EMBRYOLOGY & FOETAL DEVELOPMENT
Menstruation Fertilization &Implementation Of The Ovum
જ્યારે ovulation થાય ત્યારે ovum ની સાઈઝ 0.15 mm ડાયા મીટર જેટલી હોય છે . તે પેરિટોનિયલ કેવીટીમાં આવે છે અને ફેલોપિયન ટ્યુબ તરફ જાય છે .
Ovulation timeદરમિયાન ઈસ્ટ્રોજનની ઇફેક્ટ fellopian ટ્યુબ તરફ વધી જાય છે. જેથી ફીમ્બ્રિએટેડ એન કપ શેપમાં ઓવરી ની આજુબાજુ ગોઠવાઈ જાય છે . ઓવેરિયન ફોલીકલમાં rupture થયેલ ovum ઝડપથી રિસીવ કરી શકે છે .
_ovum નો પાવર ન હોવાથી સીલીયાની મોમેન્ટ તથા ટ્યુબ ની peristalsis movement through ovum આગળ વધે છે.
Conception
Ovum and sperm fusion ને કન્સેપશન કહે છે .(ફર્ટિલાઇઝેશન ઓર ઇમ્પ્લાન્ટેશન)
આ નિયર લાઇફની શરૂઆતનો સ્ટેજ છે . દર વખતે એટલે દર મહિને ઓવરી માથી ફક્ત એક જ ovum બહાર પડે છે .
_ sperm એ one coitus દરમ્યાન પોઈન્ટ દરમિયાન 0.05 mm સાઇઝના300, 000,000જેટલા vagina માં ડિપોઝિટ થાય છે .
આ દરમિયાન cetvix આલ્કલાઈન mucus નો flow સિક્રેટ કરે છે . જે spermatozoa neએટ્રેક્ટ કરે છે.
લિમિટેડ નંબર ઓફ ફોલોપિયન ટ્યુબમાં જઈ શકે છે.પણ ovumના ન્યુક્લિયસ માં ફક્ત એક જ enter થાય છે. ફર્ટિલાઈઝેશનની શરૂઆત ampulluri part મા થાય છે.
_ ઓવયુલેશન થાય કે તરત જે નેક્સ્ટ menstrual પિરિયડ ના પહેલાના 14 દિવસમાં થાય છે.
મેજોરીટી સ્ત્રીઓમાં ૧૦ થી ૧૫ દિવસના સમયગાળામાં કન્સીવ થાય છે .પણ ફર્ટિલાઈઝેશન ખાસ કરીને ovulation ના 24 કલાકમાં થાય છે._24 કલાક પછી ovum ને મેલ અને ફિમેલ ગેમેટોસ કહે છે. જ્યારે ફર્ટિલાઈઝ ovum ને જાયગોટ કહે છે.
Development of the fertize ovum
Ovum
Fallopian ટ્યુબમાં સેલ ડિવિઝન ની શરૂઆત થાય છે.ફર્ટિલાઈઝડ સેલ Or zygot is 2,4,8,16 કે તેથી વધુ ગોળ બોલ સાઈઝમાં ડિવાઇડ થાય છે.
જુમખાઓમાં ગોઠવાઈ જાય છે.અને તેને મોરૂલા કહેવાય છે. ઓર તેને mulbary કહે છે.(because it’s color is mulbary type).
આ ડિવિઝન પ્રોસેસ ક્વીટ સ્લોલી હોય છે . _12 કલાકમાં એક વખત થાય છે.તેથી ટ્યુબ માંથી યુટરસમાં પહોંચતા ovum ને ત્રણથી ચાર દિવસ લાગે છે. અને ફિલોપિયન ટ્યુબના intertitial પાર્ટ જે 1mm જેટલો જ ડાયામીટર છે. જેથી ovum પણ સ્મોલ હોય છે.
મોરુલા fluid ફિલ્ડ કેવીટી બને છે .જેને બ્લાસ્ટોસાઈટ કહે છે. બ્લાસ્ટોસાઈટ ફોર્મ થયા બાદ એક પોઇન્ટ પર બધા સેલ ભેગા થાય છે અને ઇનર સેલ માસ તૈયાર કરે છે.
માસ તૈયાર થયા પછીના બાકી રહેલા સેલ પેરિફરલ તરફ પુશ થાય છે .
_અને સિંગલ લેયરમાં હોય છે જેને trophoblast કહે છે.
Embryology of the ovum
ovum ફર્ટીલાઈઝ થયા બાદના સાત દિવસ બાદ trophoblast એમ્બેડરી થવા તૈયાર થાય છે. _trophoblast માંથી કોરિયન અને પ્લેસેંટા તૈયાર થાય છે. જ્યારે ઇનર સેલ માસમાંથી ફીટસ અને amnion તૈયાર થાય છે.
ફર્ટિલાઇઝ્ડ ovum એન્ડોમેટ્રિયમ તરફ આવે છે.અને tiny પ્રોજેક્શનના કોન્ટેકમાં આવે છે . આઉટર trophobastic સેલ કે જેને સીનસાઈટો trophoblast કહે છે .
આ લેયર ને ટીશ્યુ બ્રેક ડાઉન કરવાનો પાવર ધરાવે છે. તેને એન્ડોમેટ્રીઅમ ઇરોટ કરે છે.
_ Trophoblast ને એમબેટ કરે છે.
અમુક લિમિટમાં જ trophoblast ને ઇન્વેટેડ થવા દે છે. _embed થયાના પહેલા ગાળા દરમિયાન fallopian ટ્યુબના ગ્લોબ્લેટ સેલ માંથી ગ્લાયકોજન લઇ અને નરેશ્મેંટ મેળવે છે. ત્યારબાદ સિક્રેટરી ગ્લેન્ડમાંથી નરેશ્મેંટ મેળવે છે.balstosis પ્રથમ uterus મા દાખલ થાય છે.
અને બે થી ત્રણ દિવસ ફ્રી રહે છે. અને એન્ડોમેટ્રિયમ સાથે more strictly બને છે .
આમાંથી એક સબસ્ટન્સ સિક્રેટ થાય છે જે એંડોમેટ્રીઅલ સેલ ને ડાયજેસ્ટ કરી embed થવાની જગ્યા બતાવે છે. અને ઘણી વખત nidation કહે છે.
જે ovulation પછીના 11 માં દિવસે કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ એન્ડોમેટ્રિયમ કમ્પ્લીટલી તેના પર ક્લોઝ થાય છે.
_અને નનાનું bulgeજેવું સરફેસ પર દેખાય છે જેને બ્લાસ્ટોસાઈટ કહે છે.
Bastocyt
Trophoblast
_placenta
_chorion
Inner cell mass
_Feotus
_amnion
_Umbilical cell.
AREAS OF DECIDUA
મુખ્ય ત્રણ એરીયા છે.બ્લાસ્ટોસાઈટ સ્પંજી લેયર માં ઇમ્બેટ થાય છે અને તેના અનુસંધાને dicidua ના ડિફરન્ટ એરિયા આઇડેન્ટીફાય કરવામાં આવે છે.
A_Decidual basalis
B_Devidual capsulsris
C_Decidual vera
A. Decidual basalis
_ બ્લાસ્ટોસીસના બરાબર નીચે આવેલું છે જ્યાં ovum embed થાય છે.તે ભાગને ડેસીડ્યુલ બેસાલીસ કહે છે .
B_ decidual capsularis
Balstosis covering devlooed કરે છે તે ઓવમ ના ઊપર હોય છે.
C. Decidua vera
Parital decidua remainder lives of the uterrus saus.
And it’s called true decidua એમ્બ્રિયો ગ્રોથ થાય અને યુટીરાઈન કેવીટી ભરાઈ જાય છે કેપ્સ્યુલર docidia એ decidua vera ના કોન્ટેક્ટમાં આવી ડી જનરેટિવ થાય ડિસપિયર થાય છે આ 12 વીક બાદ થાય છે.
Trophoblast cell 3 layer
1.outer layer
2.inner cytotrophoblast
3.beloal mesoderm primitine mesochyme
1.outer layer
આ પ્રોટોપ્લાઝમા નો બનેલો હોય છે.કે જે એમબેડ વખતે ટીશ્યુને બ્રેકડાઉન કરવા કેપેબલ હોય છે.ડેસીડ્યુઆ બ્લડ વેસલ્સ ની વોલ ને erods કરે છે અને ડેવલોપિંગ ઓર્ગેનિઝમને મેટરનલ બ્લડ દ્વારા નરીસમેન્ટ પૂરું પાડે છે.
2.inner layer
Cell wall definet single layer કે જે હોર્મોન પ્રોડ્યુસ કરે છે જેને હ્યુમન કોરિયોનીક ગોનેડો ટ્રોફીક હોર્મોન કહે છે.
પ્રેગનેન્સી શરૂ થાય છે એવી ખબર પડે એટલે તરત જ કોરપસલ્યુટીયમ ને જાણ માટે જવાબદાર હોર્મોન છે . એની કોર્પસ લ્યુટીયમ દ્વારા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ કંટીન્યુ આવે છે
_ પ્રોજેસ્ટેરોન decidua ની ઇન્ટીગ્રેટી મેન્ટેન કરે છે જેથી sneled ખરી પડતું નથી બીજા અર્થમાં મેસ્ટ્રોએશન supressed થાય છે .
હાય લેવલ of estrogen FSH ના પ્રોડક્શન ને સપ્રેસ કરે છે. પહેલા ત્રણ વીકમાં વધારે હોય છે.
MESODERM
Loose cinnective tissue થી બનેલો છે. સિમિલર ટીસ્યુ ઇનર સેલ માસમાં પણ આવેલા છે .
_અને બીજા બે એ જ્યાં બોડી stall માં જ્યાં જોઈન્ટ થાય ત્યાં કંટીન્યુઅસ આવેલા હોય છે.
Development of embryo
inner cell mass
trophoblast is placenta માં ડેવલપ થઈ જાય છે .અને feotus ને nourishment આપે છે . તેને inner cell માસમાંથી feotus તૈયાર થાય છે.
_આ સેલ ત્રણ લેયરમાં વહેંચાઈ જાય છે કે જેમાંથી feotus પર્ટિક્યુલર પાર્ટ તૈયાર થાય છે.
Development of embryo
_ectoderm
_mesoderm
_endoderm
Ectoderm: આમાંથી સ્કીન and નર્વસ સિસ્ટમ તૈયાર થાય છે.
Mesoderm: આમાંથી બોન અને મસલ્સ ,હાર્ટ ,બ્લડ વેસલ્સ અને ઇન્ટર્નલ ઓર્ગન તૈયાર થાય છે.
Endoderm: આમાંથી મ્યુકસ membrane અને ગ્લેન્ડ તૈયાર થાય છે .inner cell માસમાં બે કેવિટી બને છે.જે એમ્બ્રિઓનીક પ્લેટની બંને સાઇડ પર આવેલી છે.
_amniotic cavity
_yolk sac
Amniotuc cavity
Ectoderm ના સાઈડ પર આવેલી છે .
આ cavity ma fluid ભરેલું હોય છે amnion ની આજુબાજુ ગોળાકારમાં encloses થાય છે.
_amnion તેની લાઇનિંગ ફોર્મ કરે છે તે કોરિયોનીક કેવીટીમાં સમાવેશ થઈ જાય છે અને કોરીઓનીક membrane આવી જાય ત્યારે obliterates થઈ જાય છે.
yolk sac
endoderm સાઈડ પર રહેલી છે . તેની ટ્રોફોબ્લાસ્ટ ડેવલપ પૂરું થાય ત્યાં સુધી embryo ને nourishment પુરૂ પાડે છે બ્લડમાંથી નરિશમેન્ટ મેળવે છે.
એમ્બ્રિયો પેસેંટા સાથે બ્લડ બોન્ડ ઓફ mesoderm થી જોડાયેલું હોય છે . જ્યારે emniotic sac પર ફોલ્ડ થાય છે .
પછી આ yolk sac એટ્રોફી થાય છે. અને placenta ની સરફેસ પર રહી જાય છે.
જન્મ પછી આ yolk sac નો બાકીનો ભાગ bilical cord માં બેઝમાં vestigal સ્ટ્રક્ચર તરીકે રહે છે જેને viteline duct કહે છે.
EMBRIO ડેવલોપિંગ ઓફસ્પ્રિંગ નું ઈમ્પ્લાન્ટેશન થયા પછી અને કન્સેપ્ટનના 8 વીક સુધીના ડેવલોપમેન્ટ નો એમ્બ્રિયો તરીકે ઓળખાય છે.
ત્યારબાદ feouts તરીકે ઓળખાય છે .
embryonic period માં body ના દરેક ઓર્ગન અને સિસ્ટમ rudimentary ફોર્મ માં હોય છે. તેની સિમ્પલી ગ્રોથ થઈ સાત મંથ સુધી મેચ્યોર બને છે તે time conceptus feotus કહે છે.
DEVELOPMENT OF PLACENTA
પ્લેસેન્ટા એ રીમાર્કેબલ ઓર્ગન છે. આ ફર્ટિલાઈઝ ovum trophoblastic લેયર માંથી ફોર્મ થાય છે.
આ મધરના સર્ક્યુલેશનની સાથે ક્લોઝલી જોડાયેલ હોય છે. _intra uterine life દરમિયાન તેની લાઇફ survival મધર પર ડીપેન્ડન્ટ હોય છે. _placenta ઇન્ટીગ્રિટી અને ઇફીસીયન્સી પર feotus survival આધાર હોય છે . શરૂઆતમાં ઓવમ એ ફાઈન ડાઉની હેરથી કવર થયેલું હોય છે.
જે trophoblastic લેયરમાં પ્રોજેક્શનથી બનેલું હોય છે. _fertilization ના ત્રણ week બાદ proliferate થાય છે . _trophoblast ની આ ભાગમાં કોરિયોનીક leave કહે છે . ખાસ કરીને plaventa ત્યાથી જ તૈયાર થાય છે.
કેપ્સ્યુલર decidua ની નીચેની વિલસ well nourish હોય છે. જે ગ્રેજ્યુલી ડીજનરેટિવ થાય છે અને તેમાથી baled કોરિયોનીક તૈયાર થાય છે .
અને તેમાંથી કોરિયોનિક membrane ઓરિજનેટ થાય છે.
villi જેમ decidua ને penitrate કરે છે તેમ maternal બ્લડ vessales ની wall ને erod કરે છે. અને તેમાંથી નીકળતા બ્લડમાં વિલાય એ ફૂડ અને 02 એબ્સોર્બ કરી શકે છે તેને nutritive વિલાય કહે છે .
થોડી વિલાય decidua મા deeply attached થાય છે.અને ancharing villinકહે છે . દરેક કોરિયોનીક વિલાઈને બ્રાન્ચીસ હોય છે જે એક સ્ટેમમાંથી અરાઈસ થાય છે જેની સેન્ટરમાં
mesoderm
અને ફીટલ બ્લડ વેસલ્સ ubilical artery અને vein ના બ્રાન્ચેસ આવેલી હોય છે .
આ બધી cytotrophoblast cell ના સિંગલ લેયરથી કવર થયેલો હોય છે . _villus નુ external layer એ syncytotrophoblst નુ બનેલું હોય છે. _tissue’s 4 layer એ fetal blood અને maternal blood થી સેપરેટ રહે છે . અને બંને સર્ક્યુલેશનને મિક્સ થવા દેતું નથી ફક્ત વિલાય ડેમેજ થઈ હોય તો બની શકે છે એક મિનિટમાં fetal હાર્ટ 400 ml બ્લડ પંપ કરે છે .
પેસેન્ટા દ્વારા અને તે એબ્સોર્બ કરે છે placenta અને fetal વચ્ચે ચાર લેયર હોય છે.
1_capilari wall
2_mesoderm
3_cytotrophoblast
4_syncyto trophoblast active
ફર્ટિલાઈઝેશનના દસ વીક બાદ placenta કમ્પ્લીટ ફોર્મ થઈ શકે છે. અને તેનો ફંકશન સ્ટાર્ટ થાય છે અરલી સ્ટેજમાં લુઝ સ્ટ્રક્ચર હોય છે બાદમાં વધુ કોમ્પેક્ટ બની જાય છે gestation ના 12 અને 20 વીકની વચ્ચે placenta નું વજન feotus ના વજનથી વધુ હોય છે.
કારણ કે fetal ઓર્ગન ન્યુટ્રીશનના મેટાબોલિક પ્રોસેસને cope up કરવા ઈન્સફિશન્સી ડેવલપ થયેલ હોય છે . પ્રેગનેન્સી આગળ વધતા અમુક fetal ઓર્ગન જેવા કે લીવર પોતાનું કાર્ય કરવાનું શરૂ કરે છે જેથી સાઇટોટ્રોફોબ્લાસ્ટ અને સીન સાઈટોફોબ્લાસ્ટ ગ્રેજ્યુઅલી ડીજનરેટ થતા હોય છે.
CIRCULATION TRROUGH PLACENTA
fetal બ્લડ કે જેમાં ઓક્સિજન લો હોય fetal હાર્ટ દ્વારા પંપ થઈ placenta તરફ ubilical artery દ્વારા umbilical કોડ માંથી placenta મા આવે છે. Umbilical artery placenta ના ફીટલ સરફેસ પર સ્પ્રેડ થાય છે. ત્યારબાદ તેની બ્રાન્ચીસ થાય અને કોરિયોનિક વિલાય સુધી પહોંચે છે ત્યાં ગેસ એક્સચેન્જ થાય બ્લડ feotus સુધી umbilical વેન દ્વારા પહોંચે છે.
મેટર્નલ બ્લડ decidua ની placental bed માં ડિવાઇડ થાય છે. જે સ્પાઇરલ artery દ્વારા આવે છે .
અને તે villi ની આસપાસ ફાઉન્ડેશનની (ફુવારા)જેમ ફેલાય છે. આમાં બ્લડ ઉપર તરફ જાય છે અને વિલાય તેમાં બાથ લેતા હોય તેમ લાગે છે આ વખતે બંને બ્લડની આપ-લે થાય છે અને વિલાય દ્વારા આવેલું બ્લડ જેમાં ઓક્સિજન હોય છે. બીજી રીતે કહીએ તો vibration (ધુજારી) લેતા હોય તેવા બ્લડ ફોકલ જોવા મળે છે.
_ જ્યારે મેટરનલ બ્લડ અને ફીટલ બ્લડ બંને કોન્ટેક માં આવે ત્યારે કોરિયોનિક villi દ્વારા મધરના બ્લડમાં રહેલ ન્યુટ્રીશન નું ડાયજેશન થાય છે અને તે પ્રોડક્ટ ફીટલમાં ટ્રાન્સફર થાય છે.
ex: જેમ કે aminoacid , ગ્લુકોઝ, મિનરલ વિટામીન્સ, fatty acid, fetal elementary tract એ food digest કરી શકતું નથી કે lungs o2 inheld કરી શકતું નથી તેથી placenta એ stomach, lungs and કિડની નું કાર્ય કરે છે. મધર ના હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન મેળવે છે અને co2 અને બીજા વેસ્ટ પ્રોડક્ટ એ મેટરનલ બ્લડમાં return જાય છે _આ ઇન્ટરચેન્જ of substance એ ઓસ્મોસીસ અને ડિફયુઝન process થી તેમજ cytotrophoblast અને સીન્સાઈટો ટોફોબ્લાસ્ટના સિલેક્ટિવ એક્શનથી થાય છે.
અને replenshed 02, બ્લડ એ umbilical vein દ્વારા feotus ne મળી રહે છે.
Placenta:
Definition:
હ્યુમન placenta એ ‘ડિસ્કોઇડ,”હિમોકોરિયલ’ અને ‘deciduate’ હોય છે.placenata એ યુટરસ ની વોલ સાથે જોડાયેલ હોય છે અને umbilical cord દ્વારા મધર અને ફીટસ વચ્ચે કનેક્શન પૂરું પાડે છે.
Placenta એ સર્ક્યુલર ડિસ્ક,spongy, ફલેસી સ્ટ્રક્ચર, સેન્ટરથી જાડી અને કોર્નર થીન હોય છે.
Placenta origination:
Placenta એ ફર્ટિલાઇઞડ ઓવમ ના trophoblastic લેયર માંથી ઓરીજીનેટ થાય છે.
તે મધરના સર્ક્યુલેશન સાથે ક્લોઝલી લીંક હોય છે અને intrauterine લાઈફ દરમિયાન ફીટસ ના ફંકશન માં મદદ કરે છે.
Attachment of placenta:
Placenta એ યુટરસ ની વોલ સાથે જોડાયેલ હોય છે અને મધર અને ફીટસ વચ્ચે umbilical cord દ્વારા જોડાણ પૂરું પાડે છે. તે ઘણા કાર્ય કરે છે અને પ્રેગનેન્સી ને મેન્ટેન કરે છે.
Development of placenta:
1.fetal component:
ફીટલ સાઈડ એ chorion frondosum માંથી ડેવલોપ થાય છે.
2.maternal component:
તે decidua basalis દ્વારા બને છે.
Diameter and thickness of placenta:
1.diameter : 15-20 cm
2.thickness: 3 cm
3.weight : 500 g
4.surface area: 243 sq.cm
5.volume : 500 ml
Surfaces:
1.fetal surface
ફીટલ સરફેસ એ સ્મૂધ અને glistening એમનીઓન થી કવર હોય છે. તેના સેન્ટરમાં umbilical cord આવેલો હોય છે
અંબેલીકલ વેસલસ એમનીઓન ની નીચે વિઝીબલ હોય છે.
એમનીઓટીક મેમ્બ્રેન ને કોરીઓનીક
પ્લેટ પરથી અલગ કરી શકાય છે પણ umbilical cord પરથી અલગ કરી શકાતી નથી.
4/5th placenta એ ફીટલ ઓરીજન હોય છે.
2.maternal surface
મેટરનલ સરફેસ એ રફ અને સ્પોન્જી હોય છે.
મેટરનલ બ્લડ ના કારણે તેનો ડલ રેડ ઓપેરીયન્સ આવે છે.
તેમાં 15 થી 20 મેટરનલ cotyledons આવેલા હોય છે જે સલકી દ્વારા અલગ થાય છે.
ઘણા બધા નાના નાના ગ્રે કલરના સ્પોર્ટ્સ વિઝીબલ હોય છે તે કેલ્શિયમના ડિપોઝિશન ના કારણે જોવા મળે છે.
તેનો હિસ્સો 1/5 જેટલો હોય છે.
3.peripheral margin
તે બેઝલ અને કોરિયોનિક પ્લેટ ના ફ્યુઝન થી બનેલ છે
તે કોરિયોન લીવ અને એમનીઓન થી કંટીન્યુ થાય છે
Attachments
Placenta એ યુટરસ ના અપર પાર્ટ માં anterior or posterior અટેચ થાય છે.
Circulation
1.maternal circulation
2.fetoplacental circulation
1.maternal circulation
મેટરનલ સર્ક્યુલેશન એ ફર્સ્ટ ટ્રાયમેસ્ટર ના એન્ડ સુધી ફૂલી એસ્ટાબ્લિસ થતું નથી.
First theory :
પેલા ટ્રાઈમસ્ટર દરમ્યાન એન્ડોવાસ્ક્યુલર ટ્રોફોબ્લાસ્ટ ડેશીડ્યુઅલ સ્પાઇરલ આરટરીશ સુધી માયગ્રેટ થાય છે જેથી મેટરનલ બ્લડ પ્લાસન્ટલ ઇન્ટરવેલર્સ સ્પેસ માં પરફ્યુઝ થાય છે.
The second theory:
ટોફોબ્લાસ્ટ ડેશીડ્યુઅલ સ્પાયરલ આર્ટરીસ ને ઇનવેડ કરે છે અને trophoblastic પ્લગ બનાવે છે.
આ trophoblastic પ્લગ ઇન્ટરવિલસ સ્પેસ માં મેટરનલ બ્લડ ફ્લો અટકાવે છે ફર્સ્ટ ટ્રાઇમસ્ટર સુધી સુધી.
પછી આ પ્લગ લુઝ થઈ જાય છે અને કંટીન્યુઅસ ઇન્ટરવિલસ સ્પેસ માં મેટરનલ બ્લડ ફ્લો ને પરમિટ કરે છે.
Mature placenta નો વોલ્યુમ 500 ml હોય છે.
જેમાં 350 ml વિલી સિસ્ટમ અને 150 ml ઇન્ટરવિલસ સ્પેસ માં હોય છે.
ઇન્ટરવિલસ સ્પેસ નું બ્લડ એક મિનિટમાં ત્રણથી ચાર વખત કમ્પલીટલી રિપ્લેસ થાય છે.
ઇન્ટરવેલર્સ સ્પેસમાં યુટેરાઇન રિલેક્સેશન દરમિયાન ૧૦ થી ૧૫ mmHg અને યુટેરાઇન કોન્ટ્રેક્શન દરમિયાન 30 થી 50mmHg પ્રેશર હોય છે.
મેટરનલ સાઇનસ માં રહેલું બ્લડ fibrinolytic enzyme દ્વારા uncloted રહે છે.
2.fetoplacental circulation
Umbilical arteries એ ફિટસ પાસે થી impure બ્લડ કેરી કરે છે અને placenta ને સપ્લાય કરે છે.
અર્ટરિસ સ્મોલ બ્રાન્ચ માં વિભાજીત થાય છે અને પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શિયરિ વેસલ્સ બનાવે છે.
ટર્મિનલ કેપીલરી માંથી બ્લડ વિનસ સીસ્ટમમાં જાય છે.
એના કારણે મધર અને ફીટસ ના બ્લડ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે.
ફીટલ બ્લડ એ 400 ml પર મિનિટ ના ફ્લો થી placenta તરફ જાય છે.
Function of placenta
3.fetal endocrine function
Placenta નું મુખ્ય કામ હોર્મોન પ્રોડ્યુસ કરવાનું છે જે પ્રેગ્નેન્સીને મેન્ટેન રાખે છે.
Placenta એ એડિશનલ એન્ડોક્રાઇન ગ્લેન્ડ તરીકે કામ કરે છે.
તે પ્રોટીન હોર્મોન અને સ્ટરોડલ હોર્મોન પ્રોડ્યુસ કરે છે.
A.protein hormone
1.human chorionic gonadotrophin તે cytotrophoblatic લેયર માંથી પ્રોડ્યુસ થાય છે.
2.human placental lectogen તે પણ placental દ્વારા પ્રોડ્યુસ થાય છે.
તેના દ્વારા પ્રેગનેન્સી દરમિયાન મેટાબોલિક પ્રોસેસ થાય છે.
B.steroidal hormones
1.progesterone તે placenta દ્વારા પ્રોડ્યુસ થાય છે. તે પ્રેગનેન્સીને મેન્ટેન રાખે છે. લેબર સમયે પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટી જાય છે.
2.estrogen તે પ્રેગ્નન્સી દરમિયાન large અમાઉન્ટમાં પ્રોડ્યુસ થાય છે. ઇસટ્રોજન પણ પ્રેગ્નન્સીને મેન્ટેન રાખે છે.
4.fetal barrier function
ફિટલ મેમરેન એ પ્રોટેકટીવ ફંકશન કરે છે.
તે ફિટસ ને કેટલા બધા હાનિકારક એજન્ટ થી પ્રોટેક્ટ કરે છે.
તે લાજ મોલીક્યુલર સાઈઝ ધરાવતા substance ને ફીટસ તરફ પહોંચવા દેતો નથી.
પ્રેગ્નન્સી ના એન્ડ માં સ્મોલ એન્ટીબોડીઝ ફીટસ સુધી પહોંચી શકે છે.
અમુક harmful substance જેમકે tubercle bacilli, poliomyelitis વગેરે વાયરસ થી ફીટસ ને બચાવે છે.
Enzymatic function
ઘણા બધા placental enzymes હોર્મોન સિંથેસીસ
5.enzymatic function
ઘણા બધા placental enzymes હોર્મોન સિન્થેસિસ અને મેટાબોલીઝમ સાથે સંકળાયેલ છે.
જેમકે oxytocinase.
6.immunological function
Placenta એ uterus માટે allograft હોય છે.
છતાં પણ પ્રેગ્નન્સીમાં કોઈ પણ પ્રકારનું ગ્રાફટ રિજેક્શન જોવા મળતું નથી.
ABNORMALITY OF PLACENTA
1.Placenta syccenturiate: _placenta માં એક્સ્ટ્રા lobe જોવા મળે છે.જે સેપરેટ હોય છે તેનો કમબાઈનેશન સેપરેટલી કોડ સાથે જોવા મળે છે
જે ડીલીવરી વખતે થર્ડ સ્ટેજ દરમિયાન ઉતાવળ કરીએ તો lobe અંદર રહી જતા pph થઈ શકે છે
2 . Placenta circumvalte: ફીટલ સરફેસ પર ઓપેક રીંગ જોવા મળે છે એમની અને કોરિયનના ડબલ લેયરના કારણે તે જોવા મળે છે.
placental ડિલિવરી વખતે મેમ્બરેનિયસ પાર્ટ અંદર રહી જવાની શક્યતા રહે છે અને પીપીએચ જોવા મળે છે.
3.velamentous insertion of cord: Cord પ્લેસેન્ટાની સાથે થોડા અંતર બાદ જોડાયેલ હોય છે જેમાં થર્ડ સ્ટેજમાં placental આ પાર્ટ અંદર રહી જવાની શક્યતા રહે છે
4.battaredor insertion of cord: કોડ પ્લેસેન્ટાની edgeપર જોડાયેલી હોય છે અને તેનો દેખાવ ટેબલ ટેનિસના બેટ જેવો દેખાય છે.
5.bipartita placenta/tripartite placenta:. આમાં બે કોડ એક placenta દ્વારા જોડાયેલી હોય છે પેસેન્ટાનો weight વધારે જોવા મળે છે ઘણીવાર બે placenta અને એક કોડ હોય છે એ
1 .amnion
2 . Chorion
Fetal sac
➝fetal sac એ ડબલ membrane થી બનેલ છે આઉટર membrane કોરિયન એ કેપ્સુલર decidua નીચે રહેલ છે અને uterine wall ની closely એથેરેટ થયેલી હોય છે.
➝ઇનર મેમરન માપ એમનોટિક રહેલું હોય છે જ્યાં સુધી મેમરીન હોય છે ત્યાં સુધી ફીટસ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી protect રહે છે.
Chorion
તે thick opaque fibrial membrane છે . Trophoblast માંથી તૈયાર થાય છે કોરિયનની પ્લેટ સુધી કંટીન્યુ હોય છે જે પ્લેસેન્ટાનો બેઝ તૈયાર કરે છે.
Amnion
તે smooth trans membrane છે. ઇનર સેલ માસમાંથી તૈયાર થાય છે તે amniotic fluid ફોર્મેશનમાં અગત્યનો ભાગ ભજવે છે.
Amniotic fluid
➝function
→te amniotic sac ને distended બનાવે છે.અને ફિટસ ના ગ્રોથ અને ફ્રી મોમેન્ટ માટે જગ્યા પૂરી પાડે છે.
→તે પ્રેશર ઇક્વલાઇઝ કરે છે અને ફીટર્સને jerking અને injury થી protect કરે છે.
→ fetus માટે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર મેન્ટેન કરે છે તથા સ્મોલ અમાઉન્ટ ન્યુટ્રીશન પૂરું પાડે છે.
→લેબરદસ્ત રમ્યા જ્યાં સુધી મેમરીન ઇન્તેક રહે છે ત્યાં સુધી ફ્લુઇડ એ પલેસનટા અને cord ની uterine પ્રેસર થી પ્રોડક્ટ કરે છે.
→ cervix નું effecment નાબૂદ કરે છે અને os નું Drawing કરવામાં મદદ કરે છે.
Origine
આ amnion દ્વારા secreate કરાઈ છે . Placenta અને umbelical cord ને કવર કરે છે .થોડું ઘણું amniotic fluid maternal vessels માંથી decidua મા excreate થાય છે. તેમજ ફીટર યુરિન amniotic fluid વધારવામાં ફર્ટિલાઈઝેશનમાં 10th week પછી ભાગ ભજવે છે.
Volume
→પ્રેગ્નન્સી ના 38 વીક સુધીનું પ્રમાણ થતું હોય છે.38 week સુધી પ્રમાણ લગભગ 1 L જેટલું થાય છે. ત્યારબાદ થોડું ઓછું થાય છે અને લગભગ 800 ml થાય છે.
→amniotic fluid ના અમાઉન્ટમાં ઘણા ફેરફાર જોવા મળે છે. 1500 ml કે તેનાથી વધુ હોય તો તેને hydroamnios કહે છે. 2000થી વધુ જોવા મળે તો તેને પોલિહાઈડ્રોમિયમ્સ કહેવામાં આવે છે 300 ml થી ઓછું હોય તો તેને oligohydramnios કહે છે.
→ amniotic fluid માં ચેન્જીસ congenital abnormality સાથે સંકળાયેલ છે નોર્મલ fetus amniotic fluid swallowing કરે છે પરંતુ જો swallowing માં કોઈ
ઇન્ટરફિયર થાય તો amniotic fluid વધારે amount મા accumulate થાય છે. તેમજ fetus એ યુરીન પાસ ન કરી શકે તો એ અમાઉન્ટ રીડ્યુસ થાય છે.
Composition of amniotic fluid
→ Amniotic fluid ક્લિયર pale straw કલરનું fluid છે. જેમાં 99% water હોય છે.
Remaining 1% માં solid matters dissolve હોય છે. જે પ્રોડક્ટ હોય છે.
→amniotic fluids માં મિકોનિયમ હોય ત્યારે fetal distress જોવા મળે છે અને તેને ગ્રીન tinge કહે છે.
➡️ Definition : Umbilical cord કે જેને ફયુનીસ પણ કહેવામાં આવે છે તે પ્લેસનટા અને ફિટસ ની વચ્ચે ની રચના છે.umbilical cord દ્વારા બ્લડ અને ન્યુટ્રીશન પ્લેસનટામાંથી ફીટસ ને મળે છે. અને વેસ્ટ બહાર નીકળે છે. તે પ્લેસંટાની ની ફીટલ સરફેસ થી ફીટસના અંબેલિકસ સુધી ફેલાયેલ હોય છે.
➡️ Characteristics (લાક્ષણિકતા)
1.તેની લંબાઈ 30 થી 90 cm હોય છે. તેની એવરેજ લંબાઈ 55 સેમી હોય છે. તે બ્લુસ વાઈટ કલર માં જોવા મળે છે.
2.તેનો ડાયામીટર 1-2.5 cm જોવા મળે છે. તે ડાભીથી જમણી તરફ વળેલી જોવા મળે છે.
3.તેની જાડાઈ જુદી જુદી જોવા મળે છે .તેમાં સ્વેલિંગ અને નોડ પ્રેઝન્ટ હોય છે. આ સ્વેલિંગ એ umbilical vein ના ડાયલિટેશનના કારણે અને વારટોન્સ જેલીના કલેક્શન ના કારણે જોવા મળે છે.
આ સ્વેલિંગ ના કારણે ત્યાં ખોટી ગાંઠ જોવા મળે છે.
4.શરૂઆતમાં umbilical cord માં બે આટરી અને બે વેઇન હોય છે. ફીટસ ગ્રોથ ના 10 week દરમિયાન એક વેન ડિસઅપીઅર થઈ જાય છે.
જન્મ સમયે umbilical cord ની અંદર એક વેન અને બે આટરી જોવા મળે છે.
➡️ development of umbilical cord (umbilical cord નો વિકાસ) :
Umbilical cord એ મિઝો ડર્મલ ટીશ્યુન ના બોડી સ્ટોકમાંથી ડેવલોપ થાય છે. કે જે એમબ્રીઓનિક ડિસ્ક અને કોરિયોન ની વચ્ચે આવેલ હોય છે.
Umbilical cord એ વાઈટલીન ડકટ, એલેનટોઇસ અને બોડી સ્ટોકમાંથી ડેવલોપ થાય છે.
Umbilical કોડના વિકાસમાં જોવા મળતી મહત્વની રચનાઓ નીચે મુજબ છે.
✅ યોક્શેક અને તેની વાઈટલીન ડકટ (yolk sac) :
યોકશેક એ સ્મોલ યલ્લો બોડી છે. તે એક્સ્ટ્રા એમબ્રીઓનીક મેમબ્રેન છે. તે ડેવલોપ થતા એમબ્રીઓને ન્યુટ્રીશન પૂરું પાડે છે.
લેટર સ્ટેજમાં તે ડીસઅપીયર થઈ જાય છે.
✅ એલેનટોઈસ (allntois)
તે એક એક્સ્ટ્રા એમ્બ્રિઓની મેમબ્રેન છે તે હિન્ડગટ માંથી ઉત્પન્ન થાય છે . તે એક બ્લાઇન્ડ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર છે કે જે એમબ્રીઓની નાઇટ્રોજનિક વેસ્ટ ને બહાર કાઢે છે.
એલેનટોઈસ એ યુરીનરી બ્લાડર તરીકે કાર્ય કરે છે.
➡️ Structural of umbilical cord (umbilical cord ની રચના )
3.blood vessels :
શરૂઆતમાં બે આર્ટરી અને બે વેન આવેલી હોય છે. પરંતુ તેમાંથી એક વેન ડીસપિયર થઈ જાય છે. જન્મ સમયે બે આટરી અને એક વેન જોવા મળે છે.
આ આર્ટરી અને વેન એ ઓક્સિજન અને ન્યુટ્રિશનની સપ્લાય કરે છે અને વેસ્ટ પ્રોડક્ટ ની બહાર કાઢે છે.
➡️ Function of umbilical cord ( umbilical cord ના કાર્યો ) :
➡️ Abnormalities of umbilical cord ( umbilical cord માં જોવા મળતી ખામીઓ ) :
✅ 1. Short cord
સામાન્ય રીતે કોડ ની લંબાઈ 30 થી 90 cm જોવા મળે છે પરંતુ આમાં લંબાઈ 30 cm કરતાં ઘટી જાય છે.
Umbilical cord ની ગેરહાજરીને એકોડિયા કહેવામાં આવે.
ટૂંકી કોડ ના કારણે પલેસંટાની તૂટી જવાની સંભાવના રહે છે અને યુટ્રરાઇન ઇનવર્ઝન જોવા મળે છે.
✅ 2.Long cord
તેમાં 100 cm કરતાં વધારે લંબાઈ જોવા મળે છે.
તેમાં લંબાઈ 300 cm કરતાં પણ વધારે જોવા મળે છે
લાંબી કોડના કારણે knot ડેવલોપ થઈ શકે છે અને કોડ પ્રરોલેપ્સ થઈ શકે છે.
આ લાંબી કોડ ફીટસ ને કવર કરે છે અને ફીટલ ડિસ્ટ્રેસ જોવા મળે છે.
✅ 3. true knot
તે 1% કેસમાં જોવા મળે .
સામાન્ય રીતે મોનો એમનીનોટીક ટ્વીન્સમાં જોવા મળે છે.
✅ 4. false knot
તે વેસલ્સમાં ગાંઠના કારણે અને ડેવલોપમેન્ટમાં પ્રોબ્લેમ ના કારણે જોવા મળે છે. તેમજ વારટોનસ જેલીના કલેક્શનના કારણે જોવા મળે છે.
✅ 5.loop of umbilical cord
તેમાં કોડ એ ફીટસ ની ફરતે વળેલી જોવા મળે છે.
✅ 6. Singal umbilical artery
તે 1% કેસમાં જોવા મળે છે. તે ટ્વીન્સમાં અને ડાયાબિટીક મધર માં વધારે જોવા મળે છે.
તે ફીટસની જન્મજાત ખોડ-ખાપણ ના લીધે જોવા મળે છે.
તેના કારણે અબોસન અને પ્રીમેચ્યોરિટી તેમજ પેરીનેટલ મોર્ટાલિટી જોવા મળે છે.
FETUS
_fertulise ovum or /zygote.
કન્સેપશન ના પહેલા ત્રણ વિક સુધી ફર્ટિલાઈઝ ઓવમ ને zygote કહે છે.
_embriyo
કન્સેપશન બાદ ત્રણથી આઠ વિક સુધી embriyo કહે છે.
_fetus
આઠ વિક થી બર્થ સુધી ફીટસ કહે છે.
After birth baby
male🚹
female🚺
એમ્રિઓની age નક્કી કરવા માટે તેની લેન્થ અને Also ડિગ્રી ઓફ ડેવલપમેન્ટ એન્ડ gestational પિરિયડ પરથી નક્કી કરવામાં આવે છે.
3 week:
Ovum સ્મોલ grap size માં હોય છે અને ફાઈન પાતળા રેસા જેવા કોરિયોનિક વિલાયથી કવર થયેલું હોય છે.તેમાં કોઈપણ જાતની કેરેક્ટરિસ્ટિક જોવા મળતી નથી
4week
Sac એ 2.5 સેન્ટીમીટર પીજીએન્સ egg જેટલી સાઈઝ હોય છે ebriyo એ 1 સેન્ટિમીટર લોંગ અને એક ગ્રામ જેટલું વેટ ધરાવે છે બિન જેવું curve થયેલું હોય છે જેથી હેડ અને ટેલ બંને ભેગા મળે જગ્યાએ નિશાની જોવા મળે છે તેથી ત્યાં limbs ફોર્મ થવાના હોય છે એવું ખબર પડે છે તેનો ખ્યાલ આવે છે સર્ક્યુલેશન ઓફ બ્લડની પ્રાઇમરી શરૂઆત અહીં થઈ ગઈ હોય છે આ વીક દરમ્યાન.
8week
_ સેક મરઘીના ઈંડા જેટલી સાઇઝની હોય છે.
કોરીયોનિક વિલાયના બદલે કોરિયન લીવ જ રહે છે ફક્ત કોરિયન વિલય ડીપલી એમબેડ થયેલી હોય ત્યાં જોવા મળે છે. એમબેડ વિલાય પ્રોફયુજલી ગ્રો થાય છે જેને chorionic ફ્રન્ડોઝ્મ કહે છે .
અલ્ટીમેટલી તેમાંથી placenta તૈયાર થાય છે. embriyo 3 cm long વેઇટ 4 ગ્રામ હોય છે 5to10 ml જેટલું amniotic fliudજોવા મળે છે.
અમુક બોન માં સેન્ટરમાં ઓસિફિકેશન સ્ટાર્ટ થાય છે હેન્ડ ને ફીટમાં ખાસ એસિફિકેશન જોવા મળે છે. હેડ એ બોડી ના comparison મા large હોય છે.
10 વીક ના ગાળામાં યુરિન સિક્રેટ થવાની શક્યતા થાય છે એટલે કિડની કાર્યરત થાય છે.
12week સેકની સાઈઝ goose’s egg જેટલી થઈ જાય છે.placenta હવે વેલ ફોર્મ થઈ જાય છે તેનું વેઇટ fetus વેટથી વધુ હોય છે .
_ 10 સેન્ટીમીટર એન્ડ weight 60 ગ્રામ થી ઓછું હોય છે.
_ ફિંગરને ટો જોવા મળે છે fetal હેડ અલ્ટ્રાસાઉન્ડ થી જોઈ શકાય છે જેને માપી પણ શકાય છે.
16week
ફીટસ ની લંબાઈ 15 સેન્ટિમીટર વેઇટ 170 ગ્રામ. _nasal સેપ્ટમ અને પેલેટ ફ્યુઝ થાય છે જો ફ્યુઝ ના થાય તો ક્લેફટ પેલેટ જોવા મળે છે. હાર્ટ બીટ સારી રીતે સાંભળી શકાય છે .
સેક્સ identify કરી શકાય છે.ઇન્ટેસ્ટાઇનમાં meconium પ્રેઝન્ટ જોવા મળી શકે છે.
20week લેન્થ 20 સેન્ટીમીટર વેટ 240 ગ્રામ સ્કીન પર vernix ceosaજોવા મળે છે હેડને આઇબ્રો પર પાછા વાળ જોવા મળે છે. ફિંગર અને નેલ જોઈ શકાય છે ફીટર મુવમેન્ટ મધર ફીલ કરી શકે છે _fsh auscultationદ્વારા સાંભળી શકાય છે.
24week _length 30 સેન્ટીમીટર વેઇટ 700 ગ્રામ હોય છે . _eye lead જોવા મળે છે અને respiratory movment જોવા મળે છે.
28week લેન્થ 36 સેન્ટીમીટર વેટ 1kg હોય છે.
આ સમયે ડીલીવરી થાય છે તો ફિટર્સ વાયેબલ જોવા મળે છે એટલે કે જીવિત હોઈ શકે છે બધા ઓર્ગન ડેવલપ થઈ ગયેલ હોય છે ફક્ત ફેટ ડિપોઝિશન બાકી હોય છે.
32week લેન્થ 40 cm વેઇટ 1.5 kg હોય છે.
સ્કીન રેડ અને vernix સીઓઝા સાથે ચોટેલું હોય છે સ્કીન પર રુવાટી હોય છે એને લેન્યુગો કહે છે. ફેટ અને આયર્નનું સ્ટોરેજ થાય છે સ્કીનની અંદર .
અને ટેસ્ટીસ abdominal કેવિટી માંથી scrotam તરફ નીચે ઉતરી જાય છે.
36week લેન્થ 40 cm weight 2.5 kg subcutaneous ફેટ થોડા ઘણા અંશે જોવા મળે છે.
રીંકલ જોવા મળે છે સ્કીનની અંદર. _nail ફિંગર ટીપ સુધી પહોંચી જાય છે. ઇયર ear cartilage સોફ્ટ હોય છે .
survival રેટ ગુડ હોય છે સારી રુવાટી ઓછી થઈ જાય છે. માથાના વાળ આવી જાય છે પગના તળિયામાં કરચલી જોવા મળે છે.
40week
લેન્થ 50 સેન્ટીમીટર weight 3.2kg વેલ mature subcutaneous fat well covered હોય છે .
skin red હોય છે રીંકલ હોતા નથી . મેલ ફીમેલ કરતા સ્લાઇટ બીગર હોય છે.
FETAL CIRCULATION
_ ફીટલ circulation સમજવા માટે falt એ છે કે ફીટસ પોતે જ ઓન બ્લડ ડેવલોપ કરે છે.આ ટાઈમ એ fetal ને msternal બ્લડ મિક્સ થતું નથી .
_ intrauterine લાઈફ દરમિયાન digestive system and respiratory system gunctioning હોતી નથી તેથી તે placenta દ્વારા o2અને ન્યુટ્રીયંટ મેટરનલ મેળવી ગ્રોથ કરે છે અને વેસ્ટ પ્રોડક્ટ co2 maternal બ્લડમાં ઠાલવે છે.
definition
fetus umbilical કોડ દ્વારા કોડમાં આવેલી umbilicalઆટરી મારફતે ડીઓક્સિજિનેટેડ બ્લડ placenta માં આવે છે ત્યાં maternal બ્લડ દ્વારા ગેસ exchange થી ઓક્સિજનનેટેડ umbilical vain throughપહોંચે છે.આ પ્રક્રિયાને fetal સર્ક્યુલેશન કહે છે.
Four temporary structure in fetal circulation
એડલ્ટના સર્ક્યુલેશન કરતા ફિટલ સર્ક્યુલેશન અલગ પ્રકારનું હોય છે.
એડલ્ટમાં બ્લડ પ્યુરિફિકેશન લંગ્સ કરે છે જ્યારે ફીટર લાઇફ દરમિયાન ફીટસ મેટર્નલ બ્લડ માંથી ઓક્સિજન લે છે. umbilical veins પ્લેસેંટામાંથી ઓક્સિજનનેટેડ બ્લડ umbilical veins મા આવે છે.
તે આગળ જઈ બે પાર્ટમાં વેચાઈ જાય છે એક બ્રાન્ચ લીવરમાં બ્લડ સપ્લાય કરે છે. જ્યારે બીજી વેન પોર્ટલ વેન સાથે જોડાય આ રીતે લીવરને રીચ બ્લડ સપ્લાય મળે છે .અને ductus venosus બનાવે છે. Ducts venosus _umbit vein infrioe vanacava સાથે કનેક્ટ થાય છે.તેની સાથે deoxygenated blood બોડી પાર્ટમાંથી આવે છે.તે મિક્સ થાય છે એટલે બોડીમાં પાર્શિયલી ઓક્સિજન બ્લડ ફરતું હોય છે. Foramina ovale coval opening હાર્ટમાં રાઈટ અને લેફ્ટ atrium વચ્ચે ટેમ્પરરી હોલ હોય છે.
ઇન્ફીનીયર venacava મારફતે આવેલું બ્લડ ઓપનિંગ મારફતે લેફ્ટ એટ્રીયમ માં જાય લેફ્ટ atrium વેન્ટ્રિકલ મારફતે aorta મા જાય છે ત્યાંથી બોડી ના અન્ય part માં જાય છે. Ductus artriosus (artery to artery) પલમોનરી આટરી માંથી બ્લડ વેસલ્સ હેડ એન્ડ લીમ્સ નું ડીઓક્સિજિનેટેડ blood disecnding aorta માં લઇ આવે છે.
પરમોનરી આર્ટરી અને aorta વચ્ચે કમ્બાઈનેશન થાય છે લંગ્સ ટીસ્યુને બ્લડ સપ્લાય મળ્યા બાદ dioxygeneted blood pulmonary આટરી દ્વારા disecnding aortaમાં ઠલવાય છે. Hypogestric artery ઇન્ટર્નલ ઇલિયાર્ક artery ની છૂટી બ્રાન્ચ છે જે umbilical કોડમાં દાખલ થાય.
umbilical આર્ટરી બની જાય છે. _inpurs બ્લડ placenta માં લઈ જાય છે placenta માં આવતું impure બ્લડને replenishing અને ઓક્સિજનની જરૂર પડે છે. એરીયા fetal &મેટરનલ બ્લડ એ ઓસમોસિસ એન્ડ ડિફયુઝન દ્વારા ઇન્ટર exchange સાથે થાય છે .
સાથે સાઇટોટ્રોફોબ્લાસ્ટ અને સીન સાઈટોટ્રોફોબ્લાસ્ટ સિલેક્ટિવ એક્શન આ કાર્યમાં સંકળાયેલ .
આ ચાર લેયર છે 1.capillary wall 2.mesoderm 3.cytotrophoblast & syncytotrophoblst જે fetal ને મેટરનલ બ્લડ સાથે મિક્સ થવા દેતું નથી મેટનલ બ્લડમાં co2 અને બીજા excretory પ્રોડક્ટ પણ મેટરનલ બ્લડમાં જાય છે.
અને ઓક્સિજન અને nutrients બ્લડમાં ઠલવાય છે. ફીટલ પ્લેસેન્ટલ એન્ડ umbilical cord માં રહેલા બ્લડ દ્વારા fetus તૈયાર થાય છે.
replonished થયેલું બ્લડ ફીટ્સમાં umbilical કોડ માં રહેલી વેન મારફતે ડાયરેક્ટલી લીવરમાં જાય છે . પણ તે ઓર્ગનમાં પહોંચતા પહેલા લાજ બ્રાન્ચ વિનોસીસ તૈયાર થાય છે અને પાર્શીયલી બ્લડ inferior venacava માં તૈયાર થાય છે .કે જેમાં ડાયા ફાર્મ ના નીચે બધી જ વેસલ્સ માંથી તથા પોર્ટલ vein માં રહેલું બ્લડ લઈને હાર્ટમાં ઠાલવે છે .તેથી ઓક્સિજનનેટેડ બ્લડ એ અહીં વિનસ બ્લડમાં migrate થાય છે.
ટેમ્પરરી ઓપનિંગ ફોરમીનાવાલે બે atria વચ્ચેનું ઓપનિંગ છે. તેમાંથી placenta માંથી રિટર્ન થયેલું શુદ્ધ બ્લડ ઇન્ફીરીયર વિના કાવા દ્વારા રાઈટ એટ્રીયમ માં આવે છે.
foramen ovale દ્વારા left atriam માં આવે છે ત્યાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં આવી airta through પંપ આઉટ થાય છે . ફીટલ સર્ક્યુલેશન ની હાઈએસ્ટ ઓક્સિજન કન્ટેન્ટ arch ઓફ aortaઅને there બ્રાન્ચીસ દ્વારા હેડ અને અપર લિમ્સને બ્લડ સપ્લાય થાય છે .
અને ઇમ્પીયોર બ્લડ superior venacava દ્વારા રાઇટ ventricle માં આવે છે વેન્ટ્રિકલ માંથી પલ્મોનરી આટરીમાં જાય છે. પલમોનરી સર્ક્યુલેશન ઓછું હોય છે .
ત્યાંથી બ્લડ પલ્મોનરી artery દ્વારા પરત આવે છે પરમોનરી આર્ટરી અને ડિસેન્ડીંગ આરચ ઓફ aortaના કમબાઈનેશન થાય બ્લડ aorta માં જાય છે. _aorta નીચે ઉતરી abdominal પેલવીસ વિશેરા અને લોવર limbs માં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે . પણ આમાંનું grater propertion hypogestric artery through placenta ma return થઈ જાય છે.
કે જે ઇન્ટર્નલ બ્રાન્ચ છે umbilical કોડમાં પ્રવેશતા umbilical artery તરીકે ઓળખાય છે. Changes in the circulation at birth _umbilical cird બાંધવાથી કોઈ ચેન્જ નથી આવતો. પણ ફીટ્સ પ્રથમ વખત રડે છે ત્યારે લંગ એક્સપાંડ થાય છે તેનું વાસ્ક્યુલર ફિલ્ડ ઉત્તેજિત થાય છે આથી બ્લડ આરટીઓસીસ દ્વારા aorta માં જતું હતું તે pulmonary artery દ્વારા રાઇટ વેન્ટ્રિકલમાં જાય છે .
ductus artriosus કાર્ડિયાક મસલ્સ દ્વારા ક્લોઝ થાય અને કનેક્શન ક્લોઝ થાય છે આ જન્મ ના બે મહિના પછી કમ્પ્લીટ લોસ થાય છે . પ્યોર બ્લડ લંગ્સ દ્વારા heart માં જવાની પ્રક્રિયા પાંચ મિનિટમાં જ શરૂ થાય.
fuctus આરટીઓસીસ કનેક્શન ચાલુ રહે તો બાળકમાં સાયનોસીસ જોવા મળે છે જે સર્જરી દ્વારા ક્લોઝ કરવાનું રહે છે. _lungs expand થવાથી heart ના લેફ્ટ સાઈડનું દબાણ વધે છે રાઈટ સાઈડનું દબાણ ઓછું થાય છે . આ દબાણથી foramen ovale લોસ થાય છે .
હાર્ટના બંને બાજુ પ્યોર impure બ્લડ અલગ અલગ થઈ જાય છે જો કોઈ સંજોગમાં ઓવાલે બંધ થાય તો baby ને મિક્સ બ્લડ મળે છે જેને કારણે સાઈનોસિસ જોવા મળે છે. _umbilical વેઇન લીવર પાસે રાઉન્ડલીગામેન્ટ માં ફેરવાઈ જાય છે .ઇન્ફીરીયર vena cava તેનું કામ કરે છે. વેનનું જોડાણ જેમને તેમ છે તેમ જ રહે છે
_ umbilical artery hypogestric artery ને લીધે પોતાનું કામ કરે છે.
FETAL SKULL
INTRODUCTION
-Fital skull છે એ એક અનબોન બેબી નું સ્કેલેટન સ્ટ્રક્ચર છે .
-તેમાં ડ્યુરીંગ ડિલિવરી અમુક પ્રકારના ચેન્જીસ જોવા મળે છે .
-તે ધીમે ધીમે અંદર બ્રેન અને ફેશિયલ ફીચર્સને ગ્રોથ થવા માટે શેપિંગ આપે છે.
-ઘણા બધા બોન્સ નું બનેલું છે.ઇન્ક્લોડિંગ ફ્રન્ટલ,પરાઈટલ, ટેમ્પોરલ , અને ઓક્સીપીટલ બોન અને તેની સાથે સાથે નાના બોન જેવા કે Sphioid અને Ethnoid પણ આવેલા છે .
-આ બોન એકબીજા સાથે ફ્લેક્સિબલ જોઈન્ટ દ્વારા જોડાયેલા હોય છે .જેને સુચર કહેવામાં આવે છે.
-અને જે ચાઈલ્ડ બર્થ વખતે Head ને કમ્પ્રેશનમાં અને થોડીક મોમેન્ટ કરવામાં હેલ્પ કરે છે .ફિટલ સ્કલની અંદર બે સોફ્ટ ફ્રન્ટાનેલ આવેલા હોય છે.
-આફ્ટર Birth તે ફ્યુઝ થઈ જાય છે.
AREAS OF THE SKULL
_ ફીટલ skull એ ઘણા બધા ઝોનમાં obstetrical ઈમ્પોર્ટન્ટ માટે ડિવાઇડ થાય છે .
-વરટેક્સ
બ્રો ફેસ
“વરટેક્સ “-ઈટ ઇસ અ ક્વાર્ડએનગ્યુલર એરીયા બાઉનડેડ બાય એન્ટિરિયરલી બ્રેગમાં એન કોરોનલ સુચર . Posterior લેમડા એન લેમડોઈડ સુચર .લેટરલી બે પરાઈટલ એમીનેન્સ દ્વારા .
“બ્રો “-તે છે એક સાઈડ કોરોનલ suture અને એન્ટિરિયરલ ફ્રનટાનેલ દ્વારા અને બીજી સાઈડ છે એ રૂટ ઓફ ધ નોસ અને સુપરાઓરબીટલ દ્વારા બાઉન્ટેડ હોય છે .
“ફેશ”- એરીયા છે એક સાઈડ છે રૂટ ઓફ ધ નોસ અને સુપરાઓરબીટલ રીજ દ્વારા બાઉન્ડ થયેલો હોય છે. જ્યારે બીજી બાજુ એ માઉથ અને નેકના જંકશન દ્વારા બાઉન્ડ થયેલો હોય છે.
REGION OF SKULL
-ફીટલ Skull છ રીઝન માં ડિવાઇડ થયેલું હોય છે
-વોલ્ટ
-બેસ
-ફેસ
-વરટેક્સ
-ઑક્સીપુટ
-સીનસીપુટ
-ઓર બ્રો
વોલ્ટ “-વોલ્ટ છે તે બે પ રાઇટલ બોન ઓકસિપુટનો ઉપરનો ભાગ અને ફ્ન્ટલ બોન નો બનેલો હોય છે અને આ એક લ large ડોમ શેપનો અપર most compressible પાર્ટ છે
” બેસ “-આ છે એ લોવેસ્ટ પાર્ટ છે provideજ પ્રોટેક્શન of વાઇટલ સેન્ટર જેવા કે મેડુલા .અને તે બનેલું હોય છે યુનાઇટેડ બોન નું .
“ફેસ “-તે એરિયા છે એ રૂટ ઓફ ધ નોસ અને જંકશન ઓફ ધ ચીન ઓફ ધ નેક ત્યાંથી બનેલો હોય છે.
“વરટેક્સ” – એન્ટિરિયર fontanelle તે આગળની બાજુ છે એન્ટિરિયર દ્વારા બાઉન્ડ હોય છે લેટરલી છે એ બે પરાઈટલ એમીનેન્સ દ્વારા અને પાછળની બાજુ પોસટિરિયર બાજુ posterior fontanelle દ્વારા બાઉન્ડેડ હોય છે
“ઓકસીપુટ “_એરિયા છે posterior બાજુ posterior fontanelle અને foranen મેગ્નમ દ્વારા બનેલો હોય છે.
“સિનસી પુટ અને બ્રો”- આ એરીયા છે ઓર્બિટલ દ્વારા આગળની બાજુથી કોરોનલ સુચર દ્વારા પાછળની બાજુથી અને મેનલી આની અંદર ફોનટલ બોન છે એ આવેલું હોય છે.
SUTURES AND FONTANELLE
👉SUTURES
👉SUTURES
FONTANELLS
એક પહોળો ગેપ હોય છે બે sutureની વચ્ચે જેને ફન્ટાનેલ કહેવામાં આવે છે.fontanelles છે એ non occified membern બનેલી એક જગ્યા છે.તે બે કે તેથી વધારે surure ભેગા થઈને બનાવે છે.
ઘણા બધા પ્રકારના surure હોય છે main છ ટાઈપના હોય છે .
એમાંથી બે છે તેને obsterical સિગ્નિફિશન્સમાં use is done
1.Anterior fontanelle
2.Posterior fontanelle
3.Sphenoid fontanelle
4.Ethmoid fontanelle
5.Two- Mastoid fontanelle.
ANTERIOR FONTANELLE (bregma)
1.આ fontanelle ચાર બાજુથી જોડાઈ અને બને છે
(A) Anteriorly:frontal suture
(B) Posteriorly:sagital suture
(C) Laterally or either side:cornal surure.
2.shape of anterior fontanelle:Diamond (♦) shape
3.measurement of anterior fontanelle:
A. Anteropsterior diameter:4cm
B. Transversendimeter:2.5cm
ક્યારે ક્લોઝ થાય છે ઇન્ટિરિયર fontanelle: 18-month.
Significance
Anterior fontanelle આવા કારણોથી ઈમ્પોર્ટન્ટ છે :
1.રફ ઇન્ટર્નલ એક્ઝામિનેશન કરવા માટે અને હેડ નું ફ્લેક્શન કેટલા ડિગ્રી છે તે ચેક કરવા માટે.
2.બીજું હેડના મોલ્ડિંગ માટે .
3intracranial પ્રેસર કેટલું છે .જો ફન્ટાનેલ ડિપ્રેશ હોય તો ડીહાઇડ્રેશન અને જો એલીવેટેડ હોય તો ઇન્ટરા ક્રેનિયલ પ્રેશર વધારે છે.
Rare કેસમાં ત્યાંથી cerebrospinal fluid withdraw કરી અને તેનું ચેક અપ કરવા માટે
ક્યારેક બ્લડ ટ્રાન્સફયુઝન કરવા માટે ત્યાંથી બ્લડ કલેક્શન પણ કરવામાં આવે છે.
SUTURES AND FONTANELLE
👉SUTURES
Sagital Or longitudinal surure: તે બે પરાઈટલ બોન ની વચ્ચે આવેલ હોય છે.
Coronal suture:તે બે પરાઈટલ અને frontal બોન ની વચ્ચે આવેલું હોય છે.
Frontal suture:બે ફંટલ બોન ની વચ્ચે આવેલો હોય છે.4. Squmas suture: એ બે પરાઈટલ અને બે temporal bone ની વચ્ચે આવેલ હોય છે.
Significance
લેબર દરમિયાન બોનને એકબીજા ઉપર ઓવરલેપ થવામાં અને મોલ્ડિંગ થાવામાં હેલ્પ કરે છે.અને હેડને એંગેજમેન્ટ થવા માટે અને ઇન્ટર્નલ રોટેશન થવા માટે અને મોલ્ડિંગ થાવા માટે હેલ્પ કરે છે .
FONTANELLS
એક પહોળો ગેપ હોય છે બે sutureની વચ્ચે જેને ફન્ટાનેલ કહેવામાં આવે છે.fontanelles છે એ non occified membern બનેલી એક જગ્યા છે.તે બે કે તેથી વધારે surure ભેગા થઈને બનાવે છે.
ઘણા બધા પ્રકારના surure હોય છે main છ ટાઈપના હોય છે .
એમાંથી બે છે તેને obsterical સિગ્નિફિશન્સમાં use is done
1.Anterior fontanelle
2.Posterior fontanelle
3.Sphenoid fontanelle
4.Ethmoid fontanelle
5.Two- Mastoid fontanelle.
ANTERIOR FONTANELLE (bregma)
1.આ fontanelle ચાર બાજુથી જોડાઈ અને બને છે
(A) Anteriorly:frontal suture
(B) Posteriorly:sagital suture
(C) Laterally or either side:cornal surure.
2.shape of anterior fontanelle:Diamond (♦) shape
3.measurement of anterior fontanelle:
A. Anteropsterior diameter:4cm
B. Transversendimeter:2.5cm
ક્યારે ક્લોઝ થાય છે ઇન્ટિરિયર fontanelle: 18-month.
Significance
Anterior fontanelle આવા કારણોથી ઈમ્પોર્ટન્ટ છે :
1.રફ ઇન્ટર્નલ એક્ઝામિનેશન કરવા માટે અને હેડ નું ફ્લેક્શન કેટલા ડિગ્રી છે તે ચેક કરવા માટે.
2.બીજું હેડના મોલ્ડિંગ માટે .
3intracranial પ્રેસર કેટલું છે .જો ફન્ટાનેલ ડિપ્રેશ હોય તો ડીહાઇડ્રેશન અને જો એલીવેટેડ હોય તો ઇન્ટરા ક્રેનિયલ પ્રેશર વધારે છે.
Rare કેસમાં ત્યાંથી cerebrospinal fluid withdraw કરી અને તેનું ચેક અપ કરવા માટે
ક્યારેક બ્લડ ટ્રાન્સફયુઝન કરવા માટે ત્યાંથી બ્લડ કલેક્શન પણ કરવામાં આવે છે.
Examination of anterior fontanelle
POSTWRIOR FONTANELLE(Lambda)
1.આ ફંન્ટાનેલ ત્રણ સુચરષના જંકશન થવાથી બને છે .
2.લેટરલી અને સાઈડમાં lembdoid surure આવલ છે.
3.શેપ ટ્રાયેન્ગલર શેપ છે .
4આનો measure ment 1.2 x 1.2 સેન્ટીમીટર છે
એસિફિકેશન નો ટાઈમ 6 થી 8 વીકનો છે.
DIAMETER OF SKULL
Suboccipito bragmatic (9.5cm): તેocciput ના નેપ ઓફ નેકથી લઈ અને સેન્ટર ઓફ ધ બેગમાં સુધી .
suboccipito frontal(10cm): નેપ ઓફ ધ નેક ઓકસીપુટ થી લઇ અને સેન્ટર ઓફ ધ સીનસીપુટ સુધી.
occipito frontal (11.5cm) :ઓક્સિપીટલ એમીનોન્સથી લઈ અને રૂટ ઓફ ધ નોસ સુધી .
mentovertical (14cm) તે મીડ પોઇન્ટ ઓફ ચીન અને હાઈએસ્ટ પોઇન્ટ ઓફ સજાઈટલ સુધી .
Submento vertical (11.5cm): તે જંકશન ઓફ ધ ફ્લોર માઉથ અને નેક અને sagital sutur na highest point સુધી.
Submento bragmatic(9.5cm) :તે જંકશન ઓફ ધ માઉથ અને નેકથી લઈ અને સેન્ટર ઓફ ધ bragma સુધી.
TRANSVERSE DIAMETER
Bi_parital diameter (9.5cm)
આ ડાયામીટર બે પરાઈટલ બોનની વચ્ચે આવેલો હોય છે. જ્યારે હેડની પોઝિશન આ ડાયામીટરમાં હોય ત્યારે એંગેજમેન્ટ થયું છે તેવુ સમજવામાં આવે છે.
Super sub parital(8.5cm)
એક સાઇડનું parital બોનનો હાયેસ્ટ પોઇન્ટ અને એક સાઇડ ના પરાઈટલ બોન ની નીચેનો પોઇન્ટ તે બંનેની વચ્ચે આવેલો છે.
Bi_Tepmoral diameter (8.2cm)
આ ડાયામીટર anterior infiror એન્ડ ઓફ કોરોનલ સુચર સુધી આવેલ હોય છે.
Bi_ Mastoid diamer (7.5cm)
આ ડાયામીટર નું ડિસ્ટન્સ બે mastoid પ્રોસેસની વચ્ચે હોય છે.