skip to main content

PEDIATRIC UNIT 6 SYST DISO. CVS

CARDIOVASCULAR SYSTEM ( CVS )

  • Explain/ Define Rheumatic fever (રયુમેટીક ફીવર ને વ્યાખ્યાયિત કરો)

રયુમેટીક ફિવર એ ઓટોઇમ્યુન કોલેજન ડિસીઝ છે જે સામાન્ય રીતે ગ્રુપ A , B-હિમોલાઇટીક સ્ટેપ્ટોકોકલ(GABHs) ઇન્ફેક્શન ની હાઇપરસેન્સિટીવિટી રિએક્શન ના કારણે જોવા મળે છે.

રયુમેટીક ફિવર મા કનેક્ટીવટીશ્યુસ તથા એન્ડોથેલીયલ ટિસ્યુઝ નુ ઇન્ફલામેટ્રી લિઝન્સ થાય છે. તે સામાન્ય રીતે હાર્ટ ,જોઇન્ટ, બ્લડ વેસલ્સ, તથા બીજી કનેક્ટિવ ટીશ્યુસ ને અફેક્ટ કરે છે.

મેઇન્લી તેમા કાર્ડીયાક વાલ્વ( મેઇન્લી માઇટ્રલ વાલ્વ) એ અફેક્ટ થાય છે. આ ડીસીઝ એ સામાન્ય રીતે 5 થી 15 વર્ષના બાળકોમાં મેઇન્લી જોવા મળે છે.

રયુમેટીક ફિવર એ સામાન્ય રિતે જીનેટીક કન્ડિશનના કારણે, એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે, અનહાઇજીનીક લીવિંગકન્ડિશન ના કારણે, પુઅર ડાયટરી ઇન્ટેક કરવાના કારણે જોવા મળે છે.

Explain the Etiology/ cause of the Rheumatic fever (રયુમેટીક ફીવર ના કારણ જણાવો.)

ગ્રુપ A B- હિમોલાઇટીક સ્ટેપ્ટોકોકલ ઇન્ફેક્શન ( GABHS ) ના કારણે,
ઇમ્યુન રિસ્પોન્સ ના કારણે,
જીનેટીક ફેક્ટરના કારણે,
એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે
રીપીટેડ ઇન્ફેક્શન થવાના કારણે,
જીનેટીક પ્રિડિસ્પોઝિશન ના કારણે,
ફેમેલી હિસ્ટ્રી હોવાના કારણે,
અનહાઇજીનીક કન્ડિશન ના કારણે,
પુઅર ડાયટરી ઇન્ટેક ના કારણે,
ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ, ઇન્ક્રીઝ થવાના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the Rheumatic fever (રયુમેટીક ફીવર ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

ફીવર આવવો ,
જોઇન્ટ પેઇન થવું,
કાર્ડિયાક સીમટોમ્સ જોવા મળવા જેમકે,
કારડાઇટીસ,
હાર્ટ મરમર,
ચેસ્ટ પેઇન.
સ્કીન રેસીસ જોવા મળવા,
સબક્યુટેનિયસ નોડ્યુલ થવી,
કોરિયા(ઇનવોલ્યુન્ટરી, રેપીડ મુવમેન્ટ ),
થાક લાગવો,
એબડોમીનલ પેઇન થવુ,
હેડએક,
ટેકીકાર્ડીયા,
મલેઇસ,
સ્વેટિંગ,
સ્કિન રેસિસ થવા,
એપીસ્ટેક્સિસ,
એનીમીયા,
વેઇટ લોસ થવો,
નબળાઇ આવવી,
સોટૅનેસ ઓફ બ્રીધ થવુ,
લિમ્ફનોડ મા સ્વેલિંગ થવુ,
એબડોમીનલ પેઇન થવુ.

Explain the Diagnostic evaluation of the Rheumatic fever (રયુમેટીક ફીવર ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)

History taking and physical examination,
લેબોરેટરી ટેસ્ટ,
થ્રોટ કલ્ચર,
એન્ટીસ્ટેપ્ટોલાઇસીન O(ASO) ટાઇટર ,
C- રિએક્ટીવ પ્રોટીન ( CRP),
એરીથ્રોસાઇટ સેડીમેન્ટેશન રેટ( ESR) ટેસ્ટ ,
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ( ECG),
ઇકોકાર્ડીયોગ્રામ,
જોઇન્ટ ક્રાઇટેરિયા,
આર્ટિફિશિયલ સબક્યુટેનીયસ નોડ્યુલ ટેસ્ટ,
ચેસ્ટ એક્સરે,
બ્લડ ટેસ્ટ,
WBC કાઉન્ટ ટેસ્ટ.

Explain the Medical management of the Rheumatic fever (રયુમેટીક ફીવર ના મેડિકલ મેનેજમેન્ટ ને જણાવો.)

ચાઇલ્ડને પ્રોપરલી બેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી. તેમાં ઓછામાં ઓછા છ થી આઠ વીક સુધી ચાઇલ્ડ ને બેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને કમ્પ્લીટલી ન્યુટ્રિશિયસ ફૂડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.જેમા એડીક્યુએટ અમાઉન્ટમાં પ્રોટીન, વિટામીન, તથા એડીક્યુએટ અમાઉન્ટ મા માઇક્રોન્યુટ્રીયંટ્સ હોવું જોઈએ. તથા ચાઇલ્ડ ને સ્પાઇસી ફૂડ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
Ex:= penicillin.

ચાઇલ્ડ ના ફિવર, જોઇન્ટ પેઇન તથા ઇન્ફ્લામેશન ને રિલીવ કરવા માટે નોનસ્ટિરોઇડલ એન્ટીઇન્ફલામ્ટ્રી ડ્રગ( NSAID) પ્રોવાઇડ કરવી.
Ex:= Naproxen,
Ibuprofen.

ચાઇલ્ડ ના ઇન્ફ્લામેશન ની કન્ડિશનને ટ્રીટ કરવા માટે કોર્ટીકોસ્ટીરોઇડ મેડીકેશન પ્રોવાઇડ કરવી.
Ex := Prednisone.

ચાઇલ્ડના કાર્ડીયાક સિમટોન્સ ને રીલીવ કરવા માટે B- બ્લોકર તથા એન્જીયોટેન્સિસ કન્વર્ટીવ એન્ઝાઇમ ઇન્હીબીટર મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડના બ્લડ ક્લોટને પ્રિવેન્ટ કરવા માટે એન્ટીકોઓગ્યુલન્ટ મેડિસિન પ્રોવાઇડ કરવી.

જો ચાઇલ્ડ ને કોઇપણ એપીલેપ્સી ની કન્ડિશન હોય તો એન્ટીએપીલેપ્ટીક મેડિકેશન પ્રોવાઇડ કરવી.
Ex := Sodium valporate.

ચાઇલ્ડના પેઇન લેવલ ને રીલીવ કરવા માટે એનાજેસીક મેડીટેશન પ્રોવાઇડ કરવી.
Ex:= Acetaminophen.

ચાઇલ્ડ નું પ્રોપરલી તથા કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.

Explain the Nursing management of the Rheumatic fever (રયુમેટીક ફીવર ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો.)

ચાઇલ્ડને કંટીન્યુઅસલી બેડરેસ્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ નુ કંટીન્યુઅસલી બોડી ટેમ્પરેચર મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ને એટીક્યુએટ ન્યુટ્રિશિયસ તથા બ્લાન્ ડાયટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ પાસેથી બધી જ એડિકયુટેડ ઇન્ફોર્મેશન લેવી.

ચાઇલ્ડ ના બધા જ લેબોરેટરી ટેસ્ટ કરાવી લેવા.

ચાઇલ્ડ ની સ્લીપપેટનૅ વિશે ઇન્ફોર્મેશન લેવી.

ચાઇલ્ડ ને કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન ચેક કરવા જેમ કે ટેમ્પરેચર પલ્સ રેસ્પીરેશન બ્લડ પ્રેશર વગેરે ચેક કરવા.

ચાઇલ્ડ ના હાર્ટ સાઉન્ડ ચેક કરવા.

ચાઇલ્ડ ને પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિસિન આપવી.

ચાઇલ્ડ ના બ્રીધીંગ રેટ સાંભળવા અને તેમાં કોઇપણ પ્રકારની એબનોર્માલીટીસ છે કે કેમ તે જોવું.

ચાઇલ્ડ ની દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી.

ચાઇલ્ડ ને કહેવું કે દર 1 થી 2 કલાક પછી ઊંડા ઊંડા શ્વાસ વાડી કસરત કરવી.

ચાઇલ્ડ ને થોડા થોડા પ્રમાણમાં અને વારંવાર ફુડ આપવું.

ચાઇલ્ડ ને જો ઓક્સિજન ની જરૂરિયાત હોય તો તેને ઓક્સિજન આપવો.

ચાઇલ્ડ ના ઇન્ટેક આઉટપુટ ચેક કરવા.

ચાઇલ્ડ નો ડેઇલી વેઇટ ચેક કરવો.

જો જરૂરી જણાય તો સપ્લીમેન્ટસ ચાઇલ્ડ ને આપવું.

ચાઇલ્ડ ને મોનિટર કરવું કે કોઇપણ પ્રકારના કોમ્પ્લીકેશન્સ છે કે કેમ તે જોવું.

ચાઇલ્ડ નું જમવાનું થોડું ઓછું મીઠું વાળું ઓછા તેલવાળું અને ઓછી કેલરી વાળુ આપવું.

ચાઇલ્ડ ને કહેવું કે જમવામાં ઉપર થી મીઠું ન નાખવું .

ચાઇલ્ડ ને કહેવું કે તે તેમની ડેઇલી રૂટીન એક્ટિવિટી થોડા થોડા પ્રમાણમાં કરવી.

ચાઇલ્ડ ને કહેવું કે એક્ટિવિટી મા સમયે થોડો થોડો રેસ્ટ લેવો.

ચાઇલ્ડ ને સાઇકોલોજીકલ સપોર્ટ આપવો.

ચાઇલ્ડ ને પોતાની લાગણી વર્ણવવા માટે કહેવું.

ચાઇલ્ડ ને માઇન્ડ ડાઈવર્સનલ થેરાપી કરવા માટે કહેવું.

ચાઇલ્ડ અને તેના ફેમિલીમેમ્બર્સ ને ડીઝીઝ માટેની તથા તેની ટ્રીટમેન્ટ માટેની બધી જ પ્રોસિજર સમજાવવી.

ચાઇલ્ડ ના ડાયટ અને ફોલોઅપ માટે પ્રોપર રીતે નોલેજ આપવું.

  • Congestive cardiac failure(કંજેસ્ટિવ કાર્ડિયાક ફેઇલ્યોર ને વ્યાખ્યાયિત કરો)

કંજેસ્ટિવ કાર્ડિયાક ફેઇલ્યોર(CCF) ને કંજેસ્ટિવ હાર્ટ ફેઇલ્યોર(CHF) પણ કહેવામાં આવે છે. જે ઇનએડીક્યુએટ કાર્ડિયાક આઉટપુટ કંજેસ્ટિવ કાર્ડિયાક ફેઇલ્યોર મા લંગ્સ ની આજુબાજુ ફ્લૂઇડ નું એક્યુમ્યુલેશન થવાના કારણે તથા હાટૅ નુ મસ્ક્યુલર લેયર એ થીકનિંગ થવાના કારણે હાર્ટ એ પ્રોપર્લી રીતે વર્ક(પંપિંગ) કરી શકતું નથી. તેથી હાર્ટ દ્વારા એડિકયુટેડ અમાઉન્ટ કાર્ડીયાક આઉટપુટ બોડી માં થય શકતુ નથી.

તેથી પૂરા બોડીમા બ્લડ એ એડિકયુટેડ અમાઉન્ટ મા ટ્રાન્સપોર્ટ થય શકતું નથી તેથી બોડી ના બધા જ ભાગમાં જોઇતા પ્રમાણમાં બ્લડ ન પહોંચે તેથી ઓક્સિજન અને ન્યુટ્રીશન એ પણ સેલ, ટીશ્યુ અને ઓર્ગન ને મળતું નથી. આમાં હાર્ટ નું ફંક્શન અલ્ટર થાય છે.

Explain the Etiology/ cause of the congestive cardiac failure (કંજેસ્ટિવ કાર્ડિયાક ફેઇલ્યોર ના કારણો જણાવો).

કંજેસ્ટિવ કડિયાક ફેઇલ્યોર એ મુખ્યત્વે હાર્ટના મસલ્સ ની કોઇપણ પ્રકાર ની એબનોરમાલીટી ના કારણે થાય છે જેમ કે

માયો કાર્ડિયલ ઇન્ફ્।ક્શન,
હાઇપર ટેન્શન,
વાલવુલર હાર્ટ ડીઝીઝ,
કાર્ડીઓ માયોપથી,
ડીશરિધમીયાસ.
ક્રોનિક લન્ગ્સ ડિસીઝ ના કારણે.
હેમરેજ,
એનીમીયા,
અનેસ્થેસીઆ ,
સર્જરી,
ફિઝિકલ ઓર ઇમોશનલ સ્ટ્રેસ,
કનજીનાઇટલ હાર્ટ ડિફેક્ટ ના કારણે,
કાર્ડીઓમાયોપથીના કારણે,
ઇન્ફેક્શનના કારણે,
જીનેટીક ડિસઓર્ડર ના કારણે,
રયુમેટીક હાર્ટ ડીસીઝ ના કારણે,
કાવાસાકી ડિસઓર્ડર ના કારણે,
મેટાબોલીક ડિસઓર્ડર ના કારણે,
હાઇપર લીપીડેમીયા,
કોરોનરી આર્ટરી ડિસઓર્ડર,
ફેમીલી હિસ્ટ્રી ના કારણે

Explain the Clinical manifestation/ sign and symptoms of the Congestive cardiac failure (કંજેસ્ટિવ કાર્ડિયાક ફેઇલ્યોર ના લક્ષણો તથા ચિન્હો જણાવો).

બ્રિધિંગ ડિફીકલ્ટીઝ થવી,
ડિસ્પનીયા,
થાક લાગવો,
નબળાઇ આવવી,
ગ્રોથ તથા ડેવલોપમેન્ટ પુઅર થવો,
ફ્લુઇડ રીટેન્સન થવુ,
સાયનોસીસ,
હાર્ટ રેટ ઇન્ક્રીઝ થવા,
કફ,
ફિડીંગ ડિફીકલ્ટીઝ થવી,
લિવર એન્લાજર્મેન્ટ થવુ,
સ્વેટિંગ,
નોક્ચુરિયા,
ઊંઘ ન આવવી,
રેસ્ટલેસનેસ થવુ,
બ્લડ પ્રેશર એલિવેટ થવુ,
એડેમાં,
વેઇટ ગેઇન,
અપર અબડોમીનલ પેઇન,
ડિસ્ટેન્ડેડ જુગ્યુલર વેઇન
અબનોર્મલ ફ્લૂઇડ એક્યુમ્યુલેશન ઇન બોડી,
એનોરેક્ઝીયા,
નોઝીયા,
કાર્ડિયોમેગાલી .

Explain the Diagnostic evaluation of the Congestive cardiac failure(કન્જેસ્ટીવ કાર્ડિયાક ફેઇલ્યોર ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)

History taking and physical examination,
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ,
ECG,
ચેસ્ટ એક્સ-રે,
કાર્ડીયાક કેથેટરાઇઝેશન
રેડિયોન્યુક્લિડ વેન્ટ્રીક્યુલોગ્રામ.

Explain the medical management of the congestive cardiac failure(કંજેસ્ટિવ કાર્ડિયાક ફેઇલ્યોર ના મેડિકલ મેનેજમેન્ટ ને જણાવો).

ચાઇલ્ડ ને ડાયયુરેટિક મેડિસિન આપવી જેમકે ફ્રૂસેમાઇડ.

ચાઇલ્ડ ને એન્જીઓ ટેન્શન કનવર્ટીંગ એન્ઝાઇમ ઇન્હીબીટર મેડિસિન પ્રોવાઇડ આપવી.

ચાઇલ્ડ ને ડિજિટાલીસ ગ્રુપની મેડિકેસન પ્રોવાઇડ કરવી જેમકે ડીગોકસીન.
આ મેડિસિન એ હાર્ટની કોન્ટ્રેક્શન એબિલિટી ઇન્ક્રીઝ કરે છે અને હાર્ટને વધારે ફોર્સફૂલી વકૅ કરવા માટે મદદ કરે છે.

ચાઇલ્ડ ને બીટા બ્લોકર ગ્રુપની મેડિસિન આપવી જેમ કે એટીનોલોલ ,મીટોપ્રોલોલ, આ મેડિસિન એ માયોકાર્ડિયલ લેયર ના વર્કલોડ ને રીડ્યુઝ કરે છે અને ફેટલ ડીસરીધમિયા માંથી પ્રિવેન્ટ કરે છે.

આલ્ડોસ્ટેરોન એન્ટાગોનીસ્ટ મેડિસીન આપવી આ મેડિસિન એ સોડિયમ નું રિટેન્શન રિડ્યુસ કરે છે તેથી સીમ્પેથેટીક નર્વસ સિસ્ટમ નું એક્ટીવેશન થઇ અને કાર્ડિયાક રીમોડેલીંગ કરે છે.

જો ચાઇલ્ડ ને એનિમીયા ની કન્ડિશન ને ટ્રીટ કરવા માટે પ્રોપરલી આયૅન સપ્લીમેન્ટ પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપર્લી એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

વાઝોડાયલેટર થેરાપી આપવી.

Explain the surgical management of the congestive cardiac failure( કંજેસ્ટિવ કાર્ડિયાક ફેઇલ્યોર ના સર્જીકલ મેનેજમેન્ટ ને જણાવો.)

કોરોનરી એનજીઓપ્લાસ્ટિ,
કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી,
ઇમ્પ્લાનટેબલ કાર્ડીયાક ફેબ્રિલેટર,
ઇન્ટ્રા એઓટીક બલૂન પંપ ,
લેફ્ટ વેન્ટ્રિકલ આશિર-ટ ડિવાઇસ,
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન
કાર્ડિયાક રિસિંક્રોનાઇસ ટ્રાન્સપ્લાન્ટેશન થેરાપી.

Explain the complications of the congestive cardiac failure( કંજેસ્ટિવ કાર્ડિયાક ફેઇલ્યોર ના કોમ્પ્લીકેશન જણાવો.)

હાર્ટ ફેલ્યોર,
કાર્ડિયાક ડીસરીધમિયાસ,
માયોકાર્ડિયલ ફેલ્યોર,
રીનલ ફેઇલ્યોર,
ન્યુમોનિયા,
પલમોનરી એમ્બોલીઝમ.

Explain the nursing management of the Congestive cardiac failure( કંજેસ્ટિવ કાર્ડિયાક ફેઇલ્યોર ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો.)

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ પાસેથી બધી જ એડિકયુટેડ ઇન્ફોર્મેશન લેવી.

ચાઇલ્ડ ના બધા જ લેબોરેટરી ટેસ્ટ કરાવી લેવા.

ચાઇલ્ડ ની સ્લીપપેટનૅ વિશે ઇન્ફોર્મેશન લેવી.

ચાઇલ્ડ ને કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન ચેક કરવા જેમ કે ટેમ્પરેચર પલ્સ રેસ્પીરેશન બ્લડ પ્રેશર વગેરે ચેક કરવા.

ચાઇલ્ડ ના હાર્ટ સાઉન્ડ ચેક કરવા.

ચાઇલ્ડ ના નેઇલ્સ, સ્કિન, ફેસ ,ટંગ જોવી કે તેમાં કોઈ પેલનેસ છે કે કેમ.

ચાઇલ્ડ ને પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિસિન આપવી.

ચાઇલ્ડ ને ફાઉલર પોઝીશન આપવી.

ચાઇલ્ડ ના લન્ગ સાઉન્ડ સાંભળવા.

ચાઇલ્ડ ના બ્રીધીંગ રેટ સાંભળવા અને તેમાં કોઇપણ પ્રકારની એબનોર્માલીટીસ છે કે કેમ તે જોવું.

ચાઇલ્ડ ની દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી.

ચાઇલ્ડ ને કહેવું કે દર 1 થી 2 કલાક પછી ઊંડા ઊંડા શ્વાસ વાડી કસરત કરવી.

ચાઇલ્ડ ને થોડા થોડા પ્રમાણમાં અને વારંવાર ફુડ આપવું.

ચાઇલ્ડ ને જો ઓક્સિજન ની જરૂરિયાત હોય તો તેને ઓક્સિજન આપવો.

ચાઇલ્ડ ને ડાયયુરેટિક મેડિસિન આપવી.

ચાઇલ્ડ ના ઇન્ટેક આઉટપુટ ચેક કરવા.

ચાઇલ્ડ નો ડેઇલી વેઇટ ચેક કરવો.

જો જરૂરી જણાય તો પોટેશિયમ નું સપ્લીમેન્ટ તરીકે ચાઇલ્ડ ને આપવું.

ચાઇલ્ડ ને મોનિટર કરવું કે કોઇપણ પ્રકારના સ્વેલિંગ છે કે કેમ તે જોવું.

ચાઇલ્ડ નું જમવાનું થોડું ઓછું મીઠું વાળું ઓછા તેલવાળું અને ઓછી કેલરી વાળુ આપવું.

ચાઇલ્ડ ને કહેવું કે જમવામાં ઉપર થી મીઠું ન નાખવું .

ચાઇલ્ડ ને કહેવું કે તે તેમની ડેઇલી રૂટીન એક્ટિવિટી થોડા થોડા પ્રમાણમાં કરવી.

ચાઇલ્ડ ને કહેવું કે એક્ટિવિટી મા સમયે થોડો થોડો રેસ્ટ લેવો.

ચાઇલ્ડ ને સાઇકોલોજીકલ સપોર્ટ આપવો.

ચાઇલ્ડ ને પોતાની લાગણી વર્ણવવા માટે કહેવું.

ચાઇલ્ડ ને માઇન્ડ ડાઈવર્સનલ થેરાપી કરવા માટે કહેવું.

ચાઇલ્ડ અને તેના ફેમિલીમેમ્બર્સ ને ડીઝીઝ માટેની તથા તેની ટ્રીટમેન્ટ માટેની બધી જ પ્રોસિજર સમજાવવી.

ચાઇલ્ડ ના ડાયટ અને ફોલોઅપ માટે પ્રોપર રીતે નોલેજ આપવું.

  • Explain/ Define Infective Endocarditis(ઇન્ફેટીવ એન્ડોકાર્ડાઇટીસ ને વ્યાખ્યાયિત કરો)

ઇન્ફેટીવ એન્ડોકાર્ડાઇટીસ એટલે કે હાર્ટના ઇનરમોસ્ટ લેયર માયોમેટ્રીયમ માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને ઇન્ફેકટીવ એન્ડોકાર્ડાઇટીસ કહેવામાં આવે છે. ઇન્ફેકટીવ એન્ડોકાર્ડાઇટીસ મા ક્યારેક હાર્ટ ના વાલ્વ નુ પણ ઇનવોલ્વમેન્ટ ( મેઇન્લી માઇટ્રલ વાલ્વ) થાય છે.તે સામાન્ય રિતે બેક્ટેરિયા, વાયરસ તથા ફંગલ ઇન્ફેક્શન ના કારણે થાય છે.

જો ઇન્ફેકટીવ એન્ડોકાર્ડાઇટીસ મા હાર્ટ ના માયોકાર્ડિયમ તથા બીજા વાઇટલ ઓર્ગન જેમકે બ્રેઇન તથા કિડની નું ઇન્વોલ્વમેન્ટ થાય તો તે એક મેડિકલ ઇમરજન્સી ગણવામાં આવે છે.

Explain the Etiology / cause of Infective Endocarditis(ઇન્ફેટીવ એન્ડોકાર્ડાઇટીસ ના કારણ જણાવો.)

બેક્ટેરિયાના કારણે,
વાઇરસ ના કારણે,
ફંગલ ઇન્ફેક્શનના કારણે,
સ્ટેપ્ટોકોકસ વિરીડન્સ ના કારણે,
સ્ટેપ્ટેફાયલોકોકસ એયુરિયસ,
ઇ કોલાઇ,
સ્યુડોમોનાસ એઓરજીનોઝા,
HACEK ઓર્ગેનિઝમ ( હિમોફિલસ, એક્ટીનોબેસિલસ, કાર્ડીયોબેક્ટેરિયમ,ઇકેનેલા,કિંગેલા).

Explain the Clinical manifestation/ Sign and symptoms of Infective Endocarditis (ઇન્ફેટીવ એન્ડોકાર્ડાઇટીસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

ફિવર આવવો,
ઠંડી લાગવી,
નાઇટ સ્વેટિંગ,
મલેઇસ,
એનોરેક્ઝીયા,
જોઇન્ટ પેઇન,
સ્પલીન્ટર હેમરેજ ( અન્ડર નેઇલ એન્ડ કંજક્ટાઇવા),
ક્લબિંગ,
એનીમિયા,
હિમેચુરિયા,
GI બ્લિડીંગ,
થાક લાગવો,
નબળાઇ આવવી,
હાર્ટ મરમર( એબનોર્મલ હાર્ટ સાઉન્ડ),
જાનીવે લિઝન્સ (પામ તથા સોલ મા પેઇનફુલ, રેડ સ્પોટ થવા).
ઓસ્લર નોડ્સ (ફિંગર પેડ તથા ટો મા પેઇનફુલ,ટેન્ડર નોડ્યુલ થવી).
પેટેચાઇ ( સ્મોલ, રેડિસ- પર્પલ સ્પોટ ઓન સ્ક્રીન એન્ડ મ્યુકસ મેમ્બરેન તે સામાન્ય રિતે સ્કિન ની અંદર બ્લિડીંગ થવાના કારણે થાય છે).
રોથ સ્પોટ ( રટાઇનલ હેમરેજ વિથ પેલ સેન્ટર).
સ્પલીનોમેગાલી( એન્લાજર્મેન્ટ ઓફ ધ સ્પલીન).
એબનોર્મલ હાર્ટ સાઉન્ડ.
સોટૅનેસ ઓફ બ્રીધ.
વેઇટલોસ થવો.

Explain the Diagnostic evaluation of Infective Endocarditis(ઇન્ફેટીવ એન્ડોકાર્ડાઇટીસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)

History taking and physical examination,
બ્લડ કલ્ચર,
ઇકોકાર્ડીયોગ્રાફી,
ECG,
ઇમ્યુનોલોજીકલ ઇન્વેસ્ટિગેશન,
બ્લડ એક્ઝામિનેશન,
યુરિન એક્ઝામિનેશન,
રેડિયોન્યુક્લિડ ટેસ્ટ,
માઇલ્ડ ટુ મોડરેટ લ્યુકોસાઇટોસિસ,
એરિથ્રોસાઈટ સેડીમેન્ટેશન રેટ ( ESR ),
એક્સ એ,
અલ્ટ્રાસોનોગ્રાફી.

Explain the Management of Infective Endocarditis(ઇન્ફેટીવ એન્ડોકાર્ડાઇટીસ ના મેનેજમેન્ટ ને જણાવો.)

ઇન્ફેટીવ એન્ડોકાર્ડાઇટીસ નુ ઇમિડીયેટલી મેનેજમેન્ટ સ્ટાટૅ કરવુ.

ચાઇલ્ડ ને પ્રોપર્લી એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
Ex:=
જેન્ટામાયસિન,
સ્ટ્રેપ્ટોમાયસિન,
સેફેઝોલિન,
એમ્પીસીલીન,
કોક્ઝાસિલીન,
એમીકાસીન,
વેન્કોમાયસિન.

ચાઇલ્ડ ને પ્રોપરલી એન્ટીફંગલ મેડીકેશન પ્રોવાઇડ કરવી.
Ex:=
એમ્ફોટેરીસીન- B,
5- ફ્લુરોસાયટોસીન.

ચાઇલ્ડ ને એડીક્યુએટ બેડરેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી પોઝીશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને સ્મોલ અમાઉન્ટમાં ડેઇલી રૂટીન એક્ટિવિટી પરફોર્મ કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડના વાઇટલ સાઇન પ્રોપર્લી મોનિટર કરવા.

ચાઇલ્ડ નુ કાર્ડિયોવાસ્કયુલર સ્ટેટસ તથા રીનલ ફંક્શન પ્રોપર્લી અસેસ કરવું.

ચાઈલ્ડ ને કોઇપણ ડ્રગ ટોક્સિસીટી ના સાઇન તથા સીમટોમ્સ છે કે નહિ તે અસેસ કરવુ.

ચાઇલ્ડ ના પ્રોપર્લી લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવા.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ની પ્રોપરલી ઓરલ તથા ડેન્ટલ હાઇજીન અને જનરલ ક્લીન્લીનેસ મેઇન્ટેન કરવી.

ચાઇલ્ડ ને હેન્ડલ કરતી સમયે પ્રોપરલી એસેપ્ટીક ટેકનિક મેઇન્ટેઇન રાખવી.

ચાઇલ્ડ ને ડેન્ટલ પ્રોસિઝર કરતાં પહેલાં અને પછી પ્રોફાલેક્સિસ એન્ટિમાઇક્રોબીયલ એજન્ટ પ્રોવાઇડ કરવું.

કાર્ડીયાક કેથેટરાઇઝેશન તથા સર્જરી સમયે પ્રોપરલી એસેપ્ટીક ટેકનીક મેઇન્ટેન રાખવી.

Published
Categorized as gnm sy pedia full course, Uncategorised