Normal Puerperium & Physiological Changes during Post Natal Period
Normal Puerperium નોર્મલ પરપ્યુરીયમ :
ડીલેવરી પછીથી તરત જ ‘ શરૂ કરીને ૪૫ દિવસ સુધીના સમયગાળાને નોર્મલ પરપ્યુરીયમ કહેવામાં આવે છે.
આ સમયગાળા દરમ્યાન નીચે મુજબના ત્રણ ફેરફારો જોવા મળે છે.
૧) જેનાઈટલ ઓર્ગન્સ પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવે છે.જેને ઈન્વોલ્યુશન ઓફ યુટરસ કહેવાય છે.
ર) લેકટેશન(બ્રેસ્ટ મીલ્ક) ની શરૂઆત થાય છે.
૩) માતા ફરીથી પોતાની તંદુરસ્તી પાછી મેળવે છે. (રીસ્ટોરેશન ઓફ હેલ્થ)
આ સમયગાળામાં પ્લાસન્ટાનો ભાગ જયાં ચોટેલ હોય તે ભાગનું ફરીથી બંધારણ થતુ હોવાથી અને બંધારણને નોર્મલ સ્થિતિમાં આવતા લગભગ ૬ અઠવાડીયા કે ૪૫ દિવસ જેટલો સમય લાગે છે આ સમયગાળો પોસ્ટનેટલપીરીએડ તરીકે ઓળખાય છે.
Post Natal Assessment (પોસ્ટનેટલ એસેસ્મેન્ટ):
♦ પરપ્યુરમ પીરીએડ દરમિયાન યુટરસમાં જોવા મળતા ફેરફારો : જેનાઈટલ ઓર્ગન્સ પહેલા જે પરિસ્થિતિમાં હોય તે તે જ સ્થિતિમાં ૬ અઠવાડીયામાં ફરી પાછા મૂળ સ્થિતિમાં
આવી જાય તેને ઈન્વોલ્યુશન ઓફ યુટરસ કહેવાય છે.
Involution of Uterus: ઈન્વોલ્યુશન ઓફ યુટરસ
Lochia : લોકીયા
પરપ્યુરમ પીરીએડ દરમ્યાન એટલે કે ડીલેવરી પછીના ૪૫ દિવસ દરમ્યાન વજાયનામાંથી નીકળતા ડીસ્ચાર્જ ને લોકીયા કહેવાય છે.
Types of Lochia લોકીયાના પ્રકાર :
લોકીયાના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે.
૧) Lochia Rubra લોકીયા રૂબ્રા
૨) Lochia Seroza લોકીયા સીરોઝા
૩) Lochia Alba લોકીયા આલ્બા
૧) Lochia Rubra લોકીયા રૂબ્રા:
૨) Lochia Siroza લોકીયા સીરોઝા
3)Lochia Alba લોકીયા આલ્બા:
POST NATAL CARE (પોસ્ટ નેટલ કેર) :
પોસ્ટ નેટલ કેરમાં નીચેના મુદાઓનો સમાવેશ થાય છે.
૧) શારીરીક સારવાર
૨) માનસીક સારવાર
૩) પેરીનીયલ કેર
૪) બ્રેસ્ટ ફિડીંગ
૫) બ્રેસ્ટ કેર
૬) બેબી કેર
૭) બ્લડ પ્રેશર
૮) મેડીસીન
૯) ડાયેટ
૧૦) ડ્રેસીંગ
૧૧) પર્સનલ હાઈઝીન
૧૨) લોકીયાની તપાસ
૧૩) ટી.પી.આર.
૧૪) કલોથીંગ
૧૫) ઉઘ અને આરામ
૧૬) જોખમી લક્ષણો
૧) શારીરીક સારવાર:
♦ માતાને થોડુ સારૂ થયા બાદ હાથપગનું હલન ચલન કરવા માટે સમજાવવું જોઈએ.
♦ માતાને ગરમ પાણી વડે હાથપગ ધોવા જોઈએ.
♦ અલીએમ્બ્યુલન્સ હોવું જોઈએ. (વહેલાસરનું હલનચલન)
♦ માતાને બ્રેસ્ટ ફિડીંગ આપવા માટે તૈયાર કરવી જોઈએ.
૨) માનસીક સારવાર:
♦ માતાને સાયકોલોજીક સપોર્ટ આપવો જોઈએ.
♦ જો ફિમેલ ચાઈલ્ડ હોય તો ફિમેલ ચાઈલ્ડનું મહત્વ સમજાવવું જોઈએ.
♦ માતાની બેબી પ્રત્યેની હકારાત્મક માનસિકતા રહે તે માટે પ્રયત્ન કરવો જોઈએ.
૩) પેરીનીઅલ કેર :
♦ દર આઠ કલાકે પેરીનીઅલ કેર કરવી જોઈએ.
♦ ચોખા કપડા પહેરાવવા જોઈએ.
♦ કોઈપણ અબનોર્માલિટી જણાય તો ડોક્ટરને જાણ કરવી જોઈએ.
૪) બ્રેસ્ટ ફિડીંગ :
♦ માતાને પહેલી અડધી જ કલાકમાં બ્રેસ્ટ ફિડીંગ આપવા માટેની સમજણ આપવી જોઈએ.
♦ બ્રેસ્ટ ફિડીંગના-સિધ્ધાંતો અંગેની સમજણ આપવી જોઈએ.
♦ બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવવું જોઈએ.
૫) બ્રેસ્ટ કેર :
♦ માતાને બ્રેસ્ટની કેર લેવાની સમજણ આપવી જોઈએ.
♦ જો બાળક ચુસી ન શકે તો હાથ વડે દુધ કાઢીને આપવાની સમજણ આપવી જોઈએ.
♦️જો ડીટડી ખુપી ગયેલ હોય તો સીરીજ વડે બહાર કાઢતા શીખવવી જોઈએ.
♦ બેબી બ્રેસ્ટ ફિડીંગ આપ્યા બાદ થોડુ મિલ્ક નિપલ પર લગાવવા માટેની સમજણ આપવી જોઈએ.
૬) બેબી કેર :
♦ માતાને બેબીની કેર લેવાની સમજણ આપવી જોઈએ.
♦ બેબીને હેન્ડલ કરતી વખતે બરાબર હેન્ડ વોશીંગ કરવું જોઈએ.
♦ ગળથુથી ન પીવડાવવાની સમજણ આપવી જોઈએ.
♦ માત્ર ને માત્ર ધાવણ આપવું જોઈએ કયારેય અન્ય પ્રવાહી આપવું જોઈએ નહી.
♦ જન્મ સમયનું તમામ રસીકરણ અપાવવું જોઈએ.
૭) બ્લડ પ્રેશર :
♦ માતાનું બ્લડ પ્રેશર દર ચાર કલાકે લેવું જોઈએ.
♦ જો માતા પહેલેથી જ ટેબલેટ લેતી હોય તો તેની સમજણ આપવી જોઈએ.
♦ કોઈપણ અબનોર્માલીટી જણાયતો ડોક્ટરને જાણ કરવી જોઈએ.
૮) મેડીસીન
♦ ડો.ઓર્ડર મુજબ મેડીસીન લેવાની સલાહ આપવી જોઈએ.
♦ સમયસર અને પુરા ડોઝમાં એન્ટીબાયોટીકસ લેવાની સમજણ આપવી જોઈએ.
♦️ઘરે જાતે દવા કેવી રીતે લેવી તે અંગેની સમજણ આપવી જોઈએ.
૯) ડાયેટ :
♦ પોષ્ટીક આહાર લેવાની સમજણ આપવી જોઈએ.
♦ વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની સમજણ આપવી જોઈએ.
♦ બ્રેસ્ટ ફિડીંગમાં વધારો કરે તેવો ખોરાક લેવાની સલાહ આપવી જોઈએ.
૧૦) ડ્રેસીંગ :
♦ એન્ટીસેપ્ટીક ટેકનીકથી ડ્રેસીંગ કરવું જોઈએ.
♦ જરૂર જણાયતો ટી-બેન્ડેઝ બાંધવો જોઈએ.
♦ જો સેપ્ટીક જેવું જણાય તો ડોક્ટરને જાણ કરવી જોઈએ.
૧૧) પર્સનલ હાઈઝીન:
♦️ ડેઈલી બાથ લેવાની સલાહ આપવી જોઈએ.
♦ બરાબર પર્સનલ હાઈઝીન મેઈનટેઈન કરવાની સમજણ આપવી જોઈએ.
૧૨) લોકીયાની તપાસ:
♦️ લોકીયાની તપાસ કરવી જોઈએ.
♦ જો લોકીયા વાસ આવે તો તુરત જ ડોકટરને જાણ કરવી જોઈએ.
♦ બરાબર પેરીનીઅલ કેર લેવી જોઈએ.
૧૩) ટી.પી.આર. :
♦ દર ચાર કલાક ટી.પી.આર. લઈને રેકોર્ડ કરવા જોઈએ.
♦️ ટેમ્પરેચર વધારે હોય તે પરપ્યુરલ સેપ્સીસની નિશાની છે. તે ખાસ જોવુ જોઈએ.
૧૪) કલોથીંગ:
▸♦ સુતરાઉ કપડાનો ઉપયોગ કરવો જોઈએ.
♦ બ્રેસ્ટને સપોર્ટ આપે તેવા કપડા પહેરવા જોઈએ.
♦ અંદરના કપડાને બરાબર સાફ કરી સૂર્યપ્રકાશમાં રાખવા જોઈએ.
૧૫) ઉઘ અને આરામ:
♦ પુરતો ઉઘ અને આરામ માટેની સલાહ આપવી જોઈએ.
♦ દિવસે પણ આરામ કરવો જોઈએ.
♦ હળવુ કામ કરવાની સલાહ આપવી જોઈએ.
૧૬) જોખમી લક્ષણો :
♦ જોખમી લક્ષણો ઓળખવા જોઈએ.
♦ જો તાવ આવે કે લોકીયામાં વાસ આવે તો તાત્કાલીક બતાવવું જોઈએ.
♦ બ્રેસ્ટ એગોઝમેન્ટ કે એબ્સેસ જેવુ જણાય તો તાત્કાલીક આવવા કહેવુ જોઈએ.
♦ પી.પી.એચ. જણાય તો તુરંત બતાવવું જોઈએ.
Problems During Post Natal Period & it’s Care
પોસ્ટ નેટલ પીરીએડમાં જોવા મળતી તકલીફો અને તેની સારવાર
પોસ્ટનેટલ પીરીએડમાં નીચે મુજબની તકલીફો જોવા મળે છે.
૧) પોસ્ટ પાર્ટમ ડીપ્રેશન
૨) બ્રેસ્ટ એન્ગોઝમેન્ટ
૩) બ્રેસ્ટ એબ્સેસ
૪) એફિઝીયોટોમી વુંડ
૫) લોકીયામાં દુર્ગંધ
૬) પી.પી.એચ.
૭) એનીમિયા
૮) વેરીકોઈઝ વેઈન
૯) સતત યુરીન પાસ થવુ (ઈન્કોન્ટીનન્સી ઓફ યુરીન)
૧૦) આર.વી.એફ.
૧૧) વી.વી.એફ.
૧૨) કોન્સ્ટીપેશન
૧૩) ફૂટ ડ્રોપ્સ
૧૪) એન્કઝાયટી (સતત ચિંતા)
1) Post Partum Depression પોસ્ટ પાર્ટમ ડીપ્રેશન :-
♦ આમાં અશકિત, ઉઘ ન આવવી, ભુખ ઓછી લાગવી તથા સતત માનસિક તાણ અનુભવે છે.
સારવાર :
♦ સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦ દિકરા દિકરીમાં ભેદ ન રાખવા કુટુંબને સમજણ આપવી.
♦ દિકરીનું મહત્વ સમજાવવુ.
♦ જરૂર જણાય તો દવાઓ આપવી.
2) Breast Angosment બ્રેસ્ટ એન્ગોઝમેન્ટ :
♦ આ સામાન્ય રીતે ડીલેવરી પછીના ચાર દિવસે જોવા મળે છે.
♦ આમાં બ્રેસ્ટમાં ટેન્ડરનેશન, અને દુ:ખાવો થાય છે.
♦ તાવ આવી જાય છે.
♦ ફિડીંગ આપતી વખતે દુ:ખાવો થાય છે.
સારવાર :
4) Faul sme
સારવાર
♦ સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦ વહેલાસર બ્રેસ્ટફિડીંગ ચાલુ કરવું.
♦ બ્રેસ્ટને ગરમ પાણીથી સાફ કરવા.
♦ બાળકને માત્રને માત્ર બ્રેસ્ટ ફિડીંગ જ આપવુ.
♦ સારી રીતે લેવાની અને વળગાળવાની રીતની સમજણ આપવી.
3) Breast Absess બ્રેસ્ટ એબ્સેસ
♦ આ સામાન્ય રીતે ડીલેવરી પછીના ચાર દિવસે જોવા મળે છે.
♦ આમાં બ્રેસ્ટમાં ટેન્ડરનેશન, અને દુ:ખાવો થાય છે.
♦ તાવ આવી જાય છે.
♦ ફિડીંગ આપતી વખતે દુ:ખાવો થાય છે.
♦️ બેબી લો બર્થ વેઈટ અથવા શક ન કરી શકતુ હોય .ત્યારે જોવા મળે છે.
સારવાર :
♦️સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦ વહેલાસર બ્રેસ્ટફિડીંગ ચાલુ કરવુ.
♦ બ્રેસ્ટને ગરમ પાણીથી સાફ કરવા.
♦ જો બેબી બ્રેસ્ટ ફિડીંગ ન લેતુ હોય તો હાથ વડે ધાવણ કાઢવાની રીત સમજાવવી.
♦ જરૂર પડે તો ડોકટર ઓર્ડરમુજબ એન્ટી બાયોટીકસ આપવી.
♦ જરૂર પડેતો ઈન્સીઝન મુકવામાં આવે છે.
૪) Ephisiotomy Wound એફિઝીયોટોમી વુંડ :
►♦ આમાં વુંડમાં પસ જોવા મળે છે.
♦ ટેન્ડરનેશન, અને દુ:ખાવો થાય છે.
♦ તાવ આવી જાય છે.
♦ હિલીંગ ઓછુ જોવા મળે છે.
સારવાર :
♦ સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦ બરાબર પેરીનીઅલ કેર આપવી જોઈએ.
♦ આ ભાગને હુફાળા પાણીથી સાફ કરવો જોઈએ.
♦ બરાબર ડ્રેસીંગ કરવું જોઈએ.
♦ જરૂર પડે તો ડોકટર ઓર્ડરમુજબ એન્ટી બાયોટીકસ આપવી.
♦ પર્સનલ હાઈઝીન બરાબર જાળવવું જોઈએ.
♦ હાઈપ્રોટીન ડાયેટ આપવો જોઈએ.
♦ વિટામીન – સી યુકત આહાર આપવો જોઈએ.
૫) Faul smelling Lochia લોકીયામાં દુર્ગંધ :
♦ આમાં લોકીયામાં દુર્ગંધ જોવા મળે છે.
♦ ઠંડી લાગીને તાવ આવી જાય છે.
♦ વારંવાર યુરીન પાસ કરવા જવુ પડે છે.
સારવાર :
♦ સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦ બરાબર પેરીનીઅલ કેર આપવી જોઈએ.
♦ આ ભાગને હુફાળા પાણીથી સાફ કરવો જોઈએ.
♦️સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવાની સમજણ આપવી જોઈએ.
♦ પર્સનલ હાઈઝીન બરાબર જાળવવું જોઈએ.
♦️હાઈપાટીન ડાયેટ આપવો જોઈએ.
♦ જરૂર પડેતો ડોકટરને બતાવવું જોઈએ.
♦ જરૂર પડે તો ડોકટર ઓર્ડરમુજબ એન્ટી બાયોટીકસ આપવી.
૬) P.P.H. પી.પી.એચ. :
♦ ઘણી વખત સેકન્ડરી પી.પી.એચ. જોવા મળે છે.
♦️ બ્લીડીંગ થાય છે.
♦ અશકિત અને નબળાઈ આવી જાય છે.
સારવાર :
♦ સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦️કેથેટરાઈઝેશન કરવુ.
♦️જો વધુ બ્લીડીંગ જોવા મળે તો હાયર સેન્ટર પર રીફર કરવુ.
♦ સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવાની સમજણ આપવી જોઈએ.
♦️જરૂર પડે તો ડોકટર ઓર્ડરમુજબ મિઝોપિસ્ટોલ કે મેથારજીન જેવી દવાઓ આપવી.
♦️પર્સનલ હાઈઝીન બરાબર જાળવવું જોઈએ.
♦️હાઈપ્રોટીન ડાયેટ આપવો જોઈએ.
♦️જરૂર પડેતો ડોક્ટરને બતાવવું જોઈએ.
૭) Anaemia એનીમિયા :
♦ અશકિત, નબળાઈ,હાંફ ચડી જવો, ભુખ ન લાગવી વગેરે જોવા મળે છે.
♦ આંખ અને હાથની હથેળીમાં ફિકકાશ જોવા મળે છે.
♦ ચક્કર આવે છે.
♦ સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦️વધુ પડતા આર્યનયુક્ત ખોરાક લેવાની ભલામણ કરવી.
♦ ટેબ. આર્યન ફોલીક એસીડ ચાલુ રાખવી.
♦️ જરૂર પડે તો ઈન્ફેરોન ડ્રીપ આપવી કે બ્લડ ચડાવવુ.
♦️પર્સનલ હાઈઝીન બરાબર જાળવવું જોઈએ.
♦ હાઈપ્રોટીન ડાયેટ આપવો જોઈએ.
♦️જરૂર પડેતો ડોકટરને બતાવવું જોઈએ.
૮) Vericose Vein વેરીકોઝ વેઈન :
♦ પગના કાફ મસલ્સમાં દુ:ખાવો જોવા મળે છે.
♦ પગમાં સોજા આવે છે.
સારવાર :
♦ સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦️વધુ વખત ઉભા ન રહેવાની ભલામણ કરવી.
♦ રાત્રીના સમયે પગ ઉંચા રાખવાની સલાહ આપવી.
♦ જરૂર પડે તો ઈલાસ્ટ્રોકેપ બેન્ડેઝ બાંધવાની સલાહ આપવી.
♦ પગમાં કાઈ વાગે નહી તેની સમજણ આપવી. પ્લાઈપ્રોટીન ડાયેટ આપવો જાઈએ.
♦️જરૂર પડેતો ડોકટરને બતાવવું જોઈએ.
૯) Incontinency of Urine સતત યુરીન પાસ થવો(ઈન્કોનટીનન્સ ઓફ યુરીન) :
♦ યુરીન પાસ કરતી વખતે દુ:ખાવો જોવા મળે છે.
♦️ યુરીન પાસ કરતી વખતે ઘણી વખત બળતરા થાય છે.
સારવાર :
♦ સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦ જરૂર પડે તો કેથેટરાઈઝેશન કરવુ.
♦ પ્રવાહી વધુ લેવા સમજણ આપવી.
♦️પર્સનલ હાઈઝીન જાળવવુ.
૧૦ તથા ૧૧) Ą.V.F. & V.V.F. આર.વી.એફ.તથા વી.વી.એફ. :
♦ સતત યુરીન પાસ થતો જોવા મળે છે.
♦️ યુરીનની સાથે સાથે સ્ટુલ પણ આવે છે.
♦ સતત દુર્ગંધ આવે છે અને ઈન્ફેકશન લાગે છે.
સારવાર :
♦ સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
▸♦️જરૂર પડે તો કેથેટરાઈઝેશન કરવું.
♦ ડોકટરને બતાવવું જરૂર પડે તો સજીકલ પગલાઓ લેવામાં આવે છે.
♦ પર્સનલ હાઈઝીન જાળવવુ.
૧૨) Constipation કોન્સ્ટીપેશન :
♦️ પેટમાં દુ:ખાવો જોવા મળે છે.
♦ સ્ટુલ પાસ કરવામાં મુશ્કેલી થાય છે.
♦ એફિઝીયોટોમીના લીધે માતા ને સ્ટુલ પાસ કરતા દુ:ખાવાની બીક લાગે છે.
સારવાર :
♦️સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦ વધુ પ્રવાહી આપવુ.
♦ રેસાવાળા ખોરાક લેવા માટેની સમજણ આપવી.
♦ જરૂરી જણાયતો એનિમા આપવી.
૧૩) Foot Drops ફુટ ડ્રોપ :
►♦ પગ સીધા રહી શકતા નથી.
♦ ચાલવામાં તકલીફ પડે છે કે ચાલ બદલાય જાય છે.
સારવાર :
♦ સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦ સુતી વખતે બેડમાં ફુટ બ્લોકસ રાખવા.
♦ પગ સીધા રાખવા માટેની સમજણ આપવી.
♦ જરૂર જણાયતો ફીઝીયોથેરાપી કરાવવી.
૧૪) Anxiety એન્કઝાયટી(ચિંતા) :
►♦ માતાને સતત બાળકની ચિંતા રહે છે.
♦️ અચાનક જાગી જાય છે.
સારવાર :
♦ સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
♦ બાળકોની નોર્મલ ફિનોમીના ની સમજણ આપવી.
♦ ઘરના સભ્યોને સાથે રહેવાની સમજણ આપવી.
Operculum ઓપર કયુલમ : – yઝમટીધ સાઈન
પ્રેગ્નન્સી દરમિયાન સર્વાઈક્લ મ્યુકસનું પ્લગ(આવરણ) બને જે સર્વાઈકલ કેનાલને પ્રેગ્નન્સીમાં સીલ કરી દે બંધ કરી દે તેવા સર્વાઈકલ મ્યુકસ મેમ્બ્રેનને ઓપર કયુલમ કહેવાય છે.
આ મોટા ભાગે પહેલા ટ્રાયમેસ્ટરમાં જોવા મળે છે.ઘણી વખત આ સર્વિકસનું ઈન્ફેકશન આગળ વધતુ અટકાવવામાં મદદરૂપ પણ થાય છે.આ આઠ વીક પછી જોવા મળે છે.
= Anoxia (એનોકસીયા) :
કોઈપણ કારણોસર ઓસિકજનનો સંપૂર્ણ અભાવ જોવા મળે તેને એનોકસીયા કહેવાય છે.
→ Hypoxia (હાઈપોકસીયા) :
કોઈપણ કારણોસર ઓસિકજન પ્રમાણ ઓછુ જોવા મળે તેને એનોકસીયા કહેવાય છે.
=> Hypoxemia (હાઈપોકઝીમીયા) :
કોઈપણ કારણોસર આર્ટરીઅલ બ્લડમાં ઓસિકજન પમાણ ઓછુ જોવા મળે તેને હાપોકઝીમીયા કહેવાય છે.