-20% સુવાવડ દરમિયાન
  • 5-15% બ્રેસ્ટ ફીટીંગ મારફતે

HIV માતાથી બાળકને થતા કેવી રીતે અટકાવાય ?

  • બધી જ સગર્ભા માતાઓએ પોતાની સગર્ભાવસ્થાની નોંધ કરાવી અને HIV નો ટેસ્ટ કરાવી જાણી લેવું.
  • સરકારી હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાંત વિભાગમાં આવેલ મમતા ક્લિનિકમાં lav test સુવિધા હોય છે.
  • HIV positive અને નવજાતને સુવાવડ વખતે દવાઓ ડોઝ આપવો.

HIV ચેપ ધરાવતી માતાએ એટલું ધ્યાન રાખવું

  • નિયમિત રીતે મમતા ક્લિનિકના કાઉન્સેલર સાથે પરામશૅ કરવો.
  • પોતાની રોગપ્રતિકારક શક્તિની સ્થિતિ જાણવા માટે લેબોરેટરી ટેસ્ટ કરાવવું.
  • આ ટેસ્ટ કર્યા પછી ખાસ પ્રકારની દવાની સારવાર આપવી.
  • પૌષ્ટિક આહાર લેવો
  • HIV વિશે સમજાવો.

ART-anti retro viral therapy

  • ART એ AIDS ની treatment માટે અપાતી ડ્રગ છે. આ ડ્રગ એ Retroviral પર અસર કરે છે આથી તેને ART કહે છે.

HA ART – highly active interetro viral therapy

  • HA ART ની standard treatment માટે ઓછામાં ઓછી ત્રણ ART drugs ચાલુ કરવી.
  • Infeavisint zidivadint daminudin અને ક્યારેક આ ડ્રગ્સ રેઝિસ્ટન્ટ અસર આવે તો નીચેનો કોમ્બિશન અપાય છે.
  • stavudins + lamivudin + Nevirapin
  • WHO ની joint line પ્રમાણે પ્રેગ્નન્સીમાં ART start કરવાની ઓછી જરૂર પડે છે.
  • પછી zidivadint start કરવી જોઈએ ત્યારબાદ લેબર અને નેવીરાપીન ટેબલેટ આપવી જોઈએ.
  • ત્યારબાદ પેશન્ટને પિરિયડમાં મધરને zidivadint સાથે અન્ય ડ્રગ આપી શકાય તેમ જ ડીલેવરી બાદ બેબીને Nevirapin Drug અપાવાથી બેબીને HIV નચે ભટકાવી શકાય છે.
  • CBC – COMPLETE BLOOD COUNT 200 થી ઓછા cell/mmp થી ઓછા થાય ત્યારે પેશન્ટને ART treatment compulsory ચાલુ કરવી

Effect on pregnancy

  • still birth
  • abortion
  • IUGR ( intrauterine growth retardation )
  • pre – term delivery
  • તેમજ મધરને ઓર્પરયુનેરટીક inf. લાગવાના ચાન્સીસ વધી જાય છે.

diagnosis અથવા investigation

  • ELISA – and send link immuno sorbent assay
  • western glot

Management

Pre-natal care

  • pre-natal care માં pregnant women નું HIV test and counselling કરવું જોઈએ.
  • HIV નો ટેસ્ટ કરતા positive mother મળે તો ફરીથી counselling કરવું જોઈએ. સાથે HIV ની સંપૂર્ણ માહિતી તેમજ HIV એ માતા દ્વારા બાળકમાં transmit થઈ શકે તેના વિશે માહિતી આપવી.
  • તેમજ મધર અને પ્રેગનેન્સી ને ટર્મિનેટ અથવા પરિવાર ન રાખવા માટે યોગ્ય સમજણ આપવી.
  • HIV વાળી પ્રેગનેટ મધર ને રેગ્યુલર કાઉન્ટનું ચેકઅપ કરવું જોઈએ.
  • દરેક ટ્રીટમેન્ટમાં T-લીમ્ફોસાઈડ ના check કરવા.
  • મધર ને ટેસ્ટ કરતા HIV positive હોય તો HA ART start કરવી જોઈએ.
  • મધર ને ડાયાબિટીસ માટે પણ ટેસ્ટ કરવું જોઈએ.
  • આ ઉપરાંત આપૅરયુરેનેટિક infection લાગેલ હોય તો anti biotic start કરવી જોઈએ.

Intranetal care

  • limited viganal examination કરવું જેથી મધરને intrapartum દરમિયાન ઇન્ફેક્શન ઓછું લાગે.
  • HIV pregnant mother માટે જે લીનન વપરાય તેને સોડિયમ હાઇપો ક્લોરાઇડ ના સોલ્યુશન માં અલગ અલગ કરવું જોઈએ.
  • નીડલ સિરીઝ અને સાથે બ્લડ પ્રેશર હોય તો કન્ટેનરમાં વાગે નહીં તે રીતે ડિસ્પોઝ કરવા.
  • ડીલેવરી થયા બાદ Flore એ એન્ટિસેપ્ટિક સોલ્યુશનથી કરવી.
  • OT fimication કરવું.
  • ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોપર ક્લીન કરીને autoclave તેને કરવા જોઈએ.
  • તેમજ ડીલેવરી પછી newborn baby ને Nevirapin syrup આપવી અને mother ને ડીલેવરી પહેલા nevirapin tab. આપવી.
  • મધરને breastfeeding દ્વારા બેબીને HIV ટ્રાન્સમિટ થઈ શકે છે આથી ન આપવા સમજાવવું.
  • ડીલેવરી થયા બાદ મધર નું સેમ્પલ લઇ viruslord વિશે જાણવા માટે બ્લડ ટેસ્ટ કરવો.
  • vaginal delivery માટે Avoid કરવું જોઈએ.
  • કેપ , માસ્ક , ગાઉન , ગ્લોઝ વગર પહેરવા.
  • જો mother HA ART , ART લેતી હોય તો 38week CS માટે રીઝર કરવું.
  • પેશન્ટના body fluid સાથે contact ન થાય તે દરેક health persone એ ધ્યાન આપવું.
  • mother નું postpartum period દરમિયાન follow up તેમજ blood test કર્યા બાદ જરૂરિયાત પ્રમાણે ART – Start કરવો જોઈએ.
  • mother ને કોન્ટ્રાસેટનશ વાપરવા માટે ખાસ સલાહ આપવી જોઈએ.

Published
Categorized as Uncategorised