MANAGEMENT OF NORMAL PUERPERIUM
Normal puerperium
Placenta expelled થયા પછીના છ વિકના પીરીયડને puerperium પિરિયડ કહેવામાં આવે છે આ સમય દરમિયાન ઘણા સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે.
- રીપ્રોડક્ટિવ ઓર્ગન નોર્મલ સ્ટેજમાં આવે છે.
- પ્રેગનેન્સી દરમિયાન ફિઝિયોલોજીકલ ચેન્જીસ અદ્રશ્ય થાય છે.
- લેકટેશન શરૂ થાય છે.
- માતા પિતા અને બાળક વચ્ચે સંબંધ સ્થાપિત થાય છે.
- માતા ડીલેવરી ના stress માંથી બહાર આવે છે અને બાળકની જવાબદારી સ્વીકારે છે.
Principles
- માતા અને બાળકની શારીરિક તંદુરસ્તી વધારવા.
-માતા અને બાળક વચ્ચે નીકટતા વધારવા.
-બેબી કેર માટે પ્રોત્સાહિત કરવા.
-માતાને તેના રોલ સારી રીતે ભજવી શકે તે માટે આત્મવિશ્વાસ વધારવો.
- 𝙋𝙝𝙮𝙨𝙞𝙤𝙡𝙤𝙜𝙮 𝙤𝙛 𝙥𝙪𝙧𝙥𝙪𝙚𝙧𝙞𝙪𝙢:-
ઓક્સિટોસિન હોર્મોન posterior pituitary ગ્લેન્ડમાં સિક્રેટ કરે છે.જે યુટેરાઇન ટીસ્યુ અને બ્રેસ્ટ ટિશ્યૂ પર અસર કરે છે.થર્ડ સ્ટેજમાં આ ઓક્સિડેશનના કારણે પ્લાઝા નુ સેપરેશન શક્ય બને છે ત્યારબાદ ઓકસીટોસીન સતત અસરના કારણે તે યુટેરાઇન મસલ્સ પર અસર કરી કોન્ટ્રાકશન જાળવી રાખે છે તેના કારણે પ્લાસેન્ટલ સાઈઝ રીડ્યુસ થાય છે અને હેમરેજ અટકાવે છે જેથી placenta separate થાય છે કે હ્યુમન કોરીયોનિક gonadotropin હ્યુમન placental lactogen ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટી જાય છે અને આના કારણે ઘણા ફિઝિયોલોજીકલ ચેન્જીસ આવે છે .
ઇસટ્રોજનનું લેવલ ઘટી જવાથી anterior પ્યુટરી gland દ્વારા સિક્રેટ થતું પ્રોલેક્ટિન હોર્મોને બ્રેસ્ટ પર તેની અસર થાય છે સ્પેશિયલી બ્રેસ્ટ ના alveoli પર અસર કરે છે જેના કારણે મિલ્ક સિક્રેટ થાય છે અને બેબીના શકીનથી ઓક્સિડેશન હોર્મોન સ્ટીમ્યુલેટ થઈ કોલેકટેડ મિલ્કને ampula તરફ લઈ આવે છે જે lactiferas ગ્લેન્ડને સિમ્યુલેટનું કામ કરે છે. પ્રોલેક્ટિંગ હોર્મોન નું પ્રમાણ બ્રેસ્ટ ફીડીગ આપતી મધર માં વધુ હોવાથી folical સિમ્યુલેશન સપ્રેશ થાય છે પ્રોલેક્ટીન હોર્મોન બેબી ફીડ લે તે પ્રમાણે સિક્રેટ થાય છે.
જે સ્ત્રીને બેસ્ટ ફીડીગ ન આવે તો ડીલેવરી પછી 14 થી 21 દિવસમાં પ્રોલેક્ટીન લેવલ રીડ્યુસ થાય છે અને ઇન્ટિરિયર પિટ્યુટરી હોર્મોન દ્વારા ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન સ્ટીમ્યુલેટ થઈ સિક્રેટ થાય છે અને તેની અસર ઓવરી પર થાય છે અને ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોનનું secretion થવાથી ovulation શરૂ થાય છે અને menstruation આવે છે.
- 𝙄𝙣𝙫𝙤𝙡𝙪𝙩𝙞𝙤𝙣 𝙤𝙛 𝙪𝙩𝙚𝙧𝙪𝙨:-
લેબર પૂર્ણ થાય ત્યારે uterus ની સાઈઝ 15 cm પહોળાઈ 12 cm અને જાડાઈ 7.5 cm વજન 900 ગ્રામ હોય છે પરંતુ આ પિરિયડ ના એન્ડ માં યુટર્સ pregravida સાઈઝ જેટલું બની જાય છે એટલે કે 7.5 *5 *2.5 અને વેઇટ 60 ગ્રામ થાય છે આ પિરિયડના પહેલા વીકમાં યુટ્રેસ ની સાઈઝ માં ઝડપી ઘટાડો થાય છે યુટર્સ નું ઇન્વોલ્યુશન યુટર્સ ફાઈબરસ નું autolysis અને ઇસચેમિયા થવાથી થાય છે પ્રેગનેન્સી દરમિયાન યુટર્સ ની લંબાઈ 10 ગણી અને જાડાઈ પાંચ ગણી વધુ હોય છે તે નોર્મલ સ્થિતિમાં આવી જાય છે .
Autolysis ની ક્રિયામાં યુટર્સ હોર્મોન અથવા તો enzyme મહત્વનો ભાગ ભજવે છે મસલ્સ ફાયબરસમાં રહેલું પ્રોટોપ્લાઝમ તૂટી જાય છે અને બ્લડ સ્ટ્રીમમાં એબ્સોર્બ થાય છે અને કિડની મારફતે excrete થાય છે.
- યુટર્સને મળતી બ્લડ સપ્લાય ઓછી થાય છે અને યુટેરાઇન મસલ્સના કોન્ટ્રાકશન અને રીટ્રેક્શન થી બ્લડ વેસલ કમ્પ્રેસ થાય છે તેના કારણે યુટોરાઈન બ્લડ સપ્લાય ઓછી થાય છે અને યુટ્રોસી સાઈઝ પણ ઓછી થાય છે.
લેબર પૂર્ણ થયા બાદ ફંડ્સ અંબેલિકસ થી પાંચ સેન્ટિમીટર નીચે સુધી આવી છે .
એક વીક પછી ફન્ડસ ની સાઈઝ symphysis pubis ni લેવલની 7.5 સેન્ટીમીટર ઉપર હોય છે અને 12 દિવસ પછી ફન્ડસ પાલપેટ થતું નથી.
- 𝙏𝙃𝙀 𝙇𝙊𝘾𝙃𝙄𝘼
પરપુરીયમ પિરિયડ દરમિયાન યુટર્સ માંથી જે વજાયનલ ડિસ્ચાર્જ નીકળે તેને lochia કહેવામાં આવે છે આનું રિએક્શન આલ્કલાઇન હોય છે તેથી આ પિરિયડ દરમિયાન ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધુ હોય છે લોચિયા નું અમાઉન્ટ દરેક સ્ત્રીમાં અલગ અલગ હોય છે પરંતુ મેન્શન ફ્લો કરતા lochia નું પ્રમાણ થોડું વધારે હોય છે તેની ઓર્ડર તીવ્ર હોય છે પણ દુર્ગંધ હોતી નથી.
આ ત્રણ સ્ટેજમાં જોવા મળે છે.
- Lochia rubra( red)
- Lochia serosa(pink)
- lochia alba(white)
1) lochia rubra :-
આ લેબરના એક થી ચાર દિવસ દરમિયાન જોવા મળે છે આ દિવસો દરમિયાન લોચિયામાં બ્લડ હોય છે આમાં decidua પ્રોડક્ટ ,કોરીઓનીક પીસ, amniotic ફ્લૂઈડ, લેન્યુગો, vernix કેસીઓsa અને મેકોનિયમ હોય છે.
2) lochia serosa:-
લેબરના પાંચથી નવ દિવસ દરમિયાન જોવા મળે છે આમાં પેલ બ્રાઉન કલરનો હોય છે આમાં બ્લડ સીરમ અને હોય leucocyte હોય છે આ પ્લાસ્ટેન્ટલ સાઈડ માંથી આવે છે.
3) lochia alba:-
આ પેલ અને ક્રિમી હોય છે. વાઈટ કલરનું હોય છે . આમાં લ્યુકોસાઈડ ,સર્વાઇકલ્ mucosa અને હીલિંગ સાઇટના ટીશ્યુ હોય છે.
જો લોchiયાનું પ્રમાણ વધારે હોય બ્લડ આવતું હોય & પેન થતું હોય તો બતાવે છે કે કોન્સેપશન પ્રોડક્ટ પૂરાતા પ્રમાણમાં નીકળતું નથી .
જો લોચિયામાં ઓફફેન્સીવ સ્મેલ આવે તો વલવલ hygiene બરાબર જળવાતું નથી તેવું સૂચવે છે આની કેર લેવામાં ન આવે તો uterus સુધી ઇન્ફેક્શન લાગે છે.
𝙊𝙩𝙝𝙚𝙧 𝙘𝙝𝙖𝙣𝙜𝙚𝙨
ઇસટ્રોજન અને પ્રોજેસ્ટેરોન લેવલ ઘટવાથી ચેન્જીસ જોવા મળે છે જેમાં નીચે મુજબના ચેન્જીસ જોવા મળે છે.
પેલિક ફ્લોર પેરેનીયમ વલવા અને bovel:-
Uterus na ligaments પર અસર થવાથી નોર્મલ ટોન જળવાઈ રહે છે તેમજ કોન્સ્ટીપેશન દૂર થાય છે પોસ્ટનેટલ એક્સરસાઇઝ થી એ બ ડોમિનોલ મસલ્સ અને પેરવિક ફ્લોરના મસલ ટોન જળવાઈ રહે છે વલવા અને વજાયનાના ટીશુઓનું અસિસ ફ્લુઈડ ત્રણથી ચાર દિવસમાં એબ્સોર્બ થાય છે તેમજ ત્રણથી ચાર દિવસમાં પેરેનીયમ નોર્મલ બને છે.
Bladder, urethra and uterus:-
પ્રોજેસ્ટેરોનની અસરથી યુટેરસ ડાયલેટેડ થયેલા હોય છે જેના કારણે યુરિન stasis થાય છે તે નોર્મલ બને છે પરંતુ જો મધર પ્રોન પોઝીશનમાં સુઈ યુરીનરી ઇન્ફેક્શન લાગે છે અને યુરેથરા brushing injury થવાથી મીચ્યુલેશન painful બને છે જેના કારણે બ્લડર ઓવર ડિટેન્ડેડ બને છે અને રીટેશન ઓફ યુરીન જોવા મળે છે ઘણી વખત શરૂઆતમાં વધારે રિટેન્શન ના કારણે કેથેટર કરવાની મધર ને જરૂર પડે છે.
Cardio vascular system:-
પ્રેગનેન્સી દરમિયાન બ્લડ વોલ્યુમ વધે છે પરંતુ ડીલેવરી પછી ઇસ્ટ્રોજનના કારણે diuresis જોવા મળે છે તેમજ પ્રોજેસ્ટેરોન લેવલ ઘટવાથી જોવા મળે છે આ રીતે બ્લડ volume મેન્ટેન થાય છે આ પ્રક્રિયા લેબરમાં 24 to 48 કલાક દરમિયાન વધારે જોવા મળે છે તેથી ઘણી વખત આ પિરિયડ દરમિયાન fluid રિટેન્શન જોવા મળે છે.
The kidney:-
બ્લડ વોલ્યુમ ઘટે છે અને autolysis અને પ્રોડકટ excretion ના કારણે કિડની ની એક્શન વધવાથી યુરિન આઉટપુટ વધે છે purpuerium પિરિયડ ના પહેલા સાત દિવસ દરમિયાન યુરિન આઉટપુટ વધારે જોવા મળે છે.
The breast:-
બ્લડના પ્રોલેકટીનના સર્ક્યુલેશનના કારણે અસર બ્રેસ્ટ ના એલ્યુઅલી પર થવાથી મિલ્ક પ્રોડક્શન સ્ટીમ્યુલેટ થાય છે તેથી પરપુરીયમ પિરિયડના પ્રથમ 3 ટુ 4 દિવસમાં બ્રેસ્ટ હેવી બને અને engorge બને છે તેથી બેબી ને શકીંગમાં તકલીફ પડે છે પણ જ્યાર થી બેબી બરાબર શક કરવા લાગે ત્યારબાદ એંગોજમેન્ટ ઓછું થાય છે અને મિલ્ક secretion સિક્રેટ થાય છે.
Post natal assessment:-
- Vital sign – tpr bp
- Lochia ( કલર,સ્મેલ, અમાઉન્ટ)
- ઇન્વોલ્યુશન ઓફ uterus ફંડલ હાઈટ મેજર ફ્રોમ સિમફાયસીસ ઓફ pubis
- Breast ( engorgement ,મિલ્ક ફ્લો, નીપલ કન્ડિશન)
- Mental status:-( બિહેવિયર ટુવર્ડ્સ બેબી ,રિલેટિવ ,adoption ઓફ ન્યુ born child)
- Bovel(diarrhoea, constipation)
- યુરીનરી બ્લડર( burning micturation, color ઓફ યુરિન,transparency, કન્સીસ્ટન્સી)
- Purpuerial sepsis:-vital sign record
- Family planning according to need (temporary, permanent).