skip to main content

✅A.N.M-2-YEAR-મીડવાઈફરી-unit-11/12-Safe Motherhood & high risk pregnancies (અધૂરું)

Concept and Causes of Maternal Mortality and Morbidity

▸Maternal Mortality- Rate (MMR)માતા મૃત્યુદર એટલે શું ?

એક હજાર જીવીત જુન્મોએ જેતે વર્ષમાં સગર્ભાવસ્થા દરમ્યાન,ડીલેવરી વખતે કે ડીલેવરીના ૪૨ સુધીમાં ડીલેવરીના કારણોસર માતાનું મૃત્યુ થાય તો તેને મેટરનલ મોર્ટાલીટી રેઈટ કહેવાય છે.

હાલમાં એમ.એમ.આર.૮૯/૧ લાખ જીવીત જન્મો છે. જયારે આઈ.એમ.આર.૩૮/૧૦૦૦ છે.

માતા મૃત્યુદરના મુખ્ય કારણો :

H. Hemorrhage હેમરેજ… રકતસ્ત્રાવ –

•A…… Anemia એનીમીયા. પાંડુરોગ

.S…… Sepsis સેપ્સીસ ચેપ

.M… Mal presentation માલ પ્રેઝન્ટેશન… બાળકની અસામાન્ય સ્થિતિ

•A…… Abortion એબોશૅન ગભૅપાત

•T. Toxemia ટોકસીમીયા લોહીનો વીકાર ( એકલેમ્સિયા )

ઉપરાંત અન્ય કારણો જેવા કે…..

  • માલન્યુટ્રીશન
  • અજ્ઞાનતા
  • સેવાઓનો અભાવ
  • ગરીબી
  • સાક્ષરતાનો અભાવ
  • માહીતીનો અભાવ
  • વધુ સુવાવડ

ખોટી માન્યતાઓ

  • દીકરા દીકરી વચ્ચેનો જાતીય ભેદભાવ

બેદરકારી

  • નાની ઉમરમાં પ્રેગ્નનસી

‘વધુ મોટી ઉમરે પ્રેગ્નનસી

  • બે સુવાવડ વચ્ચે ખુબ ઓછો ગાળો વગેરે..

Safe Motherhood Components : સેઈફ મધરહૂડ : સલામત માતા

  • SSafe Delivery Practice….. સલામત સુવાવડ
  • A… Ante Natal Care & Visit…. સગર્ભાવસ્થાની સંભાળ અને મુલાકાત

F Folic Acid tablets….. પહેલા પ્રાઇમ મિનિસ્ટર દરમ્યાન ફોલિક એસિડ ટેબ્લેટ

  • E….Early Registration….. વહેલાસર ની નોંધણી
  • M….. Maternal Nutrition….. માતાનો પૌષ્ટિક આહાર
  • O….Oral Iron Therapy…. બીજા ટા્ઇમેસ્ટર માં આયૅન ગોળી

T……T.D. Vaccination…. ટી ડી ઇન્જેક્શન

  • H ….High Risk Identification….. જોખમી લક્ષણોની ઓળખ
  • E…. Educate Mother….. માતાને આરોગ્ય શિક્ષણ
  • R_Rest & Referral Service…. આરામ અને જરૂર જણાય તો વધુ સારવાર માટે રીફર
  • H…. Hospital Delivery…. ઇન્સ્ટિટયૂટમાં જ ડીલેવરી પર આવવાનો આગ્રહ O….Observe Danger Signs…… જોખમી લક્ષણોનું નિરીક્ષણ
  • O…… Other’s Participation….. દરેક વ્યક્તિની મદદ
  • D… Delivery by Trained Person …ઈટે્ઈન્ડ સ્ટાફ દ્વારા સુવાવડ

માતા મરણ અટકાવવામાં એ.એન.એમ.ની ભૂમિકા જણાવો.

  • S…..Safe Delivery Practice….. સલામત સુવાવડ • A…..Ante Natal Care & Visit….. સગર્ભાવસ્થાની સંભાળ અને મુલાકાત
  • F…..Folic Acid tablets…..
    .પહેલા ટ્રાઈમસ્ટર દરમ્યાન ફોલીક એસીડ ટેબ્લેટ
  • E…..Early Registration….. વહેલા સરની નોંધણી
  • M…..Maternal Nutrition….. માતા નો પૌષ્ટિક આહાર
  • O…..Oral Iron Therapy….‌ બીજા ટ્રાઈમેસ્ટરમાં આર્યન ટેબ્લેટ
  • T…..T.D. Vaccination…ટી.ડી. ઈન્જેકશન
  • H…..High Risk Identification….જોખમી લક્ષણોની ઓળખ
  • E…..Educate Mother…..માતાને આરોગ્ય શિક્ષણ
  • R…..Rest & Referral Services…. આરામ અને જરૂર જણાય તો વધુ સારા માટે રીફર
  • H…..Hospital Deliver…ઈન્સ્ટીટયુટમાં જ ડીલેવરી કરાવવાનો આગ્રહ
  • O…..Observe Danger Signs….. જોખમી લક્ષણો નિરીક્ષણ
  • O…..Other’s Participation….દરેક વ્યકિતની મદદ
  • D…..Delivery by Train Person…. ટ્રેઈન સ્ટાફ દ્વારા સુવાવડ

High Risk Mother જોખમી માતા કોને કહેશો ?

  • પ્રથમ ટ્રાઈમેસ્ટર દરમ્યાન ૩પ કિગ્રામ કરતા ઓછ વજન
  • ઓછી ઉંચાઈ (૧૪૫ સેમી કરતા ઓછી)
  • ૧૮ વર્ષ કરતા નાની ઉમર હોય
  • ૩૫ વર્ષ કરતા મોટી ઉમર હોય
  • અગાઉની સુવાવડમાં મુશ્કેલી થયેલ હોય
  • અગાઉ સીઝેરીયન થયેલ હોય
  • અગાઉ સ્ટીલ બર્થ (મૃત બાળક જન્મ્યું) હોય કે બાળકનું જન્મબાદ મૃત્યુ થયુ હોય
  • પ્રોલોન્ગ લેબર હોય
  • રીટેઈન્ડ પ્લાસન્ટા હોય
  • પહેલી ડીલેવરી હોય
  • ચાર કરતા વધુ ડીલેવરી હોય
  • વારંવાર એબોર્શન થયેલ હોય
  • હાટ ડીસીસ, ડાયાબીટીસ, ટી.બી. કે અન્ય તકલીફો હોય

એન્ટી પાર્ટમ હેમરેજ હોય ફીટસની પોઝીશન ઓબ્લીક, ટ્રાન્સવર્સ કે બ્રીચ હોય

  • પ્રિ એલેમ્સીયા કે એકલેમ્સીયા હોય
  • ગંભીર એનીમીયા હોય (એચ.બી ૭ ગ્રામ કરતા ઓછુ હોય)
  • ફીટસનું હલનચલન ઓછુ હોષ
  • જોડીયા બાળકો(ટવીન્સ) હોય
  • પોલીહાઈડ્રપ્રેમીનીયસ કે ઓલીગોહાઈડ્રોમીનીયસ હોય
  • લીકીગ હોય
  • ફીટસ ખુબ નાનું કે વધુ મોટુ હોય પ્રિ ટર્મ લેબર શરૂ થયેલ હોય

ટેઈન સ્ટાક દાગ સવાવડ

Published
Categorized as Uncategorised