Vomiting in Pregnancy પ્રેગ્નન્સીમાં વોમીટીંગ
પ્રેગ્નન્સી દરમ્યાન જોવા મળતો વોમીટીંગના બે પ્રકાર હોય છે.
૧) Emesis Gravidum એમએસીસ ગ્રેવીડમ
૨) Hyper Emesis Gravidum
એમ.ટી.પી. કરવાની જરૂર પડે છે.
🤔 ૧) Emesis Gravidum એમએસીસ ગ્રેવીડમ :
૨) Hyperemesis Gravidum હાઈપર ઈમેસીસ ગ્રેવીડમ
સગર્ભામાતામાં આરોગ્ય અને દૈનિક પ્રવૃતિને અસર કરે તે પ્રકારની પ્રગ્નન્સી સાથેની વોમિટીંગને હાઈપ
ગ્રેવીડમ ઈમૈસીસ કહેવાય છે. હાલમાં એન્ટી ઈમેટીકનાવધુ વપરાશના કારણે આનું પ્રમાણ ઘણુ ઘટી ગયુ છે.
▸ કયારે જોવા મળે ?
૧) પ્રાઈમીપારા હોય
૨) પ્રથમ ટ્રાઈમેસ્ટરમાં
૩) મલ્ટીપલ પ્રેગ્નન્સીમાં
૪) હાઈડેટીડ ફોર્મ મોલમાં – વસનપુર મોલ
શા માટે થાય છે ?
વધુ પડતા પ્રોજેસ્ટેરોનને કારણે
♦ સારવાર :
૧) સાયકોલોજીકલ સપોર્ટ આપવો
ર) ખોરાકમાં બી કોમ્પલેકક્ષ અને પ્રોટીન વાળો ખોરાક આપવો
૩) થોડો થોડો ખોરાક વધુ સમય માટે અપવો
૪) તીખો તળેલો તેલવાળો ખોરાક ન અપવો
૫) જરૂર પડેતો ઓરલ ફીડીંગ બંધ કરી આઈ.વી. ફલ્યુઈડ આપવા
૬) કયારેક રાઈલ્ઝ ટયુબ વડે પણ ફીડીંગ આપી શકાય છે.
૭) એન્ટી ઈમેટીક દવાઓ આપવી
૮) હાઈપર એમેએસીસ પ્રોગ્રેસ ચાર્ટ બનાવવો
૯) ઈનટેક આઉટ પુટ ચાર્ટ બનાવવો
૧૦) યુરીનની તપાસ કરાવવી.
૧૧) ટી.પી.આર. અને વાયટલ સાઈન લેવા
૧૨) પહેલા ઓરલી થોડુ થોડુ ચાલુ કર્યાબાદ જ આઈ.વી. ફલ્યુઈડ બંધ કરવુ.
૧૩) જો વોમીટીંગ સતત રહે અને બંધ જ ન થાય તો
🤔 Ante Partum Hemorrhage એન્ટી પાર્ટમ હેમરેજ
પ્રેગ્નસીના ૨૪ થી ૨૮ વીક બાદ અને બાળકના જન્મ પહેલા જેનાઈટલ ટ્રેકટમાં બ્લીડીંગ થાય તેને
એન્ટીપાર્ટમ હેમરેજ કહેવાય છે.
◘Types of APH એ.પી.એચ.ના પ્રકારો :
1) Accidental APH એક્સીડન્ટલ એ.પી.એચ.
2) Incidential APH ઈન્સીડન્સીઅલ એ.પી.એચ.
3) Placental APH પ્લાસન્ટલ એ.પી.એચ.
◘Causes of APH એ.પી.એચ.ના કારણો :
એ.પી.એચ. થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે.
૧) પ્લાસન્ટાના કારણો
૨) પ્લાસન્ટા સીવાયના કારણો
સર્વાઈકલ પોલીપ્સ (મસા) –
→ સર્વિક્સનું કેન્સર
→ વેરીકોઈઝ વેઈન
→ લોકલ કાઈ ઈજા થઈ હોય
૩) અન્ય કારણો
→ વાઝા પ્રિવીયા (ફીટલ મેમ્બ્રેનમાંથી બ્લીડીંગ થતુ હોય)
યુટેરાઈન રપ્ચર
સારવાર:
૧) માતાને સાયકોલોજીકલ સપોર્ટ આપવો
૨) માતાના સગા સંબધીને સાયકોલોજીકલ સપોર્ટ આપવો
૧) કારણ જાણી તે મુજબ સારવાર કરવામાં આવે છે.
૨) માતાને ફરજીયાત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
૩) કપલીટ રેસ્ટ આપવામાં આવે છે.
૪) તાત્કાલીક સોનોગ્રાફી વડે નિદાન કરવામાં આવે છે.
૫) પ્લાસન્ટા પ્રિવીયાની ખાત્રી કર્યા સીવાય કયારેય પણ વજાયનલ એકઝામીનેશન કરવી નહી.
૬) વાયટલ સાઈન લેવા જેમાં….
૭) જરૂર જણાયતો ઓકિસજન ચાલુ કરવો
૮) બન્ને હાથમાં આઈ.વી. લાઈન ચાલુ કરી દેવી.
૯) કન્ટીન્યુ કેથેટરાઈઝેશન કરવું.
૧૦) ઈન્ટેક આઉટપુટ ચાર્ટ મેઈનટેઈન કરવો
૧૧) એફ.એચ.એસ.નો સતત રેકોર્ડ રાખવો
૧૨) બ્લીડીંગનું પ્રમાણ, લય અને શરૂ થયાના સમયની નોંધ કરવી
૧૩) દુ:ખાવો થયાનો સમય અને તેની તિવ્રતાની નોધ કરવી
૧૪) યુટરાઈન એકટીવીટી જાણવી કોન્ટ્રાકશન હોય તો તેની ખાત્રી કરવી.
૧૫) હળવેક થી એબ્ડોમીનલ તપાસ કરવી.
૧૬) જરૂરી લોહીની તપાસ જેમાં બ્લડ ગૃપ કરાવવુ.
૧૭) જરૂર જણાયતો બ્લડ માટેની વ્યવસ્થા કરવી.
૧૮) ગાયનેકોલોજી ટીમને એલર્ટ રાખવી જેમા..
એનેસ્થેસીયા
૧૯) જો ૫૦૦ એમ.એલ કરતા ઓછુ બ્લીડીંગ થયુ હોય અને સારૂ હોય તો બે દિવસ પછી રજા આપવી.
🤔 Placenta Previa પ્લાસન્ટા પ્રિવીયા
Definition વ્યાખ્યા:
સામાન્ય રીતે પ્લાસન્ટા યુટરસના લેટર્લ સેગમેન્ટમાં કે અપર સેગમેન્ટમાં હોય છે.પરંતુ કોઈ કારણસર જયારે પ્લાસન્ટા થોડી કે પુરેપુરી લોઅર યુટેરાઈન સેગમેન્ટમાં ચોટેલ હોય તો તેને પ્લાસન્ટા પ્રિવીયા કહેવાય છે.
Causes કારણો:
Types of Placenta Privia પ્રકાર:
પ્લાસન્ટા પ્રિવિયાના પ્રકાર તે કઈ જગ્યાએ ચોટેલ છે તે મુજબ આપવામાં આવેલ છે,
1 ) ટાઈપ -૧.. લેટરલ અથવા પાસીયલ પ્લાસન્ટા પ્રિવીયા
૨) ટાઈપ -૨..માજીનલ પ્લાસન્ટા પ્રિવીયા
૩) ટાઈપ -૩..ઈન્કેપલીટ પ્લાસન્ટા પ્રિવીયા
૩) ટાઈપ /૮ ..કપલીટ અથવા સેન્ટ્રલ પ્લોસન્ટા પ્રિવીયા
Signs & Symptoms of Placenta Privia : પ્લાસન્ટા પ્રિવીયાના નીચે મુજબ છે.
૧) અચાનક બ્લીડીંગ થાય
૨) સામાન્ય રીતે રાત્રે ઉદ્ય દરમ્યાન જ બ્લીડીંગ થાય છે.
૩) દુઃખાવો હોતો નથી
૪) બ્લીડીંગ માટે કોઈ કારણ જણાતુ નથી
૫) વારંવાર બ્લીડીંગ થતુ જોવા મળે છે.
૬) સામાન્ય રીતે ૧૩૮ અઠવાડીયા પહેલા વધુ બ્લીડીંગ જોવા મળે મળે છે.
Treatment
૧) કંપલીટ બેડ રેસ્ટ આપવો
૨) કયારેય પણ વજાયનલ એકઝામીનેશન કરવી નહી.
૩) હેડ લો પોઝીશન આપવી
૪) આઈ.વી. લાઈન ચાલુ કરી દેવી.
પ) હળવા હાથે એબ્ડોમીનલ એકઝામીનેશન કરવી.
૬) બ્લડ સેમ્પલ લઈ ગૃપીંગ ક્રોસમેચીંગ કરાવવુ.
૭) બ્લડ ડોનરને તૈયાર રાખવા
૮) ફીટલ હાર્ટ સાઉન્ડ અને મુવમેન્ટની નોંધ કરવી.
૯) બેડ પર જ સોનોગ્રાફી કરવી.
૧૦) સીઝેરીયન સેક્સન માટેની સંપૂર્ણ તૈયારી કરવી.
Complication
૧) માતામાં જેવા કે….
•માલ પ્રેઝન્ટેશન,
૨) ફીટસમાં જેવા કે…
🤔 Abruption of Placenta
એબ્રુપ્શન ઓફ પ્લાસન્ટા Premature Separation of placenta
Definition
આ પ્રકારની કંડીશનમાં અગાઉથી જ પ્લાસન્ટા છુટી પડી જાય છ એટલે કે પ્રિમોચ્યોર સેપ્રેશન ઓફ
પ્લાસન્ટા કહેવાય છે. આ એ.પી.એચ.નું એક સ્વરૂપ છે.
Causes કારણો:
૧) મલ્ટીગ્રેવીડા હોય
૨) મોટી ઉંમરે પ્રેગ્નન્સી
૩) માલન્યુટ્રીશન
૪)) અગાઉ પ્રેગ્નન્સી વખતે આવી તકલીફ થયેલ હોય તો
૫) સ્મોકીંગ
૬) પ્રિ એકલેમ્સીયા
૭) ઈજા થવાથી
૮) વર્ઝન કરવાનો પ્રયત્ન કરેલ હોય તો /
૯) શોર્ટ કોર્ડ હોય ત્યારે
૧૦) ટવીન્સ વખતે પ્રથમ બેબી ડીલેવર્ડ થયા બાદ
૧૧) ફોલીક એસીડની ખામી હોય ત્યારે
૧૨) હાઈપર ટેન્શન હોય ત્યારે
Types પ્રકાર :
૧)Relieved રીલીવડ (જાહેર થતુ અથવા દેખાતુ) :
૨) Conseild કંસીલ્ડ (ગુપ્ત અથવા ન દેખાતુ) :
3)Mixed મીકસ્ડ (બન્ને પ્રકારનું ) :
Signs & Symptoms
: ૧) એબ્ડોમીનલ પેઈન જોવા મળે છે.
૨) વજાયનલ બ્લીડીંગ જોવા મળે છે.
૩) વધુ બ્લીડીંગ થાય તો શોકમાં જાય છે.
૪) યુટરસ મોટુ ટેન્ડરનેશ અને રીજીડ હોય છે.
૫) એફ.એચ.એસ. સંભળાય અને ઘણી વખત ન પણ સંભળાય
સારવાર:
૧) વહેલાસર નિદાન કરવુ./ સાનુ પાટ
૨) એમ્નીયસીંટેસીસ જેવા પ્રોસીઝર વખતે ખ્યાલ રાખવો જોઈએ.
૩)એબ્ડોમીનલ ટ્રોમા ન થાય .તેની કાળજી રાખવી જોઈએ.
૪) પોલીહાડ્રોમીનીઅસ વખતે મેમ્બ્રેન રપ્ચર કરતા ધ્યાન રાખવુ જોઈએ.
૫) ફોલીક એસીડ થેરાપી અપવી જોઈએ.
૬)છેલ્લા મહીનાઓ દરમ્યાન લેફ્ટ લેટરલ પોઝીશન આપવી જોઈએ.
૭) વધુ આરામ આપવો જોઈએ.
Amneotomy એમનીયોટોમી એટલે શુ ?
Artificial Rupture of Membrane આટીફીસીયલ રપ્ચર ઓફ મેમ્બ્રેન
🤔 Ectopic Pregnancy: એક્ટોપીક પ્રેગ્નન્સી
વ્યાખ્યા:
જયારે ફ્ટીલાઈઝ ઓવમ નોર્મલ યુટેરાઈન કેવીટીની બહારના ભાગમાં ઈમ્પ્લાન્ટ થાય અને વિકસીત
થાય તેને એકટોપીક પ્રેગ્નન્સી કહેવાય છે.
Types પ્રકાર :
૧) એકસ્ટ્રા યુટેરાઈન :
→ફેલોપીઅન ટયુબના કોઈ ભાગમાં
→ ઓવેરીયન
૨) યુટેરાઈન :
→સર્વાકલના કોઈ ભાગમાં
→ એન્ગલના ભાગમાં
Causes કારણો:
૧)Chronic PID ક્રોનીક પી.આઈ.ડી.
2) Surgeory of Falopion Tube ફેલોપીઅન ટયુબની પ્લાસ્ટીક સજરી કરેલ હોય
3) Lack of celia in Tube ટ્યુબ ની લાઈનમા સીલીયા ન હોય
૪) Less paristalsis movement પેરીસ્ટાલસીસ મુવમેન્ટ ઓછી હોય કે ન હોય,
૫) Nerow Luman ટયુબનું લ્યુમેન સાંકળુ હોય
૬) After TL ટી.એલ. કરાવેલ હોય પછી
૭)Use of Prosesterone Pill પ્રોજેસ્ટેરોન પીલ વાપરવાથી
૮) Adhesion અડહેઝન ના લીધે (ચોટી જવુ)
૯) Fibroid ફાઈબ્રોઈડના લીધે
૧૦)After Abortion એબોર્શન કરાવેલ હોય ત્યારે
૧૧)History of Ectopic Pregnancy અગાઉ એક્ટોપીક પ્રેગ્નન્સી હોય
૧૨ ) IUCD આઈ.યુ.સી.ડી.ના લીધે
મેનેજમેન્ટ:
૧) વહેલાસર નીદાન કરવુ જોઈએ.
૨) જસ્ટેશન (પ્રેગન્નસી) ચાલુ રાખવુ જોઈએ. !
૩) સીઝેરીયન માટે માતાને તૈયાર કરવી જોઈએ.
🤔 Hypertensive Disorder in Pregnancy પ્રેગ્નન્સીમાં હાઈપરટેન્સીવ ડીસઓર્ડર
પ્રેગ્નન્સીમાં જોવા મળતા હાઈપર ટેન્શનને પ્રેગનન્સી ઈન્ડયુસડ હાઈપર ટેન્શન કહેવાય છે તે ઘણી વખત
પ્રેગ્નન્સી પહેલા હોતુ નથી.પરંતુ પ્રેગ્નન્સી ના કારણે હોય છે.
પ્રેગ્નન્સી મા હાઈપર ટેન્શનના પ્રકારો આ મુજબના હોય છે.
૧) પ્રિ એકલેમ્સીયા
૨) એલેમ્સીયા
૩) જસ્ટેશનલ હાઈપર ટેન્શન
૪) ક્રોનીક હાઈપર ટેન્શન
૧) પ્રિ એકલેમ્સીયા :
અગાઉ નોર્મલ બ્લડ પ્રેશ્રવાળી માતામાં ૨૦ વીક બાદ બ્લડ પ્રેશર 140/90mm Of Hg અને સાથે પ્રોટ્ટીન્યુરીયા જોવા મળે તેને પ્રિ એકલેમ્સીયા કહેવાય છે તુરીનમાં પ્રોટીન હાજર હોવું લક્ષણો:
૧) એકલ પર સોજા આવે છે.
૨) આંગળીની વીટી ટાઈટ જણાય છે.
૩) ફેઈસ, એબ્ડોમીન અને વલ્વા અને આખા શરીરમાં સોજા આવે છે.
જોખમી લક્ષણો:
૧) હેડેક
૨) ઉઘમાં ખલેલ
૩) યુરીન આઉટપુટ ઓછો
૪) એપીગેસ્ટ્રીક પેઈન, કોફી કલરની વોમીટીંગ
૫) ઝાંખુ દેખાય
સારવાર :
૧) માતાને આરામ આપવો
૨) લેફ્ટ લેટરલ પોઝીશન આપવી.
૩) સોલ્ટ ઓછુ લેવાની સમજણ આપવી.
૪) પ્રોટીન યુકત આહાર લેવો
૫) જરૂર પડેતો સેડેટીવ લેવા
૭) એન્ટીહાઈપર ટેન્શનસીય દવાઓ આપવી ડીપન 1 જીલ
૮) બી.પી. વજન, યુરીન આઉટપુટ ઈડીમા વગેરેની નોંધ કરવી.
🤔 (ર) એકલેમ્સીયા :
એકલેમસીયા એ ગ્રીક શબ્દ છે એનો અર્થ પ્રકાશના ઝબકારા જેવુ એવો થાય છે. Like a flush of
lighting જયારે પ્રિ એકલેમસીયામાં કન્વલ્ઝન અને કોમા જેવા કોમ્પલીકેશન જોવા મળે તેને એકલેમ્સીયા
લક્ષણો:
૧) બધા જ લક્ષણો પ્રિ એક્લેમસીયા જેવા હોય છે પરંતુ સાથે કૅન્વલ્ઝન આવે છે.
૨)આમાં કોમાના ચાર સ્ટેજ પણ જોવા મળે છે.
પ્રિમોનીટરી સ્ટેજ :
માતા બેભાન બને છે.
બધા જ મસલ્સે મો આંચકી જોવા મળે છે.
માતા થોડી વાર કોમામાં સરી જાય છે.
સારવાર :
૧) માતાને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં રીફર કરવી.
૨) રીફર કરતા પહેલા સેડેશન આપવા જોઈએ.
૩) આઈ.વી. લાઈન ચાલુ કરવી
૪) ટ્રેઈન સ્ટાફને સાથે રાખીને માતાને રીફર કરવી.
૫) મુસાફરી દરમ્યાન કંવલ્ઝન આવે તો એર વે કલીયર કરવો. *
હોસ્પિટલમાં સારવાર :
૧) માતાને રેલીંગ કોટ આપવો
૨) સતત નીરીક્ષણ કરવુ.
૩) સગા પાસેથી બરાબર હીસ્ટ્રી લેવી
૪) કેથેટરાઈઝેશન કરવુ.
૫) દર અડધી કલાકે ટી.પી.આર. લેવા
૬) યુરીન આઉટ ચેક કરવો
૭) લેબરનો પ્રોગ્રેસ જોવો અને એફ.એચ.એસ. લેવા
(૮) એન્ટીબાયોટીકસ આપવી.
૯) એન્ટીકન્વલ્ઝીવ અને સેડેટીવ આપવા
( ૧૦)ડો. ઓર્ડર મુજબ ઈન્જે. મેગ્નેસીયમ સલ્ફેટ આપવુ.
૧૧) એન્ટી હાયપરટેન્સીવ અને ડાયયુરેટીકસ આપવા
🤔 Heart Diseases in Pregnancy પ્રેગ્નન્સી અને હાર્ટ ડીસીસ
હાર્ટ ડીસીસ સાથેની પ્રેગ્નન્સી ગંભીર ગણી શકાય છે. ૩૦ વીક પછી થોડી વધુ તકલીફ પડે છે.
*લેબર દરમ્યાન પુરેપુરી કાળજી લેવી જોઈએ. અને સતત નિરીક્ષણ કરવું જોઈએ.
🤔 Diabetes in Pregnancy પ્રગ્નન્સી અને ડાયાબીટીસ
પ્રેગ્નન્સી દરમ્યાન ૧ થી ૧૪૫ કેશોમાં ડાયાબીટીસ જોવા મળે છે. જેમાના ૯૦૧૫ કેશો જસ્ટેશનલ ડાયાબીટીસ વાળા હોય છે.
ડાયાબીટીસની પ્રેગ્નન્સી પર અસર :
૧) એન્ટીનેટલમાં :
૨) લેબર દરમ્યાન :
૩) પોસ્ટનેટલ દરમ્યાન
Jaundice in Pregnancy પ્રેગ્નન્સી અને જોન્ડીસ
પ્રેગ્નન્સીના કારણે જુદા જુદા કારણોસર જોન્ડીસ જોવા મળે છે તેમાં વાયરલ ઈન્ફેકશન વધુ જવાબ
હોય છે.
સારવાર અને અટકાયતી પગલાઓ :
જોન્ડીસની પ્રેગ્નન્સી પર અસર:
જોન્ડીસની પ્રેગ્નન્સીની બાળક પર અસર :
Thyroid dysfunction in Pregnancy પ્રેગ્નન્સી અને થાઈરોઈડ ડીસકશન
આશરે ૧૦૦૦ માંથી ર માતાઓ માં લઈપુર થાઈરોડીઝમ જોવા મળે છે જેના લીધે હાઈપર ઈમેસીસ ગ્રેવીડમ પણ જોવા મળે છે.
માતા પર અસર :
બાળક પર અસર :
મેનેજમેન્ટ:
1) ટી 3 ટી ૪ અને ટી એસ.એચ.ની તપાસ કરાવવી જોઈએ.
૨) એન્ટી થાઈરોઈડ બેરાથી ચાલુ કરવી જોઈએ. -Jab x
૩) નિયમીત દવા લેવાની સમજણ આપવી જોઈએ.
૪) કયારેક ઓપરેશનની જરૂરીયાત જણાયતો થાયરેડેકટોમી કરવી જોઈએ.
૫) નિયમીત ચેકઅપ કરવુ જોઈએ.
Epilepsy in Pregnancy પ્રેગ્નન્સી અને એપીલેપ્સી
પ્રેગ્નન્સી દરમ્યાન એપીલેપ્સી વખતે ૫૦% માતાને કન્વલ્ઝનની સંખ્યામાં વધારો થાય છે.
માતા પર અસર :
બાળક પર અસર :
મેનેજમેન્ટ:
૧ ) ફીનોબાબીટોન દવા ચાલુ કરવી જોઈએ.
ર) ફીટ વખતે આઈ.વી. ફલ્યુઈડ આપવા જોઈએ.
૩) સોનોગ્રાફી કરાવવી જોઈએ.
૪) જો બાળકમાં ખોડખાંપણ જણાય તો એબોર્શનની સલાહ આપવી જોઈએ.
Asthma in Pregnancy પ્રેગ્નન્સી અને અસ્થમા
પ્રેગ્નન્સી દરમ્યાન ફીજીયોલોજીકલ બ્રેધલેશનેશ ૯૫% માતામાં જોવા મળે છે. એ પોજેસ્ટેરોન અને
બ્લડમાં કાર્બન ડાયોક્સાઈડના ફૅરફારના લીધે હોય છે.
સગર્ભામાતામાં ૩ થી ૪% માતાઓ અસ્થમા વાળી હોય છે.
પ્રેગ્નન્સી પર થતી અસર :
સારવાર :
૧) એન્ટી અસ્થમેટીક આપવી.
૨) જરૂર જણાયતો ઓકિસજન ઈન્હેલેશન આપવુ.
૩) આરામ કરવાની સલાહ આપવી.
૪) બાળકને બ્રેસ્ટ ફીડીંગ આપે તે માટેની સલાહ આપવી.
૫) ફેમીલી પ્લાનીંગની સલાહ આપવી.
Malaria in Pregnancy પ્રેગ્નન્સી અને મેલેરીયા
મેલેરીયાને કારણે આર.બી.સી.તુટે છે. તુટેલા આર.બી.સી.ના કારણે માઈક્રો સરકયુલેશનમાં અડચણ થાય છે. મેલેરીયામાં ફીવરના કારણે તેમજ વધુ તાવ ના કારણે ફિટસ પર અસર થાય છે.
માતા પર અસર :
બાળક પર અસર :
સારવાર:
૧) મેલેરીયા ન થાય તે માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો
૨) એનીમીયા અટકાવવા આર્યન ફોલીક ટેબ્લેટસ આપવી.
3) એપીડેમીક એરીયામાં જતી વખતે પ્રોફાયલેક્સીસ તરીકે ૩૦૦ મીગ્રામ કલોરોકવીન લેવી.
૪) જો સિવીયર એનીમીયા જોવા મળે તો બ્લડ ટાસ્ફયુઝન આપવુ.
Syphilis in Pregnancy પ્રેગ્નન્સી અને સીફીલીસ
પ્રેગ્નન્સી દરમ્યાન સીફીલીસ હોય તો ફીટસમાં પણ ઈન્ફેકશન લાગી શકે છે.
માતા પર અસર :
બાળક પર અસર :
ઓરલ થસ થઈ શકે છે.
સારવાર :
૧) જો પહેલેથી જ ખ્યાલ હોય તો ઈન્જે.બેાથીન પેનીસીલીન દર અઠવાડીયે આપવામાં આવે છે.
૨)જન્મબાદ બેબીના રીપોર્ટ કરાવવો
૩) તેના પતિનો રીપોર્ટ કરાવવો
૪) બધાને ડો. ઓર્ડર મુજબ સારવાર આપવી.
૫) આરોગ્ય શિક્ષણ આપવું.
૬) ડીલેવરી દરમિયાન યુનિવર્સલ પ્રિકોશન લેવા.
૭) તમામ વસ્તુઓ ડીસ્પોઝેબલ વાપરવી.
૮) બેબીનો જેવો બર્થ થાય કે તુરત આંખની સંભાળ લેવી.
HIV AIDS in Pregnancy પ્રેગ્નન્સી અને એચ.આઈ.વી. એઈડસ
પ્રેગ્નન્સી દરમ્યાન દરેક સગર્ભામાતાની એચ.આઈ.વી.ની તપાસ કરવી જરૂરી છે.
પ્રિ નેટલ કેર : –
૧) દરેકની એચ.આઈ.વી.ની તપાસ કરવી જરૂરી છે.
૨) જો પોઝીટીવ હોય તો પ્રેગ્નન્સી ન રાખવા સલાહ આપવી જોઈએ.
૩) જો પ્રેગ્નન્સી હોય તો ટર્મિનેશન માટે સમજાવવુ જોઈએ.
ઈન્ટ્રા પાર્ટમ કેર :
૧) લેબર પેન શરૂ થાય ત્યારે inj.Zydovudine 2.0 mg/kg body weight ડ્રીપ શરૂ કરો
અને કોર્ડ કટ કરે ત્યાં સુધી ડ્રીપ ચાલુ રાખો
૨) સીઝેરીયન કરવાથી ચેપના ચાન્સીસ ૫૦% ઘટે છે.
૩) બેબીને જન્મબાદ તરત જ બાથ આપો
૪) પુરેપુરા પ્રિકોશન સાથે ડીલેવરી કરાવવી.
૫) તમામ સાધનો ડીસ્પોઝેબલ વાપરવા
૬) કોઈપણ જગ્યાએ ઈન્ઝયુરી ન થાય તેનું ધ્યાન રાખવુ.
Fibroid with Pregnancy પ્રેગ્નન્સી અને ફાઈબ્રોઈડ
આશરે ૧૦૦૦ માંથી ૧ માતામાં ફાઈબ્રોઈડ યુટરસ જોવા મળે છે શરૂઆતમાં નિદાન કરવુ સરળ છે પરંતુ પાછળના અઠવાડીયાઓમાં નિદાન થઈ શકતુ નથી.
પ્રેગનન્સી પર અસર :
અસરનો આધાર ફોઈબ્રોઈડની સાઈઝ પર રહેલ હોય છે.
સારવાર :
૧) કાઈ ખાસ સારવાર કરવામાં આવતી નથી
૨) ચિન્હો લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે.
Ovarian Tumor in Pregnancy પ્રેગ્નન્સી અને ઓવેરીઅન ટયુમર
આશરે ૧૦૦૦ માંથી ૧ માતામા ઓવેરીઅન ટયુમર જોવા મળે છે શરૂઆતમાં નિદાન કરવુ સરળ છે પરંતુ પાછળના અઠવાડીયાઓમાં નિદાન થઈ શકતુ નથી.
પગ્નન્સી પર અસર :
મેનીલન્ટ – કેન્સરયુક્ત
અસરનો આધાર ઓવેરીઅન ટયુમરની સાઈઝ પર રહેલ હોય છે.
સારવાર :
૧) કાઈ ખાસ સારવાર કરવામાં આવતી નથી
૨) ચિન્હો લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે.
૩) ટયુમર સજીકલી દુર કરવામાં આવે છે.
Anemia in Pregnancy પ્રેગ્નન્સી અને એનીમીયા
પ્રેગ્નન્સી દરમ્યાન એનીમીયા ખુબ જ સામાન્ય છે. ડબલ્યુ. એચ.ઓ.ની ગાઈડ લાઈન મુજબ ૧૧ગ્રામથી ઓછુ હીમોગ્લોબીન ધરાવતી સ્થિતીને એનીમીયા કહેવાય છે. એનીમીયા માતા મરણનું એક મોટુ કારણ છે.
એનીમીયાનું વગીકરણ :
૧) ડેફીસીયન્સી ના લીધે
આર્યન, ફોલીક એસીડ અને વિટામીન બી કોમ્લેક્ષની ડેફીસીયન્સીના લીધે
૨) હેમરેજીક :
એ.પી.એચ.,પી.પી.એચ. હૂક વર્મ કે અન્ય બ્લીડીંગ
૩) હેરીડીટી (વારસાગત):
થેલેસેમીયા અને સીકલ સેલ એનીમીયા
૪) બોનમેરો ડેફીસીયન્સી:
અમુક પ્રકારથી દવાઓ થી જેવી કે એસ્પીરીન
૫) અમુક રોગો
મેલેરીયા, ટી.બી. કે પાઈલ્સ ફીસર વગેરે
એનીમીયા થવાના કારણો :
૧) ફોલ્ટી ડાયેટ હેબીટ
ર) માલન્યુટ્રીશન
૩) ખોરાકમાં આર્યનનું ઓછુ પ્રમાણ
૫) ખોરાકમાં બી કોમ્પલેક્ષનું ઓછુ પ્રમાણ
૬) આર્યન લોસ થવાથી
૭) મેલેરીયા જેવા રોગ થી
૮) બ્લડ લોસ થવાથી
૯) વર્મસ ઈન્ફેસ્ટેશનથી
ચિન્હો લક્ષણો:
૧) થાકી જાય
2) શ્વાસ ચડી જાય
૩) ચક્કર આવે
૪) પાલ્પીટેશન થાય
૫) કબજીયાત જોવા મળે
૬) પગમાં સોજા આવે
૭) હાથની હથેળી, આંખો તથા જીભમાં ફીકકાસ જોવા મળે
સારવાર :
૧) આર્યન થેરાપી
૨) યોગ્ય ખોરાક
૩) મેલેરીયા, હૂકવર્મ, ટી.બી. ડીસેન્ટ્રીની સારવાર
૪) જરૂર જણાયતો ઈન્ફેરોન ડ્રીપ
૫) જરૂર જણાય તો બ્લડ ટ્રાન્ફ્યુઝન
૬) એન્ટીબાયોટીક
૭) આરોગ્ય શિક્ષણ
3) WIFS Therapy વિફસ થેરાપી