IMPORTANT MODELS.
Placenta:
Definition:
હ્યુમન placenta એ ‘ડિસ્કોઇડ,”હિમોકોરિયલ’ અને ‘deciduate’ હોય છે.placenata એ યુટરસ ની વોલ સાથે જોડાયેલ હોય છે અને umbilical cord દ્વારા મધર અને ફીટસ વચ્ચે કનેક્શન પૂરું પાડે છે.
Placenta એ સર્ક્યુલર ડિસ્ક,spongy, ફલેસી સ્ટ્રક્ચર, સેન્ટરથી જાડી અને કોર્નર થીન હોય છે.
Placenta origination:
Placenta એ ફર્ટિલાઇઞડ ઓવમ ના trophoblastic લેયર માંથી ઓરીજીનેટ થાય છે.
તે મધરના સર્ક્યુલેશન સાથે ક્લોઝલી લીંક હોય છે અને intrauterine લાઈફ દરમિયાન ફીટસ ના ફંકશન માં મદદ કરે છે.
Attachment of placenta:
Placenta એ યુટરસ ની વોલ સાથે જોડાયેલ હોય છે અને મધર અને ફીટસ વચ્ચે umbilical cord દ્વારા જોડાણ પૂરું પાડે છે. તે ઘણા કાર્ય કરે છે અને પ્રેગનેન્સી ને મેન્ટેન કરે છે.
Development of placenta:
1.fetal component: ફીટલ સાઈડ એ chorion frondosum માંથી ડેવલોપ થાય છે.
2.maternal component: તે decidua basalis દ્વારા બને છે.
Diameter and thickness of placenta:
1.diameter : 15-20 cm
2.thickness: 3 cm
3.weight :500 g
4.surface area: 243 sq.cm
5.volume : 500 ml
Surface:
Fetal surface:
Maternal surface
Peripheral margin
1.fetal surface
ફીટલ સરફેસ એ સ્મૂધ અને glistening એમનીઓન થી કવર હોય છે. તેના સેન્ટરમાં umbilical cord આવેલો હોય છે
અંબેલીકલ વેસલસ એમનીઓન ની નીચે વિઝીબલ હોય છે.
એમનીઓટીક મેમ્બ્રેન ને કોરીઓનીક
પ્લેટ પરથી અલગ કરી શકાય છે પણ umbilical cord પરથી અલગ કરી શકાતી નથી.
4/5th placenta એ ફીટલ ઓરીજન હોય છે.
2.maternal surface
મેટરનલ સરફેસ એ રફ અને સ્પોન્જી હોય છે.
મેટરનલ બ્લડ ના કારણે તેનો ડલ રેડ ઓપેરીયન્સ આવે છે.
તેમાં 15 થી 20 મેટરનલ cotyledons આવેલા હોય છે જે સલકી દ્વારા અલગ થાય છે.
ઘણા બધા નાના નાના ગ્રે કલરના સ્પોર્ટ્સ વિઝીબલ હોય છે તે કેલ્શિયમના ડિપોઝિશન ના કારણે જોવા મળે છે.
તેનો હિસ્સો 1/5 જેટલો હોય છે.
3.peripheral margin
તે બેઝલ અને કોરિયોનિક પ્લેટ ના ફ્યુઝન થી બનેલ છે
તે કોરિયોન લીવ અને એમનીઓન થી કંટીન્યુ થાય છે
Attachments
Placenta એ યુટરસ ના અપર પાર્ટ માં anterior or posterior અટેચ થાય છે.
Circulation
1.maternal circulation
2.fetoplacental circulation
1.maternal circulation
મેટરનલ સર્ક્યુલેશન એ ફર્સ્ટ ટ્રાયમેસ્ટર ના એન્ડ સુધી ફૂલી એસ્ટાબ્લિસ થતું નથી.
First theory :
પેલા ટ્રાઈમસ્ટર દરમ્યાન એન્ડોવાસ્ક્યુલર ટ્રોફોબ્લાસ્ટ ડેશીડ્યુઅલ સ્પાઇરલ આરટરીશ સુધી માયગ્રેટ થાય છે જેથી મેટરનલ બ્લડ પ્લાસન્ટલ ઇન્ટરવેલર્સ સ્પેસ માં પરફ્યુઝ થાય છે.
The second theory:
ટોફોબ્લાસ્ટ ડેશીડ્યુઅલ સ્પાયરલ આર્ટરીસ ને ઇનવેડ કરે છે અને trophoblastic પ્લગ બનાવે છે.
આ trophoblastic પ્લગ ઇન્ટરવિલસ સ્પેસ માં મેટરનલ બ્લડ ફ્લો અટકાવે છે ફર્સ્ટ ટ્રાઇમસ્ટર સુધી સુધી.
પછી આ પ્લગ લુઝ થઈ જાય છે અને કંટીન્યુઅસ ઇન્ટરવિલસ સ્પેસ માં મેટરનલ બ્લડ ફ્લો ને પરમિટ કરે છે.
Mature placenta નો વોલ્યુમ 500 ml હોય છે.
જેમાં 350 ml વિલી સિસ્ટમ અને 150 ml ઇન્ટરવિલસ સ્પેસ માં હોય છે.
ઇન્ટરવિલસ સ્પેસ નું બ્લડ એક મિનિટમાં ત્રણથી ચાર વખત કમ્પલીટલી રિપ્લેસ થાય છે.
ઇન્ટરવેલર્સ સ્પેસમાં યુટેરાઇન રિલેક્સેશન દરમિયાન ૧૦ થી ૧૫ mmHg અને યુટેરાઇન કોન્ટ્રેક્શન દરમિયાન 30 થી 50mmHg પ્રેશર હોય છે.
મેટરનલ સાઇનસ માં રહેલું બ્લડ fibrinolytic enzyme દ્વારા uncloted રહે છે.
2.fetoplacental circulation
Umbilical arteries એ ફિટસ પાસે થી impure બ્લડ કેરી કરે છે અને placenta ને સપ્લાય કરે છે.
અર્ટરિસ સ્મોલ બ્રાન્ચ માં વિભાજીત થાય છે અને પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શિયરિ વેસલ્સ બનાવે છે.
ટર્મિનલ કેપીલરી માંથી બ્લડ વિનસ સીસ્ટમમાં જાય છે.
એના કારણે મધર અને ફીટસ ના બ્લડ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે.
ફીટલ બ્લડ એ 400 ml પર મિનિટ ના ફ્લો થી placenta તરફ જાય છે.
Function of placenta
Fetal respiratory function
Fetal alimentary function
Fetal endocrine function
Fetal barrier function
Enzymatic function
Immunological function
Respiratory function
Intrauterine લાઈફ દરમિયાન ગેસનો પલ્મોનરી એક્સચેન્જ થતો નથી. ફીટલ respiratory ફંકશન સિમ્પલ ડિફયુઝન થી થાય છે.
ઓક્સિજન એ ડિફ્યુઝન દ્વારા પ્લાસન્ટા માંથી umbilical cord દ્વારા ફીટસ સુધી જાય છે.
Fetal alimentary function
બધા ન્યુટ્રીયન્સ જેમકે ગ્લુકોઝ એમિનો એસિડ લિપિડ વિટામીન્સ વોટર અને ઇલેક્ટ્રોલાઇટ વગેરે મેટરનલ સાઇનસ માથિ ફિટલ સર્ક્યુલેશન માં જાય છે.
ગ્લુકોઝ એ ફેસીલીટેડ ડિફયુઝન દ્વારા ટ્રાન્સફર થાય છે.
ફેટી એસિડ અને ટ્રાયગ્લીસરાઈડ ફ્રીલી ટ્રાન્સપોર્ટ થાય છે.
Cholesterol એ ફીટસ દ્વારા બનાવવામાં આવે છે.
વોટર સોલ્યુબલ વિટામીન્સ એકટીવલી ટ્રાન્સપોર્ટ થાય છે.
ફેટ સોલ્યુબલ વિટામીન સ્લોલી ટ્રાન્સપોર્ટ થાય છે.
વોટર અને ઇલેક્ટ્રોલાઇટ્સ સિમ્પલ ડિફ્યુઝનથી ક્રોસ થાય છે.
મિનરલ જેમકે આયન કેલ્શિયમ અને ફોસ્ફરસ એક્ટિવલી ટ્રાન્સપોર્ટ થાય છે.
fetal endocrine function
Placenta નું મુખ્ય કામ હોર્મોન પ્રોડ્યુસ કરવાનું છે જે પ્રેગ્નેન્સીને મેન્ટેન રાખે છે.
Placenta એ એડિશનલ એન્ડોક્રાઇન ગ્લેન્ડ તરીકે કામ કરે છે.
તે પ્રોટીન હોર્મોન અને સ્ટરોડલ હોર્મોન પ્રોડ્યુસ કરે છે.
A. protein hormone
1.human chorionic gonadotrophin
તે cytotrophoblatic લેયર માંથી પ્રોડ્યુસ થાય છે.
2.human placental lectogen
તે પણ placental દ્વારા પ્રોડ્યુસ થાય છે.
તેના દ્વારા પ્રેગનેન્સી દરમિયાન મેટાબોલિક પ્રોસેસ થાય છે.
B. steroidal hormones
1. progesterone
તે placenta દ્વારા પ્રોડ્યુસ થાય છે.
તે પ્રેગનેન્સીને મેન્ટેન રાખે છે.
લેબર સમયે પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટી જાય છે.
2. estrogen
તે પ્રેગ્નન્સી દરમિયાન large અમાઉન્ટમાં પ્રોડ્યુસ થાય છે.
ઇસટ્રોજન પણ પ્રેગ્નન્સીને મેન્ટેન રાખે છે.
fetal barrier function
ફિટલ મેમરેન એ પ્રોટેકટીવ ફંકશન કરે છે.
તે ફિટસ ને કેટલા બધા હાનિકારક એજન્ટ થી પ્રોટેક્ટ કરે છે.
તે લાજ મોલીક્યુલર સાઈઝ ધરાવતા substance ને ફીટસ તરફ પહોંચવા દેતો નથી.
પ્રેગ્નન્સી ના એન્ડ માં સ્મોલ એન્ટીબોડીઝ ફીટસ સુધી પહોંચી શકે છે.
અમુક harmful substance જેમકે tubercle bacilli, poliomyelitis વગેરે વાયરસ થી ફીટસ ને બચાવે છે.
enzymatic function
ઘણા બધા placental enzymes હોર્મોન સિન્થેસિસ અને મેટાબોલીઝમ સાથે સંકળાયેલ છે.
જેમકે oxytocin.
immunological function
Placenta એ uterus માટે allograft હોય છે.
છતાં પણ પ્રેગ્નન્સીમાં કોઈ પણ પ્રકારનું ગ્રાફટ રિજેક્શન જોવા મળતું નથી.
➡️ Definition :
Umbilical cord કે જેને ફયુનીસ પણ કહેવામાં આવે છે તે પ્લેસનટા અને ફિટસ ની વચ્ચે ની રચના છે.umbilical cord દ્વારા બ્લડ અને ન્યુટ્રીશન પ્લેસનટામાંથી ફીટસ ને મળે છે. અને વેસ્ટ બહાર નીકળે છે. તે પ્લેસંટાની ની ફીટલ સરફેસ થી ફીટસના અંબેલિકસ સુધી ફેલાયેલ હોય છે.
➡️ Characteristics (લાક્ષણિકતા)
1.તેની લંબાઈ 30 થી 90 cm હોય છે. તેની એવરેજ લંબાઈ 55 સેમી હોય છે. તે બ્લુસ વાઈટ કલર માં જોવા મળે છે.
➡️ development of umbilical cord (umbilical cord નો વિકાસ) :
Umbilical cord એ મિઝો ડર્મલ ટીશ્યુન ના બોડી સ્ટોકમાંથી ડેવલોપ થાય છે. કે જે એમબ્રીઓનિક ડિસ્ક અને કોરિયોન ની વચ્ચે આવેલ હોય છે.
Umbilical cord એ વાઈટલીન ડકટ, એલેનટોઇસ અને બોડી સ્ટોકમાંથી ડેવલોપ થાય છે.
Umbilical કોડના વિકાસમાં જોવા મળતી મહત્વની રચનાઓ નીચે મુજબ છે.
✅ યોક્શેક અને તેની વાઈટલીન ડકટ (yolk sac) :
યોકશેક એ સ્મોલ યલ્લો બોડી છે. તે એક્સ્ટ્રા એમબ્રીઓનીક મેમબ્રેન છે. તે ડેવલોપ થતા એમબ્રીઓને ન્યુટ્રીશન પૂરું પાડે છે.
લેટર સ્ટેજમાં તે ડીસઅપીયર થઈ જાય છે.
✅ એલેનટોઈસ (allntois)
તે એક એક્સ્ટ્રા એમ્બ્રિઓની મેમબ્રેન છે તે હિન્ડગટ માંથી ઉત્પન્ન થાય છે . તે એક બ્લાઇન્ડ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર છે કે જે એમબ્રીઓની નાઇટ્રોજનિક વેસ્ટ ને બહાર કાઢે છે.
એલેનટોઈસ એ યુરીનરી બ્લાડર તરીકે કાર્ય કરે છે.
➡️ Structural of umbilical cord (umbilical cord ની રચના )
3.blood vessels :
શરૂઆતમાં બે આર્ટરી અને બે વેન આવેલી હોય છે. પરંતુ તેમાંથી એક વેન ડીસપિયર થઈ જાય છે. જન્મ સમયે બે આટરી અને એક વેન જોવા મળે છે.
આ આર્ટરી અને વેન એ ઓક્સિજન અને ન્યુટ્રિશનની સપ્લાય કરે છે અને વેસ્ટ પ્રોડક્ટ ની બહાર કાઢે છે.
➡️ Function of umbilical cord ( umbilical cord ના કાર્યો ) :
➡️ Abnormalities of umbilical cord ( umbilical cord માં જોવા મળતી ખામીઓ ) :
✅ 1. Short cord
સામાન્ય રીતે કોડ ની લંબાઈ 30 થી 90 cm જોવા મળે છે પરંતુ આમાં લંબાઈ 30 cm કરતાં ઘટી જાય છે.
Umbilical cord ની ગેરહાજરીને એકોડિયા કહેવામાં આવે.
ટૂંકી કોડ ના કારણે પલેસંટાની તૂટી જવાની સંભાવના રહે છે અને યુટ્રરાઇન ઇનવર્ઝન જોવા મળે છે.
✅ 2.Long cord
તેમાં 100 cm કરતાં વધારે લંબાઈ જોવા મળે છે.
તેમાં લંબાઈ 300 cm કરતાં પણ વધારે જોવા મળે છે
લાંબી કોડના કારણે knot ડેવલોપ થઈ શકે છે અને કોડ પ્રરોલેપ્સ થઈ શકે છે.
આ લાંબી કોડ ફીટસ ને કવર કરે છે અને ફીટલ ડિસ્ટ્રેસ જોવા મળે છે.
✅ 3. true knot
તે 1% કેસમાં જોવા મળે .
સામાન્ય રીતે મોનો એમનીનોટીક ટ્વીન્સમાં જોવા મળે છે.
✅ 4. false knot
તે વેસલ્સમાં ગાંઠના કારણે અને ડેવલોપમેન્ટમાં પ્રોબ્લેમ ના કારણે જોવા મળે છે. તેમજ વારટોનસ જેલીના કલેક્શનના કારણે જોવા મળે છે.
✅ 5.loop of umbilical cord
તેમાં કોડ એ ફીટસ ની ફરતે વળેલી જોવા મળે છે.
✅ 6. Single umbilical artery
તે 1% કેસમાં જોવા મળે છે. તે ટ્વીન્સમાં અને ડાયાબિટીક મધર માં વધારે જોવા મળે છે.
તે ફીટસની જન્મજાત ખોડ-ખાપણ ના લીધે જોવા મળે છે.
તેના કારણે અબોસન અને પ્રીમેચ્યોરિટી તેમજ પેરીનેટલ મોર્ટાલિટી જોવા મળે છે.
Uterus એ muscular organ છે તે fertilize થયેલ oocyte ને receive કરે છે અને fetus ને development માટે યોગ્ય environment provide કરે છે
Uterus is a hollo pyriform, guava(જામફળ) shape muscular organ.
Uterus નું મેઈન function એ fertilize ovum ને accept કરવાનું છે કે જે endometrium માં implant થાય છે અને તેમાંથી nourishment મેળવે છે
POSITION
Uterus ની બે પોઝીશન નીચે મુજબ છે:
(1) anteverted
(2) anteflexed
(1) anteverted : તે vagina ની ઉપર લગભગ જમણા ખૂણા પાસે bladder ની ઊપર આગળ બાજુ વળેલું
(2) anteflexed: corpus અને cervix ના વચ્ચે ના internal os પર સહેજ આગળ ની બાજુ નમેલું
Uterus એ urinary bladder ની આગળ અને rectum ની પાછળ આવેલું છે
STRUCTURE :
length of uterus: 7.5-8cm
width(પહોળાઈ) of uterus:5 cm
thickness(જાડાઈ)of uterine wall: 2.5cm
Weight (વજન)of uterus: 50-80gm
PARTS OF UTERUS:
1.body or corpus
2.cervix
1.body or corpus
-તે uterus નો ઉપરનો પાંચ સેન્ટિમીટર જેટલો ભાગ છે
-યુટરસ નો ડોમ શેપ જેવો પાર્ટ કે જે ફિલોપિયન ટ્યુબના અટેચમેન્ટ થી ઉપર આવેલું હોય છે જેને fundus કહેવાય છે
-યુટર્સની બોડી ના જે પાર્ટમાંથી ફિલોપિયન ટ્યુબ અથવા યુટ્રરાઈન
ટ્યુબ એન્ટર થાય છે તેને cornue કહેવાય છે
-isthmus એ નીચેનો ૦.૫ cm જેટલો પાર્ટ છે જે ઇન્ટર્નલ ઓસ ની ઉપર આવેલ હોય છે તે first trimester પછી લોવર uterine segment બનાવે છે
2. Cervix:
Cervix is a 2.5cm. તે વજા યનામાં protrude થાય છે
Cervix નો એવો પાર્ટ કે જે વજા યનાની ઉપર આવેલો હોય તેને supra vaginal portion કહેવાય અને જે પાર્ટ વજાયના નીચે આવેલો હોય તેને infra vaginal portion કહેવાય છે
-Internal os એ isthmus અને cervix વચ્ચે નું narrow opening છે અને external os એ cervix ના lower end માં આવેલું small round opening છે.
LAYERS OF UTERUS:
યુટરસની વોલમાં 3 લેયર આવેલા હોય છે from outside to in ward
Perimetrium
Myometrium
Endometrium
1. Perimetrium: તે outermost layer છે તે
connective tissue અને serous membrane નું બનેલું હોય છે અને તે uterus ને cover કરે છે
2. Myometrium: તે middle layer છે તેમાં smooth muscles tissue આવેલા હોય છે તે labor દરમિયાન contract થાય છે અને fetus ને out કરવાંમાં help કરે છે
3. Endometrium: તે innermost layer છે તેમાં granular tissue and blood vessels આવેલા હોય છે તે menstrual cycle દરમિયાન thick હોય છે અને embryo implantation માટે prepare થાય છે
RELATIONS:
-Anterior: utero vesicle pouch and urinary bladder
-posterior: recto uterine pouch and rectum
-lateral: broad ligament, uterine tube and ovaries
-superior: intestine
-inferior: vagina
function of uterus and cervix:
Menopause સુધી periodic menstrual bleeding માટે uterus જવાબદાર છે
Fallopian tube સુધી sperm transmission માટે canal provide કરે છે
Bearing of pregnancy
Placenta દ્વારા fetus ને nutrients and oxygen supply કરે છે
Birth સમયે fetus ને uterine cavity માંથી external environment માં expel out કરે છે
During pregnancy Cervical mucus એ ascending infection થી prevent કરે છે
Cervical mucus sperm transplantation માં મદદ કરે છે
During labor cervical canaI dilate થાય છે જે fit us ને deliver થવા માટે માટે
મદદ કરે છે
➡️ Blood supply:
-uterine artery
-ovarian artery
➡️ blood drain: corresponding vein
➡️ lymphatic drainage:
Internal iliac gland and other pelvic lymph gland
➡️ position deviation of uterus:
anteversion: એવી condition કે જેમાં entire uterus far forward
retroversion: એવી condition કે જેમાં entire uterus tipped backward
Ante flexion: એવી condition છે કે જેમાં uterus ની body cervix ના junction પાસે sharply bend વળી જાય
Retroflexion : એવી condition છે કે જેમાં just above the cervix પાસે uterus ની body bend વળી જાય છે.
➡️ Disorders and conditions
-various disorder and conditions are affected to the uterus.
-1 uterine fibroids: uterine muscles ની tumor
-2 endometriosis: endometrial tissue નો uterus ની outside growth
-3 adenomyosis: thickening of the uterine wall
-4 uterine prolapse: decent of uterus into vagina
-4 uterine cancer: including endometrial cancer and cervical cancer.
➡️ overall , uterus એ female reproductive system નું vital organs છે , જે menstruation , pregnancy ane childbirth માં essential role Play કરે છે.
INTRODUCTION
-Fetal skull છે એ એક અનબોર્ન બેબી નું સ્કેલેટન સ્ટ્રક્ચર છે .
-તેમાં ડ્યુરીંગ ડિલિવરી અમુક પ્રકારના ચેન્જીસ જોવા મળે છે .
-તે ધીમે ધીમે અંદર બ્રેન અને ફેશિયલ ફીચર્સને ગ્રોથ થવા માટે શેપિંગ આપે છે.
-ઘણા બધા બોન્સ નું બનેલું છે.ઇન્ક્લોડિંગ ફ્રન્ટલ,પરાઈટલ, ટેમ્પોરલ , અને ઓક્સીપીટલ બોન અને તેની સાથે સાથે નાના બોન જેવા કે Sphenoid અને Ethmoid પણ આવેલા છે .
-આ બોન એકબીજા સાથે ફ્લેક્સિબલ જોઈન્ટ દ્વારા જોડાયેલા હોય છે .જેને સુચર કહેવામાં આવે છે.
-અને જે ચાઈલ્ડ બર્થ વખતે Head ને કમ્પ્રેશનમાં અને થોડીક મોમેન્ટ કરવામાં હેલ્પ કરે છે. ફિટલ સ્કલની અંદર બે સોફ્ટ ફ્રન્ટાનેલ આવેલા હોય છે.
-આફ્ટર Birth તે ફ્યુઝ થઈ જાય છે.
AREAS OF THE SKULL
ફીટલ skull એ ઘણા ઝોન મા obstetrical ઈમ્પોર્ટન્ટ માટે ડિવાઇડ થાય છે.
વર્ટેક્સ
બ્રો ફેસ
“વર્ટેક્સ “-ઈટ ઇસ અ ક્વાર્ડએનગ્યુલર એરીયા બાઉનડેડ બાય એન્ટિરિયરલી બ્રેગમાં એન કોરોનલ સુચર . Posterior લેમડા એન લેમડોઈડ સુચર .લેટરલી બે પરાઈટલ એમીનેન્સ દ્વારા.
“બ્રો “-તે છે એક સાઈડ કોરોનલ suture અને એન્ટિરિયરલ ફ્રનટાનેલ દ્વારા અને બીજી સાઈડ છે એ રૂટ ઓફ ધ નોસ અને સુપરાઓરબીટલ દ્વારા બાઉન્ટેડ હોય છે.
“ફેશ”- એરીયા છે એક સાઈડ છે રૂટ ઓફ ધ નોસ અને સુપરાઓરબીટલ રીજ દ્વારા બાઉન્ડ થયેલો હોય છે. જ્યારે બીજી બાજુ એ માઉથ અને નેકના જંકશન દ્વારા બાઉન્ડ થયેલો હોય છે.
REGION OF SKULL
-ફીટલ Skull છ રીજીયન માં ડિવાઇડ થયેલું હોય છે.
-વોલ્ટ
-બેસ
-ફેસ
-વરટેક્સ
-ઑક્સીપુટ
-સીનસીપુટ
-ઓર બ્રો
વોલ્ટ “-વોલ્ટ છે તે બે પ રાઇટલ બોન ઓકસિપુટનો ઉપરનો ભાગ અને ફ્ન્ટલ બોન નો બનેલો હોય છે અને આ એક લ large ડોમ શેપનો અપર most compressible પાર્ટ છે.
” બેસ “-આ છે એ લોવેસ્ટ પાર્ટ છે provideજ પ્રોટેક્શન of વાઇટલ સેન્ટર જેવા કે મેડુલા .અને તે બનેલું હોય છે યુનાઇટેડ બોન નુ.
“ફેસ “-તે એરિયા છે એ રૂટ ઓફ ધ નોસ અને જંકશન ઓફ ધ ચીન ઓફ ધ નેક ત્યાંથી બનેલો હોય છે.
“વરટેક્સ” – એન્ટિરિયર fontanelle તે આગળની બાજુ છે એન્ટિરિયર દ્વારા બાઉન્ડ હોય છે લેટરલી છે એ બે પરાઈટલ એમીનેન્સ દ્વારા અને પાછળની બાજુ પોસટિરિયર બાજુ posterior fontanelle દ્વારા બાઉન્ડેડ હોય છે.
“ઓકસીપુટ “_એરિયા છે posterior બાજુ posterior fontanelle અને foramen મેગ્નમ દ્વારા બનેલો હોય છે.
“સિનસી પુટ અને બ્રો”- આ એરીયા છે ઓર્બિટલ દ્વારા આગળની બાજુથી કોરોનલ સુચર દ્વારા પાછળની બાજુથી અને મેનલી આની અંદર ફોનટલ બોન છે એ આવેલું હોય છે.
SUTURES AND FONTANELLE
👉SUTURES
Sagittal Or longitudinal suture: તે બે પરાઈટલ બોન ની વચ્ચે આવેલ હોય છે.
Coronal suture: તે બે પરાઈટલ અને frontal બોન ની વચ્ચે આવેલું હોય છે.
Frontal suture: બે ફંટલ બોન ની વચ્ચે આવેલો હોય છે.
Squamous suture: એ બે પરાઈટલ અને બે temporal bone ની વચ્ચે આવેલ હોય છે.
Significance.
લેબર દરમિયાન બોનને એકબીજા ઉપર ઓવરલેપ થવામાં અને મોલ્ડિંગ થાવામાં હેલ્પ કરે છે.અને હેડને એંગેજમેન્ટ થવા માટે અને ઇન્ટર્નલ રોટેશન થવા માટે અને મોલ્ડિંગ થાવા માટે હેલ્પ કરે છે .
FONTANELLS
એક પહોળો ગેપ હોય છે બે sutureની વચ્ચે જેને ફન્ટાનેલ કહેવામાં આવે છે.fontanelles છે એ non ossified membrane બનેલી એક જગ્યા છે.તે બે કે તેથી વધારે suture ભેગા થઈને બનાવે છે.
ઘણા બધા પ્રકારના suture હોય છે main છ ટાઈપના હોય છે .
એમાંથી બે છે તેને obstetrical સિગ્નિફિશન્સમાં use is done.
1.Anterior fontanelle
2.Posterior fontanelle
3.Sphenoid fontanelle
4.Ethmoid fontanelle
5.Two- Mastoid fontanelle.
ANTERIOR FONTANELLE (bregma)
1.આ fontanelle ચાર બાજુથી જોડાઈ અને બને છે
(A) Anteriorly: frontal suture
(B) Posteriorly: sagittal suture
(C) Laterally or either side: coronal suture.
2.shape of anterior fontanelle :Diamond (♦) shape
3.measurement of anterior fontanelle:
A. Anteroposterior diameter:4cm
B. Transversendimeter:2.5cm
4. ક્યારે ક્લોઝ થાય છે ઇન્ટિરિયર fontanelle: 18-month.
Significance
Anterior fontanelle આવા કારણોથી ઈમ્પોર્ટન્ટ છે :
1.રફ ઇન્ટર્નલ એક્ઝામિનેશન કરવા માટે અને હેડ નું ફ્લેક્શન કેટલા ડિગ્રી છે તે ચેક કરવા માટે.
2. બીજું હેડના મોલ્ડિંગ માટે .
3. intracranial પ્રેસર કેટલું છે .જો ફન્ટાનેલ ડિપ્રેશ હોય તો ડીહાઇડ્રેશન અને જો એલીવેટેડ હોય તો ઇન્ટરા ક્રેનિયલ પ્રેશર વધારે છે.
Rare કેસમાં ત્યાંથી cerebrospinal fluid withdraw કરી અને તેનું ચેક અપ કરવા માટે
ક્યારેક બ્લડ ટ્રાન્સફયુઝન કરવા માટે ત્યાંથી બ્લડ કલેક્શન પણ કરવામાં આવે છે.
Examination of anterior fontanelle
ફન્ટાનેલ સોફ્ટ feel થાય છે.
ફન્ટાનેલ સંકન ન હોવું જોઈએ and bulging ન હોવુ જોઇએ.
ફોટાને અસ્કલેટ કરતા જો બ્રિટ કે ક્રેક સાઉન્ડ આવે તો માલફોરમેશન દર્શાવે છે .
જો ક્રેક પોટ સાઉન્ડ આવે તો એ ઇન્ટ્રા કેનિયલ પ્રેસર વધારે બતાવે છે .એટલે કે હાઇડ્રોસિફેલેસ હોવાની શક્યતાઓ છે.
Causes of abnormal anterior fontanelle
Abnormal ફન્ટાનેલ થવા માટેના અમુક કારણો નીચે પ્રમાણે આપેલા છે.
causes of bulging fontanelle.
crying, coughing or vomiting.
Increased icp
hydrocephalus
meningitis, encephalitis
trauma
intracranial hemorrhage
dermoid tumors of the scalp.
causes of sunken fontanel :
Decreased icp, diarrhoea
causes of large fontanelle:
Congenital hypothyroidism
Trisomy 21(down syndrome)
Rickets
Achondroplasia
Increase icp.
POSTERIOR FONTANELLE(Lambda)
આ ફંન્ટાનેલ ત્રણ સુચરષના જંકશન થવાથી બને છે .
લેટરલી અને સાઈડમા lambdoid suture આવલ છે.
શેપ ટ્રાયેન્ગલર શેપ છે .
આનો measurement 1.2 x 1.2 સેન્ટીમીટર છે
એસિફિકેશન નો ટાઈમ 6 થી 8 વીકનો છે.
DIAMETER OF SKULL
Sub occipito bregmatic (9.5cm): તેocciput ના નેપ ઓફ નેકથી લઈ અને સેન્ટર ઓફ ધ બેગમાં સુધી.
suboccipito frontal(10cm): નેપ ઓફ ધ નેક ઓકસીપુટ થી લઇ અને સેન્ટર ઓફ ધ સીનસીપુટ સુધી.
occipito frontal (11.5cm) :ઓક્સિપીટલ એમીનોન્સથી લઈ અને રૂટ ઓફ ધ નોસ સુધી .
mento vertical (14cm) તે મીડ પોઇન્ટ ઓફ ચીન અને હાઈએસ્ટ પોઇન્ટ ઓફ સજાઈટલ સુધી .
Submento vertical (11.5cm): તે જંકશન ઓફ ધ ફ્લોર માઉથ અને નેક અને sagittal suture ના highest point સુધી.
Submento bregmatic(9.5cm) :તે જંકશન ઓફ ધ માઉથ અને નેકથી લઈ અને સેન્ટર ઓફ ધ bregma સુધી.
TRANSVERSE DIAMETER
Biparietal diameter (9.5cm)
આ ડાયામીટર બે પરાઈટલ બોનની વચ્ચે આવેલો હોય છે. જ્યારે હેડની પોઝિશન આ ડાયામીટરમાં હોય ત્યારે એંગેજમેન્ટ થયું છે તેવુ સમજવામાં આવે છે.
Super sub parietal(8.5cm)
એક સાઇડનું parietal બોનનો હાયેસ્ટ પોઇન્ટ અને એક સાઇડ ના પરાઈટલ બોન ની નીચેનો પોઇન્ટ તે બંનેની વચ્ચે આવેલો છે.
Bitemporal diameter (8.2cm)
આ ડાયામીટર anterior inferior એન્ડ ઓફ કોરોનલ સુચર સુધી આવેલ હોય છે.
Bi_ Mastoid diameter (7.5cm)
આ ડાયામીટર નું ડિસ્ટન્સ બે mastoid પ્રોસેસની વચ્ચે હોય છે.
Definition:-
➡️Copper-t એ 2nd જનરેશન Intrauterine Device છે અને તે small t- shapeનુ device છે જેને uterusમા insert કરવામા આવે છે.
➡️copper એ fertility ને reduce કરે છે.
➡️તે contraception & family planning માટે use થાય છે.
Parts:-
1)t-shaped plastic frame
2)horizontal stem
3)vertical stem
4)copper wires
5)thread
Types:-
1)CuT 200B
2)Multiload 250
3)Multiload 375
4)CuT 380A
1)CuT 200B:-
➡️આ device ની vertical stem મા 215 sq mm surface area મા copper wire હોય છે અને તેમા 120mg copper હોય છે.
➡️Lifespan:4year.
2)Multiload 250:-
➡️તે 250 sq mm surface areaમા copper wire હોય છે.
➡️તે 60-100 micro gram copper per day રીલીઝ કરે છે.
➡️Lifespan:- 3 year
3)CuT 380A:-
➡️તે 380 sq mm surface area કવર કરે છે.
➡️ vertical stem મા 176mg & horizontal stem મા 66.5mg copper હોય છે.
➡️Lifespan:- 10 year
➡️તે mostly use થાય છે.
4)Multiload 375:-
➡️તે 375 sq mm surface area કવર કરે છે.
➡️Lifespan:-5year.
Mode of Action:-
1) Endometriumમા Biochemical & Histological changes કરે છે.
2)Tubal motility ને વધારે છે.
3)Sperm descent ને impair કરે.
4)Blastocystના implantation ને prevent કરે.
Indication:-
1)Normal menstrual cycle.
2)No history of pelvic inflammatory diseases.
3)Contraceptive misuse.
4)Failed coitus interrupts.
Contraindication:-
1)prolapse uterus
2)severe dysmenorrhea
3)presence of pelvic inflammatory diseases
4)dysfunctional uterine bleeding
5)ectopic pregnancy
6)nullipara
7)HIV& AIDS
Time of Insertion:-
➡️Interval
➡️Post abortion
➡️Post partum
➡️Post placenta delivery
Methods of Insertion:-
1) Preliminaries:-
➡️history taking.
➡️examination.
➡️consent.
➡️sealed packetમાથી deviceને બહાર કાઢવુ.
➡️thread, vertical stem & horizontal stem ને vertical stemથી fold કરવુ .
➡️હવે device એ introduce કરવા માટે ready છે.
2)Actual Steps:-
➡️Patientને bladderને empty કરવા કહેવુ & પછી lithotomy position આપવી.
➡️Uterine size & position ચેક કરવી.
➡️posterior vaginal speculum introduce કરી & vagina and cervix ને antiseptic solution થી clean કરવી.
➡️cervix ના anterior lipને Allis forcepથી પકડવુ.
➡️Uterine sound ને cervical canalથી પાસ કરીને uterine cavity ની length & uterus ની position note કરવી.
➡️પછી uterine cavity lengthની sizeનુ device introduce કરવુ.
Indication for Removal:-
1)persistent excessive uterine bleeding
2)perforation of uterus
3)flaring up of salpingitis
4)pregnancy
5)missing thread
Complication:-
-cramp like pain
-partial or complete perforation
-abnormal menstrual bleeding
-pelvic infection
-spontaneous expulsion
-perforation of uterus
Advantage:-
➡️અસરકારક Contraceptive.
➡️fertility ને restore કરી શકાય.
➡️inexpensive & easy to use.
➡️સતત supervision ની જરુર નથી.
➡️harmful effect થી મુક્ત છે.
Disadvantage:-
➡️pain
➡️bleeding
➡️ectopic pregnancy
➡️spontaneous expulsion
➡️pelvic infection
➡️perforation of uterus
Male condom:
-તે થીન લેટેક્ષ or પ્લાસ્ટિક નુ બનેલ હોય છે.
-તેના દ્વારા સેક્સ્યુઅલ એક્ટ પહેલા પેનિસ ને cover કરવા માં આવે છે.
-વજાઇના ના કોન્ટેક્ટ પહેલા male તેને wear kare છે.
-Ejaculation પછી semen spill થયા વિના તેને withdrawn કરવુ
-તે બેરીયર તરીકે વર્ક કરે છે, તે female મા semen નો કોન્ટેક્ટ થવા દે નહિ જેથી સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીસીસ પ્રેવેંટ કરી શકાય છે.
-Intercourse પહેલા કોન્ડોમ નો use spermicidal jelly સાથે કરવાથી તેની એફેક્ટીવનેસ વધે છે.
Advantages:
સહેલાઇ થી મળી રહે,
Inexpensive & safe,
સહેલાઇ થી use કરી શકાય,
No side effects,
સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીસિસ prevent કરી શકાય,
Light, compact and disposable છે,
Disadvantages
Intercourse દરમિયાન તુટી જાય અથવા slip થઈ જાય.
Female condom:
-તે polyurethane નુ બનેલ પાઉચ છે તેમાં ઇન્ટરનલ રીંગ આવેલ હોય છે જે સર્વિકસ ને કવર કરે છે અને એક્ષ્ટરનલ રીંગ એ વજાઈ ને કવર કરે છે.
-સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ડીસીસ ને prevent કરવા માટે તે effective બેરિયર છે.
Failure rate: 13%
આ એક એવા પ્રકારની પ્રોસેસ છે જેમાં સીરીઝ ઓફ મૂવમેન્ટ દ્વારા adopted fetus એ બર્થ કેનાલ દ્રારા બહાર નીકળે છે જેને mechanism of labor or નોર્મલ લેબર કહે છે
નોર્મલ લેબરમાં હેડની પોઝિશન એ મોસ્ટ કોમન RoA ane LOA જોવા મળે છે અને આમાં મોસ્ટ કોમન transverse diameter અને થોડા અંશે oblique diameter .
Lie. -longitudinal
Presentation vertex Denominator occiput
Attitude flexion
Position RoA, LoA
1) engagement
2) decent and flexion
3) internal rotation of head
4) crowning
5) extension of head
6) restitution
7) external rotation of head
8) lateral flection of body (delivery of shoulder and trunk
(1) Engagement
પ્રાઇમરી ગ્રેવિડામાં engagement એ labor ચાલુ થાય તેની પહેલા જોવા મળે છે મલ્ટી પારામાં એંગેજમેન્ટ એ ન્સેટ લેબર અથવા લેબર ચાલુ થાય પછી જોવા મળે છે
LOA પોઝીશન હોય તો occiput a left iliopectineal eminence પાસે જોવા મળે છે અને sinciput એ right sacroiliac joint પાસે જોવા મળે છે
મેટરનલ પેલ્વિસમાં સજાઈટલ સુચર એ રાઈટ ઓબ્લિક ડાયામીટર નો સંબંધ ધરાવે છે
ટ્રાન્સવર્સ ડાયામીટર જે બાય પરાઈટલ 9.5 cm અને સબઓકસીપીટો બેગમેટીક આ બંને સમાન હોઈ છે અને engagement જોવા મળે છે
2). Decent and flexion
આ એક કંટીન્યુઅસ ચાલતી પ્રોસેસ છે જેમાં fetul નું head એ continuous decent થયા રાખે છે.
ડિસેન્ટની પ્રોસેસ એ કોન્ટ્રાકશન અને રીટ્રેક્શન દ્વારા fetul head e કંટીન્યુઅસલી ડીસેન્ટ થયા રાખે છે
Descent ની પ્રોસેસ એ જ્યાં સુધી fetul એ બહાર આવે ત્યાં સુધી ચાલ્યા રાખ
_factor affecting descent
1) uterine contraction and retraction
2) bearing down effort
(3) internal rotation
Pelvis floor માં occiput એ 1/8 સર્કલ જેટલું ફરે છે અને 45 અંશનો ખૂણો બનાવે છે અને lie એ પેલ્વિક આર્ચની આગળ જોવા મળે છે
LOA માં ઓક્સીપુટ એ મીડલાઈન થી લેફ્ટ સાઈડ 1/8 સર્કલ ફરે છે અને RoA માં ઓક્સીપુટ એ મિડલાઇન થી રાઈટ સાઈડ 1/8 સર્કલ ફરે છે.
(4) crowning
ઇન્ટર્નલ રોટેશન પછી સબ ઓક્સીપુટ એ પ્યુબિક આર્ચની નીચે descent થાય છે અને બાય parital diameter એ vulval outlet ને stretch કરીને contraction દ્વારા head બહાર નીકળે જેને crowning કહે છે
(5) extension of head
Delivery of head પછી એક્સટેન્શન ઓફ હેડ જોવા મળે છે
(6) restitution
રેસ્ટિટ્યુશન એ વિઝિબલ પેસિવ મોમેન્ટ છે જેમાં મોમેન્ટ ઓફ હેડ જોવા મળે છે અને અન ટ્વીસ્ટીંગ નેક જોવા મળે છે
રેસ્ટિટ્યુશનમાં ઇન્ટર ઇન્ટર્નલ રોટેશનના ઓપોઝિટમાં 1/8 સર્કલ ફરે છે
(7) external rotation of head or internal rotation of shoulder
એક્સટર્નલ રોટેશન માં એક્સટર્નલ લોકેશન માં હેડની મોમેન્ટ વિઝીબલ હોય છે અને ઇન્ટરનલ શોલ્ડર રોટેશન જોવા મળે છે
એક્સટર્નલ રોટેશન માં 1/8 સર્કલ રેસ્ટિટ્યુશન વાળી ડાયરેક્શનમાં હેડ એ મુવમેન્ટ કરે છે
LOA લેફ્ટ સાઈડ મેટરનલ thigh માં રોટેટ થાય છે અને RoA માં રાઈટ સાઈડ મેટરનલ thigh માં રોટેટ થાય છે
(8) lateral flection of the body
લેટરલ ફ્લેક્સનમાં સોલ્ડર એ સિમ્ફાયસીસ pubis નીચે ઇન્ટિરિયર શોલ્ડર એ પોઝીશન પામે છે અને ફલેક્શન દ્વારા anterior shoulder ફ્લેક્શન દ્વારા બહાર નીકળે છે પછી posterior shoulder ને બહાર નીકળે છે.
બોડી એ lateral flexion દ્વારા બહાર નીકળે છે.
➡️ introduction
▪️pelvis એ બેસીન સેપ નું સ્ટ્રક્ચર છે. તે spinal column ને સપોર્ટ અને abdominal organ ને પ્રોટેક્ટ કરે છે.
➡️ Function of pelvis
1) pelvis એ બોડીની movement કરવામાં હેલ્પ કરે છે.
2) pelvis એ વુમનને વોકિંગ, રનિંગ અને sitting માં હેલ્પ કરે છે.
3) woman pelvis એ મેલ પેલવીસ ની કમ્પેરીઝન કરતા તેનું બ્રિમ એ રાઉન્ડર હોય છે જેથી ચાઈલ્ડ બીયરિંગ માં હેલ્પ કરે છે.
4) pelvis એ રીપ્રોડક્ટિવ ઓર્ગન ને પ્રોટેક્ટ કરે છે જેમ કે rectum અને bladder.
➡️ Bones of the pelvis :-
▪️Pelvis એ ચાર બોન નું બનેલું છે. જેમાં બે innominate bone અવેલા છે.તે દરેક ત્રણ bone ના બનેલા છે.
1)ilium
2)ischium
3)pubis
➡️ The bone of pelvis are :-
1)Two innominate bone
2)One sacrum ( 5 fused vertebrae )
3)One coccyx ( 4 fised vertebrae )
➡️ A) Innominate bones :-
▪️ Ilium એ large out part છે.ilium ની અંદર આવેલી અંતર્ગોળ ઇનર સરફેસને iliac fossa કહે છે.
▪️Curved upper border ને iliac crest કહે છે.
▪️iliac crest ની front મા બોની પ્રોમિનન્સ આવેલ હોય છે જેને anterior superior iliac spine અને નીચે અવેલા ને anterior inferior iliac spine કહે છે.
▪️iliac crest ની end મા અવેલા two similar point ને posterior superior અને posterior inferior iliac spines કહે છે.
▪️ischium એ acetabulum નો part ફોર્મ કરે છે અને thick lower part ને ischial tuberosity કહે છે.
▪️tuberosity ની પાછળ અને ઉપર આવેલા પ્રોજેક્શનને ischial spine કહે છે.
▪️pubis એ સ્મોલ બોન છે જેમાં બોડી અને બે પ્રોજેક્શન આવેલા છે તેને superior ramus અને inferior ramus કહે છે.
▪️two pubic bone એ symphysis pubis એ ભેગા થાય છે.
▪️two inferior rami એ pubic arch નો apex ફોર્મ કરે છે.obturator foramen અને subpubic arch ની એન્ટિરિયર બાઉન્ડ્રી ફોર્મ કરે છે.
➡️ B) Sacrum :
▪️sacrum એ wedge shaped બોન છે કે જે ફાઈવ ફ્યુઝડ vertebrae થી બનેલું છે,first prominant upper border ને sacral promontory કહે છે.તે એક important pelvic landmark છે.
▪️smooth concave anterior surface ને hollo of sacrum કહે છે અને તેની સાઇડ મા અવેલા area ને alae અથવા wings of sacrum કહે છે.
▪️sacrum ની posterior surface એ roughened હોય છે જેથી તે muscle ને attachment આપે છે.
▪️sacrum મા four foramina અવેલા હોય છે જેમાંથી sacral nerve pass થાય છે.
➡️ C) Coccyx :
▪️coccyx એ spine નો લોવર પાર્ટ છે.coccyx એ સ્મોલ ટ્રાઇન્ગ્યુલર શેપનો બોન છે કે જે four vertebrae fused થઈને બને છે.
▪️coccyx ligament, deep muscle of pelvic floor અને anal sphincter ના muscle fibers ને attachment પ્રોવાઈડ કરે છે.
⬛ pelvis એ બે પાર્ટમાં ડિવાઇડ થાય છે.
1)True pelvis
2)False pelvis
➡️ False pelvis :
▪️false pelvis ને greater અથવા pelvis major કહે છે.false pelvis એ પેલ્વિક બ્રીમની ઉપર જોવા મળે છે. ફોલ્સ ફેરવીશ એ upper ફ્લેટ આઉટ પોર્શન iliac bone દ્વારા ફોર્મ થાય છે અને abdominal organ ને પ્રોટેક્ટ કરે છે.false pelvis નું obstetrical કોઈ significance હોતું નથી
➡️ True pelvis :
▪️True pelvis ને lesser અથવા pelvis minor કહે છે.આ bony canal through fetus પાસ થાય છે.true pelvis એ pelvis brim ની below અને behind જોવા મળે છે.
▪️તેની પાછળ sacrum , side મા ischium bone અને front મા pubic bone દ્વારા solid ring of bone બનાવે છે.તે brim,cavity અને outlet બનાવે છે.
➡️ Joints and ligament of pelvis &perineum
Pelvis ચાર joint બનાવે છે.
1)Two sacroiliac joint :
▪️આ strongest joint છે કે જે sacrum to ilium ને join કરે છે.
2) One sacrococcygeal joint :
▪️આ joint એ sacrum અને coccyx ની વચ્ચે બને છે, જેમા coccyx નો base એ sacru ના tip સાથે joint થાય છે.
3)One symphysis pubis :
▪️two pubic bone ના જંક્શન ની વચ્ચે cartilage pad આવેલું હોય છે.
➡️ Ligaments :
Ligaments કે જે pelvis ના joint ne ભેગા રાખે છે.important ligament નીચે આપેલા છે.
1)sacroiliac ligament
2)sacrospinous ligament
3)sacrotuberus ligament
4)symphysis pubis ligament
5)sacrococcygeal ligament
➡️ Diameter of the pelvic cavity :
▪️cavity એ circular shape નું હોય છે.cavity એ brim ની above અને outlet ની below અવેલ હોય છે.
▪️pelvic bone ની anterior wall એ pubic bone અને symphysis pubis થી બને છે જેની depth એ 4 cm છે.
▪️posterior wall એ curve of sacrum થી બને છે જેની length એ 12 cm છે.
▪️pelvic cavity ના diameter એ brim ની direction મા similar હોય છે જે 12 cm છે.
Diameter of pelvic outlet :
➡️ Anterior posterior diameter
▪️sacrococcygeal joint થી lower border of symphysis pubis સુધી Anterior posterior diameter અવેલ હોય છે જે 13 cm હોય છે.
➡️ Oblique diameter
▪️Oblique diameter એ sacrospinous ligament થી obturater foramen સુધી અવેલ હોય છે.જે 12 cm હોય છે.
➡️ Transverse diameter
▪️બે ischial spine વચ્ચે ના diameter ને Transverse diameter કહે છે જે 11 cm નો હોય છે.
➡️ False pelvis
▪️pelvic brim ની above અવેલા part ને false pelvis કહે છે.જેનો obstetrics significance હોતું નથી.
➡️ Important landmarks of pelvis :
▪️pelvic brim મા અવેલા certain points ને landmarks કહે છે. landmark નીચે મુજબ છે.
1)sacral promontory
2)ala or wing of the sacrum
3)sacroiliac joint
4)iliopectineal line
5)iliopectineal eminence
6)symphysis pubis
7)pubic crest
8)pubic tubercle
➡️ Diameters of the pelvis :
1)True pelvis
2) False pelvis
Diameters of brim :
1) true pelvis
Diameters are expressed as
▪️Anterior posterior
▪️Oblique diameter
▪️Transverse diameter