VITAL STATISTICS
Definition
સમાજમાં બનતા vital events જેવા કે birth, death, marriage, sickness વગેરેને લગતા statistics ને વાઈટર vital statistics કહે છે.
સારી રીતે record રાખીને મેળવેલા statistics થી લોકોની health નું level જાણી શકાય છે તેમજ planning અને health administration અને guidelines પૂરી પાડે છે.
Systematic અને correction માટે numerical form માં દોરવાથી પત્રક ના record પરથી જરૂરી આંકડાકીય માહિતી મળે છે.
Vital Statistics ને health statistics પણ કહી શકાય.
આ health statistics માં મુખ્ય ત્રણ બાબતોનો સમાવેશ થાય છે:
વસ્તી ગણતરી એ vital statistics નું અગત્યનું ઘટક છે અને important source છે.
ભારત સહિત ઘણા બધા દેશોમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે.
આપણા દેશમાં પ્રથમ વખત વસ્તી ગણતરી 1971 માં થઈ હતી અને છેલ્લી વસ્તી ગણતરી 2011 માં થઈ હતી.
આ વસ્તી ગણતરીમાં ફેમિલી મેમ્બર ની માહિતી જેમા name, age, sex, marrital status, birth place વગેરેની માહિતી લેવામાં આવે છે.
આ વસ્તી ગણતરીની માહિતી commissioner of India and registered general દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વસ્તી ગણતરીથી ફક્ત લોકોની હેલ્થનું લેવલ જાણવા મળે છે એવું નથી પરંતુ સાથે સાથે હેલ્થ પ્રોગ્રામનું પ્લાનિંગ કરવા માટે અગત્યનો baseline data પૂરો પાડે છે.
Administration and resource ફક્ત community health department માં નથી પરંતુ દરેક જગ્યાએ government setion માં છે.
2. Registration
Registration એ Vital statistics તથા health statistics નું બીજું અગત્યનું પ્રાપ્તિસ્થાન છે.
જો birth અને death નું Registration ચોક્કસ હોય તો population નો સાચો ખ્યાલ આવી શકે છે પરંતુ આપણા દેશમાં હજી પણ Registration બરાબર maintain થતું નથી તેના ઘણા કારણો આ પ્રમાણે છે:
A. Lack of uniformality (એકસરખું ધોરણ ન જળવાવું)
આપણા દેશમાં birth and death ની માહિતી collect કરવાની ચોક્કસ રીત નથી.
ઘણા રાજ્યોમાં vital statistics ના મહત્વના બનાવો rural અને urban area માં compulsory છે, તો ઘણી જગ્યાએ ફક્ત urban area માં જ compulsory છે.
ઘણા state માં village ના ચોકીદાર અને પોલીસ સ્ટેશનના માણસો દ્વારા માહિતી એકત્ર કરવામાં આવે છે.
B. Lack of completeness (અધુરી માહિતી)
મોટાભાગના લોકો birth and death ની નોંધ કરાવતા જ નથી તેથી record સાચો થતો જ નથી.
C. Lack of accuracy
Death સમયે ઉંમર, તેનું સાચું કારણ તથા તેની માહિતી અપૂરતી હોય છે.
D. Lack of knowledge
માહિતી આપનાર વ્યક્તિ અભણ હોય તો માહિતી યોગ્ય અને સાચી આપી શકે નહીં.
Rural area માં ચોકીદાર દ્વારા આ કામ કરવામાં આવે છે,જેમાં ચોકીદાર અભણ હોય છે તેથી માહિતી પૂર્ણ ન મળતા અથવા તેની બેદરકારીના લીધે registration થતું નથી.
E. Transmission of data
માહિતી પહોંચાડનાર માધ્યમ બરાબર માહિતી ન આપતું હોય એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી પૂરી આપવામાં ન આવતી હોય અને પોલીસી કે રીવેન્યુ ખાતા દ્વારા માહિતી આપવામાં આવતી હોય તેમજ તેમાં સચોટતા ન હોવાથી તે ખામી ભરેલ હોય છે.
F. Ignorance
લોકોમાં શિક્ષણનો સ્તર નીચું હોવાના લીધે એ રજીસ્ટ્રેશન ની અગત્યતા સમજી શકતા નથી તેમજ તેનું ignorance કરે છે અને
બાળકના જન્મ પછી તરત જ મળતા કેટલાક લાભોથી તે વંચિત રહી જાય છે.
આ અજ્ઞાનતાના કારણે registration time એ થતો નથી.
ઈ.સ.1969 માં registration નો કાયદો ઘડવામાં આવ્યો અને ફર્સ્ટ 1970 થી તેને અમલમાં મૂકવામાં આવ્યો.
બર્થ અને ડેથની સાચી માહિતી મળી રહે તે માટે government of India એ central birth and death registration act જાહેર કર્યો આના અનુસંધાને ભારતમાં દરેક જગ્યાએ જન્મ-મરણની નોંધણી ફરજિયાત બની.
3. Notification of infectious disease
Notification અને reporting એ communication ને control કરવા માટેનું પ્રથમ પગથિયું છે જે day to day community નો report પૂરો પાડે છે.
Cholera, smallpox, plague and AIDS આ બધા નું International Notification થવું જોઈએ, ઉપરાંત બીજા અગત્યના cases જેવા કે enteric fever, TB, diptheria, leprosy, measles, polio, whooping cough, HIV cases etc.. નું પણ Notification થવું જોઈએ આ બધા disease ને public health માં ગંભીર ગણવામાં આવે છે આ બધા જ notificable છે.
4. Records of hospitals and health center
તેમાથી communicable disease ની માહિતી મળી શકે છે.
હોસ્પિટલમાંથી indoor તથા outdoor patient નો રિપોર્ટ મળી શકે છે અને હેલ્થ સેન્ટરમાંથી અલગ અલગ એક્ટિવિટી ની માહિતી મળી રહે છે,જેમ કે MCH, FP અને school health environmental sanitation તથા control of CD વગેરે આંકડા મળી રહે છે.
5. Health survey
Community health problem ના diagnosis માટે health survey શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે.
દરેક જગ્યાના પોપ્યુલેશનના health તથા sickness ના comprehensive daa પૂરા પાડે છે.
Health survey
⬇️ ⬇️
Specific general
સૌપ્રથમ health survey 1946 માં સિગુર ખાતે થયો.
Special survey નક્કી કરેલા problem ના investigation માટે વપરાય છે.
Health survey કુલ વસ્તીના sample તરીકે કરવામાં આવે છે
કારણ કે, total વસ્તીનો survey expensive છે તેમજ schedule પ્રમાણે field worker પ્રશ્નોત્તરી દ્વારા table પૂર્ણ કરે છે.
General health survey માટે સામાન્ય રીતે,
આવી રીતે collected data નો analysis કરી report tabulate કરવામાં આવે છે.
Health problem માટે health survey કરવું.
આ data એ program, planning, evaluation તથા research માટે ઉપયોગી છે.
Important vital statistics
જન્મદર એટલે એક year માં થયેલ જીવિત જન્મદર × 1000 જે મધ્યમવર્ષીય વસ્તીના આધારે કાઢવામાં આવે છે.
Formula
Birth rate = no. of birth
During the year
—————- ×1000
Estimated mid
Year population
એક ગામની મધ્યવર્તી વસ્તી 5000 છે અને year દરમિયાન 120 બાળકો જન્મ્યા છે તો તે,
Birth rate = 120×1000
__
5000
= 24
2. Death rate
Formula
Death rate = વર્ષ દરમિયાન થયેલ
કુલ મૃત્યુ
__×1000
Estimated mid
Year population
ગામની મધ્યવર્તી વસ્તી 5000 છે વર્ષ દરમિયાન કુલ 500 મૃત્યુ થાય છે.
Death rate = 500 × 1000
_____× 100
5000
3. Specific death rate
જેમાં specific cause+age group and Occupational, sex વગેરે..
જેમ કે.,
Specific death=death during
The year
_×1000
Estimated mid
Year population
4. IMR : (0-1 year) (48 to 50)
1 year ની ઉંમર સુધીના બાળકોમાં વર્ષ દરમિયાન થયેલ મૃત્યુને 1000 પર તથા મધ્યમવર્તી પર કાઢવામાં આવે છે.
IMR = વર્ષ દરમિયાન થયેલું મૃત્યુ
__×1000
વર્ષ દરમિયાન જીવિત જન્મોની સંખ્યા
= 150 × 1000
_____
3000
= 50 IMR
Estimated Mid Year Population
કોઈપણ વર્ષની 1 જુલાઈના દિવસે ગણેલ વસ્તીને તે વર્ષની અંદાજિત મધ્યમવર્શીય વસ્તી કહે છે કે ગણવામાં આવે છે.
એ વસ્તી ગણતરીના, વસ્તીના આંકડા નો તફાવત, 10 વર્ષના થયેલ વસ્તી વધારો છે.
વસ્તી વધારો 10 વર્ષે મેળવી શકાય છે.
જે તે 10 year ની વસ્તી વધારો મેળવી શકાય છે.
આગલી બે વસ્તીના તફાવતને વાર્ષિક સરેરાશ વસ્તી વધારો છે તેમ ગણતરી કરી તેટલો વાર્ષિક વધારો તે પછીના 10 વર્ષમાં રહેશે,
તેમ માનીને અંદાજિત મધ્યમવર્શીય કાઢી શકાય છે.
Birth rate and death rate કાઢવા માટે અંદાજિત મધ્યમવર્શીય વસ્તીને ગણતરીમાં લેવાતી હોય છે.
એટલે કે 1 જુલાઈએ ગણેલ વસ્તી ઉપરોક્ત દર વર્ષે 1 માર્ચમાં કરવામાં આવે છે.
જ્યારે મધ્યમ વર્ષીય વસ્તી 1 જુલાઈએ ગણવામાં આવે છે.
1st March થી 1st July વચ્ચેનો સમયગાળો= 4 month
Mid Year Population= છેલ્લી વસ્તી ગણતરી – પહેલાની વસ્તી ગણતરી
= 2001 – 1991
= 15,900 – 12,300
10 વર્ષ માં વસ્તી વધારો = 3600
દર વર્ષે વસ્તી વધારો = 3600
_×360
10
આથી 2001 ની મીડિયા પોપ્યુલેશન ની અંદાજિત મધ્યમ વર્ગીય વસ્તી કાઢવા માટે 1 march થી July =
4 month=360
__વસ્તીવધારોવાર્ષીક
2
2001 નું Mid Year Population ગણવા માટે 2001 ની વસ્તી 15,900
15,900+120 = 16020
Role of CHN
Good maintain of vital statistics ના વિકાસ માટેનું પ્રથમ પગથિયું છે.
સફળતા અને નિષ્ફળતા એ fundamentaly માપદંડ છે.
જેમાં, મુખ્ય મુદ્દા નીચે લાઈન દોરી, નીચે પ્રમાણે રેકોર્ડ કરવામાં આવે તો specific information અલગ તારવી શકાય છે અને સાચો જવાબ મેળવી શકાય છે.
paticular question દ્વારા તેના answer મેળવી શકીએ છીએ.
a. Birth rate ના આંકડા દરેક socio economical levelના પોપ્યુલેશન માં સરખા હોય છે.
b. Birth rate કયા વિસ્તારમાં ઓછો છે બંનેને compare કરવા birth rate ને affect કરતા factors ને જાણવા.
Data collection માટે,
આ એક rules છે જેનાથી individual તથા community ના behavior ને regulate કરે છે.
કેટલાક ફાયદાઓ local તથા રૂઢિગત વ્યવસાય માટે અસ્તિત્વમાં આવ્યા આ બધા કાયદાઓ parliament તથા state ના ધારાસભ્યો દ્વારા ઘડાતો. તેને act તરીકે પસાર કરવામાં આવ્યા. 1.Prevention of food adultration – 1954
1971 માં medical termination of pregnancy act અમલમાં આવ્યો. જેમાં,
a. કઈ કઈ condition માં MTP કરવું જોઈએ.
b. એમટીપી કોણ કરી શકે.
c. Place કે જ્યાં MTP કરી શકાય.
a. કઈ કઈ condition માં MTP કરાવવું જોઈએ.
Gynecologist R.M.P and obstetric experience વાળા વ્યક્તિ MTP કરી શકે પરંતુ તે 12 weeks ની pregnancy સુધી જ થઈ શકે છે.
c. place કે જ્યાં MTP કરી શકાય
License હોય તેવી વ્યક્તિ clinic, hospital માં MTP કરી શકે છે.
Standing order
Community માં home care દરમ્યાન nurse ચોક્કસ કંડીશનના અનુસંધાનમાં treatment આપી શકે તે માટે authorized committee health nurse માટેનો specific instruction છે.
Standing order દ્વારા community nurse patient ને તાત્કાલિક care આપી શકે છે.
જ્યાં સુધી physician દ્વારા order કે લેખિત સુચના ન મળે ત્યાં સુધી અથવા physician ના absence માં standing order મુજબ સારવાર આપી શકે છે.
જેમાં acute chronic maternity અને child care, accidents, poisoning, bite વગેરેનો સમાવેશ થાય છે.
Standing order ફોલો કરતા પહેલા પેશન્ટની માહિતી ફેમિલી પાસેથી એકત્રિત કરવી.
CHN community માં emergency handle કરી શકે, ખાસ કરીને rural area માં જો ડોક્ટર નો કોન્ટેક્ટ કરવો મુશ્કેલ હોય ત્યારે standing order ની જરૂર પડે છે.
જેમ કે,
આવા સમયે symptoms observe કરવા તેમજ જે કોઈ treatment આપવામાં આવી હોય તેનો accurate record કરવો.
1960 માં બાળકો માટેનો કાયદો ઘડવામાં જરૂરી સુધારા કરવામાં આવ્યા.
જેના અનુસંધાને બાળકોના કલ્યાણ માટે education, training, rehabilitation of the delinquent child તેમજ neglected child and destitute society, handicaped delicate children નો સમાવેશ કરવામાં આવ્યો. Biomedical waste
Bio medical waste અલગ અલગ કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવ્યો
Food adultration act-1954 થી parlament માં ઠરાવ પસાર કરવામાં આવેલો અને ગ્રાહકોને ચોખ્ખી વસ્તુ મળે તે હેતુથી આ act અમલમાં આવેલો.
તેથી તેને prevention of food adultration act કહે છે.
આના અનુસંધાને આના,
આ ત્રણેય સંસ્થાઓ એ મળી ચોક્કસ standard બનાવેલ છે. જેમ કે,
વેચાણ વખતે માર્કો લગાવેલ વસ્તુમાં ભેળસેળ નીકળે તો વેપારી સામે ગંભીર ગુનો બને છે.
ભેળસેળ વાળી વસ્તુ કાયદેસર વહેંચી શકાતી નથી જેથી ઉપરોક્ત માર્કોનો ઉપયોગ કરનાર qualitative વસ્તુનું જ વેચાણ કરી શકે.
Adultration of food
Adultration of food ઘણી રીતે કરી શકાય છે,
1954માં પ્રથમ કાયદો અમલમાં આવ્યો ત્યારબાદ 1964, 1974 અને તેમાં ઘણા ફેરફારો થતા રહ્યા છેલ્લે 1986 માં ફરી આના માટે કાયદા ઘડાયા.
જેમાં સુધારો વધારા સાથે ભેળસેળ કરનાર વ્યક્તિને 6 માસની કેદ અને તેને અનુરૂપ દંડ આપવામાં આવે છે.
જો ભેળસેળના કારણે મૃત્યુ થાય અને તે સાબિત થાય તો જન્મ ટિપ ની સજા કરાય છે.
Category of food additives
A. 1st category
આમાં કલર માટે કેસરનો યુઝ કરાય છે કેસર ના હોય તો તેના બદલે હળદરનો યુઝ થાય છે અને કોઈ બિજા પ્રકારનું કેમિકલ પણ ઉમેરાય છે.
➡️ Test માટે
વિનિલા એસેન્સનો ઉપયોગ થાય તે હેલ્થ માટે નુકસાન કર્તા છે.
➡️ Sweetness માટે
સેફીન નો યુઝ થાય છે.
➡️ Preservation
Acidic acid & સાઈટ્રિક એસિડ
B. 2nd category
જ્યારે food pack થતું હોય ત્યારે આ process દરમિયાન વસ્તુ ઉમેરાય છે જે harmful હોય છે, જેનાથી આરોગ્યને નુકસાન થાય છે.
જેમ કે, nitrate જેમાંથી કેન્સર થવાની શક્યતા રહે છે.
Food adultration act મુજબ નક્કી કરેલું હોય તેટલું જ ઉમેરી શકાય તેનાથી વધારે ઉમેરવામાં આવે તો ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી તેમ કહેવાય છે જે ગુનો બને છે.
કોઈપણ વસ્તુ ઉમેરેલ હોય તો કયો પદાર્થ કેટલો ઉમેર્યો છે તે લખવું ફરજીયાત છે.
જો artificial color તેમજ flavor માટે ઉમેરેલ હોય તો artificial flavor એમ લખવું.