23/04/2024-HEALTH PROMOTION-ANM-FY

23/04/2024

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) ફેફસાની આકૃતિ દોરો. 03

(૨) સ્ટમક ની આકૃતિ દોરી તેના વિશે લખો.04

(૩) કોષ ( સેલ )ની આકૃતિ દોરી સમજાવો.05

અથવા

(૧) હાર્ટ ની આકૃતિ દોરો.03

(૨) સ્કલબોન વિશે લખો.04

(૩) ચામડીના કાર્યો લખો.05

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) ખોરાકના મુખ્ય ઘટકો જણાવી સમતોલ આહાર વિશે સવિસ્તાર લખો. 08

(૨) પ્રોટીનના કાર્યો લખો.04

અથવા

(૧) આદર્શ કૂવો એટલે શું? આદર્શ કુવો બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો.08

(૨) મેન્ટલી હેલ્ધી વ્યક્તિના લક્ષણો જણાવો.04

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈ પણ બે) (6×2=12)

(૧) રાંધવાની જુદી જુદી પદ્ધતિઓ જણાવી ખોરાક સાચવવાની ઘરગથ્થુ રીત વિશે જણાવો.

(૨) કચરાના નિકાલની પદ્ધતિઓ જણાવી એ.એન.એમ. તરીકેનો રોલ જણાવો.

(૩) માનસિક વિકાસ પર અસર કરતા પરિબળો જણાવો.

પ્રશ્ન-૪ ટૂંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)

(૧) બેડ શોર અટકાવવાના પગલા

(૨) માલ એડજસ્ટમેન

(૩) ઈન્નોમીનેટ બોન

(૪) આદર્શ ઘર

(૫) વેન્ટિલેશન

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)(12)

(૧) ન્યુટ્રીશન

(૨) સેનિટેશન

(૩) સ્કીઝોફેનીયા

(૪) ડિફેન્સ મિકેનિઝમ

(૫) હાઈજીન

(૬) કેલરી

(૭) ફૂડ એડલ્ટરેશન

(૮) એનાટોમી

પ્રશ્ન-૬ (અ)નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો.05

(૧) આપણા શરીરમાં મોટામાં મોટી આર્ટરી છે.

(અ) સુપિરિયર વેનાકેવા

(બ) ઇન્ફીરીયર વેનાકેવા

(ક) એઓર્ટા

(ડ) પલ્મોનરી આર્ટરી

(૨) નીચેનામાંથી કઈ ક્રેનીયલ નર્વ સાંભળવાની ક્રિયા સાથે સંકળાયેલ છે.

(અ) ચોથી

(બ) આઠમી

(ક) છઠ્ઠી

(ડ) સાતમી

(૩) નાના બાળકોમાં પ્રોટીનની ખામીથી રોગ થાય છે.

(અ) ક્વાસીયોકોર

(બ) મરાસ્મસ

(ક) હાઇપોપ્રોટીનેસિયા

(ડ) અ અને બ

(૪) ડે ટ્રીમીંગ એ કયા પ્રકારનું મેન્ટલ મિકેનિઝમ છે?

(અ) સબલીમેશન

(બ) વિથડ્રોવલ

(ક) પ્રોજક્શન

(ડ) રિગ્રેશન

(૫) ફિઝિકલ એક્ઝામીનેશનની કઈ પદ્ધતિ વડે હથેળી તપાસ કરી એનેમિયાનું નિદાન કરવામાં આવે છે?

(અ) ઇન્સ્પેક્શન

(બ) પાલ્પેશન

(ક) ઓસ્કલટેશન

(ડ) પરક્સન

(બ) ખાલી જગ્યા પૂરો.05

(૧) ક્લોરિનેશન કર્યા બાદ ……………ટેસ્ટ કરવામાં આવે છે.

(૨) ૧ ગ્રામ પ્રોટીનમાંથી …………..કેલરી મળે છે.

(૩)…………….લેટિન એ ઉત્તમ પ્રકારનું છે.

(૪) આપણા શરીરમાં ……………અવયવમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે.

(૫) ગ્લુટીયલ મસલ્સમાં ઇન્જેક્શન આપવાથી ……………ચેતામાં (નર્વમાં) ઈચ્છા થવાનો સંભવ રહેલ છે.

(ક) નીચેના જોડકા જોડો.05

(૧) કચરાનો નિકાલ (૧) રતાંધણાપણું

(૨) ડબ્લ્યુ.બી.સી. (૨) ઇન્સીનરેટર

(૩) વિટામીન-એ (૩) શુદ્ધ લોહી

(૪) એમ્નેસિયા (૪) લ્યુકોસાઈટ

(૫) પલ્મોનરી આર્ટરી (૫) અશુદ્ધ લોહી

(૬) યાદશક્તિ ઓછી થવી

Published
Categorized as ANM-H.P-FY-PAPER SOLU, Uncategorised