skip to main content

MIDWIFERY PRACTICAL SAMPLE TY GNM

SAMPLE VIVA TABLE

  • OBSTRETIC FORCEPS

definition : obstetric forceps એ સ્પેશિયલી ડિઝાઇન કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે હેડ ની ડિલિવરી માટે હેલ્પફૂલ છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ફીટસ ની ડિલિવરી થાય છે.

Varieties of -obstetric forceps : obstetric પ્રેક્ટિસમાં મેનલી ત્રણ forceps નો યુઝ થાય છે.

1.Long curved forceps with or without axis traction device
2.Short curved forceps
3.Kielland’s forceps

acronym of forceps

F – ફેવરેબલ હેડ પોઝિશન એન્ડ સ્ટેશન
O – ઓપન ઓરીફિશ
R – rupture membrane
C – કોન્ટ્રાકશન પ્રેઝન્ટ
E – એંગેજ હેડ
P – પેલવી મેટરી –(મેજર સિફાલો પેલ્વિક ડીશ પ્રપોર્શન)
S – લીથો ટોમી પોઝિશન

Characteristics

બ્લેડ — બ્લેડ એ ફીટલ હેડને સરસ રીતે ગ્રીપ કરવા માટે યુઝ કરવામાં આવે છે

બ્લેડ ના બે curve આવેલા છે
a. pelvic curve — પેલ્વિક કવ એ બર્થ કેનાલમાં ફિક્સ થાય છે બર્થ કેનાલમાં ફિક્સ થઈને જે સર્કલ બનાવે તેની ત્રિજ્યા 17.5 cm છે
b. Cephalic curve — સેફાલીક curve એ ફ્લેટ સરફેસ છે જે ફીટલ હેડમાં આર્ટિક્યુલેટ થાય છે ફીટલ હેડ નું કમ્પ્રેશન કર્યા વિના અને આ curve ની ત્રિજ્યા 11.5 cm છે.

Shank — બ્લેડ અને લોક વચ્ચેનો પાર્ટ છે તેની લેન્થ 6.25 સેન્ટીમીટર છે તે ઇન્સ્ટ્રુમેન્ટ ની લેન્થને વધારે છે અને તેના લોક વલવાની આઉટ સાઈડ ને ફેસીલીટેડ કરે છે

Lock — હેન્ડલના જંકશન ની પાસે લોક આવેલા હોય છે કે જેના દ્વારા આપણે ઇઝીલી ઇન્સ્ટ્રુમેન્ટને લોક કરી શકીએ છીએ

Handle — બ્લેડનું જ્યાં જોડાણ આવેલું છે તેની વિરુદ્ધ દિશામાં હેન્ડલ આવેલા હોય છે અને તેની લંબાઈ 12.5 cm છે અને બ્લેડ ના એન્ડ માં સ્ક્રુ જોડાયેલા હોય છે

Use– long curved forceps એ ડયુરિંગ ડિલિવરી જ્યારે કોઈ કોમ્પ્લિકેશન ઉભી થાય ત્યારે ચાઈલ્ડ બર્થ માટે મેડિકલ પ્રોફેશનલ દ્વારા તેનો યુઝ કરવામાં આવે છે અને આ forceps ને કાળજીપૂર્વક બર્થ કેનાલ ની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અને બેબીના હેડની ચારે બાજુ સરખી રીતે રાખવામાં આવે છે.

Kielland’ forceps is also used in an unrotated vertex or face presentation
Short curved -obstetric forceps નો યુઝ forceps ડીલેવરી માં કરવામાં આવે છે.

The sterilization process typically involves several steps:-

1.Cleaning — forcepsમાંથી કોઈપણ debris,બ્લડ કે કોઈપણ કોન્ટામિનેશન હોય તો તેને રિમૂવ કરવું.
2.Disinfection — forceps ને ક્લીન કર્યા બાદ ડીશ ઇન્ફેક્શન પ્રોસેસ કરવી કે જેથી કોઈપણ માઈક્રો ઓર્ગેનિઝમ હાજર હોય તો તેને રિમૂવ કરી શકાય.
ડીશ ઇન્ફેક્શન માટે Glutaraldehyde નો ઉપયોગ કરવામાં આવે છે.
3.Sterilization — આ સ્ટેજ સ્ટડીરાઈઝેશન નું લાસ્ટ સ્ટેજ છે કે જેની અંદર બધા જ માઇક્રો ઓર્ગેનિઝમ અને બેક્ટેરિયા વાયરસ અને તેના સ્પોર ને એલિમિનેટ કરવામાં આવે છે.
સ્ટડીલાઈઝેશન માટે ઓટોક્લેવ કેમિકલ સ્ટડીલાઈઝેશન ,ડ્રાય હિટ સ્ટડીલાઈઝેશન ,વગેરે જેવી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.

  • Placenta:

Definition:
હ્યુમન placenta એ ‘ડિસ્કોઇડ,”હિમોકોરિયલ’ અને ‘deciduate’ હોય છે.placenata એ યુટરસ ની વોલ સાથે જોડાયેલ હોય છે અને umbilical cord દ્વારા મધર અને ફીટસ વચ્ચે કનેક્શન પૂરું પાડે છે.

Placenta એ સર્ક્યુલર ડિસ્ક,spongy, ફલેસી સ્ટ્રક્ચર, સેન્ટરથી જાડી અને કોર્નર થીન હોય છે.

Placenta origination:
Placenta એ ફર્ટિલાઇઞડ ઓવમ ના trophoblastic લેયર માંથી ઓરીજીનેટ થાય છે.
તે મધરના સર્ક્યુલેશન સાથે ક્લોઝલી લીંક હોય છે અને intrauterine લાઈફ દરમિયાન ફીટસ ના ફંકશન માં મદદ કરે છે.

Attachment of placenta:
Placenta એ યુટરસ ની વોલ સાથે જોડાયેલ હોય છે અને મધર અને ફીટસ વચ્ચે umbilical cord દ્વારા જોડાણ પૂરું પાડે છે. તે ઘણા કાર્ય કરે છે અને પ્રેગનેન્સી ને મેન્ટેન કરે છે.

Development of placenta:

1.fetal component: ફીટલ સાઈડ એ chorion frondosum માંથી ડેવલોપ થાય છે.
2.maternal component: તે decidua basalis દ્વારા બને છે.

Diameter and thickness of placenta:

1.diameter : 15-20 cm
2.thickness: 3 cm
3.weight :500 g
4.surface area: 243 sq.cm
5.volume : 500 ml

Surface:

Fetal surface:

Maternal surface

Peripheral margin

1.fetal surface

ફીટલ સરફેસ એ સ્મૂધ અને glistening એમનીઓન થી કવર હોય છે. તેના સેન્ટરમાં umbilical cord આવેલો હોય છે
અંબેલીકલ વેસલસ એમનીઓન ની નીચે વિઝીબલ હોય છે.
એમનીઓટીક મેમ્બ્રેન ને કોરીઓનીક
પ્લેટ પરથી અલગ કરી શકાય છે પણ umbilical cord પરથી અલગ કરી શકાતી નથી.
4/5th placenta એ ફીટલ ઓરીજન હોય છે.

2.maternal surface

મેટરનલ સરફેસ એ રફ અને સ્પોન્જી હોય છે.
મેટરનલ બ્લડ ના કારણે તેનો ડલ રેડ ઓપેરીયન્સ આવે છે.
તેમાં 15 થી 20 મેટરનલ cotyledons આવેલા હોય છે જે સલકી દ્વારા અલગ થાય છે.
ઘણા બધા નાના નાના ગ્રે કલરના સ્પોર્ટ્સ વિઝીબલ હોય છે તે કેલ્શિયમના ડિપોઝિશન ના કારણે જોવા મળે છે.
તેનો હિસ્સો 1/5 જેટલો હોય છે.

3.peripheral margin
તે બેઝલ અને કોરિયોનિક પ્લેટ ના ફ્યુઝન થી બનેલ છે
તે કોરિયોન લીવ અને એમનીઓન થી કંટીન્યુ થાય છે

Attachments
Placenta એ યુટરસ ના અપર પાર્ટ માં anterior or posterior અટેચ થાય છે.

Circulation
1.maternal circulation
2.fetoplacental circulation

1.maternal circulation
મેટરનલ સર્ક્યુલેશન એ ફર્સ્ટ ટ્રાયમેસ્ટર ના એન્ડ સુધી ફૂલી એસ્ટાબ્લિસ થતું નથી.
First theory :
પેલા ટ્રાઈમસ્ટર દરમ્યાન એન્ડોવાસ્ક્યુલર ટ્રોફોબ્લાસ્ટ ડેશીડ્યુઅલ સ્પાઇરલ આરટરીશ સુધી માયગ્રેટ થાય છે જેથી મેટરનલ બ્લડ પ્લાસન્ટલ ઇન્ટરવેલર્સ સ્પેસ માં પરફ્યુઝ થાય છે.
The second theory:
ટોફોબ્લાસ્ટ ડેશીડ્યુઅલ સ્પાયરલ આર્ટરીસ ને ઇનવેડ કરે છે અને trophoblastic પ્લગ બનાવે છે.
આ trophoblastic પ્લગ ઇન્ટરવિલસ સ્પેસ માં મેટરનલ બ્લડ ફ્લો અટકાવે છે ફર્સ્ટ ટ્રાઇમસ્ટર સુધી સુધી.
પછી આ પ્લગ લુઝ થઈ જાય છે અને કંટીન્યુઅસ ઇન્ટરવિલસ સ્પેસ માં મેટરનલ બ્લડ ફ્લો ને પરમિટ કરે છે.
Mature placenta નો વોલ્યુમ 500 ml હોય છે.
જેમાં 350 ml વિલી સિસ્ટમ અને 150 ml ઇન્ટરવિલસ સ્પેસ માં હોય છે.
ઇન્ટરવિલસ સ્પેસ નું બ્લડ એક મિનિટમાં ત્રણથી ચાર વખત કમ્પલીટલી રિપ્લેસ થાય છે.
ઇન્ટરવેલર્સ સ્પેસમાં યુટેરાઇન રિલેક્સેશન દરમિયાન ૧૦ થી ૧૫ mmHg અને યુટેરાઇન કોન્ટ્રેક્શન દરમિયાન 30 થી 50mmHg પ્રેશર હોય છે.
મેટરનલ સાઇનસ માં રહેલું બ્લડ fibrinolytic enzyme દ્વારા uncloted રહે છે.

2.fetoplacental circulation
Umbilical arteries એ ફિટસ પાસે થી impure બ્લડ કેરી કરે છે અને placenta ને સપ્લાય કરે છે.
અર્ટરિસ સ્મોલ બ્રાન્ચ માં વિભાજીત થાય છે અને પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શિયરિ વેસલ્સ બનાવે છે.
ટર્મિનલ કેપીલરી માંથી બ્લડ વિનસ સીસ્ટમમાં જાય છે.
એના કારણે મધર અને ફીટસ ના બ્લડ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે.
ફીટલ બ્લડ એ 400 ml પર મિનિટ ના ફ્લો થી placenta તરફ જાય છે.

Function of placenta

Fetal respiratory function

Fetal alimentary function

Fetal endocrine function

Fetal barrier function

Enzymatic function

Immunological function

Respiratory function

Intrauterine લાઈફ દરમિયાન ગેસનો પલ્મોનરી એક્સચેન્જ થતો નથી. ફીટલ respiratory ફંકશન સિમ્પલ ડિફયુઝન થી થાય છે.
ઓક્સિજન એ ડિફ્યુઝન દ્વારા પ્લાસન્ટા માંથી umbilical cord દ્વારા ફીટસ સુધી જાય છે.

Fetal alimentary function

બધા ન્યુટ્રીયન્સ જેમકે ગ્લુકોઝ એમિનો એસિડ લિપિડ વિટામીન્સ વોટર અને ઇલેક્ટ્રોલાઇટ વગેરે મેટરનલ સાઇનસ માથિ ફિટલ સર્ક્યુલેશન માં જાય છે.
ગ્લુકોઝ એ ફેસીલીટેડ ડિફયુઝન દ્વારા ટ્રાન્સફર થાય છે.
ફેટી એસિડ અને ટ્રાયગ્લીસરાઈડ ફ્રીલી ટ્રાન્સપોર્ટ થાય છે.
Cholesterol એ ફીટસ દ્વારા બનાવવામાં આવે છે.
વોટર સોલ્યુબલ વિટામીન્સ એકટીવલી ટ્રાન્સપોર્ટ થાય છે.
ફેટ સોલ્યુબલ વિટામીન સ્લોલી ટ્રાન્સપોર્ટ થાય છે.
વોટર અને ઇલેક્ટ્રોલાઇટ્સ સિમ્પલ ડિફ્યુઝનથી ક્રોસ થાય છે.
મિનરલ જેમકે આયન કેલ્શિયમ અને ફોસ્ફરસ એક્ટિવલી ટ્રાન્સપોર્ટ થાય છે.

fetal endocrine function

Placenta નું મુખ્ય કામ હોર્મોન પ્રોડ્યુસ કરવાનું છે જે પ્રેગ્નેન્સીને મેન્ટેન રાખે છે.
Placenta એ એડિશનલ એન્ડોક્રાઇન ગ્લેન્ડ તરીકે કામ કરે છે.
તે પ્રોટીન હોર્મોન અને સ્ટરોડલ હોર્મોન પ્રોડ્યુસ કરે છે.

A. protein hormone
1.human chorionic gonadotrophin
તે cytotrophoblatic લેયર માંથી પ્રોડ્યુસ થાય છે.
2.human placental lectogen
તે પણ placental દ્વારા પ્રોડ્યુસ થાય છે.
તેના દ્વારા પ્રેગનેન્સી દરમિયાન મેટાબોલિક પ્રોસેસ થાય છે.

B. steroidal hormones
1. progesterone
તે placenta દ્વારા પ્રોડ્યુસ થાય છે.
તે પ્રેગનેન્સીને મેન્ટેન રાખે છે.
લેબર સમયે પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટી જાય છે.
2. estrogen
તે પ્રેગ્નન્સી દરમિયાન large અમાઉન્ટમાં પ્રોડ્યુસ થાય છે.
ઇસટ્રોજન પણ પ્રેગ્નન્સીને મેન્ટેન રાખે છે.

fetal barrier function

ફિટલ મેમરેન એ પ્રોટેકટીવ ફંકશન કરે છે.
તે ફિટસ ને કેટલા બધા હાનિકારક એજન્ટ થી પ્રોટેક્ટ કરે છે.
તે લાજ મોલીક્યુલર સાઈઝ ધરાવતા substance ને ફીટસ તરફ પહોંચવા દેતો નથી.
પ્રેગ્નન્સી ના એન્ડ માં સ્મોલ એન્ટીબોડીઝ ફીટસ સુધી પહોંચી શકે છે.
અમુક harmful substance જેમકે tubercle bacilli, poliomyelitis વગેરે વાયરસ થી ફીટસ ને બચાવે છે.

enzymatic function

ઘણા બધા placental enzymes હોર્મોન સિન્થેસિસ અને મેટાબોલીઝમ સાથે સંકળાયેલ છે.
જેમકે oxytocin.

immunological function

Placenta એ uterus માટે allograft હોય છે.
છતાં પણ પ્રેગ્નન્સીમાં કોઈ પણ પ્રકારનું ગ્રાફટ રિજેક્શન જોવા મળતું નથી.

  • Labetalol :-

Group:- આલ્ફા (alpha) અને બીટા (beta) એડ્રેનર્જિક antagonist

Dose :- 1ml -5mg ,20mg/4ml

Route :- intravenously ( lv only), ORAL

Mode of action :-

Labetalol ‌ કમબાઈન બોથ સિલેક્ટ કોમ્પિટીટીવ આલ્ફા વન બ્લોકિંગ એન્ડ નોન સિલેક્ટીવ બીટા રિસેપ્ટર બ્લોકિંગ એક્ટિવિટી ઈન અ સિંગલ સબસ્ટન્સ,

લાબેટા લોલ એ બીટા બ્લોકર મેડીકેશન છે જે બ્લડ વેસલસ ને રિલેક્સ કરે છે અને હાર્ટ રેટ ને સ્લો સ્લો કરી બ્લડ ફલો અને બ્લડપ્રેશર ને ડીક્રીઝ કરે છે

Use :- હાઈ બ્લડપ્રેશર ઇન પ્રેગ્નન્સી કેન કોસ કોમ્પ્લિકેશન ફોર મધર એન્ડ બેબી.

લાબેટાલોલ એ બ્લડપ્રેશર મેડિકેશન છે જે પ્રેગ્નેન્સી દરમિયાન બ્લડપ્રેશર લોવર કરવામાં યુઝ થાય છે.

Indication:-

  1. હાઈ બ્લડ પ્રેશર
  2. preeclampsia
  3. Eclampsia

Contraindications :-

  1. બ્રોન્કીઅલ અસ્થમા
  2. કાર્ડીયાક ફેલિયર
  3. કાર્ડિયોજેનિક શોક
  4. સિવિયર બ્રેડિકાર્ડીયા
  5. સિવિયર હાઈપોટેન્શન
  6. હાઇપર સનસીટીવીટી

Side effects:-

  1. લાબેટાલોલ એ વોમ્બમાં બેબીના ગ્રોથને અફેક્ટ કરે છે.
  2. બેબી ના બ્લડ સુગર લેવલની અફેકટ કરે છે.
  3. પેશન્ટ ડીઝી‌ (dizzy ),સ્લીપી એન્ડ વિકનેસ ફીલ કરે છે.
  4. હેડ એક
  5. કોલ્ડ ફિંગર્સ ઓર ટૌ (toe)
  6. નોઝીયા ઓર વોમીટીંગ.
  7. ડાયરિયા (diarrhoea)
  8. સ્ટમક પેઈન

•√. Labetalol first Line choice in pregnancy :-

બિકોઝ દરેક પ્રીસસ્ક્રાઇબ કરેલી એન્ટી હાયપરટેન્સિવ ડ્રગ પ્રેગનેન્સી દરમિયાન હાઇપર ટેન્શન રીડયુઝ કરે છે, પરંતુ લાબેટાલોલ હાયપરટેન્શનની સાથે પ્રોટીન યુરિયા , અને ફિટલ /ન્યુબોર્ન ડેથ રેટ રીડયુઝ કરે છે .

Nursing responsibility:-

પેશન્ટના સેવન રાઇટ્સ મેન્ટેન કરવા.

  • Right route
  • Right dose
  • Right client
  • Right time
  • Right drug
  • Right information to client
  • Right to refuse

મોનિટર બ્લડપ્રેશર એન્ડ પલ્સ ફ્રિક્વંટલી ડ્યુરીંગ ડોઝ એડજસમેનટ એન્ડ પીરીયોડીકલી ડયુરીગ થેરાપી .

એની કોમ્પ્લિકેશન માટે પેશન્ટને જોવું .

પેશન્ટ રીસીવિંગ i/v લાબેટાલોલ મસ્ટ બિ ઈન સુપાઈન પોઝીશન .5. પેશન્ટ રીકમન્ડડેડ સુપાઇન પોઝીશન આફ્ટર થ્રી અવર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન ડ્રગ.

મોનિટર પેશન્ટ્સ ઇન્ટેક એન્ડ આઉટપુટ ચાર્ટ એન્ડ વેઇટ ચાર્ટ ડેઇલી.

વોચ ફોર આઉટ કમ ઓફ ડ્રગ એડમિનીસ્ટ્રેશન.

ઈવાલયુવેશન ઓફ નર્સિંગ ઇન્ટરવેશન.

Published
Categorized as GNM TY MIDWIFERY PRACTICAL, Uncategorised