PAPER SOLUTION NO.12 (30/03/2022)
Q- 1
a.Define Schizophrenia. Write nursing care plan of patient of Schizophrenia. સ્કીઝોફ્રેનિયાની વ્યાખ્યા લખો. સ્કીઝોફ્રેનિયાના પેશન્ટનો નર્સિંગ કેર પ્લાન લખો.08
The term “schizophrenia” Eugen Bleuler દ્વારા 1908 માં આપવા માં આવી હતી.
The name derives from the આ નામ Greek words “schizo-સ્કીઝો” (split-સ્પ્લીટ) અને “phren-ફ્રેન” (mind), એટલે કે આ disorder મા સામાન્ય રીતે fragmented thinking જોવા મળે છે.
સ્કિઝોફ્રેનિઆ (Schizophrenia) એ એક સાયકોટિક કન્ડિશન છે જે બ્રેઈન ના નોર્મલ ફંક્શન ને અસર કરે છે,જેમાંવ્યક્તિના થિન્કિંગ (Thinking),ઈમોશન (Emotion), અને બિહેવિયર ફંક્શન (Behaviour Function) માં ડિસ્ટર્બન્સ જોવા મળે છે.સ્કિઝોફ્રેનિઆ (Schizophrenia) ધરાવતી વ્યક્તિ બિહેવિયર(Behaviour) ,પરસેપશન (Perception) અને થિન્કિંગ (Thinking) માં ફેરફાર અનુભવે છે જે તેમને Reality થી દૂર કરી શકે છે. જ્યારે વ્યક્તિ Reality સાથેનો સંપર્ક ગુમાવે છે, ત્યારે સાયકોસીસ (Psychosis) નો અનુભવ કરે છે.
Impaired Insight એ સ્કિઝોફ્રેનિઆ (Schizophrenia) નું કોમન ફીચર છે. સ્કિઝોફ્રેનિઆ (Schizophrenia) ની ટર્મ આપનાર વ્યક્તિ (યુજેન બ્લ્યુલર-Eugen Bleuler છે.)
OR
1908 માં સાયકિયાટ્રીસ્ટ ઓઈગન બ્લૂલર એ સ્કીઝોફ્રેનીયા એવો શબ્દ આપ્યો છે જે ગ્રીક શબ્દ સ્કીઝો (skhizo) એટલે સ્પ્લીટ (Split -ભાગ ) અને ફ્રેન્ (phren) એટલે માઈન્ડ (Mind) માંથી લેવામાં આવ્યો છે આમ સ્કીઝોફ્રેનીયા એક સાઇકોટીક કન્ડિશન છે જેમાં
” થીંકીંગ, ઈમોશન્સ, મૂડમાં અને વૉલીશન (ઈચ્છા -શક્તિ ) માં ડિસ્ટર્બન્સ જોવા મળે છે જેનાથી સામાન્ય રીતે સોશિયલ વીડ્રોલ થાય તેને સ્કીઝોફ્રેનીયા કહે છે ” જે એક મહિના થી વધુ હોય
સ્કીઝોફ્રેનીયા એ ખુબજ સિરિયસ કન્ડિશન છે જેમાં વ્યક્તિ ના થિંકિંગ, રીયાલીટી થી વિમુખતા અને કાર્ય કરવામાં અગવડતા અનુભવે છે તેમજ તેના ઇમોશન ને વ્યક્ત કરી શકતો નથી.
Nursing care plan of patient of Schizophrenia (સ્કીઝોફ્રેનિયાના પેશન્ટનો નર્સિંગ કેર પ્લાન):
1.Nursing Diagnosis:
Disturbed Thought Process related to altered perception (hallucination or delusion) વિચારોના વિકાર જેમાં પેશન્ટ રિયાલિટી સાથે જોડાઈ શકતો નથી
Short-Term Goals:
પેશન્ટ પોતાનું વર્તન અનુસરતા ખોટા વિચારો ઓળખી શકે.
હેલ્યુસિનેશન દરમિયાન પેશન્ટ શાંતિથી રહી શકે.
Long-Term Goals:
પેશન્ટ હેલ્યુસિનેશન અને ડેલ્યુઝન વચ્ચે ડિફરન્ટ કરી શકે.
પેશન્ટ રિયાલિટી ટેસ્ટિંગ શીખી શકે.
Nursing Interventions:
2.Nursing Diagnosis:
Impaired Social Interaction related to poor reality contact and withdrawal (પેશન્ટ બીજાથી સંપર્ક ટાળે છે અને સામાજિક રીતે વિમુખ રહે છે).
Short-Term Goals:
પેશન્ટ નર્સ અથવા કૌન્સેલર સાથે નાની વાતચીત કરે
સામાજિક વાતાવરણ તરફ જવા માટે તૈયાર રહે
Long-Term Goals:
પેશન્ટ ગ્રુપ એક્ટીવિટીમાં ભાગ લે
સામાજિક નિમિત્તે સક્રિય રહે
Nursing Interventions:
3.Nursing Diagnosis:
Self-Care Deficit (hygiene and grooming) related to apathy and cognitive impairment (પેશન્ટ પોતાની જાતની દેખરેખ રાખવામાં નિષ્ફળ જાય છે).
Short-Term Goals:
પેશન્ટ નહાવું, કપડા બદલવા જેવી ક્રિયાઓ કરે
Long-Term Goals:
પેશન્ટ ડેઇલી એક્ટીવિટી (ADLs) સ્વતંત્ર રીતે કરે
Nursing Interventions:
4.Nursing Diagnosis:
Risk for Violence – Self or Others related to paranoid delusion or auditory hallucination (પેશન્ટ પોતાને કે બીજાને નુકસાન પહોંચાડી શકે છે)
Short-Term Goals:
પેશન્ટ કોઈ હાનિકારક વર્તન ન કરે
તાત્કાલિક staff ને inform કરે જો ડર લાગે તો.
Long-Term Goals:
પેશન્ટ ગુસ્સો અને દુઃખદ વિચારોને નિયંત્રિત કરી શકે
Nursing Interventions:
સ્કીઝોફ્રેનિયા (Schizophrenia) એ મેન્ટલ હેલ્થ ક્ષેત્રે સૌથી વધુ પડકારરૂપ ડિસીઝ પૈકીનો એક છે.
નર્સ તરીકે, આપણું મુખ્ય લક્ષ્ય છે:
b. Define intelligence disability (Mental Retardation).Write preventive measures of intelligence disability, મંદ બુદ્ધિની વ્યાખ્યા લખી મંદ બુદ્ધિના અટકાયતી પગલાં લખો.08
Mental Retardation (મેન્ટલ રિટાર્ડેશન) :
પ્રિવેન્શન ઇસ બેટર ધેન ક્યોર ‘ એટલે કોઈ કન્ડિશન થાય એ પહેલા આપણે તેના નિવારણ માટેના પગલાં લઈ અને તેને થતી અટકાવીએ.
મેન્ટલ રિટાર્ડેસનના પ્રિવેશન માટેના ત્રણ ટાઈપ છે :
1) Primary prevention (પ્રાઇમરી પ્રિવેન્શન)
2)Secondary prevention (સેકન્ડરી પ્રિવેન્શન)
3)Tertiary prevention (ટર્સરી પ્રિવેન્શન)
1) Primary prevention : (પ્રાઇમરી પ્રિવેસન)
2) Secondary prevention :(સેકન્ડરી પ્રિવેન્શન)
3) Tertiary prevention : (ટર્સરી પ્રીવેન્શન)
C.Write the concept of mental health and mental illness. મેન્ટલ હેલ્થ અને મેન્ટલ ઇલનેસનો કન્સેપ્ટ લખો.04
Mental health :- મેન્ટલ હેલ્થ એ એક વેલ બિઇંગની સ્ટેટ છે જેમાં દરેક ઇન્ડીવિઝયુલ એ પોતાની એબિલીટી જાણતો હોય, જીવનના નોર્મલ સ્ટ્રેસ સામે કોપ અપ કરતો હોય, તે પોતાનું વર્ક પ્રોડકટિવ અને ફેઇથફુલી કરતો હોય છે તેમજપોતાની કોમ્યુનિટીમાં કોન્ટ્રીબ્યુશન આપવા માટે એબલ હોય છે.
Mental illness :- મેન્ટલ ઇલનેસ મિન્સ એવી મેન્ટલ હેલ્થ કન્ડીશન કે જે વ્યકિતના મૂડ, થિંકિંગ અને બિહેવયરને અફેકટ કરતી હોય. જેમકે સ્કિઝોફ્રેનિઆ, ડિપ્રેશન, ઇટિંગ ડિસઓર્ડર.
મેન્ટલ હેલ્થનો અર્થ (Concept of Mental Health):
મેન્ટલ હેલ્થ (Mental Health) એ માનવ જીવનનો એક અગત્યનો ભાગ છે, જે વ્યક્તિના વિચાર (thoughts), ભાવનાઓ (emotions), વ્યવહાર (behavior) અને સામાજિક સબંધો (social relationships) પર સીધી અસર કરે છે.
મેન્ટલ હેલ્થ એ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાને ઓળખી શકે છે, પોતાના સ્ટ્રેસ (stress) ને હેન્ડલ કરી શકે છે, કામમાં પરિણામ આપી શકે છે અને સમાજમાં સકારાત્મક યોગદાન આપી શકે છે.
કી ફીચર્સ લક્ષણો (Key Features of Mental Health):
મેન્ટલ લઇનેસ નો અર્થ (Concept of Mental Illness):
મેન્ટલ ઇલનેસ (Mental Illness) એટલે વ્યક્તિના વિચાર (thinking), ભાવનાઓ (feeling), મૂડ (mood) અને વર્તન (behavior) માં આવતો એવો વિકાર કે જેના કારણે વ્યક્તિ પોતાની ડેઇલી એક્ટીવિટી અને રિલેશન્સ જાળવી શકતો નથી.
આ ડીસીઝ એ મેડીકલી રીતે ઓળખાયેલ હોય છે અને ફાર્માકોથેરાપી (pharmacotherapy) તથા સાઈકોથેરાપી (psychotherapy) દ્વારા તેનું કંન્ટ્રોલ કે ટ્રીટમેન્ટ શક્ય છે.
કી કેરેક્ટેરાઇસ્ટીક્સ (Key Characteristics of Mental Illness):
OR
a. Define psychiatric emergencies. Write the nursing management of patient with agitated and violent patient. સાઇકયાટ્રીક ઇમરજન્સીની વ્યાખ્યા લખો. ઉશ્કેરાયેલ અને હિંસક પેશન્ટનું નર્લિંગ મેનેજમેન્ટ લખો.08
સાઇકીએટ્રિક ઇમર્જન્સીમાં વ્યક્તિના બિહેવિયર,અફેક્ટ અને થોટમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે જેના માટે ઇમિડીયેટ ટ્રીટમેન્ટની જરૂર પડે છે તેના માટે નીચેની બાબતો જરૂરી છે,
A. પોતાના ડીશકમ્ફર્ટ માટે પેશન્ટ જરૂરી સમજે
B. પેશન્ટ ના signs મુજબ ફેમિલી ફ્રેન્ડ્સ કે ઓથોરિટી જરૂરી સમજે
C. Prognosis ના કારણસર જો untreated રહે તો fatal થઈ શકે છે તેવું ડોક્ટર અને નર્સ જરૂરી સમજે
Definition:
ઈમોશનલ ઓર ફિઝિયોલોજિકલ સિચ્યુએશનના કારણે સડન ઓનસેટ અને અન્યુજીયલ ડિસઓર્ડર અથવા સોશ્યલી ઈનએપ્રોપ્રિયેટ બિહેવિયર જોવા મળે તેને સાઈકીયાટ્રીક ઇમર્જન્સી કહેવામાં આવે છે
Example.. સ્યુસાઇડલ અટેમ્સ , acute psychotic reaction, acute alcoholism or acute anxiety.
મેજર ઇમરજન્સી :
• સુસાઇડલ પેશન્ટ
• એજીટેડ અને વાયોલંટ પેશન્ટ
માઈનર ઇમર્જન્સી :
• ગ્રીફ રિએક્શન
• રેપ
• ડિઝાસ્ટર
• પેનીક એટેક
સાયકીયાટ્રિકમાં જોવા મળતી મેડિકલ ઇમરજન્સી :
• લાઈફ થ્રેટનિંગ કન્ડીશનને કારણે જોવા મળતું ડીલીરીયમ
• ન્યુરોલેપ્ટીક મેલીગનેન્ટ સિન્ડ્રોમ
• સેરેટોનીન સિન્ડ્રોમ
• સાયકીયાટ્રિક મેડિસિનનો ઓવરડોઝ થવો.
• નશાકારક પદાર્થો નો ઓવરડોઝ થવું અથવા તેનો વિથડ્રોલ થવો.
Nursing management of patient with agitated and violent patient (ઉસ્કેરાયેલ કે હિંસક દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ):
b. Differentiate epileptic seizures and dissociative convulsion. એપીલેપ્ટીક સીઝર અને ડિસોસીએટિવ કન્વલ્જન વચ્ચેનો તફાવત લખો.08
એપિલેપ્ટીક સીઝર અને ડિસોસીએટિવ કન્વલ્ઝન (Epileptic Seizure vs Dissociative Convulsion) વચ્ચેનો તફાવત:
1.ડેફીનેશન (Definition):
એપિલેપ્ટીક સીઝર (Epileptic Seizure):
એપિલેપ્ટીક સીઝર એ બ્રેઇનની Electrical Activity (એલેક્ટ્રિકલ એક્ટિવિટી) માં અચાનક અને અસ્થિર ફેરફાર થવાને કારણે થતી ન્યુરોલોજીકલ કન્ડિશન છે. તે Neurons (ન્યૂરોન્સ) ની અકાર્યકૃત સિગ્નલિંગના પરિણામે થાય છે.
ડિસોસીએટિવ કન્વલ્ઝન (Dissociative Convulsion) [ફંકશનલ સીઝર અથવા Pseudoseizure (સ્યુડોસીઝર) તરીકે પણ ઓળખાય છે]:
આ સાયકોજેનિક (Psychogenic – સાયકોજેનિક) સ્ટ્રેસ કે ઇન્ટર્નલ મેન્ટલ કોનફ્લીક્ટ ના પરિણામે થતી Non-Epileptic Attack (નૉન-એપિલેપ્ટિક એટેક) છે. બ્રેઇન માં કોઇ Electrical Disturbance (ઇલેક્ટ્રિકલ ડિસટર્બન્સ) વગરના કન્વલ્ઝન હોય છે.
2.કોઝ (Cause)
એપિલેપ્ટીક સીઝર:
બ્રેઇનની Electrical Abnormality (એલેક્ટ્રિકલ એબનોર્મેલિટી)
Brain Injury (બ્રેઇન ઇન્જરી), Infection (ઇન્ફેક્શન), Tumor (ટ્યૂમર), Genetic Factors (જિનેટિક ફેક્ટર્સ)
ડિસોસીએટિવ કન્વલ્ઝન:
3.ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી (EEG -Electroencephalograph)
એપિલેપ્ટીક સીઝર:
EEG ઉપર Epileptiform Activity (એપિલેપ્ટીફોર્મ એક્ટિવિટી) જોવા મળે છે.
ડિસોસીએટિવ કન્વલ્ઝન:
EEG સામાન્ય હોય છે, Electrical Abnormality નહીં જોવા મળે.
4.Clinical Presentation (ક્લિનિકલ પ્રેઝેન્ટેશન):
એપિલેપ્ટીક સીઝર:
ડિસોસીએટિવ કન્વલ્ઝન:
5.અવસ્થાના સમયગાળા (Duration)
એપિલેપ્ટીક સીઝર:
તે 1–2 મિનિટ સુધી રહે છે.
ડિસોસીએટિવ કન્વલ્ઝન:
કેટલાક મિનિટથી લઈને કલાકો સુધી ચાલે છે.
6.ટ્રીટમેન્ટ (Treatment):
એપિલેપ્ટીક સીઝર:
Antiepileptic Drugs (એન્ટીએપિલેપ્ટીક ડ્રગ્સ) જેમ કે Phenytoin (ફેનિટોઇન), Valproate (વાલપ્રોયેટ)
Neurosurgical Intervention (ન્યુરોસર્જીકલ ઇન્ટર્વેન્શન) સિવ્યર કેસોમાં
ડિસોસીએટિવ કન્વલ્ઝન:
Psychotherapy (સાયકોથેરાપી), Cognitive Behavioral Therapy (કૉગ્નિટિવ બિહેવિયરલ થેરપી)
Psychiatric Medication (સાયકિયાટ્રિક મેડીકેશન) જો જરૂરી હોય
એપિલેપ્ટીક સીઝર એ ન્યુરોલોજીકલ ડીસઓર્ડર છે જે બ્રેઇન ની ઇલેક્ટ્રિકલ એબનોર્માલિટીસ થી થાય છે, જ્યારે ડિસોસીએટિવ કન્વલ્ઝન એ મેન્ટલ કોનફ્લીક્ટ નો પ્રતિસાદ છે જે બ્રેઇનની ફિજિયોલોજીકલ એક્ટિવિટી વગર થાય છે. બંનેના ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટ માટે સચોટ ક્લિનિકલ ઓબ્ઝર્વેશન્સ અને યોગ્ય ઈન્વેસ્ટિગેશન જરૂરી છે.
c. Enlist psychosocial therapies and describe occupational therapy. સાયકોસોશિયલ થેરાપીની યાદી બનાવો અને ઓક્યુપેશનલ થેરાપી વિશે લખો. 04
સાઇકોસોશિયલ થેરાપી એટલે કે એવી ટ્રીટમેન્ટ મેથડ કે જેઓ પેશન્ટના માનસિક (psychological) અને સામાજિક (social) જીવન પર અસર કરે છે, અને તેના માનસિક આરોગ્યને સુધારવામાં મદદ કરે છે.
નીચેની મુખ્ય સાઇકોસોશિયલ થેરાપીઓ છે:
ઓક્યુપેશનલ થેરાપી (Occupational Therapy):
માનસિક દર્દીઓમાં સમસ્યાના વિસ્તારો-
Q-2 Write Short Notes (Any Five) (કોઇપણ પાંચ) 5×5 = 25
A. Principles of Mental Health Nursing – મેન્ટલ હેલ્થ નર્સિંગના સિદ્ધાંતો લખો.
1.Patient is Accepted Exactly as He is ( દર્દીને તે જેમ છે તેમ બરાબર સ્વીકારવામાં આવે છે )
સ્વીકાર એટલે કોઈપણ જાતના પૂર્વગ્રહ રહિત કે બિન નિર્ણયી હોવું. સ્વીકૃતિ પ્રેમ અને સંભાળની લાગણી વ્યક્ત કરે છે. સ્વીકૃતિનો અર્થ સંપૂર્ણ અનુમતિ નથી, પરંતુ વ્યક્તિગત માનવ તરીકે તેને આદર આપવા માટે સકારાત્મક વર્તણૂકોનું સેટિંગ છે
A. Being Non-judgmental and Non-punitive (બિન -નિર્ણાયક અને બિન-શિક્ષાત્મક હોવું )
દર્દીના વર્તનને સાચા કે ખોટા, સારા કે ખરાબ તરીકે નક્કી કરવામાં આવતું નથી. દર્દીને તેના અનિચ્છનીય વર્તન માટે સજા કરવામાં આવતી નથી. સજા જેવી કે પ્રત્યક્ષ સાંકળ બાંધવી, રિસઇટ્રેન કરવું કે , અલગ રૂમમાં રાખવા અને પરોક્ષ તેની હાજરીને અવગણવી અથવા જાણી જોઈને ધ્યાન ના આપવું કે ટાળવું . એક નર્સ જે સ્વીકૃતિ દર્શાવે છે તે દર્દીને તેની અપેક્ષાઓથી વિપરીત વર્તન કરે ત્યારે પણ તેને નકારતી નથી.
B. Being Sincerely Interested in the Patient.(દર્દીમાં નિષ્ઠાપૂર્વક રસ ધરાવવો)
C. Recognize and Reflecting on Feelings which Patient may Express (દર્દી વ્યક્ત કરી શકે તેવી લાગણીઓને ઓળખવી અને તેનું પ્રતિબિંબ પાડવું)
જ્યારે દર્દી વાત કરે છે, ત્યારે તેમાં શું કન્ટેન્ટ છે તેની નોંધ લેવી મહત્વપૂર્ણ નથી, પરંતુ વાતચીત પાછળની લાગણી શું હોય શકે છે, જેને ઓળખી અને પ્રતિબિંબિત કરવી જોઈએ.
D . Talking with Purpose (હેતુ સાથે વાત કરવી )
દર્દી સાથે નર્સની વાતચીત તેની જરૂરિયાતો, ઈચ્છાઓ અને રુચિઓની આસપાસ ફરતી હોવી જોઈએ. જ્યારે સમસ્યાઓ સ્પષ્ટ ન હોય ત્યારે રિફલેક્શન , ખુલ્લા પ્રશ્નો(open ended question ), મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા, વાસ્તવિકતા રજૂ કરવા માટે આવા જેવા પરોક્ષ અભિગમો વધુ અસરકારક છે.
E .Listening (સાંભળવું )
સાંભળવું એ એક સક્રિય પ્રક્રિયા છે. દર્દી શું કહે છે તે સાંભળવા માટે નર્સે સમય અને શક્તિ (એનર્જી) લેવી જોઈએ. તેણીએ સહાનુભૂતિપૂર્વક સાંભળનાર હોવું જોઈએ અને વાસ્તવિક રસ દર્શાવવો જોઈએ.
F. Permitting patient to express strongly held feeling (દર્દીને મજબૂત લાગણીઓ વ્યક્ત કરવાની પરવાનગી આપવી)
સ્ટ્રોંગ ઇમોશન નો ભરવો એ ખુબજ વિસ્ફોટક હોય છે. દર્દીને અસ્વીકાર અથવા સજા વિના તેની તીવ્ર લાગણીઓ વ્યક્ત કરવાની મંજૂરી આપવી તે વધુ સારું છે.
2.Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો
મનોચિકિત્સકની નર્સ પાસે વાસ્તવિક સ્વ ખ્યાલ હોવો જોઈએ અને તે પોતાની લાગણીઓ અને પ્રતિભાવોને ઓળખવામાં સક્ષમ હોવી જોઈએ.
3.Consistency is used to contribute to patients security (પેશન્ટની સિક્યુરિટી માટે સતત ફાળો આપવો)
એમનો અર્થ એવો થાય છે કે સ્ટાફ એ વોર્ડ રૂટિન દરમિયાન દરમિયાન પેશન્ટની સેફટી માટેના પગલાંઓ લેવા જોઈએ.
4. Reassurance should be given in a Subtle and Acceptable Manner-(સ્વીકાર્ય હોય તે રીતે આશ્વાસન આપવું)
આશ્વસન દર્દીનો આત્મવિશ્વાસ નિર્માણ કરે છે . નર્સ આશ્વાસન આપવા માટે દર્દી ની પરિસ્થિતિને સમજાવવાની અને તેનેવિશ્લેષણ કરવાની જરૂર છે હોય છે .
5.Patient’s Behaviour is Changed through Emotional Experience and not by Rational Interpretation Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો )
દર્દીઓને સલાહ આપવા થી કે તેને તર્કસંગત બનાવવું એ વર્તન બદલવામાં અસરકારક નથી. રોલ-પ્લે અને સામાજિક-નાટક વગેરે થી તેના બિહેવીયર માં બદલાવ લાવી શકાય
6.Unnecessary Increase in Patient’s Anxiety should be Avoided (દર્દીની ચિંતામાં બિનજરૂરી વધારો ટાળવો જોઈએ)
પેશન્ટ માં બિનજરૂરી ચિંતા ના થાય તે માટે નીચે મુજબ ની બાબતો નું ધ્યાન રાખવું જોઈએ
7. Objective Observation of Patient to Understand his Behavior(તેના વર્તનને સમજવા માટે દર્દીનું ઓબ્જેકટિવ નિરીક્ષણ)
જેથી પેશન્ટ શું કહેવાય માંગે છે તેનું મૂલ્યાંકન કરી શકાય. નર્સ એ પોતાની ફિલિંગ,જજમેંટ અભિપ્રાયો ને મિક્સ કરવા ના જોઈએ.
8. Maintain Realistic Nurse-Patient Relationship (વાસ્તવિક નર્સ-દર્દી સંબંધ જાળવો)
વાસ્તવિક અથવા વ્યાવસાયિક સંબંધ વ્યક્તિની વ્યક્તિગત અને ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે દર્દી અને નર્સની જરૂરિયાતો પર નહીં.
9. Avoid Physical and Verbal Force as Much as Possible (શારિરિક કે માનસિક કોઇ પણ પ્રકાર નો ફોર્સ કરવો નહી)
નર્સ એ કોઈપણ પ્રકારની પનિશમેન્ટ આપવી જોઈએ નહીં પેશન્ટ સાયકોલોજીકલ ટ્રોમા થી પિડાતો તો હોય છે આ ઉપરાંત નર્સ એ પેશન્ટના બિહેવિયર નો અભ્યાસ કરીને અનિશ્ચિત બિહેવિયર ને અટકાવી શકાય છે. નર્સ એ પ્રોસિજર જલ્દી કરી લેવા જોઈએ પોતાનો અણગમો છે તે પેશન્ટને દર્શાવવો ન જોઈએ જો પેશન્ટને રિસ્ટ્રેઈન કરવામાં આવે તો તેનું કારણ જણાવો.પેશન્ટ ના બિહેવિયર મા પોઝિટિવ ફેરફાર થાય ત્યારે બીજા સાથે હળી મળી શકે તેના માટે પરવાનગી આપવી.
10. Nursing Care is Centered on the Patient as a Person and not on the Control of Symptoms (નર્સિંગ કેર વ્યક્તિ ને ધ્યાન મા લઇને આપવી નહિ કે તેના સિમ્પટ્મ્સ)
વ્યક્તિમાં જોવા મળતા બિહેવિયર પાછ્ળ કંઈક કારણ હોય છે જે નર્સ તેના આ બિહેવિયર ના સિમ્પટ્મ્સ ક્યા ક કારણે આવે છે તેની સમજણ હોવી જોઈએ પેશન્ટ ઘણી વખત એક જ પરિસ્થિતિમાં પેશન્ટ અલગ અલગ બિહેવિયર ના સીમટમ્સ બતાવે છે તેથી નર્સિંગ કેર પેશન્ટ ને ધ્યાન મા રાખીને કેર કરવી નહીં કે તેના સિમ્પટમ્સને ધ્યાનમાં રાખીને
11. All Explanations of Procedures and other Routines are Given According to the Patient’s Level of Understanding (પેશન્ટ ને તેની સમજ મુજબ રુટિન અને પ્રોસિઝર ની સમજ આપવી)
સાયકીયાટ્રિક પેશન્ટ ની સમજ અને જરુરિયાત મુજબ રુટીન અને પ્રોસિઝર સમજાવવા જોઇએ જેથી તેની ચિંતા મહદ અંશે દુર થાય તેમજ દરેક વ્યક્તિ ને તેના પર કરવા મા આવતી પ્રોસિઝર જાણવા નો અધિકાર છે તે મેન્ટ્લ છે એટ્લે તેને આ સમજાવવૂ જરુરી નથી એવુ હોવુ જોઇએ નહી.
12. Many Procedures are Modified but Basic Principles Remain Unaltered-(ઘણા પ્રોસિઝર મોડિફાઈડ થશે પરંતુ આ બેઝિક પ્રિંન્સિપાલ એમજ રહ્શે)
પેશન્ટ ની જરુરિયાત મુજબ ઘણાપ્રોસિઝર મોડિફાય થશે મેથડ ચેન્જ થશે પરંતુ આ બેઝિક પ્રિન્સિપાલ એમજ રહ્શે જેમા મુખ્યત્વે પેશન્ટ ની કેર કરવી જેમા તેની સેફ્ટી,સિક્યુરિટી,થેરાપ્યુટિક રિલેશનશીપ, પ્રોસિઝર વગેરે…..
B. Mental Status Examination – મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન.
MSE એ એક સ્ટાન્ડર્ડ સ્ટ્રકચર કે એક આખી પ્રોસેસ છે જેની મદદ થી સાઈકિઆટ્રીક પેશન્ટ નું વ્યવસ્થિત અસેસમેન્ટ કરી શકાય છે.જેમાં પેશન્ટ નું બેહાવીઓર, કોન્સન્ટ્રાશન, થોટ પ્રોસેસ, અટેનશન, અને ઈમોશનલ function નું examination કરવામાં આવે છે જેના પરથી પેશન્ટ ની માનસિકતા નું તારણ નીકળે છે જેને MSE કહેવાય છે.
DEFINITION :- મેન્ટલ સ્ટેટસ એકઝામીનેશન એટલે વ્યક્તિ ની ઇન્ટેલેક્ત્યુલ, કોગનીટીવ ability, mood, અને થોટ પ્રોસેસ નું ઈવાલ્યુએશન કરવામાં આવે છે.
Befor MSE, vital signs assess કરવા જરૂરી છે.
(બ્લપ્રેશર, હાર્ટ રેટ, respiratory rate, temprature)
• Topics are assessed in MSE :-
1) GENERAL APPEARANCE AND BEHAVIOUR :- (જનરલ એપિરિયન્સ એન્ડ બીહાવીઓર)
Appearance (દેખાવ) :-વ્યક્તિ દેખાવ માં કેવું છે તે જોવું…. વૃદ્ધ છે, જુવાન છે,…etc…
Conscious ( કનસીયાસ ) :-વ્યક્તિ એ એલર્ટ છે, drowsy(અડધું નીંદર માં ) છે, stupor છે કે પછી comatose (કોમાંટોસ) છે….
Hygiene (હાઈજીન) :-
Sleep (નીંદર) :-
Posture :-
Eye to eye contact :-આંખ માં આંખ નાખી વાત કરે છે, કેટલો ટાઈમ અને ક્યારે નજર ફેરવી નાખે છે…
Gait ( ચાલવા ની રીત ) :-પેશન્ટ એ આવે છે ત્યારે કેવી રીતે ચાલી ને આવે છે confidently (કોનફાઇડન્ટેલી) આવે કે ડરી ગયેલ હોય તેમ આવે….
Facial expressions ( હાવ-ભાવ ) :- મોઢા પર નાં હાવ-ભાવ કેવા આપે છે….
Eating pettern :-બરોબર જમે છે કે નહિ અને વધુ પડતું જમતો તો નથી….
2) SPEECH/TALKING PETTERN :-(સ્પીચ/ ટોકિંગ પેટર્ન )
3) MOOD/AFFECT :-મૂડ / એફેક્ટ :-
મૂડ કેવું છે….
4) THOUGHT :- (થોટ – વિચાર)
Neologism (નેઓલોગીસમ) :- નવા નવા શબ્દો નું ઉચ્ચારણ કરે જેનો કોઈ meaning j નથી.
5) PERCEPTION :- (પરસેપશન) :-
Hallucination (હેલ્યુંઝીનેશન) :-
Illusion (ઇલ્યુઝન) :-
6) COGNITIVE FUNCTION :-
(કોગનીટીવ ફંકશન) :-
7) MEMORY :-(મેમરી) :-
immediate (ઈમીડિયેટ ) memory :-
remote (રિમોટ) memory :-
recent (રીસેન્ટ) memory :-
8) INTELLIGENCE :-(ઈનટેલીજેન્સ) :-
9) INSIGHT :-(ઈનસાઇટ) :-
10) JUDGMENT :-(જજમેન્ટ) :-
11) ATTENTION / CONCENTRATION :- (અટેનશન / કોન્સેનટ્રશન) :-
C. Therapeutic Nurse Patient Relationship – થેરાપ્યુટીક નર્સ પેશન્ટ રિલેશનશીપ.
ડેફીનેશન (Definition):
થેરાપ્યુટીક નર્સ-પેશન્ટ રિલેશનશીપ એ નર્સ અને પેશન્ટ વચ્ચે થતો એવો પ્રોફેશનલ રિલેશનશીપ (professional relationship) છે, જેનો ઉદ્દેશ પેશન્ટના મેન્ટલ, ફીઝીકલ અને સોસિયલ હેલ્થમાં સુધારો લાવવો છે. આ રિલેશનમાં ટ્રસ્ટ (trust), એમ્પેથી (empathy), રિસ્પેક્ટ (respect) અને પ્રોફેશનલ બાઉન્ડરીઝ (professional boundaries) જાળવવી અત્યંત જરૂરી છે.
ઓબજેક્ટીવ્સ (Objectives):
કી કમ્પોનન્ટ્સ (Key Components):
થેરાપ્યુટીક નર્સપેશન્ટ રિલેશનશિપ ના ફેઝ (Phases of Therapeutic Relationship):
1. પ્રિ -ઇન્ટરેકશન ફેઝ (pre interaction phase)
જ્યારે નર્સને પેશન્ટ અસાઇન થાય છે ત્યારથી શરૂ થાય છે જે તેની સાથે ઇન્ટરેક્શન કરે તે પહેલા નો ફેઝ છે આ ફેસ દરમિયાન નર્સને થોડો ડર અને એન્ઝાઈટી હોય છે તેના ઓબ્જેકટીવ સેટ કરે છે પોતાની એન્ઝાઈટી દૂર કરવા માટે ક્લિનિકલ સુપરવાઇઝર ની હેલ્પ લઈ છે કારણ કે તેમને પણ પેશન્ટ વિશે ઘણી બધી મિસ કન્સેપ્ટ કે બીલીફ હોય છે કે પેશન્ટ મને સ્વીકારશે કે નહીં તે વાયોલંટ બિહેવિયર તો નહીં કરે નહીં તેના માટે તે ઘણી વખત આગળની સીફટ ના નર્સ સાથે વાત કરે છે અથવા તો રેકોર્ડ પરથી અનુમાન કાઢે છે
2. ઓરિએન્ટેશન ફેઝ (orientation phase )
આ ફેઝ ની શરૂઆત જ્યારે નર્સ પેશન્ટ સાથે ઇન્ટરેકશન કરે છે ત્યારથી થાય છે જ્યાં નર્સ પોતાની ઓળખ આપે છે અને પેશન્ટ પણ તેનાથી અજાણ હોય છે આ ફેઝ માં બંને એકબીજાના પરિચિત થાય છે એકબીજાને સ્વીકારે છે એકબીજા સાથે નો સારવાર બાબત ના કોન્ટ્રાક્ટ થાય છે આ વખતે પેશન્ટ સાથે વાતચીત કરતી વખતે તમારા વર્તનમાં તેના પ્રત્યે ટ્રસ્ટ બતાવો. મળેલી માહિતીની કોન્ફિડન્સિયાલીટી વિશે પેશન્ટને જણાવવું નર્સ અને પેશન્ટ બંને એકબીજાને યુનિક હ્યુમન બીન તરીકે સ્વીકારે ત્યારે ઓરિયેન્ટેશન ફેસ કમ્પ્લીટ થઈ જાય છે
3. વર્કિંગ ફેઝ (Working phase )
આ ફેસમાં નર્સ અને પેશન્ટ માટેનો પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ માટેનો ફેસ છે જેમાં orientation ફેજમાં નક્કી કરેલા ગોલ પુરા કરવા નર્સ કામગીરી કરે છે પેશન્ટની રિકવરી માટે કામગીરી કરે છે આમાં નર્સ પોતાની એન્ઝાઇટી ઉપર કાબુ મેળવે છે અને તેનો તેના ફિયરમાં ઘટાડો થાય છે આ સમય દરમિયાન પેશન્ટને સોશિયલાઈઝેશન માટે ઇનકરેજ કરવું કોમ્યુનિકેશન કરવા માટે મોટીવેટ કરવું સોલ્યુશન લાવવામાં મદદ કરવી વગેરે કાર્ય કરે છે
4. ટર્મિનેશન ફેઝ (Termination phase)
આ નર્સ અને પેશન્ટના થેરાપ્યૂટિક રીલેસન નો અંતિમ તબક્કો છે આ ફેઝ ને રિઝોલ્યુશન ફેઝ અથવા તો એન્ડ ફેસ પણ કહે છે ટર્મિનેશન ફેઝ નો મુખ્ય હેતુ નર્સ અને પેશન્ટ વચ્ચે ની થેરાપ્યૂટિક રિલેશનશિપ નો અંત લાવવાનો છે ટર્મિનેશન ફેઝની શરૂઆત ઓરિએન્ટેશન ફેસ ના પેશન્ટના કોન્ટ્રાક્ટ કરતી વખતે થાય છે પેશન્ટ ડિસ્ચાર્જ થાય પેશન્ટ પેરોલ પર જાય અને ફરીથી પાછો ન આવે ક્લિનિકલ રોટેશન મુજબ બીજી જગ્યાએ જવાનું થવાથી પેશન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થવાથી વન ટુ વન રિલેશનશિપની જરૂરિયાત ન રહેવાથી પેશન્ટ હોસ્પિટલમાં હોવા છતાં નર્સ રિલેશનશિપ ટર્મિનેટ કરે પેશન્ટ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય અને થેરાપ્યૂટિક રિલેશનશિપનો અંત લાવે વગેરે કારણોથી ટર્મિનેશન ફેસ આવે છે પેશન્ટને ટર્મિનેશન બાબતે જાણ કરવી મહત્વનું છે અને તે જાણવાનો હક છે.પેશન્ટને તેના વિચારો અને ફિલિંગ્સ રજૂ કરવું કરવા દેવા જોઈએ.
નર્સનો રોલ (Role of Nurse):
D. Admission Procedure of a mental ill Patient in Mental Health Hospital – મેન્ટલ હેલ્થ હોસ્પિટલમાં મેન્ટલી ઇલ પેશન્ટની એડમિશન પ્રક્રિયા.
સાયકિયાટ્રિક હોસ્પિટલમાં એડમિશન
1.સ્વૈચ્છિક ધોરણે એડમિશન
સ્વૈચ્છિક દર્દી તરીકે એડમિશન
વાલી દ્વારા વિનંતી એડમિશન માટે
સ્વૈચ્છિક દર્દીના સંદર્ભમાં નિયમન:
વિનંતીની પ્રાપ્તિ પર, મેડિકલ ઑફિસર-ઈન્ચાર્જે 24 કલાકના સમયગાળામાં તપાસ કરવી જોઈએ અને જો સંતુષ્ટ થાય, તો તે સ્વૈચ્છિક દર્દી તરીકે આવી અરજી સ્વીકારી શકે છે.
દાખલ કરવામાં આવેલ દરેક સ્વૈચ્છિક દર્દી મેડિકલ ઑફિસર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા
સ્વૈચ્છિક ધોરણે એડમિશન
સ્વૈચ્છિક દર્દી તરીકે એડમિશન માટે મુખ્ય દ્વારા વિનંતી
વોર્ડમાં એડમિશન માટે વાલી દ્વારા વિનંતી.
2. વિશેષ સંજોગોમાં એડમિશન:
કોઈપણ મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓ કે જેઓ એડમિશન માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા નથી અથવા કરી શકતા નથી મેન્ટ્લ હોસ્પિટલમાં દાખલ અને દર્દી તરીકે રાખવામાં આવી શકે છે મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓના સંબંધી અથવા મિત્ર દ્વારા તે વતી કરવામાં આવેલી અરજી પર જો મેડિકલ ઑફિસર-ઈન્ચાર્જ સંતુષ્ટ હોય કે મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓના હિતમાં તેમ કરવું જરૂરી છે
3. રિસેપ્શન ઓર્ડર્સ
રિસેપ્શન ઓર્ડર માટેની અરજી:
• રિસેપ્શન ઓર્ડર માટેની અરજી દ્વારા કરવામાં આવી શકે છે
– ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર
– મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિના જીવનસાથી અથવા અન્ય સંબંધી
-જ્યાં ઇન્ચાર્જ મેડિકલ ઑફિસર સંતુષ્ટ છે કે:
-મેન્ટ્લ હોસ્પિટલમાં સારવાર છ મહિનાથી વધુ સમય સુધી ચાલુ રાખવી જરૂરી છે
તે મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિના હેલ્થ અને સલામતીના હિતમાં છે અથવા અન્યના રક્ષણ માટે સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલના અધિકારક્ષેત્રની સ્થાનિક મર્યાદામાં મેજિસ્ટ્રેટને અરજી કરવાની છે
દરેક અરજી આ પ્રમાણે હોવી જોઈએ:
નિયત રીતે હસ્તાક્ષર અને ચકાસણી
બે મેડિકલ પ્રમાણપત્રો સાથે હોવા જોઈએ
બે મેડિકલ પ્રેક્ટિશનરોમાંથી જેમાંથી એક સરકારની સેવામાં રહેશે
E) Level of Prevention in Psychiatry (Preventive Psychiatry) – લેવલ ઓફ પ્રીવેન્શન ઇન સાયકીયાટ્રી.
સાયકીયાટ્રીક રોગોની પ્રીવેન્શન માટેના લેવલ (Levels of Prevention in Psychiatry)
(Preventive Psychiatry – પ્રિવેન્ટિવ સાયકીયાટ્રી)
સાયકીયાટ્રીક (psychiatric – સાયકીયાટ્રીક) ડીસીઝના પ્રીવેન્શન માટે પાંચ મુખ્ય લેવલ (levels – લેવલ્સ) ઓળખવામાં આવ્યા છે. દરેક સ્તર રોગના વિકાસના અલગ તબક્કે હસ્તક્ષેપ (intervention – ઇન્ટરવેન્શન) કરીને પેશન્ટ (patient – પેશન્ટ) ના મેન્ટલ હેલ્થ ને સેફ રાખવામાં હેલ્પફુલ થાય છે.
1.પ્રિમોર્ડિયલ પ્રીવેન્શન (Primordial Prevention : પ્રિમોર્ડિયલ પ્રીવેન્શન)
ડેફીનેશન:
આ લેવલ એ તમામ લેવલમાં સૌથી પહેલાનું છે. રોગના રિસ્ક ફેક્ટર્સ (risk factors – રિસ્ક ફેક્ટર્સ) ઉભા પણ થયા નથી, અને હેતુ એ છે કે આ રિસ્ક ફેક્ટર્સ જ ઊભા ન થાય. આ લેવલે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિબળો (social, economic, and cultural determinants – સોસિયલ, ઇકોનોમિક એન્ડ કલ્ચરલ ડિટરમિનેન્ટ્સ) ને સુધારવામાં આવે છે જેથી માનસિક રોગના પરિસ્થિતિઓ જ ન ઊભી થાય.
ઉદાહરણ:
2.પ્રાઇમરી પ્રીવેન્શન (Primary Prevention : પ્રાઈમરી પ્રીવેન્શન)
ડેફીનેશન:
આ સ્ટેજ એ હજુ સુધી કોઈ પણ સાયકીયાટ્રીક ડિસીઝ શરૂ થયો નથી. મુખ્ય હેતુ એ છે કે રોગની શરૂઆત ન થાય. આમાં રિસ્ક ફેક્ટર્સ ઘટાડવા અને પ્રોટેક્ટિવ ફેક્ટર્સ વધારવા માટેના પ્રયાસો સામેલ છે.
ઉદાહરણ:
3.સેકન્ડરી પ્રીવેન્શન (Secondary Prevention : સેક્નડરી પ્રીવેન્શન)
ડેફીનેશન:
આ સ્ટેજ માં રોગના લક્ષણો શરૂ થઈ ચૂક્યા હોય છે, પણ તે હજી ગંભીર રૂપ ધારણ કર્યો નથી. હેતુ એ છે કે વહેલી તકે રોગની ઓળખ (early diagnosis – અર્લી ડાયગ્નોસિસ) થાય અને તરત જ સારવાર (early treatment – અર્લી ટ્રીટમેન્ટ) શરૂ થાય જેથી રોગના વિકાસને રોકી શકાય.
ઉદાહરણ:
4.ટર્શિયરી પ્રિવેન્શન (Tertiary Prevention : ટરશિયરી પ્રીવેન્શન)
ડેફીનેશન:
આ તબક્કે રોગ સ્થાપિત થઈ ગયો છે. હેતુ છે કે પેશન્ટ (patient – પેશન્ટ) માં પુનરાવૃત્તિ (relapse – રીલેપ્સ) અટકાવવામાં આવે, બાકી રહેલા લક્ષણો (residual symptoms – રેસિડ્યુઅલ સિમ્પટમ્સ) પર નિયંત્રણ લાવવામાં આવે અને રિહેબિલિટેશન (rehabilitation – રિહેબિલિટેશન) થકી પેશન્ટ ફરીથી સામાન્ય જીવન જીવી શકે તે માટે મદદરૂપ થવું.
ઉદાહરણ:
5.ક્વાટર્નરી પ્રીવેન્શન (Quaternary Prevention : ક્વાટર્નરી પ્રીવેન્શન)
ડેફીનેશન:
આ તબક્કો આધુનિક સમયની ખૂબ મહત્વપૂર્ણ આવશ્યકતા છે. તેનો હેતુ છે પેશન્ટને વધુ સારવાર (overmedicalization – ઓવરમેડિકલાઈઝેશન) અને અનાવશ્યક મેડિકલ ઇન્ટરવેન્શન (unnecessary medical interventions – અનનેસેસરી મેડિકલ ઇન્ટરવેન્શન્સ) થી બચાવવો.
ઉદાહરણ:
Preventive Psychiatry – પ્રિવેન્ટિવ સાયકીયાટ્રી એ સાયકીયાટ્રીક ડિસીઝ થી પેશન્ટને બચાવવાની અને તેમને સારી ક્વોલિટી ઓફ લાઈફ આપવામાં સહાય કરતી મહત્વપૂર્ણ રીત છે. દરેક Prevention Level – પ્રીવેન્શન લેવલ પોતાની ખાસ ભૂમિકા ભજવે છે. Primordial Prevention થી લઈને Quaternary Prevention સુધીના લેવલે સિસ્ટમેટિક રીતે અમલમાં મૂકવામાં આવે તો આપણે સાયકીયાટ્રીક રોગોના બોજને રિડ્યુસ કરી શકીએ.
F) Legal responsibilities in care of Mentally ill patient – મેન્ટલી ઇલ પેશન્ટની કેર વખતેની કાનૂની જવાબદારીઓ.
મેન્ટલી ઇલ પેશન્ટની કેર દરમિયાનની કાનૂની જવાબદારીઓ (Legal Responsibilities in Care of Mentally Ill Patient)
1.ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ (Informed Consent):
2.કૉન્ફિડેનશિયાલિટી (Confidentiality):
3.નેગ્લિજન્સ (Negligence) અને સ્ટાન્ડર્ડ ઑફ કેર (Standard of Care):
4.રેસ્ટ્રેઈન્ટ (Restraint) અને સીક્લુઝન (Seclusion):
5.લીગલ ગાર્ડિયનશિપ (Legal Guardianship):
6.ફોર્સ્ડ ટ્રીટમેન્ટ (Forced Treatment):
7.ઓથોરાઈઝ્ડ મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ્સ (Authorized Mental Health Institutions):
8.રિપોર્ટિંગ ઑફ એબ્યુઝ (Reporting of Abuse):
9.મેન્ટલ હેલ્થ કેર ઍક્ટ (Mental Healthcare Act : 2017, India)
મેન્ટલી ઇલ પેશન્ટની કેર કરતી વખતે લીગલ રિસ્પોન્સીબીલીટી ખૂબ જ સંવેદનશીલ છે. દરેક સ્ટેપમાં પેશન્ટના હક્ક, કોન્ફીડેન્સિયાલીટી અને સલામતીનો પૂરો ખ્યાલ રાખવો જરૂરી છે. જો કાયદેસર રીતે નિયમોનું પાલન નહીં થાય તો વ્યક્તિગત કે સંસ્થાગત સ્તરે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે
G. National Mental Health Programme – નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ.
ઈન્ડિયાની ગવર્મેન્ટ દ્વારા ૧૯૮૨ માં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ લોન્ચ કરાયો હતો. મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય હતું જેણે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ને ઈમ્પ્લીમેન્ટ કર્યો હતો. મેન્ટલ ઈલનેસ એ કોમ્યુનિટી માટે એક બર્ડન છે જે બર્ડન ને દૂર કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેન્થનીંગ કરવા કરવા માટે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો.
નજીકના ભવિષ્યમાં ખાસ કરીને સંવેદનશીલ ગ્રુપ અને વંચિત વર્ગ માટે મિનિમમ મેન્ટલ હેલ્થ કેર ની ઉપલબ્ધતા અને સુલભતા સુનિશ્ચિત કરવી. – સોશિયલ ડેવલપમેન્ટ માટે અને જનરલ હેલ્થ કેર માટે મેન્ટલ હેલ્થ નોલેજનો ઉપયોગ કરવો. – મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરતી વખતે કોમ્યુનિટી નું પાર્ટિસિપેશન વધારવું અને કોમ્યુનિટીમાં સેલ્ફ હેલ્પ માટેના પ્રયત્નો કરવા.
મેન્ટલ હેલ્થને પ્રાઇમરિ હેલ્થ સાથે સંકલિત કરવી. – મેન્ટલ ડિસઓર્ડર ના ટ્રીટમેન્ટ માટે ટર્સરી કેર ઇન્સ્ટિટ્યૂશન પ્રોવાઈડ કરવી. – બધા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટ કરવો.
H. Role of Nurse while giving Antipsychotic Drugs. એન્ટીસાયકોટીક ડ્રગ્સ આપતી વખતેનો નર્સનો રોલ.
એન્ટીસાયકોટીક ડ્રગ્સ આપતી વખતે નર્સનો રોલ (Role of Nurse while Administering Antipsychotic Drugs):
1.પેશન્ટ ની પ્રિ-મેડીકેશન અસેસમેન્ટ (Pre-medication Assessment):
નર્સ દ્વારા પેશન્ટ ની સંપૂર્ણ મેન્ટલ સ્ટેટસ (Mental Status), વાઇટલ સાઇન (Vital Signs), એલર્જી હિસ્ટ્રી (Allergy History), મેડીકેશન હિસ્ટ્રી (Medication History) અને હાલની શારીરિક હાલતનું મૂલ્યાંકન જરૂરી છે. ખાસ કરીને પેશન્ટ ને ટેમ્પરેચર (Temperature), બ્લડ પ્રેશર (Blood Pressure), પલ્સ રેટ (Pulse Rate) અને રેસ્પિરેટ્રી રેટ (Respiratory Rate) ચેક કરવાં જરૂરી છે.
2.યોગ્ય ડ્રગ ઓળખવી અને તૈયારી (Proper Drug Identification and Preparation):
એન્ટીસાયકોટીક દવાઓ જેમ કે હાલોપેરિડોલ (Haloperidol), રિસ્પિરિડોન (Risperidone), ઓલાનઝેપીન (Olanzapine) વગેરેને યોગ્ય રીતે ઓળખવી, ડોક્ટરની ઓર્ડર અનુસાર યોગ્ય માત્રામાં તૈયાર કરવી અને એડમિનિસ્ટર (Administer) કરવી.
3.ડોઝ અને રૂટ ચેક કરવો (Check Dose and Route):
દવાની સાચી માત્રા (Dose) અને એડમીનીસ્ટ્રેશન નો રુટ (Route) જેમ કે ઓરલ (Oral), ઇન્ટ્રામસ્ક્યુલર (Intramuscular) કે ઇન્ટ્રાવેનસ (Intravenous) ખાતરી કરવી. ત્રણવાર ચેક સિસ્ટમ (Three-check system) અને પાંચ રાઈટ્સ (Five Rights) – રાઈટ પેશન્ટ (Right Patient), રાઈટ ડ્રગ (Right Drug), રાઈટ ડોઝ (Right Dose), રાઈટ ટાઈમ (Right Time), રાઈટ રૂટ (Right Route) અનુસરવી.
4.એડમિનિસ્ટ્રેશન દરમિયાન એડવર્સ ઇફેક્ટ માટે અવલોકન (Observation for Adverse Effects):
એન્ટીસાયકોટીક દવાઓથી થતી સામાન્ય સાઇડ ઇફેક્ટ્સ જેમ કે એક્સ્ટ્રાપીરામિડલ સિમ્પટમ્સ (Extrapyramidal Symptoms), સેડેશન (Sedation), ઓર્થોસ્ટેટિક હાયપોટેન્શન (Orthostatic Hypotension), વેઇનિંગ ઓફ કન્સિયસનેસ (Waning of Consciousness), ડ્રાય માઉથ (Dry Mouth), વેઇટ ગેઇન (Weight Gain) વગેરે માટે સતત અવલોકન કરવું.
5.થેરેપ્યુટિક ઈફેક્ટ માટે મોનિટરિંગ (Monitoring for Therapeutic Effect):
નર્સે દવાઓના ઇફેક્ટીવનેસ (Effectiveness) માટે મોનિટરિંગ કરવું. ઉદાહરણરૂપે, પેશન્ટ ની હાલતમાં સુધારો થયો છે કે નહીં, જેમ કે હેલ્યુસિનેશન (Hallucination), ડિલ્યુઝન (Delusion), એગ્રીસિવ બિહેવિયર (Aggressive Behavior) વગેરેમાં ઘટાડો જોવા મળે છે કે નહીં તે ચકાસવું.
6.પેશન્ટ અને ફેમેલી ને એજ્યુકેશન (Patient and Family Education):
નર્સે પેશન્ટ તથા તેના પરિવારજનોને દવાઓના યોગ્ય ઉપયોગ, નિયમિતતા, સાઇડ ઇફેક્ટ્સ તથા દવા લેતી વખતે શું ટાળવું તેની માહિતી આપવી. દવા બંધ ન કરવી તે અંગે સમજાવવું.
7.કોમ્પ્લાયન્સ સુનિશ્ચિત કરવી (Ensure Compliance):
પેશન્ટ મેડીસીન રેગ્યુલર રીતે લે છે કે નહીં તે જોવા માટે નર્સે ફોલોઅપ (Follow-up) અને મૉટિવેશનલ વાતચીત કરવી.
8.ડોક્યુમેન્ટેશન (Documentation):
દરેક એડમિનિસ્ટર કરેલી દવા, સમય, ડોઝ, રૂટ તથા કોઈપણ અવલોકન ડોક્યુમેન્ટ કરવું જરૂરી છે.
9.ક્રીટિકલ રિએકશન્સ માટે ઇમિડીયેટ રિસ્પોન્સ (Immediate Response to Critical Reactions):
એન્ટીસાયકોટીક ડ્રગ્સથી થતી સિવ્યર રિએકશન્સ જેવી કે ન્યુરોલેપ્ટીક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ (Neuroleptic Malignant Syndrome), અકાથીસિયા (Akathisia), ડિસ્ટોનિયા (Dystonia) જેવી સ્થિતિઓ માટે તત્કાળ તબીબી સહાયની વ્યવસ્થા કરવી.
10.ઈન્ટરપ્રોફેશનલ કોમ્યુનિકેશન (Interprofessional Communication):
મેડીકેશનથી થતી સાઇડ ઇફેક્ટ્સ, થેરેપ્યુટિક રિસ્પોન્સ અને કોઈપણ બીજી સમસ્યાઓ અંગે તબીબો અને મેન્ટલ હેલ્થ ટીમ સાથે કોમ્યુનિકેશન કરવું.
આ બધા મેઝર્સ એ એન્ટીસાયકોટીક થેરેપીનાં સફળ અને સલામત એડમીનીસ્ટ્રેશન માટે નર્સની ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સીબીલીટી દર્શાવે છે.
Q-3 (A) Fill in the blanks, ખાલી જગ્યાઓ પૂરો. ( 10 )
1)Anti-manic drugs are also referred as….. એન્ટીમેનિક ડ્રગ્સ ને ….. પણ કહી શકાય. ✅ Mood stabilizers🔹 એન્ટીમેનિક ડ્રગ્સને મૂડ સ્ટેબીલાઇઝર્સ પણ કહેવામાં આવે છે.
2) Learning Disorder in which Reading domain is known as….. રીડિંગ ના લર્નિંગ ડીસઓર્ડર ને …. કહેવાય. ✅ Dyslexia🔹 રીડિંગના લર્નિંગ ડિસઓર્ડરને ડિસલેક્સિયા કહેવાય છે.
3) ECT was introduced in the year …. ECT ….. વર્ષમા શરૂ કરવામાં આવેલ. ✅ 1938
🔹 ECT 1938 વર્ષમા શરૂ કરવામાં આવ્યું હતું.
4) Fear of height is known as …. હાઇટથી લાગતા ડરને …. કહેવાય છે. ✅ Acrophobia
🔹 ઊંચાઈથી લાગતા ડરને એક્રોફોબિયા કહેવાય છે.
5) Indian Mental Health Act has been passed in …. ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ …. સાલમા અમલમાં આવ્યો.✅ 1987🔹 ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ 1987 સાલમા અમલમાં આવ્યો.
6) False perception in the absence of external stimuli is known as …. એક્સટર્નલ સ્ટીમ્યુલાઇ ની ગેરહાજરીમા ફોલ્સ પરસેપ્સન થાય તેને …. કહેવાય.✅ Hallucination
🔹 એક્સટર્નલ સ્ટિમ્યુલાઈની ગેરહાજરીમાં ફોલ્સ પરસેપ્શન થાય તેને હેલ્યુસિનેશન કહેવાય.
7) the misinterpretation of a real external sensory experiance is known as ….
રીયલ એક્સટર્નલ સેન્સરી એક્સપિયીયન્સ નું મિસઇન્ટરપ્રીટેશન થાય તેને …. કહેવાય. ✅ Illusion🔹 રિયલ એક્સટર્નલ સેન્સરી એક્સપિરીયન્સનું મિસઇન્ટરપ્રિટેશન થાય તેને ઇલ્યુઝન કહેવાય.
8) the term schizophrenia is coined by Swiss psychiatrist …. સ્કીઝોફ્રેનિયા શબ્દ …. સ્વીસ સાઇકીયાટ્રિસ્ટ એ આપેલ. ✅ Eugen Bleuler🔹 સ્કીઝોફ્રેનિયા શબ્દ યુજેન બ્લ્યુલર નામના સ્વીસ સાયકિયાટ્રિસ્ટએ આપ્યો.
9) mental mechanism are also called as …. મેન્ટલ મિકેનિઝમને …. પણ કહેવાય છે.✅ Defense mechanisms🔹 મેન્ટલ મિકેનિઝમને ડિફેન્સ મિકેનિઝમ પણ કહેવાય છે.
10)…. Term is used in psychoanalytic theory for sexual drive. સાયકોએનાલાઈટીક થીયરીમાં સેક્સ્યુઅલ ડ્રાઇવ માટે …. શબ્દનો ઉપયોગ થાય છે.✅ Libido🔹 સાયકોએનલિટીક થિયરીમાં સેક્સ્યુઅલ ડ્રાઇવ માટે લિબીડો શબ્દનો ઉપયોગ થાય છે.
( B ) Write Multiple choice questions. નીચેના માંથી સાચો વિકલ્પ લખો. 10
1) identifying the patients problems is a part of …. પેશન્ટના પ્રોબ્લેમને ઓળખવા એ તેનો એક ભાગ છે.
✅ a. Nursing assessment (નર્સિંગ એસેસમેન્ટ)
b. Evaluation (ઇવાલ્યુએશન)
C. Planning (પ્લાનિંગ)
d. Implementation (ઇમ્પ્લીમેન્ટેશન)
Rationale: In the nursing process, identifying patient problems occurs during the assessment phase.
2 ) The following are elements of communication except …. નીચેના એલિમેન્ટ્સ કોમ્યુનિકેશનના છે આના સિવાય….
a. Sender ( સેન્ડર )
b. Message ( મેસેજ )
c. Receiver ( રીસીવર )
✅ d. Patient (પેશન્ટ)
Rationale: The basic elements of communication are sender, message, receiver, and feedback. Patient is not a universal communication element unless in a specific context.
3 ) Apathy means…. એપથી એટલે….
✅ a. Absence of affect (એબસન્સ ઓફ અફેક્ટ)
b. Absence of Mind (એબસન્સ ઓફ માઇન્ડ)
c.Absence of Speech (એબસન્સ ઓફ સ્પીચ)
d.Absence of Pain (એબસન્સ ઓફ પેઇન)
Rationale: Apathy is defined as lack of emotion or interest-a reduced emotional response.
4 ) Korsakoff’s Syndrome Occures due to the intake of …. નીચેનામાનુ લેવાથી ‘Korsakoff Syndrome’ થાય છે.
a.Cannabis ( કેનાબીસ )
b.Opium ( ઓપીયમ )
c.Amphetamine ( એમ્ફેટામાઇન )
✅ d. Alcohol (આલ્કોહોલ)
Rationale: It is a chronic memory disorder caused by severe deficiency of thiamine (Vitamin B1), most often due to alcohol misuse.
5) The most common cause of dementia is …. ડેમેન્સિયાનું મુખ્ય કારણ છે.
a.Multiple Sclerosis ( મલ્ટીપલ સ્કલેરોસીસ)
b.General paresis ( જનરલ પેરેસિસ )
✅ c. Alzheimer’s Disease (અલ્ઝાઈમર્સ ડીસીઝ)
d. Multi infract lesion ( મલ્ટી ઇન્ફ્રાક્ટ લીશન )
Rationale: Alzheimer’s is the most common type of dementia, especially in elderly individuals.
6 ) Drug used in treatment of Anxiety disorder…. એન્ઝાઇટી ડિસઓર્ડરની ટ્રીટમેન્ટ માટે ડ્રગ વપરાય.
a.Antipsychotic (એન્ટીસાયકોટીક)
b.Mood Stabilizer ( મૂડ સ્ટેબીલાઇઝર્સ)
✅ c. Anxiolytics (એન્ઝીઓલાયટીક)
d) Anticonvulsants (એન્ટીકન્વલસંટ્સ)
Rationale: Anxiolytics like benzodiazepines are used to relieve anxiety.
7) Sleep Walking is also known as…. સ્લીપ વોકિન્ગ ને કહેવાય ….
a.Suppression (સપ્રેશન)
✅ b. Somnambulism (સોમ્નાબ્યુલિઝમ)
c.Somatization ( સોમેટાઇઝેશન)
d.substitution (સબસ્ટીટ્યૂશન)
Rationale: Somnambulism refers to walking or performing complex behaviors while asleep.
8) Haloperidol is drug of this group…. હેલોપેરીડોલએ આ ગ્રુપની ડ્રગ છે….
✅ a. Antipsychotic (એન્ટીસાયકોટીક)
b. Anxiolytics (એન્ઝીઓલાઇટીક)
C.Antidepressiin (એન્ટીડીપ્રેશન)
d. Anticoagulant (એન્ટીકોઓગ્યુલન્ટ)
Rationale: Haloperidol is a typical antipsychotic drug used to treat schizophrenia and psychotic disorders.
9) Who developed psychoanalytic theory…. સાયકોએનાલાઇટીક થીયરી કોણે ડેવલોપ કરી ….
✅ a. Sigmund Freud (સિગ્મંડ ફ્રુઇડ)
b. Maxwell jones ( મેક્સવેલ જોન્સ )
c. Aaron Back ( આરોન બેક )
d Albert Allies ( એલબર્ટ એલીસ )
Rationale: Freud is the father of psychoanalysis.
10) The Optimal Size for Group therapy is …. ગ્રુપની શ્રેષ્ઠ સાઇઝ હોય છે….
a. 15 – 20 members ( 15 – 20 મેમ્બર્સ)
b. 5 – 10 members ( 5 – 10 મેમ્બર્સ)
✅ c. 8 – 10 Members (8 – 10 મેમ્બર)
d. 20 – 25 Members ( 20-25 મેમ્બર્સ)
Rationale: Group therapy works best with 8 to 10 members, allowing participation and intimacy.
( c ) State whether following statements are true or false.
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.10
1.Lithium therapy is the first line treatment for manic disorder ….
લીથીયમ થેરાપી એ મેનીક ડીસઓર્ડરની ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ છે. ✅ True / ખરો
Rationale: Lithium is considered a first-line mood stabilizer for acute manic episodes in Bipolar Disorder.
2.First sign of dementia is usually lose of long term memory…. લોન્ગ ટર્મ મેમરી લોસ થવી એ ડીમેન્સીયાનુ પહેલું ચિન્હ છે.❌ False / ખોટું
Rationale: Short-term memory loss is typically the first sign in dementia, not long-term memory.
3.Opium, pethidine Are Example of Narcotic drugs…. ઓપીયમ, પેથીડીન એ નાર્કોટીક ડ્રગ્સના ઉદાહરણ છે.✅ True / ખરો
Rationale: Both Opium and Pethidine are narcotic analgesics used to relieve pain.
4.Grief is the painful physiological and psychological response to loss …. ગ્રીફ એ લોસ સામેનો પેઇનફુલ ફિઝિયોલોજીકલ અને સાયકોલોજીકલ રિસ્પોન્સ છે.✅ True / ખરો
Rationale: Grief is an emotional and bodily reaction to loss, especially of loved ones.
5.Social phobia is defined as strong persistent fear of object or situation…. ઓબ્જેક્ટ અથવા સિચ્યુએશનની પર્સીસટન્ટ ફિયરને સોશિયલ ફોબિયા કહેવાય છે.❌ False / ખોટું
Rationale: Social phobia is the fear of being judged or embarrassed in social situations, not of objects or general situations.
6.GAD ( Generalized Anxiety Disorder ) is also common in Elderly Population …. GAD (જનરલાઇઝ એન્ઝાઇટી ડીસઓર્ડર) એલ્ડર્લી પોપ્યુલેશનમા સામાન્ય છે.✅ True / ખરો
Rationale: GAD is prevalent among the elderly, often underdiagnosed due to overlapping symptoms with aging.
7) Dysthymia is a Chronic mood Disorder with duration of at least 5 years…. ડાયસ્થેમીયાએ ઓછામાં ઓછા પાંચ વર્ષના સમયગાળાનો ક્રોનીક મૂડ ડીસઓર્ડર છે.❌ False / ખોટું Rationale: Dysthymia (Persistent Depressive Disorder) must last at least 2 years, not 5 years.
8) The most common type of Bipolar Disorder is Bipolar -1 …. બાયપોલાર ડીસઓર્ડર નું મોસ્ટ કોમન ટાઇપ બાયપોલાર – 1 છે.✅ True / ખરો
Rationale: Bipolar-I, which includes manic episodes, is more commonly diagnosed than Bipolar-II.
9) Agoraphobia is Defined as the fear of being alone in public places…. પબ્લિક પ્લેસમાં એકલા હોવાનો ડર એટલે એગોરાફોબીયા.✅ True / ખરો
Rationale: Agoraphobia is the fear of open/public spaces or being in a place where escape may be difficult.
10) ” International Classification of Disease” a book published by I.C.N.( International Council of Nurses )….’ ઇન્ટરનેશનલ કલાસીફીકેશન ઓફ ડીસીઝ ‘ બુક આઇ.સી.એન. દ્વારા પબ્લીશ કરવામાં આવી.❌ False / ખોટું
Rationale: ICD (International Classification of Diseases) is published by the WHO (World Health Organization), not ICN.