Syllabus
- type of abortion , causes of abortion.
- need for safe abortion refferal.
- complication of abortion
- medical treatment of pregnancy
- care of women who head abortion
,TORCH
- T – Toxoplasmosis
- O – other
- R – Rubbela
- C – cylomegalo virus
- H – Harpis simplexlzoster.
Defination of abortion
- 28 week સગર્ભા અવસ્થા પહેલા સગર્ભા અવસ્થામાં કોઈ અવરોધ કે રોકાવટના કારણે જે બ્લેડિંગ થાય છે તેને abortion કહે છે.
- 28 week ની સગર્ભા દરમ્યાન યુટરસમાં આવેલી કનસેપ્સન ( conseption ) પ્રોડક્ટ નો પ્રિમેરયોર એક્સપલજન થાય તો તેને abortion કહે છે.
Etiology – કારણો
વારસાગત કારણો
- રંગસૂત્રોની ગોઠવણીમાં અસામાન્યતા.
- રંગસૂત્રની સંખ્યામાં વધારો કે ઘટાડો
હોર્મોનલ ચેન્જીસ ( 10-15% )
- પ્રોજેસ્ટેરોન હોર્મોનના ઘટાડો
- થાઇરોડ ગ્લેન્ડ ને લગતી ઉણપ ( થાઈરોઈડ એબનોર્માલિટી )
- ડાયાબિટીસ મલાઈટીશ ના કારણે
એનાટોમિકલ એબનોર્માલિટી
- ગર્ભાશયમાં ખોડખાપણ હોય
- ગર્ભાશયમાં fibroid (ફાઇબ્રોઈડ) પ્રેઝન્ટ હોય.
- સરવાઇકલ ઇન કોમ્પીટન્સ
- પ્લેસેન્ટલ સરકયૂલેશનમાં અવરોધ.
ચેપી રોગના કારણો
- ગર્ભાવસ્થા દરમ્યાન ઘણી બધા ચેપી રોગ થતા હોય છે
- મેલેરિયા , toxoplasma , rubella , torch infection , HIV – AIDS , chlamydia…
લોકલ causes
- ફર્ટિલાઇઝ ઓવન યુટરસના નીચેના ભાગમાં ઈમ્પ્લાન્ટ થયું હોય.
- placenta previa
- માતાને કોઈ ઇન્જ્યુરી થયું હોય
- Retoverted યુટરસ હોય.
- કોઈપણ જાતની ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવેલ હોય.
- રેપ ( બળાત્કાર ).
chaat
Abortion ના મુખ્ય બે પ્રકાર પડે છે.
- Spontaneous abortion
- Induced abortion
Spontaneous abortion ( પોતાની જાતે )
- આ પ્રકારનો એબોશન પોતાની જાતે જ કુદરતી રીતે થતું એબોશન છે. જેના બે પ્રકાર પડે છે.
- Isolated
- Recurrent
Isolated abortion
- આ પ્રકારનું એબોશન એક જ વાર જોવા મળે છે તેને સ્પોરાટીક એબોશન પણ કહે છે.
Recurrent abortion
- આ પ્રકારનું એબોરસન એક કરતાં વધારે વાર અથવા વારંવાર જોવા મળે છે.
- આઈસોલેટ અને રીકરન્ટ પ્રકારો નિચે મુજબ છે.
- Threutend abortion
- Complete abortion
- Incomplete abortion
- Missed abortion
- Septic abortion
- Imevitable abortion
induced abortion
- આ પ્રકારના abortion ને ઉત્તેજિત કરવામાં આવે છે તેમાં બે પ્રકાર પડે છે.
- Legal abortion
- Illegal abortion
Legal abortion
- આ abortion કાયદાકીય રીતે સ્વીકારવામાં આવે છે.
Illegal abortion
- ગેરકાયદાકીય રીતે જે abortion કરવામાં આવે છે તેને illegal અથવા કિમીનલ એબોશન કહે છે. તેમાં infection લાગવાની શક્યતા વધુ હોય તેથી તેને સ્પેટીક એબોસન પણ કહે છે.
threatened abortion
- આ એક એવું એબોશન છે કે તેમાં રિકવરીના ચાન્સીસ છે તેમાં પ્રેગનેન્સી રહે છે.
- threatened abortion એટલે વુમેનમાં એબોશન થવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ પરંતુ રિકવરીની શક્યતા ઓછી હોય છે તો તેને threatened abortion કહે છે.
Sign and symptoms
- વજાઈના દ્વારા લાલ રંગનો અને થોડા પ્રમાણમાં બ્લેડિંગ જોવા મળે છે.
- એબ્ડોમીનલ માં નીચેના ભાગમાં દુખાવો થાય છે તથા બેક પેઈન જોવા મળે છે.
- આવા એબોશનમાં ઘણીવાર ગર્ભાવસ્થા ચાલુ રહે અને sing & symptoms દૂર થઈ શકે છે.
- સવિકસના એક્સટર્નલ ઓશમાંથી બ્લડિંગ થતું જોવા મળે છે.
Diagnosis
- પેલ્વિક એક્ઝામિનેશન
- રૂટિન ઇન્વેસ્ટિગેશન HB , WBC , RH , ગ્રૂપિંગ વગેરે ચેક કરવામાં આવે છે.
- USG
Management
- પેશન્ટને પૂરતા પ્રમાણમાં આરામ માટે કહ્યું
- પેશન્ટને સેડેટીવ તથા એનાવજેસીક ડ્રગ આપવી જેથી તેનો દુખાવો દૂર થઈ શકે.
- માતાના વાઈટલ સાઈન ચેક કરવા જેમાં ટેમ્પરેચર , BP , PULS RATE , રેસીપીરેશન રેટ વગેરે…
- માતાને પેરીનિયલ પેડ નો ઉપયોગ કરવા માટે કહેવું.
- માતાના પગ તરફ નો ભાગ ઊંચો રાખી દેવો.
- માતાને હલકો અને પૌષ્ટિક ખોરાક આપવો.
- જો માતાના હોર્મન ઇમ્બેલન્સ હોય તો હોર્મન થેરાપી આપવી.
- valva નો પાટૅ clean રાખવાની સલાહ આપવી.
- જો માતાને ઊંઘ ન આવે તો સેડેટીવ ડ્રગ આપવી.
- માતાને પેરીનિયલ પેડ નો ચેક કરવા.
- માતાની PV એક્ઝામિનેશન કરવી નહીં. ફક્ત સ્પેકિપુલમ વડે સર્વીકસની તપાસ કરવી.
Inevitable abortion ( અનિવાર્ય )
- ગર્ભાવસ્થા દરમિયાન થતા પરિવર્તનના કારણે ગર્ભા અવસ્થામાં આવે છે ત્યારે એબોશનને રોકવો અસંભવ થઈ જાય છે.
Sign and symptom
- વઝાયના દ્વારા વધારે પડતું બ્લડ લોશ થવું.
- abdomine ના નીચેના ભાગમાં ફોલિક પેઈન થાય છે.
- બોડી માંથી ફ્લુઇડ નું પ્રમાણ ઘટી જાય તેને હાઇપોવોલેમિક કહે છે.
- વિકનેસ આવી જાય છે
- સવાઇકલ ઓશ જોવા મળે છે અને એમ્બી્યો બહાર નીકળે છે.
Management
- વજાઈના માંથી થતા બ્લડ લોસ ને કંટ્રોલ કરવા ઇન્જેક્શન મિથારજિન એડમિનિસ્ટર કરવું.
- જો વધુ પડતું બ્લડલોશ થતું હોય તો શોકને પ્રિવેન્ટ કરવા માટે ઇન્ટા્વેનશ ફ્લુઈડ સ્ટાર્ટ કરી લેવું.
- જો બ્લડની જરૂર જણાય તો BT કરવું.
- એબોશનની ક્રિયાને પૂર્ણ કરવા માટે એસએપ્ટીક ટેકનીક નો ઉપયોગ કરી ડાયલિટેશન અને ઈવાક્યુએશનની પ્રક્રિયા કરવી.
- ગર્ભાવસ્થાના 12 વીક પૂર્ણ થયા બાદ ઓક્સિટોસિન દ્રીપ નોર્મલ સલાઈમ સાથે ઉપયોગ કરી શકાય.( 40-60 ડો્પ પર મિનિટના દર એ ) જેથી યુટરસના સંકોચન ને ઉત્તેજિત કરશે.
- ઓવમ ફોરસેપ દ્વારા કોન્સેપ્શન પ્રોડક્ટને બહાર કાઢવામાં આવે છે.
- abdominal હિસ્ટ્રોટોમી દ્વારા યુટરસનુ ઈવાક્યુએશન કરવામાં આવે છે.
Complete abortion
- આ પ્રકારના અબોશનમાં કોન્સેપ્શન પ્રોડક્ટ એક્સપેલસન દ્વારા કોમ્પ્લિટ બહાર આવી જાય છે તેને complete abortion કહે છે.
Sign and symptom
- વજાઈનલ બ્લેડિંગમાં ઘટાડો થઈ જવો.
- એબ્ડોમીનલ પેઈન ઘટી જાય.
- સવાઈકલ ઓશ બંધ થઈ જાય છે.
- યુટરસ નું એક્ઝામિનેશન કરતા એમેનોરિયાના પિરિયડ કરતાં પણ યુટર્સ સ્મોલ લાગે.
Treatment
- ડાયલેશન અને ઈવાક્યુએશનની દ્વારા કોન્શેપ્સન પ્રોડક્ટ નો રહી ગયેલો પાર્ટ બહાર કાઢવો.
- ટ્રાન્સ વજાઈનલ સોનોગ્રાફી નો ઉપયોગ કરી શકાય.
- કમ્પ્લીટ એબોશન થયા બાદ ing મીથારજીન આપવો.
- કમ્પ્લીટ રેસ્ટ આપો.
- માતાને પૌષ્ટિક આહાર આપવો.
- આ સમયગાળા દરમિયાન એન્ટિબાયોટિક ટેબ્લેટ આપવી.
- મધર ને પોતાનું હાઈજીન મેન્ટેન કરવા કહેવું.
- સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
Incomplete abortion
- આ પ્રકારના એબોશન ની પ્રક્રિયામાં કોન્સેપ્શન પ્રોડક્ટ નો થોડો ભાગ બહાર નીકળી જાય તથા અમુક ભાગ અંદર રહી જાય છે તેને incomplete abortionકહે છે.
Sign and symptom
- વજાઈના માંથી બ્લડિંગ થવું
- ગર્ભાશય નો આકાર એમેનોરિયાના પિરિયડ કરતા નાનો થઈ જાય.
- abdominal ના નીચેના ભાગમાં દુખાવો થાય તથા દુખાવો કોલિક પ્રકારનો જ હોય છે સવાઈકલ ઓશ ફિલ થાય છે તથા ઓપન હોય છે.
Treatment
- ડાયલેટેશન અને ઈવાક્યુએશન પ્રોસિજર નો ઉપયોગ કરવો તથા અંદર રહી ગયેલો પ્રોડક્ટને બહાર કાઢવો.
- ઇન્ટ્રાવેનરા ફ્લુઇડ સ્ટાર્ટ કરવું તથા હાઇપોવોલેમીયા ને જેટલું અને તેટલું કરેક્ટ કરવો.
- ઓવલ ફોરસેપ દ્વારા સવાઇકલ કેનાલ સાથે ચોંટી રહેલા ટીસ્યુને બહાર કાઢવા.
- યુટરસને ઈવાક્યુએજ કરવા માટે શકસન ક્યુરેટસ નો ઉપયોગ કરવો.
- પેશન્ટને સ્ટરાઇલ પેડ આપી તાત્કાલિક હોસ્પિટલમાં રીફર કરવી.
- પેશન્ટ અને આરામ આપવો
- પેશન્ટના વાયટલ સાઈન ચેક કરવા.
Missed abortion
- આ પ્રકારના એબોશનમાં ફીટસ Death થઈ જાય છે અને મૃત અવસ્થામાં અંદર રહેલું હોય છે તેને missed abortion કહે છે.
Sign and symptom
- ડાર્ક બ્રાઉન રંગનું બ્લડ લોસ વજાઈના માંથી થાય છે.
- breast changes અટકી જાય છે તથા તે પોતાની નોર્મલ સ્થિતિમાં આવે છે.
- યુટરસની સાઈઝમાં થતો વધારો અટકી જાય છે.
- ગર્ભાવસ્થાના લક્ષણો જોવા મળતા નથી.
- પ્રેગનેન્સી ટેસ્ટ નેગેટિવ આવે છે.
Treatment
- જો ગર્ભાઅવસ્થા 12 વિક કરતા ઓછી હોય તો વજાઈના દ્વારા પ્રોડક્ટને ઈવાક્યુએટેડ કરવામાં આવે છે.
- જો બાર વીક કરતા વધારે સમય હોય તો પ્રોસ્ટાગ્લાન્ડીન અને ઓક્સિટોસીનનો ઉપયોગ કરી ગર્ભને પાળવામાં આવે છે.
- ઓક્સિટોસિનથી એબોશન ન થાય તો ડાયલેટેશન અને ઈવાક્યુએસન દ્વારા એબોસન કરવામાં આવે છે.
- ડાયલેટેશન અને ઈવાક્યુએશન બાદ મીથારજીન આપવું જેથી બ્લડિંગ ને રોકી શકાય.
Medical management
- Mysoprostol 800mg વઝાઈનલી in postirear ફોરનિકસ આપવામાં આવે છે અને રીપીટેડ આફ્ટર 24 કલાક જો જરૂર જણાય તો..
- આનાથી 48 કલાકની અંદર તે fetal પ્રોડક્ટ બહાર આવી જાય છે.
- શકસન ઈવાક્યુએશન અથવા ડાયલિટેશન અને ઈવાક્યૂએસન કરવું જો મેડિકલ મેથડ ફેલ થાય તો.
Septic abortion
- આ એબોશન દરમિયાન ગર્ભાશયમાં ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તેને septic abortion કહે છે.
Causes
- એન એરોબિક અને એરોબિક જીવાણુઓ દ્વારા.
- એબોશન ની પ્રક્રિયા દ્વારા એસેપ્ટીક ટેકનીક નો ઉપયોગ ન કર્યો હોય.
- પ્રાઇવેટ પાર્ટમાં insuri થવાથી.
Sign in symptom
- abortion કરાવ્યા બાદ 24 કલાકમાં શરીરનું તાપમાન 100.4’f જેટલું વધી જાય છે.
- abdominal pain
- pulse rate 100-120 beats પર minit થાય.
- ઇન્ટર્નલ એક્ઝામિનેશન દરમિયાન ખરાબ દુર્ગન આવે છે.
infection ગ્રેડ નક્કી કરવા
ગ્રેડ 1
- ગર્ભાશયમાં જ ઇન્ફેક્શન લાગ્યું હોય.
ગ્રેડ 2
- ગર્ભાશય અને પેરિમેટ્રિયમમાં ઇન્ફેક્શન લાગે તે.
ગ્રેડ 3
- પેરિટોનિયમ ઇન્ફેક્શન તથા એક્યુટ રીનલ ફેઈલલ જોવા મળે છે.
ડાયગ્નોસીસ
- સર્વીકસ તથા વજાઈના માંથી સોબ લઈ તેનું પરીક્ષણ.
- બ્લડ ટેસ્ટ તેમાં WBC RBC , BLOOD CROUPING કરાવવું
- યુરીન ટેસ્ટ કરાવવો
- કલ્ચર પદ્ધતિ દ્વારા બ્લડ નો ટેસ્ટ કરાવો.
મેનેજમેન્ટ
- પેશન્ટને ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં એડમિટ કરવી.
- પેશન્ટના વાયટલ સાઇન ચેક કરવા TPR BP વગેરે…
- પેશન્ટને આઇસોલન વોર્ડમાં રાખવામાં આવે છે જેથી ઇન્ફેક્શન ફેલાતું અટકાવી શકાય.
- હાયર એન્ટિબાયોટિક ડ્રગ નો ઉપયોગ કરવો ..દા.ત. પેનિસિલિન , એમથીસીબીન જેન્ટામાયસીન
- સેડેટિવ તથા એનાલજર્સીક ડ્રગ દ્વારા પેશન્ટને દુખાવો તથા અનિદ્રાથી બચાવી શકાય.
- જરૂર જણાય તો BT કરવો.
- એક્ટિવ સર્જરી જેવી કે લેપ્રોટોમી કરવામાં આવે છે.
recurrent abortion
- આ પ્રકારના એબોશનમાં પેશન્ટ લગાતાર બે કે ત્રણ વખત ગર્ભસ્થ શિશું પોતાના ગર્ભા અવસ્થા નો સમયગાળો 28 week પહેલા જ એબોટ થઈ જાય તેને રિકરન્ટ અથવા Recurrent abortion કહે છે.
Causes
- ઓસ નું વધુ ડાયલેટ અથવા નાનું હોય
- યુટેરાઇન એનોમલીશ
- હેરિડિટી
- હોર્મોની અસરના કારણે
- ગર્ભાવસ્થા દરમિયાન ચેપી રોગ થવાથી
ટ્રીટમેન્ટ
- ગર્ભવતી સ્ત્રીને સાયકોલોજીકલ સપોર્ટ આપવો
- સ્ત્રી તથા તેના સગા સંબંધીઓને પ્રશ્નના ઉત્તર આપવા.
- આ સમયગાળા દરમિયાન પેશન્ટને પૂરતો આરામ આપવા તથા ઇન્ટરકોષૅ , ટ્રાવેલિંગ , વજન વાળો કામ ન કરવાની સલાહ આપવી.
- પેશન્ટનો I/O Chat maintain કરવો.
- જો complete , incomplete , Missed abortion થયું હોય તો D and C પ્રક્રિયા દ્વારા રહી ગયેલ પ્રોડક્ટને બહાર કાઢવો cdialation અને ડ્યુરેટેશન.
induced abortion
- આ એબોશન કુત્રિમ રીતે કરવામાં આવે છે પ્રેગનેન્સીના 28 week પહેલા કોઈ કારણસર પ્રેગનેન્સી ને terminate કરવામાં આવે છે તો તેને induced abortion કહેવામાં આવે છે.
- Theraputic abortion ( legal )
- Criminal abortion ( illegal )
Theraputic abortion
- pregnancy ના લીધે જો માતાની તંદુરસ્તી જોખમમાં મુકાતી હોય ત્યારે ડોક્ટરની દેખરેખ નીચે મુજબ એબોશન કરવામાં આવે છે.
Indication of theraputic abortion
- abortion કરવા માટેના મુખ્ય બે કારણો છે.
Medical causes
- માતાને પ્રેગનેન્સી ના લીધે જો કોઈ જોખમ ઊભું થયું હોય અથવા બાળકના જન્મના લીધે માતામાં થતા દબાણને માતા સહન ન કરી શકે તેમ હોય ત્યારે એબોસન કરવામાં આવે છે.
Indication
- માતાને heart disease હોય
- chronic hephraitis હોય.
- TB હોય
- sivior Anemia હોય
- માતાને pregnancy ના સમયે રુબેલા જેવા રોગ થાય છે જેમાં foetus ના જન્મથી જ ખોડ-ખાપણ આવવાની શક્યતા રહેલી હોય છે.
- માતાની માનસિક સ્થિતિ સારી ન હોય
Obstretic કારણો
- family planning method નિષ્ફળ થઈ ગઈ હોય , બાળક જોઈતું ન હોય આવનાર બાળક ખોડખાપણ વાળું હોય પ્રેગનેન્સી બળાત્કારના લીધે થઈ હોય.
- theraputic abortion hospital મા કરાવવા અથવા registration nursing Home માં ક્વોલિફાઈ પાસે કરાવવું તેમાં પતી પત્ની બંને સહમત હોવા જોઈએ અને બંનેની લેખિત બાહેધરી હોવી જોઈએ.
- 12 week પહેલા જો એબોશન કરવામાં આવે તો એનેસ્થેસિયા આયી cervix ને Dalate કરી uterus માંથી માઈનોર કોન્સેપ્શન product ને દૂર કરવામાં આવે છે.
- પ્રેગનેન્સી ના 20 week પછી જો એબોશન કરાવવાનું હોય તો condition premature delivery ની જેમ એબોશન કરાવવામાં આવે છે જો તે શક્ય ન હોય તો tistrotomy કરાવવામાં આવે છે.
medical termination of pregnancy ( MTP )
- 1971 માં MTP એક્ટ તો બહાર પાડવામાં આવ્યો તથા એપ્રિલ 1972 થી તેના નીતિ નિયમોનો અમલીકરણ કરવામાં આવ્યું.
- ગર્ભાવસ્થાના 28 week પૂર્ણ થતાં પહેલાં ગર્ભવતી મહિલાની હેલ્થને ધ્યાનમાં રાખી કાનૂની નિયમોનો ધ્યાનમાં રાખી પ્રેગ્નન્સી નું ટર્મિનેશન કરવામાં આવે તેને MTP કહે છે.
Indication
- જ્યારે ગર્ભાવસ્થા માતાના જીવ માટે જોખમ રૂપ હોય અથવા પ્રેગ્નેન્સી ના લીધે માતાની શારીરિક કે માનસિક આરોગ્ય પર અસર થાય તેમ હોય ત્યારે.
- fetous કોઈ ખોળખા પણ હોય તે abonormality હોય ત્યારે.
- બાળકમાં શારીરિક કે માનસિક ખોળખાપણ હોય અને તે ખોળખાપણ સાથે જન્મવાનું હોય.
- સ્ત્રી બળાત્કારનો ભોગ બની હોય અને તેના કારણે પ્રેગનેન્સી રહી ગઈ હોય.
- કોઈપણ ગર્ભ નિરોધક પદ્ધતિ નિષ્ફળ થઈ હોય ત્યારે.
નિયમો
- MTP એ એજ્યુકેટેડ પર્સન દ્વારા કરવામાં આવે છે.
- MTP એ સરકારી હોસ્પિટલ છે માન્યતા પ્રાપ્ત કરેલી સંસ્થા દ્વારા કરી શકાય છે.
- MTP કરતા થયેલ સ્ત્રીને શીટૅન કનસલ્ટ લેવામાં આવે છે.
- જો ગર્ભવતી મહિલા ની ઉંમર 18 વર્ષથી નીચેની હોય તો તેના પરિવારના સભ્યોની રિટર્ન કનસલ્ટ લેવામાં આવે છે.
- MTP 20 week ની ગર્ભાવસ્થા પૂર્વ કરવામાં આવે છે જુઓ 12 week કરતાં વધારે સમય પસાર થાય તો ડોક્ટરની સલાહ લેવામાં આવે છે.
Method
- MTP 12 WEEK પહેલા અથવા 13 થી 20 week દરમિયાન કરવામાં આવે છે.
1.ગર્ભાવસ્થાના પ્રથમ ટ્રાયમેરયરમાં
- misoprostole drug ના ઉપયોગ દ્વારા.
- tamoxifen & misoprostole ના ઉપયોગ દ્વારા.
- surgical પ્રક્રિયા દ્વારા જેમાં સ્કશન દ્વારા ઈવાક્યુએશન કરી ત્યારબાદ નો ક્યૂટેરેજનો ઉપયોગ કરીને DC મેન્યુઅલ વેક્યુમ એસ્વીરેસન કરવામાં આવે છે.
2.ગર્ભાવસ્થા ના બીજા ટ્રાયમેન્ટરમાં
- oxytocin નો high dose આપીને.
- abdominal histrotomy દ્વારા.
- higher osmotic solution ને ઇન્ટા્યુટેરાઇન કેવીટીમાં દાખલ કરીને.
Rule of ANM
- સ્ત્રીને દુખાવો થાય ત્યારે તેને આરામદાયક પોઝિશન આપવી.
- પૂરતા પ્રમાણમાં આરામ આપવો અને માતાને શાંત વાતાવરણ પ્રોવાઇડ કરવું.
- સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
- ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવો.
- સ્ત્રીના ભોજનમાં રેસા વાળા ખોરાક પૂરતા પ્રમાણમાં આપવા.
- ઈમયુટ , આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવા.
- ચેપીરોગથી બચાવવા માટે એન્ટીબાયોટિક આપવી.
- દર્દીના ઉપયોગમાં લીધેલા સાધનોને સ્ટરીલાઈઝ કરવા.
- દર્દીનો પર્સનલ hygiene મેન્ટેન કરવું અને વાઈટલ સાઈન ચેક કરવા.
- પેશન્ટને હેલ્થની દેખભાળ માટે એજ્યુકેશન આપવું.
એબોશન કરાવ્યા બાદ સ્ત્રી ની સંભાળ અને ANM રુલ
- શારીરિક દુખાવાને ઓછો કરવો માટે માતાને કમ્ફર્ટ ટેબલ પોઝીશન આપવી.
- ડોક્ટરના ઓર્ડર મુજબ એનાલ્જેસીફ ડ્રગ્સ આપવી.
- પેશન્ટ નું ટેન્શન લેવલ ઓછું કરવું તથા માનસિક સપોર્ટ આપવો.
- કોઈપણ પ્રક્રિયા કરતા પહેલા દર્દીની રિટર્ન કનસાટ લેવી.
- પેશન્ટને વજનવાળી વસ્તુઓ ન ઉપાડવા કહેવું અને પૂરતો આરામ કરવો.
- પેશન્ટને ઊંઘ ન આવે ત્યારે sadative drugs આપવામાં આવે છે.
- પેશન્ટને હાઈકેલેરી વાળો ખોરાક આપવો
- જો પેશન્ટને કબજિયાત થાય તો લેક્ઝેટિવ ડ્રગ આપવી.
- પેશન્ટ અને પૂરતા પ્રમાણમાં ફ્લુઇડ આપવું.
- અને input output chart maintain.
- કોઈપણ પ્રક્રિયા દરમિયાન એસેપ્ટીક ટેકનીક નો ઉપયોગ કરવો.
- એબોશન બાદ પેશન્ટને ફ્રુટ જ્યુસ આપી શકાય.
- બ્લડની જરૂર જણાય તો BT કરવું
- પેશન્ટને નિયમિત follow up માટે સલાહ આપવી.
abortion ના complication
- dost abortion complication 3 measure મેકે્નીઝમ ના કારણે ડેવલપ થાય છે.
- incomplete uterus નૂ evaquation કરવામાં આવે છે.
- aterine atomyt ને hamarralge complication ઉત્પન્ન કરે છે.
- infection and injury ઇન્સ્ટયુમેન્ટ ના ઉપયોગ કરવાથી.
- complication of abortion.
- uterus માં blood ભરાઈ જાય છે. ( મેરયુરેશન પિરિયડ દરમિયાન )
- urine perforation
- bowele and bladder injury
- septic abortion
- cervical lesaration
- DIC ( ડીસેમીનેટેડ ઇન્ટા્વાસ્કયુલર કોગ્યુલેશન )
- pelxic inflammation
- Acute peritonitice
- આ એક એવી કન્ડિશન છે જેમાં લોહીની જામવાની અને બ્લીડિંગ સ્ટોપ કરવાની ક્ષમતા ઉપર અસર થાય છે.
- inflammation થાય ત્યારે :- પેઈન , temple , રેડનેશ.
ક્રિમિનલ એબોશન ( ઇલીંગલ એબોશન )
- ગેર કાયદાકિય રીતે જે એબોશન કરવામાં આવે છે તેને ઇલલીગલ એબોસન અથવા ક્રિમિનલ એબોસન કહે છે. તેમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધુ હોય છે તેથી તેને septic abortion કહે છે.