skip to main content

✅A.N.M.-2st year-મિડવાઇફરી- Unit-21-women’s health problem

Complication related to child birth:-

Defination:
vegina ની canal માંbaby birth સમયે કોઈપણ કારણસર તેની આસપાસમાં oxygen સાથે સાથે ટેબ નોર્મલ જોડાણ થાય છે તેને fistula કહે છે.
1) V.V.F{vesika vaginal fistula}
2)R.V.F{recto vaginal fistula}
3) U.V.F{Urctthro vaginal fistula}

1]V.V.F( VESIKA VAGINAL FISTULA):-
વેસીકો વજીયનલ ફેસ્યુલા એટલે કે Labour ની wall અને vaginal વચ્ચેfistula development થાય છે તથા urine નો discharge vaginal દ્વારા થાય છે.

2]R.V.f ( recto vaginal fistula):-
રેકટો વજીયનલ ફિસ્યુલામા return અને vagina ની વચ્ચે fistula development થવાથી stood vagina દ્વારા pass થાય છે.

3] U.V.F(URETHRO VAGINAL FISTULA):-
Vagina અને urethraના openingની વચ્ચે fistula development થાય છે ત્યારે આ condition જોવા મળે છે.

1}V.V.F(vasico vaginal fistula):

Causes:

  • Instrumental delivery
  • cancer થયું હોય ત્યારે radiation therapy અથવા biopsy લીધેલ હોય.
  • Deep perineal tear
  • volant rap
  • prolong labour
  • congenital anomalies
  • vaceum delivery
  • vagina અને bladder મા cancer present હોય. Sign and symptoms:-
    -urine vagina દ્વારા પાસ થાય છે.
  • incontinent urin
  • pain થતું નથી.

Investigation-

  • history દ્વારા
  • vaginal examination
  • urine canalysis
  • blood test ( Bc- complete blood count)
  • X-rays
  • MRI Treatment:-
    આ condition માં તરત સારવાર આપવી.cather નાખીને 24 hours સુધી bladder માંથી બહાર કાઢવામાં આવે છે અને પછી antiseptic letion વડે bladder નું origation કરવામાં આવે છે.
  • input output chart maintain કરવો.
  • antiseptic lesion થી perennial care કરવી.
  • antibiotic આપવી. Genta micine erythro micine).
  • patient ને nutritive diet આપવો.
  • Fistula થયા બાદ જો fistula મોટી હોય તો તેને operation દ્વારા treat કરવામાં આવે છે.
  • patient ને આ સમયગાળા દરમિયાન U11 અટકાવવા અને patient ને personal hygiene જાળવવા માટે કહેવું.

2]RVF (recto vaginal FISTULA) :-

Causes:-

  • baby ની delivery time મા mother ને injury થઈ હોય.
  • prolony labour
  • perinioum ના muscles તૂટી ગયા હોય.
  • labour માં કોઈ અવરોધ હોય.
  • congenital anomalies હોય.

=> Diagnosis:-

  • Vaginal examination કરતા posterior vaginal wall નું opening rectum હોય તો tube પસાર કરવાથી ખબર પડે Treatment:-
  • સૌપ્રથમ patient ને કેટલા પ્રમાણમાં fistula develo થઈ છે તે check કરવું.
  • જો fistula present હોય તો operation માટે તૈયાર કરવું.
  • જો fistula vagina અને rectum ના opening ની નજીક હોય તો perineal tear કરી stutur કરવામાં આવે છે.
  • Patient ને તેના babyમાં infection spread ન થાય તે માટે antibiotic drugs આપવી.
  • patient ને તેના perineal care કરવી અને તેને personal hygiene maintain કરવા કહેવું. Uterine prolapse:-
  • આ એક ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતો Problem છે જેમાં uterus તેની મૂર્તિ ખસી જાય છે અને બહારની તરફ ઘસી આવે છે. Causes:-
    • વારંવાર vaginal child birth થવાના કારણે uterine prolapse નું જોખમ વધે છે.
  • uterine prolaps ખાસ કરીને multipural women તેમજ child birth દરમિયાન muscles અને fecia માં ઈજા થવાથી.
  • જો સ્ત્રીને બાળક ન હોય તેમાં પણ આ problem જોવા મળે છે જેના નીચે મુજબના કારણો જવાબદાર છે.
  • uterine and overion tumor
  • chronic coughing constipation
  • chronic palmonary disease
  • obesity
  • pelvic ligament ઢીલા પડી ગયા હોય.
  • pelvic floor માં injury થઈ હોય.
  • delievery બાદ placenta ને fundal pressure દ્વારા બહાર કાઢી હોય.

Degree of uterine prolaps/prolaps uterus

1.1st Degree

  • 1st Degree prolapse uterus માં cervix નો ભાગ ખસીને vagina માં આવે છે.

2.2nd degree

  • 2nd degree prolaps uterine cervix નો ભાગ vaginal orifice / opening તરફ આવે છે.

3.3rd degree

  • 3rd degree prolaps uterine માં આખું vagina ની બહાર આવે છે.

Sign and symptoms

  • કમરનો દુખાવો
  • vaginal bleeding
  • લ્યુકોરિયા
  • મેટ્રો રોઝીયા
  • white discharge and infection present જોવા મળે છે.
  • cystosis and restosis present હોય.
  • vagin માં માસ જેવું structure જોઈ શકાય છે.
  • મધર ને ચાલવામાં તકલીફ પડે.

Treatment

  • સારવાર ડીગ્રી પ્રમાણે અને તેની દરરોજની ક્રિયા પર આધાર રાખીને નક્કી કરવામાં આવે છે જેમાં ખાસ કરીને pelvic muscles ને strengting excercise ખાસ ઉપયોગી છે.
  • post menoposal સાથે 1st Degree prolapse હોય ત્યારે oestrogen therapy દ્વારા pelvic flour ના muscles ની મજબૂતાઈ અને ઇન્ટેગ્રિટી જાળવવા મદદ કરે છે.
  • જો પેઈન અને બ્લડિંગ જોવા મળે તો યુટેરસને પાછુ પોતાની પોઝિશનમાં મૂકવું જેમાં હાર્ડ રબર પ્લાસ્ટિકની બનેલી રીંગ , પે્સિંગ વગેરેનો ઉપયોગ કરી યુટેરસને પોતાની મૂળ પોઝિશન માં મૂકવામાં આવે છે.
  • uterine pass કર્યા બાદ perineal care આપવી.
  • પેશન્ટને sitz bath લેવા માટે encerage કરવું.
  • encourage leg excercise
  • patient perineal disconfart અનુભવે તો leepack apply કરવું.
  • encrauge deep breathing
  • uterus ને પોતાની નોર્મલ પોઝિશનમાં મુક્તિ વખતે fistala devlop થવાના શાંતિ વધી જાય છે તેથી પેશન્ટની fistala માટે vaginal examination કરવી અને જો patient present હોય તો સર્જરી દ્વારા સ્થિર કરવું.

cervical erosiou ઘસાઈ જવું

Defination

  • આ પ્રકારની કન્ડિશનમાં cervix ના endocervical colournar epithelium tissue cervix external os બહારની બાજુએ પ્રોટેક્ટ થયેલ જોવા મળે છે તેને cervical ectopy કહે છે.

Causes

Hormonal

  • instrogen hormone નું પ્રમાણ વધવાને લીધે suino colomnor junction અંદર અથવા બહાર બાજુએ ખસી જાય છે.
  • cervisytis
  • congenital orgen

Sign and symptoms

  • symptoulatic
  • વાસ આવતો vaginal cliseharge
  • post coitus bleeding
  • black ache
  • pelvic pain
  • infertility
  • external cervical os ને આજુબાજુ brighred awen જોવા મળે છે.

Treatment

  • symptomatic survicle erosion કોઈ ખાસ ટ્રીટમેન્ટ નથી.
  • પરંત symptomatic survical orosion માં નોર્મલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
  • cervical erosion ને minor surgery દ્વારા પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
  • therma cotraization દ્વારા erosion ared ને distroy કરવામાં આવે છે તે thermocoagulation અથવા red hat cotraization દ્વારા થાય છે.

leuathorrhea ( white discharge (

  • vagina દ્વારા થતા જાડા white , yellow discharge ને leucorrhea કહે છે.

Causes

  • estrogen મા વાત ઘટના લીધે
  • STD
  • information in vagina
  • proper hygiene ના જાળવવાના લીધે.
  • spray lubricant અથવા jelly નો ઉપયોગ કરવાથી.

Sign and symptoms

  • bach ache
  • વાસ આવતો lochia
  • head ache
  • constipation
  • abdominal pain

Investigation

  • wet smear
  • pept smear
  • cutter
  • biop&y

Treatment

  • આ પ્રકારની કન્ડિશન મોટાભાગે STD કારણે ઉદભવે છે તેથી STD નો કંટ્રોલ કરવો.
  • patient antibiotic આપવી.
  • પેશન્ટની સંપૂર્ણ હિસ્ટ્રી લેવી
  • vaginal secretion નું microscopic analysis કરાવવું.
  • discharge નું cultrare કરવું.
  • monilla vaginatis ને antifungal cotrimazole micromazole tinomzole intra vaginaly apply કરવું.
  • thichomouisis માં metronidazole all આપવા.
  • foregien body દૂર કરવી અને એન્ટીબાયોટિક આપવા.
  • vaginal area deam રાખવા સમજાવો.
  • કોઈપણ દવા લગાવ્યા પહેલા તે ભાગ કોરો કરવો.
  • યોગ્ય અસર માટે suppository ને 30 minit vagina રાખવી.
  • સારવાર દરમિયાન teupoom મૂકવાનું ટાળવું.
  • જરૂર મુજબ sitz bath આપો જે વધારે રાહત આપે છે.
  • infection દરમિયાન intercorse શું કરવાનો હોય તો male partner એ condom પહેરવો.
  • underwear હંમેશા cotton કપડા ના પહેરવા દરરોજ બદલવા અને ચોખાઈ રાખવી.

pruritus/itching

  • pruris નો meaning itching થાય છે. ઘણા બધા disease સાથે સંકળાયેલ હોય જેમ કે dry skin , skin disease , pregnancy and cancer

Rick Factor

  • people with diabetes
  • HIV/AIDS
  • pregnant women
  • various canser
  • high fever ; asthma

Treatment

  • first ifehing નો cause શોધવામાં આવે છે.
  • જો ડ્રગ નો રિએક્શન દ્વારા થયું હોય તો તેમાં વિવિધ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
  • દા.ત. , antihistamine steroids
  • આ સમયગાળા દરમિયાન સ્કીનને પ્રોટેક્ટ કરવી.
  • creams and lotion નો ઉપયોગ કરીને ડ્રાય સ્કીન થતી અટકાવી શકાય છે.
  • warm bath લેવો.
  • icepack apply કરવા માટે કહેવું.

cervical cancer

  • uterus માં cervix ના ભાગમાં cancer જોવા મળે તો તેને cervical cancer કહે છે.

Sign in symptoms

  • vaginal bleeding
  • pain in pelvic area
  • diarrhea
  • urine પાસ કરતી વખતે પેઈન થાય.
  • anemia
  • cervix માંથી થતા ડિચાર્જમાં વાસ આવે.
  • urine incountinance
  • constipation
  • fatigue

Diagnosis

  • history talking
  • pelvic examination
  • hysterectomy
  • cystoscopy
  • X-ray
  • colonos copy
  • proctoscopy
  • pap’s smear test

Stage of cancer

1.Stage-0

  • આ પ્રકારના cervical cancer intrae epitheliarl layer સુધી જોવા મળે છે.

2.Stage-1

  • આ પ્રકારના સ્ટેજમાં cancer cervix સુધી જોવા મળે છે.

Stage-2

  • cervix બહારના વિસ્તારમાં જોવા મળે છે.

Stage-3

  • આ stage ના cancer pelvic area ના બહારના ભાગમાં પ્રસરણ પામે છે.

Stage-4

  • આ stage માં cancer pelvic area ના વાળ તથા cervical mucousa સુધી જોવા મળે છે.

Treatment

  • carcinoma of cervix ની treatment gestetiomal age tumor ના stage…metaslatic lation અને માતાની પ્રેગનેન્સી સારું રાખવાની disire પર છે.
  • જો માતાને stage-3 and 5 નું cancer હોય તો chemotherapy spoutenious abortion ( 2-5 week ) તથા uterine evacuation નો ઉપયોગ કરવામાં આવે છે.
  • 2-3 trimester માં clussicalcs delivery radiation and breach therapy નો ઉપયોગ કરવામાં આવે છે.
  • આ સમયગાળામાં vaginal delivery ની permission રાખવામાં આવતી નથી કારણ કે cervical distocia કે injury chance રહે છે. Dassical cs દ્વારા labour દરમિયાન ડીલેવરી કરવામાં આવે છે.
  • જે સ્ત્રીઓ નિયમિત શારીરિક સંબંધ ધરાવતી હોય કે ન ધરાવતી હોય તેવી દરેક 18 વર્ષની સ્ત્રીઓએ નિમિત pap’s smear screaming કરાવવું જોઈએ.
  • જો discharge present હોય તો routing perennial care કરવો.
  • દરરોજ ઓછામાં ઓછું 250ml fluid લેવા માટે પ્રોત્સાહિત કરવું.
  • રેસાવાળો ખોરાક આપો.
  • જો વધારે પેઈન થાય તો analgesic drug આપવી.

Breast Cancer

  • breast cancer એટલે breast માં malignancy હોય તો તેવી કંડીશનને breast cancer કહે છે.
  • હાલમાં આ કન્ડિશન વધુ જોવા મળે છે વધુ પ્રમાણમાં સ્ત્રીઓને breast cancer જોવા મળે છે.

Causes

  • infertility
  • alcohol ન્યુ સેવન કરવાથી
  • smoking
  • radiation દ્વારા
  • estrogen use
  • drug દ્વારા.
  • વધારે પડતો માસિક સ્ત્રાવ
  • સ્તન કેન્સર નો વધારો
  • hormonal changes ના લીધે.

Type

Breast Cancer

  1. Odenocerinoma
  2. Inflametry
  3. Mdulary

Stage

Stage -1

  • tumer ને વ્યાસ 2cm હોય તથા metasfatis present ન હોય.

Stage-2

  • tumer ને વ્યાસ 2.5cm હોઈ તથા metastatis present ના હોય.

Stage-3

  • tumer વ્યાસ 5cm કરતા વધારે હોય.

Stage-4

  • metastatis present હોય.

Sign and symptoms

  • breast માં ગાંઠ હાજર હોય.
  • brest ના આકારમાં ફેરફાર.
  • પેઈન થવું
  • brest માં અસામાન્ય પદાર્થો નો સ્ત્રાવ થવો.
  • swelling
  • arilla માં lympnode palpet કરી શકાય છે. જો brest માં tumer હોય તો તેની nipple અંદરની side વળેલું જોવા મળે છે.

Diagnosis

  • observation દ્વારા
  • breast biopsy
  • manography
  • CT.scam

Management

  • chemotherapy દ્વારા breast ના cancer નું treatment કરવામાં આવે છે તેમાં નીચે પ્રમાણેની ડ્રગ નો ઉપયોગ થાય છે.
  • temoxiten antineoplastic , પિ્મોટેકયેર , કોકઝારૂબીમીન
  • radiation therapy દ્વારા વિવિધ પ્રકારના કિરણોનો ઉપયોગ દ્વારા પણ તેને સારવાર કરવામાં આવે છે. દા.ત. કોબાલ્ટ-60
  • surgery દ્વારા cancer નિગાટ દૂર કરવામાં આવે છે.
  • જો breast cancer stage 3 કે 5 હોય તો complete breast ને કાઢવામાં આવે છે.

Nursing management

  • પેશન્ટ ને કંપ્લીટ બેડ રેસ્ટ આપવો.
  • પેશન્ટને ફિઝિયોલોજીકલ સપોર્ટ આપવો.
  • procedure પહેલા પેશન્ટને સંપૂર્ણ માહિતી આપવી તથા written consent લેવી.
  • ઓપરેશન બાદ ડેઇલી ડ્રેસિંગ કરવું.
  • બ્રિસ્ટમાંથી થતા ડિસ્ચાર્જનો maintain કરવો.
  • પેશન્ટને post operative care આપવી.
  • પેશન્ટને રેગ્યુલર follow up માટે કહેવું.
  • જો mother postnatal period ના હોય તો breastfeeding ન કરાવવા માટે કહેવું.

tumor

Uterine fibroid

  • uterus , માં થતું સામાન્ય રીતે જોવા મળી tumor છે. Fibroid સ્ત્રીમાં થતા solid tumor ના પ્રકાર છે. જેમાં fibroid એ muscle cell ના fibrous ના tissues ના કારણે ઉત્પન્ન થાય છે.

Causes

  • tumar એ smooth muscle cell અને connectiv tissue નું બનેલું છે.
  • વધારે પડતા શરીરના કારણે
  • સ્કિન કાળી પડી જવાના લીધે
  • oestrogen નું level વધી જવાના લીધે.
  • સ્ત્રીએ બેબી નો બર્થ ન કરાવેલ હોય.

fibroid ના બે પ્રકાર છે

1.Bodi fibroid

2.Cervical fibroid

  1. Body fibroid
  • uterus ની bady ના ભાગમાં fibroid develop થાય છે જે નીચે પ્રમાણે છે.
  • interstitial
  • sub peritenal
  • sub- mucosa

2.cervical fibroid

  • interior cervical fibroid
  • posterior cervical fibroid
  • Central cervical fibroid
  • Tetra cervical fibroid

Sign in symptoms

  • uterine fibroid 75% કેશોમાં symptoms જોવા મળતા નથી.
  • infertility
  • menstruation problem
  • વારંવાર pregnancy રહેવી .
  • pelvic pain
  • back pain
  • pain during intercourse
  • abdominal નો આકાર વધી જાય છે.
  • PID ( PELVIC INFLAMMATORY DISEASE )
  • મેનોરેજીયા
  • એને મિયા

Diagnosis

  • sonography
  • MRI ( magnetic resonance image )
  • hysterectomy
  • uterine current

Management

લક્ષણો પરથી fibroid ની સારવાર

  • fibroid ના operation ની પહેલા પેશન્ટને જો anemia present હોય તો ટ્રીટ કરવા.
  • fibroid માં થતા રક્તસ્ત્રાવ ને અટકાવવા માટે એન્ટિગોનિસ્ટએન્ટી હાઈડ્રોનોલાસ્ટિક વગેરે drug આપવી.

Surgical management

  • fibroid માં નીચેની operative , ક્રિયા કરવા આવે છે.
  • laparoscopy
  • માયોમેક્ટોમી
  • hysterectomy
  • haprotomy
  • માયોલાઈસીસ
  • થેરાપી
  • સતત બ્લડિંગ જોવા મળે તો drug therapy દ્વારા એનીમિયાને કેર કરવો.
  • વધારે બ્લડિંગ માટે પેડ આપવો.
  • ફોલો અપ માટે કહેવું.
  • જો સર્જરી કરવામાં આવે તો pre/post operative care આપવો.

Breast tumer

  • cancer ના વિવિધ પ્રકારોમાં breast નું cancer વધારે જોવા મળે છે. (32% case ) Breast માં ગાંઠ પ્રેઝન્ટ હોય તેને breast tumer કહે છે.

Causes

  • late menopause
  • obesity
  • breast milk સિવાયનો discharge
  • વધારે પ્રમાણમાં ખાવી
  • breast cancer

Diagnosis

  • USG
  • MRT
  • BREAST biopsy

Sign and symptoms

  • breast માં pain થવું
  • breast મા ગાટ પ્રેઝન્ટ હોય.
  • itching
  • infection ના લક્ષણો જોવા મળે છે.
  • solder કે બાવળામાં પેઈન થાય છે.
  • nipple સંકોચાયેલ લાગે છે.

Management

  • breast observation કરવું.
  • પેશન્ટના આહારમાં vit-A યુક્ત ખોરાક આપો.
  • પેશન્ટના ટોમોક્ષેફેન અને પ્રેજીસ્ટીન ડ્રગ આપવી.
  • brest માં inf. Inflammation present હોય તો NSAID drug આપવામાં આવે છે.
  • ગાંઠને કાઢવા માટે surgical treatment કરાવી.

Menstruation problem/discharge

  • female ની age 13 years થયા ત્યારબાદ માસિક ધર્મ શરૂ થાય છે તેને menstruation કહેવામાં આવે છે.
  • માસિક ધર્મ સમયે નીચે પ્રમાણેની સમસ્યા જોવા મળે છે.
  • Dismenonrrhea
  • amenorrhea
  • menorhagia
  • pre-mature symdrome
  1. Dysmenonrrhea
  • માસિક ધર્મ વખતે વધારે પડતો દુખાવો થાય તેને dysmenonrrhea કહે છે.

Causes

  • cervical os નાનો હોય.
  • uterus માં blood supply બંધ થઈ જાય
  • uterine muscle માં spasm

Sign and symptom

  • vomiting
  • ગભરામણ
  • માસિક ધર્મ શરૂ થાય ત્યારે sivior pain
  • anxiety
  • fatigue
  • spasm માં abdominal

Diagnosis

  • history દ્વારા
  • abdominal examination
  • internal examination

Management

  • patient ને માસિક ધર્મમાં sign / symptoms વિશે માહિતી આપવી.
  • માસિક ધર્મ વખતે bowel કે bladder empty કરવા સલાહ આપવી.
  • પેશન્ટ અને દુખાવો સમયે ટેબલેટ bruffen indomithasin niprozan આપવી.
  • laproscopy દ્વારા એક્ઝામીનેશન કરવામાં આવે છે.
  • patient ને આરામ કરવા કહેવું
  • patient personal hygiene જાળવવા માટે કહેવું.
  • nutritive food લેવા કહેવું.

Amenorrhea

  • માસિક ધર્મનું બંધ થઈ જવું અથવા એકવાર શરૂ થયા ત્યાર બાદ છ માસ કરતાં વધારે બંધ રહે તો તેને amenorrhea કહે છે.
  • તેના બે પ્રકાર છે.
  • 1.Physiological amenorrhea
  • 2.Pathological amenorrhea
  1. Physiology amenorrhea
  • તેના બે પ્રકાર છે.

1.Primary

  • તરુણા અવસ્થા પહેલા માસિક ધર્મ શરૂ ન થાય તેને primary amenorrhea કહે છે.

2.Secondary

  • ગર્ભાવસ્થા દરમિયાન lactation તથા menopause પછી આ કન્ડિશન જોવા મળે છે.

2.Pathological amenorrhea

  • કોઈપણ disses condition ના કારણે આ પ્રકારના કન્ડિશન જોવા મળે છે.
    A. Conciled ( criptomenorrhea )
  • આ પ્રકારની કન્ડિશનમાં માસિક ધર્મ દરમ્યાન સ્ત્રાવ બહાર નીકળી શકતો નથી તે congenital કે cruede હોય છે.
    B. વાસ્તવિકતા
  • તેના બે પ્રકાર છે
  1. Primary
  2. Secondary

Causes

  • ગર્ભનિરોધક ગોળી
  • થાઇરોક્સિન હોર્મોની અભાવના લીધે
  • સવાઈકલ સ્ટેનોસીસ
  • કુપોષણ
  • ડાયાબિટીસ
  • pre- mature overin failure

Diagnosis

  • history talking
  • internal examination
  • physical examination
  • x-ray

Management

  • રોગ પેશન્ટ હોય તે સમયે arnenorrhea ની સ્થિતિમાં માસિક ધર્મ શરૂ થવાની રાહ જોવી.
  • કિશોરીઓને સમતલહાર આપો.
  • આ કન્ડીશનમાં oestrogen ની ટેબલેટ આપવામાં આવે છે જો ઇમ્બેલન્સ જોવા મળે છે.
  • ફિઝિયોલોજિકલ સપોર્ટ આપવો
  • anemia present હોય તો આયર્ન ની ગોળી આપવી.
  • જો પેશન્ટને diabetis હોય તો insulin આપવું.
  • જો tumer અથવા oederma present હોય તો સર્જરી દ્વારા ઉપચાર કરવામાં આવે છે.
  1. Menorrhagia
  • menorrhagia એટલે manstrual cycle દરમિયાન વધુ પડતું બ્લડ લોસ થાય છે.
  • normal blood loss 30ml in 7 day is 80 ml loss blood માં 7 day it say that menorrhagia
    Causes
  • યુટરસ માં fibroid present હોય.
  • હાયપોથાઈરોડીઝમ… થાઇરોક્સિનનો ઘટાડો
  • માનસિક અષંતુલન ના કારણે
  • inbalons of oestrogen & progesterone hormonal.

Type

A. Poly menorrhagia

  • આ પ્રકારના માસીક ચક્ર અનુસાર રક્તસ્ત્રાવ થાય છે. પરંતુ cycle 21 દિવસ કરતા ઓછી હોય છે.
    B. Menstrual
  • menstrual cycle બે પિરિયડ વચ્ચે આવતું. ઈ-રેગ્યુલર માસિક સ્ત્રાવ.

C. Olio manorrhea

  • આ condition માં માસિક ધર્મનો સમયગાળો 35 દિવસ કરતા વધારે હોય છે બ્લડ ઓછું થવું.

D. Hypomenorrhea

  • આ condition માં MC માં દિવસ બે કે તેથી ઓછા જોવા મળે છે.

Sign and symptoms

  • siviour bleeding લાંબા સમયગાળા માટે.
  • daily activities ન કરી શકે.
  • anemia
  • fatigue , shothess of breath

Management

  • patient physiological support સપોર્ટ આપો
  • અચાનક થતા રક્તસ્રામમાં ઉપચાર માટે હોર્મન થેરાપી ઉપયોગમાં લેવાય છે.
  • રોગનું નિદાન કરવા માટે historyscophy કરવામાં આવે છે.
  • uterus ને clean કરવા માટે dialatation and caraction ઉપયોગમાં આવે છે.
  • વધારે પડતા રક્તસ્ત્રાવથી animia સવારની સંભાવના રહે છે તેથી આયર્નની ગોળી આપવી.
  • પેશન્ટને યોગ્ય માત્રામાં ફ્લુડ આપવું જોઈએ.
  • પેશન્ટ અને નિયમિત સારવાર લેવા માટે ઉત્તેજિત કરવું.
  1. PMS ( prematuration syndrome)
  • matual cycle શરૂ થાય તે પહેલા જોવા મળતા લક્ષણો pre-mature symdrome કહે છે.
  • આ પ્રકારના લક્ષણો mc ના પૂર્ણ થતા દેખાતા બંધ થઈ જાય છે તથા તે દરરોજ કાર્ય પર પણ અસર કરે છે.

Causes

  • depression
  • vitamin નિ ખામીના લીધે.
  • oestrogen and progesteron ના Imbalance ના કારણે.
  • મગજના કેમિકલ ના ચેન્જીસ.

Sign and symptoms

  • શારીરિક વજનમાં ઘટાડો
  • breast માં ખેતાણ અનુભવાય.
  • ચક્કર આવવા
  • અનિંદ્રા
  • કન્ફ્યુઝન
  • મોડ પરિવર્તન થવું
  • fatigue

Treatment

  • આ condition નો ઉપચાર વિશે પ્રમાણે ની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે.
  • વિટામીન
  • સમતોલ ખોરાક આપવો .
  • ખાંડ મીઠું તથા ચા નું યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો.
  • nures દ્વારા નિયમિત પેશન્ટ નું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે.
  • પેશન્ટ નો ખોરાક વિટામીન યુક્ત પદાર્થો આપવા.
  • પેશન્ટને ફિઝિયોલોજીકલ સપોર્ટ આપવો.
  • ડોક્ટરના ઓર્ડર મુજબ દવા આપવી.
  • પેઈન ને રીલીવ કરવા માટે પેઈન રિલીવ દવાનો ઉપયોગ કરવો.
  • પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપવું.

Pap’s

  • pap’s smear cancer છે કે નહીં તે જાણવા માટેની ટેસ્ટ છે.
  • pap’s smear cervix માથે discharge લઈ tissue ની effective growth and cercinoma pn cervix થી test કરવામાં આનો ઉપયોગ થાય છે.
  • pap’s smear cancer direction માટે કરવામાં આવે છે.
  • pap’s smear pelvic examination માં કરવામાં આવે છે અને cervical smear લેવામાં આવે છે.

કેવી રીતે થાય છે

  • pap’s smear એ કેન્સરની તપાસ માટે pelvis examination મા કરવામાં આવે છે.
  • જેમાં wound , spaculam stick cervical os પર ફેરવી તેનો discharge લેવામાં આવે છે.
  • ત્યારબાદ આ discharge ને ગ્લાસની સાઇડ પર stress કરવામાં આવે છે.
  • તેને immediately stress માં મોકલવામાં આવે છે.
  • post smear endocervical canal માંથી લેવામાં આવે છે અને પેશન્ટને સમજાવવામાં આવે છે.
  • pap’s smear લેવાનું હોય ત્યારે તેના 24 કલાક પહેલા પેશન્ટને sexually activity ન કરવી.
  • pap’s smear લેતા પહેલા bladder ખાલી કરવું જોઈએ.
  • pap’s smear cancer નૂ of cervix , gonococal infection ફેલોપિયન ટ્યુબ ડેમેઝ ઇન્ફટિૅલિટી ન થાય તે માટે કરવામાં આવે છે.

manopouse

Definition

  • female usyear ની ઉંમરે મેન્સ્યુએશન પીરીયડ આવતા બંધ થઈ જાય છે. આજથી તેને મેનોયોઝ કહે છે. Post manopass period 1 year પછી શરૂ થાય છે.

Send and symptoms

  • MC માં
  • દર મહિને આવતા બોડીમાં ફેરફાર જોવા મળે છે.
  • પીરીયડ મિસ થાય
  • દર મહિને રેગ્યુલર m.c આવતું નથી
  • ઇન્સ્ટ્રોઝન નું લેવલ ઓછું થાય.
  • tenderness of breast
  • મુખમાં બદલાવ આવે
  • હોર્મોનલ ચેન્જીસ ને કારણે midnight મા વધુ પરસેવો થવા.
  • ઊંઘ આવતી નથી
  • વજન ઓછું થાય
  • vagina મા ચેન્જીસ જોવા મળે.
  • sexual activity માં intress રહેતો નથી.
  • itching
  • burring
  • post manopause psychosis જોવા મળે છે.

Management

  • home visit દરમિયાન આવા પેશન્ટ મળે તો તેની વાત સાંભળવી.
  • આવી તકલીફ કેમ છે તે જાણવું
  • આગળ તકલીફ વાળી વોમેનને ઈમોશનલી ભાંગી પડે છે તેને મેન્ટલી સપોર્ટ આપવો.
  • તેને સમજાવું કે મેનોયોઝ એ લાઇફનો કમ્પ્લીટ ચેન્જ નથી પરંતુ ધીમે ધીમે તમારી લાઈફ હતી તેવી બની જશે.
  • સેક્સ્યુઅલ એક્ટિવિટી જાણી શકશો.
  • જો આવા પેશન્ટને વધુ પ્રોબ્લેમ હોય તો મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રીફર કરવો.
  • આના માટે ટ્રીટમેન્ટ hormone therapy પણ આપી શકાય પરંતુ તે વધુ પડતી મોંઘી છે.
  • પેશન્ટને નોનઇસ્ટ્રોજન contra septive નો ઉપયોગ કરવો તે orally translly veginaly and injection દ્વારા આપવી.
  • પેશન્ટને પ્રોજેસ્ટેરોન પૂરતા પ્રમાણમાં આપવી જે પેશન્ટને unwanted hiper plecia થતો બચાવે છે.

Treatment

  • signed and symptom પ્રમાણે ટ્રીટમેન્ટ આપવી.
  • vit-B આપો
  • vaginal માં etching and buring હોય તો powdre આપવો.
  • હોર્મોનલ થેરાપી આપવી.
  • તેને માનસિક સપોર્ટ આપવો.
Published
Categorized as Uncategorised