quality of life and life expectancy
જીવનની ગુણવત્તા અને જીવનની અપેક્ષા
Introduction
- આપણા શરીરમાં આરોગ્ય ને લગતી સમસ્યાઓ અંગ્રેજોના શાસન થી ઉદ્ભવે છે. તેઓએ ક્યારે પબ્લિકના આરોગ્યને સુધારવા કે આગળ લાવવા માટે હેલ્થને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્ન કર્યા નથી તેથી આપણા દેશના બંધારણમાં બધા જ રાજ્યોમાં ભારપૂર્વક હેલ્થનું સ્ટેટસ સુધારવામાં આવ્યું છે દરેક રાજ્યોના આરોગ્ય અધિકારીએ રાજવાના લોકોના આરોગ્ય તેમજ શોષણ અને આરોગ્યનો ધોરણ ઊંચા લાવવા માટે પગલા લેવા તે પ્રાથમિક પરત છે છતાં પણ આપણે પણ નસીબિત છે 1983 ની સાલમાં આરોગ્યને લગતી યોજના અમલમાં આવી.
- ભારત સરકારે આરોગ્ય ને લગતી સમસ્યાઓ જેવી કે ઝડપ થી થતી વસ્તી વધારો IMR ,MMR ઉચાદરનો કુપોષણ રેટ ખાસ કરીને માતા તેમ જ બાળકોમાં થતા રોગો અને જન્મજાત ખખડખા પણ તેમજ હાઇધીન નો અભાવ પીવાના પાણીની અસત વગેરે મહત્તમ વસ્તીમાં જોવા મળે છે તેમજ ભારત સરકારે 1983માં હેલ્થ પોલિસીની સૂચના પ્રમાણે ખરેખર આરોગ્યને લગતી જરૂરિયાતો તેમજ તંદુરસ્તીની જરૂરિયાતોને અગ્રતા ક્રમમાં મૂકવામાં આવે છે.
Expectancy of life
- માણસને જન્મથી મૃત્યુ સુધીની આયુષ્ય મર્યાદા એટલે એટેકએપસી ઓફ લાઈફ
- તેમાં ખાસ કોઈ ઉંમરની વસ્તી તેના પ્રદેશમાં મોટા લીધીરેટ ને ધ્યાનમાં લઇ જેટલું જીવવાની અપેક્ષા રાખી શકે છે તે સરેરાશ ખાસ કરીને દેશના વિકાસનો સ્તર તથા લોકોની સરેરાશ તંદુરસ્તી દર્શાવતી ઉત્તમ બાબત છે વૈશ્વિક કક્ષાઓ જન્મ સમયથી લઈને એક્સપેક્ટસન માં વધારો જોવા મળે છે. ઇસવીસન 1950 માં મેલ તથા ફિમેલ ની લાઈફ એક્સપેક્ટેશન 45 થી 50 વર્ષની હતી. પાંચ દશક ( 50,000 ) પછી તે 2002માં 63 વર્ષ થઈ અર્થાત તેમાં વધારો જોવા મળે છે આ વધારો વિકસિત દેશ કરતા વિકાસશીલ દેશ માં હેલ્થ ફોર ઓલ 2000 મુજબ 64 વર્ષનો છે વિશ્વની સરેરાશ આયુષ્ય મર્યાદા 61 વર્ષની છે.
Expectancy of life in india
- ઉપર દર્શાવેલ ટેબલ દર્શાવે છે કે લોકો લાંબુ જીવન જીવી રહ્યા છે લોકો લોકોને સારા સ્વાસ્થ્ય સાથે લાંબુ જીવન જીવવાનો હક છે. સ્વાસ્થ્ય માટેના નીતિ ઘડનારાઓ માટે આ બદલાતી આંકડાકીય માહિતીને ઓળખીને મોટી બીમારી સાથે સંકળાયેલ કારણો બીમારીને રાખવા તથા અટકાવવા માટેનું આયોજન કરવું જોઈએ.
Quality of life
- છેલ્લા ઘણા સમયથી જીવનની ગુણવત્તા વિશે લખવામાં આવે છે.
- સુખ શાંતિ એ જીવનને ગુણવત્તાનો અગત્યનો અંગ છે.
- who પ્રમાણે ક્વોલિટી ઓફ લાઈફને આ પ્રમાણે વર્ણવવામાં આવે છે.
- તેમાં જીવનના સ્વાસ્થ્ય અને નક્કી કરતી પરિસ્થિતિની અપેક્ષિત અસર જેવી કે સુખી રહેવું સંતોષજનક રહેઠાણ તેમજ સફળતા અને અનુકૂળ ભૌતિક વાતાવરણ ભણતર તેમજ સામાજિક અને ભૌતિક કાર્યની સંલગ્નતા સ્વતંત્રતા , ન્યાય તેમજ વ્યક્તિની સ્વચ્છતા આ વધુ હોય તેને પોલિટી ઓફ લાઇફ કહેવાય છે.
- હાલી પરિસ્થિતિ પ્રમાણે ક્વોલિટી ઓફ લાઇફની વ્યાખ્યા આ પ્રમાણે છે.
Defination
- દરેક વ્યક્તિ તથા સમૂહને પ્રાપ્ત થયેલા ભૌતિક સામાજિક માનસિક અને આધ્યાત્મિકતાનો સુખરૂપતા નું સંયુક્ત માપ.
- આ રીતે જીવનનું સ્તર હેતુલક્ષી નિયમોનું બનેલું છે જીવનને ગુણવત્તા વ્યક્તિના સબ્જેક્ટિવ મૂલ્યાંકન પર આધારિત છે. જીવનના વિવિધ તબક્કાઓમાં લાગણીઓ સુખદ કે દુઃખદ હોય છે તેના અભ્યાસ કરીને જીવનની ગુણવત્તા નક્કી થાય છે.
- લોકો વધી સારી ગુણવત્તા વાળું જીવન જીવવા માંગે છે માનવી તેમજ મૃત્યુદર ઘટાડીને આખી દુનિયા ની સરકાર જીવનની ગુણવત્તા સુધારવા પ્રયત્ન કરે છે જે માટે પ્રાથમિક સંભાળને મહત્વ આપવો અને તે સુખદ જીવન જીવવાનું તેમજ સુવિધા વધારવાની ચાવી છે લોકો સુખી થઈ જવાને પર્યાપ્ત નથી તે માટે જીવનની ગુણવત્તામાં પણ સુધારો લાવવો જરૂરી છે.
Component of life cycle approach
1.Education of kole
- education એ quality of life ને અસર કરે છે શિક્ષણ દ્વારા લોકોમાં જાગૃતિ આવે છે જેના દ્વારા લોકો રોગને કેમ ઓળખવા રોગને કેમ અટકાવવા વગેરે માટે પ્રયત્નો કરે છે તેના માટે યોગ્ય માહિતી મેળવે છે તેમજ યોગ્ય સારવાર માટે પ્રયત્ન કરે છે તેમજ તે માટેની કોઈ યોજના છે શું ફાયદા છે અને કેટલા ગેરફાયદા છે તેને જાણકારી મેળવે છે તેનાથી વિરુદ્ધ અભણ વ્યક્તિ આનાથી સાવ અજાણ હોય છે જેથી તેના જીવનની ગુણવત્તા ખૂબ જ નીચી હોય છે.
2.સામાજિક દરજ્જો
- માણસના સ્વાસ્થ્ય અને સામાજિક પરિસ્થિતિ ખૂબ જ અસર કરે છે જેમાં દુનિયાના મુખ્ય લોકો માટે સ્વાસ્થ્યનું સ્તર તેની પરિસ્થિતિના સામાજિક તેમજ આર્થિક વિકાસ દ્વારા નક્કી કરાય છે ખાલી પરિસ્થિતિ મુજબ લોકો સમજમાં પ્રતિનિધિ રહે તેવું વર્ણવ ધરાવે છે.
- આવા સમાજમાં લોકો ભણતરને ખાસ મહત્વ આપે છે તે મુજબ તેઓ મોટા કુટુંબને જગ્યાએ નાના કુટુંબને પ્રાધાન્ય આપવા પ્રેરાવે છે.
3.Holistic approach
- આરોગ્યના માનનારા એવું માને છે કે આધ્યાત્મિકતા લોકોની સુખદ સુખકારી તેમજ આરોગ્યમાં મહત્વનો ભાગ ભજવે છે આધ્યાત્મિકતાના વર્ણનમાં તંદુરસ્તી એટલે જીવનનો હેતુ તેવો અર્થ વર્ણવવામાં આવ્યો છે.
4.Economical stastas
- આર્થિક પરિસ્થિતિ એટલે વ્યક્તિગત આવક તે આર્થિક સફળતાનું માયદંડ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આ બાબતમાં કોઈ શંકા નથી કારણ કે ઘણા વિકસિત દેશોએ આર્થિક પ્રગતિ દ્વારા માંદગીમાં ઘટાડો અને લાઇફની ગુણવત્તામાં વધારો કર્યા છે જો માણસ કે વ્યક્તિ પોતાના આરોગ્ય માટે જાગૃત થાશે તો આર્થિક સફળતા વાળું જીવન ધોરણ જીવનનું કદ તેમજ કુટુંબના પ્રકાર નક્કી કરી શકાશે. હેલ્થ કેર માટે તેમજ લાઇફને ગુણવત્તા માટે આ મહત્વનું ફેક્ટર છે.
કુટુંબનું જીવન ધોરણ અને જીવનની ગુણવત્તા
Introduction
- આધુનિક સમયમાં વિશ્વની વિકાસયાત્રા ખુબ જ ઝડપી બને છે વિશ્વમાં જ્ઞાન માહિતી અને ટેકનોલોજીનો વિકાસ એટલો ઝડપી બન્યો છે કે લોકો તેને મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે એક બાજુ વૈશ્વિકરણ ઔદ્યોગિકરણ ને શાસ્ત્રીકરણ અને વિશ્વ ગામની સંકલ્પનાઓ સાકાર કરવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે એમ લાગે છે કે વાસુદેવ કુટુંબકમ અર્થાત વિશ્વ મારુ કુટુંબ છે તેવી ભાવનાઓ ધર્મ થઈ રહ્યો છે આર્થિક સામાજિક અને વૈશ્વિક વ્યવસ્થા નો સ્વીકાર વિકસિત રાષ્ટ્રમાં ધીમે ધીમે થઈ રહ્યો છે બીજી બાજુ ગરીબી કુપોષણ બેરોજગારી ભૂખ ભય અને અત્યાચારોથી ખદબદ્ધતા વિકાસશીલ દેશમાં તીવ્રતા વધી અને જનસંખ્યાઓ દબાણે અને ગંભીર સમસ્યાઓ સર્જે છે.
1.જીવન ધોરણ
- જીવન માટે જરૂરી ચીજ વસ્તુઓ સાધન સગવડો અને સુવિધાઓ પ્રમાણે
- સરેરાશ વ્યક્તિત્વ દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ
- જીવન ધોરણે કુટુંબની આર્થિક સદતા સાથે સંબંધ ધરાવે છે કુટુંબની આર્થિક સિદ્ધતા વધુ તે કુટુંબનું જીવન ધોરણ પણ ઊંચું જોવા મળે છે.
જીવન ધોરણના માપદંડ
- પ્રાથમિક આહાર
- યોગ્ય રહેઠાણ સંસાધન
- જરૂરી વસ્તુ / જન સંખ્યા ની સ્થિતિ
- આરોગ્યની સગવડો/ વિકાસની પ્રક્રિયા
- શિક્ષણ સામાજિક અને આર્થિક પરિબળો સામાજિક સુરક્ષા
- બચત અને વપરાશ/ રહેઠાણ અને બેરોજગારી
- વાહન વ્યવહાર ની સગવડો/પ્રદૂષણ
- મનોરંજન ના સાધનો
- વ્યક્તિગત સ્વતંત્ર
- વ્યક્તિગત આરોગ્ય
- વ્યક્તિગત સામાજિક અને માનસિક આરોગ્ય
2.જીવનની ગુણવત્તા
- જીવનની ગુણવત્તા એટલે વ્યક્તિની શારીરિક માનસિક સામાજિક સુખાકારી
1.જીવનને ગુણવત્તાના માપદંડો
જીવનની ધોરણ
- જીવન ધોરણની ગુણવત્તાનો આધાર આહાર રહેઠાણ વસ્ત્રો આરોગ્ય શિક્ષણ રોજગારીની તકો વાહન વ્યવહાર અને મનોરંજન ના સાધનો પર આધાર રાખે છે.
સંસાધનો
- માનવીય કુદરતી અને ટેકનોલોજીકલ સંસાધનો પર આધાર રાખે છે
વિકાસની તકો
- ધંધો વેપાર વ્યવસાય ઉત્પાદનના સાધનો અને આંતરરાષ્ટ્રીય બાબતોની અગ્રીનતા વગેરે બાબતોની સાથે સંબંધ દર્શાવે છે.
સામાજિક અને આર્થિક પરિબળો
- સમાજ વ્યવસ્થા રાજકીય વ્યવસ્થા અને સાંસ્કૃતિક મૂલ્યો વગેરે બાબતો પર આધાર રાખે છે.
- જાપાન જેવો નાનો દેશ છે કે જે દેશ આજે વિશ્વના સમૂહ દેશની હરોળમાં પોતાનું સ્થાન જમાવી લીધેલ છે તેનો પશ તેની પૂજાની વિકાસ માટેની ભાવના દેશધર્મ અને કાર્યશક્તિને લીધે છે.
શારીરિક સુખાકારીને જરૂરિયાતો
1.આહાર
- પહેલું સુખ તે જાતે નર્યા
- જીવનની ગુણવત્તાનું પહેલું સોપાન છે વસ્તી વધારાને લીધે ઘણા લોકોને પોષણ અને સમતલ આહાર પ્રાપ્ત થઈ શકતો નથી.
- શરીરના યોગ્ય કદ વિકાસ અને તંદુરસ્તી તેમજ આરોગ્ય માટે સમતોલ અને પૌષ્ટિક આહાર જરૂરી છે પરંતુ ગરીબીના કારણે મોટાભાગના લોકો એવો આહાર મેળવી શકતા નથી એવા કુટુંબમાંથી આવતા બાળકો શારીરિક રીતે નબળાઈ હોય છે કેરળમાં સૌથી ઓછી કેલેરીનો ખોરાક મળે છે જ્યારે પંજાબ હરિયાણા રાજસ્થાન અને ગુજરાતને એકંદરે પરિસ્થિતિ સારી છે.
2.રહેઠાણ
- ખોરાક કપડાં અને રહેઠાણ માનવીય મૂળભૂત જરૂરિયાતો છે રહેઠાણ લાયક મકાનોની સુવિધા ત્રણ વિભાગોમાં જોવા મળે છે
- 1. આધુનિક સુખ સગવડતા વાળા મકાનોમાં ધનવાન રહે છે.
- 2. મોટાભાગના કુટુંબ અસહયાળા વાળા ભરી રહે છે.
- 3. ગંદા વિસ્તારો અને ઝુંપડા જોવા મકાનોમાં રહે છે ફૂટપાથ પર આરસ્ય લેનાર કુટુંબો પણ જોવા મળે છે.
- ઊંચા જીવન ધોરણ અને જીવનને ગુણવત્તા વધારવા માટે આદેશ રહેઠાણ માટેની પાપાની આવશ્યકતા નીચે મુજબ છે.
- હવા ઉજાસ અને મનોરંજન માટે પૂરતો અવકાશ.
- પાણીનો પૂરતો પુરવઠો તથા લેટરીની પૂર્તિ સગવડતા
- અન્ય કચરાના નિકાલ ની વ્યવસ્થા
- અકસ્માત થી મુક્તિ
- શુદ્ધ હવા
- બીજા જરૂરી અને ઘોંઘાટથી મુક્તિ
- જીવજંતુથી નિયંત્રણ
- આયોજિત જમીન સાથે યોગ્ય બાંધકામ સાથેનું વધુ રૂમનું મકાન.
3.વસ્ત્રો
- વ્યક્તિદીઠ વાર્ષિક આવકનું પ્રમાણ ઘટી રહ્યું છે પૂરતા વસ્ત્રો પણ ભારતની પ્રજાને મળતા નથી તેવી પરિસ્થિતિ નીચા જીવન ધોરણની નીચે ગુણવત્તા સૂચવે છે.
- 4.વ્યક્તિગત આરોગ્ય
- વ્યક્તિ પોતાની પ્રક્રિયાને અનુકૂળ સેવા આહાર વિહાર તંદુરસ્ત ટેવો વગેરે દ્વારા જીવન જીવી શકે છે શરીરને સ્વચ્છતા એટલે કે જમતા પહેલા જમ્યા પછી હાથ અને મોં ધોવા અને નાક કાન અને વાળ વગેરે સાફ કરવા જોઈએ બીમારી વખતે ડોક્ટરની સલાહ લેવી અને નિયમિત જીવન જીવવા માટે જરૂરી વ્યાયામ નિંદ્રા અને આરામનો પ્રબંધ કરવો.
5.સામાજિક આરોગ્ય
- જાહેર સ્થળોની સ્વચ્છતા ઓની જાળવણી અને તેનો કાળજીપૂર્વક યોગ્ય ઉપયોગ કરવો. બસ મોટર ટ્રેન રેલવે સ્ટેશન સિનેમા હોલ હોટલ અને પાણીના વગેરે જેવી જગ્યાએ સ્વચ્છતા જાળવી પાણીનો પુરવઠો અને તેની કાળજી ગંદકી પાણીનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા વગેરે જીવનને ગુણવત્તા વધારવામાં મદદરૂપ થાય છે.
6.શિક્ષણ
- લોકશાહી રાષ્ટ્રની આધાર સીબતેના નાગરિકો છે. તેના અધિકારીઓ શિક્ષિત હોય એટલું જ જરૂરી છે નિવારતા પણ જીવનને ગુણવત્તા ઘટાડનાર એક પરિબળ છે માતા શિક્ષિત હોય તો નોકરી વ્યવસાય અને ગૃહ ઉદ્યોગ કરીને કુટુંબને આર્થિક ટેકો પણ આપી શકે છે યોગ્ય શિક્ષણ વ્યવસ્થા જ કુટુંબના જીવન ધોરણમાં સુધારો કરી ઉચ્ચ જીવન પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે.
7.બેરોજગારી
- બેરોજગારીની સમસ્યા એ દેશની સમસ્યા છે અંદાજે 700,00000 ( સાત કરોડ ) માનવ હાથ કામ વગર છે તેનું પરિણામ એ આવે છે કે તેવા ગરીબીમાં જીવી છે અને દારૂના ચક્કરમાં હોમાય છે. આર્થિક આવકનો મળતા તેઓ જીવન દોરે રે ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરી શકતા નથી પરિણામે જીવન ધોરણ નીચું થઈ જાય છે.
8.પ્રદૂષણ
- ખાવાનું પ્રદૂષણ
- અવાજ નો પ્રદૂષણ
- ખોરાકનું પ્રદૂષણ
- રેડીએશન પ્રદૂષણ
- બાયો મેડિકલ વેસ્ટ
- પાણીનું અને હોવાનું પ્રદૂષણ બીમારીઓ અને ચેપી રોગનો ફેલાવો કરે છે પ્રદૂષણના કારણે માનવીય ક્ષમતા ઘટે છે અને રોગો વધે છે તેનો પ્રતિકાર કરવા કે તેનાથી મુક્ત થવા બચાવેલા નાણા ખરચવા પડે છે જીવન જરૂરી સીજનની પ્રાપ્ત ઉપર કાપ મુકાવે છે આવી પરિસ્થિતિ જીવનની ગુણવત્તા પર નકારાત્મક અસર કરે છે.
માનસિક આરોગ્ય
- માનસિક આરોગ્ય કોઈ દેશના વ્યક્તિ આત્મહત્યા ફોન કે અન્ય અણધાર્યા પગલાં લઈ બેસે છે જીવનની ગુણવત્તા માટે માનસિક સુખાકારી ખૂબ જ આવશ્યક છે કારણ કે સ્વચ્છ માનવત સારો નિર્ણય લઈ શકે છે તે જે કામ કરે છે તેના પર ગુણવત્તા આધાર રાખે છે.
સામાજિક અને સલામતી
- કાયદો અને ન્યાયનું પાલન કરવું અને કરાવવું એ સામાજિક સુરક્ષા માટે જરૂરી છે ચોખાકારી માટે રાષ્ટ્રીય અને જાહેર માલમિલકતને સાચવવા ને બદલે હૂલળ , આંદોલન , તોફાનો , વખતે નુકસાન કરવાનું પોસાય તેમ નથી. ખોરાક પાણી અને વીજળી વગેરેનો બગાડ અટકાવીને કરકસર યુક્ત વપરાશ દ્વારા તેનાથી વંચિત લોકોને તેના લાભ આપવાની મનોવૃદ્ધિ આવકાર ગાયક છે.
- પરંતુ જ્યાં ગુઝગો વૃદ્ધના વેતન વિદ્યાર્થીઓ ખોટી ગેર નીતિઓ આચરતા હોય છે. પરીક્ષક લાશ લઇ ગુણ સુધારી આપતા હોય ત્યારે સામાજિક સુરક્ષા જોખમાય છે અને નૈતિક મૂલ્યોનું ધોવાણ થાય છે.
- આર્થિક સામાજિક અને રાજકીય ગેદવાળ ઓછી કરીએ અને ભાઈ તારો શાંતિ મય અને સહ અસ્તિત્વ પરોપકારી , સમર્પણ , સ્વદેશ અભિમાન ની સહભાવ રાષ્ટ્ર પ્રેમ અને આંતર્વાદના વિકાસ પ્રજામાં વધે તો જીવનને ગુણવત્તા જરૂરી વધવા લાગે છે.
ઉપસંહાર
- જીવન ધોરણને કુટુંબની આર્થિક સફળતા સાથે ગાંઠ સંબંધ જોવા મળે છે કુટુંબના સભ્યોની સંખ્યા જેમ વધુ આર્થિક કુટુંબનું દર તેટલું મોટું તેમ વ્યક્તિદીઠ જીવન જરૂરી સેજ વસ્તુઓ ભાગમાં ઓછા આવે અને જીવન ધોરણની શું થાય છે તેથી જીવનને ગુણવત્તા ઘટે છે. ખોટું ના સભ્યો ઓછા અર્થાત કુટુંબનો કદ નાનું તેમ સભ્ય દીઠ વસ્તુ ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને જીવન ધોરણ ઓછું થઈ જાય છે જીવનને ગુણવત્તા વધે છે આમ કુટુંબનો કદ અને જીવનને ગુણવત્તા વચ્ચે સંબંધ રહેલો છે.
Holistic approach
- who ના માળખા પ્રમાણે ફેલ થઈ એટલે ફિઝિકલ મેન્ટલ સોશિયલ અને સ્પીરિચયોલ વેલ બિંગ પોલિટી ઓફ લાઈફ જીવવા માટે અને જીવનના અમુક ખેતીઓ સિદ્ધ કરવા માટે આરોગ્યના ઘણા બધા પાસાઓને આવરી લે છે વ્યક્તિનો પોતાનો અભિગમ એટલે holistic approach.
- holistic approach આમ તો આધ્યાત્મિક રીતે તંદુરસ્તી નું માપદંડ છે આમ આધ્યાત્મિકતા માટે શરીર અને મનની આધ્યાત્મિકતા પણ તેટલી જ જરૂરી છે.
Role of education economical status social status on quality of life
1.Role of education in quality of life
- શિક્ષણ એક ક્વોલિટી ઓફ લાઈફ ઉપર સુખાકારી અસર કરે છે કે જેના દ્વારા જીવન પર નિયંત્રણ અને શામાંથી આધાર તેમજ સંબંધોને વધારે છે શિક્ષણ ઉત્સવ વ્યક્તિગત નિયંત્રણ સાથે સંકળાયેલ છે તે આર્થિક સ્ત્રોતના માર્ગ દ્વારા મોટાભાગની તકલીફ ઘટાડે છે અને લગ્ન અને સમાજ આધારિત તકલીફને પણ ઘટાડે છે અને ક્વોલિટી ઓફ લાઈફને વધારે છે.
2.Role of social and economical status in quality of life
- કૌટુંબિક આવક વ્યવસાય અને પ્રતિષ્ઠા તેમજ શૈક્ષણિક પ્રાપ્તિ એ વ્યક્તિગત જીવન તકો પર અસર કરે છે અને આ સામાજિક આર્થિક સ્થિતિના પગલાને જીવન તકો તરીકે આરોગ્ય સંપર્ક સિસ્ટમ અંત વ્યક્તિગત સંશોધન ઉપલબ્ધ થવા અથવા તેમના જીવનના આરોગ્ય સંબંધીત ક્વોલિટી વિશે એક વ્યક્તિગત ખ્યાલ વિવિધ રીતે પોતાની જાતને પ્રગટ કરી શકે છે આ અસર જીવનને ગુણવત્તા પર ચોક્કસ માંદગી ઇજા તબીબી સારવાર અથવા આરોગ્ય સેવાઓ માટેની નીતિ બાળકોમાં social ઉછા સ્તર અને ઇકોનોમિકલ સ્ટેટસમાં ઉચ્ચ સ્કોર વચ્ચે સંબંધ સાથે સ્થાપના કરવામાં આવી છે તાજેતરના અભ્યાસ દ્વારા બાળકો અને HRQOL ( હેલ્થ રીલેટેડ ક્વોલિટી ઓફ લાઈફ ) માં બાળકોની કોની રોગની ચોક્કસ અસર વચ્ચે સંબંધ દર્શાવે છે.