pen relieving drug
- સુવાવડ નો દર્દ ખૂબ જ અસહન હોય છે. આ પેઈન માતાને લેબર શરૂ થાય ત્યારથી તેણી કલાકો સુધી તેમાંથી પસાર થાય છે. પેઈન ના લીધે માતા ચિંતાતુર થઈ જાય છે તેને ખાવામાં પણ રસ હોતો નથી. આવી કન્ડિશનમાં તેને પેન ઓછું થાય તેવી કોઈ મેડિસિન આપવામાં આવે તો તેને આશીર્વાદરૂપ થઈ શકે.
Injection morphin
- morphin એ marcatic ગ્રુપની ડ્રગ છે જે CNS ને ડિપ્રેશ કરે છે. ( Enteral nerve system ) ને ડિપ્રેશ કરે છે. જેથી પેઈન ઓછું થાય છે. મોરફીન ડ્રગ માર્કેટ છે. એટલે તેનો ઉપયોગ બહુ જ સાવસેતી પૂર્વક કરવો. લેબર સમયે બેબીના જન્મ પહેલા ચાર કલાક અગાઉ આપવામાં આવે છે.
Dose
- morphine એ પેશન્ટના વાઈટ અને તેને જનરલ કોન્ડિશન પ્રમાણે ૧૦-૧૫mg આપવામાં આવે છે આ adult drug dose છે.
Route
- orally IM કે IV અપાય છે.
Action of drug
- morphine આપ્યા પછી પેશન્ટમાં શક્તિનો સંસાર થયો હોય તેવું લાગે છે. Mild પ્રકારના hypnotic અસરો જોવા મળે છે જેમ કે ઘેન આવે છે. પેશન્ટ સૂઈ રહે છે.
- surgical emergency હોય ત્યારે preanesthetic drug તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે તેમાંથી pupil contract થાય છે.
- મોરફીન લેનાર વ્યક્તિને વારંવાર લેવાથી વ્યસન થઈ શકે છે આ ડ્રગ્સને ઈફેક્ટ ચાર કલાક સુધી રહે છે.
Contraindication
- Baby ને asphexia history હોય ત્યારે
- માતા એનેમિક હોય ત્યારે
- maternal distress હોય ત્યારે.
- foetus distress હોય ત્યારે.
- labour 2nd stage માં.
Side effects
- hypertension
- respiratory distress
- vomiting
- constipation
- drug’s addiction
Nursing care
- આના ડોસ ડોક્ટરના ઓર્ડર પ્રમાણે સ્મોલ ડોઝ આપવામાં આવે છે તથા તે આપ્યા બાદ પેશન્ટ સાથે સતત રહેવું જોઈએ
- પેશન્ટને એકલું છોડવું નહીં
- રેસ્પીરેટરી distress થવાની સંભાવના છે તેથી પેશન્ટ અને ચોખ્ખી હવા મળે તેવું વાતાવરણ રાખવું.
- vital sing check કરવા.
- bowel movement જોવા.
Indication
- service pain
- labour pain
- post operative pain
- muscular skeletal disorder
- આ pain killer drug છે. તેની અસર anti inflammatory and pain reliever એમ બે રિતે જોવા મળે છે. આ drug primary dismenonrrhea વખતે પણ અપાય છે.
Dose
- orally 50 gm TDS inj 100 to 125mg I/M
Contraindication
- hyper sensitivity to NSA IDS ( none steroid anti inflammatory)
- Asthma
- gastro intestinal disorder
- cardiac disorder
Side effects
- જાંખુ દેખાય
- પરસેવો થવો
- alopecia
- vometing , nosia , weakness
- drowsiness
Nursing care
- drug ની theraputic અસર જેવી જેમકે pain ઓછું છે કે નહીં.
- vomiting, nosia માટે ચેક કરવો.
- જો વોમિટિંગ કે નોઝિયા જોવા મળે તો ડ્રગ બંધ કરવી.
- ગોળી દરરોજ ટાઈમસર લેવી
sedative Analgesic
- Pentazocine
Action
- anal jesic તરીકે વર્તે છે.
Indication
- post operative anaesthetic તરીકે
- minor operative માં analgesic તરીકે
- D&C ( dilation and curitage )
- D&E ( dilation evacuation )
- laparoscopic TL
- abdominal TL
- Pre-qnasthetic medicine તરીકે.
Dose
- adutt માં 50mg to 100mg 3 to 4 time એક દિવસમાં આપી શકાય.
- I/M six and I/U drip
Contra indication
- hypersensitivity and addiction
Side effects
- nose
- head ahae
- respiratory depersion and sweating
- Promethazine
Action
- sedative and antiemetic તરીકે વર્તે છે.
Indication
- તેનો ઉપયોગ antiemetic તરીકે થાય છે.
- post operative nosea , vomiting ને કંટ્રોલ કરવા.
- Pre-qnasthetic medicine તરીકે.
Side effects
- Pethidine
- આ ડ્ગ ના યુઝ માટે ડોક્ટર તેમજ હોસ્પિટલને સોશિયલ લાયસન્સ લેવું જરૂરી છે.
Indication
- analgesic
- aclampsia
- post operative analysis
- sedative તરીકે
Contraindication
- liver , disease , kidney disease
- Xytocaine / lignocaine
- તે local anaesthetic agent તરીકે વર્તે છે તે માર્કેટમાં 1% કે 2% ના સોલ્યુશન માં 30ml ના bulb મા ઉપલબ્ધ છે.
Indication
- લેપ્રોસ્કોપી TL
- abdominal TL
- spinal anaesthesia આપતા પહેલા LCS મા જે પેશન્ટમાં જનરલ એનેસ્થેસીયા કોન્ટ્રાકશન હોય તેવા પેશન્ટમાં એનેસ્થેટિક એજન્ટ તરીકે અપાય છે.
- D & C
- D & E
- MYP તેમજ hysterectomy
- તેનો ડીલેવરી વખતે થોડા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
Side effects
- nosea and vometing
- hyper sensitivity reaction
uterine contraction માટેની drugs
- Oxytocin
Action
- તે યુટ્રેસના કોન્ટ્રાકશન અને cervix ના dialatation મદદ કરે છે.
Rout & dose
- I/V 5% glucose નાં pint મા કે 500ml kl નાં pint માં drip method દ્વારા આપી શકાય છે.
- labour ના indication માટે 2.5 થિ 5unit pint મા આપી શકાય છે.
- ક્યારે abortion , PPH K LSCS માં 10 to 20 unit pnit માં આપવામાં આવે છે.
- I/M shoulder ની delivery પછી 5 unit oxytocin I/M આપવામાં આવે છે.
Indication
- induction of labour
- PIH ( pregnancy induce hypertension )
- adompsia
- intra uterine foetal death
- intrauterine growth retardation
- ABRUPHO placenta ( delivery પહેલા placenta છૂટી પડી જાય ).
- LSCS મા તેમજ highstrectomy ના ઓપરેશનમાં વધુ પડતું બ્લેડિંગ અટકાવવા માટે.
- PPH ની treatment માટે તેમજ profyladis તરીકે.
- abortion માટે તેમજ abortion બ્લડિંગ કંટ્રોલ કરવા માટે.
- vaccicular mole જેવા disease ના operation વખતે.
Contraindication
- contracted pelvic
- Mal presentation
- grand multipara
- foetal distress
- pelvic tumor
Side effect
- hyper stimulation of uterus
- foetal distress
- rupture of uterus
- hypotension
Ergot Derivatives ( એગોટ ડેરીવેટીવ )
- આ group માં મુખ્યત્વે નીચે મુજબની બે ડ્રગ્સ વપરાતી હોય છે.
- ૧. Ergometrine
- ૨. Methergine
Ergometrine / methergine
Action
- તે uterus ના કોન્ટ્રાકશન અને cervix ના dilation મા મદદ કરે છે.
Dose
- dose એ માતાની કન્ડિશન પર આધાર રાખે છે. અને I/V , IM કે oraly આપી શકાય છે. Ampal માં IM solution આવે છે અને તેનું પ્રમાણ 0.2mg હોય છે.
- તે methyl ergometrine ના ompul સ્વરૂપે આવે છે.
Indication
- PPH ને prevent કરવા.
- PPH ની treatment માટે.
- first abortion bleeding ને અટકાવવા.
- MTP વખતે
- Hysterectomy વખતે.
નોંધ:- આ ઇન્જેક્શન interior shoulder બહાર આવી જાય ત્યારબાદ IV આપી શકાય છે પરંતુ general placenta ની delivery થયા બાદ અપાય છે.
- આ ઇન્જેક્શનને foetus delivery થાય તે પહેલા આપવામાં આવે છે તો uterus નો કોન્ટ્રાકશન વધી જવાના કારણે uterus rupture થઈ શકે છે અને foetus dath પણ થઈ શકે છે.
Congratulations
- kidney Disease
- liver disease
- hard disease
- hypertension
Side effect
- Nosia ,vomiting
- gangrine ખાઈ શકે છે.
- post natul period આ ડ્રગ ના યુઝથી પ્રોટેક્શન નું લેવલ ઘટી જાય છે.
prostaglandine
- તે decidual માં PGF 2X , foetal membrane માં PGE2 અને માયોમેટ્રીમાં PGI2 તરીકે produce થાય છે.
- prostaglandin એ હોર્મોન છે જે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે.
Action
- તે cervix ના dilation કરવા માટે.
- પ્રેગનેન્સીને ટર્મિનેશન કરવા માટે
- molar pregnancy ને terminate કરવા માટે.
- PPH ને અટકાવવા તેમજ તેની ટ્રીટમેન્ટ માટે.
- ctopic pregnancy ના મેનેજમેન્ટ માટે.
Contraindication
- hypersensitivity
- bronchial asthma
- heart kidney liver disease
- hypertension
Side effect
- hemorrhage
- nasia vomiting
- diarrhea
- fever
anti convulasion
- Magnesium sulphate ( mgso⁴ )
Action
- anti conversion and towlytic agent તારીકે વર્તે છે.
Dose
Loading dose
- 1 ampule અંદર 2ml solution આવે છે જેની અંદર 1gram mgso⁴ હોય છે.
- I/U આપવા માટે mgso4 કરીને 15 થી 20 મિનિટ સુધી આપવું.
- I/M માટે બંને buttocks પર 5gm mgso4 puch કરવો એમ total 10 gm I/M આપવામાં આવે છે.
- 15 મિનિટમાં કન્વર્ઝન ફરી આવે તો 2gm mjso4 dilute કરીને I/V આપવું.
Maintanamce dose
- દર 4 કલાકે 5gm mjso4 I/M આપવું.
- I/V 1 TO 2 gm hour આપવું.
Side effects
1.Maternal
- respiratory falture
- constipation
- pulmemory adima
- muscles weakness
2.Foetal
- lethargy ( નબળાઈ )
- respiratory depression
Indication
Contraindication
- abdominal pain
- myesthenia gravis
- gactal bleeding
Nursing care
- 1st dose આપ્યા બાદ પેશન્ટના respiration તેમજ યુરીન આઉટપુટ ખાસ ચેક કરવા.
- જો respiration 16 થી ઓછા થાય તો calcium gluconet આપવામાં આવે છે જે Anti-dote તરીકે વર્તે છે.
- Diazepam
Action
- Anti convulasion and sedative
Dose
Indication
- treatment of eclampsia
- prevention of eclampsia
- cardiac patient નિ ચીંતા ઓછી કરવા.
- anesthesia આપ્યા વગરની માઇનોર સર્જીકલ પ્રોસેઝર વખતે.
Side effect
1.Maternal
- hypotension and lethargy
- ચક્કર આવવા ( sidiness )
- irritation
- આ drug breast milk ના secrituon પર અસર કરે છે તેથી લાંબા ગાળા માટે આપવી નહીં.
2.Foetal
- respiratory depression
- બાળકને themo regulatory problem થઈ શકે છે.
3.Phenytion sodium
Action
Dose
- 10mg/kg I/V ત્યારબાદ મધર ને કન્ડિશન પર આધાર રાખે છે તેનો ડોઝ 5 to 50mg/kg આપી શકાય છે.
Indication
- aclampsia
- pre-aclampsia
- epilepsy ( આચકી )
Side effect
- hypertension
- cardiac arythmia
- bead ache
- allergic reaction
anti hypertensive
- Methyldopa
Action
Indication
- PIH ( PREGNANCY INDUCED HYPERTENSION )
- Adampsis
- pre-aclampsia
- chronic hypertension
Dose
- oraly 250mg bd
- I/V 250to 500mg
Contraindication
- hypetic diseases
- CCF ( congestive cardiac failure )
- depression
Side effect
- hypotension
- sedation ( ઘેન આવે )
- anemia
- sodium retention
2.Labetalol
Dose
- oraly 500mg TDS
- I/V hypertensive crisis ( વધી જવું ) વખતે ૧૦ થી ૧૫ મિનિટમાં ૨૦ થી ૪૦mg આપવું.
Indication
Contraindication
- hypertic disorder
- asthma
- CCF , tremor
3.Nifedipine
Action
Dose
Indication
Contraindication
- Mgso4 સાથે તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ જોખમી ઇફેક્ટ થાય છે આથી તેનો ઉપયોગ mgso4 સાથે ન કરવો.
Side effects
- hypertension
- head ache
- tachy cardiac
4.Proprenolol
Action
Indication
- hypertensive
- anxiety pain વખતે pfofylexia તરીકે.
Dose
Side effect
1.Maternal
- sevior hypertension
- sodium retention
- Brady cardia
- cordiac pilure
2.Foetal
- brady cardiac
- intrauterine growth retardation
- noenatal hypo glaycemia ( ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય )
Nursing care
- pulse , respiration , blood pressure , વગેરેનું regular checkup કરવું.
- દરરોજ વેઈટ કરવો.
- ઇનપુટ આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવો.
5.Sodium nitroprusside
Action
Dose
Indication
Side effect
1.Maternal
- nasia , vomiting
- hypotension
- restlessness
- laws and consiumness
- 2.foetal
- toxicity
Nursing care
- serum electrotite and serum creatinine વગેરે ચેક કરવો.
- blood pressure and ECG moniter કરવું.
- I/O chart maintain કરવો.
Anti biotics drugs
Action
Dose
Indication
- gram negative baccile
- gram positive cocai
- gram positive beccile
- Salmonela
Side effects
- enxity, coma , lethargy
- stomatities
- protinuria
- vomiting nosia
- anemia
- diarrhea
Contra indication
- hyper sensitivity to penicillin
2.Azithromycine / Erythromycin
Action
- anti infective and antibiotic
Dose
Indication
- mild to moderate respiratory infection
- skin wound infection
- cryptococcus pneumonia
- syphilis
Contraindication
- hypersensitivity
- haptic disease ની history હોય ત્યારે.
Side effects
- nosia , vomiting , diarrhea
- unbillical pein
- hearing loss
- anorexia
- skin resh
- apigastrie pain
3.Amoxicillin
Action
- anti infective and bacteriocidal
Dose
- 250 to 500mg TDS
- I/V 2 TO 4 gn day
Indication
- respiratory tract infection
- pneumonia
- influenza
Contra indication
Side effects
- head ache
- fever
- septicema
- typhoid
- nosia , vomiting and diarrhea
- anemia
- respiratory distress
4.Doxycy cline
Action
Dose
Indication
- syphilis
- urinary track infection
- respiratory infection
- gonorrhea
- skin infection
Contraindication
- pregnancy
- Children below 8 year
Side effect
- fever
- vomiting
- anorexia
- abdominal pain
- stomatitis ( ચાંદા પડે )
5.Ciprofloxaicine
Action
Dose
Indication
- urinary track infection
- respiratory infection
- gasto intestinal infection
- nosocomial pneumonia
- typhoid fever
- throat infection
- ear infection
- eye infection
Contraindation
Side effects
- head ache
- vomiting
- confusion
- Fatigue
- insomnia
- nosia
- dry mouth
- bone marrow separation
- heartburn
6.Cefotaxime
Action
Dose
Indication
- gram negative organism
- urinary trac infection
- skin burnes disease
- influenza
- Salmonela
Side effects
- head ache , vikness
- nosia and vomiting
- ડાયરિયા
- એનોરેક્સિયા
- abdominal pain
Contraindication
I/V FLUID
5% dextrose ( D⁵ )
Action
Route
I/V
Dose
Indication
- બધા જ પ્રકારના ડીહાઇડ્રેશન અટકાવવા માટે
- પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ પેશન્ટમાં
- હિપેટીક કાર્ડિયાક અને ગ્રેસ્ટો્ઈન્ટેસ્ટાઈનલ ટ્રેક ડીસીઝમાં આપવામાં આવે છે.
- જ્યારે પેશન્ટ મો દ્વારા કોઈ પણ પ્રવાહી ન લઈ શકે ત્યારે.
- ડાયરિયા વોમિટિંગ અને હાઈ ફીવર અપાય છે.
- જ્યારે બોડીમાં સોડિયમ લોસ થતો હોય ત્યારે આપવામાં આવે છે.
- ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન જાળવવા માટે
- બોડીમાં કેલેરી પ્રોવાઇડ કરે છે.
Contraindication
Side effect
- કન્ફ્યુઝન
- લોજિયા
- હાઇપર ટેન્શન
- પલ્મોનરી એડીમાં
2.10% Dextrose
Action
Route
DOSE
INDICATION
- હાયપોગ્લાસેમિયા
- કોમા
- સર્ક્યુલેટરી કોલ્પસ
- ન્યુટ્રીવ તત્વો પૂરા પાડવા માટે
- સેરેબ્રલ એડીમાં ટેમ્પોરરી રીલીવ કરવા માટે
3.Normal salline
Action
- પ્લાઝમા ફ્લોઇડ એક્સપ્લાન્ડર
Dose
Rout
INDICATION
- જ્યારે બોર્ડમાં આલ્કોહોલિઝમ લેવલ વધી જાય ત્યારે
- બોડી માંથી ફ્લોઈડ લોસ થાય ત્યારે
- ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવવા માટે
- જ્યારે બોડીમાં સોલ્ટ નું પ્રમાણ ઘટે જાય ત્યારે
- સર્જરી પહેલા
- ડાયરિયા , વોમિટિંગ
4.Ringer lactate
Action
Dose
Route
INDICATION
- તારે બોડીમાં એસિડ બેઇઝ બેલેન્સમાં અસંતુલન થાય ત્યારે
- બનસૅ ઇન્ફેક્શન
- મોટરેડ મોટાબોલીક એસિડ સિસ
- ઇન્ફન્ટમાં ડાયરીયા અને ડાયાબિટીસ.
5.Mannital
Action
Dose
Route
INDICATION
- રીનલ ફંક્શન ઈમ્પર થાય ત્યારે
- બોડી માંથી ટોકવીક મટીરીયલ બહાર કાઢવા માટે
- યુરીન પાસ થવા માટે
- સર્જરી પહેલા રીનલ ફંકશન ટેસ્ટ કરવા માટે
- આઈ સર્જરીમાં પ્રેશર ઘટાડવા માટે
6.Metronidazole
. Action
- anti amoebic
- antiprotozoat
- anti nerobic
Dose
Route
Indication
- પોસ્ટ ઓપરેટિવ ઓપરેશનમાં
- બોવેલ સર્જરી
- ડાયરિયા
- ડેન્ટલ ઇન્ફેક્શન
Side effect
- હેડ એક
- નોજિયા
- હાય માઉથ
- ગ્લોસાઇટીસ
Contraindication
Rule of nurses in anaesthesia
- ECG continue chack up
- anesthesia દરમિયાન pulse blood pressure , respiration check કરવો.
- સ્કિન રેસ અને ઈચિંગ અસેસ કરવું.
- જો ડ્રગ્સ લેબર દરમ્યાન યુઝ થાય તો સ્ટેટસની કન્ડિશન અસેસ કરવી.
- ફેસલી પ્રિયેર સોલ્યુશન નો ઉપયોગ કરવો અને ન વપરાયા સોલ્યુશનનો નિકાલ કરવો.
- I/O ચાટૅ મેન્ટેન કરવો
- uttaran કોન્ટ્રાકશન અને ફીટલ રેટ અસેસ કરવા.
- પેશન્ટના ફેમિલી મેમ્બર ને સમજાવું કે વધુ પડતો બ્લડ લોસ અને ટેમ્પરેચર વધી જાય તો ડોક્ટરને જણાવવું.
Role of nurse in methergine
- ડ્રગ્સ ને થેરાપ્યુટિક ઇફેક્ટ ઈવાલ્યુએટ કરવું.
- બ્લેડિંગ માટેના સાધન જોવા
- પેશન્ટના ફેમિલી ને સમજાવું કે વધારે પડતો બ્લોડ લોસ , હેડ એક , નોજીયા, વોમીટીંગ હોય તો ડોક્ટરને જાણ કરવી.
- TPR BP રેગ્યુલર એસેસ કરવા.
Role of nurse in prosthagindin
- રેસ્પિરેટરી ટ્રેક રીધમ અને ડેપ્થ ઊંડાણ અસેસ કરવી.
- વઝાઈનલ ડિચાર્જ , ઈચીંગ , ઈરીટેશ અને ઇન્ફેક્શન અસેસ કરવું.
- લેન્થ અને કોન્ટ્રાક્ટશન નો ડ્યુરેશન ઈવાલ્યુએટ કરવો.
- ફીવર અને ચિલ માટે ચેક કરવું
- વઝાઈનલ ઇન્સ્પેક્શન કરવું.
Rule of north in Mgso4
- વાઈટલ સાઈન દર 15 મિનિટે ચેક કરવા
- મેગ્નેશિયમ લેવલ મોનિટર કરવું
- યુરીન આઉટપુટ 30ml/over અથવા વધારે હોવા જોઈએ જો ઓછો હોય તો ડોક્ટર ને જાણ કરવી.
- કેલ્શિયમ ગ્લુકોનેટ અવેલેબલ હોવું જોઈએ જેથી mgso4 ની ટોક્સિસિટી ટ્રીટ કરી શકાય.
- કન્વર્ઝન દરમિયાન ક્લાઈન્ટ ને સિંગલ રૂમમાં રાખવું.
- ક્લાઈન્ટને લેફ્ટ લેટરલ પોઝિશન આપવી.
- રેસીપી ડિપ્રેશન રેટ 12 મિનિટ કરતાં ઓછો હોય તો ડ્રગ બંધ કરવી
- ડીલેવરી ના 24 કલાક પહેલા ડ્રગ આપેલ હોય તો ફીટસ ના રેસ્પિરેશન રેટ અને રીધમ ડીલેવરી બાદ ચેક કરવા.
- પેશન્ટના રિલેટિવ ને એક્શન , સાઈડ ઇફેક્ટ અને લક્ષણો વિશે સમજાવો.
- IV ઇન્કયુઝન દરમિયાન પેશન્ટને બેડ પર રાખવું.
Role of nursing Diazepam
- બ્લડ પ્રેશર લાઇટિંગ અને સ્ટેડિંગ પોઝિશનમાં ચેક કરવું અને જો સિસ્ટોલિક પ્રેશર 10m/hg ઘટે તો ડ્રગ બંધ કરવી અને ડોક્ટરને જાણ કરવી.
- પેશન્ટ નું મેન્ટલ સ્ટેટસ ચેક કરવું
- પેશન્ટ ના રિલેટિવ ને સમજાવું કે ડ્રગ હંમેશા ફૂડ સાથે આપવી
- લોજિયા વોમિટિંગ અને હેડ એક ચેક કરવું.
- આલ્કોહોલ પીવાનું બંધ કરવું.