skip to main content

MIDWIFERY UNIT 6 MANAGEMENT OF NEW BORN

MANAGEMENT OF NEW BORN

બેબી ને કેર કરતા પહેલા નીચેના પ્રશ્નોના જવાબ સંતોષકારક મળે પછી cord કેર શરૂ કરવી.
શું બેબીનું amniotic fluid maconium ફ્રી હતું?
શું બેબી બરાબર cry આપે છે?
શું બેબીના muscle tone સારા છે?
શું બેબીનું બોડી પિંક છે? સુ બેબી term baby છે?
બેબી ને resuscitation ની જરૂર પડે છે?
ઉપરના બધા જવાબ હા આવે પછી રૂટીન કેર કરવી.

Cord ના pulsation બંધ થયા પછી cord 2 to 5 cm બેબી તરફથી દૂર રાખી cord clamp કરવી. જ્યારે બેબી asphyxia માં હોય ત્યારે immediately cord કટ કરી નાખી અને immediately કેર આપવી.90% બેબી ને amniotic fluid માં meconium ન હોય તો ફ્રી cry આપે છે. તેને resuscitation ની જરૂર રહેતી નથી.

નોર્મલ labour ના બેબી માં
1.heat:
પ્રથમ ડિલિવરી થતાં બેબી ને મધરના abdomen પર રાખવું જેથી સ્કિન to સ્કિન કોન્ટેક મલે.

2.dry:
બેબી ને ડ્રાય કરવું. ડ્રાય કરવા બે towel ને warm રાખવા. એક ટાવલ વડે પ્રથમ બેબી નું હેડ ડ્રાય કરવું બાદ બોડી નો ભાગ ડ્રાય કરવો. ત્યારબાદ ટાવલ ચેન્જ કરી નવા ટાવલ માં લપેટવું.

3.clean airway:
ત્યારબાદ બેબીનો એરવે ક્લિન કરવો. તેમાં gauze piece વડે પહેલા માઉથ ક્લીન કરવું જેમાં બાળકના ગાલના ભાગમાં secretion જમા થયું હોય તે લુછવું. Gauze piece ને ટચલી આંગળીમાં લપેટવુ. ખાસ લુછતી વખતે આંગળી બહુ અંદર જવા દેવી નહીં. ત્યારબાદ નોઝ લુછવુ.cry બરાબર ન હોય તો જ suction કરવું. ત્યારબાદ eye લુછવી.
observation: Colour of skin
Movement
Breathing and heart rate

4.Breast feeding:
Observation બાદ બેબીને સંપૂર્ણ કવર કરવું જેથીhypothermia prevent કરી ત્યારબાદ breast feeding માટે within half an hour બેબી ને મધર ને આપવુ. મધર બેબી ને બરોબર breast feeding આપે છે કે નહીં તે જોવું અને તેમને બરોબર મેથડ સમજાવવી.
Component of breast milk:
Fat and fatty acid
Carbohydrates
Protein
Vitamins
Fat soluble vitamins
Minerals and trace elements
Anti infective factor
Immunoglobulin
Lysozyms

Benefits of breast milk:
Exclusive breast milk baby ને diarrhoea, pneumonia, ear infection જેવા રિસ્ક ઓછા કરે છે.
Complete food
Easily digestible and well absorbed
Protect against infection
Better brain growth
Promote emotional bonding

Head to toe examination:
બેબી નું head to toe examination કરવી અને જરૂરી measurement લેવા. આ શક્ય હોય તે પ્રમાણે પહેલા 24 કલાકમાં કરવા હિતાવહ ગણાય છે.

Head :
Head circumference જે નોર્મલ 35 CM હોય છે જે માપવું.

Caput succidum:
જે excessive moulding ના કારણે જોવા મળે છે. જો caput હોય તો soft જોવા મળે છે. Head circumference વધારે જોવા મળે છે. Caput succidum માં hemorrhage scalp ના ભાગમાં જ હોય છે. છે બે થી ત્રણ દિવસમાં subside થઈ જાય છે. તે લેબર ના સેકન્ડ સ્ટેજના prolongation ના કારણે જોવા મળે છે.

Cephalohematoma:
Cephalohematoma મા બ્લડ કલેક્શન periosteum ની નીચે ડેવલપ થાય જે skull bone ને કવર કરે છે. આ cephalo pelvic diproportion અને precipitated labour ના જોવા મળે છે. જેમાં skull bone ઉપરનું peritonium ફાટી જાય છે. આ કન્ડિશન vaccume excretion delivery માં પણ જોવા મળે છે.cephalohematoma birth ના 24 કલાક પછી જોવા મળે છે જ્યારે caput succidum birth સાથે જોવા મળે છે અને થોડા દિવસોમાં subside થઈ જાય છે. જ્યારે cephalohematoma subside છતાં અઠવાડિયું લાગે છે અને હાર્ડ જોવા મળે છે.
સામાન્ય રીતે કોઈ ક્લિનિકલ સાઈન જવાનો મળે તો ટ્રીટમેન્ટની કોઈ જરૂર રહેતી નથી.

Defect:
Small circumference premature અને down syndrome માં જોવા મળે છે.
વધારે circumference caput succedum, cephalohematoma, hydrocephalus, macrosomic baby માં જોવા મળે છે.
Face:
Shape, position of ear, distance between two eye, nose, bridge, size of chin.
Eye:
Eye discharge, syphilis baby માં આંખમાંથી purulant discharge જોવા મળે છે.
ઘણી વખત subconjunctival bleeding હોય તો રેડ આઈ જોવા મળે છે પરંતુ થોડા દિવસમાં disappear થઈ જાય છે.
Mouth:
Mouth માં ઓબ્ઝર્વેશન કરતી વખતે પૂરતી લાઇટ હોવી જરૂરી છે. જેમાં cleft palate,cleft lip,facial paralysis,oesophagus atresia હોવાનું સૂચવે છે .

Tongue:
Tongue tie છે કે નહીં તે જોવું જેમાં જીભનો ભાગ પાછળની તરફ અટેચ થયેલો હોય છે. આ જોવા મળે તો ચાઈલ્ડ ને સર્જરી બાબત parents સલાહ આપવી.

Weight:
Average weight at birth 3 kg હોય છે. 2.5 kg કરતા ઓછું વજન ધરાવતા બેબીની સ્પેશિયલ hypothermia ને prevent કરવા માટે કેર લેવી જોઈએ. પહેલા ત્રણ દિવસમાં 100 to 200 GM વજન ઓછું થાય છે. જો બેબીને બરાબર feeding નો મળે તો 400 gm વજન ઓછું થાય છે.

Weight loss નું કારણ:
Reduction of tissue fluid
Insufficient fluid
Muconium loss

Chest:
Breast nodules એ 1to 2 CM ઉપસેલા જોવા મળે છે કારણ કે maternal estrogen blood through foetus માં આવે છે. ત્યારે આ male તથા female બંનેમાં જોવા મળે છે અને બ્રેસ્ટ માંથી pale milky fluid નીકળે છે જેને witches milk કહે છે આ સામાન્ય રીતે 4 to 6 week સુધીમાં subside થઈ જાય છે.

Respiratory system:
Normal newborn baby ના respiratory count કરવા, cynosis માટે ઓબ્ઝર્વ કરવું. Normal respiratory rate 40 per minute હોય છે.

Heart rate:
Baby ના heart rate ચેક કરવા

Measurement:
Normal length of baby: 50 cm
Head circumference: 35 cm
Chest circumference: two or three centimeter less than head circumference
Suture: posterior fontannel 1cm ❎ 1 cm
Anterior fontannel. 3.5 cm❎3.5cm

Skin:
Jaundice માટે, cynosis માટે, patches,birthmarks

Arms and hands:
Dislocation, paralysis, fracture, finger count, length of hand (dwarfism)

Back:
Spina bifida,meningocele,myomeningocele

Leg:
Paralysis, club foot,minor verus or vulgis deformity, dislocation of hip

Abdominal and genital organs:
Umbilical,inguinal hernia, anatomical abnormalities of genital organs,scrotum or undescendants testes.

Neurological assessment:
Muscle tone
Joint mobility
Autonomic reflex
Fundus Examination

special senses:
Tests: lip , tongue sensitive હોય છે.sweeter ટેસ્ટ માટે સેનસીટીવ હોય છે.
Hearing: મોટા અવાજથી રડે છે. અવાજની દિશા માટે બે થી ત્રણ મહિના બાદ ખબર પડે છે.

Neurological reflexes:
1.moro Reflex :
બેબી ને recumbant position એટલે કે માથાને સપોર્ટ વગર પાછળ તરફ રાખી ઊંચું કરતા નીચે મુકો તો body માં jerky movement જોવા મળે છે. જેમાં હાથ પગ નું flexion અને. Abduction જોવા મળે છે . આ લાઉડ નોઈસથી પણ જોવા મળે છે. આ reflex birth થી પછી 6 month સુધી જોવા મળે છે ત્યારબાદ ડીસપિયર થઈ જાય છે.

2.rooting reflex:
ગાલ પર મધરની breast touch કરતા મો ખોલી nipple શોધે છે.

3.Grasp reflex:
Newborn ની હથેળીમાં આંગળી આપીએ તો ટાઈટ પકડી રાખે છે. Palm પર પ્રેશર આપીએ તો toe and hand નું flexion જોવા મળે છે. એટલું ટાઇટ પકડે છે કે જેથી બેબીને ઊંચું કરી શકાય છે.

4.tonic neck reflex:
Birth ના 6 to 8 મહિના બાદ disappear થઈ જાય છે. જ્યારે બેબીને સીધુ સુવડાવી અને માથું એક બાજુ ટર્ન ન કરીએ ત્યારે સાઈડની extremities extended જોવા મળે છે અને ઓપોઝિટ સાઈડની extremities flexed જોવા મળે છે.

5.step or dancing reflex:
બેબી ને બગલ થી પકડી ઊભું કરીએ તો તેના પગ પગથિયાં ચડતા હોય તેમ ઉપર નીચે થાય છે અથવા ડાન્સ કરતું હોય તેમ લાગે છે.

Apgar score:
A – appearance
p – pulse
G – grimace
A – activity
R – respiration

આ birth બાદ neonate ને evaluate કરવાની એક રીત છે.
આ 60 સેકન્ડ સુધી ચેક કરવામાં આવતી હતી. આ સિસ્ટમ dr virginia apgar દ્વારા ડેવલપ કરવામાં આવી હતી. તેણે 60 સેકન્ડ ના બદલે 5 min કરી હતી. છેને ઓફ સર્વ કરવાના 5 objective સાઇન નક્કી કરવામાં આવ્યા. તેને સ્કોર આપવામાં આવ્યા હતા અને તેના સ્કૂલ પ્રમાણે બેબી ની કન્ડિશન નક્કી કરી શકાય છે.
Severly depressed: 0 to 3
Moderate depressed:4to 7
Excellent: 8 to 10
આ સ્કોર જે બેબી ને resuscitation ની જરૂર હોય તેના માટે ઉપયોગી નથી તેના ફર્સ્ટ સ્કોર પ્રમાણે એક મિનિટમાં જ resuscitation શરૂ કરવું જોઈએ.

Apgar score chart:

SIGN. 0. 1. 2

Heart rate Absen Below 100 Above 100

Respiratory Absent Slow Good
Effort Irregular crying

Muscle limb Some flexion Well
Tone of
Extremities

Reflexes. No Grimace Cough
Response or
Sneeze

Colour. Blue Peripheral complete
Cynosis Pink

Asphyxia:
Blue
White

White asphyxia:
બહુ સિરિયસ કન્ડિશન છે. Apgar score 0 હોય છે. Heart rate slow,cord pulsation slow,brain cell damage હોય છે. સર્વાઇવલ રેટ ઓછો હોય છે.

Resuccitation:
Fetal લાઈફ દરમિયાન lungs કામ કરતા નથી. મેટરનલ બ્લડ માંથી fetus ઓક્સિજન લે છે. અને કાર્બન ડાયોક્સાઇડ placenta દ્વારા બહાર તરફ ધકેલે છે. જ્યારે umbilical cord cut કરીએ ત્યારે fetus એ પોતાના respiration દ્વારા ઓક્સિજન મેળવે છે. બેબીના first cry સાથે ductus arteriosus,venosus એન્ડ foramen ovale close થાય છે.

Initial stage:
જન્મ પછી તાત્કાલિક
Stage 1:
Prevent hypothermia
Body ને મધરના abdomen પર ડ્રાય કરો.
Warm towel વડે કવર કરો.
Radiant warmer માં રાખો.

Stage 2:
Positioning
બેબીને airway open રાખવા પોઝીશન કરેક્ટર રાખો. જેમાં તેના બેક નો ભાગ staight,neck slightly extended રાખો.
જેના માટે towel roll કરી 1 ઇંચ જાદઈ કરી સોલ્ડર નીચે મૂકો.

Stage 3:
Suctioning
પોઝીશન આપ્યા બાદ suction કરવું. જો amniotic fluid મા muconium હોય તો અને newborn cry ન કરે તો પ્રથમ suction કરો પછી જો cry નો આપે તો incubation કરવું.

Step 1.tectile stimulation
જો બર્થ-બાદ ક્રાય ન આપે તો staping or tickling the sole and feet or rubbing back
પગના તળિયામાં બે વાર tickle કરવું અથવા back rub કરવું.
30 sec મા ઓબ્ઝર્વ કરવું (respiratory effort)
Heart effort
Colour of skin
જો નોર્મલ જોવા મળે તો સેકન્ડ સ્ટેપની જરૂર નથી.

Step 2. Resuccitation bag and mask
બેગ ને માસ્ક દ્વારા બેગને માસ્ક દ્વારા ઓક્સિજન આપવી. 30 સેકન્ડ સુધી ઉપર મુજબ સેસમેન્ટ કરવું.
જો respiration establish ન થાય તો આગળના સ્ટેપ તરફ જવું.
માસ્ક દ્વારા resuccitation કરતી વખતે માસ્ક નોસે અને માઉથને બરોબર કવર કરતું હોવું જોઈએ.
Resuccitation bag ને જેન્ટલી કમ્પ્રેસ કરવું. Finger and thumb નો યુઝ કરવો 40 per min કરવું .વધારે પ્રેશર આપવો નહી.
તેનાથી pneumothorax થાવાની શક્યતા છે.

Assessment:
Improvement in baby’s colour blue to pink
Improvement in breathing effort, rise heart rate to more than 100 per minute
ઉપર મુજબ ventilation poor હોય તો નીચે મુજબ ચેક કરવું.
Airway બ્લોક નથી ને?
નેક flexion નથી ને?
Compression પૂરતું છે કે નહીં?
જો બેગ ને માસ્કમાંથી air બહાર જતી હોય તો mouth to mouth respiration આપો.
તમારા ઘર હવા થી ભરો અને બેબીના માઉથમાં gently જવા દો. તમારા ને બેબીના વચ્ચે નાનો gauze piece રાખવો.
હવા બેબીના મોમાં નાખતી વખતે nostril pinch કરો. આ પ્રમાણે 40 per min કરવું.
ઉપરના પ્રયત્નોમાં સફળતા ન મળે તો નીચેના સ્ટેપનો ઉપયોગ કરવું.

Step 3. cardiac massage
જો ઉપરના બધા પ્રયત્નો બાદ heartbeat 80 ઉપર આવી ન શકે તો external cardiac massage આપવો જરૂરી બને છે external cardiac massage ને ventilation બંને એકી સાથે થવા જોઈએ.
Massage આપનાર એ newborn ના પગ પાસે ઊભું રહેવું અને thumb sternum ના middle and lower 3Rd પર રાખવા અને finger chest ની ફરતે રાખવા જે બેક સુધી સપોર્ટ મળે તે રીતે રાખો.
Sternum ને 2 સેન્ટીમીટર depress કરવો.
Second Assistant એ 3 chest compression બાદ ambuse bag દ્વારા ventilatory support આપવું or એકવાર mouth to mouth respiration આપવું
ઉપરના પ્રયત્નો થી heart rate improve ન થાય તો

4) 4th step:-medication
Inj.apinephrine
Inj. Adrenaline 0.1-0.3ml 1kg
1:10,000 solution intravenous આપવું
જો respiration effort poor હોય તો સાથે 5-6 resuscitation બાદ
Inj.sodium bicarbonate
Dose 2ml 1kg 7.5 % sodium bicarbonate 1.1 diluted કરીને intravenous આપવું
જો peripheral circulation shock ને cynosis present હોય તો and capillary filling time 3 second થી વધુ હોય તો
Dose:-10ml/kg of ringer lactak or 0.9% saline i/v આપવું .

Assignment:- respiration depression ના પ્રકાર જણાવો blue (mild) and white (severe) asphyxia વચ્ચેનો તફાવત લખો
Asphyxia માટે જોવું જે બે પ્રકારે જોવા મળે છે asphyxia or mild or severe respiration depression Symptoms. Symptoms Mild respiratory Severe respiratory Depressed sign Depressed sign ( Blue asphyxia) (White asphyxia)

1.heart rate not 1.slow heart rate
Severely depressed ( Less than 40 bpm) Less( 60 to 80 bpm)

2.Short delay in 2. no attempt of breath Respiration onset

3.Good muscles 3.limb unresponsible Tone To stimuli pale and gray

4.deeply cynosed 4.apgar scor less than 5

5.apgar score 5 – 7 5.apgar score 5 થી નીચે

6.No significant 6. Oxygen lack has beenDeprivation of Prolong before or after Oxygen during delivery. Circulatory Labour. Failure is present baby (Primary apnea) Is shocked ( Secondary apnea)

Normal birth ની લાક્ષણિકતા:
સામાન્ય રીતે newborn baby 12 to 24 કલાકમાં muconium pass કરે છે. Preterm માં bowel function immature હોવાથી delay થાય છે.
સામાન્ય રીતે દરેક newborn 24 to 48 કલાકમાં urine pass કરે છે. 48 કલાકમાં યુરિન પાસ ન થાય તો serious congenital anomalies હોઈ શકે. તાત્કાલિક refer કરવું.
સામાન્ય રીતે new born 3 to 10 દિવસ સુધી 10 to 15 Stool pass કરે છે જે જે watery અને yellowish હોય છે.
તેમાં ટ્રીટમેન્ટ જરૂરી નથી.
સામાન્ય રીતે પ્રથમ થોડા દિવસ regulation of fluid or vomit જોવા મળે છે. જે amniotic fluid swallow કરવાના કારણે જોવા મળે છે.
Vomiting persistent જોવા મળે તો normal saline થી stomach wash આપવાથી મટી જાય છે.
Vomiting સાથે distension of abdomen હોય તો congenital anomalies સૂચવે છે જેના માટે emergancy ડોક્ટર referance જરૂરી છે.
Mongolian spots: lumbo sacral region , shoulder, arm and buttocks કે leg પર gray અથવા blue area જોવા મળે છે. જે સમય થતા જતા જતા રહે છે તેના માટે ટ્રીટમેન્ટની જરૂર નથી.

Erythma: face,trunk,palm and sole માં rashes જન્મના પહેલા અથવા બીજા દિવસે જોવા મળે છે આમાં કોઈ ટ્રીટમેન્ટની જરૂર રહેતી નથી તેની મેળે disappear થઈ જાય છે.
Female child મા બીજા અથવા ત્રીજા દિવસે vaginal discharge જોવા મળે છે જે 2nd week of life માં disappear થઈ જાય છે. ઘણા વખત પાંચમા અને સાતમા દિવસે vaginal bleeding જોવા મળે છે જે maternal estrogen baby માં જવાથી થાય છે જે ચારથી પાંચ દિવસે બંધ થઈ જાય છે ટ્રીટમેન્ટની જરૂર હતી નથી તેને pseudomenarchy કહે છે.
Breast engorgement આપણ estrogen ના influence ના કારણે જોવા મળે છે. આ કન્ડીશન કોમન જોવા મળતી નથી. Parents ને કહેવું કે manipulate કરે નહીં. Trauma અથવા ઇન્ફેક્શન થવાની શક્યતા રહેલી છે.
Sub cunjunctival hemorrhage:
આ મધર માટે એલાર્મ છે. આ સામાન્ય રીતે તેની મેળે disolve થઈ જાય છે ટ્રીટમેન્ટની જરૂર રહેતી નથી .

Special senses:
Baby light જોઈ શકે છે. Hearing sense હોય છે. Taste sensation હોય છે. સ્કિન sensation હોય છે.

Daily care of the baby:
બેબી ને મધર સાથે રાખવુ
Breast feeding ને promote કરવું .
મધર ને બેબી ને કેર કરતા શીખવાડવી.
ઇન્ફેક્શનના incidence ને ઘટાડવા .
બેબી ને કેર કરતા પહેલા હેન્ડ વોશિંગ કરવું.
બેબી માટે યુઝ કરવામાં આવતા આર્ટીકલ sterile હોવા જોઈએ.
Immunization
બેબી ની પર્સનલ હાઈજીન મેન્ટેન કરવી.
Umbilical cord care
Eye care,nose care ,skin care
Disease ના early સાઇન ને ઓબ્ઝર્વ કરવા
Failure to pass meconium within 24 hours
Failure to pass urine within 48 hours
Appearance of jaundice within 24 hours of birth
Excessive crying or undue lethargic
Poor feeding
Temperature rise and fall
Convulsion
Evidence of superficial Infection

Immediate care of the new born :-
Baby નું breathing & skin colour watch કરવું.
Baby weight કરવું.
Cord inspection & bleeding Ligature check કરવા, cord ને ખુલ્લી રાખવી.
Mother તથા family members ને તેના પર કંઈ પણ ન લગાડવા સમજાવવું.
Baby ને abnormaamity માટે physical assessment head to toe કરવું અને measurements લેવા.
Baby ને wrape કરવું & mother ને પણ baby ને વીટંળાયેલા રાખવા કહેવું. ઉનાળામાં બે આવરણ વાળા કપડાં તથા શિયાળામાં 4 આવરણ વાળા કપડાંમાં રાખવા કહેવું.
Mother ને baby સાથે રાખવા સમજાવવું. જો LBW baby હોય તો KMC સમજાવવું.
Baby ને અડધા કલાકમાં જ breast feeding midwife એ તેની હાજરીમાં જ અપાવડાવવુ. 6 મહિના સુધી ફક્ત ધાવણ પર જ રાખવા કહેવું.
ઉપરનું કોઈ પણ વસ્તુ ન દેવા સમજાવવું. પ્રથમ breast milk mother ને આપવા માટે insist કરવું.
Delivery અંગે નો record authority ને મોકલવા કહેવું.

➡ Instructions to the family members and mother :-
Mother ને PPH માટે watch કરવું.
Cord bleeding માટે જોવુ.
બાળક્ને ગળથૂથી કે અન્ય પ્રવાહી ન આપવું.
Mother ને urine, stool pass થયા બાદ perineal care લેવી. જેમાં dettole lotion , soap નો ઉપયોગ કરી શકાય.
બાળક ને હુંફાળુ રાખવું.
બે દિવસ સુધી નવડાવવુ નહિ.બાદ બંધ ઓરડામાં નવડાવવુ. હુંફાળા પાણી વડે નવડાવવામા બહુ સમય વ્યતિત ન કરવો.
Mother ને rest મળે તે માટે સમજાવવું.
પૂરતો diet માટે સમજાવવું.
બાળક ના buttocks નો ભાગ સાફ કર્યા પછી સાબુથી હાથ ધોવા.
બાળક ના રસીકરણ બાબત માતા ને સલાહ આપવી.

⏩ Minor disorder of the new born :-
sore buttocks :-
Baby નું nepkin વારંવાર બદલવામાં ન આવે કે સાફ કરવામાં ન આવે તો buttocks પર redness જોવા મળે છે. Anus નો ભાગ soap થી ન ધોવામાં આવે તો તે કડક બને છે જેનાથી buttocks ના વચ્ચે ના ભાગ મા redness જોવા મળે છે.
જેનાથી baby ને વારંવાર loose motion જોવા મળે છે
આ prevent કરવા muconium baby pass કરે કે તરત જ સાફ કરવું. Dry થવા દેવું નહિ. આ ચીકણું હોવાથી skin સાથે ચોટી જાય છે. Buttocks નો ભાગ dry રહે તે ધ્યાન આપવું. Buttocks નો ભાગ સાફ કર્યા બાદ તરત જ smooth cloth વડે dry કરવું & smoothing cream. જો redness જોવા મળે તો લગાડવું. Nepkin ભીનું થાય કે તરત જ બદલાવવુ.

Curetive treatment:-
Sore થયેલા ભાગ પર citramide ointment લગાવવું.
Community મા gention violet લગાડી શકાય.
Caster oil પણ લગાડી શકાય.
Buttocks નો ભાગ air સાથે exposure રાખવો.
Infant ને prone position આપી , urine stool pass થયા બાદ 10 minutes air exposure રાખવું. Cloth clean ને soft પહેરાવવા .

Cord sepsis:-
સામાન્ય રીતે cord 7 to 10 દિવસ માં ખરી જાય છે. Cord નો ભાગ ભીનો રહેવાથી કે તેના પર dressing મુકવાથી sepsis થવાની શક્યતા રહે છે.
— sign :-
Cord નો આજુબાજુ નો ભાગ લાલ જોવા મળે છે.
ઘણી વાર centre માથી pus discharge જોવા મળે છે.
–Treatment:-
Proper hand wash કરી, umbilical cord ને antiseptic solution થી સાફ કરી gention violet 0.5 solution apply કરી શકાય.
Cord ને dry રાખવી. તેના પર dressing મૂકવું નહિ.
Cord પર અન્ય કોઈ વસ્તુ mother ને લગાડવાની ના પાડવી.

➡ Oral thrust :-
આ top milk લેતા બાળક મા જોવા મળે છે. આ એક fungal infection છે.
–Sign:-
જીભ પર સફેદ છારી જોવા મળે છે.
Baby ને feeding લેવામાં તકલીફ પડે છે.
Baby રડ્યા કરે છે.
–Treatment:-
Salt solution, એક cup મા એક ચપટી મીઠું નાખીને બનાવવું.

➡ Gastro-entritis :-
–Cause:-
સામાન્ય રીતે bottle feeding લેતા baby મા જોવા મળે છે. B coli, E coli organisms દ્વારા infection લાગે છે.
Sign / symptoms:-
Water loose motion
Dehydration
Deep anterior fontanelle
Sunken eye
Reduce elasticity of skin
–Treatment:-

Assessment:- Diarrhea ના baby નું dehydration માટે assessment કરવું. જે ત્રણ form મા જોવા મળે છે.
1.Mild
2.Moderate
3.Severe

➡severe dehydration ના લક્ષણો:-
Lethargy /unconscious
Sunken eye
Skin going slowly more than 2 second after pinch
Urine output ઓછું or anuria જોવા મળે છે.
Baby feeding લેતુ નથી.
Deep fontanelle

➡Moderate dehydration :-
Baby ચીડીયુ & બેચેન હોય.
તરસ્યું હોય.
ખૂબ રડતું હોય.
ચીમટો ભરતા skin 2 second ની અંદર મૂળ સ્થિતિ મા એટલે ધીરેથી મુળ સ્થિતિ મા આવે છે.
ડોળા અંદર ઉતરી ગયા હોય.

➡Mild dehydration :-
ઉપરના માથી કોઈ એક જ લક્ષણ જોવા મળવા
ચીમટો ભરતા skin તરત જ મૂળ સ્થિતિ મા આવે છે.

–Treatment:-
Baby ને severe dehydration હોય તો iv drip આપવામાં આવે છે.
Mild કે moderate dehydration મા ORS solution according to age 75 ml per kg body weight પહેલા 4 કલાક માં આપવું. બાદ dehydration ના sign check કરી accordingly આપવું.

–Prevention :-
Mother ને ફક્ત breast feed માટે સલાહ આપવી.
Bottle feeding ના બદલે ચમચી ને વાટકી થી દૂધ આપવા જણાવવું.
બાળક ને જમાડતા પહેલા હાથ ધોવા સમજાવવું. જો mother જમાડતી હોય તો તેણી એ હાથ ધોવા.
બાળક ના buttocks નો ભાગ સાફ કર્યા બાદ સાબુથી હાથ ધોવા સમજાવવું.
બાળક ને પડતર વાસી ખોરાક આપવો નહિ.

➡ Skin rashes :-
આ stephylococal infection ને કારણે ઘણી વાર જોવા મળે છે. આમાં skin મા red dots ને pin point spot જોવા મળે છે. જો તે pastule હોય તો gention violet 0.5 % local pastule પર લગાડવું.
Mother & baby ને bath આપવા માટે સમજાવવું. ખાસ કરીને summer મા આપવો. Bath બાદ બરાબર folded ભાગ સાફ કરવા dry કરવું & folded part મા telcum powder લગાડવું.
Rashes મા lotion calamine લગાવી શકાય છે.

➡Physiological jaundice :-
લગભગ 20 to 30 % baby મા આ પ્રકારનો jaundice જોવા મળે છે. જે birth ના 3rd – 4th day મા જોવા મળે છે. Hepatic function ઓછુ થવાથી bilirubin નું પ્રમાણ blood મા જોવા મળે છે.

Management :-
Baby ને fluid વધારે મળે તેના પર ધ્યાન રાખવું. Serum billirubin નું પ્રમાણ વધારે તો phototherapy આપવામાં આવે છે.
Assign – care of baby in phototherapy.

➡Nail fold injury :-
ઘણી વાર baby birth વખતે નખ મોટા હોય છે. Skin સાથે strech થઈ injury જોવા મળે છે. જેમાં face પર ઘણી વાર ઉઝરડા જોવા મળે છે.
Gentaly nail cut કરવા.

➡ Dehydration fever :-
Baby ને by mouth fluid ઓછુ પડે તો ત્યારે or ખુબ warm રાખવામાં આવે ત્યારે તેનું temperature 38°c જોવા મળે છે.
આ વખતે by mouth fluid આપવાથી recover થાય છે.

➡ Pseudo menstruation :-
Female child મા blood stain vaginal discharge જોવા મળે છે. ખાસ કરીને placenta દ્વારા oestrogen baby મા આવવાને કારણે જોવા મળે છે.
સામાન્ય રીતે આ મા કોઈ treatment આપવામાં આવતી નથી. બે કે ત્રણ દિવસ બાદ બંધ થઈ જાય છે.

➡Constipation :-
સામાન્ય રીતે baby શરૂઆત મા દિવસ મા 2-3 વાર semisolid stool pass કરે છે. પણ તે બે કે ત્રણ દિવસ પછી hard જોવા મળે તો glycerine supposatories નાખી stool pass કરવામાં આવે છે. Fluid intake વધુ લે તે માટે સમજાવવું.

Physiological changes in new born after birth :
➡1. Circulatory changes after birth :- cry કરવાથી lungs expand થાય છે. જેનાથી blood vessels expand થાય છે & તેથી blood flow વધે છે. Lungs active બને છે. Blood force ના કારણે formation oval & ductus arteriosis close થાય છે.
➡2. Digestion :– sucking દ્વારા breast milk લે છે & bowel movement 12 to 14 કલાકમાં start થાય છે. જેનાથી dification poor હોય છે. જેથી short time એ feed આપવું જરૂરી છે.
3. Defication :– 16 week થી meconium intestine મા present હોય છે. જે dark green colour નુ હોય છે. જેમાં bile pigment, fatti acid, mucous & epithelial cell હોય છે.
➡4. Thermal adaptation (temp.regulation ) :-
New born મા heat regulation irregular હોય છે. Low metabolic rate ના કારણે hypothermia મા જવાના વધુ chance છે. Hypothalamus develop ન થવાથી અને brown feet, ઓછી હોવાની સાથે baby નું heat loss, radiation, conduction & evaporation થવાથી hypothermia મા જવાની શક્યતા રહે છે. તેથી તેને warm environmental મા cover કરી રાખવું.
5. Reaction to organism :- immunity power ફક્ત mother મારફતે મળેલ હોય તે જ હોય છે. તેથી infection સામે રક્ષણ organism થી હોતું નથી. તેથી infection prevention ને vaccination જરૂરી છે.
➡6.Heart beat :- heart adult કરતા થોડું ઉપર હોવાથી apex ના ભાગ મા heart beat સાંભળી શકાય છે. જેમાં stethoscope, diaphragm કે left sternal edge પર midline પર મૂકતા સંભળાય છે.
➡7. Blood :- New born મા HB નું પ્રમાણ વધારે જોવા મળે છે. HB 18 % હોય છે. Clotting power ઓછો હોય છે. Vit-k ઓછુ હોય છે.

Published
Categorized as Uncategorised