skip to main content

FON UNIT 3 GNM

Basic nursing care and needs of the patients

Concept of need

પેશન્ટને નીડ એટલે કે પેશન્ટ ની જરૂરિયાત જાણવી અને જાણવા માટે સૌ પ્રથમ નીડ વિશે આઈડિયા જાણવો ખૂબ જ જરૂરી છે. નીડ એટલે કે પેશન્ટને જરૂરિયાત કઈ છે ? પેશન્ટ ને શું ખૂટે છે ? તે દર્શાવે છે આ જરૂરિયાત નાની કે મોટી પણ હોઈ શકે છે એક સાથે અથવા તો એક કરતાં વધારે જરૂરિયાત પણ હોઈ શકે છે આ બધી જ જરૂરિયાતમાંથી કઈ નીડને ઈમ્પોર્ટન્સ આપવી તે કામ નર્સનું હોય છે.

તેથી પેશન્ટ સાથે સારા સંબંધો મેળવી વિશ્વાસ મેળવવા અને પેશન્ટની નીડ મુજબ નર્સિંગ કેર પ્લાન બનાવવામાં અમેરિકન સાયકોલોજી 1954 માં નીડ કોન્સેપ્ટ પર્સોન પર્સનાલિટી ડેવલોપમેન્ટ ભાગરૂપે ગણાવે છે. વ્યક્તિને મુખ્ય રીતે હવા પાણી અને ખોરાક જોઈએ છે જો આ ન મળે તો વ્યક્તિ જેવી જ રહી શકે નહીં માસલો હેરઆર્કી ના પિરામિડ ઓર્ડરમાં આજ બતાવેલું છે તેને માસલો હેરઆર્કી ઓફ નીડ પણ કહેવામાં આવે છે.

વરજીનીયા હેન્ડરસન દ્વારા આપવામાં આવેલ 10 નીડ :-

  1. નોર્મલી બ્રિથ
  2. એડીકવેટલી ઈટ અને ડ્રીંક કરવું
  3. એલિમિનેટ બાય ઓલ એવન્યુ ઓફ એલિમિનેશન
  4. હલનચલન કરવી અને ડિઝાયરેબલ પોસ્ચર મેન્ટેન રાખવો
  5. સ્લીપ એન્ડ રેસ્ટ
  6. સુટેબલ ક્લોથીંગ ડ્રેસ અને અનડ્રેસ સિલેક્ટ કરો
  7. મેન્ટેન બોડી ટેમ્પરેચર વિથીન નોર્મલ
  8. બોડીને ક્લીન વેલ ગ્રુમ રાખવી અને સ્કીનને પ્રોટેક્ટ કરવી
  9. પ્રોટેક્ટ ધ બોડી ઇંજુરી એન્ડ અધર
  10. કોમ્યુનિકેટ વિથ અધર એન્ડ એક્સપ્રેસ ઈમોશન નીડ એન્ડ ફીઅર

બેસિક નર્સિંગ કેર અને પેશન્ટ ની નીડ:-

1. ફિઝિકલ નીડ

2. હાઈજીન નીડ

3. ન્યુટ્રીશન નીડ

4. એલિમિનેશન નીડ

5. સેફટી નીડ

6. કોમ્યુનિકેશન નીડ

7. કલ્ચર ફીસીઓલોજીકલ અને સ્પીરિચુઅલ નીડ

8. એક્ટિવિટી અને એક્સરસાઇઝ

9. ફીજીકલ કમફર્ટ મુવિંગ અને લીફટીનગ ઓફ પેશન્ટ

10. પ્રેવેંશન ઓફ બેડ શોર

basic nursing care and needs of the patient

concept of need

પેશન્ટને નીડ એટલે કે પેશન્ટ ની જરૂરિયાત જાણવી અને જાણવા માટે સૌપ્રથમ નેડ વિશે આઈડિયા જાણવા ખૂબ જ જરૂરી છે.

નીડ એટલે પેશન્ટને જરૂરિયાત કઈ છે પેશન્ટને શું ખૂટે છે તે દર્શાવે છે આ જરૂરિયાત નાની કે મોટી પણ હોઈ શકે છે એક સાથે અથવા તો એક કરતાં વધારે ની જરૂરિયાત પણ હોઈ શકે છે આ બધી જરૂરિયાતમાંથી કઈ need ને અગત્તાક્મ કામ આપવાનું કામ કરવાનું નર્સનું હોય છે.

તેથી પેશન્ટ સાથે સારા સંબંધો મેળવી વિશ્વાસ મેળવવા અને patient need મુજબ નર્સિંગ કેર પ્લાન બનાવવા અમેરિકન સાયકોલોજી ૧૯૫૪માં need કોન્સેપ્ટ વ્યક્તિ પર્સનાલિટી ડેવલપમેન્ટ ભાગરૂપે ગણાવે છે.

વ્યક્તિ મુખ્ય નેટ હવા પાણી ખોરાક છે જો આ ના મળે તો વ્યક્તિ જીવિત રહી શકે નહીં માછલો હેરાડકી ની પિરામિડ ઓર્ડરમાં દર્શાવેલ છે જેને માછલી હેરા પી ઓફ need કહે છે.

Nurse roll in maintaining good personal hygiene

નર્સ હેલ્થ અને આઈજેનનું સારું નોલેજ ધરાવે છે દરેક વ્યક્તિ good હેલ્થ પ્રેક્ટિસ રાખવું હોય છે. પરંતુ હોસ્પિટલાઈઝેશન દરમિયાન તેને જાળવણી રાખવી જવાબદારી નર્સની રહે છે પરંતુ અમુક પેશન્ટ પોતાના શારીરિક બાબતો અંગે બેદરકાર હોય છે તેમને આવી હેલ્થ હેબિટ શીખડાવવાની જવાબદારી નર્સની રહે છે.

પેશન્ટના કમ્ફર્ટ એન્ડ વેલ ફેર માટે ક્લીનર્સ ખૂબ જ જરૂરી છે તેથી pt ની ક્લીયારીટી કેર લેવા માટે ઘણા નર્સિંગ પ્રોસિજર શીખડવા પડે અને પેશન્ટને કેર લેવા માટે અમલમાં મૂકવા પડે બીમાર વ્યક્તિની સૌથી અગત્યની કેર સ્કીન કેર હોય છે પેશન્ટને બાથ આપવો હોય તે સાફ કરવા માઉથ કેર લેવી nail કેર લેવી હેર કેર લેવી વગેરે જવાબદારી નર્સની હોય છે.

જો પેશન્ટનો પર્સનલાઈઝેશન બરાબર જાળવવામાં ના આવે તો શરીરમાં એક પ્રકારની વાસ આવે છે જેને કારણે સ્કીન કેરમાં નગીનીજણ થી પેસરચોર થવાની સંભાવના રહે છે તેથી જ pt એક જ સ્થિતિ લાંબા સમય સુધી સૂઈ રહે તો તેને બેડ shore થવાની શક્યતા રહે છે તેથી પેશન્ટની position પણ થોડી વધારે બદલ રહેવી પડે છે.

પ્રોપર માઉથ કેર ના લેવા આવે તો જીંજેવાટીસ થવાની શક્યતા રહે છે અને તેને લીધે અનકમ્ફર્ટેબલ પેશન્ટ રહે છે અને ન્યુટ્રીશન પર ઇફેક્ટ થાય છે oral hygiene ન શારીરિક જાડાવવાથી માઉથમાં બેક્ટેરિયા જમા થાય છે જે બોડીમાં ઇન્ફેક્શનનો ફેલાવો કરે છે અને પ્રોપર હેર કેર ન લેવાથી dandruff થવાની શક્યતા રહે છે.

આમ પર્સનલ હાયજન જાળવવા માટે નર્સનો અગત્યનો રોલ છે.

  • Oral hygiene.

ઓરલ આઇજીન એટલે ક્લીનનેસ ઓફ માઉથ ઓરલ hygiene. મોઢામાં થતા ઇન્ફેક્શન અટકાવી શકાય છે અને પેશન્ટન comfort આપી શકાય છે.

માનવી દરમિયાન માઉથ કેર કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે ટેમ્પરેચર હાઈ માલ ન્યુટ્રીશન નો અભાવ ને લીધે થાય છે માઉથ કેર ની મ્યુકસ્ટ મેમ્બરે ડ્રાય થઈ જાય છે અને તેમાં ચીરા પડે છે કલ્ચરલ થાય છે આ ઉપરાંત ચલાવવાની સિક્રેશન ઓછું થાય છે ઇન્ફેક્શન ના લીધે જીભ પર છારી બાજી જાય છે અને ધીમે ધીમે દાગ કાળા થાય છે.

  • Mouth care.

માઉથ એ શરીરમાં ખોરાક જવા માટેનું પ્રવેશદ્વાર છે આપણા શરીરમાં પાચન અંગના અંગોમાં માઉથ એ પ્રથમ કેર છે માઉથ દ્વારા ખોરાકનું પાચનની ક્રિયા ની શરૂઆત થાય છે.

દરેક પ્રકારના ખોરાક માઉસમાં આવેલા દાંત દ્વારા ચવાય છે, સાથે સાથે મોઢામાં આવેલ લાળગ્રંથી દ્વારા તેમનું મમ્યુકસ ભડે છે. મોઢામાં આગળની બાજુએ બે હોઢ ગાલ નીચેના ભાગે જીપ તાળવું અને પાછળના ભાગે ગળુ વગેરે ઓરલ કેવિટી માં આવેલા છે અને બકલ કેવીટી પણ કહે છે ગળામાં છ ઓપનીંગ આવેલા છે આથી મોઢામાં કોઈ પણ માર્ગ થી ઇન્ફેક્શન લાગવાનો ભય રહેલો છે.

ચોખા અને સ્વસ્થ દાંત માણસના સૌંદર્યમાં વધારો કરે છે માટે જ સવારે ઊઠવાની સાથે તેમજ રાતે સૂતી વખતે દાંત સાફ કરવા જોઈએ.

માઉથ ક્લિનિક એટલે માઉસમાં રહેલા તે ટંક મ્યુકસ મેમરેન વગેરેને સ્વસ્થ પાણી તથા બ્રશ દ્વારા ક્લીન કરવાની એક પ્રકારની હાઈજીન મેથડ છે.

પર્પસ ઓફ માઉથ ક્લિનિંગ

1,મોઢાની અંદરના ભાગના દાંત જે પેઢા વગેરેને સ્વાસ્થ્ય રાખવા
2, મોઢાનું મ્યુકસ મેમરણ ડ્રાય અને ક્રેક થવાનો અટકાવવું

3. દાંતની અંદર ફૂડ પાર્ટીકલ્સ અને બેક્ટેરિયા સાફ કરવા માટે

4. ભૂખને ઉત્તેજિત કરવા માટે 5.મોઢામાં ઇન્ફેક્શન લાગતું અટકાવવા માટે, ગમને મસાજ કરવા, બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે, માઉથમાં ચોર તથા અલ્સર થતા અટકાવવા માટે

5. મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે
6. દાંતના રોગ પાયોરીયા ટૂથ ડીલાઈ જિંજેવાટિસ વગેરે થતા અટકાવવા માટે જીભ પરની છારીઓ ઓ દૂર કરવા માટે.

માઉથ કેર કેવા પેશન્ટ માટે જરૂરી છે {ઇન્ડિકેશન}

અનકોન્શન પેશન્ટ
હેલ્પ લેસ પેશન્ટ
હાઈ ફેવર વાળું પેશન્ટ
મોઢેથી શ્વાસ ના લઈ શકતું હોય તેવું
પેશન્ટ જે fluid diet ઓર oral diet જતું હોય તેવું પેશન્ટ પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ પેરાલાઈટ પેશન્ટ
માઉથ ડિસિઝ પેશન્ટ સિરિયસલી ઇલ પેશન્ટ
આતી ફેસિયલ ફન્ડિશ વાળા પેશન્ટ
ડીહાઇડ્રેશન પેશન્ટ
લાંબા સમયથી સરેટીવ ડ્રગ્સ આપવાથી હોય એવું પેશન્ટ

Scientific principles

કોઈપણ નવી સારવાર અજાણી પરિસ્થિતિમાં ભય અને ચિંતા ઉપજાવે છે
માઉથમાં ફૂટ પાર્ટીકલ્સ હોય તો તેમાં માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ થાય છે
કોલ્ડ વોટર ના કોગળા કરવાથી માઉથની છે ફીક્શન ઓછું થાય છે

પ્રોસિજર દરમ્યાન ઓરલ કેવીટી નું ઓબ્ઝર્વેશન થાય છે
માઉથ કેવીટી ટોટલ હેલ્થ જાળવવામાં મદદરૂપ કરે છે
ઉપલી પદાર્થ mucus મેમરનને સોફ્ટ બનાવે છે તેથી ચીરા પડતા અટકાવે છે

સારી ટેકનીકથી પ્રોસિજર કરવાથી સમય શક્તિ અને વસ્તુનો બચાવ થાય છે તેથી પેશન્ટને સંતોષ અને આરામ મળે છે

ગ્લિસરીન mucus મેમરન પરથી તથા લિપ્સ પરથી હાઇડ્રોસ્કોપી એક્શન ધરાવતી હોવાથી પ્રવાહીને શોષી લે છે અને તે ભાગને સુવાડો અને ચીકાશ વાળો રાખે છે બેબાન પેશન્ટને કોગળા કરાવવા નહીં કારણ કે ગેંગ રિફલેશીશ ના હોવાથી પાણી ટ્રકિયામાં જાય છે પેશન્ટ સીરીયલ થવાની શક્યતા રહે છે

દાંત સ્વસ્થ કરતી વખતે બ્રશ અને પેઢા નો પરીક્ષણ થવાથી હિટ ઉત્પન્ન થાય છે જેના કારણે સર્ક્યુલેશન બરાબર થાય છે

એક પેશન્ટ માટે વાયરલ સાધનો બરાબર પ્લેન કરી ડીશ ઇન્ફેક્શન કર્યા બાદ બીજા પેશન્ટ માટે ઉપયોગ લેવા

માઉથ હેલ્ધી રાખવાની ટેકનીક વિશે નોલેજ હોય તો માઉન્ટ મેન્ટેન કરવા અને તેની પ્રેક્ટિસ માં મુકવા મદદરૂપ થાય છે

પોટેશિયમ પરમેગેનેટ નો ઉપયોગ થતો હોય છે તે એન્ટિસેપ્ટિક તથા oxidize એજન્ટ છે.

સોલ્યુશન યુઝ

1.kmno4
Kmno4 1:5000 1 glass પાણીમાં એક ક્રિસ્ટલ ઉમેરવામાં આવે છે તે પિંક કલર ધરાવે છે દરેક વખતે ફ્રેશ સોલ્યુસન બનાવવું

2,H2o2
5ml to 2ml એક ગ્લાસમાં પાણીમાં 5ml H2O2 નાખી ઓડીટીંગ એજન્ટ

3, નોર્મલ સલાઈન
1પાઇન્ટ માં પાણીમાં એક ચમચી નોર્મલ સલાઈન નાખવો ક્લિનિનસ ઇફેક્ટ

4. ગ્લિસરીન બોરકેસ
તે મુકશ મેમરેન્સ મોત બનાવે છે જ્યારે લિપ્સ ટ્રાય અને લે હોય છે ત્યારે તે ખૂબ ઉપયોગી છે સોડિયમ બાયકાર્બોનેટ સ્પેસ ઓર પથ્થર રિયલેબલ ટૂથપેસ્ટ

પ્રિપેરેશન ઓફ પેશન્ટ પર પ્રિલીમરી એસેસમેન્ટ

1.પેશન્ટની જનરલ કન્ડિશન ચેક કરવી
2.પેશન્ટની ઓરલ કેવીટીની કન્ડિશન જોવી
3.સેલ્ફ કેર માટે પેશન્ટની ઓબીલીટી ચેક કરવી
4.કેટલીક વખત માઉથ કેર કરવી પડશે તે નક્કી કરવું
5.પેશન્ટની પોઝિશન અને મોમેન્ટ માટે ડોક્ટરના સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન હોય તો તે ધ્યાનમાં રાખવા
6.પેશન્ટ અને હેલ્થ હેબિટ કેવી છે તે ધ્યાનમાં રાખવી જેથી હેલ્થ એજ્યુકેશન આપવામાં મદદરૂપ થાય
7.જો પેશન્ટ ભાનમાં હોય તો તેને પ્રોસિજર બાબતે સમજણ આપી જેથી તેનો સહકાર અને વિશ્વાસ મેળવી શકાય
8.મેકિંગ ટોસ અને ટોવેલ દર્દીની છાતી પર અને ડાઢીને નીચે આવે તે રીતે પાથરવું
9.પેશન્ટના માથા પાસે ગાલની નજીક કિડની ટ્રે રાખવી જેથી વેસ્ટ પ્રોડક્ટ તેમાં રાખી શકાય
10.જરૂરિયાત પ્રમાણે આર્ટીકલ ગોઠવવા
11.જરૂરિયાત પ્રમાણે સ્ક્રીન ગોઠવવી

આર્ટીકલ્સ

ટ્રે વીથ કવર
લ્ગોઉઝ
મેકિંગ ટોર્ચ એન્ડ ડ્રોસેટ
લ્ગોઉઝ વિથ kmno4
પ્લેન વોટર
આટલી ફોર્સેપ
ગોસ પીસ
માઉથ ગેગ
ટંગ ડિપ્રેશન
કિડની ટ્રે
કોટન
કોટન શોપ
બાઉલ ઓફ વોટર
ગ્લિસરીન

પ્રોસિજર

હેન્ડ વોશ કરી દરેક આર્ટિકલ તૈયાર કરવા
પેશન્ટને પોઝિશન બાબતે જાણ કરવી
ટ્રે પેશન્ટ પાસે લઈ જવી

અનુકૂળતા પ્રમાણે ટેબલ પર લોકલ પર ગોઠવવી
ફરીથી હેન્ડ વોટર કરી બ્લાઉઝ પહેરવા

ટ્રેન કવર ઓપન કરી બરાબર ફોલ્ડ કરી યોગ્ય પર કોટડ સળિયા પર રાખવું
પેશન્ટ બેસી શકે હોય તેમ તો બેસાડવુ

જરૂર પડે તો બેસ્ટ ડ્રેસ આપવું પેશન્ટ બેભાન હોય તો સુતા સુતા માઉસ ફ્રેસ કરવું
પરંતુ માથાને એક સાઈડમાં ટન કરી ને આપણી બાજુ રાખવું જેથી પ્રોસિજર કરવામાં સરળતા રહે

મેકિંગ ટોસ અને ધવલ પેશન્ટની છાતી પર દાઢી ની નીચે રહે તેમ ગોઠવવા જો પેશન્ટ ભાનમાં હોય તો ફીડિંગ કપમાં જરૂરિયાત પ્રમાણેનું સોલ્યુશન લેવું

જો પેશન્ટ પાનમાં હોય તો કોઈ પેસ્ટ ન ઉપયોગ કરવો જેથી પાસેથી લેવી

પેશન્ટ ભાનમાં હોય તો કિડની ટ્રેને પેશન્ટના ગાલ નજીક કે મોઢાની પાસે એવી રીતે ગોઠવવી કે જે કોગળા કરવાથી વખતે પાણીમાં તે ભેગું થાય

જો પેશન્ટ પકડી શકે તેમ હોય તો તેને પકડવા માટે સમજાવો

જો પેશન્ટ બેબાન હોય તો જાતે કરી શકે તેમ ન હોય તો ગોસપીસને આર્ટરી ફોર્સેપથી કવર કરી પાણી ના બાઉલમાં ભીનું કરી વધારાનું પાણી કાઢી નાખો જેથી ઓરલ કેવીટી સારી રીતે ક્લીન કરી શકાય

સર્ક્યુલર સ્ટોકમાં બંને ગાલના ભાગમાં પેઢા દાંત તથા મોઢા ના ભાગે ક્લીન કરી વપરાયેલ ગોસપીસ કિડની ટ્રેમાં નાખવા

એક બસ પીસ નો ઉપયોગ કર્યા બાદ બીજા સ્ટોક મારફતે બીજી ગોસ પીસ લેવું
સૌપ્રથમ પરમેગેનેટ ત્યારબાદ સાદા પાણીથી ક્લીન કરવું

જો પેસન્ટ ભાનમાં હોય તો અને બ્રશ કરવાનું હોય તો બ્રશ પર પેસ્ટ લેતા પહેલા બ્રશને પાણીમાં બોળવું જેથી બ્રશ ક્રિસ્ટલ નરમ થઈ જાય

પેશન્ટ ને કોકડા કરવા માટે એન્ટિસેપ્ટિક સોલ્યુશન ફીટીંગ કપ દ્વારા મોઢામાં નાખવું ત્યારબાદ સાદા પાણીથી કોગળા કરાવવા

કોગડા કરાવતી વખતે ગંદુ પાણી કિડની ટ્રે માર્ચ ભેગો થાય તે રીતે કોગળા કરાવવા હોઠને ડ્રાય ગોસ્ટ પેજથી લૂછી નાખવા ત્યારબાદ ઇમોલેન્ટ લગાડવું જેથી ટીસ્યુ અને હવામાં ભેજ મ્યુકસ મેમરન સ્મુથ રાખે

સોપ સ્ટીક થી ગામ ટન અને ચિક્સના અંદરના ભાગમાં પોલીમેન્ટ લગાડવું જેથી પેશન્ટમાં સોફ્ટ અને સ્મુથ ઇફેક્ટ થાય છે અને તેને લીધે પેશન્ટને સારું લાગે છે.

આફ્ટર કેર ઓફ ધ પ્રોસિજર

કિડની ટ્રેમ મેકિંગ ટોવેલ વગેરે રિમૂવ કરવા

પેશન્ટને compart પોઝિશન આપી

પેશન્ટના માઉથની કન્ડિશન ઓબ્ઝર્વ કરવી

વેસ્ટ પ્રોડક્ટ નો નિકાલ કરી આર્ટીકલ બધા પૂરીલીટી રૂમમાં લઈ જવા

સાબુ પાણીથી સાફ કરવા ટ્રાય કરી યોગ્ય જગ્યાએ મૂકવા આટલી ફોર્સ વગેરે ક્લીન કરી બોલ કરી યોગ્ય જગ્યાએ મૂકવા

લ્ગોઉઝ રીમુવ કરી યોગ્ય જગ્યાએ મૂકવા અને હેન્ડ વોશ કરવો

રેકોર્ડ એન્ડ રિપોર્ટિંગ

નર્સિંગ ચાટમાં કરેલ પ્રોસિઝન નોંધ કરવી જેમાં પેશન્ટ નું નામ, ઉંમર, કોટ નંબર ,વોર્ડ નંબર,diagnosis, માઉથની કન્ડિશન માં કઈ એબ નોર્માલિટી લાગે તો તે નોંધ કરવી તથા ઓથોરિટી ને જાણ કરવી.

  • Care of dentures

Purpose

દાંતને clean રાખવા માટે
મોઢામાં દુર્ગંધ દૂર રાખવા માટે
દાંતને ખરાબ કરતા અટકાવવા માટે
દાંતને ખરાબ થતું અટકાવીને અન્ય ઇન્ફેક્શન અટકાવવા માટે

પ્રોસિજર

પેશન્ટને ડેન્ચર કાઢવામાં મદદ કરવી અને તેને સાદા પાણીમાં મૂકવું ત્યારબાદ સોડાભી ગરગ વાળા લોશન દ્વારા સાફ કરો

ડેન્ચરને સાફ કરવા માટે એચ,આર પાવડર નો ઉપયોગ કરી રનિંગ વોટર થી સાફ કરવુ

પેશાબનો ડેન્ચર ફરી મોઢામાં મુકવા માટે ગોસ પીસ નો ઉપયોગ કરવો

પેશન્ટને રાત્રે સૂતી વખતે ડેન્ચર કાઢી નાખવાની સલાહ આપવી

જ્યારે પેશન્ટ અનકોનસીયન્સ તથા જનરલ એનએસઠેસિયા સર્જરી કરવાની હોય ત્યારે ડેન્ચર કાઢી નાખો.

  • Care of nail

પર્સનલ હાઈજીને પર્સનલ હાઈજેન ના આસપેક્ટ નો ધ્યાન માં લેતા કેર ઓફ ધ ડે nail ઘણી અગત્યની બાબત છે

દરેક વ્યક્તિ માટે નખ કટીંગ અગત્યની કેર છે કોઈપણ પેશન્ટનો નખ કટીંગ કરવું એ નર્સિંગ સ્ટાફની પ્રાથમિક ફરજ છે જે માટે ફરજ પરની સ્ટાફ નર્સ પોતાની ફરજ દરમ્યાન તેમની જાતે જ આ પ્રકારની કેર નક્કી કરે છે

નર્સિંગ એક્સપેક્ટ માં નખ કટીંગ એ અગત્યનો પ્રોસિજર છે રૂટિંગ કેરમાં કોઈપણ પેશન્ટનો નખ કટીંગ કરી શકાય છે. આ એક પ્રકારનો સિમ્પલ નર્સિંગ પ્રોસિજર છે જે પેશન્ટ અને તેના રિલેટિવ ને પણ શીખવાડી શકાય છે.

જો વધી ગયેલા નખ ની સંભાળ ન લેવામાં આવે તો પોતે વ્યક્તિગત રીતે આપણા શરીરને તેમજ અન્ય વ્યક્તિને પણ નુકસાન કરી શકે છે

વધી ગયેલા નખ સુંદરતા અને પર્સનાલિટીને પણ વધુ નુકસાન કરે છે જાહેર જીવનમાં એજ્યુકેટેડ અને સમજદાર વ્યક્તિ રેગ્યુલર પોતાનો નખ કટીંગ કરે છે પેશન્ટને નર્સિંગ કેર આપવા માટે આ પ્રોસિજર કરવામાં આવે છે.

  • Nail cutting

Definition
” હાથમાં અને પગના આંગણા ટેરવાના છેડે આવેલ ન જ્યારે આંગળીના છેડા કરતાં વધે છે ત્યારે તેને કાપવામાં આવે છે તેને નેલ કટીંગ કહે છે”

Purpose

પેશન્ટને થર્ટી અટકાવવા માટે
સારી ટેવ અને સુઘડ દેખાડવા માટે

જો નખ મોટા હોય અને અચાનક તૂટી જાય કે કપાઈ જાય તો તેમાં થતો દુખાવો અટકાવવા માટે

નખ વધવાથી તેમાં મેલ ભરાય છે અને નખવાળા હાથેથી ખોરાક ખાવાથી કચરો મેલ જંતુઓ વગેરે શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે તેને અટકાવવા માટે

પર્સનલ હાઈજેન જાળવવા માટે.

Articles

ટ્રે વિથ કવર
મેકિંગ ટોર્ચ
ડ્રો સેટ
એક બાઉલ
કોટન સ્વેબ
ગોસ પીસ
પી પી લોસન
હુંફાળું પાણી એક બાઉલમાં
બે કિડની ટ્રે
નીલકટર
સ્મોલ સર્જીકલ સીઝર
પેપર બેગ
ટેલ ફાઈલ

Procedure

પેશન્ટને પ્રોસિજર બાબતે જાણ કરવી

ટ્રે તૈયાર કરવી પેશન્ટ પાસે લઈ જવી અને લોકર પર જમણી બાજુએ મૂકવી જરૂર પડે ત્યારે કોર્ટની આજુબાજુમાં સ્ક્રીન ગોઠવવી ત્યારબાદ કોર્ટની આજુબાજુ મેકિંગ ટોસ અને ડ્રો સીટ પાથરવા અને તેના પર કિડની ટ્રે અને પીપી લોશન વારો બાઉલ રાખવો

આ બાઉલમાં નખ ને થોડી વાર પલાળી રાખવા

નલ નખ પલળી જાય એટલે પીપી લોશન વાળી ટ્રેન પડે તે રીતે હાથ રાખવી નેલ કટર થી નખ કાપવા પરંતુ આગળની ચામડી કપાઈ નહીં જાય તેનો ખ્યાલ રાખવો

હાથના નખ રાઉન્ડ શેપમાં કાપવા જેથી પેશન્ટને ખંજવાળતી વખતે ખૂણા ના ભાગ લાગે નહીં
ત્યારબાદ નખને વિના કોટન શોપ થી ક્લીન કરવું અને જો મેલ હોય તો તે ગોસ પીસ થી ક્લીન કરી નાખો

નખ કપાઈ ગયા પછી nail ફાઈલ થી કરવા જેથી પેશન્ટને ઈજા ના થાય આ રીતે વારાફરતી બંને હાથના નખ કાપવા અને ફાઇલ કરવા

ત્યારબાદ પગના નખ કાપવા માટે એક બેઝિક પીપી લોશન વારુ. વાવ વોટર લઈ તેમાં પગ બોળાવી રાખવા

ત્યારબાદ મેકિંગ ટોસ અને ડ્રો સીટ પગ નીચે રાખવા પગના આંગણા નીચે કિડની ટ્રે રાખી નખ કાપવા

પગના નખ ચોરસ શેપમાં કાપવા કારણ કે પગના આંગણા ના નખનો સેપ સાધારણ ચોરસ હોય છે

જેથી બુટ પહેરતી વખતે ઘસાઈ નહીં

મેલ હોય તો કોટન શોપ તથા ગોસ પીસ થી ક્લીન કરવું

પીપી લોશન થી ક્લીન કરી નખ ફાઈલ કરવા, નેપકીનથી સૂકા કરવા.

After care

પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝીશન આપવી

કપાયેલા નખ તથા બીજા વેસ્ટ પ્રોડક્ટ ને ડસ્ટબિનમાં નાખી યોગ્ય નિકાલ કરવો
આર્ટીકલ ને પુરીલિટી રૂમમાં લઈ જવા

સાબુ પાણીથી લઈને ડ્રાય કરી યોગ્ય જગ્યાએ ગોઠવી દેવો

જો પેશન્ટને કોઈ ચેપી રોગ હોય તો આર્ટીકલ ડીસઇન્ફેકટ કરવા

પ્રોસિજર પછી પ્રોસિજર બુકમાં નોંધ લેવી પેશન્ટ ના નામ, ઉંમર ,કોટ નંબર ,તારીખ, સમય અને ડાયગ્નોસીસ વગેરેની નોંધ લેવી.

સાયન્ટિફિક પ્રિન્સિપલ

પેશન્ટને પ્રોસિજર સમજાવવાથી તેનો ડર દૂર કરી શકાય છે
નખ એ બેક્ટેરિયાનો ટ્રાન્સમિશન કરે છે
પેશન્ટને નખ કટીંગ ની બેનિફિટ સમજાવી શકાય છે.

  • Bed sore, decubitus sore Or pressure sore

બેડ સોર એટલે શરીરના કોઈપણ બોની ક્રોમિનન્ટ પાર્ટ પર વધારે વજન આવવાથી તે જગ્યાની ચામડી પાતળી પડે છે અને આ વજન ના હિસાબે ચામડી પર ફ્રિકશન જોવા મળે છે અને ધીમે ધીમે બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈને બંધ થઈ જાય છે જેથી ભાગના tissue ઓ અને સેલ ને પૂરતું પોષણ મળતું નથી પરિણામે ડેમેજ થાય છે તેથી સોર થતું જોવા મળે છે જેને બેડસોર કહે છે.

ખાસ કરીને બેડ સોર લાંબી બીમારી વાળા દર્દીઓમાં જોવા મળે છે પરંતુ મોટાભાગે એક ને એક સ્થિતિમાં લાંબા સમય સુધી રહેવાથી ઉપરાંત અન્ય કારણોના હિસાબે બેડ સોર થઈ શકે છે જો કે બેડ સોર થવાના મુખ્ય કારણો ઘણા છે.

Causes of bad sore
1.pressure

લાંબી બીમારી વાળી દર્દીઓમાં એક જ પોઝીશનમાં સુતા રહેવાથી તેના આખા બોડી નું વજન તેની બેડના લીનન પર આવે છે એટલે કે બેક ની ચામડી પર પ્રેશર આવે છે જેથી ધીમે ધીમે બોની ક્રોમિનન્ટ વાળી જગ્યાએ ચામડી પાતળી બને છે પરિણામે આ જગ્યાએ બેડ સોર થવાની શક્યતાઓ છે

2,friction

ઘસાણામાં ખાસ કરીને પેશન્ટની બેક ની ચામડી નું બેડ લીનન સાથે ઘસારણ મહત્વનું છે આ ઉપરાંત કોઈ જગ્યાએ રિંકલ રહેલ હોય ત્યારે આ રીંકલનું બેક ની ચામડીમાં friction થવાથી ત્યાંની ચામડી પાતળી બને છે પેશન્ટની બેડ માં ખોરાકના કણ ધૂળ અને રજકણ તથા કચરો વગેરે રહેતા હોય ત્યારે આ બધી જ વસ્તુઓ બેક ની ચામડીમાં ખૂંચે છે અને friction થાય છે ઘણા પેશન્ટને બેકમાં ડ્રેસિંગ હોય તો અને એબ્ડોમીન પર બેન્ડેજ બંધાયેલ હોય ત્યારે તેનું દબાણ આવવાથી friction થઈ શકે છે આ ઉપરાંત ક્યારેક પેશન્ટને બેડ પેન આવતી વખતે રીફ્લિંગ હેન્ડલિંગ કરવાથી તે પાર્ટ પર થવાની શક્યતા રહેશે આને પરિણામે બેડસર થાય છે.

3, moisture

પેશન્ટ પર પ્રોસિજર કરતી વખતે તેની બેડ ઓર લીનન ભીનાશવાળા રહે ગયેલા હોય તો આ ઉપરાંત પેશન્ટ દ્વારા પથારી ભીની રહેલી હોય ત્યારે કેસરની પ્રથારીમાં ચાર નાસ્તો અને જમવાનું ફીડિંગ લેતો હોય તો પથારીમાં ભીનાશ રહે છે અને આ વિનાશને કારણે પેશન્ટની બેક ની ચામડીમાં બેક સોર થવાની શક્યતા રહે છે.

બેડસર થવાના અન્ય કારણોમાં ઘણા પ્રકારના માઇનોર કારણો પણ જોવા મળે છે પરંતુ મુખ્યત્વે દબાણ ઘસાણ અને ભીનાશ અગત્યના કારણો છે.

Predisposing factors

Old age
Heavy weight
Long term illness
Bad ridden
Week body etc.

Places of bed sore

હાડકાના ઉપસી ગયેલા ભાગ ઉપર બેઠસર વધારે જોવા મળે છે ex.તરીકે સ્પાઇનલનો એન્ડ, બેક બટક્ષ વગેરે

બાળકોમાં હેડની પાછળના ભાગે ઓક્સિપીટલ બોન્ડ ની જોઈન્ટ, એંગલ જોઈન્ટ, સ્કેપિયોલા બોન, એલબો જોઈન્ટ ,એંગલ જોઈન્ટ જોવા મળે છે.

System of bad sore

હિટ
રેડનેસ ટેન્ડરને
ડીશ કમ્ફર્ટ બ્રોઇસ
ગેંગ ગ્રીન
અલ્સર

પ્રિવેન્શન ઓફ bed sore

રીલીવીંગ પ્રેસર

એરકેશન ઓર એરિંગ નો ઉપયોગ કરવો
હીલ ના આંગણાના ભાગે કોટન રીંગ કેટલાય કરી દબાણ ઓછું કરવું
બેડ પેન આવતી વખતે જેટલી હેન્ડલિંગ કરવું
ટાઈટ અને લુઝ બેન્ડ જ વ્યવસ્થિત બાંધવા સીરીયસ પેશન્ટની દર ચાર કલાકે બેડ કેર કરવી
અને દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી
પ્લાસ્ટર કરેલ પેશન્ટને બોનમાં કોઈપણ જગ્યાએ દબાણ આવતું હોય ત્યારે ડોક્ટરને જાણ કરવી

Preventing moisture

કોઈપણ કારણાસણ પેશન્ટ ના કપડા ભીના થાય કે તરત જ બદલી નાખવા
બેટ લીનન ભીનું થાય કે તરત જ બદલી નાખવું
નર્સિંગ પ્રોસિજર દરમિયાન બેડ લીનન ભીના થતા અટકાવવા ડ્રો સીટ મેકિંગ નો ઉપયોગ કરી કાળજીપૂર્વક સંભાળ લેવી
જો પેશન્ટને વધારે પછીનો થતો હોય તો હવાની આવ જા પ્રોવાઈડ કરવી ડ્રાય વાતાવરણ પૂરું પાડ્યું અને ભીના કપડા બદલી નાખવા.

Avoid frication

ક્યારેય પણ રફ અને તૂટેલા બેડ પેન નો ઉપયોગ કરવો નહીં. બેડ પેન પ્રોવાઇડ કરતી વખતે પેશન્ટને ઊંચકીને friction ના થાય તે રીતે આપવું જોઈએ અને લેતી વખતે તેટલી જ કાળજી રાખવી

બેડને હંમેશા કરચલી વગર અને સ્વસ્થ રાખવી જોઈએ સિરિયસ પેશન્ટને સ્મૂથ મેટર્સ તથા સ્મુથ ક્લોથ આપવા જોઈએ

પેશન્ટની વધારે પડતી મોમેન્ટ અટકાવવા માટે સેન્ડ બેગ નો ઉપયોગ કરવો
બેડ રીડન પેશન્ટ માટે જરૂરીયાત પ્રમાણે વોટર બ્રેડ્સ ઉપયોગ વોટર મેટ્સ ઉપયોગમાં લેવું
રેગ્યુલર બેક કેર કરવી બોડીના બોડી ક્રોમિનેટ ભાગ નો હંમેશા નિરીક્ષણ કરવું અને પ્રેશર પોઇન્ટ પર સ્પિરિટથી હળવા હાથે મસાજ કરવો

પેશન્ટને બેડનું હાઇજેન જાળવવા માટે બેડ લેનન હંમેશા બદલા કરવા અને જો બેડમાં ખોરાકના કણો અને કચરો હોય તો બેડ રેગ્યુલર લ્કિન કરવો.

  • Back care

કોઈપણ પેશન્ટના બેકના ભાગમાં સોલ્ડર થી શક્રામ સુધીના ભાગમાં સાબુ પાણીથી સાફ કરી સુકાવી સ્પિરિટ વડે તે ભાગને સર્ક્યુલર મસાજ કરી અને પાવડર લગાડવામાં આવે તેને બેક કેર કહેવામાં આવે.

Purpose

બેકને સ્કીન માં બેટસર થતું અટકાવવા માટે
આ ભાગમાં બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે
બેક ની સ્કીન નું ઓબ્ઝર્વેશન કરવા માટે
પેશન્ટ અને તાજગી અને સ્ફૂર્તિ આપવા માટે
પેશન્ટનો પર્સનલ જાળવવા માટે બેડ રીડન પેશન્ટમાં હાઈપોસ્ટેટિક ન્યુમોનિયા જેવા કોમ્પ્લિકેશન થતા અટકાવવા માટે

Articles

મોટી ટ્રે માં નીચે મુજબ વસ્તુ

મેકિંગ ટોર્ચ
ડ્રો સેટ
એક બાઉલ ઠંડુ પાણી
એક બાઉલમાં ગરમ પાણી સ્પંજ બેગ
સોબ ડીસ
સોબ
ટોવેલ
સ્પિરિટ
ટેલકમ પાવડર
જરૂરિયાત હોય તો એક્સ્ટ્રા ટોવેલ
ટ્રે કવર

Procedure

જરૂરિયાત વાળા પેશન્ટમાં આ પ્રોસિજન નક્કી કરી પેશન્ટને પ્રોસિજર વિશે સમજણ આપી
પ્રોસિજર કરતાં પહેલાં બેડ ની આજુબાજુ સ્ક્રીન મૂકી પેશન્ટની પ્રાઇવસી જાળવવી
પેશન્ટને સાયકોલોજીકલ પ્રિપેર કરવો જો જરૂરિયાત હોય તો રિલેટિવ ની મદદ લેવી પ્રિપેરેશન રૂમમાં જરૂરિયાત પ્રમાણે ટ્રે તૈયાર કરવી.

ત્યારબાદ હેન્ડ વોશિંગ કરવું અને જરૂરીયાત હોય તો ગાઉન અને એપ્રન પહેરવું
ટ્રે તૈયાર કરી પેશન્ટના કોર્ટ પાસે કે ટેબલ ઉપર મૂકવી
પેશન્ટના જરૂરિયાત ક્લોથ ઢીલા કરી એક તરફ પોઝીશન આપવી જરૂર પડે તો રિલેટિવ ની હેલ્પ લેવી

ટ્રે ખોલી જરૂરી એરિયામાં મેકિંગ ટોસ તથા ડ્રો સીટ પાથરવા
પેશન્ટને જરૂરિયાત પ્રમાણે તથા સીઝન પ્રમાણે ગરમ અથવા ઠંડુ પાણી લઇ બેક કેર કરવી
જેમાં સૌપ્રથમ લ્ગોઉઝ પહેરી ઉપર સ્પંજ બેગ પહેરી બેક ની સ્કીન ભીની કરવી અને સાબુની મદદથી બેક ની સ્કીનમાં સ્પંજ કરવો

સાબુથી સ્કીન ક્લીન કર્યા બાદ પ્લેન વોટર થી ક્લીન કરવી ત્યારબાદ આ ભાગને નેપકીન વડે ડ્રાય કરવો અથવા થવા દેવો
નેપકીન વડે સોલ્ડર થી સેક્રામ સુધીના એરીયા ક્લીન કરવા ત્યારબાદ સ્પંજ બેગ તથા લ્ગોઉઝ રિમૂવ કરી હાથમાં સ્પીરીટ લઈ બેક ની સ્કીનમાં સર્ક્યુલર મસાજ કરવો.

સ્પિરિટ નો બાષ્પીભવન થઈ ગયા પછી ટેલકમ પાવડર લગાડવો
બેક ની નીચેની મેકિંગ ટોર્ચ અને ડ્રો સેટ રીમુવ કર્યા ત્યારબાદ બેકને સ્કીન નો ઓબ્ઝર્વેશન કરવું

પેશન્ટને ફરીથી વ્યવસ્થિત કપડાં પહેરવા પ્રોસિજર પૂરો થયા પછી તરત જ પેશન્ટનેબલ પોઝિશન આપવી
વપરાયેલ દરેક આર્ટીકલ સાબુ પાણીથી વોશ કરી ડ્રાય કરી યોગ્ય જગ્યાએ મૂકવા
ભીના થયેલા લીનનને ધોવા માટે ધોબી બોક્સમાં મુકવા જરૂરિયાત
પ્રમાણે બેક કેર ટ્રે રીસેટ કમ્પ્લીટ રાખવી.

Record & reports

જેમાં પ્રોસિજર બુકમાં કરેલ પ્રોસિજનની નોંધ કરવી
નામ, તારીખ અને સમય.
ઉંમર
ડાગનોસીસ
કોઈપણ એબનોરલીટી જોવા મળે તો લખવી.

Points to be remember

દરેક બેડ પેશન્ટની બેક કેર ચાર કલાકે કરવી
વધારે લાંબી માનવી વાળા પેશન્ટ હોય તો તેને દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી
જો બેકના ભાગમા ચામડી લાલ થઈ ગઈ હોય તો તે ભાગમાં વેસીલીન લગાડવી
વોડ સ્ટાફને જાણ કરવી
જો પેશન્ટને બેટસર થવાના ચાન્સ હોય તો તે બધા જ પેશન્ટને બેક કેર વિશે હેલ્થ એજ્યુકેશન આપો
બેક કેર કર્યા બાદ કમ્ફર્ટેબલ ડીવાયસીસ નો ઉપયોગ કરવો બેડ સોર થયેલા હોય તો સવાર સાંજ અને દર ચાર કલાકે એન્ટિસેપ્ટિક સોલ્યુશન થી એન્ટીસેપ્ટિયુનિક થી ડ્રેસિંગ કરવું

  • Sponge bath

પર્સનલાઈઝેશનને એક્સેપ્ટમાં માં બાથ ઘણી અગત્યતા ધરાવે છે નર્સ એ પોતાની રૂટીંગ કેરમાં ઘણા પેશન્ટને બાથ આપવાનો હોય છે આપણે પણ રોજિંદા જીવનમાં દરરોજ જાતે બાથ લઈએ છે આમ જોઈએ તો બાથ ના બે પ્રકાર છે અને બે રીતે આપી શકાય છે.

વડમાં રહેલા ઘણા પેશન્ટ લાંબા સમયથી બીમાર હોય છે તેઓને રીસ્ટ્રીકેટ મોમેન્ટ ના લીધે તેઓ પોતાની જાતે બાથ લઈ શકતો નથી જેથી તેઓ બેડ માં બાથ આપવામાં આવે છે.

કેટલાક પેશન્ટ પોતાની જાતે બાથ લઈ શકે છે અને બાથરૂમ સુધી જય પણ શકે છે જ્યારે ઘણા પેશન્ટ પાસે બાથિંગ વિશેનું પૂરતું જ્ઞાન હોતું નથી જેથી તેમને જ્ઞાન આપવો નર્સની ફરજ બને છે હાઈજેનની દ્રષ્ટિએ જોઈએ તો જ્ઞાન આપવું એ આપણા બોડી સ્કીન કેર લેવી એક ઘણું અગત્યનું છે.

વોર્ડમાં રહેલા ઘણા પેશન્ટ આખો દિવસ સુઈ રહેવાના હોવાથી તેઓ ચામડીના પરસેવા વારી થઈ જાય છે આથી તેમને ઓછામાં ઓછો એકવાર સ્પંજ બાથ આપવો જોઈએ આ બાથ મા આખા બોડીનું સ્કેન કેર લેવામાં આવે છે

પેશન્ટનો આરોગ્ય જાળવવા માટે આ એક અગત્યની પ્રોસિજર છે સ્પંજ બાથ માં જરૂરી ઉષ્ણતામાન પાણીનો ઉપયોગ કરી સ્પાંજ બેગ સાબુ પાણી થી પેશન્ટને બાથ આપવામાં આવે છે.

મોટાભાગે બાથ લેવા માટે સવારનો સમય ઘણો સારો રહે છે જેથી લગભગ સવારના સમયે પેશન્ટને બાથ આપવો જોઈએ પરંતુ જો બોર્ડમાં રૂટિંગ વર્ગ પ્રમાણે જો વર્ક વધુ હોય તો આપણી સગવડતા સમયે પેશન્ટને બાથ આપી શકાય બપોરના લંચ પછી તરત જ પેશન્ટને કદી પણ બાથ આપવો નહીં જેથી ફરજ પરના નર્સને એ યોગ્ય સમયે ધ્યાનમાં રાખી પેશન્ટને કેરમાં ધ્યાન લેવી જોઈએ.

પર્પસ

પર્સનલ હાઈજેનને જાળવી રાખવા માટે બોડી સ્કિનને ક્લિન કરવી બાત દારા સ્કીન ના છિદ્રો ખુલે છે અને શરીરના નકામો કચરો બહાર નીકળે છે

સ્કીન ક્લીન રાખીને કે સ્કીન ડીસીસ થતા અટકાવી શકાય છે
બાથ લેવાથી બ્લડ સર્ક્યુલેશન ઉત્તેજિત થાય છે

મસલ્સ સ્ટોન ઇમ્પ્રુવ થાય છે જેથી શરીરમાં થાક દૂર થાય છે બાથ દ્વારા પેશન્ટને એક્ટિવ અને પેસિવ એક્સરસાઇઝ કરવામાં આવે છે

બોડીની સ્કીન કન્ડિશન કરવી શકાય છે
બાથ આપવાથી બોડી ટેમ્પરેચર રેગ્યુલર કરી શકાય છે

સ્પંજ બાદ દ્વારા પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપી શકાય છે પ્રેશર પોઇન્ટની સંભાળ લેવા માટે બાથ અપાય છે

પેશન્ટને બાથ આપીને કમ્ફર્ટેબલ બનાવવા માટે
જેથી આખો દિવસ સારો સ્ફૂર્તિ માં રહે છે
બાથ દ્વારા પેશન્ટને અન્ય ડીસીઝ થી બચાવી શકાય છે બેટ સર અટકાવાય છે

આ પ્રોસિજર દરમિયાન શરીરના તમામ ભાગોનું રિએક્શન કરી શકાય છે પરિણામે પેશન્ટના બોડીની કોઈપણ જગ્યાએ ગુપ્ત રોગ હોય કે પછી ચામડીનો રોગ હોય તો તેના વિશે જાણી શકાય છે આ પ્રોસિજર ઘણો જ લાંબો સમય માંગી લે છે

આ તે આ પ્રોસિજર ચાલુ હોય તો તે દરમિયાન પેશન્ટ સાથે ઘણા પ્રકારના વાતચીત કરી શકાય છે જેમકે પેશન્ટને ફેમિલી હિસ્ટ્રી ઇકોનોમિક હિસ્ટ્રી આપણો સાયકોલોજીકર શોપોર્ટ વગેરે જાણીને નર્સ પેશન્ટ સાથે કો-ઓપરેટીવ એડજસ્ટમેન્ટ મેળવીને કેર અંગેનું પૂરતું સર્ટીસફેક્શન આપે છે

આ ઉપરાંત બાથ આપવાથી પેશન્ટને કોઈપણ પ્રકારના શારીરિક અને માનસિક સંતોષ થાય છે તેમજ સ્પંજ બાત ની સાથે પેશન્ટને ટોટલી બોડી ની કેર પણ લઈ શકાય છે.

Indication

અનકોન્શન પેશન્ટ
સેમી consiance પેશન્ટ
ઓપરેટર પેશન્ટ
કમ્પ્લીટ બેડરેસ્ટ વાળા પેશન્ટ
પેરાલાઈટ પેશન્ટ
હાર્ડ ફેલિયર વાળા પેશન્ટ સીરિયસ પેશન્ટ
હેલ્પલેસ પેશન્ટ
પ્લાસ્ટર કાસ્ટ અને ટ્રેકશન આપેલ હોય તેવા પેશન્ટ

  • Types of bath

1,sponge bath
જ્યારે પેશન્ટ હેલ્પલેસ હોય એટલે કે પથારી વર્ષમાં હોય ત્યારે તે પોતાની જાતે બાથ લઈ શકતો નથી આવા સમયે નર્સ દ્વારા સ્પંજ બાથ આપવામાં આવે છે જેમાં યોગ્ય ઉષાણા તાપમાન વાળા પાણીથી પેશન્ટને બેડમાં બાથ આપવામાં આવે છે જેને સ્પંજ બાથ કહે છે

2,bathroom bath
જ્યારે પેશન્ટ થોડા પ્રમાણમાં મોમેન્ટ કરી શકતા હોય અથવા ચાલી શકતો હોય ત્યારે બાથરૂમમાં બાથ આપવામાં આવે છે ઘણી વખત પેશન્ટની ઈચ્છા પ્રમાણે તેને વિલ ચેરમાં બાથરૂમ સુધી લઈ જાય બાથ અપાય છે જેમાં પેશન્ટને થેરાપીની દ્રષ્ટિએ બાથ આપવામાં આવે છે આ માટે બાથરૂમમાં તમામ આર્ટીકલ ની વ્યવસ્થા હોય છે

3,theraputic bath
આ પ્રકારના બાથ ચોક્કસ પ્રકારની સારવારના રૂપે મેડિસિન નો ઉપયોગ કરી અપાય છે જેમકે સ્કેન ડીસીસમાં અમુક પ્રકારની એન્ટીસોટિક સોલ્યુશન વડે બાદ આપવામાં આવે છે

આ ઉપરાંત આખી બોડી માં પેશન્ટને એન્ટિસેપ્ટિક મેડિસન વડે બાથ આપવામાં આવે છે

આ એક પ્રકારના થેરાપીટિક બાથ છે કે અમુક પ્રકારના રોગોમાં કે કન્ડિશનમાં તેને થેરાપીટની દ્રષ્ટિએ મેડિસિન દ્વારા બાથ અપાય છે જેથી તેને મેડીકેટેડ બાથ પણ કહે છે

4,hot bath or warm bath
આ બાથ 110 to 115 ડિગ્રી સુધીનો ઉસળતાપમાન વાળા પાણી દ્વારા બાથ અપાય છે આ બાથ આપવાનો મુખ્ય હેતુ શરીરને ગરમી આપવાનો છે જોકે આ પ્રકારના બાથ સીઝન પ્રમાણે અપાય છે જેમ કે શિયાળામાં આપણે હૂંફાળું ગરમ પાણીથી અને વધારે ઠંડી હોય તો વધારે ગરમ પાણીથી બાથ લેવામાં આગ્રહ કરવામાં આવે છે

5,cold bath
જો પેશન્ટ નો ટેમ્પરેચર નોર્મલ કરતાં વધુ હોય તો તેને ઓછું કરવા માટે કોલ્ડ બાથ અપાય છે જનરલી ઉનાળાની સિઝનમાં અપાય છે આ ઉપરાંત ટેમ્પરેચર વાળા પેશન્ટમાં આપવાની જરૂરિયાત રહે છે આ બાથ માં પાણીનું ઉષ્ણતામાન ૧૮ સેલ્સિયસ ટુ 20 સેલ્સિયસ જેટલું લેવામાં આવે છે

6,tapid bath
આ પ્રકારનો બાથ શિવા ની કન્ડિશનમાં આપી શકાય છે જેમાં પાણીનું ઉષ્ણ તાપમાન 27 સેલ્સિયસ ટુ 32 સેલ્સિયસ સુધી હોય છે ફીડર વાળા પેશન્ટને વારંવાર તપીડ સ્પજ બાથ અપાય છે આ પ્રકારના બાથ માં ઘણી વાર નળના પાણીનો પણ ઉપયોગ થાય છે

7,steam bath
આ બાથ મા સ્પેશિયલ તૈયાર કરેલ બોક્સ અથવા રૂમમાં પેશન્ટને બેસાડવામાં આવે છે તેમ સ્ટીમ છોડી બાથ અપાય છે આ આપવાનો મુખ્ય હેતુ સ્કીનને છિદ્ર ખુલા કરી તેમાં રહેલું ટોકક્ષીન બહાર કાઢવામાં આવે છે

8,sitz bath
જ્યારે પેશન્ટને હરસ કે મસા ને લગતી સર્જરી બીમારી હોય ત્યારે તેમને દરરોજ આ બાથ આપવામાં આવે છે જે ઓપરેશન પહેલા અને પછી પણ ટ્રીટમેન્ટના એક ભાગરૂપે અપાય છે જેમાં એક મોટી બેન્ઝીન માં યોગ્ય ઉછળતાપમાન વાળા પાણીમાં એન્ટિસેપ્ટિક લિક્વિડ નાખીને પેશન્ટને બેસાડવામાં આવે છે ત્યારબાદ તે ભાગને ડ્રેસિંગ કરવામાં આવે છે તેને સીટ્સ બાથ કહે છે.

Scientific principles

સ્પંજ બાથ લેવાથી સ્કેન પર ની ડસ્ટ દૂર થાય છે જેની સાથે તેમાં રહેલા માઈક્રો ઓર્ગેનિઝમ પણ દૂર થાય છે

સ્કીનને ક્લીન કરવા માટે વપરાયેલ સાબુ એન્ટિસેપ્ટિક ઇફેક્ટ ધરાવે છે જેથી ચામડી પર સીબેસીયસ સેક્સસીન થતા અટકે છે

સાબુ તથા ગરમ પાણીની મદદથી સ્પંજ કરવાથી ચામડીના છિદ્ર ખુલે છે

જેથી પેશન્ટને ફ્રેશ રહે છે અને તેને તાજગી અનુભવાય છે બાથ લેવાથી બોડીનું બ્લડ સર્ક્યુલેશન વધે છે

હેલ્દી સ્કીન ઇન્ફેક્શન સામે પ્રોટેક્ટ કરે છે

બોડી પાર્ટમાં સ્પીરીટ મસાજ કરવાથી તે ભાગની ચામડી ડીશઇંફેક્ટ થાય છે.

અને બાષ્પીભવન ના નિયમ પ્રમાણે સ્કીન પર રહેલો સ્પીરીટ યુવાપ્રેટ થાય છે.

Primary assessment

સ્પંજ બાથ માટે નક્કી કરેલ પેશન્ટની ઈચ્છા જાળવી
સ્પંજ આપતી પહેલા વોર્ડ ઇન્ચાર્જ ને જાણ કરવી અને તેની જરૂરી સૂચનાઓને અમલ કરવો
પેશન્ટને જનરલ કન્ડિશન વોચા કરવી
જેમકે તેના કોઈપણ બોડી પાર્ટને મોમેન્ટ કરવાનો ઓર્ડર છે કે કેમ બાથ માટેનો પેશન્ટનો મૂળ તથા આજુબાજુનો વાતાવરણ ચેક કરવું
પેશન્ટની જરૂરિયાત પ્રમાણે આ પ્રોસેસર યોગ્ય ગણીને તેની કેટલી મદદ રૂપ થશે તે વિશે વિચારવું
બાથ આપતા પહેલા પેશન્ટને એ છેલ્લે ક્યારે ડાયટ લીધેલ છે તે બાબતે પૂછી લેવું
બાથ દરમિયાન આપણે અથવા તો પેશન્ટને આસિસ્ટન્ટની જરૂરિયાતને જાણી લેવું
બાથ દરમિયાન છેક સુધી પ્રાઇવેસી જાળવવી
બાથ દરમિયાન જરૂરી બધા જ આર્ટીકલ યુનિટસમાં હોવા જોઈએ
બાથ આપ્યા પછી પેશન્ટને યોગ્ય હેલ્થ એજ્યુકેશન આપવું બેડ લીનન ચેન્જ કરવું અને સ્વસ્થ કપડા આપવા જોઈએ
બાથ દરમિયાન આજુબાજુના બારે બારણા બંધ કરવા
અને પેશન્ટની ઈચ્છા મુજબ ફન ચાલુ રાખો કે બંધ કરવો.
બાથ દરમિયાન આજુબાજુ ફેશન જરૂરી ભાગ જ વારાફરતી ઓપન કરવા
બાથ માટે લીધેલ પાણી ટેમ્પરેચર સીઝન પ્રમાણે લેવું

રિક્વાયર આર્ટિકલ

એક મોટી ટ્રે વિથ કવર
બેન્ઝીન એક મોટી તથા એક નાની
શોબ વિથ સોબડીસ
સ્પંજ બેડ બે
ફેસ ટોયલ એક
બાથ બ્લેન્કેટ ઓર સીટ પેક લાંબો મેકિંગ ટોસ અને ડ્રો સેટ spirit અને પાવડર
સીઝર અને નેલ કટર
હેર ઓઇલ
કિડની ટ્રે 2
જગ 2
બાથ થર્મોમીટર
બેકેત
પેશન્ટ ના કપડા

પ્રીપેરેશન ઓફ પેશન્ટ એન્ડ યુનિટ

પેશન્ટને પ્રોસિજર બાબતે સમજણ આપવી તેમજ તેની કન્ડિશન ચેક કરવી આજુબાજુના બારેબારના તથા ફેન બંધ કરવા પેશન્ટને પેશન્ટની બેડ પરના વધારાના આર્ટિકલ દૂર કરવા પેશન્ટની પ્રાઇસી જાળવવા સ્ક્રીન મુકવા પેશન્ટને જો જરૂરિયાત હોય તો બેડ પેન કે યુરીનલ આપો પેશન્ટને બેડ પર એક્સ્ટ્રા પીલો બેકરેસ્ટ વગેરે વસ્તુઓ પડી હોય તો તે

પ્રોસિજર

આ પ્રોસિજર ઇન્દોર વોર્ડમાં રહેલ પેશન્ટ પર બેડમ જ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રાઇવેટ નર્સિંગ હોમ તથા ઘરે લાંબા સમયથી બીમાર રહેતી હોય તેવી વ્યક્તિઓ માટે પણ કરવામાં આવે છે પ્રોસિજર ઘણો સમય માંગી લે છે તેમજ ઘણા આર્ટીકલ ની જરૂરિયાત હોય છે

આથી આર્ટીકલમાં બે ટ્રે માં ટ્રોલી નો ઉપયોગ કરી શકાય છે બેડ રીડન પેશન્ટની સ્પંજ અંગેની જાણ પેશન્ટ અને તેના રિલેટિવ ને કરવી બોર્ડમાં રહેલા જરૂરી આર્ટીકલ મેળવવા વોર્ડ ઇન્ચાર્જ ની પરમિશન લેવી ત્યારબાદ પ્રોસિજર કરવી પ્રોસિજરમાં નર્સ એ સ્કેલ ફુલ અને કેરફુલ રહેવાનું હોય છે સાથે સાથે પેશન્ટની પ્રાઇવેસી તેમજ અન્ય હેલ્થ માટે વિચારી લેવું જોઈએ

હેન્ડ વોશ કરે ટ્રોલી અને ટ્રે સેટ કરવી પેશન્ટના કોટલી આજુબાજુમાં કન્સલ્ટ મુકવા બારી બારણા બંધ કરવા બંધ કરવા સ્પંજ બાથ શરૂ કરતા પહેલા પેશન્ટ ને યુરીન કે સ્ટોલ પાસ કરવું હોય તો બેડ પેન કે યુરીનલ આપો તૈયાર કરેલ ટ્રે ટેબલ પર ગોઠવવી પેશન્ટની બેડ માં રહેલ ટોપ સીટ તથા બ્લેન્કેટને પગની આજુબાજુ વારી મૂકી દેવા બેડ પર એક બાત બ્લેન્કેટ અને સીટ પાથરવી અને એક સીટ પેશન્ટના માથાના ભાગ તરફ મેકિંગ ટોર્ચ અને ડ્રો સીટ પાથરવા તથા જરૂરી ભાગ ખુલ્લો કરવો

બેન્ઝીન માં જગમાંથી ગરમ તથા ઠંડુ પાણી મિક્સ કરવું જરૂરી જણાય તો બાથ થર્મોમીટર થી પાણીનું ટેમ્પરેચર જવું સ્પંજ આપવાની શરૂઆત સૌપ્રથમ ફેસથી કરવી સ્પંજ બેગ બેન્ઝીનના પાણીના પલાડી ફેસ ક્લીન કરવો.

ત્યારબાદ બીજી સ્પંજ બેગ પર સાબુ લગાડી પેશન્ટનો ફેસ ક્લીન કરવો અને આ રીતે ફેસના આંખ નાક કાન વગેરે ભાગો બરાબર સાફ કરવા ત્યારબાદ પ્લેન પાણીથી સાફ કરવા ફેસલો પાક સાફ થયા બાદ આપણાથી વિરુદ્ધ બાજુ હાથ ક્લીન કરવા ત્યારબાદ આપણી તરફના હાથના સાફ કરવો ત્યારબાદ છાતી પરના કપડા દૂર કરવા અને છાતી તથા પેટ નો ભાગ સાબુથી સાફ કરવો

ત્યારબાદ પેશન્ટને પડખું ફેરવી પીઠનો ભાગ સાફ કરવો બેક કેરમાં થતી તમામ પ્રોસિજર કરવી સ્પંજ બાથ દરમિયાન પાણી જ્યારે જ્યારે ખરાબ થાય ત્યારે ત્યારે બદલી નાખો પેશન્ટના ફેસ નેટ બેક આમ વગેરે સાફ થવા બાદ તે ભાગને કવર કરી પગ તરફના ભાગને ઓપન કરવો પહેલા આપણે વિરુદ્ધ સાહેબ નો પગ સાફ કરવો

ત્યારબાદ આપણી તરફનો પગ સાફ કરવો જરૂરીયાત જણાય તો પગના ઘુટણથી વાળી પેશન્ટની ઇચ્છા પ્રમાણે સાફ કરી આપવો જોઈએ પગના પંજા ની આંગળીઓ નખ વગેરે સાફ કરતી વખતે ખાસ ધ્યાન આપીને સાફ કરવા

ત્યારબાદ જો પેશન્ટને તેની જાતે સાફ કરી શકે તો તેને પ્રાઇવેટ પાર્ટ સાફ કરવા આપો પરંતુ જો પેશન્ટ કરી શકે તેમ ન હોય તો આપણે સાફ કરી દેવું સ્પંજ બાથ અપાઈ ગયા બાદ બાથ બ્લેન્કેટ મેકિંગ ટોસ ડ્રો સેટ વગેરે દૂર કરવા પેશન્ટની બે ટાઈપ કરવી પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝીશન આપવી પેશન્ટને સારા સાફ કપડાં પહેરવા

ત્યારબાદ જો પેશન્ટને ઈચ્છા હોય તો તેને ઈચ્છા પ્રમાણે ગરમ ચા દૂધ કે કોફી આપી તેમજ ઈચ્છા હોય તો હેર ઓઇલ લગાડી વાળ ઓળાવી આપવા અને જો ઠંડી ઋતુ હોય તો બ્લેન્કેટથી કવર કરવો સ્પંજ માં વપરાયેલ તમામ આર્ટીકલ સાબુથી સાફ કરી ડ્રાય કરી યોગ્ય જગ્યાએ મૂકવા પેશન્ટને ખરાબ થયેલા કપડાં તેમજ બેડ લેનાર ચેન્જ કર્યું હોય તો ધોબી બોક્સમાં નાખવા આજુબાજુના બારી બારણા ખુલ્લા કરવા તથા પેશન્ટને કમ્ફર્ટેબલ બાબતે પૂછું

રેકોર્ડ અને રિપોર્ટ

નર્સ એ પ્રોસિઝન ની નોંધ પ્રોસિજર બુકમાં કરવી જેમાં પેશન્ટનું નામ કોર્ટ નંબર ડાયગ્નોસીસ તારીખ અને સમય વગેરેની નોંધ લેવી સ્ટુડન્ટ નર્સ એ પોતાની નોંધ ડેઇલી ડાયરીમાં નોંધ કરવી
સ્પંજ દરમિયાન બોડી એમનોર્માલિટી જોવા મળે તો તેની નોંધ લેવી તેમજ સિસ્ટર ઇન્ચાર્જ ને જાણ કરવું જેમ કે સ્કિન પર રેસ નીકળેલા હોય તો સ્કીન બ્રેક હોય તો કે બેડસોર ડેવલપ થતું હોય તો વગેરે

પેશન્ટને ક્લીનનેસ અને પર્સનલ હાયજન બાબતે હેલ્થ એજ્યુકેશન આપવાની નોંધ કરવી જોઈએ જો બોર્ડમાં પ્રોસિજર અંગેના નર્સિંગ ચાર્ટ રાખવામાં આવ્યા હોય તો તેમાં નોંધ કરવી

  • Care of hair.

પર્સનલ હાઈજેન ની દ્રષ્ટિએ હેર કેર લેવી ખૂબ જ જરૂરી છે આ માટે નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા

દરરોજ સવાર સાંજ દિવસમાં બે વખત વાળ ઓળાવવા અઠવાડિયામાં બે વખત વાળ ધોવા જોઈએ
વાળ નિયમિતપણે તેલ લગાડવું જોઈએ
વાળમાંથી જુ અને લીખનો નાશ કરવા માટે સારવાર કરવી જોઈએ

ખોડો દૂર કરવા માટે બ્રશિંગ કરવું અથવા ક્રીમ નો ઉપયોગ કરવો વાળ ઓળાવતી વખતે ખુશ બરાબર કાઢીને વાળ સીધા કરવા જોઈએ

લાંબા વાળ ખુલા ના રાખવા ગુથીને રાખવા જોઈએ

પર્પસ ઓફ હેર કોમ્બ

એરને સાફ અને હેલ્ધી રાખવા માટે
વાળમાંથી ધોળ કચરો વગેરે દૂર કરવા માટે
વેલ બિંગ સેન્સ પ્રોવાઇડ કરવા માટે

એર લોસ થતા અટકાવવા માટે સ્કાલ્પ ને ઓબ્ઝર્વ કરવા માટે તેની અંદર બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે

હેર ગ્રોથ પરમેનેટ કરવા માટે હેરમાંથી જુ અને ખોળો દૂર કરવા માટે
હેરમાંથી ઇન્ફેક્શન ઇચિંગ વગેરે અટકાવવા માટે
હેરને દુર્ગંધ અને ચિકાસ દૂર કરવા માટે

Articles

બાથ થોવેલ 2
ક્લીન કોમ બે
કિડની ટ્રે

1:20 કાર્બોક્લિક લોશન રાખવા અથવા 1:40 Dettol lotion
એક બાઉલમાં કોકોનટ ઓઇલ અને કિડની ટ્રે અથવા પેપર બેગ

પ્રિપેરેશન ઓફ પેશન્ટ

પેશન્ટને પ્રોસિજર વિશે બરાબર સમજણ આપી
પેશન્ટ બેસી શકે તેમ હોય તો તેને હેર સ્ટૂલ પર બેસાડવા

એક તોવેલ પેશન્ટના ખભા પર પાથરવો બીજો ટોવેલ બેડ લીનર અને પીલો પર પાથરવો શક્ય હોય તો ફાઉલબેડ આપી શકાય

પ્રોસિજર

દરેક વસ્તુ ટ્રેમાં કલેક્ટ કરી પેશન્ટ પાસે લઈ જવી અને લોકર કે ટેબલ પર રાખવી
પેશન્ટના રિલેટિવ હોય તો તેમને પેશન્ટની પ્રોસિજર વિશે કેવું અને તેમના ફાયદા સમજાવવા

પેશન્ટના હેર પડાવતા પહેલા હેર નીચે ટોવેલ પાથરવો જો પેશન્ટ બેસી શકે તેમ હોય તો સુતેલી સ્થિતિમાંથી હેર કોમ્બીન કરવો

બાઉલ માં બોટલ માંથી ઓઇલ કાઢી પેશન્ટના હેર માં હળવા હાથે આંગળીના તેડવાથી મસાજ કરવો

મસાજ થઈ ગયા બાદ મોટા કાંસકા વડે હેરમાંથી ઘુસ કાઢવી
અને કોમમાં ભેગા થયેલા હેર પણ તેમાંથી કાઢી કિડની ટ્રે કે પેપર બેગ માં નાખવા

ત્યારબાદ નાના નાના કોમ્બમાંથી ધીમેથી હેરકોમ્બીન કરવું
જો ફીમેલ પેશન્ટ હોય તો તેના વાળ બે ભાગમાં ગુથીને રાખવા જેથી પેશન્ટ સુવે ત્યારે માથા નીચે ગુથેલા વાળ લાગે નહીં હેર છૂટી ના જાય તે માટે રીબીન નાખવી

દિવસમાં ઓછામાં ઓછું બે વખત હેર કોમ્બિંગ કરવું

આફ્ટર કેર ઓફ ધ પેસન્ટ આર્ટીકલ

સૌપ્રથમ એરકોમ માં એકઠા થયેલા હેરને ભેગા કરી ટ્રેમાં નાખવા કોમમાં હેર કોમ્બિંગ થી વાળ સાથે મેલ ધૂળ તથા કચરો પણ હોવાથી તે બીજા પેશન્ટ માટે ઇન્ફેક્શન હોઈ શકે છે આથી તેને સાબુ પાણીથી વોશ કરી બ્રશથી ક્લીન કરવું

હેર કોમ્બિંગ દરમિયાન ગંદા થયેલા લીનનને લોન્ડ્રીમાં મોકલ્યા બાદ જ બીજી વખત ઉપયોગ કરવો

પ્રોસિઝન નો રેકોર્ડ કરવો નર્સિંગ ચાર્જ બનાવવો અને તેમાં પ્રોસિજર ની નોંધ કરવી જરૂરી લાગે તો નર્સિંગ આસિસ્ટન્ટ ની મદદ લેવી

  • હેર વોશ & હેડ બાથ

પથારીમાં રહેલા હેલ્પલેસ પેશન્ટના વાળ અને સ્કાલપ માંથી ધૂળ કચરો વાસ તથા ચીકાશ વગેરે દૂર કરવા સાબુ કે શેમ્પુ વડે વાળને સાફ કરવાની પ્રોસિજર ને હેર વોશ અથવા તો હેડ બાથ કહે છે.

પર્પસ

વ્યક્તિગત આરોગ્ય અને વાળ ને સ્વસ્થ રાખવા
વાળને સાફ અને ટાઈટ રાખવા

પુર ના સાબુ પાણીથી વાળને ધોવાથી તેમાં રહેલ કચરો અને ધોળ દૂર દૂર કરી શકાય છે
હેર વોશ માં ગરમ પાણી વાપરવાથી માથાનું બ્લડ સર્ક્યુલેશન ઉત્તેજિત થાય છે અને હેરમાં રહેલ કચરો અથવા તો મેલ સોફ્ટ થઈને બહાર નીકળી જાય છે

હેર વોશ દ્વારા માથામાં રહેલ ઇન્ફેક્શન અને ઇંચ અટકાવી શકાય છે
હેર વોશ દ્વારા હેર ની દુર્ગન તથા ઘરમાં રહેલી ચિકાસ દૂર કરી શકાય છે હેર વોશ દ્વારા વાળમાં રહેલ ખોળો તથા જુ અટકાવી શકાય છે

હેર વોશ પછી પેશન્ટને આરામથી ઊંઘ આવવામાં ફાયદાકારક છે

આર્ટિકલ

લોંગ ટ્રે વિથ કવર
લ્ગોઉઝ ટુ પેર
ફેસ ટોવેલ
બાથ બ્લેન્ડસેટ
મેકિંગ ટોસ
જગ
બેન્ઝીન
નાનો જગ
મગ
એક બાઉલમાં કોટન શોપ
શોબ
આઇપેડ
હેર કોમ
હેર ઓઇલ
શેમ્પૂ
બકેટ
ન્યુઝ પેપર

પ્રિપેરેશન ઓફ પેશન્ટ

પેશન્ટ અને તેના રિલેટિવ ને પ્રોસિજર બાબતે સમજણ આપવી પ્રાઇવેસી જાળવવા માટે સ્ક્રીન રાખવા ટ્રે તૈયાર કરવી સેટ કરી પેશન્ટ પાસે ગોઠવવી બારી બારણા તથા ફેન બંધ કરવા પેશન્ટને બાથ બ્લેન્કેટથી અથવા ગરમી હોય તો ચીટ કવર થી કવર કરવો હેડને ઊંચું કરી સોલ્ડર નીચે એક નાનો પીલો રાખવો પીલોને મેકિંગ ટોસ અને ટોવલ થી કવર કરવો. કોટન બોલ આઈ પ્લગ કરવા આઇપેડ આખ પર મુકવા અને કવર કરવા

પ્રોસીજર

યુનિટ ની ગોઠવણી એવી રીતે કરો કે બકેટકોટની નીચે માથાની સાઈડ ફ્લોર પર પેપર પાથરી તેના ઉપરરાખવી

સ્ટુલ બેંઝિન રાખે પેશન્ટની બાથ બ્લેન્કેટથી કવર કરવો

જો ગરમી હોય તો સિમ્પલ વાઈટ ચિઠ કવર કરવો પેશન્ટની માથાની સાઈડ કોર્ટના કોર્નર ઉપર રહે અને પેશન્ટ પગ ઓપોઝીટ કોર્નરમાં રહે તે રીતે માથું સહેજ નીચે રહે તેમ ખંભાં નીચે પીલો રાખવો પીલો પર મેકિંગ ટોસ અને ટોવેલ પાથરી તેના પર કેડીપેડ સ્પ્રેડ કરવો અને તેનો નીચેનો ભાગ બકેટમાં રહે તે રાખવો કેડીપેડ ની બંને કિનારી અંદરની તરફ થોડી વાળેલી જેથી પાણી ઢોળાઈ નહીં

વાળ છુટા કરી કોમથી ગુચ્છ કાઢી પેપર બેગમાં નાખવી અને કોમને લોશન વાળી કિડની ટ્રેમાં મુકવા

જગમાંથી ઠંડુ પાણી અને ગરમ પાણી બેન્ઝીનમાં લેવું અને બાદ થર્મોમીટર વડે તેનો ટેમ્પરેચર માપો જો 100 ટુ 110 ફેરનહીટ રાખવું અથવા જરૂરિયાત પ્રમાણે રાખો. મગ ની મદદ થી બેન્ઝીન માંથી પાણી લઈ હેરને ભેગા કરી ધીમે ધીમે ભીના કરવા બધા જ હેર વિના થઈ ગયા પછી શેમ્પુ લગાડવું અને હળવે હળવે હાથે મસાજ કરવો

બધા જ વાળમાં બરાબર મસાજ થી સંપૂર્ણ લગાડવા બાદ ફરી પાણી રેડી ધીમે ધીમે વાળ સાપ કરતા જવા જ્યાં સુધી વાર સંપૂર્ણ પણે સાપ થાય ત્યાં સુધી પાણી રેડતા જવું વાળમાં શેમ્પુ બિલકુલ ન રહે તેમ સાફ કરવા હેર વોશ કરતી વખતે એક બાથ ટોવેલ પેશન્ટ ચેસ્ટ પર રાખવો અને હેર ધોવાઈ જાય એટલે પેશન્ટને ફેસ ડ્રાય કરવો હાઈપર રાખેલ આઇપેડ તથા માના કોટન પ્લગ દૂર કરવા અને કિડની ટ્રેમાં નાખવા

ત્યારબાદ કેલિપેડ ને રિમૂવ કરી એક પેડ વાળી નીચે પાથરી બીજા ટોવેલથી વાળને ડ્રાય કરવા કોમ વડે વાળમાંથી ધીમે ધીમે કોમ્બિંગ કરી વાળ ઓળાવવા ત્યારબાદ સુકાવા દેવા જો વાતાવરણ વધુ ભેજવાળું હોય તો વાળને બે ભાગ કરી તેના પર હોટ વોટર બેગ મૂકવાથી વાળની ઝડપ થી સુકાઈ જાય છે

સંપૂર્ણ હેર સુકાઈ ગયા બાદ હેર ઓઇલ નાખી હેરમાં મસાજ કરવા અને હેર ઓડાવવા હેર ઓડાઈ ગયા બાદ પેશન્ટને ગરમ ચા અથવા કોફી પીવા માટે કહેવુ

આફ્ટર કેર ઓફ ધ પેસન્ટ આર્ટીકલ્સ

હેર વોશ કર્યા બાદ ભેગો થયેલ ગંદુ પાણી નો યોગ્ય બહાર જગ્યાએ નિકાલ કરવો કોમમાંથી ગુચ્છ કાઢેલ વાળ ને કલેક્ટ કરી ટ્રે નાખવા

બધા જ આર્ટીકલ વ્યવસ્થિત સાફ કરી ટ્રાય કરી પ્યુરીલીટી રૂમમાં ગોઠવવા
ચેપી રોગવાળા પેશન્ટ માટે વપરાયેલ આર્ટીકલ તથા લીનન ડીશઇફેક્ટ કર્યા બાદ જ વાપરવું
હેર વોશિંગ દરમિયાન વપરાયેલ મેકિંગ ટોર્ચ યોગ્ય જગ્યાએ મૂકવા

સમગ્ર પ્રોસિજર ની નોંધ પ્રોસિજર બુકમાં કરવી કોઈપણ એપનોર્માલિટી જોવા મળે તો તેની નોંધ કરવી અને ઇન્ચાર્જ ને જાણ કરવી

પેટીક્યુલોસિસ ટ્રીટમેન્ટ

જું ને લોહી ચુસના તથા ખંજવાળ ઉત્પન્ન કરનાર પેરાસાઈટ કહે છે મોટી જું માથાના વાળમાં ઈંડા મૂકે છે તેને લાઇટ્સ કહે છે તે ભાગમાં લગભગ 8 ટુ 10 ડે માં મોટી થઈને જું બને છે આ કાળી સફેદ અને લાલ કલરની હોય છે.

ટાઈપ્સ ઓફ પેડિક્યુરસીસ

પેડિક્યુરસીસ કેપિટશ

માથાના વાળમાં રહેલ કાળી જું હોય છે અને તેને હેડલાઇટ પણ કહે છે

પેડીક્યુલાસિસ કોર્પોઈસ

શરીર પર રહેલી જું સફેદ હોય છે અને તે બોડીલાઈસ પણ કહે છે

પેડીક્યુલરસીસ પ્યુબિક

એક જિલ્લા તથા પ્રાઇવેટ પાટના વાળમાં રહેલી જું લાલ રંગની હોય છે.

ઇફેક્ટ ઓફ પેડિક્યુલરસીસ

ડીસ કમ્ફર્ટ લાગે
રેસ્ટ લેસ જણાય
ખંજવાળ આવે
કેચિંગ થાય
ઇન્ફેક્શન લાગે
એનીમિયા ડેવલપ થાય લિમ્ફનાઈડ ઇનલોજ થાય લેનન પર સ્પેડ થાય

પર્પસ

જું તથા લાયન્સનો ગ્રોથ થતો અટકાવવા માટે
બીજાને ટ્રાન્સમિશન થતું અટકાવવા માટે
નાશ કરવા માટે

આર્ટીકલ

ડીડીટી પાવડર 10% + ટેલકમ પાવડર 90%
કેરોસીન તથા કોકોનટ ઓઇલ લીથન ઓઇલ
મેડિસિન શેમ્પુ
કાર્બોનિક લોશન 1:40

પ્રિપેરેશન ઓફ પેશન્ટ

પેશન્ટને પ્રોસિજર વિશે સમજણ આપી પ્રાઈવર્સી જાળવવા સ્ક્રીન ગોઠવવા
બધા આર્ટીકલ કલેક્ટ કરી બેડ પાસે લઈ જવા
પેશન્ટને બાથ બ્લેન્કેટથી કવર કરવો
પેશન્ટના માથા નીચે પીલો રાખી સીધું સુવડાવું
પેલો અને બેડની મેકિંગ ટોસ અને ટોવેલથી પ્રોટેક્ટ કરવા એક ટોવેલ પેશન્ટના કપડા પ્રોટેક્ટ કરવા માટે ખંભા પર રાખવો
આઈ પેડ વડે અથવા તો સ્પંજ ક્લોથ વડે પેશન્ટને આઈ કવર કરો
પેરાસાઈટ ધોળાટુ અટકાવવા માટે ફેન બંધ કરો
હેર છુટા ગુછ કાઢી નાખો

સ્ટેપ ઓફ પ્રોસિજર

હેર છુટા કરી તેની નીચે મેકિંગ ટોસ અને ટોવેલ પાથરવા કોમથી ગુચ કાઢી કાચકામાં નીકળેલ ગુચ્છને ગોસ પેસમાં લઈ તેને કાર્બોદિત ચોક્કસ લોશન વાળી કિડની ટ્રેમાં નાખો હેર ની નજીક સ્કીન પર લગાડવું જેથી સ્કેન ઇરીટેશન થતું અટકાવી શકાય

ટેલકમ પાવડર 90% અને ડીડીટી પાવડર 10% મિક્સ કરી પેસ્ટ તૈયાર કરવી
તૈયાર કરેલ પેસ્ટ વાળ અને લગાડવી અને આંગળીની મદદથી ધીમે ધીમે સ્કાલ્પમાં ઘસવું ત્યારબાદ વાળને ટ્રાયએન્ગ્યુલર થી બરાબર કવર કરવા વાળની નીચે રાખેલ મેકિંગ ટોસ અને ટોવેલ કાળજીપૂર્વક દૂર કરવા જું તેમાં જો પડેલ હોય તો તેને કાર્બોલિક લોશન વાળી કિડની ટ્રેમાં નાખવી

નર્સ એ ગાઉન લ્ગોઉઝ પહેરીને પ્રોસિજર કરવી અને પ્રોસિજર પૂરો થાય એટલે ગાઉન લ્ગોઉઝ અને ટોવેલ એન્ટિસેપ્ટિક સોલ્યુશન માં બે કલાક બોડી રાખવા અને પછી ધોવડાવવા માટે મોકલવા પેશન્ટને માથામાં એક દિવસ મેડિસિન રહેવા દેવી અને બીજે દિવસે હેર વોશ કરવું એક વીક સુધી ઝીણી હેર કોમ્બિંગ કરવું અને જૂં છે કે નહીં તેનું ઓબ્ઝર્વેશન કરવુ

સાયન્ટિફિક પ્રિન્સિપલ

પેશન્ટને કમ્ફર્ટેબલ બનાવી શકાય છે
પેશન્ટને ફીયર દૂર કરી શકાય છે
પેશન્ટના હેરની કેર લેવા માં ન આવે તો સ્કાલ્પલા ભાગમાં ઇન્ફેક્શન લાગી શકે છે
કોમ હંમેશા ક્લીન હોવો જોઈએ ડીશઇન્ફેક્શન કરવો જોઈએ જેથી ક્રોસ ઇન્ફેક્શન અટકાવી શકાય છે.

આફ્ટર કેર ઓફ ધ પેશન્ટ આર્ટીકલ

પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપવી
આર્ટિકલ કલેક્ટ કરી ડીશ ઇન્ફેક્શન કરવા માટે પ્યુરીલીટી રૂમમાં લઈ જવા પ્યુરીલિટી રૂમમાં દરેક આર્ટિકલ સાબુ પાણીથી સાફ કરવા
ત્યારબાદ યોગ્ય જગ્યાએ ગોઠવવા
કાચકાને 1:20 કાર્બોલિક લોશનમાં ચાર કલાક રાખી ડીશઇન્ફેક્ટ કરવા
એનિમલ આર્ટિકલ સાબુથી સાફ કર્યા બાદ 25 મિનિટ સુધી બોઈલ કરવા
લીનન ને 1:80 ગ્લાયસોલ સોલ્યુશન માં 2 થી 4 કલાક સુધી રાખી લોન્ડ્રી માં આપવા મેટિંગ ટોસ ને પણ આ જ રીતે જંતુરહિત કરી વોશ કરી ડ્રાય કરવું.
ત્યારબાદ પાવડર લગાવી રોલવાળી તેની જગ્યાએ રાખો ત્યારબાદ બધા જ સાધનોને યોગ્ય જગ્યાએ રાખી તેનો રેકોર્ડ રિપોર્ટ તૈયાર કરવો પ્રોસિજર કરેલી નોંધ પ્રોસિજર બુકમાં કરવી

  • ન્યુટ્રીશન નીડ

ઈમ્પોર્ટન્સ ઓફ ડાઇટ ઇન હેલ્થ એન્ડ ડીસીસ

હવા પાણી ખોરાક વગર મનુષ્ય જીવી શકતો નથી પેશન્ટને માત્ર સારામાં સારી દવા અને સારવારથી સારો કરી શકાય નહીં પરંતુ સાથે સાથે તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તેવો ખોરાક આપવો જરૂરી છે

સમતોલ આહાર વ્યક્તિ ઉંમર કામ વજન વગેરે ઉપર આધારિત છે ખોરાક લોકોની માન્યતા અને ધર્મ પર આધારિત છે જો ખોરાક વ્યવસ્થિત લેવામાં આવે તો દરેક વ્યક્તિનો ગ્રોથ અને ડેવલપમેન્ટ સારી રીતે થાય છે અને રોગ સામે પ્રતિકારક શક્તિ મળી રહે છે જે લોકો બીમાર હોય છે તેની બીમારી મુજબ ડાઈટ અપાય છે જેથી ડાયટમાં મોડીફીકેશન કરવું ખૂબ જ જરૂરી છે જેમ કે ડાયાબિટીસવાળા પેશન્ટને સુગર વિનાનું તથા કિડની તથા હાર્ડ ડિસિઝ વાળા પેશન્ટને સોલ્ટ વગરનો ડાયટ અપાય છે ટીબી તથા બંસવાળા પેશન્ટને હાઈ પ્રોટીન ડાયટ અપાય છે

પ્રિન્સિપલ રિલેટેડ ટુ ધ કેર ઓફ પેસન્ટ વિથ ન્યુટ્રીશન પ્રોબ્લમ

હેલ્થ અને જરૂરી એસેન્સીપલ ન્યુટ્રીશન પ્રોવાઇડ કરી શકાય છે
પેશન્ટનું ન્યુટ્રીશન સ્ટેટસ જાણીને સ્પેસિફિક ન્યુટ્રેશન પ્રોવાઇડ કરી શકાય છે

ન્યુટ્રેશન નીડ ઇલનેસ પર અસર કરે છે જેમકે ફીવર આવેલ હોય તો તેની કેલેરી રિવાઇરેક્ટ વધી જાય છે ખોરાક એ સાઇકોલોજીકલી પણ સંતોષ આપે છે

ખોરાક એ આદત કલ્ચરલ રિલિજિયન અને માન્યતા ઉપર આધારિત છે

પેશન્ટને સારો ખોરાક ની હેબિટ શીખવવી જોઈએ મેટાબોલિઝમની ક્રિયા પેશન્ટના ખોરાક પસંદ કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે પેશન્ટને ડાયજેસ્ટ પાવર ઇકોનોમિકલ કન્ડિશન લાઈક અને ડીસ લાઇક રીલીજન ફિઝિકલ અને મેન્ટલ કન્ડિશન ભૂખ વગેરે બાબતો ખોરાક નક્કી કરવા માટે અગત્યનો ભાગ છે

પેશન્ટનો ડાય શા માટે બદલવામાં આવે છે અને તેનાથી પેશન્ટને શું ફાયદો થશે તે સમજાવો
કમ્યુનિકેશન ડીસીસ વાળા પેશન્ટને ડાયટ લેવા માટે બહુ દબાણ કરવું નહીં કારણ કે તેમની ભૂખ મરી ગયેલી હોય છે દિવસમાં ત્રણ વખત કરતા થોડા થોડા પ્રમાણમાં થોડી થોડી વાળે આપવો યોગ્ય છે ડાયટમાં બને ત્યાં સુધી ગરમ અને એક્ટ્રેક્ટિવ મેનરથી પીરસવો જોઈએ

ફેક્ટર અફેકટીન્ગ ધ નોર્મલ ન્યુટ્રીશન ઇન સિકનેસ

પેશન્ટની કમ્પ્લીટ કેરમાં ડાયટનો આયોજન ખૂબ જ જરૂરી છે પેશન્ટની કન્ડિશન અને ડીસીસ મુજબ ડાઈટ પ્લાનિંગ કરવું જોઈએ

1,જનરલ યુઝ

દાંતને હંમેશા પ્લાન કરી આપો. ખોરાકમાંથી ધીમે ધીમે ફેરફાર કરવો પેશન્ટના ડીસીસ મુજબ ડાયટ આપો ડાઈટ પ્લાનિંગ વખતે હેબિટ રિલિજિયન પેશન્ટને લાઈક ડીસલાઇક એક્સરસાઇઝ નો લેવલ વગેરે બાબતોને ધ્યાનમાં રાખવી

2, થેરાપ્યુટીક ડાઈટ

માંદગી દરમ્યાન પ્રોટીન જરૂરિયાત વધી જાય છે કારણ કે પ્રોટીન ઘસારા પૂરો પાડે છે પરંતુ લીવર અને કિડની ડીસીઝ વાળા પેશન્ટને પ્રોટીન આપવું નહીં

માંદગી દરમિયાન કેલ્શિયમ અને આયર્ન ની જરૂરિયાત સ્થિતિ પૂરી પાડી પરંતુ સોજા આવેલ હોય તેવા પેશન્ટને સોડિયમ કે પોટેશિયમ માં આપવો નહીં

વિટામિન્સ પૂરતા પ્રમાણમાં આપવા પરંતુ જ્યારે ગેસ્ટ્રોઇન્ટરસ્ટાઈનલ ટ્રેક ના ડીસીસ ત્યારે વિટામીન બી કોમ્પ્લેક્સ શોષણ થતું નથી

જ્યારે તાવ આવ્યો હોય ત્યારે તેમજ ઓપરેશન પછી વુંડ હીલિંગ માટે વિટામીન સી આપવું ખૂબ જ જરૂરી છે

જ્યારે વધારે તાવ ડાયરીયા વોમીટીંગ હોય ત્યારે ડી હાઇડ્રેશન ન થાય તે માટે 24 કલાક માં 2500 થી 3000 એમએલ ફ્લૂઈડ આપવું જોઈએ

જો પેશન્ટ ભાનમાં હોય અને મોઢા દ્વારા લઈ શકે તેવી સ્થિતિ હોય તો મોઢાથી આપો નહિતર રાઈસ ટ્યુબ મારફતે આઈવી આપવામાં આવે છે

હંગર સ્ટીમયુલેટ કરવાના મુદ્દાઓ અથવા ભૂખને ઉત્તેજિત કરવા

એન્વાયરમેન્ટલ ફેક્ટર

ભીની પથારી કે ભીના કપડા હોય તો તેને દૂર કરવા સારું વેન્ટિલેશન પ્રોવાઈડ કરવો આજુબાજુ યુરીનલ બેડ પેન કે ન ગમતી વસ્તુ હોય તો તે દૂર કરવી જરૂર પડે તો એરફોરેશનલ ઉપયોગ કરવો

પર્સનલ કમ્ફર્ટ

પેશન્ટને બાથ આપો બેડ વ્યવસ્થિત કરવી દવા આપતી વખતે જુદી જુદી વેરાઈટી સાથે આપવી તેમજ પેશન્ટનો જમતા પહેલા અને જમ્યા બાદ હેન્ડ વોશ કરવા જમવા માટે યોગ્ય પોઝિશન આપે

સ્ટ્રેસફુલ ઇવેન્ટ

પેશન્ટને ડાયટ આપવામાં અડધો કલાક પહેલા તેમજ પછી પેશન્ટને ન ગમતો કોઈ પણ પ્રોસિજર અથવા કમ્ફર્ટેબલ ટ્રીટમેન્ટ અવોઇડ કરવી આજુબાજુમાં વધુ સિરિયસ પેશન્ટ હોય કે ડેટ બોડી હોય તો તે પેશન્ટને અલગ રૂમમાં જમાડવા આપો અને આજુબાજુ પડદા ગોઠવી દેવા અને જમતી વખતે પેશન્ટને શ્રેષ્ઠ આપે તેવી કોઈ બાબત કહેવી નહીં

ઇન્ટરેકશન વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ

પેશન્ટને જમતી વખતે વિઝીટર સાથે બેસાડવા અને જો પેશન્ટ એ છે તો તેના રિલેટિવ ના હાથે જમવાનું આપો અને જરૂર લાગે તો તેની સાથે જમવા માટે પણ કહેવું

ઘણા પેશન્ટ સાથે બેસીને સાથે જમવા ઈચ્છે તો તેવી વ્યવસ્થા પણ કરી આપવી સ્ટાફ મેમ્બર એ પણ પેશન્ટ પાસે બેસીને થોડીવાર માટે વાતચીત કરવી પેશન્ટને ગમતું હોય તો તેની સાથે ફેમિલીયર ફૂડ પ્રોવાઇડ કરવું ઘરે છે

ડાયટ લઇ આપવાનો હોય તો છૂટ આપવી પરંતુ માન્ય મુજબ ડાયટમાં શું ફેરફાર કરવો તે સમજાવો. થોડા થોડા અમાઉન્ટમાં અને થોડી થોડી વારે જમવા માટે છૂટ આપવી જમતા પહેલા અને જમ્યા બાદ ઓરલ આઇજીન જાળવવું

આ સિવાયના પણ નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા
જેમકે,ટેમ્પરેચર ઓફ ફૂડ અમાઉન્ટ ઓફ ફૂડ
કેરફુલ સર્વિંગ ઓફ ફૂડ
કલર ઓફ ફૂડ
ડિફરન્ટ વેરાઈટી ઓફ ફૂડ

ઈમ્પોર્ટન્સ ઓફ ડાઇટ ઇન હેલ્થ

કોઈપણ વ્યક્તિને તંદુરસ્તી માટે યોગ્ય નરેશ મેન્ટ એ ઇંધણ જેવું કામ કરે છે જેના વિના વુમન બોડી પ્રોપરલી વર્ક કરી શકતી નથી બોન્ડ તથા ટીશ્યુના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે તેમજ મેન્ટેનન્સ માટે બોડી પ્રોસેસના રેગ્યુલર માટે શરીરને જરૂરી એવા ન્યૂટ્રિશન વાળો ખોરાક જરૂરી છે ન્યુટ્રીશન નીડ પેશન્ટની ઉંમર ફિઝિકલ સ્ટેટસ ફિઝિકલ એન્વાયરમેન્ટ લાઇફ સ્ટાઇલ વગેરે બાબતો પર આધારિત છે શરીર માટે જરૂરી એસએમપી પર ન્યુટ્રીશન પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન્સ મિનરલ્સ ફેટ અને વોટર નો સમાવેશ થાય છે.

ઈમ્પોર્ટન્સ ઓફ ડાયટ ઇન સીકનેસ

બીમાર માણસને ને મોટાભાગે ગેસ્ટ્રો ઇન્ટરસ્ટાઈનલ ફંક્શન માં કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ કરે છે વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે ડાયજેશન પ્રોપર થતું નથી ન્યુટ્રીશન નું એડ્સોપ્શન થતું નથી આથી તંદુરસ્ત વ્યક્તિ કરતાં બીમારી વ્યક્તિની ન્યુટ્રીશન નીડ થોડી જુદી હોય છે.

બીમાર પેશન્ટનો મૂવમેન્ટ અને એક્સરસાઇઝ ઓછી થતી હોવાને કારણે પણ ખોરાકની માત્રામા ઘટાડો થાય છે.

તંદુરસ્ત વ્યક્તિમાં એના બોલિઝમ અને ડેટા બોલીઝમની ક્રિયા નોર્મલ હોય છે જ્યારે બીમાર વ્યક્તિમાં આ પ્રક્રિયામાં ડિસ્ટર્બન્સ ઊભા થાય છે જેના કારણે પૂર્તિ માત્રામાં ન્યુટ્રેશન શરીરને મળતું નથી આથી બીમારી વ્યક્તિને કોઈના કોઈ પ્રકારે વધારે ના ન્યુટ્રેશન આપવા પડે છે

બીમાર વ્યક્તિમાં પેશન્ટની બીમાર પ્રમાણે ડાયટ આપવો પડે દાખલા તરીકે સોલ્ટ ફ્રી ડાઇટ સુગર ફ્રી ડાઇટ વગેરે ઘણા ડીસીસના પેશન્ટના ખોરાકને વોમીટીંગ કે કે ડાયરિયા શરીરની બહાર કાઢી નાખે છે આથી ફ્લોઈડ અને ન્યુટ્રેશન મેડિસિન દ્વારા આપવામાં આવે છે

ડાયજેશન માટે ફેવરેબલ કન્ડિશન

જમવા બેસવાનું હોય તે જગ્યા ચોખ્ખી હોવી જોઈએ

જે ખોરાક ખાવાનો હોય તેમાં દુર્ગંધ અથવા ગમે નહીં તેવી સુગંધ કે સ્મેલ ન હોવી જોઈએ ફૂડ પેરેન્સી જમવા માટેનું ભોજન વ્યક્તિની રુચી ટેસ્ટ પ્રમાણે હોવું જોઈએ

જમવા માટે નો સમય ટ્રેસ થાક વગેરે ન હોવો જોઈએ જમવાના સમયે આજુબાજુનું વાતાવરણ આનંદદાયક હોવું જોઈએ

જમવા માટે જે સમય અનુકૂળ હોય રેગ્યુલર જે સમય જમતા હોય ત્યારે જમવું જોઈએ
બે મીલ્સ વચ્ચેનો યોગ્ય સમય હોવો જોઈએ

વ્યક્તિ એક્સરસાઇઝ કરે તો તેની ભૂખ ઉત્તેજિત થાય છે અને સારી રીતે જમી શકે છે

Published
Categorized as GNM FUNDAMENTAL FULL COURSE, Uncategorised