28/03/2022 – PAPER SOLUTION NO.12
Q-1
a. What is Bronchial Asthma? બ્રોન્કીઅલ અસ્થમા એટલે શું ? 02
Bronchial asthma (બ્રોન્કીયલ અસ્થમા):
બ્રોન્કીયલ અસ્થમા એ ક્રોનિક ઇન્ફ્લામેન્ટ્રી રેસ્પાયરેટ્રી ડિસઓર્ડર છે. જેમાં એરવે (રેસ્પીરેટ્રી ટ્રેક)એ અમુક સ્ટીમ્યુલાઇ પ્રત્યે હાઇપર રિસ્પોન્સીવનેસ બને છે તેને કારણે એરવે એ ઇન્ફલેમ્ડ અને નેરોવીંગ બને છે તેમજ મ્યુકસ પ્રોડક્શન ને કારણે એરવે એ કોન્સ્ટ્રીક્ટ બને તથા તેમા ઓબસ્ટ્રક્શન જોવા મળે છે. અસ્થમા એ રીવર્સીબલ હોય છે.
અમુક પ્રકાર ના ઇટીયોલોજીકલ ફેક્ટર ને કારણે એરવે હાઇપર રિસ્પોન્સીવનેસ બને છે.
આથી એરવે માં ઇન્ફ્લામેશન જોવા મળે છે.જેના કારણે મ્યુકસનું હાઇપરસિક્રીશન, એરવે મસલ્સમાં કોન્ટ્રાકશન અને બ્રોન્કિયલ મેમ્બ્રેનમાં સ્વેલિંગ જોવા મળે છે જેના કારણે એરવે નેરોવિંગ બને છે.તેથી કફ, ચેસ્ટ ટાઇટનેસ, શોર્ટનેસ ઓફ બ્રિથ અને વ્હીઝિંગ સાઉન્ડ જોવા મળે છે.
b. Write the causes and signs & symptoms of Asthma. અસ્થમા થવાના કારણો અને ચિન્હો તથા લક્ષણો લખો. 06
Etiology/causes of Bronchial asthma (બ્રોન્કીયલ અસ્થમા ના કારણ):
Clinical manifestation/Sign and symptoms of the Bronchial asthma (બ્રોન્કિયલ અસ્થમા ના લક્ષણો તથા ચિન્હો):
c. Write the Nursing Management of patient with Asthma.અસ્થમા થયેલ પેશન્ટની નર્સિંગ સારવાર વિશે લખો. 06
Impaired gas exchange related to altered oxygen supply, obstruction of airway
ઈમ્પ્રુવ ગેસ એક્સચેન્જ
Ineffective airway clearance related to obstruction from narrowed lumen મેન્ટેન પેટન્ટ એરવે (એરવે પેટન્ટ મેન્ટેન કરવી)
Ineffective breathing pattern related to bronchospasm ઇમ્પ્રુવિંગ બ્રિથિંગ પેટર્ન (બ્રિથિંગ પેટર્ન ઇમ્પ્રુવ કરવી)
Anxiety related to disease condition, hospitalization રીડયુસ એન્ઝાઈટી (એન્ઝાઈટી દૂર કરવી)
Activity intolerance related to fatigue, dyspnea ઇન્હાસ એક્ટિવિટી લેવલ (એક્ટિવિટી લેવલ વધારવું)
d. Explain the role of a Scrub Nurse in operation theatre. ઓપરેશન થિયેટરમાં સ્કબ નર્સનો રોલ સમજાવો.06
Responsibilities of a scrub nurse:-
1)Welcoming patient:-
2)Preoperative nursing assessment:-
3) Checklist before scrubbing
4) SCRUBBING IN”:-
સામાન્ય રીતે એન્ટીબેક્ટેરિયલ સાબુથી હાથ અને હાથને સારી રીતે ધોવા. પછી જંતુરહિત માસ્ક, કેપ, ગાઉન અને ગલવ્સ પહેરવા જેથી દર્દી ની સર્જરી દરમિયાન શરીરના સંપર્કમાં આવે ત્યારે ઇન્ફેક્શન ના લાગે.
5)ASSEMBLE INSTRUMENTS : –
6)ASSISTANCE DURING SURGERY:-
7) Assistance during surgery:-
8)End of procedure:-
OR
a. Define Laprotomy. લેપ્રોટોમીની વ્યાખ્યા લખો.02
ડેફીનેશન:
લેપ્રોટોમી (Laparotomy) એ એક સર્જિકલ પ્રોસીજર (Surgical Procedure) છે જેમાં ઍબડૉમિનલ વૉલ (Abdominal Wall )માં ઇન્સીઝન (Incision) લગાડીને એબડોમનની અંદર આવેલા ઇન્ટર્નલ ઓર્ગન્સ (Internal Organs)ને ડાયરેક્ટલી રીતે એક્ઝામિનેશન (Examination), ડાયગ્નોસિસ (Diagnosis) અથવા ટ્રીટમેન્ટ (Treatment ) માટે જોઈ શકાય છે.આ પ્રક્રિયા સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે જ્યારે એબડોમન ની અંદરનું કારણ સ્પષ્ટ ન હોય, તેમજ અન્ય ડાયગ્નોસ્ટિક મેથડ્સ (Diagnostic Methods) થી યોગ્ય માહિતી ન મળે.
લેપ્રોટોમીના કેટલાક કેસ એવા પણ હોય છે જેમાં આ ઇન્સીઝન દ્વારા કોઇ growth, infection, bleeding અથવા organ damage નું ડાયગ્નોસીસ થાય છે અને તેને ઇમીડીયેટ્લી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
b. Write the indications of laparotomy. લેપ્રોટોમી ક્યારે કરવાની જરૂરિયાત થાય તે લખો.04
મેઇન ઇન્ડિકેશન્સ ઑફ લેપ્રોટોમી (Main Indications of Laparotomy):
1.એબ્ડોમિનલ ટ્રોમા (Abdominal Trauma):
એબડોમનમાં સિવ્યર ઇન્જરી થઇ હોય જેમ કે blunt trauma (બ્લન્ટ ટ્રોમા) અથવા penetrating injury (પેનેટ્રેટિંગ ઇન્જરી), તો ઇન્ટર્નલ બ્લીડીંગ (Internal Bleeding) અને ઓર્ગન ડેમેજ (Organ Damage) ને ચેક કરવા માટે લેપ્રોટોમી જરૂરી બને છે.
2.અનએક્ષપ્લેઇન એબડોમીનલ પેઇન (Unexplained Abdominal Pain ):
જ્યાં બધા સ્કેન અને ટેસ્ટ બાદ પણ પેઇનનું ચોક્કસ કારણ ન મળે ત્યારે લાઈવ ઓબ્ઝર્વેશન માટે લેપ્રોટોમી કરવામાં આવે છે.
3.ઇન્ટરનલ બ્લીડીંગ (Internal Bleeding ):
એબડોમન ની અંદર બ્લીડીન્ગ થાય ત્યારે તેનો શોર્શ આઇડેન્ટીફાઇ કરવા અને તેને કંટ્રોલ કરવા માટે લેપ્રોટોમી જરૂરી બની શકે છે.
4.ઇનફેક્શન અથવા ઍબ્સેસ (Infection or Abscess):
એબડોમન ની અંદર puss-filled area એટલે કે ઍબ્સેસ થઈ ગયેલી હોય અને તે દવા દ્વારા સાફ ન થઈ રહી હોય ત્યારે સર્જરી જરૂરી બને.
5.ટ્યુમર અથવા ગ્રોથનું ડાયગ્નોસીસ અને રિમૂવલ (Tumor or Mass Removal ):
એબડોમનની અંદર કોઈ growth, tumor કે suspicious mass જોવા મળે ત્યારે તેનું બાયોપ્સી (Biopsy) અથવા રિમૂવલ માટે લેપ્રોટોમી કરવામાં આવે છે.
6.ગાયનેકોલોજીકલ ઈન્ડિકેશન્સ (Gynecological Indications):
જેમ કે ફેલોપિયન ટ્યુબ રપ્ચર્ડ થવી (Rupture Ectopic Pregnancy : રપ્ચર્ડ એક્ટોપિક પ્રેગ્નન્સી), ઓવેરિયન સિસ્ટ (Ovarian Cyst) કે યૂટરાઇન ફાઇબ્રોઇડ (Uterine Fibroid) માટે.
7.ડાયગ્નોસ્ટિક નિરીક્ષણ માટે (Exploratory Purpose : એક્સ્પ્લોરેટરી પર્પઝ):
જ્યારે બીમારીનું કારણ પુરી રીતે જાણી શકાયું નથી ત્યારે અંદર નજર નાખવા માટે એક્સ્પ્લોરેટરી લેપ્રોટોમી થાય છે.
8.બોવેલ ઓબ્ઝટ્રક્શન અથવા પર્ફોરેશન (Bowel Obstruction or Perforation):
ઇન્ટેસ્ટાઇન બ્લોક થઈ જવું કે રપ્ચર થય જવું જેવી સ્થિતિમાં તાત્કાલિક લેપ્રોટોમી જરૂરી હોય છે.
લેપ્રોટોમી એ એવી સર્જિકલ મેથડ છે જેનો યુઝ ત્યારે થાય છે જ્યારે બીમારીનું ડાયગ્નોસીસ કરવું મુશ્કેલ હોય કે ટ્રીટમેન્ટ માટે ડાયરેક્ટલી ઍક્સેસ મળવો જરૂરી હોય. તે ઘણીવાર ઈમર્જન્સી (Emergency) કન્ડિશનમાં lifesaving પ્રોસીજર બની શકે છે.
c. Write down postoperative nursing care for patient having Laprotomy surgery. લેપ્રોટોમી સર્જરી કરેલ પેશન્ટની પોસ્ટ ઓપરેટીવ નર્સિંગ સારવાર લખો.08
1.વાયટલ સાઇન્સ (Vital Signs) ની નિયમિત મોનિટરિંગ
પેશન્ટની જનરલ કન્ડિશન નું મૂલ્યાંકન કરવા માટે રેગ્યુલર રીતે બ્લડ પ્રેશર (Blood Pressure), પલ્સ રેટ (Pulse Rate), રેસ્પિરેટ્રી રેટ (Respiratory Rate) અને બોડી ટેમ્પરેચર (Body Temperature) ચકાસવા જરૂરી છે. આ મોનિટરિંગ પોસિબલ કોમ્પ્લીકેશન (Complication) જેમ કે ઇન્ફેક્શન (Infection), હેમોરેજ (Hemorrhage) અથવા શોક (Shock)નાં પ્રારંભિક લક્ષણો ઓળખવામાં મદદરૂપ થાય છે.
2.ઇન્સિઝન સાઇટ (Incision Site) નું નિરીક્ષણ અને કાળજી
સર્જિકલ ઇન્સિઝન (Surgical Incision) સાઇટ પર રેડનેસ (Redness), સ્વેલિંગ (Swelling), ડિસ્ચાર્જ (Discharge) અને પેઈન (Pain) જેવી ઇન્ફેક્શનની લક્ષણોની દરરોજ ચકાસણી જરૂરી છે. ડ્રેસિંગ (Dressing) સ્ટરાઇલ ટેકનિકથી નિયમિત ચેન્જ કરવું.
3.પેશન્ટની પોઝિશનિંગ (Positioning) અને મોબીલાઇઝેશન (Mobilization):
શરુઆતમાં પેશન્ટને Fowler’s પોઝિશનમાં રાખવો. સર્જરી પછી 24 કલાકની અંદર એક્ટિવ (Active) અથવા પાસિવ (Passive) મોબીલાઇઝેશન શરૂ કરવી જેથી થ્રોમ્બોસિસ (Thrombosis) અને એટેલેક્ટેસિસ (Atelectasis) જેવી કોમ્પ્લીકેશન્સ અટકી શકે.
4.પેઇન મેનેજમેન્ટ (Pain Management):
પેશન્ટને પેઈન લેઝ (Pain Scale) અનુસાર એનાલજેસિક (Analgesic) દવાઓ આપવી. પેઈન ઘટાડવા માટે રિલેક્સેશન ટેક્નિક્સ (Relaxation Techniques) પણ અપનાવવી.
5.ડાયટરી મેનેજમેન્ટ (Dietary Management):
શરુઆતમાં ક્લિયર લિક્વિડ ડાયટ (Clear Liquid Diet) આપવામાં આવે. જો નોઝિયા (Nausea), વોમિટિંગ (Vomiting) કે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન (Abdominal Distension) ના લક્ષણ ન હોય તો સોફ્ટ ડાયટ (Soft Diet) તરફ ધીમે ધીમે આગળ વધવું.
6.રેસ્પિરેટરી કેર (Respiratory Care):
પેશન્ટને ઈન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી (Incentive Spirometry) અને ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ (Deep Breathing Exercise) કરાવવી જેથી પલ્મોનરી કોમ્પ્લીકેશન્સ (Pulmonary Complications) અટકી શકે.
7.યુરિનરી અને બાવેલ ઇલિમિનેશન (Urinary and Bowel Elimination) ની મોનિટરિંગ
યુરિન આઉટપુટ (Urine Output)નું નિયંત્રણ રાખવું – ઓછું પડવું કિડની ફંક્શન (Kidney Function) ખરાબ થવાની નિશાની હોઈ શકે છે. બાવેલ મોવમેન્ટ (Bowel Movement)ના પગલાવ જોવો — લેટ પેરિસ્ટાલસિસ (Peristalsis) ડિલે થઈ શકે છે અથવા બાવેલ પેરલાયસિસ (Bowel Paralysis) થઈ શકે છે.
8.ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ અને મેડીકેશન એડમિનિસ્ટ્રેશન (Intravenous Fluid and Medication Administration):
પેશન્ટને ડિહાઈડ્રેશન (Dehydration) અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલન્સ (Electrolyte Imbalance) ના નિવારણ માટે IV ફ્લુઇડ આપવી. ઇન્ફેક્શન અટકાવવા માટે એન્ટિબાયોટેક્સ (Antibiotics) સમયસર આપવી.
9.સાયકોલોજીકલ સપોર્ટ (Psychological Support):
પેશન્ટ સર્જરી પછી ડિપ્રેશન (Depression), એન્ઝાઇટી (Anxiety), કે ફીયર (Fear) અનુભવતો હોઈ શકે છે. પેશન્ટ સાથે સહાનુભૂતિપૂર્વક વ્યવહાર રાખવો અને ભાવનાત્મક સમજૂતી આપવી.
10.ડિસ્ચાર્જ પ્લાનિંગ અને હોમ કેર ઇન્સ્ટ્રક્શન (Discharge Planning and Home Care Instruction):
પેશન્ટને ડિસ્ચાર્જ પહેલાં ઇન્સિઝન કેર (Incision Care), દવાઓ લેવાની રીત, ફોલોઅપ અપોઇન્ટમેન્ટ (Follow-up Appointment) અને ક્યારે તાત્કાલિક તબીબી સહાય લેવી તેની સ્પષ્ટ સમજ આપવી. હોમ કેર માટે એક્શન પ્લાન (Action Plan) તૈયાર કરવો.
આ તમામ નર્સિંગ કાળજીનો હેતુ એ છે કે પેશન્ટને ઝડપી રિકવરી મળે, કોમ્પ્લીકેશન્સ ટાળી શકાય અને સેફ ડિસ્ચાર્જ શક્ય બને.
d. Explain about Hemodialysis.હિમોડાયાલીસીસ વિશે સમજાવો. 06
Definition:- હીમોડાયાલીસીસ એટલે રીનલ ફેલ્યોરના કેસ મા શરીરમાથી વધારા ના કચરા ને દૂર કરવાની આ એક પદ્ધતિ છે, જેમાં લોહીમાંથી વધારા ના કચરા ને દૂર કરવામાં આવે છે.
હાનિકારક પદાર્થોને દૂર કર્યા પછી, શુદ્ધ બ્લડ દર્દીના શરીરમાં રિટર્ન કરવામાં આવે છે.
Purpose :-
Indications:-
Procedure :-
હેમોડાયલિસિસમાં બ્લડ ના શુદ્ધિકરણ માટે નુ મશીન (ડાયલાઈઝર) હોય છે જેમાં દર્દીના શરીરમાંથી એક વેસલ્સ માંથી બ્લડ લેવામાં આવે છે અને તેને ડાયાલાઈઝર મા મોકલવામા આવે છે. બ્લડ મા રહેલ નકામો કચરો ફિલ્ટર થાય છે પછી શુદ્ધ બ્લડ બની જાય છે જેને બીજી વેસલ્સ મારફતે દર્દી મા ઇન્જેક્ટ કરવામા આવે છે
હેમોડાયલિસિસ માં fistula બનાવવા માં આવે છે . જ્યાંથી ઇમપ્યોર બ્લડ ને બહાર કાઢવા માં આવે છે અને પ્યોર બ્લડ ને અંદર દાખલ કરવામાં આવે છે.
આ fistula wrist ,arm અને neck પર બનાવી શકાય છે.
Complication:-
Care during hemodialysis:-
Q-2 Write Short Notes (Any Five) ટુંક નોંધ લખો (કોઇ પણ પાંચ) 5×5 = 25
a. Inflammation – ઇન્ફ્લામેશન
ઇન્ફ્લામેશન એ એક પ્રોટેકટીવ પ્રોસેસ છે કે જેમાં body ના વ્હાઈટ બ્લડ સેલ( white blood cell) અને કેમિકલ મીડીએટર ( histamine/prostaglandin) કે જે બોડીમાં બહારથી આવતા વાયરસ, બેક્ટેરિયા, પેરાસાઇટ્સ, તથા બીજા પેથોજેન્ટ્સ થી પ્રોટેક્ટ કરવાનું કાર્ય કરે છે તથા કોઈપણ પ્રકારના irritant કેમિકલ થી બચાવવાનું કાર્ય કરે તેને ઇન્ફ્લામેશન કહે છે. ઇન્ફ્લામેશન એ બોડીની એક ગુડ પ્રોટેકટીવ મિકેનિઝમ( physiology) છે. તથા ઇન્ફ્લામેશન એ બોડી માં ટીશ્યુસની એક localised protective reactions છે કે જ્યારે કોઈપણ ઈરિટેશન ,ઇન્જુરી, અથવા ઇન્ફેક્શન બોડી માં થાય ત્યારે જોવા મળે છે.અને ત્યારે બોડીમાં ચોક્કસ પ્રકારની carecteristic જોવા મળે છે જેમકે પેઇન, રેડ્નેશ ,અને ઘણી વખત બોડી ઓર્ગનનું ફંકશન પણ લોસ થાય છે તેને ઇન્ફ્લામેશન કહેવામાં આવે છે.
[ cardinal sign ( important sign) of inflamation is pain, Redness, warmthness, swelling, exudate( pus)].
type of inflamation.ઈન્ફલામેશનના ટાઈપ
જ્યારે body માં ઇન્ફ્લામેશન થાય છે ત્યારે બોડી ના વ્હાઈટ બ્લડ સેલ એ કેમિકલ્સ ને બ્લડમાં રિલીઝ કરે છે.
બોડી માંથી ફોરેઈન સબસ્ટન્સ ને દૂર કરવા માટે આ કેમિકલ ના રિલીઝ થવાના કારણે body માં બ્લડ ફ્લો increase થાય છે અને તેના કારણે રેડનેસ તથા warmthness જોવા મળે છે અને અમુક પ્રકારના કેમિકલ્સ એ ટીશ્યુસમાં લીકેજ થાય છે અને તેના કારણે Swelling જોવા મળે છે આ સ્વેલિંગને કારણે નવૅ એ સ્ટીમ્યુલેટ થાય છે અને તે pain ને ક્રિએટ કરવા માટે જવાબદાર હોય છે.
there are three types of inflamation ( according to time duration)
1)Acute inflamation (એક્યુટ ઇન્ફ્લામેશન),
2)cronic inflamation (ક્રોનિક ઇન્ફ્લામેશન),
3)subacute inflamation (સબએક્યુટ ઇન્ફ્લામેશન)
1)Acute inflamation ( એક્યુટ ઇન્ફ્લામેશન),
એ ક્યુટ ઇન્ફ્લામેશન છે કે જેમાં local vascular exudatuve ચેન્જીસ જોવા મળે છે તેને એક્યુટ ઇન્ફ્લામેશન કહે છે.
જો કોઈ વ્યક્તિમાં local vascular Exudative ચેનજીસ જોવા મળે અને તે બે વિક થી ઓછું અથવા બે વીક સુધી હોય( 2 week or less than 2 week) તો તેને એક્યુટ ઇન્ફ્લામેશન કહે છે.
2)cronic inflamation (ક્રોનિક ઇન્ફ્લામેશન),
ક્રોનીક ઇન્ફ્લામેશન એ ત્યારે થાય છે જ્યારે કોઈ લાંબા સમયથી ડીઝીઝ હોય અથવા pathogens એ આપણી body માં લાંબા સમયથી રહેતું હોય અને તે બોડીમાં ઇન્ફ્લામેશન કરતું હોય અથવા બીજી અધર ડિસીઝ કન્ડિશન કરતું હોય તો તેને ક્રોનિક ઈમ્પ્લામેશન કહે છે અને જો એક્યુટ ઇન્ફ્લામેશન એ ટ્રીટ ન થાય તો તે લાંબા સમય એ cronic ઇન્ફ્લામેશનમાં પરિણમે છે.
ક્રોનીક ઇન્ફ્લામેશન ત્યારે કહેવામાં આવે છે જ્યારે કોઈ inflamation એ બે વિક થી વધુ હોય અથવા તો ઘણા મંથ અને ઘણા બધા યર ( inflamation is more than 2 weeks or many months and many years) સુધી પ્રેઝન્ટ હોય તો તેને ક્રોનીક ઇન્ફ્લામેશન કહેવામાં આવે છે.
3)subacute inflamation (સબએક્યુટ ઇન્ફ્લામેશન)
સબ એક્યુટ ઇન્ફ્લામેશન એ એક્યુટ અને ક્રોનીક ઇન્ક્લામેશનની વચ્ચેના સમયગાળા દરમિયાન જોવા મળે છે સબ એક્યુટ ઇન્ફ્લામેશન બે વીક થી લઈ છ વીક ( from 2 week to 6 week ) સુધી હોય તેને સબ એક્યુટ ઇન્ફ્લામેશન કહેવામાં આવે છે.
b. Glassgow coma scale – ગ્લાસગો કોમા સ્કેલ
# ગ્લાસગોકોમાસ્કેલ ( glassgo coma scale) દ્વારા patient નુ consciousness level ચેક કરવામાં આવે છે.
જીસીએસ માં મેઈનલી ત્રણ કમ્પોનન્ટ એસેસ કરવામાં આવે છે.
1) Eye opening (આઇ ઓપેનીંગ)
2) Verbal Response (વબૅલ રિસ્પોન્સ)
3) Motor Response (મોટર રિસ્પોન્સ)
••>
#1) Eye opening (આઇ ઓપેનીંગ)
આઈ ઓપનિંગ માં ટોટલ ચાર સ્કોર હોય છે.
1) Spontaneous ( સ્પોન્ટાનીઅસ:= આમાં પેશન્ટ એ પોતાની જાતે આઈ ને ઓપન તથા ક્લોઝ કરે તો તેને) := { 4 }
2) To voice
( ટુ વોઇસ:= આમાં પેશન્ટ ને તેની આંખને ખોલવા તથા બંધ કરવા માટે કહેવામાં આવે અને તે પેશન્ટ ફોલો કરે તો તેને) := { 3 } ,
3) To pain
( ટુ પેઇન := આમાં જો પેશન્ટને બોડીમાં પિંચ કરવામાં આવે અને પેશન્ટ એ આઈ એક્સપ્રેશન કરે તો તેને):= { 2 }
4) No response
( નો રિસ્પોન્સ := જો પેશન્ટ પાસેથી કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ ન આવે તો) := { 1 }
#2) Verbal Response (વબૅલ રિસ્પોન્સ)
વર્બલ રિસ્પોન્સ માં ટોટલ પાંચ સ્કોર હોય છે.
1) Oriented ( ઓરીઅન્ટેડ:= જો વ્યક્તિ એ ટાઇમ, પ્લેસ તથા પર્સન વિશે પૂછવામાં આવે અને વ્યક્તિએ સાચો જવાબ આપો તો) := { 5 } ,
2) Confused ( કન્ફ્યુઝડ:= જો પેશન્ટ એ ટાઈમ, પ્લેસ અને પર્સન વિશે પૂછવામાં આવે તો અને પેશન્ટ એ કન્ફ્યુઝડ હોય તો):= { 4 } ,
3) Inappropriate word
( ઇનએપ્રોપ્રીએટ વર્ડ:= આપણે જો પેશન્ટને કંઈક ક્વેશન કરીએ અને પેશન્ટ એ કંઈક બીજો જ જવાબ આપે તો ) := { 3 } ,
4) Incomprahensuve sound ( ઇનકોમ્પરા હેન્સીવ સાઉન્ડ := જો પેશન્ટ ને કોઈપણ ક્વેશ્ચન કરવા માં આવે અને તે માત્ર mouth દ્વારા સાઉન્ડ જ કરે તો તેને) := { 2 } ,
5) No response
( નો રિસ્પોન્સ := જો કોઈ રિસ્પોન્સ ન આપે તો) := { 1 }
#3) Motor Response (મોટર રિસ્પોન્સ)
મોટર રિસ્પોન્સ માં મુખ્યત્વે છ સ્કોર હોય છે.
1) Obey command
( ઓબે કમાન્ડ:= જે કાંઈ પણ પેશન્ટને કહેવામાં આવે છે પેશન્ટ એ પ્રોપરલી ફોલો કરે તો) := { 6 } ,
2) Localised pain ( લોકેલાઈસ્ડ પેઇન := જો પેશન્ટની ટીંચ કરવામાં આવે અને પેશન્ટ એ રિસ્પોન્સ પ્રોવાઇડ કરે તો) := { 5 } ,
3) Withdraw pain ( વીથ ડ્રો પેઇન := જો પેશન્ટને પીંન્ચ કરવામાં આવે અને પેશન્ટ એ હાથ હટાડવાની કોશિશ કરે તો) := { 4 } ,
4) flexion
( ફ્લેકશન := જ્યારે પેશન્ટની બોડી ના કોઈપણ મીડ એરિયામાં પ્રેસ કરવામાં આવે અને પેશન્ટની બોડી એ ફ્લેક્સ થાય તો):= { 3 } ,
5) Extention ( એક્સટેન્શન := જો કોઈપણ સ્ટીમયુલાઈ પ્રોવાઇડ કરવાથી પેશન્ટ ની બોડી એ એક્સટેન્શન થાય તો) := { 2 } ,
6) No response
( નો રિસ્પોન્સ := જો પેશન્ટ એ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ જ પ્રોવાઈડ ના કરે તો):= { 1 }
આમ ગ્લાસગોકોમા સ્કેલ મા મિનિમમ 3 અને મેક્સિમમ 15 સ્કોર હોય છે.
# result:
# { 3 } score achieve:= તો પેશન્ટને સિવ્યર ન્યુરોલોજીકલ ડેમેજ થયેલું હોય છે.
#{ 7 } score Achieve:= તો પેશન્ટ એ કોમા ની કન્ડિશનમાં હોય છે.
#{ 8-12} score Achieve:= તો પેશન્ટ ને મોડરેટ ન્યુરોલોજીકલ ડેમેજ થયેલું હોય છે.
#{ 13-14} score Achieve:= તો પેશન્ટને માઇનર ન્યુરોલોજીકલ ડેમેજ હોય છે.
#{ 15 } score Achieve:= તો પેશન્ટ એ ફૂલ્લીકંસ્યસ તથા orientad હોય છે.
આમ ગ્લાસગોકોમા સ્કેલ પરથી પેશન્ટ નું કંસિયસનેસ લેવલ અસેસ કરવામાં આવે છે.
c. Health education for patient of Diabetes Mellitus – ડાયાબિટીસ મલાઇટસ વાડા પેશન્ટને અપાતું આરોગ્ય શિક્ષણ
ઇન્ટ્રોડક્શન (Introduction):
ડાયાબિટીસ મલાઇટસ એ એક ક્રોનિક મેટાબોલિક ડિસઓર્ડર (Chronic Metabolic Disorder) છે, જેમાં શરીર ઇન્સ્યુલિન (Insulin) ન બનાવે કે યોગ્ય રીતે વાપરી શકતું નથી, જેના કારણે બ્લડ ગ્લૂકોઝ લેવલ (Blood Glucose Level ) વધારે થઈ જાય છે.
હેલ્થ એજ્યુકેશનના મુખ્ય મેજર પોઇન્ટ્સ (Major Points of Health Education):
1.(Dietary Management : ડાયટરી મેનેજમેન્ટ):
2.નિયમિત કસરત (Regular Exercise – રેગ્યુલર એક્સરસાઇઝ):
3.દવાનો નિયમિત ઉપયોગ (Medication Adherence : મેડિકેશન એડ્હીરેન્સ):
4.બ્લડ શુગર મોનિટરિંગ (Blood Sugar Monitoring):
5.ફૂટ કેર (Foot Care ):
6.તણાવ નિવારણ અને લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ (Stress Reduction & Lifestyle Management):
7.નિયમિત ચેકઅપ અને કોમ્પ્લીકેશન અવોઇડન્સ (Regular Checkups & Complication Prevention):
ડાયાબિટીસ મલાઇટસ પેશન્ટ માટે હેલ્થ એજ્યુકેશન એ તેનું સ્વસ્થ જીવન જીવી શકવાનું મુખ્ય સાધન છે. યોગ્ય ડાયેટ, વ્યાયામ, દવાનો પાલન, અને જાતે સજાગ રહેવું – આ બધું મળીને વ્યક્તિને ડાયાબિટીસનું સારી રીતે મેનેજમેન્ટ અને લાંબા ગાળાની જટિલતાઓથી બચાવની તક આપે છે.
પેશન્ટ અને પરિવારજનોને શિક્ષિત કરવાથી તેમનું એમપાવરમેન્ટ (Empowerment ) થાય છે અને તેઓ પોતાનો ડિસીઝ સારી રીતે સંભાળી શકે છે.
d. Absorbable and non-absorbable sutures એબ્ઝોર્બેબલ એન્ડ નોન એબ્ઝોર્બેબલ સ્યૂચર્સ.
(A) Absorbable Materials:
તે જાતે ઓગળી જાય તેવા હોય છે.
(1) Catgut :-
તે sheep ના intestine માંથી બનાવવામાં આવે છે. જે સ્યુચર અને લિગેચર માં વપરાય છે તેને ગામા રેડીયેશન થી સ્ટરીલાઇઝ કરવામાં આવે છે આને રીમુવ કરવાની જરૂર પડતી નથી.
Type of Catgut :-
આ નેચરલ છે જેને ટેનડન અને ફેશિયા માંથી બનાવવામાં આવે છે.અને આ 10 દિવસ માં absorb થઈ જાય છે.
આ નેચરલ છે જેને ટેનડન અને ફેશિયા માંથી બનાવવામાં આવે છે. આની પર પ્લેન કેટગેટ ઉપર ક્રોમિક સોલટ લગાડવામાં આવે છે. જેના કારણે તેની મજબૂતાઈ જળવાઈ રહે છે અને ટીશ્યું માં ઈરીટેશન ઓછું કરી શકાય છે.આ 20થી 40 દિવસ માં absorb થાય છે.
2) poly glycolic acid :- ( P.G.A.)
આ સીંથેટિક કેટગટ છે આ પણ absorbable છે.
3) living suture :-
આ પેશન્ટના પોતાના tissues માંથી બનાવવા માં આવે છે જે મસલ્સ અને ટેન્ડન માંથી બનાવાય છે.આનો ઉપયોગ ખાસ કરીને hernioplasty માં થાય છે
B) Non Absorbable sutures:-
આ ઓગળી શકતા નથી
(a) Silkworm gut:-
આ રેશમના કીડા ની saliva માંથી બનાવાય છે. જેને દોરાના રૂપમાં બનાવાય છે. જેની લંબાઇ 12 ઇંચ જેટલી રાખવામાં આવે છે જાડાઈ જુદી જુદી હોય છે
આ પરપલ કે પિંક કલત ના હોય છે અને સ્કીન સ્યુંચર માં વપરાય છે.
B) Nylon thread or mono- filament:-
આ silkworm gut જેવો જ હોય છે
C)Linen thread or Poly- filament:-
તેને કોટન માંથી બનાવવામાં આવે છે. તે વણિ ને બનાવાય છે. આ ખાસ કરીને ગેસ્ટરો ઇંટેસ્ટાઇનલ સર્જરી માં વપરાય છે અને તે 90, 60, 35 and 25 નમ્બર માં આવે છે.
D) Silk thread :-
આ સિલ્ક માંથી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ખાસ કરીને સ્કીન, વાસ્કયુલર , ophthalmic તેમજ ઓરલ સર્જરી માં થાય છે. તે જુદા જુદા પ્રકારમાં મળે છે.
E) Metal wire :-
આને સીલકોન ધાતુમાંથી બનાવવામાં આવે છે
આનો ઉપયોગ herniorrhaphy, prolapse rectum અને orthopedic surgery માટે થાય છે અને આ જુદી જુદી સાઈઝમાં મળે છે.
c. Special consideration in care of elderly.ઉમર લાયક વ્યક્તિની વિશેષ સાર સંભાળ.
1) Promotion of Self Respect and Dignity:-
અમુક ઇન્સ્ટીટ્યુટ અથવા ગ્રુપ માં સામાન્ય રીતે વ્યક્તિગત પસંદગી અને સ્વતંત્રતા માટે કેટલાક રિસ્ટરીકશન હોય છે.
વૃદ્ધ વ્યક્તિઓની લાગણીઓ અને લાગણીઓનું સન્માન કરવું જોઈએ.
જ્યારે સ્ટાફ દર્દીઓ સાથે સારા સંબંધો વિકસાવવા અને તેમના વ્યક્તિગત આદર અને મિત્રતા મેળવવા માટે હકારાત્મક પ્રયત્નો કરે છે.
સારા સંબંધો કેળવવા થી ગ્રુપ ને કંટ્રોલ કરી શકાય તેમજ ડીફિકલ્ટ સીચ્યુએશન ને પણ સરળ બનાવી શકાય છે.
2) Promotion of Comfort:
શારીરિક અને માનસિક આરામ માટે રિલેકશેશન જરુરી છે એવા ઘણા પરિબળો છે જે વૃદ્ધોના આરામમાં ફાળો આપેછે જેવા કે સ્કીન કેર, કેર ઓફ બોની સ્ટ્રકચર, મેંટેન ટેમરપેચરઅને ફ્લુઇડ બેલેન્સ.
3) safety:-
અનપોલિશ્ડ ફ્લોર, સારી લાઇટિંગ, બેડ ની યોગ્ય હાઇટ ,ચાલવા માટેના યોગ્ય સાધનોની વ્યવસ્થા કરવી
4) Daily Living Activities:-
દર્દી ને શક્ય હોય તેટલી ડેલી એકટીવિટી કરવા માટે પ્રોત્સાહિત કરવું જેથી ડિહાઇડ્રેશન, થ્રોમ્બોસિસ, પ્રેશર સોર, કોન્ટ્રાકચર, વગરે જેવા કોમપલિકેશન થી બચાવી શકાય.
5) promotion of independence:-
દર્દી ને શક્ય હોય ત્યાં સુધી પોતાની સેલ્ફ કેર માટે પ્રોત્સાહિત કરવું તેમજ જાતે નિર્ણય લેવા માટે કહેવુ.
6)Mobility તેમજ movement માટે પ્રોત્સાહિત કરવું
7) જરૂરી દવા ઓ લેવા માટે કહેવું તેમજ તે દવા ઓ વિષે પુરતુ નોલેજ આપવુ જેમકે દવા ની આડઅસર,તેનો ઉપયોગ.
8) જો દર્દી માં તેની પરિસ્થિતિ અનુસાર રીહેબીલિટેશન કરવું.
વધારા ની માહિતી:-
1.Skin care :-
2.Supporting Changes in Bones and Joints:-
3.Supporting Changes in Vision:-
4. Supporting Changes to Hearing:-
5.Supporting Changes in Smell and Taste :-
6.Supporting Changes in the Cardiovascular System:-
7.Supporting Changes in the Respiratory System:-
8.Digestive Care:-
9.Supporting Changes in Elimination:-
10. Urinary Care:-
11. Elderly care at home:-
f. Role of nurse in disaster management- ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં નર્સની ભૂમિકા.
Nurses role in disaster management. ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં નર્સનો રોલ.
ડિઝાસ્ટર મેનેજમેન્ટમા નર્સ નો રોલ.
g. Clinical manifestations of Cushing’s syndrome કુશિન્ગ સિન્ડ્રોમ ના લક્ષણો અને ચિન્હો.
Clinical manifestation/sign and symptoms of cushing syndrome.( કુુશિંગ સિન્ડ્રોમ ના લક્ષણો તથા ચિન્હો )
અધર સિમ્ટોમ્સ ઓફ કુસિંગ સિંડ્રોમ:
h. Endotracheal Intubution – એન્ડોટ્રેકીયલ ઇન્ક્યુબેશન.
એન્ડોટ્રેકીયલ ઇન્ટ્યુબેશન (Endotracheal Intubation)
એન્ડોટ્રેકીયલ ઇન્ટ્યુબેશન (Endotracheal Intubation) એ એક ઇમ્પોર્ટન્ટ અને લાઇફ પ્રોટેક્ટીવ મેડિકલ પ્રોસિઝર છે જેમાં એક ટ્યુબ : જેને એન્ડોટ્રેકીયલ ટ્યુબ (Endotracheal Tube) કહે છે તે પેશન્ટની ટ્રેકિયામાં (Trachea) મૂકવામાં આવે છે. આ પ્રોસીઝર એરવે ને (Airway ) ઓપન રાખવા, યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન (Oxygen) પહોંચાડવા અને કાર્બન ડાયઓક્સાઇડ (Carbon Dioxide ) ને બહાર નીકાસ માટે કરવામાં આવે છે.
એન્ડોટ્રેકીયલ ઇન્ટ્યુબેશન કરવાની સૂચનાઓ (Indications):
એન્ડોટ્રેકીયલ ઇન્ટ્યુબેશન નીચેના પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે:
ઇક્વિપમેન્ટ (Equipment):
પ્રોસિઝર (Step-by-Step Procedure):
1.પ્રિ-ઓક્સિજેનેશન (Pre-Oxygenation):
પેશન્ટને 100% ઓક્સિજન 3-5 મિનિટ માટે આપવામાં આવે છે જેથી હાઇપોક્સિયા (Hypoxia )નો રિસ્ક ઘટે.
2.દવાઓનું પ્રમાણ આપવું (Medication Administration):
સેડેટિવ (Sedative) Etomidate, Midazolam અથવા Propofol
પેરાલેટિક એજન્ટ (Paralytic Agent : પેરાલેટિક એજન્ટ): Succinylcholine અથવા Rocuronium
3.પોઝિશનિંગ (Positioning):
પેશન્ટના માથાને “Sniffing Position” માં મૂકવામાં આવે છે જેથી ટ્રેકિયા સીધી લાઇનમાં આવે.
4.લેરિંગોસ્કોપ વડે વિઝ્યુઅલ મેળવવું (Laryngoscopy):
લેરિંગોસ્કોપનો ઉપયોગ કરીને ગ્લોટિસ (Glottis) અને વોકલ કોર્ડસ (Vocal Cords ) ને વિઝ્યુઅલ બનાવાય છે.
5.એન્ડોટ્રેકીયલ ટ્યુબ ઇન્સર્ટ કરવી (Intubation):
ટ્યુબ વોકલ કોર્ડસની વચ્ચેથી ટ્રેકિયામાં સાવધાનીથી દાખલ કરાય છે.
6.ટ્યુબનું પ્લેસમેન્ટ કન્ફોર્મેશન (Tube Placement Confirmation):
કાપ્નોગ્રાફી (Capnography : કાપ્નોગ્રાફી) દ્વારા CO₂ ની પ્રેઝન્સ ચકાસી
ચેસ્ટ નું બંને બાજુ મુવમેન્ટ અને સ્ટેથોસ્કોપથી શ્વાસ અવાજ સાંભળી ચેસ્ટ એક્સ-રે (Chest X-ray ) દ્વારા પ્લેસમેન્ટ ને કન્ફોર્મ કરવું
7.ટ્યુબને ફિક્સ કરવી (Tube Fixation):
ટ્યુબને ટેપ કે સ્ટ્રેપ વડે ફિક્સ કરાય છે જેથી તે સરકી ન જાય.
8.વેન્ટિલેશન શરૂ કરવું (Mechanical Ventilation):
પેશન્ટને વેન્ટિલેટર અથવા અમ્બૂ બેગ વડે ઓક્સિજન આપવો શરૂ થાય છે.
કોમ્પલીકેશન્સ (Complications):
એન્ડોટ્રેકીયલ ઇન્ટ્યુબેશન (Endotracheal Intubation) એ એક જરૂરી, અને લાઇફ ને બચાવતી પ્રક્રિયા છે જે શ્વાસ લેવામાં અક્ષમ પેશન્ટમાં તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ માટે કરાય છે. આ પ્રક્રિયા યોગ્ય તાલીમ ધરાવતા હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા જ કરવી જોઇએ, કેમ કે તે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેમાંથી થતા રિસ્ક નું સોલ્યુશન સમયસર લેવું જરૂરી છે.
Q-3
(A) Fill in the blanks, ખાલી જગ્યાઓ પૂરો. 10
1) Bell’s palsy is dysfunction of … Cranial nerve.બેલ્સ પાલ્સી એ … ક્રેનિયલ નર્વ મા ડિસફંક્શન થવાના લીધે થાય છે. 7th (Seventh) Cranial nerve.
બેલ્સ પાલ્સી એ સાતમી (સેવન્થ) ક્રેનિયલ નર્વમા ડિસફંક્શન થવાના કારણે થાય છે.
2) Removal of a part or lobe of the lung is called …. ફેફસાના પાર્ટ કે લોબને રીમુવ કરવામાં આવે તેને …. કહેવાય છે. Lobectomy.
ફેફસાના પાર્ટ કે લોબને રીમુવ કરવામાં આવે તેને લોબેક્ટોમી કહે છે.
3) M.R.i. stands for M.R.I. નુ પૂર્ણ નામ …. Magnetic Resonance Imaging
M.R.I. નું પૂર્ણ નામ છે – મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ
4) Anorexia means …. એનોરેક્ષીયા એટલે …. Loss of appetite.
એનોરેક્ષીયા એટલે ભૂખમાં કમી (લોસ ઓફ એપેટાઈટ).
5) Aspiration of fluid from the pleural cavity is termed as …. પ્લુરલ કેવિટીમાંથી ફ્લૂઇડ બહાર કાઢવાના પ્રોસિઝરને …. કહે છે. Thoracentesis.
પ્લુરલ કેવિટીમાંથી ફ્લૂઈડ કાઢવાની પ્રક્રિયા થોરાસેન્ટેસીસ કહેવાય છે.
6) inflammation of the brain is called as …. બ્રેઇન મા ઇન્ફ્લામેશન લાગે તેને …. કહે છે. Encephalitis.
બ્રેઇનમા ઇન્ફ્લામેશન લાગે તેને એન્સેફેલાઇટીસ કહે છે.
7) Enlargement of liver is called …. એન્લાર્જમેન્ટ ઓફ લીવરને …. કહેવાય છે. Hepatomegaly.
લીવરનું સોજો કે કદમાં વધારો થવો એટલે હેપેટોમેગેલી.
8) Levothyroxine drug used for the treatment of …. લીવોથાયરોક્ષીન ડ્રગ્સ …. ની સારવાર માટે વપરાય છે.Hypothyroidism.
લીવોથાયરોક્સિન ડ્રગ હાયપોથાયરોઇડિઝમની સારવાર માટે વપરાય છે.
9) Dwarfism is caused by the dysfunction of …. gland. ડ્વારફિઝમએ …. ગ્લેન્ડના ડીશફક્શનના કારણે થાય છે. Pituitary gland.
ડ્વાર્ફિઝમ પિટ્યુટરી ગ્લેન્ડના ડીશફંકશનના કારણે થાય છે.
10) Loss of ability to swallow is called …. ગળવાની ક્રિયામા ઓછું સામર્થ્ય થવું તેને …. કહેવાય છે. Dysphagia.
ગળવાની ક્રિયામાં અક્ષમતા કે કઠિનાઈ થવી એટલે ડિસ્ફેજિયા કહેવાય છે.
( B ) State whether following statements are True or False. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો (10)
1) Hypocalcemia means low potassium level in the blood. હાઇપોકેલ્સેમીયા એટલે બ્લડમાં પોટેશિયમ લેવલ ઓછું થવું. False
Hypocalcemia = Low calcium level in the blood, not potassium.
(પોટેશિયમ ઓછું હોય તો એને હાઈપોકેલેમિયા કહે છે.)
2) Cholelithiasis means inflammation of Urinary bladder. કોલીલીથીઆસીસ એટલે યુરીનરી બ્લેડરમાં ઇન્ફ્લામેશન થવું. False
Cholelithiasis = Presence of gallstones in the gallbladder, not urinary bladder.
(યુરિનરી બ્લેડરનું ઇન્ફ્લામેશન એટલે Cystitis.)
3) The initial manifestation of myasthenia gravis is diplopia & ptosis માઇસ્થેનીયા ગ્રેવીસના શરૂઆતના ચિન્હો અને લક્ષણો ડીપ્લોપીઓ અને ટોસીસ છે. True
Common early signs include double vision (Diplopia) and drooping eyelids (Ptosis).
4) Brushing of the brain with associated swelling is called cerebral contusion. બ્રેઇનમાં ઉંઝરડા સાથે સોજો જોવા મળે તેને સેરેબલ કન્ટ્યુઝન કહેવાય છે. True
Cerebral contusion = Bruising of brain tissue often accompanied by swelling.
5) Decreased sodium level in the body is called as Hypernatremia શરીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું થવું તેને હાઇપરનેટ્રેમયા કહેવાય છે. False
Low sodium = Hyponatremia
(High sodium = Hypernatremia)
6) Vicryl is the non-absorbable suture. વાઇક્રીલ એ ઓગળી શકે નહી તેવા સ્યુચર છે. False
Vicryl = Absorbable synthetic suture.
7) Paralysis of the lower half of the body is called paraplegia. શરીરના નીચેના અડધા ભાગનું પેરાલીસીસ થાય તેને પેરાપ્લેજીઆ કહેવાય છે. True
Paraplegia = Paralysis of both lower limbs.
8) Vericose vein seen in rectal area is called hemorrhoids. રેકટમના ભાગમાં વેરીકોઇસ વેઇન જોવા મળે તેને હેમરોઈડ્સ કહેવાય છે. True
Hemorrhoids = Dilated (vericose) veins in rectal/anal area.
9) Inflammation of testes is known as testitis. ટેસ્ટીસમાં ઇન્ફલામેશન લાગે તે ટેસ્ટાઇટીસ તરીકે ઓળખાય છે. False
Correct term = Orchitis
(Testitis is not a medically accepted term.)
10) Epsolin drug is used to treat and prevent epilepsy (seizures). એપીલેપ્સી (ખેંચ)ની સારવાર અને અટકાવ માટે ઇપ્સોલીન ડ્રગ્સ વપરાય છે. True
🔹 Epsolin (Phenytoin) is an anticonvulsant used in epilepsy management.
( C ) Write Multiple Choice Questions. નીચેના માંથી સાચો વિકલ્પ લખો. 10
1) Movement of particles from higher concentration to lower concentration is called – પાર્ટીકલ્સનું વધારેથી ઓછા કોન્સનટ્રેશન તરફ હલનચલન થવું તેને કહેવાય છે.
a) Osmosis – ઓસ્મોસીસ
b) Diffusion – ડીફ્યુઝન
c) Filtration – ફિલ્ટ્રેશન
d) Hypovolemia – હાઇપોવોલેમીયા
2) The Sequence of Steps of Nursing process are …. નર્સિંગ પ્રોસેસ ના સ્ટેપ્સ ના ક્રમ પ્રમાણે આ છે….
a) Nursing Diagnosis
b) Assessment
c) Planning
d) Implementation
e) Evaluation
અ) નર્સિંગ ડાયગ્નોસીસ
બ ) અસેસમેન્ટ
ક ) પ્લાનિંગ
ડ) ઇમ્પ્લીમેન્ટેશન
ઇ) ઇવાલ્યુએશન
a) abcde
b) bcade
C) bacde
d) edbac
3) Glossitis means – ગ્લોસાઇટીસ એટલે….
a) Inflammation of mouth – ઇન્ફ્લામેશન ઓફ માઉથ
b) Inflammation of gums – ઇન્ફ્લામેશન ઓફ ગમ્સ
c) Inflammation of tongue – ઇન્ફલામેશન ઓફ ટંગ
d) Inflammation of tonsil ઇન્ફ્લામેશન ઓફ ટોન્સિલ્સ
4) Hypophysectomy means … હાઇપોફિઝેક્ટોમી એટલે….
a) Surgical removal of Adrenal gland. એડ્રીનલ ગ્લેન્ડ સર્જરીથી રીમુવ કરવી
b) Surgical removal of thymus gland. થાયમસ ગ્લેન્ડ સર્જરીથી રીમુવ કરવી
c) Surgical removal of Hypothalamus. હાઇપોથેલેમસને સર્જરીથી રીમુવ કરવી
d) Surgical removal of pituitary gland. પિચ્યુટરી ગ્લેન્ડને સર્જરીથી રીમુવ કરવી.
5) In post anesthesia care unit priority nursing assessment is, પોસ્ટએનેસ્થેસીયા કેર યુનિટમાં નર્સીગ અસેસમેન્ટમાં અગ્રિમતા છે.
a) Monitoring of urine output યુરીન આઉટપુટ જોવી
b) Check Airway Patency એરવે પેટેન્સી ચેક કરવી
c) E.C.G. Monitoring ઇ.સી.જી. મોનીટર કરવું
d) Check Level of consciousness કોન્સીયસનેસ લેવલ ચેક કરવું.
6) The inability to control micturition is called મીકચ્યુરેશનમાં કેટ્રોલ ન રહેવો તેને કહેવાય…
a) Oliguria ઓલીગ્યુરીયા
b) Enuresis એન્યુરેસીસ
c) Incontinence ઇનકંટીનન્સી
d) Both B & C બી અને સી બંને
7) Type I diabetes is caused by … ડાયાબિટીસ પ્રકાર-1 થવાનું કારણ છે –
a) Lake of insulin production by beta cells બીટા સેલ દ્વારા ઇન્સ્યુલીન ઓછું ઉત્પાદન થવું
b) Deficiency of insulin receptors in cells સેલ રીસેપ્ટરમાં ઇન્સ્યુલીનની ઉણપ
c) A and B એ અને બી
d) Lets None of the above ઉપરમાંથી એકપણ નહીં
8) Penicillin is invented by … પેનીસીલીનની શોધ કરી
a) Alexander Fleming એલેક્ષાન્ડર ફ્લેમીંગ
b) Edward Jenner એડવર્ડ જેનર
c) Robert Koch રોબર્ટ કોચ
d) William વિલીયમ
9) Following is the auto immune disease નીચેનો ઓટોઇમ્યુન ડિસીઝ છે
a) Rheumatoid arthritis રૂમેટોઇડ આર્થરાઇટીસ
b) Multiple sclerosis મલ્ટીપલ સ્કેલોરોસિસ
c) A and B એ.અને બી
d) Hay fever હે ફીવર
10) People who have celiac disease cannot tolerate … સીલીયાક ડીસીઝ થયેલા લોકો ટોલરેટ ના કરી શકે.
a) Gluten ગ્લુટન
b) Carbohydrate કાર્બોહાઇડ્રેટ
c) Fat ફેટ
d) Albumin આલ્બ્યુમીન