skip to main content

✅A.N.M.-2st year-મિડવાઇફરી- Unit-20-status of women and empowerment

Defination

Woman empowerment

  • women empowerment એટલે સ્ત્રી પોતાની શક્તિ વિશે જાણે અને સમજના તથા ફેમિલીમાં પોતાનું સ્થાન ઉચ્ચલાવે અને પોતાના નિર્ણય જાતે જ લઈ શકે.

Status of women in society

  • ઘણી વખત માતાઓ તથા નારી સમુહ મળીને નિયમ તથા સમાજના સામાજિક દરજ્જો છે બનાવે છે.
  • સમાજમાં તેના નિર્ણયો માટે અલગ અલગ એજની સ્ત્રી અને પુરુષ જવાબદાર છે.
  • ભારત એ પુરુષ પ્રધાન દેશ છે એટલે કે સમાજમાં સ્ત્રીઓ કરતા પુરુષોને વધારે માન આપવામાં આવે છે.
  • ભારતીય સમાજમાં સ્ત્રીને દેવી માનવામાં આવે છે તથા તેમને બહેન શ્રી અને પત્નીના રૂપમાં સાઉન્ડમાં આપવામાં આવે છે
  • સ્ત્રીમને આપવામાં આવતી સેવાઓ :-
  • પ્રેગનેન્સી દરમિયાન સંતુલિત આહાર આપો
  • ટ્રેઈન પર્સન દ્વારા ડીલેવરી કરાવી
  • સ્ત્રીને લગ્ન પહેલા અને લગ્ન બાદ સ્વાસ્થ્ય સમય શિક્ષણ આપવું.
  • પર્સનલ હાઈજીન જાળવવાની સલાહ આપવી.
  • સ્ત્રીને ફિઝિયોલોજીકલ સપોર્ટ આપવો.

ભારતીય સમાજની સ્ત્રીઓની સમસ્યાઓ

  • સમજમાં પુરુષને પ્રથમ અને સ્ત્રીને દ્વિતીય સ્થાન મળે છે.
  • દહેજ પ્રથા ને કારણે કુટુંબને હાની થાય છે.
  • વિભિન્ન પ્રકારના સામાજિક કાર્યક્રમમાં સ્ત્રીઓને ભાગ લેવાની મનાઈ તથા શિક્ષણનો અભાવ.
  • મહિલા ને ગર્ભધારણ નથી થતું તેને સમજના લોકો અપમાનિત કરે છે.

1.Factor affecting on status

  • સમજમાં સ્ત્રીઓના સ્ટેટસને નીચેના ફેક્ટર અસર કરે છે:-
  • gender
  • female foeticide / infanticide
  • renatal diagnosis
  • sex ratio
  • discrimination

Gender

  • india પુરુષ પ્રધાન સમાજના કારણે વંશ વધારવા માટે પુત્રને પુત્રની સરખામણીમાં પ્રાથમિકતા આપે છે.

2.Female foeticide / infanticide

  • સ્ત્રીઓને ગર્ભાશયમાં પુત્રી છે એની જાન થતા તેને મારી નાખવામાં આવે છે તેને સ્ત્રીભૃણ હત્યા અથવા female foeticide કહે છે.
  • ઘણા લોકો પુત્રીના જન્મ બાદ પણ તેને મારી નાખે છે તેને infanticide

Prenatal diagnosis

  • ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી માતાને antinatal examination કરવામાં આવે છે જેમાં નીચે મુજબની diagnostic test કરવામાં આવે છે.
  • sonography
  • Foetoscopy
  • blood tests
  • Amniotic fluid test
  • diagnostic test દ્વારા ગર્ભમાં રહેલ બેબી ની સેક્સ જાણી શકાય છે.
    Sex ratio
  • સમાજમાં પ્રત્યેક 1000 છોકરાની સંખ્યાને સરખામણીમાં છોકરીઓની સંખ્યાને sex ration કહે છે.
  • ભારતમાં સૌથી વધુ sex ration કેરલમાં અને સૌથી ઓછો sex ratio હરિયાણામાં છે.

Discrimination ( ભેદભાવ )

  • મહિલાઓનું સામાજિક સ્તર નીચું હોવાનું મુખ્ય કારણ છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનો ભેદભાવ છે.
  • પુત્રને વંશ વધારનાર માનવામાં આવે છે.
  • પુત્રીને જન્મ પહેલા જ મારી નાખવામાં આવે છે આ માટે સરકાર દ્વારા બેટી બચાવો અભિયાન ચલાવવામાં આવે છે.

Effect of eradition

  • સમાજમાં સ્ત્રીઓને condition પર અસર કરતા બીજી કારણો નીચે મુજબ છે.

1.Culture

  • india ના કલસરમાં પુરુષ પ્રધાનતા આપવામાં આવી છે. પરંતુ તેની સાથે જ સ્ત્રીઓને લક્ષ્મી અવતારમાં પૂજવામાં પણ આવે છે.

2.Tradition

  • સમાજને અમુક પરંપરા / માન્યતા ફાયદાકારક છે જ્યારે અમુક નુકસાનકારક છે.

ફાયદાકારક પરંપરા

  • સ્કિન રોગોના ઉપચાર માટે લીમડા પાનનો ઉપયોગ.
  • શરદી ખાંસીના ઉપચાર માટે તુલસીના પાન નો ઉપયોગ.
  • પ્રથમ પ્રસુતિ વખતે સ્ત્રીને પિયરમાં મોકલવાની રીત.

ગેરફાયદા કારક પરંપરા

  • સગર્ભા માતાએ રીંગણ અને પપૈયુ ન ખાવું.
  • બાળકના જન્મ પછી તરત જ સ્તનપાન ન કરાવો.

3.Literacy

  • મહિલાઓને સામાજિક દરજ્જો તેનું શિક્ષણ ઊંચું લાવવું ખૂબ જ મહત્વનું છે ઉપરાંત શિક્ષણના લીધે સ્ત્રીઓને નીચે મુજબના લાભ થઈ શકે છે.
  • સ્ત્રી પોતાનું તથા પોતાના પરિવારનું સારી રીતે ધ્યાન રાખી શકે છે.
  • બાળકને સંપૂર્ણ કેર આપી શકે છે.
  • પરિવાર અને સમાજના કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
  • શિક્ષણ ઉપયોગ દ્વારા રોજગાર મેળવી શકે છે જેનાથી પરિવારને આર્થિક પરિસ્થિતિ સુધારી શકાય છે.
  • બાળકને ઊંચું શિક્ષણ આપી શકાય છે.

Relationship between women status and women health

  • સામાજિક સ્તરના લીધે સ્ત્રીઓને નીચે મુજબની સમસ્યાઓ થાય છે.
  • પુરુષ પ્રધાનતાને કારણે જીવનની શરૂઆતના સમયમાં જ પુત્ર અને પુત્રીને આપવામાં આવતા સુવિધામાં ભેદભાવ કરવામાં આવે છે.
  • છોકરીને ઓછી વયમાંથી લગ્ન કરી દેવામાં આવે છે.
  • શિક્ષણ અભાવ.
  • સાસરિયામાં વિવિધ રીતે રિવાજો અને પરંપરાઓને નિભાવવાની પડે છે.
  • દહેજના કારણે તેઓની હત્યા કરી દેવામાં આવે છે.
  • સ્ત્રીઓ દ્વારા ગ્રામીણ એરિયામાં પરિવારની જવાબદારી સાથે કે તેનું કાર્ય પણ કરવો પડે છે.
  • સગર્ભાવસ્થા દરમિયાન પૂરતા પ્રમાણમાં સંતુલિત આહાર આપવામાં ન આવતા માતા અને બાળકમાં નબળાઈ આવે છે અને બાળકના શરીરના વિકાસમાં પણ અડચણ આવે છે.
  • પ્રસુતિ પ્રક્રિયા uterine person દ્વારા કરવામાં આવે તો પ્રસુતિ સંબંધીત સમસ્યાઓ ઉદભવી શકે છે જેમ કે બ્લડિંગ.
  • સ્ત્રીઓને કુટુંબની યોજના સંબંધિત નિર્ણય લેવાની સ્વતંત્રતા હોતી નથી તેના કારણે વારંવાર બાળકના જન્મ આપવાના કારણે માતાનું શરીર નબળું થઈ જાય છે.

Effect of women’s health in community

  • community દ્વારા સ્ત્રીઓને નીચે મુજબની અસર થાય છે.

1.અપરણિત સ્ત્રીઓ

  • અપરણિત સ્ત્રીઓનું સંવાદ અને કોમ્યુનિટી દ્વારા સન્માન પ્રાપ્ત થતું નથી.
    2.વિધવા સ્ત્રી
  • વિધવા સ્ત્રીઓ સામે નીચે મુજબની સમસ્યાઓ થાય છે.
  • વિધવા શૃંગાર કરવા માટે અને રંગીન કપડા પહેરવાની મનાઈ કરવામાં આવે છે આવી સ્ત્રીને વિવિધ સામાજિક પરંપરામાં ભાગ લેવા દેવામાં આવતી નથી.
  • અને વિધવા સ્ત્રી સાથે પરિવારના લોકો નોકર જેવો વ્યવહાર કરે છે.

3.Divorced women

  • દહેજ ની સમસ્યા
  • પરિવારની સમસ્યા
  • પતિ પત્ની અલગ રહેતા હોય.
  • વિદેશમાં આ વાત નોર્મલ છે પરંતુ ભારતીય સમાજમાં ડિવોર્સ એ સામાન્ય નથી આવી મહિલાઓ નીચે મુજબની સમસ્યાનો સામનો કરે છે.
  • પરિવાર દ્વારા આત્મહત્યા માટે કહેવું
  • સમાજ દ્વારા તિરસ્કાર થવો.

Law’s related to women

  • સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ અને સમસ્યાઓનું ધ્યાનમાં રાખીને નીચે મુજબના કાયદા બનાવવામાં આવ્યા છે.
  • Dowry prohibition ACT-1961
  • domestic violence ACT – 2005
  • Hindu vidhva ramarrige – 1856
  • MTP – 1971
  • રાષ્ટ્રીય મહિલા આયોગ-1971
  • તમન પરિશ્રમિકા-1976

Programmer for women empowerment

  • મહિલા ને પોતાના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી મેળવવાનો અધિકાર.
  • સ્ત્રીઓ માટે કરવામાં આવતા પ્રોસેઝરમાં તથા તેની અસરની જાણકારી મેળવવાનો અધિકાર.
  • કોઈપણ પ્રકારના મેડિકલ કે નર્સિંગ ઇન્ટરવેશન કરતા પહેલા સ્ત્રીના written consent લેવા.
  • સ્ત્રી સંબંધી માહિતી ને ગુપ્તનીય રાખવામાં આવે છે.
  • માતૃત્વ સંબંધીત જાણકારી મેળવવાનો અધિકાર

Published
Categorized as Uncategorised