️UNIT – 3
HEALTH PLANNING IN INDIA
A. National health planning
👉Purpose of planning
National health planning કરવા માટે નીચેના મુદ્દા સમાવવામાં આવે છે.
✅️Objectives
➡️Planning commission
💫Purpose of planning
💜Planning Cycle
➡️1. Analysis of the health situation
➡️2. Establishment of objectives and goal
➡️3. Assessment of resources
➡️4. Fixing prioritiy
➡️5. Write up formulated plan
➡️6. Planning and implementation
➡️B. Five Year Plan
✅️Objectives
👉1st five year plan(1951 – 1956)
પ્રથમ પંચવર્ષીય યોજનામાં ભારત સરકારે public health sector માટે રૂ.1960 કરોડ ફાળવ્યા, જેમાંથી health માટે રૂ.65.20 કરોડ ફાળવ્યા.
Family Welfare માટે એક કરોડ ફાળવ્યા
પ્રથમ પંચવર્ષીય યોજનામાં community development તથા national extention services અમલમાં આવી, જેથી આર્થિક અને સામાજિક બદલાવ લાવવા માટે માધ્યમ પૂરું પાડ્યું, તેમજ નીચે મુજબના મુખ્ય ઉદ્દેશો helath center માટે નક્કી કરવામાં આવ્યા.
👉2nd five year plan (1956-1961)
પ્રથમ પંચવર્ષીય યોજના પછી આ બીજી યોજનામાં comprehensive health care માટે વધુ મહત્વ આપવામાં આવ્યું, જેમાં ૱ 4672 કરોડ total plan પાછળ ખર્ચવામાં આવ્યા.
તેમાંથી રૂપિયા 140.80 કરોડ health માટે ખર્ચવામાં આવ્યા.
તેમજ રૂપિયા 2.20 કરોડ family Welfare માટે ખર્ચ કર્યા અને તે યોજના દરમિયાન નીચે મુજબના objectives નક્કી થયા.
👉3rd five year plan (1961-1966)
ત્રીજી પંચવર્ષીય યોજના April 1961 થી શરૂ થઈ જેમાં public sector માટે total રૂ.8576 કરોડ ફાળવવામાં આવ્યા. જેમાં health માટે રૂ. 225 કરોડ અને family Welfare માટે રૂપિયા 9.24 કરોડ ખર્ચ કરવામાં આવ્યા અને public health sector માટે આમાંથી જ ખર્ચો કરવામાં આવ્યો.
ત્રીજી યોજનામાં communicable disease ના eradication માટે તેમજ disease ના control and prevention માટે વિચારણા કરી તેને અગ્રીમતા આપવામાં આવી.
આ યોજનાના main objectives નીચે મુજબ છે:
1966 થી 1969 ના સમયગાળા દરમિયાન plan ને extend કરવામાં આવ્યા.
આ ગાળા દરમિયાન ચોથી પંચવર્ષીય યોજના શરૂ ન કરતા annual plan નક્કી કર્યું, જેમાં રૂ.140.20 કરોડ health અને રૂ.70.50 કરોડ family planning માટે ખર્ચ કરવામાં આવ્યા તેમજ water supply અને senitation માટે રૂ. 102.70 કરોડ ખર્ચ કરવામાં આવ્યો.
👉4th year plan (1969 – 1974)
ચોથી પંચવર્ષીય યોજનામાં રૂ. 15778.80 કરોડ total ખર્ચવામાં આવ્યા તેમાંથી રૂ. 375.50 કરોડ health sector માટે અને રૂપિયા 284.40 કરોડ family Welfare માટે ખર્ચ કરવામાં આવ્યા.
Water and senitation માટે રૂ. 458.90 કરોડ ખર્ચવામાં આવ્યા.
આ યોજનાના objectives નીચે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા,
👉5th five year plan (1974 – 1979)
પાંચમી પંચવર્ષીય યોજનામાં પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યને વધારે મહત્વ આપવામાં આવ્યું, ઉપરાંત safe drinking water and nutrition જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો.
જે યોજનામાં health માટે રૂ.682 કરોડ અને family Welfare માટે રૂ. 497.40 કરોડ તેમજ water supply અને senitation માટે રૂ. 971 કરોડ ફાળવવામાં આવ્યા.
આના objectives નીચે મુજબ છે:
👉Annual plan
1970 – 1980 દરમિયાન છઠ્ઠી પંચવર્ષીય યોજના અમલમાં ન મુકતા annual plan કરવામાં આવ્યો, જેમાં helath માટે રૂ. 268 કરોડ અને family planning માટે રૂ. 116.20 કરોડ ખર્ચવામાં આવ્યા અને આગળની યોજનામાં જરૂરી સુધારા વધારા કરી તે જ યોજના આગળ વધારવામાં આવી.
👉6th five year plan (1980 – 1985)
છઠ્ઠી પંચવર્ષીય યોજના 1980 થી 1985 ના ગાળામાં શરૂ થઈ તેના objectives નીચે મુજબ હતા.
👉7th five year plan (1985-1990)
સાતમી પંચવર્ષીય યોજનામાં છઠ્ઠી યોજનાનું જે planning હતું તે પ્રમાણે જ ચાલુ રાખવામાં આવ્યું,
તેના ઓબ્જેકટીવ આ પ્રમાણે હતા,
આ પ્લાન દરમિયાન રૂ. 784.90 કરોડ family Welfare માટે તેમજ રૂ.1876.80 કરોડ water supply and senitation માટે તેમજ રૂ. 960 કરોડ health માટે ફાળવવામાં આવ્યા.
Annual plan (1991-1992)
આ પ્લાન દરમિયાન 1185.90 કરોડ health માટે 749 કરોડ family Welfare માટે અને 2514.40 કરોડ water supply and senitation માટે ફાળવવામાં આવ્યા.
8th five year plan (1992-1997)
આ આઠમી પંચવર્ષીય યોજનામાં helath માટે 7575.92 કરોડ, family Welfare માટે રૂ.6500 કરોડ, તેમજ water supply and senitation માટે 16711.03 કરોડ ફાળવવામાં આવ્યા, જેનાં objectives નીચે મુજબ હતા…
સર્વાંગી વિકાસ માટે આ યોજના દરમિયાન ઉપરોક્ત બાબત પર ભાર મૂકવામાં આવ્યો, જેમાં ખાસ કરીને family Welfare પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો જેથી વસ્તીને નિયંત્રણમાં રાખી શકાય.
👉9th five year plan (1997-2002)
આ યોજનામાં 1170 કરોડ રૂપિયા family Welfare માટે ફાળવવામાં આવ્યા, જેમાં government voluntary અને private sector તેમજ infra structure અને તેમાં શામિલ medical અને peramedical તેમજ અન્ય healthy personal ને ધ્યાનમાં લઈ કરવામાં આવ્યું.
ખાસ કરીને community ના population નું health improve કરવા માટે ભાર મૂકવામાં આવ્યો,
જેનાં objectives નીચે મુજબ હતા,
👉10th five year plan (2002-2007)
✨️ભારતમાં ખૂબ જ મોટા પાયા પર સરકારી, બિનસરકારી અને private સંસ્થાઓ દ્વારા health માટેનું infrastructure પથરાયેલું છે જે medical અને peramedical દ્વારા કાર્યરત છે.
જેના objectives આ પ્રમાણે છે:
✅️10 મી પંચવર્ષીય યોજના દ્વારા લોકોનું health study high લઈ જવાની ઈચ્છા, જેના માટે infrastructure, manpower, equipment, assential diagnosis and drugs જેવી બાબતોને સમાવી અને તેમાં રહેલી વિસંગતતા દૂર કરવી.
✅️સમાજના દરેક લોકોને યોગ્ય quality care પૂરી પાડવાની ઈચ્છા છે.
✅️10 મી પંચવર્ષીય યોજના દરમિયાન મુખ્ય અભિગમ એવો છે કે યોગ્ય assessment કરી primary health care ની quality માં સુધારો કરવો.
✅️Urban અને rural આ અભિગમ પૂર્ણતા માટે primary, secondary and tertiary level ના infrastructure ને વધુ સક્ષમ અને મજબૂત બનાવવા તેમજ referral link ને improve કરી health ની services પૂરી પાડવી.
👍Achievement during plan period
Health and Family ministry દ્વારા 1983 માં health for all 2000 AD ને ધ્યાને લઈને national health policy બનાવવામાં આવી.
ઘણા agency ની જરૂરિયાત દેખાય તેના અનુસંધાને 2002 માં national policy બનાવવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના લોકોનું health levelયોગ્ય દર સુધી પહોંચાડવાનું હતો, જેમાં હાલની public health system નો વિકેન્દ્રીકરણ કરી વધુ infrastructure ઊભું કરવું અને preventive care તેમજ curative aspect ને primary level પર વધુ મહત્વ આપવું જેમાં અમુક specific disease પર વધુ ભાર મૂકવો, જેમ કે…
AIDS, STD, T.B, materia વગેરે જેના માટે specific goal પણ નક્કી કરવામાં આવ્યા હતા.
C. Health committee and health report
18 મી સદીના સમયમાં ભારતમાં health services ની સ્થાપના થઈ.
જે ખરેખર British administration દ્વારા શરૂ કરવામાં આવેલ.
1921માં ભારતમાં health services ની ખરા અર્થમાં શરૂઆત થઈ.
શરૂઆતનું medical અને public health department અલગ-અલગ રીતે સેવા આપતા થયા અને આ અલગ અલગ health services and health reports ના આધારે planning માં મદદરૂપ થઈ.
✨️Bhore committee
1946 માં bhore committee ની સ્થાપના થઈ તેની સ્થાપના કરનાર sir Josef bhore હતા.
તેથી, તેને bhore committee કહેવામાં આવે છે તેમજ તેને health survey તથા development committee તરીકે પણ ઓળખવામાં આવે છે.
✅️Objectives
આ committee નો objective દેશના લોકોની helath સ્થિત તેમજ તે માટેની facility તેમજ health organization નો survey કરી આગળના department ની ભલામણ કરવાનું હતું.
Bhore committee આ objectives ના આધારે કામગીરી કરી પોતાનો report ચાર ભાગમાં તૈયાર કર્યો અને 1946 માં government ને પરત કર્યો.
👉1. Administrative level થી માંડીને infrastructure સુધીની સેવાઓ ઘનિષ્ઠ બનાવવાની જરૂર છે.( Central level થી state level સુધી )
👉2. long term plan તરીકે 10,000 થી 20,000 ની વસ્તીમાં 75 bed ની hospital ઊભી કરવી તેમજ primary health unit ઉભું કરવું.
👉3. Secondary health unit તરીકે 650 bed ની hospital અને direct district level પર 2500 bed ની hospital ઊભી કરવી.
👉4. Medical અને nursing education ને Upgrade કરવા ભલામણ કરવામાં આવે
✨️Chadah committee
ભારત સરકાર દ્વારા 1926 મા આ Committee ની Dr. M.S. chadah ના વડપણ હેઠળ નિમણૂંક કરી, તેથી આ Committee ને chadah Committee કહે છે.
આ કમિટીની સ્થાપના દરમિયાન director of general health services ને અભ્યાસ દરમ્યાન એવું માલુમ પડ્યું કે national malaria eradicationનું maintenence
ખુબ જરૂરી છે.
ભલામણ
1965 માં basic health services કે જે block level પર આપવી જોઈએ.
તે માટે વિગતવાર report તૈયાર કરવા, જેમાં PHC પર વધારે staff મુકવા.
જેથી malaria અને smallpox ની કામગીરી સારી રીતે થઈ શકે.
Mukherji committee ના report માં નીચે મુજબના સૂચનો કર્યા અને 1966 માં report સુપરત કર્યો.
3.MCH તથા family planning માટે ઘણા બધા ANM કામ કરતા હોય તો તેમનું supervision થવું જોઈએ, આ ઉપરાંત central level થી block level સુધીના સંચાલનને વધુ મજબૂત કરવા ભલામણ કરવામાં આવી.
✨️Jungal vala committee
Central council of healthની
Meeting 1964 માં શ્રીનગર મુકામે મળી ત્યારે તેઓએ health services integration અને government doctor દ્વારા કરવામાં આવતી practice વગેરે બાબતોનો અભ્યાસ કર્યો ત્યારબાદ report submitted કર્યું.
ભલામણ
1972 માં આ committee ની રચના કરવામાં આવી.
ભારત સરકારને health and family planning service માં traditional secretary શ્રીમન kartar singh ના પદે આ commitee ની સ્થાપના કરવામાં આવી, જેમાં health માટેના MPW નો પ્રશ્ન ઉપસ્થિત થયો.
આ Committee એ પોતાનો report 1973 માં સુપરત કર્યો, જેમાં નીચે પ્રમાણેની ભલામણો કરવામાં આવી.
1974 માં government of India એક group ઊભું કર્યું જેનો મુખ્ય હેતુ medical education અને supporting manpower માટે કાર્ય કરવાનો હતો.
આ group ને shree vastav committee તરીકે ઓળખવામાં આવી.
1974 માં આ committee એ પોતાના report સરકારને submitted કર્યો.
જેની ભલામણ નીચે મુજબ હતી…
જે સામાન્ય રીતે promotive, Preventive and curative services ને community જરુરિયાત પ્રમાણે પૂરી પાડી શકાય.
ભારત સરકારની ministry of health and Family Welfare દ્વારા 1986 માં education માટેની national policy માં નીચે દર્શાવેલ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો.
આ માટે health manpower committee ની રચના કરી, જેના chairman balaji હતા
Health member માટે continue education program નુ આયોજન કરવું.
1983 માં government of India ની ministry of health and family Welfare દ્વારા and national policy દ્વારા specific goal ની પ્રાપ્તિ માટે 1984, 1990, 1995 તથા 2000 ના વર્ષ માટે ચોક્કસ Goal નક્કી કરવામાં આવ્યાં.
National health policy દ્વારા ભારતમાં health planning માટે એક નવો અભિગમ મળ્યો અને નવા પાયાનો નવો રસ્તો મળ્યો.
National health care system માં primary health care એ central function છે.
Ministry of health and Family Welfare માં government of india દ્વારા National health policy નક્કી કરવામાં આવી, જેના આધારે 2000 ની સાલમાં સૌની health એટલે કે health for all by 2000 AD માં બે theme અમલમાં આવી, જેમાં health sector ના અનુસંધાને જરૂરી ફેરફારો કરવા અને 2002 માં નવી health policy અમલમાં મૂકી.
✅️Objectives
ઉપરોક્ત health policy ના object ને હકીકતમાં બદલવા માટે 2005, 2007, 2010 અને 2013 ના વર્ષ માટે નક્કી કરવામાં આવ્યા. goal 2005
શ્રીવાસ્તવ કમિટીની ખૂબ જ મહત્વની ભલામણ એ હતી કે community primary health care પૂરી પાડવી જોઈએ અને તે માટે workers ને special training પૂરી પાડવી જેથી લોકોની health લોકોના હાથમાં રહે.
1977 માં government એ પાયાની ભલામણો સૂચવતી committee સ્વીકારી તેને rural health scheme તરીકે ઓળખવામાં આવે છે.
Community health worker ની training ની શરૂઆત 1977-78 માં થઈ જેમાં નીચે મુજબના step શરૂ કરવામાં આવ્યા.
ઉપરોક્ત પ્લાન એપ્રિલ 1976 ની central council of health and central family Welfare ની planning વખતે અપનાવવામાં આવ્યા.
➡️ Social welfare services
Social welfare services ખાસ કરીને વસ્તીના જે નબળા પાસા છે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે છે આ નબળા પાસામાં women, children, handicaped, aged, sc and st cast.
Ministry of health and family Welfare and government of India દ્વારા ઉપયોગ બાબતોને ધ્યાને લઈને welfare program, disable program and program of social defense sc and st માટે special program બનાવવામાં આવે છે.
એ જ રીતે welfare of women and children માટે માળખું ઊભું કરવામાં આવ્યું.
આવા મેળાઓ દરમ્યાન health authority ની જવાબદારી નીચે મુજબ હોય છે,
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈને planning કરવામાં આવે છે.
જેના માટે medical team, hospital and emergency ની વધારાની તૈયારી રાખવી.
મેળામાં અથવા ધાર્મિક જગ્યાએ જ્યાં વધારે લોકો એકઠા થવાના હોય ત્યાં medical store સાથે medical team તૈયાર રાખવી.
💜Health education by Social welfare services
આવા મેળાઓ દરમિયાન અથવા ધાર્મિક જગ્યાએ health બાબતે જનજાગૃતિ લાવવા health store ઉભું કરવામાં આવે છે જેમાં health education માટે printed poster material લગાવવામાં આવે છે.
આનાથી મેળામાં આવતા જન સમુદાયને health વિશે information મળી શકે અને આ રીતે જન સમુદાય માટે ઉભી કરવામાં આવેલી દરેક સુવિધા check કરવામાં આવે છે.
આ ઉપરાંત મેળા દરમિયાન અન્ય services NCC, home gard અન્ય voluntary સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
Social welfare service માં ખાસ કરીને પછાત વર્ગના લોકોની રક્ષા માટે અલગ અલગ સમાજ કલ્યાણ ની પ્રવૃત્તિ કરવામાં આવે છે જે આ પ્રમાણે છે.
👉1. Welfare program
Welfare of disease
આપણા દેશમાં 120 લાખ જેટલા લોકો disabled છે આવા લોકો માટે ministry of health and family Welfare દ્વારા એક program અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં આવા વ્યક્તિઓનું early detection, treatment, education and rehabilitation તેમજ અમુક diseased person જેવા કે blind, handicaped, MR અને leprosy ની વ્યક્તિઓ માટે આ program અમલમાં મૂક્યો છે.
આ program માં CHN ની ભૂમિકા and responsibilities નીચે મુજબ છે:
સામાજિક રીતે તરછોડાયેલા હોય કે જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય, તેમજ અનાથ આશ્રમમાં રહેતા અને સમાજથી તરછોડાયેલા અલગ અલગ જગ્યાએથી આવી વ્યક્તિઓને ભેગી કરીને આશ્રય આપવામાં આવે છે અને સુધારવાની તક આપવામાં આવે છે.
જેથી ફરીથી તેનું જીવન વ્યવસ્થિત રીતે સુધારી શકાય આવા લોકોની પ્રવૃત્તિમાં ગૃહ ઉદ્યોગ, હુનર ઉદ્યોગ, કાતણકામ કે શણના ઉદ્યોગમાં કામ આપી સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
👉3. Combined program for women and children welfare
Women and children welfare માટે અલગ અલગ વિકાસના કાર્યો કરવામાં આવે છે.
આવા કાર્યોને department of women and child development દ્વારા બે ભાગમાં વહેંચવામાં આવે છે,
A. Nutrition and child development
જેમાં children ને પૂરતા પ્રમાણમાં nutrition મળી રહે તેવા કાર્યો કરવામાં આવે છે.
Child નું growth and development chart maintain કરવામાં આવે છે અને જરૂર પડે તો વધારાના nutrition વાળુ food provide કરવામાં આવે છે.
B. Women welfare and development
જેમાં womens ના protection and welfare માટે તેમજ womens ના સર્વાંગી વિકાસ માટે જુદા જુદા કાર્યો કરવામાં આવે છે.
ઉપરોક્ત સંસ્થાઓ સમાજના સહકારથી mother અને child ના welfare માટે અલગ અલગ activities કરવામાં આવે છે, જેમાં womens માટે ગૃહ ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ, સિલાઈ કામ અને તેની તાલીમ.
આ ઉપરોક્ત અનેક રચનાત્મક activities શીખવવામાં આવે છે.