09/09/2019-HEALTH PROMOTION-ANM-FY

પ્રશ્ન.-૧ નીચેના પશ્નોના જવાબ લખો..

(અ) શ્વસનતંત્રના અવયવોની યાદી બનાવો.03

(બ) ફેફસાની આકૃતિ દોરી તેના કર્યો લખો.04

(ક) વેન્ટીલેશનના પ્રકારો જણાવો અને નેચરલ વેન્ટીલેશન વિશે વર્ણવો.05

અથવા

(અ) ન્યૂટ્રીશન એટલે શું?03

(બ) એ.એન.એમ. એ ન્યૂટ્રીશન શા માટે ભણવું જોઈએ?04

(ક) રાંધવાની જુદી જુદી પધ્ધતિઓના નામ લખો અને કોઈ એક પધ્ધતિ વિશે લખો.05

પ્રશ્ન-2 નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(અ) ડિફેન્સ મિકેનિઝમ એટલે શું? તેના પ્રકારો જણાવો.08

(બ) વિટામીન ‘સી’ નાપ્રાપ્તિસ્થાન અને તેના કર્યો લખો.04

અથવા

(અ) ખોરાકના વિવિધ ઘટકોના નામ લખો તથા પ્રોટીનન પ્રાપ્તિસ્થાન જણાવી તેનો માર્યો લખો.08

(બ) લીવરના કાર્યો લખો.04

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો (કોઈપણ બે)6X2=12

(અ) બેડશોર કઈ કઈ જગ્યાએ થઈ શકે છે? તેને અટકાવવા બે. એન એમ તરીકે તમે શું પગારમા લેશો?

(બ) પાણીના પ્રાપ્તિસ્થાનો જણાવી આદર્શ કુવા વિશે લખો.

(ક) કિશોરીમાં થતા એનીમીયાના કારણો જણાવી તેને અટકાવવામાં લે એન એમ તરીકે શું માણક સુચન કરશો?

(ડ) નીચેના હેતુઓ લખો

(૧) બેક કેર (૨) ટી.પી.આર.

પ્રશ્ન-૪ ટૂંક નોંધ લખો. (કોઈ પણ ત્રણ) 12

(અ) આર્ટરી અને વેઈનનો તફાવત

(બ) માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણે

(ક) પાણીનું સુધ્ધીકરણ

(ડ) ફૂડ એડલ્ટ્રેશન

(ઈ) ઓર્થોટોલ્યુડીન ટેસ્ટ

પ્રશ્ન-૫ વ્યાખ્યાઓ લખો (કોઈ પણ છ)

(૧) કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ

(२) રીલપ્લે

3) કાઉન્સિલ

(4) ટીમ

(5) લીડર

6) જૂથ

7) કુટુંબ

(૮) મેરેજ (લમ)

પ્રશ્ન-5 (અ) ખાલી જગ્યા પૂરો05

(૧) એ.આર આઈ કંટ્રોલ માટે……….. ટેબલેટ વપશલ છે.

(૨) ફ્લેશ કાર્ડનો ઉપયોગ વધુમાં વધુ ………….-સુધીના રૂપમાં કરી શકાય છે.

(3) હાલમાં પાંચગુણી રસીનું નામ………. છે.

(૪) ઓ આર એસાORS)ની સાથે ………..ની રેબલેટ અપાય છે.

(૫) કૃમિની સારવાર માટે ………..દવાનો ઉપયોગ થાય છે.

(બ) નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. 05

(૧) સોશીયલ લર્નિંગમાં બાળક બીજાનું અનુકરણ કરીને શીબે છે.

(૨) કફ્લેશકાર્ડએ સસ્તામાં સસ્તું એ.વી. એઇડ્ છે.

(૩) શારીરિક આરોગ્ય અને માનસિક આરોગ્યએ એક બીજા સાથે સંબંધ ધરાવતા

(૪) આરોગ્ય શિક્ષણ માત્ર જુથમાં જ આપી શકાય છે.

(૫) વારંવાર વિઝીટ કરવાથી દર્દીને તમારા કાર્ય માટે વિશ્વાસ બંધાય છે

(ક) પૂર્ણ રૂપ લખો. 05

1.VVM

R. ART

3.CARE

4.IEC

5.INC

Published
Categorized as ANM-H.P-FY-PAPER SOLU, Uncategorised