skip to main content

✅A.N.M.-2st year-મિડવાઇફરી- Unit-15-Abnormal child birth

common enormality of child health

  • pregnancy દરમિયાન થતી સમસ્યાઓ ના લીધે બાળકનો જન્મ અસામાન્ય રીતે થતો જોવા મળે છે તેમાં મુખ્યત્વે post maturity , multiple pregnancy , intrauterine death નો સમાવેશ થાય છે.

First maturity
( Prolony pregnancy )
( Post dated pregnancy )
( First term pregnancy )

  • ગર્ભાવસ્થાનો સમયગાળો પૂર્ણ થયા બાદ અથવા 40 week થયા બાદ પણ labour delivery થતી નથી તેને post maturity કહે છે.
  • 42‌ week સુધી pregnancy continue કરવા ભલામણ થયેલ છે. Post maturity baby ના death rate તેની સાથે સંકળાયેલ condition ના લીધે હોય છે.

Causes

  • વારસાવત પરિબળ
  • LMP date ની ગણતરી ખોટી હોય.
  • previous history, પ્રાયમી પારા
  • મોટી ઉંમરના ગર્ભધારણ
  • ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતો આરામ
  • congenital anomaly
  • placenta દ્વારા ઈસ્ટ્રોજનનો ઓછો સ્ત્રાવ.

sing and symptoms

  • baby ના નખ લાંબા હોય
  • બેબી નો વજન 3kg કરતાં વધારે હોય તથા હાઈટ 50cm કરતા વધારે હોય.
  • hard skull bone
  • narrow sature
  • small fantanale

Diagnosis

  • Montreal history
  • sonography
  • ammiocentesis
  • false labour pain
  • ગર્ભજળનું ઓછું પ્રમાણ

Management

  • આ condition માં induction of labour કરવામાં આવે છે. તેના દ્વારા vaginal delivery કરવામાં આવે છે.
  • જો foetus distress માં હોય તો તાત્કાલિક બેબી નો જન્મ કરાવો.
  • labour નાં induction માટે rupture of membrane કરવામાં આવે છે તથા ગર્ભજળની સ્થિતિ ચેક કરવી. જો તેમાં અસામાન્યતા જોવા મળે તો ઓક્સિટોસિન દ્વારા લેબરની પ્રોસેસ વધારવી.
  • પેશન્ટને malpresentation વધારે ઉંમરમાં ગર્ભધારણ previous lSCS , contacted pelvis વગેરે.. condition માં surgery ના ઉપયોગ કરવા.

Precaution

  • pose maturity માં labour સમયે foetus નું head મોટું હોય છે તથા molding ઓછાં પ્રમાણમાં જોવા મળે છે તેથી આ સમયગાળા દરમિયાન labour pain વધુ થવાથી pain Relief drug નો ઉપયોગ કરવો.
  • ડીલેવરી કરાવતા વ્યક્તિએ sholder dystocia નું મેનેજમેન્ટ આવડવું જોઈએ.
  • foetal heart rate check કરવા.
  • fetal distress માં હોય તો સર્જરી માટે તૈયારી કરવી.

Intra uterine foetal death

  • ગર્ભાવસ્થા દરમિયાન જો ગર્ભમાં foetal નું death કહે છે. તે બે પ્રકારના છે.

Ante partum death

  • જ્યારે foetal નો વજન 500gm એ વધુ હોય તથા ગર્ભાવસ્થાના 28week પૂર્ણ થઈ ગયા હોય આ અવસ્થામાં foetal નું death થાય તેને conte partom death કહે છે.

Intra partum death

  • labour ની પ્રક્રિયા દરમિયાન foetal નું death થાય તો તેને intra partum death કહે છે.

Causes

  • hypertension
  • ante partum humarrlage
  • diabetes
  • Anemia
  • ચેપી રોગો … ( ઇન્ફ્લુએન્ઝા , મમ્સ , મેલેરિયા , વગેરે..)
  • mother fever
  • વારસાગત પરિબળો
  • foetus માથેપી રોગ પ્રેઝન્ટ હોય.
  • Rh incomplete
  • cord વિંટળાઈ જવી
  • દવાની અસર ના કારણે
  • placenta માં ચેપ હોય.

Sign and symptom

  • fH5 absent હોય.
  • breast changes માં બદલાવ
  • fumdle haigh મા ઘટાડો
  • ગર્ભનું ફરકતુ બંધ હોવું
  • braston Hicks contraction

Diagnosis

  • sonography
  • x-ray ( rarely )
  • blood examination
  • HB level check કરવું

Management

  • પેશન્ટને physiological support આપવો
  • foetus નું death થયા ના 2 week થયા હોય તો તે બહારની બાજુ નીકળતા દેખાય છે.
  • medical induction દ્વારા ડીલેવરી કરવામાં આવે છે.

Death foetus નું expulsis ની પ્રક્રિયા

  • જો oxytocin drug ના ઉપયોગ દ્વારા uterus ના સંકોચન ને વધારવા ઓક્સિટોસિન 5-10 unit 500ml મા અપાય છે.
  • આ પ્રકારની રીફર કરેલી બોટલ બે વાર યુઝ કરવી.
  • જો આ ક્રિયા દ્વારા પણ ગર્ભસ્થ foetus નું expulsion ન થાય તો 40unit oxytocin નો ઉપયોગ કરવો અને પછી પણ ન થાય તો vagina દ્વારા PGE પ્રોસ્ટાગ્લાન્ડીન જે cervix માં મુકવામાં આવે છે અને તેના પછી oxytocin drip આપવામાં આવે છે.

Multiple pregnancy

Defination

  • uterus એક કરતાં વધારે foetus devloped થતા હોય ત્યારે તેને મલ્ટીપલ પ્રેગનેન્સી કહે છે 90% પ્રેગનેન્સી એ એક ટ્વીન્સ જોવા મળે છે. લગભગ 9000 pregnancy માં એક triplets જોવા મળે છે. 70,000 pregnancy માં એકાદ 4 foetus જોવા મળે છે પરંતુ પાંચ બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

Classification of twins

  1. Monozygotic
  2. Dizygotic.

monozygotic

  • Monu psychotic twins single ovam નાં fertilization થાય છે. એક ovam અને એક speron નાં fertilization થાય છે. પણ થોડા દિવસોમાં blastosis નાં abnormal cell માંથી બે સરખા ભાગમાં ડિવાઇડ થાય છે દરેક અડધા ભાગના foetus તેના cord અને amniotic sac સાથે વિકાસ થાય છે પણ તે ussaly એક placenta અને લાક્ષણિકતા પરથી શોધી શકાય છે. તેથી તેઓ એક સેક્સ ના હોવા જોઈએ. આંખો નો કલર સામાન અને બ્લડ ગ્રુપ સમાન હોય છે. અને generally બંનેમાં સરખાપણું જોવા મળે છે પરંતુ કોઈક વાર પ્રસંગોપાત incomplete devison થાય છે અને conjoined twins જન્મે છે.

Dizygotic

  • dizygotic twins બે ovem અને બે sperm નાં fertilization થી થાય છે. Uterus ના સમર્થ સમયે બે કમ્પ્લીટ અને separate gestation sac વિકાસ પામે છે. દરેક separate cord , placenta , chorion and amnion હોય છે તેમાં સમાન સેક્સ અથવા brother sister હોય છે. જેમાં સરખા જેવા જ થઈ શકે છે અથવા એક ફેમિલીના બે સભ્ય જોવા હોય છે.

Diagnosis

  • twins diagnosis primi gravida women માં સહેજ થી‌ થતો નથી અનુભવી ડોક્ટર અને midwife ને પણ ડિટેક્ટ કરવામાં મુશ્કેલી પડે છે gestation period ગણાવો મુશ્કેલ પડે છે. Twins diagnosis હું ચોક્કસ નિદાન sonography કરી શકાય છે.

Inspection

  • 20 week પછી uterus large અને globular જોવા મળે છે અને beral ( નળાકાર ) shape જોવા મળે છે.
    Palpation
  • 2 head જણાય છે. 1 head uterus નાં fomdus મા અને 1 head uterus નાં lower Pol માં હોય છે. પણ 40% કેશોમાં અને foetus vertex presentation માં હોય છે. ત્યારે બીજુ head illiac fosa માં palpet થાય છે. અનિયમિત નાના નાના ભાગ વધુ જોવામાં આવે છે જે limbs હોય છે.

Auseuhtution

  • feotoscope દ્વારા બે જગ્યાએથી FH5 સંભળાય છે. બંને જગ્યાએ FH5 વચ્ચે 10 કરતા વધારે FH5 નો diffrance હોય છે.

X-ray

  • 30 week પછી x-ray લેવો જોઈએ તો તેમાં બે skeletal જોવા મળે છે.

Sonography

  • 18 week pregnancy હોય ત્યારે બે head જોઈ શકાય છે. 8 week ની પ્રેગનેન્સીમાં gestesmal sac જોવા મળે છે.

Effect of twins on pregnancy

  • pre-aclampsia , pre-aclampsia વધારે જોવા મળે છે.

Poly hydrominus

  • monozygotic twins માં મોટા ભાગે થવા મળે છે.

Anemia

  • foetus મને વધારે iron ની demand ના કારણે ડેવલોપ થાય છે.

Minor disorders

  • morning sickness , morning nasia and Heart bam જોવા મળે છે.

Pressure symptoms

  • uterus ની size and weight ના કારણે pressure symptom થવાનો સ્વભાવ છે. Pressure symptom. જેવા કે valva , ankle joint પર edima back ache , dyspnea ( શ્વાસમાં તકલીફ ) અને અપચો જે note કરી શકાય છે. Contipation and bladder irritibility જોવા મળે છે.

Effect of twins on labour

  • pre-mature labour થવાનો સંભવ છે.
  • hypotonic uterine inertid mal presentation is more common
  • PPH
  • sedsis
  • prolepse of cord
  • mal presentation કારણે obsteracted labour થાય છે જે જોડાયેલા ટ્વિન્સ હોય ત્યારે થાય છે. કોઈક વાર 2nd બેબીનો જન્મ થયા પહેલા થોડીક seprate થયેલી જોવા મળે છે. અને 2nd baby transverse થવાનો.

Effect of twins on foetus

  • pre maturity
  • asphyxia
  • neonatal jondis
  • intra uterine death

Management of antenatal period

  • જેમ બને તેમ જલ્દીથી ટ્વીન્સનો diagnosis કરવો જો mother બતાવવા માટે આવતી હોય ત્યારે તેના ઉપર closed observation રાખવું. Rich iron મળે તેવો ખોરાક લેવા માટે કહેવું. તેની સાથે ferrus prepration સામાન્ય રીતે લખી આપવામાં આવે છે અને જરૂરી supplementary vitamins prescribe કરી આપવામાં આવે છે તેમાં ferrus sulphate 60gm અને folic acid 5gm. ની એક ટેબલેટ 3 ટાઈમ 1 દિવસમાં આપવામાં આવે છે.

Management of labour

  • normal deliveryમા care કરે તેવી કરવી. Presenting part vertex angage થયેલ હોય તો એનીમાં આપવો અને premature baby ને રિસીવ કરવા માટેની તૈયાર કરવી.
  • shock and haemarreage માટે સારવાર ની તૈયારી રાખવી.
  • uterine contraction labour ના progress માટે observ કરવા.
  • TRP લેવા અને કેસમાં માર્ક કરવો.
  • શક્તિ માટે ડોક્ટર ન કહ્યા પ્રમાણે ગ્લુકોઝ આપવું.
  • bladder ખાળી કરાવી રાખો અને માત્ર મોઢા દ્વારા fluid આપવું.
  • vaginal examination membrane rupture થાય ત્યારે કરવી તેમાં. Cord prolepse થયું હોય અને પ્રેઝેન્ટિંગ પાર્ટ કયો છે અને કેટલો આગળ આવ્યો છે તેમજ cervix પૂ dialatation જાણી લેવું.
  • લેબર નો પ્રોગ્રેસ બરાબર થયો હોય તો નોર્મલ ડિલિવરી જેમ જ delivery conduct કરાવી અને baby નો cord demp કરીને બીજું બેબી કઈ રીતે છે તે palpet કરી જુઓ. બીજા બેબીની lie change કરવી lie change કર્યા બાદ uterus દ્વારા સારા કોન્ટ્રાકશન આવે અને બીજું બેબીનું head anagage થાય છે.
  • 1st baby નો‌ જન્મ થયા બાદ થોડો સમય સુધી યુટેરસના સારા કોન્ટ્રાકશન આવે તો યુટેરસ ને કોન્ટેક્ટ થવા માટે stimulate પરુ તે માટે યુટરસને palpet કરીને જોવુ. 2nd baby ની lie longitudinal હોય અને EPD ન હોય તો membrane rupture કરવી જેથી uterus નાં contraction વધે અને stimulate પણ થાય.
  • 1st baby નાં birth થયા બાદ placenta saparaction sign. જોવા મળે છે જેમ બને તેમ જલ્દીથી 2nd baby ને ડીલેવરી કરાવી નહીં તો 2nd baby નું death સંભવ છે. તે માટે episiotomy આપી forced apply કરવું.
  • home delivery હોય ત્યારે episiotomy આપવાથી અને મધર ને bearing down pain લેવા માટે કહેવું તેમજ fundle pressure આપીને જેટલી થઈ શકે તેટલી ઝડપથી 2nd baby ડીલેવરી કરાવી.
  • 2nd baby ની delivery conduct કરાવ્યા બાદ intra abdominal pressure અટકાવવા માટે pad મૂકીને bandage બાંધવો અને meteranal shock ને અટકાવવાના પ્રયત્નો કરવા.

management of the 3rd stage of labour

  • babour 3rd stage માટે ઉતાવળ કરવી નહીં ‌ placenta separation sign માટે watch કરવું.
  • plasenta છૂટી પડી જાય ત્યારે plasenta ને રીમુવ કરવી અને પછી plasenta complete બહાર આવી છે કે નહીં તે માટે જુઓ.
  • plasenta remove કર્યા બાદ PPH અટકાવવા માટે inj mithargin આપવું. Supportive abdominal bandage બાંધવો બાકીની કેર રૂટિન પ્રમાણે આપવી.

Care of puerperium period

  • રાત્રે ખાસ કરીને આરામ આપો.
  • બીજી કોઈપણ વ્યક્તિએ બે બાળકોની સંભાળ લેવી જેથી મધર ને રાત્રે ડિસ્ટર્બ થાય નહીં.
  • secondary PPH સવારનો સંભોગ હોય છે તેથી બ્લડિંગ માટે abserve કરવું.
  • carefully periminal care sterile technique આપ પે નહિ તો sepsis થવાનો સંભવ છે.
  • fundal height માપવી અને નોંધ કરવી.
  • uterus નું involulation બરાબર થાય છે કે નહીં તે જુઓ.
  • મધર ને બંને બાળકોને breast feeding આપવું હોય છે તેથી મધરને minerals , high protein and vitamin મળે તેવો ખોરાક આપવો તો જ બાળકને સારી રીતે feed આપી શકે.
  • abdominal અને pelvic floor mussels ની exersize કરવા માટે સમજાવું.
  • ફેમિલી પ્લાનિંગ માટે સમજાવો.
  • confraseptive કઈ રીતે વાપરવી અને બે બાળકો વચ્ચે ગાળો 3-4 years રહે તે માટે સમજાવું જેથી મધર પોતાની હેલ્થ જાળવી શકે.
  • જ્યારે મધર નોકરી કરતી હોય અને મધર ને feed આપવા માટે ઓછો સમય મળે છે ત્યારે બંને બાળકને સાથે feed આપવા સમજાવવું.

Immediate management referral and rate of ANM

1.Antanal management

  • ગર્ભાવસ્થા દરમિયાન માતાને આહારમાં વધારે પડતો કેલેરી વાળો ખોરાક લેવા સમજાવું.
  • નિયમિત રીતે antenatal examination કરવું.
  • આ સમયગાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં આરામ આપો.
  • માતાએ પોલિક એસિડ ની ગોળી , વિટામિન , કેલ્શિયમ , આયર્ન યુક્ત આહાર ડોક્ટરના કહ્યા મુજબ લેવો.
  • foetus ને સ્થિતિનું અવલોકન કરવું તથા આ સમયગાળા દરમિયાન માતાને આરામ આપવો.
  • pregnant mother ને હોસ્પિટલમાં એડમિટ કરેલ હોય ત્યારે પૂરતા પ્રમાણમાં આરામ આપવો.
  • pre-turm delivery અટકાવવા માટેના પ્રયત્નો કરવા.

2.Labour દરમિયાન management

1st stage of labour
  • આ પ્રકારની કન્ડિશનમાં એક્ઝામિનેશન અથવા મેનેજમેન્ટ માટે traimed વ્યક્તિ જરૂરી છે.
  • patient complete bed rest આપવો.
  • શારીરિક દુખાવો દૂર કરવા માટે analgesic drug આપવામાં આવે છે.
  • foetal નું comtinar monitoring કરવામાં આવે છે.
  • internal examination દરમિયાન amniotic flud નું અવલોકન કરવું તથા membrane rupture થયું છે કે નહીં તે જોવું.
  • mother blood group અનુસાર બ્લડ ની વ્યવસ્થા કરવી.
  • immediate new born care માટે વ્યવસ્થા કરવી.
2nd stage of labour
  • patient ની condition ના આધારે forcep delivery કરવામાં આવે છે.
  • આ પ્રકારની labour process દરમિયાન interior shoulder ના જન્મ પછી ergometrim નો યુઝ કરવો નહીં.
  • બેબીના જન્મ પછી cord ને સારી રીતે કાપવી.
  • vertex , breech કે longitudinal labour દરમિયાન foetus નું તરત જ બર્થ કરાવવો.
3rd stage of labour
  • post partum અવસ્થા દરમ્યાન થતા રક્તસ્ત્રાવને રોકવા માટે mithargin નો ઉપયોગ કરવામાં આવે છે.
  • labour પછી બે કલાક પછી patient નો અવલોકન કરવું.

Cesarean section

  • નીચેની કન્ડિશનમાં સર્જરી નો ઉપયોગ કરવામાં આવે છે.
  • ગંભીર pre – aclampsia
  • previous LSCS ની history
  • abdominal uterine contraction
  • IUGR
  • cone joint twins

Emergency care of mother during transfer to hospital
હોસ્પિટલમાં મોકલતા સમયે આપવામાં આવતી તાત્કાલિક સારવાર

  • જ્યારે abnormal પરિસ્થિતિમાં રિફરલ સર્વિસ ની જરૂર પડે ત્યારે તેને I/V Time ચાલુ રાખવી. એન્ટિબાયોટિકનો 1st dose આપો જેમાં ampicillin નો 1gm dose આપવો.
  • tab. Metronidazole 400gm
  • inj gantamycin 80mg I/M અને સ્ત્રીને તાત્કાલિક FRU માં મોકલી આપવું.
  • FRS માં મોકલતા સમયે માર્ગમાં પ્રસુતિ સહાયક કે અન્ય આરોગ્ય કાર્યકર કે જે ડીલેવરી તથા બાળક જન્મ સંબંધિત પૂરતી જાણકારી અને કૌશલ્ય ધરાવતા હોય તો તેની સ્ત્રીને સાથે fro માં મોકલવા શક્ય હોય તો I/V time શરૂ કરી ગ્લુકોઝ આપવો તેના લીધે ડાયહાઈડ્રેશન જેવી પરિસ્થિતિ અટકાવી શકાય.
  • જો સ્ત્રીને હાઈ ગ્રેડ ફીવર હોય તો ફીવર ઓછા કરવા માટે ઠંડા પાણીના પોતા કપાળ પેટ ઉપર અને સાથળ પર મુકવા અને તેને 400gm ટેબલેટ PCM આપવી.
  • સારું લાગે તો તેને શોકમાં ન જાય તે માટેની પૂરતી વ્યવસ્થા કરો. જેમાં સ્ત્રીને હૂંફાળું કપડું અથવા ગરમ ધાબળો ઓઢાડેલો રાખો.
  • તાત્કાલિક પરિસ્થિતિનું વ્યવસ્થાપન વિના વિલંબ કરવાનું છે તેના સંબંધી ખાસ કરીને કુટુંબના વડા સાથે ચર્ચા કરીને ઝડપથી વાહનની વ્યવસ્થા કરો અને જરૂરી નાણાંની જોગવાઈ કરાવી જરૂર પડે તો તેને વ્યવસ્થા કરો રક્તદાન કરી શકે તેવા બે સંબંધીને ખાસ મોકલો તત્કાલ સંજોગોમાં જરૂર દવાઓ તથા સામગ્રી વાહનમાં મોકલાવવી.
  • સંદર્ભ સેવા કેન્દ્ર પરના આરોગ્ય કાર્યકર માટે સંદર્ભ નોંધ લખીને મોકલવી જેમાં નીચે દર્શાવેલ બાબતોના સમાવેશ થાય છે.
  • patient history
  • patient address
  • અગત્યના sign in symptoms
  • આપેલ દવાનો દોઝ અને ટાઈમ
  • મુસાફરી દરમિયાન I/V fluid
  • I/V દ્વારા આપવામાં આવેલ તમામ ફ્લુઇડની કે દવાની નોંધ.
  • માતાનું bludder ખાલી કરવું અથવા catheterization કરવું.
  • સ્થિતિની નોંધ રાખવી જે તે સંદર્ભ સેવા આપના ડોક્ટરને બતાવી.

abnormal presentation

Persitamt occiput posterior position

  • આ કન્ડિશનમાં foetus નું occiput pelvis નાં secro illial joint પાસે હોય છે અને યુટેરસના કોન્ટ્રાક્ટ્સન સારા હોવા છતાં occiput આગળ તરફ ફરી શકતું નથી ત્યારે તેને persistant occiput posterior position કહેવાય છે આ કન્ડિશનમાં face to pubis delivery થાય છે જોકે vertex તે એક નોર્મલ પ્રેઝન્ટેશન છે પણ occiput pelvis માં cpnterior part ને બદલે posterior part નાં occpaid થાય છે તેને R.O.P કહે છે.

Diagnosis

  • foetus નું presentation vertex presentation માં જોવા મળે છે અને labour નાં 2nd stage માં uterus નાં સારા contraction હોવા છતાં head valva પર આપવું નથી labour માં પ્રોસેસ બહુ poor હોય છે ત્યારે પ્રેઝન્ટેશનમાં occiput posterior position છે તેમ માની શકાય છે.
  • P.V examination કરે ત્યારે હીડ સાધારણ ફ્લેક્સ થતું નથી અને occiput sexan નાં ખાડામાં રહે છે.
  • auscultation : આમાં FHS umbilical થી mid line માં clear સંભળાય છે.

mechenism

  • lie – longitudinal
  • anttitadu – flex
  • presentation – vertex
  • position – R.O.P
  • dinominator – occiput
  • presentation part – parital bone
  • uterus નાં contraction લિધે head નીચે ઉતરે છે પણ head નું કલેક્શન થતું નથી જેથી પરીયટન ડાયામીટર 4.5cm નો ટેકો કોટીલોઇડ જે 9.5cm નો છે તેમાં અંગેજ થાય છે. યુટરસના કોન્ટ્રાકશન વધવાથી હીડ સ્લાઇડ એક્સટેન્શન થાય છે સેન્સીપુટ પેલ્વિઝ ફ્લોરમાં આવે છે. અને પેલી રીતમાં 1/8 માં આગળ ફરે છે જેથી ઓક્સીપુટ સેક્માના ખાડામાં રહે છે અને સીન્સીપુટ સિન્ફેસીસ ટ્યુબુસ ની પાછળ રહે છે. ઓક્સીપુટ ફ્લેકસનથી જન્મે છે. અને ત્યારબાદ સિન્સીયુટ અને ફેસ નો જન્મ થાય છે અને પછી રેસ્ટીપ્યુશન થાય છે. સોલ્ડર ઓબ્લીક ડાયામીટરમાં એન્ગેજ થાય છે. ત્યારબાદ એન્ટિરિયર સોલ્ડર પેલ્વીક ફ્લોર માં આવે છે. અને ત્યાં 1/8 ભાગ આગળ ફરે છે પછી એન્ટિરિયર સોલ્ડર ના જન્મ સિન્ફેસિસ પ્યુબીસ પાસેથી થાય છે. છેલ્લે લેટરલ ફ્લેક્સન થી બેબી બર્થ થાય છે ‌

Management of 2nd stage

  • 2nd stage માં face to પ્યુબીસ અને ડાયગ્નોસીસ કર્યા પછી head નો કલેક્શન જાળવી રાખવું એટલે કે ઓક્સીપુટ નો જન્મ થયા પછી એક્સટેન્શન થવા દેવું નહીં. પછી head ને ડીલેવરી થવા દેવી પહેરીનિયલ 13 અટકાવવા માટે એયીઝીયોટોમી આપવી અને બાકીની ડીલેવરી નોર્મલ કેસની જેમ કરાવવી.

face presentation

  • જ્યારે ફીટશનો ભ્રમર થી દાઢી સુધીનો ભાગ પેલ્વિક બી્મમાં આવે ત્યારે તેને face presentation કહે છે.

Causes

મેટરનલ કારણો

  • પ્લાસન્ટા પ્રિવિયા
  • કોન્ટ્રાક્ટેડ પેલ્વીક
  • હાઈબ્રોઈડ યૂટરસ
  • પોલે હાઇડ્રોમિનસ

Fetal causes

  • નેકમાં કઈ ટ્યુમર હોય
  • syajam of the neck muscles
  • Anencephaly ( મગજનો વિકાસ થતો નથી )

Diagnosis

  • પાલ્પેશન વડે સિન્સીયુટના ઉપસેલો ભાગ હિલ કરી શકાય છે પરંતુ head એકટેન્શન હોવાથી બેક બરાબર પાલ્પેટ કરી શકતા નથી.
  • વજાઈનલ એક્ઝામિનેશનમાં પ્રેઝન્ટિંગ પાર્ટ ઊંચો રહે છે. વજાઈનલ એક્ઝામિનેશન કરે ત્યારે ગાલના ઉપસેલા ભાગ ફીલ થાય છે. અને વચ્ચે ખાડા જેવો ભાગ ફીલ થાય છે.

Mechanism of labour

Lie: લોન્જીટ્યુડીનલ
પ્રેઝન્ટિંગ પાર્ટ – face
પોઝીશન : LMA ( લેફ્ટ મેન્ટો એન્ટિરિયર )

  • ડાયામીટર મેન્ટમ જે ઇલિયો પેક્ટીનીયલ એમિનન્સન ની નજીક હોય છે.
  • યુટરસ નો કોન્ટ્રાકશનથી ફેસ નીચે ઉતરે છે અને સબમેન્ટો બ્રેગ્નમિટિક 9.5cm ડાયામીટર એન્ગેજ થાય છે. ફરીથી યુટર્સ નું કોન્ટ્રાકશન વધવાથી દાઢી પેલ્વિક ફ્લોરમાં આવીને ફેરવી સર્કલમાં 1/8 ભાગ આગળ ફરે છે. દાઢી પ્યુબિક આચમાથી બહાર નીકળે છે. અને ફેસ સીન્સીપુટ વેટક્ષ અને લાસ્ટ ઓક્સીપુટ ફલેક્શન થી જન્મે છે. ત્યારબાદ રેસ્ટીપ્યુસન થાય છે. પછી સોલ્ડર કેલ્વિક ફ્લોરમાં આવીને પેલ્વિક સર્કલ ના 1/8 આગળ ફરે છે. એન્ટિરિયલ સોલ્ડર નો જન્મ થાય છે છેલ્લે લેટરલ ફ્લેકશનથી બેબીનો જન્મ થાય છે.

Management of 1st stage of labour

  • પેશન્ટને દાખલ કરવું
  • પેશન્ટની ઓબસ્ટે્ટિક્સ હિસ્ટ્રી લેવી
  • પિલ્પેશન કરી પોઝીશન જાણી લેવી પેલ્વીક મેઝરમેન્ટ , ફંડલ હાઇટ અને એબ્ડોમીનલ વર્ક લેવા આ ઉપરાંત valva નો સેવિંગ કરવું યુરીન ટેસ્ટ વગેરે કરવો.
  • PV ના સાથ નો તૈયાર કરી ડોક્ટર ને જાણ કરવી.
  • TPR , BP હાફ અવરલી લેવા.
  • labour room મા labour પ્રેપ્સેસ દર્શાવતા ચાર્ટ બનાવો અને પ્રોગ્રેસ દરમિયાન પેશન્ટને બરાબર વોચ કરવો.
  • યુટરસના કોન્ટ્રાક્ટ કેટલો સમય રહે છે અને તેને સ્ટ્રેઈન્થ વગેરે કરવુ. FHS હાફ અવરલી લેવા.
  • બ્લેડરનું ઓબ્ઝર્વેશન કરવું અને વારંવાર ખાલી કરવું. પેઈનરિલીવ ડ્રગ ડોક્ટરના ઓર્ડર મુજબ આપવા.
  • શક્તિ માટે ગ્લુકોઝ 25% 100ml I/V આપવું.
  • force ટે્ , એપીજીયોટોમી ટે્ વગેરે… તૈયાર.
  • સર્વિકસના કુલ ડાયલિટેશન માટે વોશ કરવો.
  • મેમરીન રટચર થયા પછી ડિઝાઇનલ
  • એકજામીનેશન કરવી તેમાં દાઢી ફરે છે કે નહીં તે જુઓ.
  • કાર્ડ પ્રોલેટસ થઈ શકે છે કે નહીં તે જુઓ તેમજ પ્રેઝન્ટિંગ પાર્ટ કેટલો આગળ આવ્યો છે તે PV કરીને જુઓ.

Management of 2nd stage of labour

  • ડીલેવરી કન્ડકટ કરવા માટે તૈયાર રહેવું. પેશન્ટની નીચે મેકિંગ ટોસ , ડ્રો-શીટ પાથરવા , પેશન્ટને બિપરિંગ ડાઉન પેઈન લેવા માટે સમજાવવું. ફેસ વાલ્વામાં દેખાય ત્યારે દાઢી બહાર નીકળે ત્યાં સુધી head નો એક્સટેન્શન જાળવી રાખવું અને પછી head નું જેમ જ ડીલેવરી કરાવી.

Management of 3rd stage of labour

  • આનું મેનેજમેન્ટ નોર્મલ ડિલિવરી ની જેમ જ કરવું. બેબીને કપડામાં વીટાળીને ફ્લેટ પોઝીશનમાં રાખવી. અને રાઈટ સાઈડમાં સહેજ મોઢું ફેરવીને સુવડાવવું. મુ વારંવાર ક્લીન કરવું ફેસ પર એક્સટર્નલ ઇન્જૂરી થઈ હોય તો સ્ટરાઈલ વેસેલિંગ ગોઝ મૂકવો. બર્થ થયા પછી તરત જ બેબી ને બાથ ન આપવો કારણ કે ઇન્ટ્રાઝેનીયલ હેમરેજ થવાનો સંભવ છે.

Complication of face presentation

Complication of mother

  • પ્રોલોગ લેબર
  • ઓબસ્ટ્રકટેડ લેબર
  • સેપ્સીસ થવાના ચાન્સ છે.
  • પેરીનિયલ કેર

Complication of fatal

  • આસફે્કસીયા
  • IOD ( ઈન્ટા્ યુટરાઈન ડેથ )
  • ઇન્ટ્રા કેનીયલ હેમરેજ

Persistent mento posterior position

  • આ position head in complete extense ના હોય છે. સિન્સીપુટ પેલવીક ફ્લોરમાં આવીને પેલ્વિક સરકમના 1/8 ભાગ આગળ ફરે છે જેથી મેન્ટમ સકે્મના ખાડામાં આવે છે. અને ત્યાં જ રહે છે બાકીના મિકેનિઝમ જતા નથી.

ટ્રીટમેન્ટ

  • જો નોર્મલ ડિલિવરી થઈ શકે એમ હોય તો તાત્કાલિક episiotomy ની તૈયારી કરવી.
  • LSCS માટેની તૈયારી કરવી.
  • Baby shock ની કન્ડિશનમાં આવી શકે છે માટે તેની બધી જ તૈયારી કરી રાખીએ.
  • ડોક્ટરને સિન્સીયુટના આગળ ધક્કો મારીને head નો એકસટેન્શન વધારે છે. પછી હાથ વડે head નો રોટેશન કરીને forcep એપ્લાય કરે છે.
  • ફીટશ મરેલ હોય તો કે્નીઓટોમી કરવો.

Brow presentation

  • ભ્રમરથી એન્ટિરિયર ફન્ટાનેલ નો ભાગ બી્મ થી ઉપર આવે તેને Brow presentation કહે છે.

Causes

મેટરનલ causes

  • કોન્ટ્રાક્ટેડ પેલ્વીસ
  • ફાઈબો્ઈડ પેલ્વિક
  • પ્લાસન્ટા પ્રિવિયા
  • હાઇડ્રોમિનસ
  • મલ્ટીપરા

Fetal causes

  • નેક ટ્યુમર
  • નેકના મસલ્સમાં સ્યાઝમના લીધે.
  • હાઈડ્રોસેફાલીસ

Diagnosis

  • પાલ્પેશન
  • head એ હાયર અને યુટેરાઇન કોન્ટ્રાકશન સારા હોવા છતાં પણ પેલ્વીક બિ્મમાં નીચે ઉતરવું નથી.
  • વઝાઈનલ એક્ઝામિનેશનમાં પ્રેઝન્ટિંગ પાર્ટને અડી શકતું નથી પણ લેબર એડવાન્સ થતાં થોડો સમય થાય ત્યારે ઇન્ટિરિયર પેલ્વીક બિ્મની એક બાજુ અને બીજી બાજુ brow જોવા મળે છે વેટેક્ષ કે ફેસ ફીલ થતા નથી.

Management

  • જ્યારે એક એન્ટિરિયર હોય અને મેમ્બરે ઇન્ટેક હોય છે. ત્યારે જો પહેલા ડાયગ્નોસીસ કરવામાં આવે તો ફલેકશન વધારીને brow માંથી vetex માં કરવા પ્રયત્ન કરે છે.
  • બેક પોસ્ટીરીયર હોય ત્યારે‌ head નો એક્સટેન્શન વધારીને brow માંથી ફેસ પ્રેઝન્ટેશન કરે છે. ફીટશ જીવતું હોય અને હેડ બીજાની ઉપર હોય તો LSCS કરવુ. CCP માં ડાઉન ન હોય ત્યારે બાઈ પોલારી પોડાલીક વર્ઝન કરવું.
  • જ્યારે brow presentation માં ડાયગ્નોસીસ વહેલો કરવામાં ન આવે ત્યારે અને સારવાર જલ્દી આપવામાં આવે અને જો ફીટશ મરી ગયું હોય તો કેનીયોટોમી કરવો.

Complication in mother

  • રપ્ચર ઓફ યૂટરસ
  • PPH ( પોસ્ટ પાર્ટમ હેમરેજ )
  • સેપ્સીસ
  • મેટરનલ ડેથ

Complication in feitus

  • નિયોનેટલ ડેથ
  • ઇન્ટા્ કેનીયલ હેમરેજ
  • ઇન્ટ્રા યુટેરાઇન ડેથ
  • આસ્ફેન્કસયા

Transverse lie and shoulder presentation

  • પે્ન્સવૅસલાઈ એટલે mother ના યુટરસ ના લોક એક્ઝિસમાં ફિટશ નું લોગ એકઝિસ આવે ત્યારે તેને ટ્રાન્સવૅર જ લાઈ કહે છે. Pregnancy માં ટ્રાન્સવજૅ ઓફ પબ્લીક લાઈ હોય ત્યારે સોલ્ડર પ્રેઝન્ટેશન હોય છે.

Position

  • અહિ 2 position કોમનલી જોવા મળે છે.

Dorso anterior

  • આ પોઝિશનમાં ફિટશની બેક mother ની abdominal બોલને આગળની સાઈડમાં હોય છે. એકોમીયોન પ્રોસેસ Right અથવા left side ના હોય છે.

Dorso posterior

  • આ position માં ફિટસને બેક mother abdominal વોલની પાછળની સાઈડમાં હોય છે.

Causes

  • pre- term baby
  • મલ્ટીપારા
  • પોલી હાઇડ્રોએમીનન્સ < એમ્નીઓટીક ફ્લુઈડ વધારે હોય.
  • કોન્ટ્રાક્ટેડ પેલ્વીક
  • પ્લાસન્ટા પ્રિવિયા
  • ફાઇબ્રોઈડ યુટરસ & યુટરસ ટયુમર હોય.
  • twins

Diagnosis

1.Inspection

  • inspection કરતા ફંડ નીચે દેખાય છે. યુટરસના વાઈડ ( પહોળુ )હોય છે. ક્યારેક યુટરસને એક બાજુ બીજી બાજુ કરતાં ઊંચી રહે છે.

2.પાલ્પેશન

  • ફંડસ એન્ડ પેલ્વીક પલ્પેશનમાં પાર્ટ ફીલ થતા નથી. કારણ કે ઇલિયાક ફોસામાં head ઓકયુસાઈડ હોય છે અને સેકન્ડ સાઈડમાં બ્રિચ થાય છે.

3.અકસ્કલટેશન

  • FHS અંમ્બેલીકલ નીચે સંભળાય છે પરંતુ તેનાથી સાચો ડાયગ્નોસીસ થતો નથી.

during labour

પાલ્પેશન

  • પાલ્પેશન is a very difficult but labour વખતે મેમ્બે્ન રપ્ચર થાય ત્યારે યુટ્રેસને અનિયમિત આઉટલાઈન જોવામાં આવે છે તે દર્શાવે છે કે કોઈ ખરાબ રીતે પ્રેઝન્ટિંગ પાર્ટ ફીટ થયો છે.

ડિઝાઇનર એક્ઝામિનેશન

  • લેબોરની શરૂઆતમાં પ્રેઝન્ટિંગ પાર્ટ ઊંચો રહે છે. અને હાથથી હીલ થતો નથી મેમ્બરેન રપ્ચર ના થયું હોય તો લુઝ અને લટકતું હોય તેવું લાગે છે અને પછી શોલ્ડર ના સોફ્ટ રેગ્યુલર પાટૅ ફીલ થાય છે. હેન્ડ પો્લેટસ થયેલ હોય તો તેના હાથની આંગળી ફીલ થાય છે.

હાથ છે કે પગ કેવી રીતે નક્કી કરી શકાય

  • એલ્બોની કરતા સાયૅ હોય છે.
  • પગને આંગળી કરતા હાથની આંગળી લાંબી હોય છે.
  • હેન્ડ પ્રોલેટસ હોય તો તેની આંગળીઓ મોટી હોય છે અને પગની આંગળીઓ એક સરખી જ હોય છે.
  • હાથનો અંગૂઠો હોય તો હાથથી દુર કરી શકાય છે પરંતુ પગ નો અંગૂઠો દૂર કરી શકાતો નથી.
  • હથેળીએ સોલ કરતા નાની હોય છે.
  • પગનો પંજો 90′ ખૂણો હોય છે.

Mechanism

  • સોલ્ડર પ્રેઝન્ટેશન માટે મિકેનિઝમ નથી પરંતુ સ્પેશ્યલ મિકેનિઝમ ટ્રાન્સવૅમ પોઝીશન માટે છે.

૧. સ્પોન્ટેનિયર ઇવોલ્યુશન

  • સોલ્ડર પ્રેઝન્ટેશન ના કેશમાં આ એક પ્રોસેસથી ફિક્સ એકસપલ્ક ( expelled ) થઈ શકે છે આ પ્રોસેસ લાર્જ પેલ્વિક સાથે સ્મોલ ફિટશ અને પિ્-મેચ્યુર baby હોય ત્યારે થઈ શકે છે. આ પ્રોસેસમાં એક ARM and one shoulder fore થી પેલ્વિક ફ્લોરમાં નીચે આવે છે. અને પ્યુબિક આચૅ આગળ આવીને બેસે છે. પછી બેબીના બ્રિચ અને લિમ્સનો બર્થ થાય છે. અને પછી શોલ્ડર નો બર્થ થાય છે અને છેલ્લે હેડનો બર્થ થાય છે.

૨. Spontaneous expulsion

  • આ પ્રોસેસની શરૂઆત સ્પોન્ટેનિયસ ઈવોલ્યુશનની જેમ જ થાય છે. પણ તે ભાગ્ય જ બને છે. સોલ્ડર પ્રેઝન્ટેશન હોય ત્યારે બેબી બેવળી થઈ બ્રિચ અને લેક્સ તે એટીટ્યુડમાં પહેલી પેલ્વિક માંથી પાસ થાય છે. અને છેલ્લે સોલ્ડર અને હેડ નો જન્મ થાય છે.

breech presentation

  • પેલ્વિક પ્રેઝન્ટેશનમાં ફિટસના યુટરસના લોવર pole માં હોય છે. ત્યારે તેને breech presentation કહેવાય છે. Pregnancy ના 30 week પછીથી ૩% કેશોમાં બ્રિચ પ્રેઝન્ટેશન થાય છે. મીડ ટમૅ દરમિયાન વધારે કેશિશ થાય છે. કારણકે એમ્નીઓટિક ફ્લુઈડ પ્રમાણમાં વધારે હોવાથી ફિટસ નો સ્પોન્ટેનિયસ વર્ઝન સહેલાઈથી થાય છે.

Breech presentation

1.Complicate breech

  • ફિટશ નું એટીટ્યુડ સંપૂર્ણપણે ફલેક્શનમાં હોય છે. Thigh and legs ફલેક્શ હોય છે.

2.Incomplete breech

A. Frank breech

  • breech સાથે left extended હોય છે તેને ફે્ન્ક બ્રિચ કહે છે. Legs એબ્ડોમીન ની ઉપર એક્સટેન્ડેડ હોય છે. અને thigh ફ્લેક્સ હોય છે.

B. footing presentation

  • આમાં પગ કે થાઈ ફેલક્લેકસ હોતા નથી. એક અથવા બંને પગ બટકવ કરતા નીચે હોય છે.

Knee presentation

  • thigh એક્સટેન્ડેડ હોઈ શકે છે. એક અથવા બંને પગ ફ્લેક્સ હોય છે.

causes of breech presentation

1.મેટરનલ causes

  • પ્રી-ટમૅ લેબર
  • પોલીહાઈડ્રોએમિનન્સ
  • મલ્ટીયલ પ્રેગનેન્સી
  • કોન્ટ્રાક્ટેડ પેલ્વીશ
  • પ્લાસન્ટા પ્રિવિયા

2.Causes of fetal

  • FY મેચ્યોર‌ baby
  • twins
  • હાઇડ્રોસીફિલસ
  • extended Lay’s

Diagnosis in Antenatal period

Inspection

  • complete breech માં abdominal shape vertex presentation જેવો જ હોય છે.

Palpation

  • fundal palpetion hard and round part feel થાય છે. તે moveable હોય છે. Palwalik grip માં palpation માં big irregular and soft mass એટલે કે buttocks feel થાય છે. જ્યારે breech flexed position હોય ત્યારે presentation નક્કી કરવું મુશ્કેલ પડે ત્યારે combine grip નો ઉપયોગ કરવામાં આવે છે.

3.Auscultation

  • complete breech માં FH5 umbilical નાં level ઉપર સાંભળે છે.

X-ray

  • x-ray દ્વારા ની સેના પોઈન્ટ ની નોંધ કરી શકાય છે.
  • size of foetus
  • legs are extended
  • foetal abnormality / hydrocephalis

Pre-netal treatment

  • 32 week pregnancy પછિ nurs breech presentation ઓળખી શકે છે અને તે માટે ડોક્ટરને રિફર કરવું.
  • breech નક્કી થયા પછી જરૂર પડે તો એક્સ-રે નક્કી કરવામાં આવે છે.
  • 32 થી 36 વીકની પ્રેગનેન્સી વચ્ચે એક્સટર્નલ વર્ઝન કરવામાં આવે છે કેટલીક ઓથોરિટીમાં 34 વીક પછી વજન કરે છે.
  • antental period દરમિયાન વિઝીટ દરમિયાન સમયસર midwife antenatal care આપવી.

Treatment during labour

  • vaginal examination કરે ત્યારે early membrane rapture થવાનો સંભવ છે.
  • vaginal exam કરે ત્યારે irregular safe part feel થાય છે અને બે ઉપસેલા જેવા ભાગ અને વચ્ચે ખાડો હોય તે ઉકેલ થાય છે.
  • anus finger જાય તો sphinter muscles ના લીધે આંગળી suck થાય છે તેવું લાગે છે અને જ્યારે આંગળી બહાર કાઢે ત્યારે muconium stain જોવા મળે છે.
  • મેલ બેબી હોય તો રીપ્રોડક્શન સિસ્ટમનો એન્ટરનલ ઓર્ગન ફિલ થાય છે.

mechanism of breach presentation

Lie : longitudinal
Anttude : complete flexion
Presentation : breech
Position : secrum
Presenting part : anterior buttecks

  • Bi trochanteric diameter જે 10 cm નો છે. તે pelvic bream માં left oblic diameter માં દાખલ થાય છે. અને secrum paint એ illio pectineal aminance ની નજીક હોય છે.
  1. Limbs નું flexion વધવાને કારણે foetus નીચે ઉતરે છે.
  2. Internal rotation of the buttocks anteriour buttocks પહેલા pelvic floor પાસે હોય છે. અને pelvic circk ⅛ ભાગ રાઈટ સાઈડ આગળની બાજુએ કરે છે. અને pelvic ના outer નો anterior posterior ડાયામીટરમાં bitrochanterie ડાયામીટર આવે છે.
  3. Baby ની letral flexin થાય છે. અને એન્ટેરિયર buttocks swphylisis પહેરી નિયમમાં swip થાય છે અને પછી લેટરલ flexion થિ buttocks ન જન્મે છે.
  4. Restitution of the buttocks patient ની રાઈટ સાઈડ તરફ થોડુંક એન્ટેરિયર ટર્મ થાય છે.
  5. Internal rotation of the shoulder : buttocks ની જેમ જ શોલ્ડર brim નાં oblique diameter માં દાખલ થાય છે. અને anterior sholder pelvic floor માં આવીને pelvic સર્કલ ના ⅛ રાઈટ સાઈડ આગળ ફરે છે. Symphesis publis નીચેથી એન્ટેરિયર સોલ્ડર અને પેરીનીયમ પાસેથી પોસ્ટેરીઅર સોલ્ડર નો બર્થ થાય છે.
  6. External rotation of the head : occiput pelvic floor માં આવીને pelvic cercle ⅑ ભાગ આગળ ફરે છે. અને sab occipital region એટલે કે neck નો પાછળનો ભાગ symphesis pubis ની સરફેસ નીચે આવીને રહે છે. Head pelvic brim ના transverse ડાયામીટર થાય છે.
  7. External rotation of the body : body ફરે છે. જેથી back સૌથી ઉપર આવે છે ‌. આ એક મોમેન્ટ કે જે ઇન્ટર્નલ રોટેશન ઓફ ધ હીડ જેવી જ છે.
  8. Birth of the head : face and sinpciput perinium પાસેથી સરકે છે. અને head flex position મા જન્મે છે.

delivery of heed in breech presentation

1.burns Marshall

  • આમાં બેબી ને પોતાના વજન પર લટકવા દેવું અને તે head ની hairline જોવા મળે ત્યાં સુધી પોતાના વતન પર લટકાવી દેવું. Breech જોવા મળે એટલે બેબીના બંને પગ પકડીને રાખવા. Neek હું રોટેશન થાય તે માટે traction આપવું. પછી તેના પગ તરફ 180′ ના પ્રમાણમાં લેવા જેનાથી મોઢુ અને નાક પકડવો અને ખેંચ્યા વગર પકડવું. મો અને નાક ગોઝ પીસથી સાફ કરવું. જરૂર પડે તો mucus extractor નો ઉપયોગ થઈ શકે છે. જો air way clear હશે તો બેબી ને શ્વાસ લેશે. મધર અને ઊંડા શ્વાસ લેવા માટે કહેવું. સારા કોન્ટ્રાકશન પછી બાકીના head ની delivery કરાવવી. Head ની delivery ઝડપથી કરાવવાની intra raneal haemorrhage થવાનો સંભવ રહે છે.

2.Mauericeh smellie veit / malar flexion and shoulder traction

  • આ method નો ઉપયોગ જ્યારે forcep available ના હોય ત્યારે કરવામાં આવે છે. Shoulder ઉપરના treation ના કારણે erb’s plalsy થવાનો સંભવ છે.
  • baby ની neck દેખાય ત્યાં સુધી બેબીને પોતાના વજન પર લટકવા દેવી. નેક દેખાય ત્યારે આપણા ડાબા હાથથી બેબીને સપોર્ટ આપવો અને તે એવી રીતે પકડવા કે તેના હાથ અને પગ આપણા હાથની બંને બાજુ રહે તેવી રીતે સપોર્ટ આપવો ધીમેથી મિડલ ફિંગર બોડીના મોમાં નાખવી અને બે આંગળી ગાલ પર બંને બાજુ રાખવી જમણા હાથ વડે બેબીનો સોલ્ડર પકડવો અને ડાબા હાથ વડે નીચે પકડવું આ રીતે બંને બાજુથી traction આપવું. મોઢું અને નાક સાફ કરવા અને પછી જેટલી બાકી હોય તે vertex ની ડીલેવરી કરાવી.

Management of 2nd stage of breech presentation

  • patient ને delivery માટે પ્રિપેર કરવું.
  • episiotomy સાધનો તૈયાર રાખવા અને forcep ડિલિવરીની ટ્રે તૈયાર રાખવી.
  • asphexia સારવાર આપવાની તૈયારી રાખવી.
  • પેશન્ટનું બ્લેઝર ખાલી કરવાનું અને ડીલેવરી માટે પોઝિશન આપીએ.
  • perinium wash કરવું ત્યારબાદ પેશન્ટની નીચેના ભાગમાં સ્ટરાઈલ ટુવેલ વાપરવા.

management of 3rd stage of breech presentation
Note : same as wormal labour

Complication of breech presentation

Maternal

  • prolong labour
  • perineal tare
  • sepsis

Foetus

  • intra crimial haemorrhage
  • asphyxia
  • humrus fracture
  • femer fracture
  • dislocation of shoulder
  • intrauterine death
  • neonatal death
  • spinal cord damage
cord presentation
  • જ્યારે ફિટસના પ્રેઝન્ટેશન પાર્ટ આગળ કોડૅ હોય અને મેમ્બરે રેપ્ચર થાય ત્યારે કોમ્યુનિટી ફ્લુઇડ ના ફોર્સ ના કારણે કોડૅ બહાર આવી જાય છે. આ કન્ડિશન multipara માં વધારે જોવા મળે છે. જ્યારે membrane rupture થાય ત્યારે cirvical ઓસ પાસે cord ઉપર comniotic fhid ધોકો લાગે છે અને ફ્લુઇડ સાથે cord પણ બહાર આવી જાય. આ ઉપરાંત hydrominus , મા કે બીજી abnormal position માં cord prolep થાય છે.
  • contract pelvic , twins , prematurity
  • આ કન્ડિશનને સિરિયસ ગણવામાં આવે છે કારણ કે pelvic outtet અને presenting part વચ્ચે cord દેખાય છે. જેથી foetus ને O2 and blood supply બંધ થઈ જવાની શક્યતા રહે. જેના કારણે કિટ્સનું ડેથ થવાની શક્યતા છે. આ થવાનું પ્રમાણ 300 એ 1 છે.

Definition of cord presentation

  • આ કન્ડિશનમાં મેમ્બ્રેન ઇનટેક હોય છે. Cord કોઈ કારણસર uterus માંથી બહાર નીકળી જાય છે.

Causes

  • abnormal presentation
  • multiple pregnancy
  • hydrominus
  • flat pelvic
  • long cord
  • AROM ( artificial rapture of membrane )
  • placenta privia

Management of cord prolopse

  • બહાર આવેલી cord ના ભાગમાં cord ના palpation થી feal કરી શકાય છે. અને તે જાણવા માટે ધીમેથી cord ને તપાછો. જો palpation ન feel થાય તો સંભવ છે કે foetus નું death થયું છે.
  • માતાને સમજાવો કે ગર્ભમાં રહેલ શિશુની સ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં છે. જેથી તેણીને તાત્કાલિક FRU મા મોકલે refferal service આપવી.
  • prolaps cord ઘણી વખત transverselie સાથે સંકળાયેલ હોય છે જેથી foetus નું lie નક્કી કરવા palpetion કરવું જો તેમ હોય તો obsteracted labour થઈ શકે.
  • આ સ્ત્રીને તાત્કાલિક LSCS કરાવવું જરૂરી બને છે જેથી તેને FRU માં મોકલવી.
  • જો foetus ની સ્થિતિ સારી હોય અને cord palpation feel થતા હોય તો બાળક જીવિત અવસ્થામાં છે સ્ત્રી પ્રસુતિના 1st stage માં હોય તો બેબી ની પ્રસુતિ માટે FRU માં મોકલી આપવી.
  • તમારા હાથ સાફ કરો જંતુમુક્ત પદ્ધતિ દ્વારા cord યોની માં પાછી મૂકવી.
  • તમને મદદ કરતા વ્યક્તિને માતાના buttock ના ભાગને ખંભા કરતા ઊંચો રહે તેવી સ્થિતિમાં ગોઠવવા કહો.
  • જો foetus ની સ્થિતિ transverse lie હોય અને cord ના palpation ચાલુ હોય. Labour pain ના કારણે delivery નો સમય થઈ ગયો હોય. Cervix diatation થઈ ગયો હોય અને બાળકના જન્મ થવાની તૈયારી હોય અને તેણીને બીજે ખસેડવાનો સમય ન હોય તો તેવા સમયે તમારે તમારું SC પર બાળકનો જન્મ કરાવવો પડે.
  • તાત્કાલિક PHC ના ડોક્ટર ને કોલ કરી બોલાવી લો પરંતુ તેની રાહ ડિલિવરી કરવા જોવાની નહીં.
  • પ્રસુતિની પ્રગતિમાં સહાયરૂપ થવા માટે સ્ત્રીને સીધી અથવા ઉભળક પગે બેસવા કહેવું.
  • દરેક સ્ત્રીને કોન્ટ્રાકશન સમયે નીચેની તરફ જોર કરવા કહેવું અને તેને પ્રોત્સાહિત કરવું તથા ડીલેવરી બાદ બાળકના resuscitation માટેની પૂરી તૈયારી રાખવી.
  • બાળકને માતાને કોઈપણ જાતની તકલીફ ન થાય તે માટે જોવો અને પૂરતી ઇમરજન્સી કેર આપવી.

Nursing care

  • complete bed rest
  • vital sign ચેક કરવા
  • feetal FHS ચેક કરવા
  • contraction watlth કરો અને તેમની તમામ વિગતો રેકોર્ડ રાખવો.
  • peg vaginal bleeding માટે જુઓ.
  • માતાની perineal care , કરો.
  • માતાનો પગને ઊંચા રાખો membrane rapture થઈ જાય તો knee chest position આપો.

Complication

Mather

  • sepsis
  • shock

Foetus

  • asphyxia
  • intraut uterine death
  • neonatal death
  • still birth

Abnormal uterine action

  • labour દરમિયાન uterine cavity માં contraction and retraction થાય છે તથા તેના પરિણામે cervix diatation જોવા મળે છે અને આ contraction 60 second રહે છે. તે નોર્મલ છે પરંતુ અમુક કન્ડિશનમાં abnormal uterine action જોવા મળે છે.

1.Hypotonic uterine action

Definition

  • uterine contraction in fraquant weak અને નાના duration માના હોય છે.

Causes

  • anaemia and asthima
  • primy grevida
  • enxelefy and fear
  • hormonal
  • analgesic in proper use ના કારણે
  • over distance of uterus
  • uterus anomaly
  • mayomatrium માં ગાંઠ
  • malpresentation , malposition , CPD
  • full bladder & reaction

hypertonic uterine inertia

Types

  • colicky uterus ( વાંકુચુકુ )
  • યુટેરસના વિવિધ ભાગો કોન્ટ્રાકશન સમયે in coordination action કરે છે.
  • hyper active Lower uterine sagment
  • uterus નો upper sagment પોતાનું પ્રભુત્વ ગુમાવી બેસે.

Sign in symptom of hypertonic uterine inertia

  • properly labour
  • uterine contraction regular
  • painful
  • bach ache
  • slow cervical dilation
  • ROM
  • foetal and matirmal distress

Management

General mature’s

  • જ્યારે યુરિન inertia ના causes contracted pelvic , mal presentation , foetus and maternal distress જોવા મળે તો cesarem section કરવો.
  • vaginal delivery દરમિયાન :-
  • માતાને ઈમોશનલ સપોર્ટ આપવો
  • માતાની પહોંચી સન બદલાવી
  • bladder ને emply કરવું તથા catha ferization કરવું.
  • I/V time start કરવી તથા પેઈન રીલીબ ડ્રગ આપવી.

Medical measur

  • analgesic and amtispazmodic drug આપવી.
  • cesaream section ના indication
  • failure of previous method
  • disprapation
  • foetal distress cervical dialatation થયા પહેલા.

3.Centaiction ring

  • uterus ના circular muscle મા વારંવાર sposm ના લીધે તે uterus ના કોઈપણ ભાગમાં જોવા મળે છે તેના લીધે uterus ના upper and lower uterine sagment માં junction devloped થાય છે.

Cephalo pelvic dispropartion

Defination

  • પેલ્વિસ કેવિટી અને ફિટસના હેડ વચ્ચે કોઈ પ્રકારનું અવરોધક પરિસ્થિતિના કારણે ફીટસનો હેડ પેલ્વિસ કેવીટીમાં એન્ગેજ થઈ શકતું નથી જેને CDD કહે છે.

Digree of disproportion

A. Sivior dispropartion

  • જ્યારે obstretic conjugate diameter 7.5 cm કે નાનું હોય ત્યારે તેને sivior dispropartion કહે છે.

B. border line dispropartion

  • જ્યારે obstretic conjugate 9.5 cm થી 10cm ની વચ્ચે હોય અને inlet નો anterior posterior ડાયામીટર 10cm થી નાનો તથા ટ્રાન્સવસૅ ડાયામીટર 12cm થી ઓછો હોય છે.

incidence

  • American College of nursing midwife કહેવા પ્રમાણે CPD નો કેસ 250 પ્રેગ્નેન્સી એ 1 જોવા મળે છે.

Causes

Common causes

  • ન્યુટ્રીશન ડેફીસીયન્સી
  • ડીસીઝ અથવા ઇન્જ્યુરી ટુ પેલ્વીક બોન
  • લાર્જ સાઇઝ બેબી
  • ડેવલોપમેન્ટ ડિફેક્ટ પોઝીશન
  • જનાઈટલ એરિયામાં પ્રોબ્લેમ

Clinical CPD causes

  • contracted pelvic

Foetus causes

  • હાઇડ્રોસીફિલસ
  • લાર્જ બેબી

Related causes

  • બ્રોન્ડ પ્રેઝન્ટેશન
  • પ્રેઝન્ટેશન

Diagnosis

A. Past history

  • mother ને past medical અને obstruction history વિશે પૂછવું તથા fracture ricketes asteomalasia , polio malitis
  • prolong labour કે instrumental delivery નીચે પૂછવું.

B. Assessment of Mather

Physical examination

  • mother history Mather ની Hight માપવી. જો તે 145cm થી ઓછી છે કે નહીં તે જોવી અને જો ઓછી હશે તો mother nu pelvis small હશે.
  • bone deformation માટે જુઓ.
  • utra sonography X-ray pelvimetry.

classification of CPD

1.NO disproportion-

  • જ્યારે ફિટસના હેડને symphesis pubis તરફ પુષ્કળ કરવામાં આવે ત્યારે તેના partial bone માં ઓવરલેપિંગ જોવા મળતું નથી.

2.Mid dispropartion

  • જ્યારે હેડને નીચેની તરફ થોડું પુષ્કરવામાં આવે પણ તે ischial spin સુધી પહોંચતું નથી તથા પેરીટલ બોનનું slitely overlapping થાય છે.

3.Rivior disproportion

head puch ન કરવા છતાં પણ પેરીટલ બોનનું symphesis pubis પાસે ઓવરલેપ થઈ જાય છે.
management Chart

A. trial labour

  • જ્યારે મધર ને નોર્મલ ડિલિવરી થશે નહીં તેવી શોન્કા લાગે ત્યારે નોર્મલ ડિલિવરી થવા માટે ચાન્સ આપવો તેને trial labour કહે છે.
  • જ્યારે મધર ને માઇનોર કે મેજર ડિગ્રી CPD હોય ત્યારે નોર્મલ લેવર થતું નથી તે સમયે ટ્રાયલ લેબર કરવામાં આવે છે.

B. Cesarean section

  • જો પેશન્ટને ટ્રાયલ લેબર આપવા માટે સહમત ન થાય અને તેના ફીટર્સ નું ડેથ થઈ જવાની શક્યતા હોય તેવી કન્ડિશનમાં સીઝરીયન સંકશન કરવું. જ્યારે trial labour fail ગયું હોય ત્યારે પણ સિઝેરિયન સંકશન કરવામાં આવે છે.

Hospital setting

  • carefully ફિટર્સ અને મેટરનલ મોનેટરીંગ.
  • એનાલજેસીક
  • ઓક્સિટોસિન દ્વારા લેબોર ની આગળ વધારવું
  • લેબોર ની પ્રોસેસ ને મોનિટર કરવું જેમાં ટાયર લેબર આપવી શકાય તેને low forcep અથવા વેક્યુમ થી ડીલેવરી કરાવવું.
  • જો શક્ય ન હોય ત્યારે cesarean section કરવું.

nursing management

  • vital sign દર ચાર કલાક ચેક કરવા.
  • કોન્ટ્રાકશન માટે જોવું
  • જો foetal distress sigh જોવા મળે તો તરત જ રિપોર્ટ કરવો.
  • પેશન્ટના ફેમિલી મેમ્બરને ફિઝિયોલોજીકલ સપોર્ટ આપવો
  • foetal , નાં FHS check કરવા.
  • મધરને પ્રોપર પોઝિશન આપવી.

Complication

Chart

Rule of ANM

  • પ્રથમ ANM experied દરમિયાન કેર આપતી વખતે આવા કેસને શોધો તેનું વહેલી તકે નિદાન કરવું.
  • FRU મારી ફર કરવું અને સારવાર આપવી.
  • ડીલેવરી સમયે પહેલા જોખમનું માતાને તથા ફેમિલીને સમજાવો. ખાસ કરીને institutional delivery માટે સમજાવું કે જ્યાં gynecologist pediatristion તેમજ બીજી દરેક ડોક્ટરની ટીમ હાજર હોય આવી હોસ્પિટલ કઈ જગ્યાએ છે ત્યાં કોણ ડોક્ટર છે તે હોસ્પિટલની પોલીસી શું છે તે દરેક બાબતની ANM ને જાણ હોવી જોઈએ.
  • સ્ત્રી અને તેના સગા વહાલાઓને તેને સમજણ આપવી જોઈએ. બને તો ANM જાતે જઈને જે તે ડોક્ટર સાથે પહેલી વખત મુલાકાત કરાવી જોઈએ.
  • માતાને માનસિક સપોર્ટ રહે તથા માતાને આ અવસ્થામાંથી સારી રીતે જીવિત બાળક સાથે કોઈપણ જાતના કોમ્પ્લિકેશન વગર પાર પાડવું.
  • આ સમય દરમિયાન કુટુંબના માણસોની જમવાની તથા ઘરના કામકાજની તેમજ આર્થિક રીતે કેટલો ખર્ચ થશે તેની સાથે કોઈ રહેશે તેની જાણ હોવી જોઈએ.
  • દરેક વસ્તુની તૈયારી તેણીએ નવમાં માસ બેસવા પહેલા કરવી પડશે ડીલેવરી માટેના કપડાઓની તેમજ જોઈતી વસ્તુઓની જુદી બેગ ભરી રાખવા જણાવો.
  • જ્યારે labour pain ચાલુ થાય ત્યારે હોસ્પિટલમાં જવાનું થાય તો એ પણ વસ્તુ ભુલાઈ નથી.
  • જો labour મા પેશન્ટ આવે અને prolong labour થાય તો ANM કે doctor prolong labour નો diagnosis પારખીને FRU માં રીફર કરવું. જ્યા ડોક્ટરની ટીમ હાજર ન હોય ત્યાં સમયે બગાડ કર્યા વિના હોસ્પિટલ ની ગાડી માં તાત્કાલિક રિફર સાથે partograph અને reffer slip આપવી.
  • જો તેને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો સોશિયલ વર્કર નો સંપર્ક કરવો.
  • જરૂર પડે તો બ્લડ ડોનેટ કરે તેવી વ્યક્તિને તૈયાર રાખવી અને સાથે મોકલવી બની શકે તો જે ડોક્ટરને ત્યાં રીફર કરો તે ડોક્ટરને અગાઉ થી ફોન કરી જણાવી દેવું કે આ નામની માતાને આ તકલીફ છે. જેથી તમારે ત્યાં રિફર કરેલ છે. જેથી તમારે તે માતા હોસ્પિટલમાં પહોંચે કે તરત તેની સારવાર શરૂ થઈ જાય.
  • આવા પેશન્ટના vital sign check કરી રેકોર્ડ કરવા તથા partograph અને આપેલ સારવાર જે વિગતની ચિઠ્ઠી સાથે મોકલવું.

Defination

1.Cystocele

  • cystocele એટલે કે bladder નો ભાગ vagina ની અંદર સરખી આવે છે. ખાસ કરીને proleps uterus case માં આ જોવા મળે છે. એટલે કે bladder તે vaginal મારફતે બહાર દેખાય છે.

Enterocele

  • કોઈ કારણથી intestine નો ભાગ vaginal માંથી બહાર આવે તેને enterocele કહે છે.

Rectocele

  • Rectocele નો ભાગ vaginal ની વચ્ચેથી ઉપસી આવે છે.

Urethrocele

  • urethrocele નો ભાગ ઢીલો થઈ vaginal મારફતે બહાર આવે છે.

Uterime proleps

  • uterus vaginal માંથી બહાર આવી જાય છે.

Published
Categorized as Uncategorised