Developmental problems
હેન્ડીકેપ્ડ એ એવી કન્ડિશન છે કે જેમાં ચાઇલ્ડ નું નોર્મલ ફંક્શન એ અલ્ટર થાય છે અને તેમાં ચાઇલ્ડ એ બીજા વ્યક્તિ પર ડિપેન્ડેડ રહે છે. હેન્ડીકેપ્ડ એ એવી કન્ડિશન છે જેમાં ચાઇલ્ડ એ ફિઝિકલી,સોશ્યલી, મેન્ટલી તથા સેન્સરી ડેવલોપમેન્ટલ ઇમ્પેઇરમેન્ટ જોવા મળે છે જેના કારણે ચાઇલ્ડ એ તેની ડેઇલી રૂટીન એક્ટિવિટી પરફોર્મ કરી શકતું નથી અને બીજા વ્યક્તિ પર ડિપેન્ડેડ રહે છે.
હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ એ એવા ચાઇલ્ડ હોય છે કે જે ચાઇલ્ડ એ ફિઝીકલી, મેન્ટલી તથા સોસિયલી ઇમ્પેઇરમેન્ટ હોય છે જેના કારણે ચાઇલ્ડ ને ચાઇલ્ડ ને સ્પેસિયલ કેર,ટ્રીટમેન્ટ તથા એજ્યુકેશન ની જરુરિયાત રહે છે.
Explain the Concept of the Handicapped (હેન્ડીકેપ્ડ ના કોન્સેપ્ટ ને જણાવો).
ઇન્જરી અથવા ડિસીઝ
।
\/
ઇમ્પેઇરમેન્ટ
।
\/
ડિસએબીલિટી
।
\/
હેન્ડીકેપ્ડ
••>
ઇન્જરી અથવા ડિસીઝ
ચાઇલ્ડ ને કોઇપણ પ્રકારની ઇંજરી થવાના કારણે ચાઇલ્ડ એ સાયકોલોજીકલી ફિઝીકલી,એનાટોમીકલી સ્ટ્રકચરલ તથા ઇમોશનલી ઇમ્પેરમેન્ટ થાય છે.
ચાઇલ્ડ ને અમુક પ્રકારની ડિસીઝ જેમ કે ક્લેફ્ટ લિપ, ક્લેફ્ટ પેલેટ, આર્થરાઇટિસ,કંજીનાઇટલ હાર્ટ ડીસીઝ, હોવાના કારણે ચાઇલ્ડ ની લાઇફ માં તેનું સિવ્યરલી ઇન્ફલુએન્સ થાય છે.
ઇમ્પેઇરમેન્ટ
ઇમ્પેઇરમેન્ટ એ એવી કન્ડિશન છે કે જેમા સાઇકોલોજીકલ, ફીઝીયોલોજીકલ, તથા એનાટોમીકલ સ્ટ્રકચરલ તથા ફંક્શન મા એબનોર્મલીટી આવે છે.જેમ કે ,
લોસ ઓફ વિઝન,
લોસ ઓફ હિયરિંગ,
કોઇ પણ કારણ ના લીધે એક્સિડન્ટ થવાના કારણે લોવર લીંબ મા ઇન્પેરમેન્ટ જોવા મળે છે. આ ઇમ્પેરમેન્ટ થવાના કારણે ડિસએબિલિટીઝ જોવા મળે છે.
ડિસએબીલિટી
ડીસએબિલિટી એ સામાન્ય રીતે ઇમ્પેઇરમેન્ટ થવાના કારણે જોવા મળે છે. ડીશએબિલિટી એ એવી કન્ડિશન છે કે જેમાં હ્યુમનબીંગ એ તેની નોર્મલ તેના એજ પ્રમાણે એક્ટિવિટી એ પરફોર્મ કરવામાં અનએબલ હોય છે. તેને ડિસએબિલિટીઝ કહેવામા આવે છે.
જેમ કે ,લીંબ એ લોસ થવાના કારણે વોકિંગ મા ડીફીકલ્ટીઝ આવે છે.
હેન્ડીકેપ્ડ
હેન્ડીકેપ્ડ એ ઇમ્પેઇરમેન્ટ તથા ડિસએબિલિટીઝ હોવાના ના કારણે હ્યુમન બિંગ માટેના ડિસએડવાન્ટેજ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, કે જેમા એજ, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો ના આધારે તે હ્યુમન બિંગ માટે જે નોર્મલ ફંક્શન તથા રોલ હોય તેવા ફંક્શન તથા રોલ ને પણ ફુલફીલ કરવા મા ઇનએફીલિટીઝ થાય છે.
Explain the Classification of the Handicapped Children (હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ ના ક્લાસિફિકેશન ને જણાવો).
હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ ના ત્રણ ક્લાસિફિકેશન પડે છે.
1) ફિઝીકલી હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન,
2) મેન્ટલી હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન,
3) સોસિયલી હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન.
••>
1) ફિઝીકલી હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન,
ફિઝીકલી હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન મા ગ્રુપ એ તેના અફેક્ટેડ પાર્ટ પર આધાર રાખે છે.
જેમ કે ,
A) ઓર્થોપેડિકલી હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ,
B)સેન્સરી હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ,
c)ન્યુરોલોજીકલ હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ,
D)હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ ડ્યુ ટુ ક્રોનિક ડીસીઝ,
A) ઓર્થોપેડિકલી હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ,
ઓર્થોપેડિકલી હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ માં એવા ચાઇલ્ડ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે કે જે કંજીનાઇટલ બોનીડિફેક્ટ ધરાવતા હોય છે.જેમ કે ક્લબ ફુટ, એમ્યુટેશન ડ્યુટુ એક્સિડન્ટલ ઇન્જરી,
બોની ડિફેક્ટ આફ્ટર રિકેત્સ,ફ્રેક્ચર, આર્થરાઇટિસ, લેપ્રસી,
B)સેન્સરી હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ,
સેન્સરી હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ મા
વિઝ્યુઅલ પ્રોબ્લેમ,
ઓડિટરી પ્રોબ્લેમ,
સ્પીચ પ્રોબ્લેમ નો સમાવેશ થાય છે.
વિઝ્યુઅલ પ્રોબ્લેમ,
વિઝ્યુઅલ પ્રોબ્લેમ મા પાર્શિયલી તથા કમ્પલીટ્લી બ્લાઇન્ડનેસ તથા રિફ્રેક્ટરી એરર નો સમાવેશ થાય છે.
ઓડિટરી પ્રોબ્લેમ,
ઓડિટરી પ્રોબ્લેમ મા પાર્શિયલ હિયરિંગ લોસ તથા ડેફનેસ તથા ડમ્બ નો સમાવેશ થાય છે.
સ્પીચ પ્રોબ્લેમ
સ્પીચ પ્રોબ્લેમ મા સ્ટેમરિંગ તથા ડિસ્ફોનિયા નો સમાવેશ થાય છે.
c)ન્યુરોલોજીકલ હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ,
ન્યુરોલોજીકલ હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ મા સેરેબ્રલ પાલ્સી, મેન્ટલ રિટારર્ડેશન, કન્વલ્ઝિવ ડિસઓર્ડર, હાઇડ્રોસેફેલસ, સ્પાઇના બીફિડા વગેરે નું ઇનવોલ્વમેન્ટ થાય છે.
D)હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ ડ્યુ ટુ ક્રોનિક ડીસીઝ,
હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ ડ્યુ ટુ ક્રોનિક ડીસીઝ મા હાર્ટ ડીસીઝ,બ્રોન્કિયલ અસ્થમા, ડાયાબિટીસ મલાઇટસ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફિ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
2) મેન્ટલી હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન,
મેન્ટલી હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન ને મેન્ટલી રિટાર્ડેડ ચાઇલ્ડ કહેવામાં આવે છે.
મેન્ટલી રિટારર્ડેશન ચાઇલ્ડ એ એવા ચાઇલ્ડ હોય જેનુ બ્રેઇન એ પ્રોપર્લી ડેવલોપ થયેલુ હોતુ નથી અને તેના કારણે ચાઇલ્ડ એ થીંકીંગ, કોગ્નિટિવ, લર્નિંગ, એકેડેમીક એચીવમેન્ટ મા ઇમ્પેરમેન્ટ થાય છે.
3) સોસિયલી હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન.
સોસિયલી હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન એટલે એવા ચાઇલ્ડ કે જે પ્રોપરલી તેની હેલ્થી પર્સનાલિટી ને ડેવલોપ કરી શક્યા ન હોય જે સામાન્ય રિતે બ્રોકન ફેમિલી,પેરેન્ટ્રલ ઇનએડિક્યુસી, લોસ ઓફ પેરેન્ટ્સ,પોવર્ટી , લેક ઓફ એજ્યુકેશન ઓપોરચ્યુનિટી,
એન્વાયરમેન્ટલ ડિપ્રાઇવેશન, તથા લેક ઓફ લવ ના કારણે જોવા મળે છે.
Explain the Etiology/ cause of the Handicapped Children ( હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ ના કારણ જણાવો)
કંજીનાઇટલ એનોમાલિસ થવાના કારણે,
જીનેટીક ડીશઓર્ડર ના કારણે,
પોલિયો માયલાઇટિસ ના કારણે,
અમુક પ્રકારના કોમ્યુનિકેબલ ડિસીઝ ના કારણે,
પેરીમેટલ કન્ડિશન ના કારણે,
માલન્યુટ્રીશન ના કારણે,
એક્સિડેન્ટલ ઇન્જરી થવાના કારણે,
સોસીયો કલ્ચરલ ફેક્ટરના કારણે,
1) ફિઝિકલ કોઝ
આર્થરાઇટિસ ,ફેક્ચર તથા રિકેટ્સ ના કારણે,
2) ન્યુરોલોજીક કોઝ
મેન્ટલ રિટાર્ડેશન
,બિહેવ્યરલ તથા લર્નિંગ ડિસઓર્ડર, મેનીન્જાયટીસ ના કારણે,એનસેફેલાઇટિસ ના કારણે,સેરેબ્રલ પાલ્સી ના કારણે,બર્થ ડિફેક્ટ ના કારણે.
3)સેન્સરી કોઝ
વિઝ્યુઅલ બ્લાઇન્ડનેસ,
રિફ્રેકટરી એરર્સ,
ઓડિટરી ડીસફંક્શન જેમ કે હિયરિંગ લોસ, ડેફ, સ્પીચ ડિસઓર્ડર જેમ કે સ્ટટેરિંગ.
4) ક્રોનીક સિસ્ટમિક ડીઝીઝ ના કારણે
હાર્ટ ડીસીઝ, બ્રોન્કીયલ અસ્થમાં, માલ એબ્સોર્બશન સિન્ડ્રોમ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી.
5) સોશિયલ કોઝ
ચાઇલ્ડ એબ્યુસ તથા નિગ્લેક્ટ ,
ડ્રગ એડિક્શન,
બેટર્ડ ચાઇલ્ડ સિન્ડ્રોમ,
6) પેરિનેટલ ફેક્ટરના કારણે
બર્થ એસ્ફાક્સિયા ,
પ્રોલોંગ તથા ડીફીકલ્ટ બર્થ,
પ્રિ મેચ્યોરીટી,
કરનીક્ટેરસ,
ઇન્સ્ટ્રુમેન્ટલ ડીલીવરી થવાના કારણે ચાઇલ્ડ ને હેડ ઇંજરી થવાના કારણે,
7) જીનેટીક ફેક્ટર ના કારણે
જીનેટીક મ્યુટેશન,
ક્રોમોઝોમલ ડિસઓર્ડર,
8) પોસ્ટનેટલ ફેક્ટર
CNS ઇન્ફેક્શન થવાના કારણે,
એક્સિડન્ટ,
આયોડિન ડેફિશીયન્સી ના કારણે,
સિવ્યર પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન ના કારણે,
મેટાબોલિક ડિસઓર્ડર ના કારણે,
9) એન્વાયરમેન્ટ તથા સોશિયલ ફેક્ટરના કારણે
પોવર્ટી ના કારણે,
બ્રોકન ફેમિલી ના કારણે,
ફોલ્ટી પેરેન્ટીંગ ના કારણે,
ચાઇલ્ડ એબ્યુઝ તથા નિગ્લેક્ટીંગ ના કારણે,
ઇન્વાયરમેન્ટલ ડિપ્રિવીએશન ના કારણે.
Explain the Clinical manifestation/ Sign and symptoms of the Handicapped Children ( હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ ના લક્ષણો તથા ચિન્હો જણાવો)
ફિઝીકલ ડિસએબિલિટીઝ થવી,
ઇન્ટેલેક્ચ્યુઅલ ડીશએબિલિટી થવી,
સેન્સરી ઇમ્પેઇરમેન્ટ થવી,
ડેવલોપમેન્ટલ ડીસઓર્ડર થવું,
ક્રોનિક હેલ્થ કન્ડિશન જોવા મળવી.
Explain the Diagnostic evaluation of the Handicapped Children ( હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ ના ડાયગાનોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ડેવલોપમેન્ટલ સ્ક્રિનિંગ,
સિટી સ્કેન,
એમ.આર. આઇ.
સાયકોલોજીકલ અસેસમેન્ટ ,
ફંક્શનલ અસેસમેન્ટ.
Explain the Medical management of the Handicapped Children ( હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ ના મેડિકલ મેનેજમેન્ટ ને જણાવો)
હેન્ડીકેપ ચાઇલ્ડ ના મેનેજમેન્ટમાં મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ ની જરૂરિયાત રહે છે.
જે હેન્ડીકેપ ચાઇલ્ડ હોય તેનું અર્લી ડાયગ્નોસીસ કરી તેની પ્રોમ્પટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
હેન્ડીકેપ ચાઇલ્ડ નુ કેરફુલી હિસ્ટ્રી કલેક્શન તથા તેનુ કમ્પ્લીટલી ફિઝિકલ એક્ઝામિનેશન કરવું.
ચાઇલ્ડ નુ રેગ્યુલરલી સુપરવિઝન કરવું તથા ટ્રીટમેન્ટ એ કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવ છે તેનું કેર ફૂલી ઇવાલ્યુએશન કરવું.
હેન્ડીકેપ ચાઇલ્ડ ને પ્રોપરલી મેડિકલ તથા સર્જીકલ મેનેજમેન્ટ પ્રોવાઇડ કરવુ.
Ex:= કેટ્રેક્ટ, ઓટાઇટીસ મિડીયા, લેપ્રોસી, એક્સિડેન્ટલ ઇન્જરી, રિકેટ્સ, કંજીનાઇટલ એનામોલિસ વગેરેની ચાઇલ્ડ ને પ્રોપરલી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ની ડિફોર્ટીઝ નું પ્રોપર્લી કરેક્શન કરવું.
ચાઇલ્ડ ની ફિઝિકલ કન્ડિશન ને ઇમ્પ્રુવ કરવા માટે ચાઇલ્ડ ને પ્રોપરલી ફિઝિયોથેરાપી તથા એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ની એબિલિટી પ્રમાણે ચાઇલ્ડ ને ઓક્યુપેશનલ થેરાપી પ્રોવાઇડ કરવી.જેમ કે મ્યુઝિક, પેઇન્ટિંગ,વુડ વર્ક.
ચાઇલ્ડ ની કોમ્યુનિકેશન એબિલિટીને ઇમ્પ્રુવ કરવા માટે ચાઇલ્ડ પ્રોપરલી સ્પીચ થેરાપી પ્રોવાઇડ કરવી.
જો ચાઇલ્ડ નો લેગ એ એપ્યુટેડ હોય તો ચાઇલ્ડ ને પ્રોપરલી પ્રોસેથેટીક્સ પ્રોવાઇડ કરવી.
જો ચાઇલ્ડ એ મેન્ટલી હેન્ડીકેપ હોય તો ચાઇલ્ડને પ્રોપરલી લવ,વામ્થનેશ, પેસન્સ, ટોલરેન્સ, ડિસીપ્લીન પ્રોવાઇડ કરવુ તથા ક્રિટીનીઝમ ને અવોઇડ કરવુ.
ચાઇલ્ડ ના પેરેન્ટસ, તેના ફેમેલી મેમ્બર્સ ,અને તેના કેર ગીવર ને પ્રોપરલી એજ્યુકેશન તથા ગાઇડેન્સ પ્રોવાઇડ કરવી કે ચાઇલ્ડ ને પ્રોપરલી ઇમોશનલ તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને પ્રોપર્લી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપર્લી રી રિહેબિલીટેશન થેરાપી પ્રોવાઇડ કરવી.
મેડીકલ રીહેબિલીટેશન માં ચાઇલ્ડ ના ફંકશન ને ઇમ્પ્રુવ કરવા માટે આર્ટિફિશ્યલ લિમ્બ તથા પ્રોસ્થેસિસ પ્રોવાઇડ કરવું.
સોશિયલ રિહેબીલિટેસન માં ફેમીલી મા રિસ્ટોરેશવ કરી ફેમિલી તથા સોશિયલ રિલેશનશિપ ને રીસ્ટોરેશન કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇકોલોજીકલ રીહેબિલિટેશન પ્રોવાઇડ કરવું.
Explain the Nursing management of the Handicapped Children ( હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો)
ચાઇલ્ડ ને પ્રોપર્લી હોલિસ્ટીક તથા કોમ્પ્રાહેંસીવ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ નું કંટીન્યુઅસલી અસેસમેન્ટ મેન્ટ તથા તેમનું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.
ચાઇલ્ડ ના ફિઝિકલ ઇમોશનલ તથા સાઇકોલોજીકલ સ્ટેટસ ને પ્રોપર્લી મોનિટરિંગ કરવુ.
ચાઇલડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી તથા કન્ટિન્યુઅસલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને એડીકયુએટ ન્યુટ્રીશન યુક્ત ફૂડ પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ની હાઇજીનીક કન્ડિશન મેઇન્ટેન રાખવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ ને એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપર્લી સ્કિનકેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપર્લી આસિસ્ટીવ ડિવાઇસ પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને ન્યુટ્રિશિયસ સપોર્ટ પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ ને પ્રોપર્લી ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ની પ્રોપર્લી કેર માટે અધર હેલ્થકેર પર્સનલ સાથે કોલાબોરેશન કરવુ.
Explain the Preventive mesures of the Handicapped Children (હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ ના પ્રિવેન્ટીવ મેઝર્સ ને જણાવો)
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી જીનેટીક કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને રેગ્યુલરલી મેડિકલ ચેકઅપ કરાવું.
ચાઇલ્ડ ને પ્રોપર્લી ઇમ્યુનાઇઝેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી હેલ્ધી લાઇફ સ્ટાઇલ મેઇન્ટેન કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને એડીકયુએટ ન્યુટ્રીશન સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને એડીક્યુએટ એક્સરસાઇઝ કરવા માટે તથા એડિક્યુએટ સ્લીપ લેવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપર્લી સેફટી મેઝર્સ પ્રોવાઇડ કરવા.
ચાઇલ્ડ ને પ્રોપર્લી સ્કિન કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ નુ હાઇડ્રેશન તથા ન્યુટ્રીશન સ્ટેટસ પ્રોપર્લી મેઇન્ટેન કરવુ.
ચાઇલ્ડ ને રેગ્યુલરલી ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપર્લી સોશિયલ તથા ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને પ્રોપર્લી મેડિકેશન પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સ.
ચાઇલ્ડ ને પ્રોપર્લી કામ એન્ડ કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
મેન્ટલ રિટાયર્ડેશન ને “ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસએબિલિટીઝ” પણ કહેવામાં આવે છે. મેન્ટલ રિટાર્ડેશન મોસ્ટ સીવ્યર કન્ડિશન છે કે જેમાં ચાઇલ્ડ ની કોગ્નિટિવ તથા પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એ ઓછા પ્રમાણમાં હોય છે. જેને કોગ્નિટીવ ડેવલોપમેન્ટલ ડીલે તરીકે પણ ઓળખવામાં આવે છે.
જેમા ચાઇલ્ડ ના ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શન તથા એડેપ્ટીવ બિહેવ્યર મા લિમિટેશન્સ આવે છે મેન્ટલ રિટારર્ડેશન એ એવી કન્ડિશન છે કે જેમાં ચાઇલ્ડ ને બીજા ચાઇલ્ડ ની સાપેક્ષ મા લર્નિંગ, થીંકીંગ,પ્રોબ્લેમ સોલ્વિંગ, રિઝનીંગ તથા કોનસેપ્ટ ને અંડરસ્ટેન્ડિંગ કરવામા ડિફીકલ્ટીઝ થાય છે.
આ લીમીટેશન્સ એ માઇલ્ડ થી પ્રોફાઉન્ડ સુધી પણ હોઇ શકે છે.તેના કારણે ચાઇલ્ડ ના કોમ્યુનિકેશન, સોસિયલાઇઝેશન તથા ડેઇલી રૂટીન એક્ટીવિટીઝ કરવામા ઇમ્પેઇરમેન્ટ આવે છે. આવા ચાઇલ્ડ ને સર્વાઇવ થવા માટે કન્ટીન્યુઅસલી કેર તથા સપોર્ટ ની જરુરિયાત રહે છે.
Explain the Classification of mental Retardation ( મેન્ટલ રિટારર્ડેશન ના ક્લાસિફિકેશન ને જણાવો).
મેન્ટલ રિટારર્ડેશન ના ચાર ક્લાસિફિકેશન પડે છે.
1) માઇલ્ડ મેન્ટલ રિટારર્ડેશન,
2) મોડ્રેટલી મેન્ટલ રિટારર્ડેશન ,
3) સિવ્યરલી મેન્ટલ રિટારર્ડેશન ,
4) પ્રોફાઉન્ડ મેન્ટલ રિટારર્ડેશન .
••>
1) માઇલ્ડ મેન્ટલ રિટારર્ડેશન ,
માઇલ્ડ મેન્ટલ રિટારર્ડેશન માં ચાઇલ્ડ નું Iq લેવલ એ 51 થી 70 હોય છે.
આમા ચાઇલ્ડ એ અંડર સુપર વિઝન માં પોતાનુ વર્ક કરવામાં કેપેબલ હોય છે.
તે સ્કૂલ વર્ક ને પણ કરી શકવામાં સક્ષમ હોય છે.
માઇલ્ડ મેન્ટલ રિટાયર્ડેશન માં જો તેને પ્રોપર્લી ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવામાં આવે તો તે સિમ્પલ જોબ પણ કરી શકે છે.અને અર્ન પણ કરી શકે છે.
2) મોડ્રેટલી મેન્ટલ રિટારર્ડેશન ,
મોડ્રેટલી મેન્ટલ રિટારર્ડેશન માં ચાઇલ્ડ નું Iq લેવલ એ 39 થી 50 હોય છે.
મોડ્રેટલી મેન્ટલ રિટારર્ડેશન માં ચાઇલ્ડ ને પ્રોપરલી ટ્રેનિંગ પ્રોવાઇડ કરવામાં આવે તો પોતાની જાતે જમી શકે છે, કપડા પોતાની જાતે વીયર કરી શકે છે તથા ટોયલેટ ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવાથી તે તેની ડેઇલી રૂટીન એક્ટિવિટી ને પરફોર્મ કરી શકે છે.
મોડ્રેટલી મેન્ટલ રિટાર્ડેશન માં ચાઇલ્ડ ને કોમ્યુનિકેશન કરવામા ડીફીકલ્ટી આવે છે. આમાં ચાઇલ્ડ ને પ્રોપરલી ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવામા આવે તો ચાઇલ્ડ એ અંડર સુપર વિઝન માં પોતાનું વર્ક એ જાતે કરી શકવામાં સક્ષમ હોય છે.
3) સિવ્યરલી મેન્ટલ રિટારર્ડેશન ,
સિવ્યરલી મેન્ટલ રિટારર્ડેશન માં ચાઇલ્ડ નું Iq લેવલ એ 21 થી 35 સુધીનુ હોય છે.
આમાં ચાઇલ્ડ એ તેની ફિઝિકલ નીડ ને પણ કરી કરવામાં સક્ષમ હોતુ નથી.
આમા જો ચાઇલ્ડ ને ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવામાં આવે તો એ સિમ્પલેસ્ટ વર્ક કરી શકે છે.
આમાં ચાઇલ્ડ ને વધારે પ્રમાણમાં સુપરવિઝન ની જરૂરિયાત રહે છે.
સિવ્યર મેન્ટલ રિટારર્ડેશન એ ચાઇલ્ડ ના અર્લી ટાઇમ દરમિયાન જ આઇડેન્ટીફાય થઇ જાય છે. જેમાં ચાઇલ્ડ નુ મોટર ડેવલોપમેન્ટ પુઅર હોય છે,સ્પિચ એ ડિલે હોય છે તથા કોમ્યુનિકેશન સ્કિલ માં ઇમ્પેઇરમેન્ટ હોય છે.
4) પ્રોફાઉન્ડ મેન્ટલ રિટારર્ડેશન.
પ્રોફાઉન્ડ મેન્ટલ રિટારર્ડેશન મા ચાઇલ્ડ નો
Iq લેવલ એ 20 થી પણ નીચે હોય છે.
Explain the Etiology/ cause of mental Retardation ( મેન્ટલ રિટારર્ડેશન ના કારણ ને જણાવો).
બાયોમેડિકલ ફેક્ટર
A) પ્રીનેટલ ફેક્ટર
મેટાબોલિક
એમાઇનોએસિડ યુરિયા,
ગેલેક્ટોસેમીયા,
ઇનહેરિટેડ ડીજનરેટિવ ડીસઓર્ડર ઓફ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ,
ક્રોમોઝોમલ ડિસઓર્ડર ના કારણે જેમ કે ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ.
ડેવલોપમેન્ટ ડિફેક્ટ ના કારણે જેમ કે માઇક્રોસેફેલી, ક્રેનિયલ સ્ટેનોસિસ, ક્રીટીનીઝમ, પોરેંસેફેલી.
B) મેટરનલ ફેક્ટરના કારણે
ડ્રગ્સ નો યુઝ કરવાના કારણે,
ઇન્ફેક્શન લાગવાના કારણે જેમ કે રુબેલા , ટોક્સોપ્લાઝમોસિસ,
સાઇટોમેગાલી ઇન્ક્લુસન,
હર્પીસ તથા સિન્જેલા.
પ્લેસેન્ટલ ઇનસફિશિયનસી ના કારણે,
ટોક્ઝેમીયા ઓફ પ્રેગનેન્સી ના કારણે,
એન્ટીપાર્ટમ હેમરેજ ના કારણે,
પ્રેગનેન્સી સમય દરમિયાન રેડીએશન ના કોન્ટેકમાં આવવાના કારણે.
C) નેટલ ફેક્ટર્સ ના કારણે
બર્થ ઇન્જરી થવાના કારણે,
પ્રિમેચ્યોરીટી ના કારણે,
લો બર્થ વેઇટ ના કારણે
બર્થ ટ્રોમા થવાના કારણે,
બર્થ એસ્ફાક્સિયા ના કારણે,
પેરિનેટલ એસ્ફાક્સિયા થવાના કારણે,
પોલોંગ તથા ડીફિકલ્ટ બર્થ થવાના કારણે,
પ્રીમેચ્યોરિટી ના કારણે,
કર્નિક્ટેરસ ના કારણે.
ઇન્ટ્રા સેરેબ્રલ બલ હેમરેજ ના કારણે,
પ્રિએક્લેમ્પસીયા ના કારણે.
D) પોસ્ટ નેટલ ફેક્ટર્સ ના કારણે
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ઇન્ફેક્શન લાગવાના કારણે,જેમ કે મેનીન્જાયટીસ, એનસેફેલાઇટિસ,
હેડ ઇન્જરી થવાના કારણે,
સેરેબ્રો વાસ્ક્યુલર થ્રોમ્બોસિસ ઓફ સેરેબ્રલ વેસલ્સ ના કારણે,
કર્નિક્ટેરસ ના કારણે,
હાઇપોગ્લાઇસેમિયા થવાના કારણે,
હાઇપોક્ઝીયા ના કારણે,
2) સોશિયલ ફેકટર
લોસોસિયો ઇકોનોમિક ફેક્ટરના કારણે,
એન્વાયરમેન્ટલ કન્ડિશનના કારણે,
સાયલોજીકલ ફેક્ટર્સ ના કારણે,
મધર ની એડવાન્સ એજ ના કારણે,
Explain the Clinical manifestation/ sign and symptoms of mental Retardation (મેન્ટલ રિટારર્ડેશન ના લક્ષણો તથા ચિન્હો ને જણાવો).
ડેવલોપમેન્ટલ માઇલ્ડસ્ટોન ને એચિવ કરવામા ફેઇલ્યોર થવુ,
કોગ્નિટિવ ફંકશનમાં ઇમ્પેરમેન્ટ થવી,
કમાન્ડ ને ફોલો કરવામાં સક્ષમ ન હોવું,
ઇન્ટેલેક્યુઅલ ડેવલોપમેન્ટ ને એચીવ કરવામાં ઇમ્પેઇરમેન્ટ થવી,
એકેડેમિક ડિમાન્ડ ને એચિવ કરવામાં ફેલ્યોર થવું,
લર્નિંગ માં ડીફીકલ્ટી થવી,
સાયકોમોટર સ્કિલ ડેફીશીટ જોવા મળવી,
સેલ્ફએસ્ટીમ માં ઇમ્પેઇરમેન્ટ થવું,
ઇરિટેબીલિટી થવી,
ફ્રસ્ટ્રેશન થવુ,
ડિપ્રેસન જોવા મડવુ,
ક્યુરિયોસિટી ઓછી થવી,
એપ્રોપ્રિએટ ડેવલોપમેન્ટ ન થવું,
પુઅર ફીડિંગ જોવા મળવું,
વેઇટ ગેઇન પુઅર થવો,
સ્પોન્ટેનિયસ એક્ટિવિટી રીડયુઝ થવી,
હેડ તથા ટ્રંક કંટ્રોલ ડીલે થવો,
હાઇપોટોનિયા જોવા મળવું,
સ્પાસ્ટિક મસલ્સ ટોન જોવા મડવુ,
સ્પીચ તથા લેંગ્વેજ ડેવલોપમેન્ટ માં ડીલે થવું,
અટેન્શન સ્પાન શોર્ટ થવો,
ડિસ્ટ્રિક્ટિબ્લીટી જોવા મળવી,
હાઇપર એક્ટિવિટી જોવા મળવી,
મેમરી એ પુઅર હોવી,
કોન્સન્ટ્રેશન એ પુઅર હોવું,
ઇમોશનલ ઇનસ્ટેબિલિટી જોવા મળવી.
સ્લીપ પ્રોબ્લમ જોવા મળવો,
ઇમ્પલસિવ નેસ જોવા મળવું,
વિઝન તથા હીયરીંગ પ્રોબ્લમ જોવા મળવી,
તથા ફિઝીકલ સિમ્પટોમ્સ જેમ કે માઇક્રોસેફેલી,ડાઉન સિન્ડ્રોમ, ક્રિટીનીઝમ.
Explain the Diagnostic evaluation of mental Retardation ( મેન્ટલ રિટારર્ડેશન ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ને જણાવો).
હિસ્ટ્રી કલેક્શન ,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન,
માઇલસ્ટોન ડેવલોપમેન્ટ અસેસમેન્ટ,
યુરીન તથા બ્લડ એક્ઝામિનેશન,
એમ્નીયોસિન્ટેસિસ ફોર અસેસ ધ ક્રોમોઝોમલ ડિસઓર્ડર,
કોરિયોનિક વિલાઇ સેમ્પલીંગ,
હિયરિંગ તથા સ્પિચ ઇવાલ્યુએશન,
EEG(ઇલેક્ટ્રોએનસેફેલોગ્રામ) ટેસ્ટ ,
સિટી સ્કેન,
એમ.આર.આઇ,
થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ,
જીનેટીક સ્ક્રિનીંગ,
યુરિન ક્રોમેટોગ્રાફી,
ક્રોમોઝોમલ સ્ટડિઝ,
હોર્મોનલ એસે,
એન્ઝાઇમ એસ્ટિમેશન,
સિરોલોજિકલ ટેસ્ટ,
C.S.F સ્ટડીઝ,
એન્જીઓગ્રાફી.
Explain the management of mental Retardation ( મેન્ટલ રિટારર્ડેશન ના મેનેજમેન્ટ ને જણાવો).
મેન્ટલ રિટારર્ડેશન નુ અર્લી આઇડેન્ટીફીકેશન કરી તેના સામે અર્લી ઇન્ટરવેન્શન પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ નુ કંમ્પલીટ્લી મેડિકલ એક્ઝામિનેશન કરવું.
ચાઇલ્ડ નુ જીનેટીક ટેસ્ટીંગ,મેટાબોલીક સ્ક્રીનિંગ,પ્રોપરલી અસેસ કરવુ.
ચાઇલ્ડ તથા તેના પેરેન્ટ્સ ને પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી બીહેવ્યરલ થેરાપી પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને તેની કન્ડિશન પ્રમાણે પ્રોપરલી મેડિકલ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી સ્પીચ થેરાપી, ઓક્યુપેશન થેરાપી, ફિઝિકલ થેરાપી,
પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ના ફેમિલી મેમ્બર્સ તથા તેના કેર ગીવર ને ચાઇલ્ડ ની કન્ડિશન વિશે કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડને રૂટીન બેઝિક કેર જેમકે ઇમ્યુનાઇઝેશન ,ગ્રોથ મોનિટરિંગ ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ તથા તેના કેર ગીવર ને એડીક્યુએટ ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
Explain the Nursing management of mental Retardation ( મેન્ટલ રિટારર્ડેશન ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો).
મેન્ટલી રિટારર્ડેશન ચાઇલ્ડને કોમ્પ્રાહેંસીવ ન્સીવ તથા હોલિસ્ટીક કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ની સ્ટ્રેન્થ,નીડ, તથા એબિલિટીસ ને આઇડેન્ટીફાય કરવા માટે ચાઇલ્ડ નું પ્રોપરલી તથા કમ્પ્લીટલી એસેસમેન્ટ કરવું.
ચાઇલ્ડ ના ડેવલોપમેન્ટલ માઇલસ્ટોન, કોમ્યુનિકેશન સ્કિલ, બિહેવ્યર પેટર્ન, તથા બીજી મેડિકલ કન્ડિશન નુ પ્રોપરલી એસેસમેન્ટ કરવું.
ચાઇલ્ડ ની હેલ્થ કન્ડિશન ને ઇમ્પ્રુવ કરવા માટે પ્રોપરલી મેઝર્સ લેવા.
ચાઇલ્ડ ને એડીક્યુએટ ન્યુટ્રીશનલ સપોર્ટ,એક્સસાઇઝ,હાઇજીન તથા પ્રિવેન્ટીવ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ની જરૂરિયાત પ્રમાણે ચાઇલ્ડ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને એડીક્યુએટ સપોર્ટીવ કેર જેમકે બાથિંગ, ટોઇલેટીંગ, ફિડીંગ,પ્રોવાઇડ કરવા હેલ્પ કરવી.
ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો ,તેના લક્ષણો તથા ચીન્હો,અને તેની ટ્રીટમેન્ટ વિશે ચાઇલ્ડ ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ની પ્રોપરલી કેર માટે અધર હેલ્થ કેર પર્સનલ સાથે પ્રોપરલી કોલાબોરેશન કરવું, તથા ચાઇલ્ડ સાથે પણ નર્સ પેસન્ટ ઇન્ટરેક્શન પ્રોપરલી મેઇન્ટેન રાખવું.
ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ની કેર માં કંટીન્યુટી જળવાય રહે તે માટેના મેઝર્સ લેવા.
Explain the Preventive measures of mental Retardation ( મેન્ટલ રિટારર્ડેશન ના પ્રિવેન્ટીવ મેઝર્સ ને જણાવો).
મેન્ટલ રિટારર્ડેશન ના પ્રિવેન્ટીવ મેઝર્સ મા મેન્ટલ રિટાયર્ડેશન ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ નું અર્લી આઇડેન્ટિફિકેશન કરવું તથા તેને વધારે કોમ્પ્લીકેટેડ થતુ પ્રિવેન્ટ કરવા માટે અર્લી આઇડેન્ટીફાય કરી તેની પ્રોમ્પટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને મેન્ટલ રિટાયર્ડેશન થતું પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ જ્યારે ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ દરમિયાન હોય ત્યારે મધર ને કોમ્પરાહેન્સીવ તથા હોલિસ્ટીક કેર પ્રોવાઇડ કરવી.
મધર નું રેગ્યુલરલી પ્રિનેટલ ચેકઅપ કરાવવું.
મધર ને એડવાઇઝ આપવી કે હાર્મફુલ સબસ્ટન્સ ને અવોઇડ કરવું તથા એડીક્યુએટ ન્યુટ્રિશિયસ ડાયટ લેવો.
જીનેટીક કાઉન્સેલિંગ કરવું જેના કારણે જીનેટીક તથા ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ ને પ્રિવેન્ટ કરી શકાય.
જે ચાઇલ્ડ એ હાઇરીસ્ક હોય તેનું આઇડેન્ટિફિકેશન કરી તથા અર્લી ઇન્ટરવેન્શન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને એડીક્યુએટ ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને બ્રેઇન ઇન્જરી થાય નહીં તથા તેને પ્રિવેન્ટ કરવા માટે એપ્રોપ્રિએટ મેઝર્સ લેવા.
ચાઇલ્ડ ને ઇન્ફેક્શિયસ ડીસીઝ થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી ઇમ્યુનાઇઝેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડને પ્રોપરલી સેફ, કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને એડીક્યુએટ લવ તથા અફેક્શન પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ ને પ્રોપરલી ઇમોશનલ તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સને એડવાઇઝ આપવી.
ડિસ્લેક્સીયા એ ગ્રીક વર્ડ છે જેમાં,
ડીશ મિન્સ “પુઅર તથા ઇનએડીકયુએટ” ,
અને લેક્સિયા મિન્સ “વડૅ અથવા લેન્ગવેજ”
ડિસ્લેક્સિયા એ લર્નિંગ ડિસએબિલિટી છે જે ચાઇલ્ડ ની રિડીંગ, રાઇટિંગ,સ્પેલિંગ અને ક્યારેક સ્પીકિંગ ની એબિલિટીસ મા ઇમ્પેરમેન્ટ આવે છે. ડિસ્લેક્સીયા એ સ્પેસિફિક લર્નિંગ ડિસઓર્ડર છે.
જેમા એક્યુરેટ અને ફ્લુઅન્ટ વડૅ ને રેકોગ્નાઇઝ કરવામાં ઇમ્પેઇરમેન્ટ થાય છે. તે એક કોમન લર્નિંગ ડિસએબિલિટીઝ છે જે મગજ ની લખાતી અને બોલાતી લેન્ગવેજ ની પ્રોસેસ ને અફેક્ટ કરે છે.
ડિસ્લેક્સિયા ધરાવતી ચાઇલ્ડ એ નોર્મલ ઇન્ટેલિજન્સી અને એડીક્યુએટ એજ્યુકેશન ઓપોરચ્યુનીટી હોવા છતાં ચાઇલ્ડ ને રીડિંગ, રાઇટિંગ અને સ્પેલિંગ મા સ્ટ્રગલ કરવુ પડે છે.
જે ચાઇલ્ડ ને ડિસ્લેક્સીયા ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ ને રીડિંગમાં, રાઇટીંગમાં, સ્પેલિંગમાં, તથા લર્નિંગ મા ડિફીકલ્ટીઝ જોવા મળે છે. ડિસ્લેક્સિયા એ માઇલ્ડ થી સિવ્યર હોય શકે છે.
Explain the Etiology/ cause of the Dyslexia Children ( ડિસ્લેક્સિયા ના કારણ જણાવો)
કંજીનાઇટલ એનોમાલિસ થવાના કારણે,
જીનેટીક ડીશઓર્ડર ના કારણે,
અમુક પ્રકારના ન્યુરોલોજીકલ ડિસીઝ ના કારણે,
પેરીનેટલ કન્ડિશન ના કારણે,
માલન્યુટ્રીશન ના કારણે,
એક્સિડેન્ટલ ઇન્જરી થવાના કારણે,
સોસીયો કલ્ચરલ ફેક્ટરના કારણે,
એન્વાયરમેન્ટ તથા સોશિયલ ફેક્ટરના કારણે,
હેરેડીટરી ફેક્ટરના કારણે,
બ્રેઇન ઇન્જરી થવાના કારણે,
Explain the Clinical manifestation/ Sign and symptoms of the Dyslexia Children (ડિસ્લેક્સિયા ના લક્ષણો તથા ચિન્હો જણાવો)
રીડિંગમાં ડીફીકલ્ટી થવી,
ફ્લુઅન્ટલી તથા એક્યુરેટલી રીડિંગ ન થવું,
સ્પેલિંગ માં પ્રોબ્લેમ થવી,
લેંગ્વેજ માં પ્રોબ્લેમ થવી,
રાઇટીંગ માં પ્રોબ્લેમ થવી,
ઇન્ટેલેકચ્યુઅલ ઇમ્પેઇરમેન્ટ જોવા મળવી,
સેલ્ફ એસ્ટીમ લો થવો,
ફેસ્ટ્રેશન આવવું,
લર્નિંગ પ્રોબ્લેમ જોવા મળવી.
Explain the Diagnostic evaluation of the dyslexia in Children ( ડિસ્લેક્સિયા ના ડાયગાનોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ડેવલોપમેન્ટલ સ્ક્રિનિંગ,
એજ્યુકેશન સ્કિનીંગ,
ઇન્ટેલેક્ચ્યુઅલ અસેસમેન્ટ
સ્પીચ તથા લેંગ્વેજ
એસેસમેન્ટ.
Explain the Medical management of the Dyslexia in Children ( ડિસ્લેક્સિયા વાડા ચાઇલ્ડ ના મેડિકલ મેનેજમેન્ટ ને જણાવો)
ડિસ્લેક્સિયા ના મેનેજમેન્ટમાં મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ ની જરૂરિયાત રહે છે.
જે ડિસ્લેક્સિયા હોય તેવા ચાઇલ્ડ હોય તેનું અર્લી ડાયગ્નોસીસ કરી તેની પ્રોમ્પટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
ડિસ્લેક્સિયા વાડા ચાઇલ્ડ નુ કેરફુલી હિસ્ટ્રી કલેક્શન તથા તેનુ કમ્પ્લીટલી ફિઝિકલ એક્ઝામિનેશન કરવું.
ચાઇલ્ડ નુ રેગ્યુલરલી સુપરવિઝન કરવું તથા ટ્રીટમેન્ટ એ કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવ છે તેનું કેર ફૂલી ઇવાલ્યુએશન કરવું.
ચાઇલ્ડ ની ડિફોરમિટીઝ નું પ્રોપર્લી કરેક્શન કરવું.
ચાઇલ્ડ ની કન્ડિશન ને ઇમ્પ્રુવ કરવા માટે ચાઇલ્ડ ને પ્રોપરલી મેડિકલ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ની એબિલિટી પ્રમાણે ચાઇલ્ડ ને ઓક્યુપેશનલ થેરાપી પ્રોવાઇડ કરવી.જેમ કે મ્યુઝિક, પેઇન્ટિંગ,વુડ વર્ક.
ચાઇલ્ડ ની કોમ્યુનિકેશન એબિલિટીને ઇમ્પ્રુવ કરવા માટે ચાઇલ્ડ પ્રોપરલી સ્પીચ થેરાપી પ્રોવાઇડ કરવી.
જો ચાઇલ્ડ એ મેન્ટલી હેન્ડીકેપ હોય તો ચાઇલ્ડને પ્રોપરલી લવ,વામ્થનેશ, પેસન્સ, ટોલરેન્સ, ડિસીપ્લીન પ્રોવાઇડ કરવુ તથા ક્રિટીનીઝમ ને અવોઇડ કરવુ.
ચાઇલ્ડ ના પેરેન્ટસ, તેના ફેમેલી મેમ્બર્સ ,અને તેના કેર ગીવર ને પ્રોપરલી એજ્યુકેશન તથા ગાઇડેન્સ પ્રોવાઇડ કરવી કે ચાઇલ્ડ ને પ્રોપરલી ઇમોશનલ તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને પ્રોપર્લી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપર્લી રી રિહેબિલીટેશન થેરાપી પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇકોલોજીકલ રીહેબિલિટેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી કોગ્નિટિવ બિહેવ્યરલ થેરાપી ( CBT ) પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી એજ્યુકેશન તથા સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ની પ્રોપરલી કેર માટે અધર હેલ્થ કેર પર્સનલ સાથે પ્રોપરલી કોલાબોરેશન કરવું
Explain the Nursing management of the Dyslexia ( ડિસ્લેક્સિયા ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો)
ચાઇલ્ડ ને પ્રોપર્લી હોલિસ્ટીક તથા કોમ્પ્રાહેંસીવ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ નું કંટીન્યુઅસલી અસેસમેન્ટ મેન્ટ તથા તેમનું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.
ચાઇલ્ડ ના ફિઝિકલ ઇમોશનલ તથા સાઇકોલોજીકલ સ્ટેટસ ને પ્રોપર્લી મોનિટરિંગ કરવુ.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી તથા કન્ટિન્યુઅસલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને એડીકયુએટ ન્યુટ્રીશન યુક્ત ફૂડ પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ની હાઇજીનીક કન્ડિશન મેઇન્ટેન રાખવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ ને એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપર્લી સ્કિનકેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને ન્યુટ્રિશિયસ સપોર્ટ પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ ને પ્રોપર્લી ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ની પ્રોપર્લી કેર માટે અધર હેલ્થકેર પર્સનલ સાથે કોલાબોરેશન કરવુ.
Explain the Preventive measures of the Dyslexia (ડિસ્લેક્સિયા ના પ્રિવેન્ટીવ મેઝર્સ ને જણાવો)
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી જીનેટીક કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને રેગ્યુલરલી મેડિકલ ચેકઅપ કરાવું.
ચાઇલ્ડ ને પ્રોપર્લી ઇમ્યુનાઇઝેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી હેલ્ધી લાઇફ સ્ટાઇલ મેઇન્ટેન કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને એડીકયુએટ ન્યુટ્રીશન સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને એડીક્યુએટ એક્સરસાઇઝ કરવા માટે તથા એડિક્યુએટ સ્લીપ લેવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપર્લી સેફટી મેઝર્સ પ્રોવાઇડ કરવા.
ચાઇલ્ડ ને પ્રોપર્લી સ્કિન કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ નુ હાઇડ્રેશન તથા ન્યુટ્રીશન સ્ટેટસ પ્રોપર્લી મેઇન્ટેન કરવુ.
ચાઇલ્ડ ને પ્રોપર્લી સોશિયલ તથા ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને પ્રોપર્લી મેડિકેશન પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સ.
ચાઇલ્ડ ને પ્રોપર્લી કામ એન્ડ કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
હિયરિંગ ઇમ્પેરમેન્ટ માં પાર્શીયલી ઓર કમ્પલીટલી હિયરિંગ ઇમ્પેરમેન્ટ થાય છે.
હીયરીંગ ઇમ્પેઇયરમેન્ટ માં માઇલ્ડ હિયરીંગ મા માઇલ્ડ ડીફીકલ્ટીઝ
થી લય તથા ટોટલ લોસ ઓફ હિયરિંગ પણ થાય છે. હિયરિંગ ઇમ્પેઇનમેન્ટ એ કોમ્યુનિકેશન ,સોશિયલ એક્ટિવિટી, અને વર્ક એક્ટિવિટીમાં પણ અફેક્ટ કરે છે.
હિયરિંગ ઇમ્પેઇનમેન્ટ એ ચાઇલ્ડ ની ક્વોલિટી ઓફ લાઇફ મિમ્પેઇર્ડ કરે છે.
મોસ્ટ ઓફ હીયરિંગ લોસ એ ઓટાયટીસ મીડિયાના કારણે હોય છે અને તે મુખ્યત્વે યંગ ચિલ્ડ્રન ને અફેક્ટ કરે છે.
હીયરિંગ લોસ નોઇશ કંજીનાઇટલ એનોમાલિસ અને ટોક્સિનના કારણે પણ હોય છે અને સેન્ચરીન્યુરલ હિયરિંગ લૉસ એ જીનેટીક કન્ડિશનના કારણે હોય છે.
Explain the qualification of hearing impairment( હિયરિંગ ઇમ્પેઇરમેન્ટ ના ક્લાસીફીકેશન ને જણાવો)
હીયરિંગ ઇમ્પેરિમેન્ટની સીવ્યારીટી એ લાઉડનેસ ના આધારે મેઝર કરવામાં આવે છે અને તે ડેસિબલ એકમમાં માપવામાં આવે છે.
1)માઇલ્ડ:= બિટવીન 25 એન્ડ 40 dB.
2)મોડેરેટ :=બિટવીન 41 to 55 dB.
3)મોડરેટલી સિવ્યર:= બિટવીન 56 to 70 dB.
4)સિવ્યર:= બિટવીન 71 એન્ડ 90 dB .
5)પ્રોફાઉન્ડ:=91 dB ઓર ગ્રેટર.
Explain the classification of hearing impairment
1)કંડક્ટીવ હિયરિંગ લોસ,
2)સેન્સરી ન્યુરલ હીયરીંગ લોસ
3)મિક્સ હિયરિંગ લોસ
1) કંડક્ટીવ હિયરિંગ લોસ:=
કંડક્ટિવ હિયરિંગ લોસ એ કોઇપણ નોર્મલ મિકેનિઝમ માં ઇમ્પેરમેન્ટ આવે કે જે સાઉન્ડ વેવને આઉટર ઇયરથી ઇનર સુધી પહોંચાડતા હોય જેમકે આઉટર ઇયર, ઇયર ડ્રમ અને મિડલ યરના બોન્સ આમાં કોઇ પણ ના મિકેનિઝમ માં ઇમ્પેઇરમેન્ટ આવે તો તેના કારણે કંડક્ટિવ હેરિંગ લોસ થાય છે.
2)સેન્સરી ન્યુરલ હીયરીંગ લોસ
સેન્સરી ન્યુરલ હીયરીંગ લોસ એ ઇનર ઇયર(કોક્લીયા)તથા ઓડિટરી નર્વ કે જે ઇનર ઇયર થી બ્રેઇન ના પથવે મા ડેમેજ થવાના કારણે થાય છે.આ એક મોસ્ટ કોમન ટાઇપ ની પર્મનેન્ટ હિયરીંગ લોસ છે.
સેન્સરી ન્યુરોન્સ હિયરિંગ લોસ એ ઇનર ઇયર ના ડિસ્ફંન્સન ના લીધે થાય છે.
સેન્સરી ન્યુરલ હીયરીંગ ઇમ્પેરમેન્ટ એ કોક્લિયા ના કારણે થાય છે અને વેસ્ટિબ્યુલોકોક્લીયર નર્વે કે જે હિયરિંગ ને બ્રેઇન સુધી પહોંચાડે છે તેમાં કોઇપણ એબનોર્માલીટી થવાના કારણે થાય છે તેમાં માઇલ્ડ,મોડરેટ અને સીવ્યર તથા ટોટલ ડેફનેસ પણ હોઇ શકે છે.
3)મિક્સ હિયરિંગ લોસ
મિક્સ હિયરિંગ લોસ મા કંડક્ટીવ હિયરિંગ લોસ તથા સેન્સરી ન્યુરલ હીયરીંગ લોસ બન્ને જોવા
મળે છે.મીન્સ ઇનર ઇયર( કોક્લીયા) તથા ઓડિટરી નર્વ (સેન્સરી ન્યુરલ)તથા આઉટર તથા મીડલ ઇયર (કંડક્ટિવ) નો સમાવેશ થાય છે.
અમુક પ્રકારની હિયરિંગ એમ્પેયરમેન્ટ કે જેમાં સેન્સરી ન્યુરલ હિયરિંગ તથા કંડક્ટીવ હીયરીંગ લોસ બંને પ્રકાર નું હીરીયરીંગ લોસ થાય છે.
આ બંને પ્રકારનું હીયરીંગ લોસ હોય તેને મિક્સ હિયરિંગ લોસ કહેવામાં આવે છે.
Explain the Etiology/ cause of the hearing impairment (હિયરિંગ ઇમ્પેઇરમેન્ટ ના કારણ જણાવો).
એક્સટર્નલ ઇયર
ઇમ્પેક્ટેડ સેરીયુમેન હોય.
ઓટાઇટીસ એક્સ્ટર્ના,
કંજીનાઇટલ ફેક્ટર ના કારણે,
જીનેટીક ફેક્ટર ના કારણે,
એક્સટર્નલ ઓડિટરી કેનાલમાં ફોરેન બોડી.
કંજીનાઇટલ એટ્રેસિયા,
ઇયરકેનાલ માં ટ્યુમર,
પ્રિ મેચ્યોર બર્થ ના કારણે.
મિડલ ઇયર
એક્યુટ ઓર્ટાઇટીસ મીડિયા,
સિરસ ઓટાઇટીસ મીડિયા,
મિડલ ઇયર મા ફ્લુઇડ નું કલેક્શન,
ટીમ્પેનિક મેમ્બરેન માં પરફોરેશન,
ટીમ્પેનોસ્લેરોસીસ,
ઓસીક્યુલર એનો માલિશ,
મિડલ ઇયર ટ્યુમર,
ટેમ્પરલ બોન trauma,
ઇનર ઇયર
સિવિયર ઓટો ઓટોસ્ક્લેરોસીસ,
અધર કોઝ
સેન્સરી ન્યુરલ્સ હિયરિંગ લોસ એ કંજીનાઇટલ અથવા એક્વાયર્ડ હોઇ શકે છે,
કોક્લીઆ નું પ્રોપર રીતના ડેવલપમેન્ટ ન થયું હોય તે માટે,
કોઇપણ ક્રોમોઝોમલ એબનોર્માલીટી ના કારણે ,
જીનેટીક હીયરીંગ લોસના કારણે,
કોઇપણ બીનાઇન અથવા મેલીગ્નંટ ટ્યુમર ના કારણે,
અમુક પ્રકારની ડ્રગ્સ ના કારણે,
ચાઇલ્ડહુડ ઇન્ફેક્શન ના કારણે જેમ કે મિસલ્સ, મમ્સ અને મેનેનજાયટીસ ના કારણે,
કોઇપણ જન્મજાત ઇન્ફેક્શન હોય તેના કારણે જેમ કે
ટોકસોપ્લાઝમોસીસ, રુબેલા, સાયટોમેગાલો વાયરસ ,હરપીસ ,અને સીફિલસ ,
પ્રીમેચ્યોર બર્થ,
પ્રેગનેન્સી સમયે માલ ન્યુટ્રીશનના કારણે,
કોઇપણ લાઉડ નોઇસના કારણે ,
મેનિયર્સ ડીઝીઝ ના કારણે ,
કોઇપણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન થવાના કારણે,
ઓટોસ્ક્લેરોસીસ,
ફિઝિકલ ટ્રોમાં થવાના કારણે જેમકે ટેમ્પોરલ બોનનું ફ્રેક્ચર,
કોઇપણ પ્રકારના ઓટો ઇમ્યુન ડિસીઝ થવાના કારણે,
એચઆઇવી અથવા એઇડ્સ થવાના કારણે,
કેમિકલ ના એક્સપોઝર માં આવવાના કારણે.
Explain the clinical manifestation/ Sign and symptoms of the hearing impairment (હિયરિંગ ઇમ્પેઇરમેન્ટ ના લક્ષણો તથા ચિન્હો જણાવો).
આમાં પ્રોગ્રેસીવલી હિયરિંગ લોસ થવાના કારણે,
ચક્કર આવવા,
બોલવામાં તકલીફ પડે છે,
કોઇપણ પ્રકારના શબ્દોને સમજવામાં તકલીફ પડે છે,
બોલવામાં તકલીફ પડે છે,
કોઇપણ વ્યક્તિને કહેવું કે એકદમ સ્લોલી ક્લિયરલી અને લાઉડ્લી બોલવું,
સાંભળવામાં તકલીફ પડે છે,
સ્પીચડિલે થવી,
સ્પોકન લેન્ગવેજ ને સમજવા મા ડિફીકલ્ટીઝ થવી,
સાઉન્ડ રિસ્પોન્સ મા ઇમ્પેરમેન્ટ થવી,
સ્પિચ તથા લેંગ્વેજ મા ઇન્પેરમેન્ટ થવી,
અમુક પ્રકારના વર્ડસ ને પ્રોનાઉન્સ કરવામાં ડિફીકલ્ટીઝ થવી.
બીહેવ્યરલ ચેન્જીસ જોવા મળવા,
ફસ્ટ્રેશન થવું,
Explain the medical management of hearing impairment ( હિયરિંગ ઇમ્પેરિમેન્ટ ના મેડિકલ મેનેજમેન્ટ ને જણાવો)
1)રિમુવિંગ વેક્સ બ્લોકેજ
ઇયર વેક્સને ધીમે ધીમે રિમૂવ કરવું કોઇ પણ સ્કૂપ અથવા તો સક્ષન દ્વારા.
2)હિયરિંગ એઇડ
હિયરિંગ લોસ એ ઇનર ઇયરના ડેમેજ થવાના કારણે થાય છે તેથી એ સાઉન્ડ ને સ્ટ્રોંગ બનાવવા અને સરળતાથી સાંભળવા મદદ કરે છે હિયરિંગ એઇડ એ સાઉન્ડ ને ખૂબ ઇફેક્ટિવલી ઇનર ઇયર સુધી પહોંચાડે છે.
3) કોક્લિયર ઇમ્પ્લાન્ટસ
ખૂબ સિવ્યર હિયરિંગ લોસ થયું હોય તો કોક્લિયર ઇમ્પ્લાન્ટ એ એક ખૂબ મોટો ઓપ્શન છે.કોક્લિયર ઇમ્પ્લાન્ટ માં ઇલેક્ટ્રીક ડિવાઇસ કે જે કોકલીયામાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે કે જે સાઉન્ડને ઇનર ઇયર સુધી પહોંચાડે છે અને કોકલીયા ને સ્ટીમ્યુલેટ કરે છે જેના કારણે ચાઇલ્ડ એ હિયરિંગ કરી શકે છે.
4) ઓરલ રિહેબિલિટેશન
ઓરલ રીહેબીલીટેશન એ એવી પ્રોસેસ છે કે જેમાં હીયરિંગ લોસ ને આઇડેન્ટિફાઇડ તથા ડાયગ્નોસ કરવામાં આવે છે અને જુદા જુદા પ્રકારની ટ્રીટમેન્ટને પ્રોવાઇડ કરવામાં આવે છે ઓરલ રિહેબિલિટેશન ચાઇલ્ડ એ મેક્સિમમ અમાઉન્ટ સુધી હિયરિંગ કરી શકે તે માટેની ચાઇલ્ડ ને થેરાપી પ્રોવાઇડ કરવામાં આવે છે.
type of aural rehabilitation therapies (રીહેબિલટેશન થેરાપી ના ટાઇપ જણાવો)
ઓડિટરી ટ્રેઇનિંગ,
સ્પીચ રીડિંગ,
હિયરિંગ એઇડ ઓરીયન્ટેશન,
લીસ્ટેનિંગ સ્ટ્રેજીસ,
સ્પીચ રીડિંગ,
ઓડિટરી ટ્રેઇનિંગ,
ટોટલ કોમ્યુનિકેશન,
Explain the surgical management of the hearing impairment ( હિયરીંગ ઇમ્પેઇરમેન્ટ ના સર્જીકલ મેનેજમેન્ટ ને જણાવો)
1)રિસ્ટોર કંડક્ટીવ હિયરિંગ.
માઇરિંગોટોમી,
સ્ટેપેડેક્ટોમી.
2) આસિસ્ટેડ હિયરિંગ ઇન પ્રોફાઉંડ ડેફનેસસ.
કોક્લિયર ઇમપ્લાંટસ,
ટેમ્પોરલ બોન સ્ટીમ્યુલેટર.
3)મિડલ ઇયર ઇમ્પ્લાન્ટ,
4)ટ્યુમર એક્સીઝન.
Explain the Nursing management of the hearing impairment ( હિયરીંગ ઇમ્પેઇરમેન્ટ ના નર્સ મેનેજમેન્ટ ને જણાવો)
હિયરિંગ ઇમ્પેરમેન્ટ વાળા ચાઇલ્ડ નું અર્લી આઇડેન્ટિફિકેશન કરી તેને ઇમિડીએટલી ટ્રીટ કરવું.
ચાઇલ્ડ તથા તેના પેરેન્ટસ ને ચાઇલ્ડ ની કન્ડિશન ,તેને થવા માટેના કારણો ,તેના લક્ષણો તથા ચિન્હો અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી સપોર્ટિંગ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ સાથે થેરાપ્યુટિક કોમ્યુનિકેશન પ્રોપરલી મેઇન્ટેન રાખવું.
ચાઇલ્ડ ની પ્રોપરલી સ્પીચ તથા લેંગ્વેજ થેરાપી પ્રોવાઇડ કરવી.
ચોખ્ખું બોલવું અને શુદ્ધ અને સિમ્પલ ભાષામાં વાતચીત કરવી.
બોલનારની નજીકમાં જવું અને ક્લિયરલી સાંભળવાનો પ્રયાસ કરવો,
ઇનર ને પ્રોટેક્ટ કરવું કોઈપણ વર્ક પ્લેસ ઉપરથી,
કેટલા અમાઉન્ટમાં સંભળાય છે તે જોવું,
કોઇપણ પ્રકારના લાઉડ નોઇસમાં ન જવું.
ચાઇલ્ડ ને ટોપરલી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ એ એવી કન્ડિશન છે કે જેમાં ચાઇલ્ડ એ પ્રોપરલી વિઝ્યુઅલાઇઝ કરી શકતું નથી એટલે કે તેના વિઝન માં ઇમ્પેઇરમેન્ટ જોવા મળે છે.
વિઝ્યુઅલ ઇમ્પેર્મેન્ટ એ માઇલ્ડ થી લઇ સિવ્યર ફોર્મ સુધી જોવા મળે છે. તે એક અથવા બંને આંખને પણ અફેક્ટ કરે છે.
વિઝ્યુઅલ ઇમ્પેઇરમેન્ટ એ રીફ્રેકટીવ એરર ના કારણે જોવા મળે છે. વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ એ જીનેટીક કન્ડિશન ના કારણે,પ્રિમેચ્યોરીટી ના કારણે,રટાઇનોપથી તથા પોસ્ટનેટલ ઇન્ફેક્શન ના કારણે જોવા મળે છે.
રિફ્રેકટીવ એરર
રિફ્રેકટીવ એરર એટલે એબનોર્માલીટી ઇન રિફ્રેક્શન.
રિફ્રેકટીવ એરર એ કોમન આઇ કન્ડિશન છે જેમાં આઇ એ રટાઇ ના પર ઇમેજ ફોકસ કરવામાં ફેલ્યોર જાય છે.જેના કારણે બ્લર વિઝન જોવા મળે છે. આ રિફ્રેકટીવ એરર આઇનબોલ ના શેપને કારણે જોવા મળે છે.
રિફ્રેકટીવ એરર મુખ્યત્વે ચાર પ્રકારની જોવા મળે છે :
1) માયોપિયા
2) હાઇપરમેટ્રોપિયા
3) એસ્ટીગમેટિઝમ
4)સ્ટ્રેબિસમસ
માયોપિયાને ‘શોર્ટસાઇટનેસ’ અને ‘નિયર સાઇટનેસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. માયોપિયા એ એક પ્રકારની રિફ્રેકટીવ એરર છે જેમાં નજીકની વસ્તુ ક્લિયર દેખાય છે જ્યારે દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે છે એટલે કે દૂરની વસ્તુ બ્લર દેખાય છે.
માયોપીયા માં આઇબોલ ની સાઇઝ લોંગ હોય છે અને કોર્નિયા એ સ્ટીપ જોવા મળે છે. જેને કારણે લાઇટ રેઇસ એ રટાઇનાની આગળના ભાગમાં કેન્દ્રિત થાય છે.
Explain the Etiology/causes of myopia (માયોપિયા ના કારણ જણાવૉ)
જીનેટીક ફેક્ટર
એન્વાયરમેન્ટલ ફેક્ટર (રીડિંગ, રાઇટીંગ)
વિઝ્યુલ સ્ટ્રેસ
સ્ટ્રક્ચરલ એબ્નોર્માલીટી ઓફ આઇ,
કંજીનાઇટલ એનોમાલિસ ના કારણે.
Explain the clinical manifestations/ Sign and symptoms of myopia (માયોપિયા ના લક્ષણો તથા ચિન્હો જણાવો)
બ્લર વિઝન ફોર ડિસ્ટન્સ ઓબજેક્ટ
આઇ સ્ટ્રેઇન
સ્કીવન્ટીંગ
બ્લેક સપોર્ટ ફલોએટિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ આઇ,
હેડેક થવું,
દૂરની વસ્તુ જોવામાં ડીફીકલ્ટી થવી.
Explain the diagnostic evaluation of myopia (માયોપિયા ના ડાયગ્નોસ્ટીક ઇવાલ્યુએશન જણાવો )
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
વિઝ્યુઅલ એક્યુટી ટેસ્ટિંગ
રિફ્રેક્શન ટેસ્ટ
ઓટો રીફ્રેક્ટર
કેરાટોમેટ્રી
Explain the medical management of myopia (માયોપિયા ના મેડિકલ મેનેજમેન્ટ ને જણાવો)
પ્રિસ્ક્રિપ્શન ગ્લાસીસ અથવા કોન્ટેક લેન્સ
માયોપિયાને કરેકટ કરવા માટે કોનકેવ સ્પેડિકલ ગ્લાસીસનો ઉપયોગ કરવામાં આવે છે. જે લાઇટને રટાઇના પર ફોકસ કરવામાં મદદ કરે છે.
ઓર્થોકેરાટોલોજી
ઓર્થોકેરાટોલોજી માં નાઇટના સમયે સ્પેસિફિકલી ડિઝાઇનેટેડ ગેસ પરમીએબલ કોન્ટેક લેસીસ પહેરાવવામાં આવે છે. જે કોર્નિયાને રીશેપ આપે છે અને દિવસ દરમિયાન કલીયર વિઝન પૂરું પાડે છે. આથી કોન્ટેક લેન્સીસ અથવા ગ્લાસીસ પહેરવાની જરૂરિયાત રહેતી નથી.
એન્વાયરમેન્ટલ એન્ડ લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન
ચાઇલ્ડ ને આઉટડોર એક્ટિવિટીસ માટે એન્કરેજ કરવુ તેમજ ચાઇલ્ડ ને લાંબા સમય સુધી ક્લોઝઅપ વર્ક કરવા માટે ના કહેવી જેમ કે રિડિંગ, સ્ક્રીન ટાઇમ. પેશન્ટને 20-20-20 રુલ વિશે નોલેજ આપવું. આ રુલ મુજબ આઇ સ્ટ્રેઇનને રીડયુઝ કરવા માટે 20 ફીટ દૂર આવેલ ઓબ્જેક્ટને જોવા માટે દર 20 મિનીટે 20 સેકન્ડ માટે બ્રેક લેવો.
રિફ્રેકટીવ સર્જરી માયોપિયાને કરેક્ટ કરવા માટે LASIK (લેઝર આસિસ્ટેડ ઇન સીટુ કેરાટોમિલ્યુસિસ) અથવા PRK (ફોટો રિફ્રેકટીવ કેરેકટોમી) જેવી સર્જરી કરવામાં આવે છે.
Explain the Nursing management of myopia (માયોપિયા ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો)
ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા
ચિન્હો તથા તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ ને પ્રોપર્લી તેની આઇ કેર કરવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ ને પ્રોપરલી એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ની કન્ડિશન વિશે પ્રોપરલી મોનિટરિંગ કરવુ.
ચાઇલ્ડ ને પ્રોપરલી ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને એડીક્યુએટ ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ્સને એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયર્મેન્ટ પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની ટોપરલી કેર કરવા માટે એડવાઇઝ આપવી.
હાઇપરમેટ્રોપિયાને ‘ફારસાઇટનેસ’ અને ‘લોંગસાઇટનેસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હાઇપરમેટ્રોપિયા એ એક પ્રકારની રિફ્રેકટીવ એરર છે જેમાં દૂરની વસ્તુ ક્લિયર દેખાય છે જ્યારે નજીકની વસ્તુ જોવામાં તકલીફ પડે છે એટલે કે નજીકની વસ્તુ બ્લર દેખાય છે.
હાઇપરમેટ્રોપિયામાં આઇબોલની સાઇઝ શોર્ટ હોય છે અને કોર્નિયા એ ફ્લેટ જોવા મળે છે. જેને કારણે લાઇટ રેયસ એ રટાઇનાની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે.
Explain the Etiology/causes of hypermetropia (હાઇપરમેટ્રોપિયા ના કારણ જણાવો).
શેપ ઓફ આઇબોલ,
જીનેટિક ફેક્ટર,
અમુક પ્રકાર ની મેડિકલ કન્ડિશન,
એન્વાયરમેન્ટલ ફેકટર.
Explain clinical manifestations/ Sign and symptoms of hypermetropia (હાઇપરમેટ્રોપિયા ના લક્ષણો તથા ચીન્હો જણાવો).
બ્લર નિઅર વિઝન
ક્લીઅર ડિસ્ટન્સ વિઝન
આઇ સ્ટ્રેઇન
ડીફીકલ્ટી ઇન ક્લોસ અપ ટાસ્ક
હેડએક
ફટીગ એન્ડ ટાઇડરનેસ ઓફ ધ આઇ
Explain the diagnostic evaluation of hypermetropia (હાઇપરમેટ્રોપિયા ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
વિઝ્યુઅલ એક્યુટી ટેસ્ટીંગ
રિફ્રેક્શન ટેસ્ટ
રટાઇનોસ્કોપી
સ્લિટ લેમ્પ એકઝામીનેશન
કોર્નીયલ ટોપોગ્રાફી
Explain the management of hypermetropia ( હાઇપર મેટ્રોપીયા ના મેનેજમેન્ટ ને જણાવો)
આઇ ગ્લાસિસ
હાઇપર મેટ્રોપીયા ને કરેક્ટ કરવા માટે કોનવેક્સ ગ્લાસીસનો ઉપયોગ થાય છે. કોનવેક્સ ગ્લાસીસ એ લાઇટને રટાઇના પર ફોકસ કરે છે જેથી ઇમેજ બરાબર ક્લીઅર દેખાય છે.
કોન્ટેક્ટ લેન્સ
હાઇપર મેટ્રોપીયા ને કરેક્ટ કરવા માટે સોફ્ટ અથવા રિજીડ ગેસ પરમિયેબલ કોન્ટેક્ટ લેન્સ ઉપયોગ કરવામાં આવે છે.
રિફ્રેક્ટિવ સર્જરી હાઇપર મેટ્રોપીયા ને કરેક્ટ કરવા માટે LASIK (લેઝર આસિસ્ટેડ ઈન સીટુ કેરાટોમિલ્યુસિસમાં) અથવા PRK (ફોટોરિફ્રેક્ટિવ કેરેટેક્ટોમી) સર્જરી કરવામાં આવે છે.
ઓર્થોકેરાટોલોજી ઓર્થોકેરાટોલોજીમાં સ્પેસિફિકલી ડિઝાઇનેટેડ રીજીડ કોન્ટેક્ટ લેન્સને રાતના સમયે પહેરવામાં આવે છે જે કોર્નિયાને ટેમ્પરરી રીશેપ આપે છે. જે દિવસ દરમિયાન કલીયર વિઝન પૂરું પાડે છે આથી દિવસે લેન્સ અથવા ગ્લાસીસ પહેરવાની જરૂરિયાત રહેતી નથી.
Explain the Nursing management of hypermetropia ( હાઇપર મેટ્રોપીયા ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો)
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન વિશે પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને રેગ્યુલરલી આઇ એક્ઝામિનેશન વિશે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી પ્રોટેક્ટીવ આઇ ગ્લાસીસ વીયર કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ના વિઝનને રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ચાઇલ્ડ ની આઇ કેર કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
એસ્ટીગમેટીઝમ એ આઇ કરવેચરમાં જોવા મળતું કોમન ઇમપરફેક્શન છે.
એસ્ટીગમેટીઝમ એ એક પ્રકારની રિફ્રેકટીવ એરર છે જેમાં કોર્નિયા અથવા લેન્સ એ ઇરરેગ્યુલર શેપના જોવા મળે છે જેને કારણે લાઇટ રેયસ એ પ્રોપરલી રટાઇના માં કેન્દ્રિત થતા નથી. જેને કારણે ગમે તેટલા ડિસ્ટન્સથી જોવામાં આવે તો પણ તે વસ્તુ બ્લર જોવા મળે છે.
Explain the Etiology/ Cause of astigmatism ( એસ્ટીગમેટીઝમ ના કારણ જણાવો).
આઇ ના કોર્નિયા તથા લેન્સ ના સેપ મા ઇરરેગ્યુલારિટી હોવાના કારણે,
જીનેટીક ફેક્ટરના કારણે,
આઇ ઇન્જરી ના કારણે,
અમુક આઇ ની કન્ડિશન ના કારણે જેમ કે કેરાટોકોનસ,
Explain the clinical manifestations/ Sign and symptoms of astigmatism (એસ્ટીગમેટીઝમ ના લક્ષણો તથા ચિન્હો જણાવો)
બ્લર ઓર ડિસ્ટોર્ડ વિઝન
આઇ સ્ટ્રેઇન
હેડએક
સ્કીન્ટિંગ,
ફટીગ,
ઓબ્જેક્ટ પર ફોકસ કરવામાં ડિફિકલ્ટી થવી,
ડબલ વિઝન જોવા મડવુ,
ડિસ્કમ્ફર્ટ તથા ઇરિટેશન થવુ,
ચાઇલ્ડ ના એકેડેમીક પરફોર્મન્સ મા ઇમ્પેરમેન્ટ થવી,
Explain the management of astigmatism (રાઇટ મેનેજમેન્ટ ઓફ એસ્ટીગમેટીઝમ)
આઇ ગ્લાસિસ (કોન્ટેક્ટ લેન્સ)
એસ્ટીગમેટીઝમને કરેક્ટ કરવા માટે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે.
રિફ્રેકટીવ સર્જરી એસ્ટીગમેટીઝમને કરેક્ટ કરવા માટે રિફ્રેકટીવ સર્જરી જેવી કે LASIK અથવા PRK પરફોર્મ કરવામાં આવે છે જેથી કોર્નિયાને રીશેપ આપી શકાય. આ ઉપરાંત RLE (રિફ્રેકટીવ લેન્સ એક્સચેન્જ) અને IOL (ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ) ઇમ્પ્લાન્ટેશન જેવી સર્જરી પણ કરી શકાય.
Explain the Nursing management of astigmatism (એસ્ટીગમેટીઝમ ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો)
ચાઇલ્ડ ની પ્રોપર્લી કેર માટે અધર હેલ્થ કેર પર્સનલ સાથે પ્રોપરલી કોલાબોરેશન કરવું.
ચાઇલ્ડના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન તથા રેગ્યુલર આઇ એક્ઝામિનેશન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ ને પ્રોપરલી આઇ કેર માટે તથા હાઇજીન માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ નું રેગ્યુલરલી આઇ એક્ઝામિનેશન કરવું.
ચાઇલ્ડ ને પ્રોપર્લી હેલ્થી હેબીટ મેઇન્ટેન કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને નીયર વર્ક સામે બ્રેક લેવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને એડવાઇઝ આપવી કે રિડીંગ ટાઇમ પર પ્રોપર્લી લાઇટ રાખવી.
પેરેન્ટ ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો ,તેના લક્ષણો તથા ચીન્હો અને ચાઇલ્ડ ની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી કામ અને કંફ્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
સ્ટ્રેબિસમસ ને ‘ક્રોસ્ડ આઇ’ (ત્રાસી આંખ) અને ‘સ્ક્વિન્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સ્ટ્રેબિસમસ એ એક પ્રકારની વિઝન કન્ડિશન છે જેમાં આઇ યોગ્ય રીતે ગોઠવાયેલી નથી એટલે કે અલાઇન હોતી નથી જેના કારણે એક અથવા બંને આઇ અંદરની તરફ, બહારની તરફ, ઉપરની તરફ અથવા નીચે તરફ વળેલી હોય છે. જે ડેપ્થ પરસેપ્શન અને બાયનોક્યુલર વિઝનને અફેક્ટ કરે છે.
સ્ટ્રેબિસમસ એ એક પ્રકારની વિઝન કન્ડિશન છે જેમાં એક જ સમયે એક જ દિશામાં જોતી વખતે બને આઇ સરખી દિશામાં જોવા મળતી નથી.
Explain the Etiology/causes of strabismus (સ્ટ્રેબિસમસ )
ફેમિલી હિસ્ટ્રી (જીનેટીક ફેક્ટર)
ડીસ્ફંક્શન ઓફ મસલ કંટ્રોલિંગ આઇ મૂવમેન્ટ
નર્વ ઇન્જરી ધેટ કંટ્રોલ ધ આઇ મુવમેન્ટ
આઇ ઇન્જરી એન્ડ ટ્રોમા
આઇ ટ્યુમર
રિફ્રેકટીવ એરર
કન્જીનાઇટલ એબનોર્માલીટી
Explain the clinical manifestations/ Sign and symptoms of strabismus (સ્ટ્રેબિસમસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો).
મિસઅલાઇમેન્ટ ઓફ ધ આઇ,
ડબલ વિઝન (ડિપ્લોપિયા),
એમ્બલીયોપિયા (લેઝી આઇ)
પુર ડેપ્થ પરસેપ્શન
આઇ ફટીગ ઓર સ્ટ્રેઇન
એબનોર્મલ હેડ પોસ્ચર
રીડયુસ વિઝ્યુઅલ એક્યુટી
Explain the diagnostic evaluation of strabismus (સ્ટ્રેબિસમસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
ઓક્યુલર અલાઇમેન્ટ અસેસમેન્ટ
વિઝ્યુઅલ એક્યુટી ટેસ્ટીંગ
કવર ટેસ્ટ
ઓક્યુલર મોટીલીટી ટેસ્ટિંગ
સ્ટીરિયોપ્સિસ ટેસ્ટ
Explain the management of strabismus (સ્ટ્રેબિસમસ ના મેનેજમેન્ટ ને જણાવો).
કરેકટીવ લેન્સિસ
જો સ્ટ્રેબિસમસ ને કારણે રિફ્રેકટીવ એરર જોવા મળતી હોય તો તેને કરેક્ટ કરવા માટે પ્રિસ્ક્રિપ્શન લેન્સ અથવા ગ્લાસિસનો ઉપયોગ કરવો.
વિઝન થેરાપી
વિઝન થેરાપી માં આઇ કોર્ડીનેશન, ફોક્સ કરવાની એબિલિટી અને ડેપ્થ પરસેપ્શનને ઇમ્પ્રુવ કરવા માટે એક્સરસાઇઝ અને એક્ટિવિટીનો કરવામાં આવે છે. વિઝન થેરાપીનો ઉપયોગ મુખ્યત્વે ચિલ્ડ્રનમાં કરવામાં આવે છે જે આઇને રીટ્રેન કરવામાં મદદ કરે છે તેમજ પ્રોપર અલાયમેન્ટ જાળવવામાં મદદ કરે છે.
ફારમાકોલોજીકલ ટ્રીટમેન્ટ
ફારમાકોલોજીકલ ટ્રીટમેન્ટ મા આઇ ડ્રોપ્સ તથા ઓરલ મેડિકેસન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે કે જે આઇ મસલ્સ ને સ્ટ્રેન્થેન તથા રિલેક્સ કરવા મા મદદ કરે છે.
પેચિંગ
જો સ્ટ્રેબિસમસ એ એમ્બલીયોપિયા (લેઝી આઇ)ને કારણે જોવા મળતું હોય તો તેવા કેસમાં વીક આઇ ને સ્ટેન્ધેન કરવા માટે આઇ પેચિંગ કરવામાં આવે છે. જે બ્રેઇન ને વીક આઇનો ઉપયોગ કરવા એન્કરેજ કરે છે જેથી વિઝન અને અલાઇમેન્ટને ઇમ્પ્રુવ કરી શકાય.
બોટ્યુલિનમ ટોકિસન ઇન્જેક્શન
અમુક કેસિસમાં બોટ્યુલિનમ ટોકિસન ઇન્જેક્શન આપવામાં આવે છે. જે સ્પેસિફિક આઇ મસલ્સને ટેમ્પરરી વીક કરે છે અને અલાયમેન્ટને ઇમ્પ્રૂવ કરે છે.
સર્જરી
સર્જરીમાં આઇ મસલ્સ ની લેન્થ અને પોઝીશન ને એડજેસ્ટ કરવામાં આવે છે અને અલાઇમેન્ટને ઇમ્પ્રુવ કરવામાં આવે છે.
Explain the Nursing management of strabismus (સ્ટ્રેબિસમસ ના નર્સ મેનેજમેન્ટ ને જણાવો).
ઓબ્ઝર્વેશન તથા મોનિટરિંગ
ચાઇલ્ડ ના આઇસ ની કન્ડિશન ને અસેસ કરવા માટે ચાઇલ્ડ નુ કંટીન્યુઅસલી મોનિટરિંગ તથા ઓબ્ઝર્વેશન કરવું.
આઇ એક્સરસાઇઝ
આઇસ એક્સરસાઇઝ કરવાથી ચાઇલ્ડ ની આઇસ ના મસલ્સ એ સ્ટ્રેન્થેન થાય છે તથા આઇસ મા કોઓર્ડીનેશન આવે છે.
વિઝન થેરાપી
ચાઇલ્ડ ની વાઝન કન્ડિશન ને ઇમ્પ્રુવ કરવા માટે ચાઇલ્ડ ને પ્રોપર્લી વિઝન થેરાપી પ્રોવાઇડ કરવી.
એજ્યુકેશન તથા સપોર્ટ
ચાઇલ્ડ તથા તેના ફેમીલી મેમ્બર્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો તેના લક્ષણો તથા ચિન્હો અને ચાઇલ્ડ ની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.
કલર બ્લાઇન્ડનેસ ને ‘કલર વિઝન ડેફિશિયન્સી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કલર બ્લાઇન્ડનેસ માં અમુક કલર ને પારખવામાં ડિફિકલ્ટી જોવા મળે છે. કલર બ્લાઇન્ડનેસ ધરાવતા ચાઇલ્ડ એ અમુક રંગો, ખાસ કરીને રેડ અને ગ્રીન અથવા બ્લુ અને યેલો રંગો વચ્ચે તફાવત કરવામાં મુશ્કેલી પડે છે. જેમ કે ટ્રાફિક લાઇટ ને વાંચવામાં, પાકેલા ફળોને ઓળખવા વગેરે.
Explain the Etiology /causes of color blindness ( કલર બ્લાઇન્ડનેસ ના કારણ જણાવો).
કલર બ્લાઇન્ડનેસ મુખ્યત્વે ઇનહેરીટેડ જોવા મળે છે.
અમુક કેસીસમાં કલર બ્લાઇન્ડનેસ એકવાઇર્ડ પણ જોવા મળે છે.
ઓટોઝોમલ રિસેસીવ ઇનહેરિટેન્સ ના કારણે,
જીનેટીક મ્યુટેશન ના
કારણે,
અમુક પ્રકાર ની મેડિસિન ના કારણે,
આઇ ડિસઓર્ડર (ગ્લુકોમા ,મેક્યુલર ડીજનરેશન)
આઇ ઇન્જરી
સરટેઇન મેડીકેશન
Explain the clinical manifestations/ Sign and symptoms color blindness ( કલર બ્લાઇન્ડનેસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો).
ડિફીકલ્ટી ઇન ડિફરેન્સિયેટ કલર
રીડયુસ કલર પરસેપ્શન
કન્ફ્યુઝન વિથ કલર કોડ ઇન્ફોર્મેશન
ડીફીકલ્ટી ઇન કલર ડીપેન્ડેડ ટાસ્ક ,
ફ્રસ્ટ્રેશન થવુ,
Explain the diagnostic evaluation of color blindness ( કલર બ્લાઇન્ડનેસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો ).
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
ઇશિહાર કલર ટેસ્ટ
ફર્ન્સવર્થ મુન્સેલ 100 હ્યુ ટેસ્ટ
એનોમાલોસ્કોપ
કલર અરેન્જમેન્ટ ટેસ્ટ
કોમ્પ્યુટરાઇઝ કલર વિઝન ટેસ્ટ,
વિઝન સ્ક્રિનીંગ,
જીનેટીક ટેસ્ટીંગ,
ઇવાલ્યુએશન ઓફ ધ અધર ડિસીઝ કન્ડિશન.
Explain the management of color blindness (રાઇટ મેનેજમેન્ટ ઓફ કલર બ્લાઇન્ડનેસ)
એજ્યુકેશન તથા અવેરનેસ
ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો, અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
જો કલર બ્લાઇન્ડનેસ ઇનહેરીટેડ હોય તો તેને ટ્રીટ કરી શકાતી નથી પરંતુ જો તે કોઇ અન્ડરલાઇન કોઝ ને કારણે જોવા મળતી હોય તો તે અન્ડર લાઇન કોઝ ને ટ્રીટ કરવામાં આવે છે.
કલર બ્લાઇન્ડનેસને કરેક્ટ કરી શકાતી નથી એટલે આપણે એડેપ્ટિવ ટેકનોલોજી અને લાઇફ સ્ટાઇલ મોડીફીકેશનનો ઉપયોગ કરીએ છીએ.
એડેપ્ટીવ ટેકનોલોજી એડેપ્ટીવ ટેકનોલોજીમાં સ્પેશ્યિલાઇઝ સોફ્ટવેર અથવા એપનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્ક્રીન પરના કલરને એડજેસ્ટ કરે છે અને રીએડેબિલીટી ઇન્હાસ કરે છે.
રેગ્યુલર આઇ એક્ઝામિનેશન
ચાઇલ્ડ નુ રેગ્યુલર આઇ સ્ક્રીનીંગ તથા આઇસ નું એક્ઝામિનેશન કરવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.
Explain the Nursing management of color blindness (રાઇટ ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ કલર બ્લાઇન્ડનેસ)
કલર બ્લાઇંડનેસ હોય તેવા ચાઇલ્ડ ને પ્રોપરલી સપોર્ટિંગ કેર તથા કોમ્પ્રાહેંસીવ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ તથા તેના પેરેન્ટ્સ અને કેર ગીવર ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો તથા તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ નુ રેગ્યુલરલી અસેસમેન્ટ તથા તેનુ પ્રોપર્લી સ્ક્રીનીંગ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપર્લી સપોર્ટીવ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપર્લી એડેપ્ટિવ સ્ટેટેજીસ વિષે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ની પ્રોપર્લી કેર માટે અધર હેલ્થ કેર પર્સનલ સાથે કોલાબોરેશન કરવુ.
ચાઇલ્ડ ને પ્રોપર્લી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ કરવું તથા તેને પ્રોપરલી સપોર્ટિંગ કેર પ્રોવાઇડ કરવી.
નાઇટ બ્લાઇન્ડનેસ ને ‘નિકટાલોપિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
નાઇટ બ્લાઇન્ડનેસ માં ડાર્ક, ડીમ અથવા લો લાઇટમાં જોવામાં તકલીફ પડે છે.
Explain the Etiology/causes of night blindness (નાઇટ બ્લાઇન્ડનેસ ના કારણ જણાવો).
વિટામીન A ડેફીસીયન્સી,
જેનેટિક ડિસઓર્ડર, (રટાઇનાઇટિસ પિગમેન્ટોસા),
કેટ્રેક્ટ,
ગ્લુકોમા,
ડાયાબિટીસ,
એજ રિલેટેડ મેક્યુલર, ડીજનરેશન,
બર્થ ડીફેક્ટ,
ડિસઓર્ડર એસોસિએટેડ, વિથ એબ્સોપ્શન વિટામીન A.
Explain the clinical manifestations/ Sign and symptoms of night blindness (નાઇટ બ્લાઇન્ડનેસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો).
લો લાઇટ અથવા ડીમ લાઇટમાં જોવામાં મુશ્કેલી પડે.
નાઇટના સમયે જોવામાં મુશ્કેલી પડે.
સ્ટ્રેઇનિંગ ટુ સી ઇન લો લાઇટ.
ઇમ્પેર પેરીફેરલ વિઝન.
ડાર્કનેસ એડેપ્ટિવ એડેપ્ટેશન ડિલે થવુ.
પુઅર પેરિફેરલ વિઝન લોસ થવુ.
ગ્લેર સેન્સેટીવિટી થવી.
Explain the diagnostic evaluation of night blindness (નાઇટ બ્લાઇન્ડનેસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
વિઝ્યુઅલ એક્યુટી ટેસ્ટ
વિઝ્યુઅલ ફીલ્ડ ટેસ્ટ
રિફ્રેક્શન ટેસ્ટ
મેઝરમેન્ટ ઓફ વિટામીન A લેવલ
ઇલેક્ટ્રોરટાઇનોગ્રાફી
Explain the management of night blindness (નાઇટ બ્લાઇન્ડનેસ ના મેનેજમેન્ટ ને જણાવો ).
ટ્રીટ અન્ડરલાઇન કોસ નાઇટ બ્લાઇન્ડનેસ માટે જવાબદાર કોસને ટ્રીટ કરવો.
વિટામીન A સપ્લીમેન્ટેશન
વિટામીન A ની ડેફીસીયન્સીને દૂર કરવા માટે વિટામીન A સપ્લીમેન્ટ પ્રોવાઇડ કરવું.
પ્રોટેકટીવ મેઝર
દિવસ દરમિયાન તેમજ રાત્રે બ્રાઇટ લાઇટમાં સન ગ્લાસિસ અને પ્રોટેકટીવ વીઅરનો ઉપયોગ કરવો.
વિઝન એડ
અમુક કેસમાં લો વિઝન એડનો ઉપયોગ કરવો જેમકે મેગ્નીફાયિંગ ગ્લાસ, નાઇટ વિઝન ગોગલ્સ. જે લો લાઇટમાં વિઝન ઇમ્પ્રુવ કરે છે.
ટોટલ બ્લાઇન્ડનેસ મીન્સ બંને આઇમાંથી કમ્પ્લીટલી વિઝન લોસ થવું.
બ્લાઇન્ડનેસ મીન્સ વિઝ્યુઅલ એક્યુટી એ 3/60 (20/400) કરતા ઓછી હોવી.
બ્લાઇન્ડનેસ મીન્સ કમ્પલીટ લેક ઓફ લાઇટ પરસેપ્શન
Explain the Etiology/Causes of total blindness (ટોટલ બ્લાઇન્ડનેસ ના કારણ જણાવો).
આઇ ડીઝીસ,
રટાઇનલ ડીઝીસ, (ડાયાબિટીક રટાઇનોપેથી, રટાઇનાઇટિસ પિગમેન્ટોસા),
ગલુકોમા,
કેટરેકટ
કોર્નીયલ ડીઝીસ,
ઓપ્ટિક ન્યુરાઇટીસ,
ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, (જે વિઝ્યુઅલ પાથવેને અફેક્ટ કરે),
ઇન્ફેક્શન ઓફ ધ આઇ,
કન્જીનેટાલ ડીઝીસ, (કન્જીનેટાલ ગ્લુકોમા, કેટરેકટ)
એક્સ્પોઝર ટુ સરટેન ટોક્સિન ધેટ અફેક્ટ ધ રટાઇના,
Explain the clinical manifestations/ Sign and symptoms of total blindness ( ટોટલ બ્લાઇન્ડનેસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો).
લેક ઓફ રીસ્પોન્સ ટુ ધ લાઇટ,
ઇનએબિલિટી ટુ સી,
કમ્પ્લીટ ડાર્કનેસ એન્ડ એબ્સન્સ ઓફ વિઝ્યુઅલ સ્ટીમયુલાય,
લેક ઓફ વિઝ્યુઅલ, રીસ્પોન્સ ટુ સ્ટીમયુલાય.
Explain the diagnostic evaluation of total blindness (ટોટલ બ્લાઇન્ડનેસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ઓપ્થેલમોલોજીક એક્ઝામિનેશન,
વિઝ્યુલ એક્યુટી ટેસ્ટ,
વિઝ્યુઅલ ફીલ્ડ ટેસ્ટિંગ,
ઇલેક્ટ્રોરટાયનોગ્રાફી.
Explain the management of total blindness ( ટોટલ બ્લાઇન્ડનેસ ના મેનેજમેન્ટ ને જણાવો).
ટોટલ બ્લાઇન્ડનેસના મેનેજમેન્ટમાં પ્રેક્ટીકલ એડેપ્ટેશન, સપોર્ટ સિસ્ટમ અને ટેકનોલોજી એડસ નો સમાવેશ થાય છે.
ઓરીન્ટેશન એન્ડ મોબિલિટી ટ્રેનિંગ
સેફ અને ઇન્ડીપેન્ડટ ટૂલ યુઝ કરવા માટેની ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી જેમકે વાઈટ કેન, ગાઈડ ડોગ, મોબિલિટી એડસ
ડેઇલી લિવિંગ સ્કિલ્સ ટ્રેનિઇગ
ડેઇલી લિવિંગ એક્ટિવિટી માટેની ટ્રેનિંગ આપવી જેમકે કુકિંગ, ક્લીનિંગ, પર્સનલ ગ્રુમિંગ
ઇમોશનલ સપોર્ટ એન્ડ કાઉન્સેલિંગ
વિઝન લોસ થવું એક ચેલેન્જ છે આથી તે માટે પેશન્ટનું કાઉન્સેલિંગ કરવું તેમજ તેને ઇમોશનલ સપોર્ટ, ગાઇડન્સ પ્રોવાઇડ કરવું.
બ્રેઇલ લીટ્રસિ
બ્રેઇલ લિપિ એ વ્યક્તિઓને સ્પર્શપૂર્વક વાંચવા અને લખવા માટે સક્ષમ બનાવે છે. જેથી ટેક્ટટાઇલ દ્વારા વાંચી શકાય છે.
એડેપ્ટીવ ટેકનોલોજી આસિસ્ટીવ ટેકનોલોજીને યુટીલાઇઝ કરવી. જેમકે સ્ક્રીન રીડર, મેગ્નિફાયરસ, બ્રેઇલ ડિસ્પ્લે.