મિઝલ્સ (Measles) એક સિવ્યર , હાઇલી ઇનફેક્સીયસ વાયરલ ડિસીઝ છે, જે Measles virus (Paramyxo virus) ના કારણે થાય છે અને મેઇન્લી ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા ફેલાય છે. આ ડિસીઝ માં ફીવર, કોલ્ડ-કફ, આઇસ રેડ થવી, કોપ્લિક સ્પોટ્સ અને ત્યારબાદ મેક્યુલોપેપ્યુલર રેશ જોવા મળે છે.
કોઝ એન્ડ રીસ્ક ફેક્ટર (Causes and Risk Factors) :
મિઝલ્સ તે એક કોન્ટાજીનીયસ વાઇરસ થી થાય છે કે જે ઇન્ફેક્ટેડ બાળક અને એડલ્ટના ગળા અને નાક ના મ્યુકસમાં રહે છે.
આ બાળક ના રેસિસની શરૂઆત થાય તેના પહેલા ચાર દિવસ અને પછીના ચાર દિવસ સુધી કોન્ટાજીનીયસ જોવા મળે છે.
ઇનક્યુબેશન પિરિયડ (Incubation period) :
એન્ટીજન બોડીમાં એન્ટર થાય ત્યારથી પહેલું સીમટમ જોવા મળે ત્યાં સુધીના પિરિયડને ઇનકયુબેશન પિરિયડ કહેવામાં આવે છે.
મિઝલ્સ નો ઈનકયુબેશન પિરિયડ એક થી બે વીક સુધીનો હોય છે.
ઇન્ફેક્ટેડ પર્સન ના ગળા, નાક અને માઉથ ના ડ્રોપલેટ દ્વારા ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે. સ્નીજીંગ અને કફિંગ દ્વારા ડ્રોપલેટ તે એરમાં મિક્સ થાય છે.
હાઈ રીસ્ક પીપલ ફોર મિઝલ્સ ઇનક્લુડ (High risk people for measles included)
એક વર્ષથી નાનું બાળક
એવા લોકો કે જેને વેક્સીનેશન સીરીઝ ને પ્રોપર લીધી ન હોય.
એવા લોકો કે જેને મિસલ વેક્સિનેશન લીધી હોય ત્યારે જ તેમણે ઇમ્યુનો ગ્લોબ્યુલીન રિસીવ કર્યા હોય.
એવા લોકો કે જેમણે 1963-1967 ની વચ્ચે ઇન ઇફેક્ટિવ કિલ્ડ મિસલ્સ વેક્સિન લીધી હોય.
અનવેકસીનેટેડ પીપલ કે જે ડેવલોપિંગ કન્ટ્રી કે જ્યાં વધારે મિસલ્સના કેસ જોવા મળે છે ત્યાં ટ્રાવેલિંગ કરે.
એવા લોકો કે જેને વિટામીન એ પૂરતા પ્રમાણમાં ન હોય અને તે મિસલ્સના કોન્ટેકમાં આવે તેને થવાના ચાન્સ વધારે હોય છે.
ક્લિનિકલ મેનીફેસ્ટેશન (Clinical manifestations):
જ્યારે પર્સન તે રુબેલા વાયરસના કોન્ટેકમાં આવે ત્યારથી 10 થી 14 દિવસ પછી સીમટમ જોવા મળે છે જેને ઇનકયુબેશન પિરિયડ કહેવાય.
ઇનકયુબેશન પિરિયડ દરમિયાન વાયરસ તે મલ્ટીપ્લાયિંગ થાય.
સીમટમ તે બે ફેસ માં જોવા મળે છે.
(1) અર્લી ફેસ
અર્લી ફેસમાં ફોલોવિંગ સિમટમ જોવા મળે છે.
ફીવર એટ 39 ડિગ્રી સેલ્સિયસ.
રન ડાઉન ફિલીંગ
કફ
સોર થ્રોટ _થ્રોટ આવેલી લીમ્ફ નોડ મા સ્વેલિંગ જોવા મળે.
રેડનેસ અને ઇરીટેશન ઓફ આઈ.
લાઈટ સેન્સિટીવીટી
સ્નેઝીંગ એન્ડ રની નોસ
લોસ ઓફ એપેટાઇટ
મસલ્સ પેઈન
(2) ધ રેડ મિસલ્સ રેસ ડેવલોપ 2 ટૂ 4 ડે લેટર
ફેસમાં રેસ સ્ટાર્ટ થાય છે ત્યાંથી ટ્રન્ક, હાથ અને પગ સુધી સ્પ્રેડ થાય છે.
રેસ તે શરૂઆતમાં નાના રેડ બમ્પ જેવા હોય છે.
માઉથમાં આવેલા મોલાર ટીથની આજુબાજુ આવેલા મ્યુકસ મેમરેનમાં ગ્રેઇસ સ્પોર્ટસ જોવા મળે છે જેની સાઈઝ રેતી જેવડી હોય છે. આ સ્પોર્ટસ ને કોપ્લિક સ્પોટ કહેવાય જે રેસ અપીરિયર થાય તેની પહેલા જ જોવા મળે છે.
કાનની પાછળ ટીપીકલ, ડસકી રેડ, મેક્યુલોપેપ્યુલર રેસ જોવા મળે છે જે કેટલીક કલાકની અંદર ફેસ,નેક, ટ્રક અને એક્સ્ટ્રીમિટીસમાં ફ્યુ હવર્સ ની અંદર સ્પ્રેડ થાય છે જે બે થી ત્રણ દિવસ જોવા મળે છે.
આ રેસીસ તે ઇંચી હોતા નથી પરંતુ સ્કિન પીલિંગ જોવા મળે છે .
રેડ મિઝલ્સ તે માઈલ્ડ ડીસીઝ છે, કેટલાક કોમ્પ્લિકેશન જોવા મળે છે. રેડ મીઝલ તે પેશન્ટને ન્યુમોનિયા, બેક્ટેરિયલ ઇન્ફેક્શન પ્રત્યે વનરેબલ કરે છે.
ન્યુમોનિયા તે મિસલ્સ નું કોમ્પ્લીકેશન છે જે મોસ્ટલી બાળકમાં જોવા મળે છે જેના કારણે આ એજ ગ્રુપમાં ડેથ જોવા મળે છે.
ઇન સેટેલાઇટિસ તે હજાર કેસિસમાંથી એકને જોવા મળે છે જે ફેટ નૂ એક સિરિયસ કોમ્પ્લિકેશન છે.
જે પેશન્ટની ઇમ્યુન સિસ્ટમ વીક છે તેને રેડ મિસલ્સ સિવ્યર જોવા મળે છે. માલનરિશ અને એચઆઈવી ધરાવતા પેશન્ટને વધુ જોવા મળે છે.
ડાયગ્નોસ્ટિકઇવોલ્યુશન (Diagnostic Evaluation):
હિસ્ટ્રી કલેક્શન
ક્લિનિકલ અપિરિયન્સ
ડોક્ટર તે મિસલ્સ નું ડાયગનોસિસ રેસીસ ના કેરેક્ટરિસ્ટિક ના આધારે કરે છે, જેમકે માઉથમાં જોવા મળતા કોપ્લીક સ્પોર્ટસ.
બ્લડ ટેસ્ટ દ્વારા મિસલ્સ ને કન્ફર્મ કરી શકીએ.
મેનેજમેન્ટ (Management) :
મિઝલ્સની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી, જે વાયરસના કોન્ટેક માં આવ્યા છે તેના માટે કેટલાક મેજર છે.
મિઝલ્સની ટ્રીટમેન્ટ માં તેના સીમટમ ઉપર ફોકસ કરવામાં આવે છે. તે પેશન્ટને સીમટોમેટીક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
પેશન્ટને પ્લેનટી રેસ્ટ આપવો.
સ્પંજ બાથ આપવો જેથી ફીવરથી થતા ડીસકમ્ફોટ ને ઘટાડી શકીએ.
પ્લેનટી ઓફ ફ્લુઇડ, ફ્રુટ જ્યુસ, હર્બલ્ ટી વગેરે ને પીવા માટે આપવું જે ડી હેડ્રેશન થતા પ્રિવેન્ટ કરે.
ઓવર ધ કાઉન્ટર મેડીકેશન આપવી જેવી કે આઇયુપ્રોફેન, એસીટામેનુફેન, ફીવરને રિલીવ કરવામાં હેલ્પ કરે.
જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેમકે ન્યુમોનિયા , ઈયર ઇન્ફેક્શન હોય તો ડોક્ટર્સ એન્ટીબાયોટિક ને પ્રિસ્કરાઈબ કરે
એવા લોકો કે જેને વિટામિન એ નું લો લેવલ હોય તો તે મિસલ્સ થવાના થવાના ચાન્સ રહે તેથી તેમને વિટામીન એ પ્રોવાઇડ કરવું જેનો ડોઝ 200000 ઇન્ટરનેશનલ યુનિટ ફોર ટુ ડે
નોન ઈમ્યુનાઈઝડ ઇનફન્ટ જે મીસલ્સર્ના કોન્ટેકમાં આવ્યું હોય તો તેને 72 કલાકની અંદર મિસલ્સ વેક્સિન આપવી જે ડીસીઝની સામે પ્રોટેક્શન આપે છે.
વીક ઇમ્યુન સિસ્ટમ ધરાવતા લોકો જેવા કે પ્રેગનેટ વુમન, ઇન્ફન્ટ વગેરે કે જે વાયરસના કોન્ટેકમાં આવ્યા હોય તો તેમણે પ્રોટીનનું ઇન્જેક્શન આપવામાં આવે છે જેને ઇમ્યુન સીરમ ગ્લોબ્યુલી કહેવાય છે. આ ઇન્જેક્શન કોન્ટેક માં આવ્યા તેના છ દિવસની અંદર આપવામાં આવે છે. આ એન્ટીબોડી તે મિસલ્સ ને પ્રિવેન્ટ કરે અને તેના સિમટમને લેસ સિવિયર કરે.
પ્રિવેન્શન (Prevention):
ઈમ્યુનાઈઝેશન તે એક મોસ્ટ ઇફેક્ટિવ વે છે મિઝલ્સ ને પ્રિવેન્ટ કરવાનો, તેથી રૂટિન ઇમ્યુનાઈઝેશન મિસલ્સને પ્રિવેન્ટ કરવા માટે હાઈલી ઇફેક્ટિવ છે.
લોકો કે જે ઇમ્યુનાઈઝ થયેલા નથી અથવા તેમણે ફુલ ઇમ્યુનાઈઝેશન રિસીવ નથી કર્યું તે હાઈરીસ્ક હોય છે આ ડીસીઝ થવા માટે.
બાળકને એમ.એમ.આર. વેક્સિન રિસીવ કરવી જોઈએ
એવા લોકો કે જે વાયરસના કોન્ટેકમાં આવ્યા છે તેમણે સીરમ ઇમ્યુનગ્લોબીન લેવું જોઈએ જે મિસલ્સના ડેવલોપિંગ ચાન્સ ને રીડ્યુસ કરે છે.
ચિકનપોક્સ (Chickenpox) :
ચિકનપોક્સ તે બાળકોમાં જોવા મળતો કોમન સ્કીન ડીસીસ છે જે વાયરલ ઇન્ફેક્શન દ્વારા થાય છે. વેરી સેલા જોસ્ટર વાયરસ તે ચિકનપોક્સ થવાનો વાયરલ એજન્ટ છે.
ચિકન પોક્સમાં વાસ્ક્યુલર રેસિસ, ફીવર, અને મલેઈસ જોવા મળે છે. વેરી સેલા તે ક્વાઈટ ઇન્ફેક્શન છે, અને હ્યુમન તે એક રિઝવીઆર તરીકે વર્ક કરે છે.
ઇન્ફેક્શનના કારણે ચેસ્ટ ,સ્ટમક અને એન્ટાયર બોડી માં ફીવર, ઇચિંગ અને રેડ સ્પોટ જોવા મળે છે. રેડ સ્પોટ તે સ્મોલ બ્લિસ્ટર માં કન્વર્ટ થાય છે પછી તે ડ્રાય થઈ અને સ્કેબ ફોર્મ કરે છે.
સોર્સ ઓફ ઇન્ફેક્શન (Source of Infection):
વાયરસ તે ઓરોફેરિંગ સિક્રીશન, સ્કીન માં આવેલા લીઝન અને મ્યૂકોઝા માં વાયરસ પ્રેઝન્ટ હોય છે. ડ્રોપલેટ દ્વારા તે એક પર્સનમાંથી બીજા પર્સનમાં સ્પ્રેડ થાય છે ચિકન પોક્સ તે એક હાઈલી કોન્ટાજીનીયસ છે. એરબોન પાર્ટીકલ, ડ્રોપલેટ તે હવામાં એક્સેલ થાય ,અને તે બ્લિસ્ટર ના ફ્લુઈડ થ્રુ તે કોઈ ફેમિલી મેમ્બર વચ્ચે, સ્કૂલના ક્લાસમેટ વગેરે માં ઈઝીલી પાસ થાય છે.
તે ઇન્ફેક્શન કોઈ ઇન્ફેક્ટેડ પર્સન ના આર્ટીકલ ,તેના કપડા વગેરે આઈટમ કે જે ઓપન સોરના કોન્ટેકમાં આવી હોય તે ઇનડાયરેક્ટલી ટ્રાન્સમિટેડ થાય છે
પેશન્ટ તે રેસીસ અપિરિયર થાય તેના પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પછી તે હાઈલીકોન્ટાજીનીયસ હોય છે, જ્યારે સોરની આજુબાજુ ક્રસ્ટેડ થાય ત્યારે તે પર્સન લોગંર કોન્ટાઈઝ હોતો નથી. ઇનકયુબેશન પિરિયડ 14 થી 16 દિવસનો હોય છે તે વધીને 7 થી 21 દિવસ પણ જોવા મળે છે.
ક્લિનિકલ મેનીફેસ્ટેશન (Clinical manifestations):
ચિકન પોક્સ માં ક્લિનિકલ મેનીફેસ્ટ્રેશન તે ડીસીઝની સિવીયારિટી પ્રમાણે જોવા મળે છે. જનરલી સીમટમ તે વાયરસના એક્સપોઝરના 14 થી 16 દિવસ પછી જોવા મળે છે પરંતુ તે 10 દિવસ થી લઈને 21 દિવસ સુધી જોવા મળી શકે.
ચિકન પોક્સમાં એક થી બે દિવસ સુધી માઇલ્ડ ફીવર જોવા મળે છે જે 102 ડિગ્રી ફેરનહીટ થી વધારે હોય છે.
જનરલ વિકનેસ
રેસ, જે ડીસીઝ થવાનો ફર્સ્ટ સાઈન છે.
ચિકન પોક્સ ના ક્લિનિકલ મેનીફેસ્ટેશનને બે સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવ્યા છે.
(1)પ્રિ ઈરપટીવ સ્ટેજ
પર્સનને સડન માઇલ્ડ થી મોડરેટ ફીવર, બેક એક, સિવરીંગ અને મલેઝ જોવા મળે છે. આ સ્ટેજ એડલ્ટમાં 24 કલાક સુધી જોવા મળે છે પરંતુ સિવિયર કેસિસમાં બે થી ત્રણ દિવસ સુધી જોવા મળે છે. રેસિસના પ્રોગ્રેસ સાથે ૪ થી ૬ દિવસ સુધી ફીવર જોવા મળે છે. પરંતુ ઇરાપટીવ સ્ટેજની સાથે ઘટાડો થાય છે
(2)ઈરપટીવ સ્ટેજ
બાળકોમાં આ ફર્સ્ટ સાઇન છે અને ફીવર સ્ટાર્ટ થવાની સાથે થાય છે. રેસનું સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન થાય છે રેસિસ તે ટ્રંક માં જોવા મળે છે પરંતુ ફેસ, આમ, અને લેગમાં લેસ હોય છે.
બક્કલ અને ફેરિંગજીયલ મ્યુકોઝલ સરફેસ માં પણ રેસીસ જોવા મળ છે. પરંતુ પાલ્મસ અને સેલ્સ માં અફેક્ટેડ થતું નથી જ્યારે એક્ષીલા પણ અફેક્ટેડ થાય છે.
સ્કીનમાં રેસીસ ના કારણે ઈરિટેશન જોવા મળે છે, રેસિસ ટીપીકલી ખૂબ જ ઈચી હોય છે.
રેડ સ્પોટ થવાની સાથે રેસિસ પણ ડેવલોપ થાય છે અને તે પ્રોગ્રેસિવ બ્લિસ્ટરમાં કન્વર્ટ થઈ ઓપન સોરસ બનાવે છે બીફોર ક્રસ્ટીગ ઓવર.
રેસના ડીફરન્ટ સ્ટેજ હોય છે તે મેકયુલ, પેપયુર ,વેસિકલ અને સ્કેબ. વેસી કલ તે ક્લિયર ફૂડ દ્વારા ફિલ્ડ થયેલું હોય છે અને તે સ્કીનમાં ડ્રોપ જેવું લાગે છે, તે ઇન્ફલાર્મેશનના સરાઉન્ડીંગ એરિયામાં સુપર ફિશિયલ જોવા મળે છે.
સ્કેબીંગ તે રેસ થાય તેના ચાર થી સાત દિવસ પછી જોવા મળે છે. બધા જ એક જ ટાઈમે અને સેમ એરિયામાં સ્ટીમ્યુલેટ થાય તેને પ્લીઓમોરફીઝમ કહેવાય.
ચિકન ફોક્સ ના કારણે ઇન સેટેલાઇટિસ અને સેરેબેલર સિમટમ જોવા મળે છે. ચિકન ફોક્સ ના કારણે કેટલાક લાઈફ થ્રી એ ટીનીગ કોમ્પ્લિકેશન જોવા મળે છે જેવા કે ન્યુમોનિયા જે સ્પેશ્યલી એડલ્ટમાં જોવા મળે છે, ઇમ્યુનું કોમ્પ્રોમાઇઝ વગેરે.
ચિકન પોક્સ તે પ્રેગનેટ વુમનને પણ અફેક્ટ કરે છે તેના કારણે ફિટર ડેથ પણ થાય . જો ઇન્ફેક્શન માં થાય તો માલ ફોર્મ બેબી થવાની શક્યતા રહે.
ડાયગ્નોસ્ટિકઇવોલ્યુશન (Diagnostic Evaluation):
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
ચિકન પોક્સીની કેરેક્ટરિસ્ટિક જેવી કે સ્કીન રેસિસ ની સાથે ઈચિંગ, લો ગ્રેડ ફીવર જે ડાયગનોસ કરવામાં મદદ કરે.
પહેલા સ્મોલ ફોક્સ અને ચિકન પોક્સ માં કન્ફ્યુઝ્ડ થાય છે. પરંતુ સ્મોલ બોક્સ હવે ઇરા ડીકેટ થઈ ગયો છે.
માઈક્રોસ્કોપ ની અંદર સ્કીન રીઝન નું સ્ક્રેપિંગ કરવું.
વાયરલ કલ્ચર .
બ્લડ ટેસ્ટ.
મેનેજમેન્ટ (Management) :
ચિકન પોક્સ માં ઘણી બધી ટ્રીટમેન્ટનું એમ્સ હોય છે કે તેના સીમટમ ને ઘટાડવા, જેમ કે સીવીયર ઈચિંગ.એસીટામિનો ફેન તે ફીવર અને એકને ઘટાડવા માટે યુસ થાય છે પરંતુ આ ડ્રગ શરૂઆતના વાયરલ ઇન્ફેક્શનમાં પણ તેનો ઉપયોગ થાય છે.
ડી ફેનહાઈડ્રામાઈન અને બીજી એન્ટીહિસ્ટમાઈન ડ્રગ ઈચિંગના કંટ્રોલમાં હેલ્પફુલ થાય છે.
વેરીસેલા વેક્સિન
જ્યારે પર્સન વાયરસના એક્સપોઝરમાં આવ્યો હોય પરંતુ સીમટમ જોવા મળતા ન હોય ત્યારે આ વેકસીનો ઉપયોગ થાય છે
સસેપ્ટીબલ બાળક ને એક્સપોઝર થયાના 72 કલાકની અંદર આ વ્યક્તિ ટ્રીટમેન્ટ તરીકે વેક્સિન આપવામાં આવે છે જે વધીને 120 હવરની અંદર આપી શકીએ. આ વેક્સિન ચીકન પોક્સ ના સિમ્પ્ટોમને ઘટાડે છે.
એસાઈકલોવીર
એસાઇકલો વીર તે વેરી સેલા ઇન્ફેક્શન માટે ડ્રગ ઓફ ચોઈસ છે
ચિલ્ડ્રન-20mg/kg__4time/5day_oral
એડોલેશન એન્ડ એડલ્ટ
800mg/kg__5time/day
વેરી સેલા જોસ્ટર ઇમ્યુનો ગ્લો બ્યુલીન
*વેરી સેલા જોસ્ટર ઇમ્યુનો ગ્લોબ્યુલીન તે વાયરસના એક્સપોઝરના 72 કલાકની અંદર પ્રીવેન્ટીવ મેજર તરીકે આપવામાં આવે છે.
તેનો ડોઝ 1.25-5ml/im
જો કોઈ પર્સન વાયરસના એક્સપોઝરમાં આવ્યું હોય પરંતુ તેમણે વ્યક્તિ ન લીધી હોય તો આ વેરી શેલા જોસ્ટર ઇમ્યુનો ગ્લોબ્યુલીન આપવામાં આવે છે જે સીમટમ ને રીડ્યુસ અથવા પ્રિવેન્ટ કરે છે. પરંતુ આ કોસ્ટલી અને ટેમ્પરરી પ્રોટેક્શન આપે છે જેથી આ ચિકન પોક્સ ના સિવિયર સીમટમ ડેવલપ થવાનું રિસ્ક હોય ત્યારે જ રિકમન ડેટ કરે છે.
નર્સિંગ મેનેજમેન્ટ (Nursing Management ):
સ્કીમ ઈચિંગ કે ડિસ્કોમ્ફર્ટ થતું હોય તો ટ્રીટમેન્ટ તરીકે ત્રણથી ચાર કલાકે કુલ બાથ લેવો જોઈએ શરૂઆતના દિવસોમાં.
ઘણી વખત બાત લેવાના કારણે ઈચિંગમાં ઘટાડો થાય છે ,તેમજ સ્મુથિંગ લોશન અને મોઈશ્ચરાઈઝર ને સ્કિન રેસીસ પર અપ્લાય કરવામાં આવે છે.
ચિકન પોક્સ ના બ્લિસ્ટરને સ્ક્રેચિંગ કરવાના કારણે તે ઇફેક્ટ થાય છે તેથી ફિંગર મેલ ને શોર્ટ કરવા.
બાળકને ઠંડુ ફ્લુઈટ લેવા માટે એનકરેજ કરવો, સોફ્ટ અને બ્લેન્ડ ડાયટ નો યુઝ કરવો જ્યારે સોલ્ટી ફૂડ ને એવોઈર્ડ કરવું. ખાટા ફળો ગુડ હોય છે હિલીંગ માટે.
ચિકન ફોક્સ વાયરસ ડ્રોપલેટ અને બ્લિસ્ટરના ફ્લુઈડ દ્વારા ઈઝીલી સ્પ્રેડ થાય છે, તેથી પેશન્ટને આઇસોલેશન મા રાખવું જેથી ઇન્ફેક્શનની સ્પીડ થતા પ્રિવેન્ટ કરી શકીએ.
રેસિસને કંટીન્યુ ટચ કરવાથી અને સ્ક્રીપ્ટ કરવાથી ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે અને રેસિસ જ્યારે હિલ થાય ત્યારે સ્કાર જોવા મળે છે. સ્મોલ બેબી ને હાથમાં કોટન ગ્લોઉસ આપો જેથી સ્પોર્ટ ને ટચ અને સ્ક્રેચ ન કરે.
બાળકને કોટનના લુઝ કપડા પહેરાવવા અને આફ્ટરનૂન માં ઓન ક્લોથ કરવુ. બાળકને ક્લીન અને કુલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવુ, જો હિટ એન્વાયરમેન્ટ હશે તો સ્વેટિંગના કારણે ઈચિંગ વધારે જોવા મળે છે.
જો બાળકને માઉથમાં બ્લીસ્ટર હોય તો તેમણે બ્લેન્ડ ફૂડ આપવું અને સ્ટ્રોંગ ફ્લેવર, ફ્રાઈડ સ્ટફ ને અવોઇડ કરવું. આઇસ્ક્રીમ અને જેલી આપવી જે હેલ્પ કરે છે. ડોક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલી કેટલીક માઉથની સુથિંગ જેલ અપ્લાય કરવી
સ્વાઈન ફ્લૂ (Swine flu):
H1N1 ફલુને સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખાય છે. સ્વાઈન ફ્લૂ એટલે કહેવાય છે કે ભૂતકાળમાં લોકો પીગ ડાયરેક્ટ કોન્ટેક માં આવતા હતા.
સ્વાઈન ફ્લૂને 2009H1N1 ટાઈપ એ ઈન્ફલુએનઝા તરીકે જાણીતો છે લોકો બીજા લોકો પાસેથી આ ડીસીસ મેળવે છે.
આ ડીસીઝનું નીક નેમ સ્વાઈન ફ્લૂ હતું. કારણ કે વાયરસ જે રોગો કારણ બને છે મૂળ રૂપે જીવંત પીગમાંથી મનુષ્યમાં કૂદકો માર્યો જેમાં તે વિકસિત થયો. વાયરસ એક રિસોર્ટ છે સ્વાઇન, બર્ડ, અને હ્યુમન ફ્લુ વાયરસ માંથી જનીનોનું મિશ્રણ છે.
રિસ્ક ફેક્ટર (Risk Factore):
ઇન્ફલૂએન્જા વાયરસ નાક ,ગળા અને ફેફસાના કોષોને ચેપ લગાડે છે જ્યારે દૂષિત ટીપુ શ્વાસમાં લે છે અથવા દૂષિત સપાટીથી આંખો ,નાક અથવા માઉથ માંથી જીવંત વાઇરસ સ્થળાંતરિત કરે છે ત્યારે વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે.
તમે ડુક્કરનું માસ ખાવાથી સ્વાઈન ફ્લૂ પકડી શકતા નથી. જો તમે એવા વિસ્તારની મુસાફરી કરી હોય જ્યાં ઘણા લોકો સ્વાઈન ફ્લૂથી પ્રભાવિત હોય તો તમે વાયરસનો સંપર્કમાં આવ્યા હોઈ શકો છો, ખાસ કરીને જો તમે મોટી ભીડમાં સમય પસાર. ખેડૂતો અને પસુ ચિકિત્સકોને ડુક્કરના સંપર્કમાં આવવાના કારણે સાચા સ્વાન ફ્લુ નો સૌથી વધુ રિસ્ક હોય છે.
નાના બાળકો ખાસ કરીને તે બે વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોય.
એવા લોકો કે જે ને અસ્થમા, સીઓપીડી ,અથવા ક્રોનિક ફેફસાની ડીસીસ ધરાવતા હોય.
પ્રેગનેટ વુમન ને સ્વાઈન ફ્લૂ રોગ થવાની શક્યતા છ ગણી વધારે હોય છે.
એવા લોકો કે જે કાર્ડીઓ વાસક્યુ લર અને બ્લડ ડિસ્ક ઓર્ડર ની સ્થિતિ ધરાવતા હોય.
એવા લોકો કે જે લીવર ,કિડની ન્યુરોલોજીકલ ,અને મેટાબોલિક સમસ્યાઓ ધરાવતા હોય
નર્સિંગ હોમના રહેવાસીઓ અથવા અન્ય ક્રોનિક કેર સુવિધા ધરાવતા.
વૃદ્ધ લોકો ને હાઈ રિસ્ક હોય છે .
ઇમ્યુન સપરેશન, જેમાં એચઆઈવી પોઝિટિવ અને ઇમ્યુન સિસ્ટમને સબ પ્રેસ કરતી મેડિસિન, જેમ કે કેન્સરમાં આપવામાં આવતી કીમો થેરાપી.
ક્લિનિકલ મેનીફેસ્ટેશન (Clinical manifestations):
કફ
ફીવર
સોર થ્રોટ
રનીનોઝ
બોડી એક
હેડ એક
ચિલ્સ
ફટીક
રેગ્યુલર ફ્લૂની જેમ સ્વાઈન ફ્લૂ વધુ ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે જેમાં ન્યુમોનિયા, લોંગ ઇન્ફેક્શન અને બીજી બ્રિજિંગ પ્રોબ્લમ જોવા મળી શકે છે. અને તે ડાયાબિટીસ ઓર અસ્થમા ને વધુ ખરાબ જેવી બીમારી કરી શકે છે.
મેનેજમેન્ટ (Management) :
સીઝનલ ફ્લૂની સારવાર માટે ઉપયોગમાં લેવાતી કેટલીક સમાન એન્ટિવાયરલ દવાઓ H1N1 સ્વાઈન ફ્લૂ સામે પણ કામ કરે છે. ઓ સેલતા મીવીર, પિરામિવીર , ઝાના મિવીર તે બેસ્ટ વર્ક કરે છે. જોકે અમુક પ્રકારના સ્વાઈન ફ્લૂ ઓશેલ્ટામીવીરને રિસ્પોન્સ આપતા નથી.
આ દવાઓ ઝડપી સ્વસ્થ થવામાં મદદ કરી શકે છે અને જ્યારે ફ્લુના પ્રથમ લક્ષણોના 48 કલાક ની અંદર તેમણે લઈ જાઓ ત્યારે શ્રેષ્ઠ કામ કરે છે ,પરંતુ જો તમને તે પછીથી મળે તો પણ તેઓ મદદ કરી શકે છે.
એન્ટીબાયોટિક્સ તમારા માટે કઈ કરશે નહીં તે એટલા માટે કારણકે ફ્લુ બેક્ટેરિયાથી નહીં પરંતુ વાયરસથી થાય છે.
ઓવર ધો કાઉન્ટર તે શરદી અને ફ્લુ ના કારણે થતા પેઇન, ફીવરને રીલીવ કરે છે. રેસ સિન્ડ્રોમ ના જોખમને કારણે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એસપીરીન આપવી નહીં. કન્ફોર્મ કરો કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ તે એસ્પિરિન નથી ને.
H1N1 ફ્લુ સહિત ફ્લુ ના મોટાભાગના કેસોમાં માત્ર લક્ષણોમાં રાહતની જરૂર હોય છે. જો તમને ક્રોનિક રેસીપિરેટરી ડીસીઝ હોય તો તમારા ડોક્ટર તમારા લક્ષણોને દૂર કરવામાં મદદ કરવા માટે વધારાની દવાઓ લખી શકે.
પ્રિવેન્શન (Prevention):
ડીસીસ કંટ્રોલ અને પ્રિવેન્શન ના કેન્દ્રો છ મહિનાથી વધુ ઉંમરના તમામ લોકો માટે વેક્સિનેશન માટે રિકમન્ડેડ કરે છે.
એચ વન એન વન વાઈરસ એ 2014 થી 2015 માટે સીઝનલ ફ્લુ શોર્ટનો એક ઘટક છે.
ફ્લૂ શોર્ટ અન્ય બે થી ત્રણ સામે રક્ષણ આપે છે જે ફ્લૂની સીઝન દરમિયાન સૌથી સામાન્ય હોવાની અપેક્ષા છે.
આ વેક સીન ઇન્જેક્શન અથવા નેઝલ સ્પ્રે તરીકે ઉપલબ્ધ છે. નેચર સ્પ્રે બેથી 49 વર્ષ ની વયના તંદુરસ્ત લોકોમાં ઉપયોગ માટે માન્ય છે જેવો ગર્ભવતી નથી. 50 વર્ષથી વધુ ઉંમરના અને બે વર્ષથી નાની ઉંમરના લોકો માટે નેઝલ સ્પ્રે ઉપયોગ કરવામાં આવતો નથી.
કેટલાક મેજર તે સ્વાઈન ફ્લૂને પ્રિવેન્ટ કરવા મદદ કરે છે.
બીમારી હોય તો ઘરે જ રહો, જો તમને સ્વાઈન ફ્લુ છે તો તમે તેને અન્ય લોકોને આપી શકો છો.
તમને ફીવર રીલીવ થયા પછી ઓછામાં ઓછા 24 કલાક ઘરે રહો.
હાથને સારી રીતે અને વારંવાર ધોવા. સાબુ અને પાણીનો ઉપયોગ કરો અથવા જો તે ઉપલબ્ધ ન હોય તો આલ્કોહોલ બેઈઝ હેન્ડ શેનીટાઇઝર નો યુઝ કરવો.
સ્નેઝીંગ આવે ત્યારે માઉથ અને નોઝને કવર કરવું, હાથને કંટામિનેટેડ કરવા નહીં.
કોન્ટેકને અવોઇડ કરવો. જો શક્ય હોય તો ભીડથી દૂર રહો અને જો તમને ફ્લૂ થી કોમ્પ્લિકેશન વધારે છે તો સ્વાઈનને ટાળવાનું વિચારો અને બીજા સ્થળોએ જવાનું અવોઈડ કરો.
ઘરની અંદર સંપર્ક ઘટાડો. જો ઘરના કોઈ સભ્યને સ્વાઈન ફ્લૂ હોય તો બીમાર વ્યક્તિની વ્યક્તિગત સંભાળ માટે ઘરના એક જ સભ્ય ની રિસ્પોન્સિબિલિટી રાખો
મમ્સ એટલે શું? તેના કારણો, ક્લિનિકલ મેનીફેસ્ટેશન ,અને તેનું મેનેજમેન્ટ લખો (What is mumps? Write its causes, clinical manifestations, and management).
મમ્સ એક કમ્યુનિકેબલ ડીસીઝ છે. જેમાં સલાઈવરી ગ્લેન્ડમાં વાયરલ ઇન્ફેક્શન લાગે છે જેના કારણે તેમાં પેઈન ફૂલ સ્વેલીંગ જોવા મળે છે.
સલાઈવરી ગ્લેન્ડમાંથી મોસ્ટ કોમન પેરોટીડ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે છે. પેરોડિક ગ્લેન્ડમાં ઇન્ફેક્શનના કારણે surrounding એરિયામાં રેડનેસ, સોરનેસ જોવા મળે છે.
સલાઈવરી ગ્લેન્ડ તે સલાઈવા ને પ્રોડ્યુસ કરે છે જે ફૂડને મોઇસ્ચર અને સ્વેલો કરવામાં મદદ કરે છે.
સલાઇવરી ગ્લેન્ડ
પેરોટિડ ગ્લેન્ડ
સબ લિંગવલ ગ્લેન્ડ
સબમેંડીબ્યુલર ગ્લેન્ડ
કોઝેટિવ ઓર્ગેનિઝમ
પેરા મિક્ષો વાયરસ ના કારણે મમ્સ જોવા મળે છે.
ઇન્કયુબેશન પિરિયડ :14-21 ડે
એ જ ગ્રુપ : મોસ્ટ કોમન 5-9 યર
રૂટ ઓફ ટ્રાન્સમિશન : રેસીપી રેટરી ટ્રેક
મોડ ઓફ ટ્રાન્સમિશન : ડ્રોપલેટ ન્યુક્લિયાઇ
પેરામીક્ષોવાઈરસ તે એક પર્સનમાંથી બીજા પર્સનમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી સ્પ્રેડ થાય છે.
ક્લિનિકલ મેનીફેસ્ટેશન (Clinical manifestations):
ફીવર
ઇયર એક ઓન અફેક્ટ સાઈડ
પેન ફૂલ અને સ્વેલોન પેરોટિન ગ્લેન્ડ.
સ્ટીફનેસ ઓન ઓપનિંગ ઓફ માઉથ.
ચયુવિંગ અને સ્કવેલોવિંગ સમયે પેઈન જોવા મળે.
મસલ્સ એક
ડ્રાય માઉથ
સોર થ્રોટ
લોસ ઓફ એપે ટાઈટ
હેડ એક
માઈલ્ડ એમડોમિનલ પેઈન
બીજા કેટલાક સિમટમ તે ડીસીઝના કારણે મેલમાં જોવા મળે છે.
મમ્સમાં સીમ ટોમેટીક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જેથી મમ્સ દરમિયાન થતા ડીસકમ્ફોટ ને ઘટાડી શકીએ.
નોન મેડિકલ મેનેજમેન્ટ( Non Medical Management) :
પેશન્ટને કમ્પ્લીટ બેડરેસ્ટ આપવો.
આઈસ અથવા હીટ પેક દ્વારા નેક અને સ્ક્રોટમ પર અપ્લાય કરવો. જે સ્વેલો ગ્લેન્ડના પેઈન માં મદદ કરે
વામ અને સોલ્ટી વોટર દ્વારા ગારગર્લિંગ કરવું.
એડીકવેટ ફ્લુઇડ આપવું જેથી ફીવર અને એનોરેક્ષીયા ના કારણે ડી હાઇડ્રેશન થતા પ્રિવેન્ટ કરી શકીએ. જો બેસન્ટ ઓરલી ફ્લૂઈડ ન લઈ શકે તો આઈ વી ફ્લૂઈડ આપવું.
મેડિકલ મેનેજમેન્ટ(Medical Management) :
એન્ટિ પાઇરેટીક: એસીટા મીનો ફેન અને યુઝ કરવામાં આવે છે જે ફીવર ને રિલીવ કરે છે
એના જેસીક: પેઈન રિલીવ માટે એનાલજેસીક ડ્રગ આપવામાં આવે છે
એન્ટી કન્વર્ઝન: જો ફીવર ને ટ્રિટ ન કરીએ તો તેના કારણે ફેબ્રાઇલ કન્વર્ઝન આવે, તેથી એન્ટિક કન્વર્ઝન તરીકે આપવામાં આવે છે.
imo globulin કેટલા કેસમાં અર્લી આપવામાં આવે છે પરંતુ તેનાથી વધારે બેનિફિટ થતા નથી.
જો મેલમાં ઓરચાઇટીસ જોવા મળે તો ડોક્ટર પેઈન કિલર અને કોર્ટિકો સ્ટીરોઈડ આપવામાં આવે કે જે પેઈન રીલીવ,ઇન્ફ્લામેશન ને ઘટાડે છે
હાઉ ટુ પ્રિવેન્ટ મમ્સ
એમ એમ આર વેક્સિન તે એક બેસ્ટ વે છે ને પ્રિવેન્ટ કરવાનો.
એમ એમ આર ના બે ડોઝ આપવામાં આવે છે ચાઈલ્ડ ને સ્કૂલમાં એન્ટર થતા પહેલા.
કોમ્પ્લિકેશન ઓફ મમ્સ (Complications of Mumps):
મેનિંન્જાઇટીસ મોસ્ટ કોમન જોવા મળે છે.
ઓર્કાઇટીસ
ઓવેરાઇટિસ
પેનક્રિયાટીસ
માયો કારડાઈટીસ
ઈબોલા એટલે શું? તેના કારણો ક્લિનિકલ મેનિફેસ્ટેશન અને મેનેજમેન્ટ લખો. ઈબોલા નું પ્રિવેન્ટીવ મેજરમેન્ટ લખો (What is Ebola? Write its causes, clinical manifestations and management. Write preventive measures of Ebola).
ઈબોલા એક રેડ પરંતુ હ્યુમન બિંગમાં થતી સિવ્યોર ડીસીસ છે. જે ઇન્ફેક્ટેડ પર્સન ના બોડી ફ્ઈડ ના કોન્ટેક માં આવવાથી થાય છે.
ઇબોલા તે ઈબોલા વાયરસ થી થાય છે, તે વાયરસ ફિલો વીરી ડાય ફેમિલી માંથી બિલોન્ગસ્ટુ કરે છે.
ઈ બોલો વાયરસ તે હ્યુમન બોડી માં એન્ટર થઈ ઇમ્યુન સેલ ને ડેમેજ કરે છે તેમજ તે બ્લડ વેસલ્સની એન્ડોથેલીયમ લેયર ને ડેમેજ કરે જેના કારણે બ્લડ વેસલ થી થાય અને બ્લીડિંગ સ્ટાર્ટ થાય.
ઈબોલા વાયરસ તે બોડીના ઓર્ગન ને ડેમેજ કરે તેથી લીવર નું ફંક્શન અલટર થાય. લીવર તે બ્લડ પ્લોટીંગ ફેક્ટર નું પ્રોડક્શન કરે છે તેના ડેમેજ થવાના કારણે તેના પ્રોડક્શનમાં ઘટાડો થાય છે જે ના કારણે બ્લડિંગ સ્ટોપ થતું નથી.
ઈબોલા વાયરસ તે ઇબોલા હેમરેજીક ફીવર તરીકે રિસ્પોન્સિબલ છે.
તેથી ઈ બોલા ડિસઓર્ડરમાં બીજા સાઇન અને સીમટમ ની સાથે ઇન્ટર્નલ અને એક્સટર્નલ બ્લીડિંગ સ્ટાર્ટ થાય છે.
હિસ્ટ્રી અબાઉટ ઈબોલા વાયરસ
1976 માં ફર્સ્ટ ટાઈમ હ્યુમન બિંગમાં આ વાયરસ અપિરિયર થયો હતો.
2014માં આફ્રિકામાં એક્સપ્લોરેશન જોવા મળ્યું હતું જેના કારણે ઘણા લોકોના ડેથ થયા હતા.
ઈબોલા વાયરસ ચાર સ્પીસીસ ધરાવે છે
જેર
રેસ્ટન
આઈ વોરી કોસ્ટ
સુડાન
જેર ઈબોલા વાયરસ તે 2014માં આફ્રિકામાં જોવા મળ્યો હતો.
ટ્રાન્સમિશન ઓફ ઈબોલા વાયરસ
ફ્રુટ બેટ , ચિમ્પાન્જી , ગોરીલા વગેરેમાં આ વાયરસ રિઝર્વવિઅર તરીકે રહે છે.
આ ઇન્ફેક્ટેડ એનિમલના બ્લડ, સીક્રિશન ,અને ઓર્ગન ના કોન્ટેક માં આવવાથી સ્પ્રેડ થાય છે.
ઇન્ફેક્ટેડ હ્યુમન થી બીજા હ્યુમનમાં સ્પ્રેડ થાય છે ડાયરેક્ટ ઓર ઇનડાયરેકટલી.
ઇન્ફેક્ટેડ પર્સન ના બોડી ફ્લૂઈડ ના કોન્ટેક માં આવવાથી ડાયરેક્ટલી સ્પ્રેડ થાય છે જ્યારે ઇન્ફેક્ટેડ પર્સન ના કંટામિનેટ થયેલા ઓબ્જેક્ટ ના કોન્ટેક્ટ માં આવવાથી ઇનડાયરેક્ટલી સ્પ્રેડ થાય છે.
નર્સ કે જે ઇન્ફેક્ટેડ પર્સનને ટ્રીટ કરે છે જો તે બીજા પેશન્ટને ટચ કરે વિધાઉટ પ્રોપર ઇન્ફેક્શન કંટ્રોલ મેઝર તો તે સ્પ્રેડ કરે.
જો પ્રેગનેટ લેડી ઈબોલા વાયરસ દ્વારા ઇન્ફેક્ટેડ હોય તો બ્રેસ્ટ મિલ્ક દ્વારા આ વાયરસ ટ્રાન્સમિટેડ થાય.
જો કોઈ ઇન્ફેક્ટેડ પર્સન નું ડેથ થયું હોય તો તેની બોડી થયું વાયરસ ટ્રાન્સમિટેડ થાય.
સિમેનમાં આ વાયરસ ત્રણ મંથ સુધી જોવા મળે જેના કારણે સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ થાય.
ક્લિનિકલ મેનીફેસ્ટેશન (Clinical manifestations):
ઈબોલામાં ફ્લૂ જેવી ફીલિંગ આવે.
જનરલ સિમટમ
હાઈ ગ્રેડ ફીવર
રેસ વિથ ડિગ્રી જ બ્લડ ક્લોટીંગ ફેક્ટર
ઇન્ટર્નલ એન્ડ એક્સટર્નલ બ્લીડિંગ
મસલ્સ પેઈન
સોર થોટ
ઇમ પેડ કિડની ફંક્શન
ઇમ પેડ લીવર ફંક્શન
ડાયરિયા
વોમિટી ગ
એબડો મીનલ પેઈન
હેડ એક
ફટી ક
લેક ઓફ એપેટાઇટ
ફર્સ્ટ 7-9 ડે ઓફ ઇન્ફેક્શન
હેડ એક
ફટિક
ફીવર
મસલ પેઈન
સોરનેસ
10 -ડે ઓફ ઇન્ફેક્શન
સડન હાઈ ફીવર
બ્લડ ઈન વો મીટીગ
પેસિવ બિહેવિયર
11-ડે ઓફ ઇન્ફેક્શન
બ્રૂયસીંગ
બ્રેન ડેમેજ
બ્લીડિંગ ફ્રોમ નો ઝ, માઉથ ,આઈ એન્ડ એનસ.
12-ડે ઓફ ઇન્ફેક્શન
ફાઈનલ સ્ટેજ
લોસ ઓફ કોન્સીસનેસ
સીઝર
મેસીવ ઇન્ટર્નલ બ્લીડિંગ
ડેથ
ઈબોલાની રિકવરી થયા પછી બે વર્ષ સુધી ફોલોવીગ સીમટમ જોવા મળે છે.
ફિલીંગ ટાયર્ડ
હેડ એક
મસલ્સ એન્ડ જોઈન્ટ પેઈન
આઈ પેઈન એન્ડ વિઝન પ્રોબ્લમ
વેટ ગેઈન
હેર લોસ
સ્કીન ડીસીસ
ટ્રબલ સ્લીપિંગ
હીયરિંગ લોસ.
ડાયગ્નોસ્ટિકઇવોલ્યુશન (Diagnostic Evaluation):
બીજા ડીસીસ ની સાપેક્ષે ઈબોલાનું ડાયગ્નોસ કરવું ડીફીકલ્ટ છે.
કેટલાક સીમટમ ઈબોલાના અને પ્રેગ્નેન્સી ના સિમિલર હોય છે. તેથી ડાયગનોસ કરવું ડિફીકલ્ટ છે. તેથી પ્રેગ્નન્સીમાં જો સસ્પેટેડ લાગે તો ટેસ્ટ વારંવાર કરવા જેથી અર્લી આઈડેન્ટીફાય કરી શકીએ.
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
એન્ટીબોડી એલિઝા
એન્ટીજન કેપ્ચર ડિટેક્શન ટેસ્ટ
સીરમ ન્યુટ્રોલાઈઝેશન ટેસ્ટ
આરટીપીસીઆર
વાયરલ કલ્ચર
સિમટમ અ પિરિયડ થાય તેના ત્રણ દિવસ પછી વાયરસ તે ડિટેક્ટ કરી શકીએ તે લેવલે હોય છે.
મેનેજમેન્ટ (Management) :
ઈબોલાની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી તેના મેનેજમેન્ટ તરીકે સીમ ટો મેટીક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે
ઇન્ફેકટેડ પર્સનને અર્લી હોસ્પિટલાઈઝ કરવું જેથી ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ ને સ્પ્રેડ થતા પ્રિવેન્ટ કરી શકીએ.
ઈનફેક્ટેડ પર્સનને સીમટોમ અ પિરિયર થાય એટલે અર્લી મેડિકલ ટ્રીટમેન્ટ આપવી કારણકે સર્વાઇવિંગના ચાન્સ ને ઈમ્પ્રુવ કરી શકીએ.
આઈ વી ફ્લૂઈડ અને સીમટોમ ના આધારે મેડિસિન આપવી.
જો ઝેર ટાઈપના ઈબોલા વાયરસ નું ઇન્ફેક્શન હોય તો તેને વેક્સિન આપવી.
પરંતુ તે સિવાયના બીજી સ્પીસીઝનું ઇન્ફેક્શન હોય તો તેની વેક્સિન અવેલેબલ નથી.
સપોર્ટીવ ટ્રીટમેન્ટ તરીકે બ્લડ ટ્રાન્સફયુઝન કરવામાં આવે છે જો વધારે બ્લડ લોસ થયો હોય .
જો વોમિટિંગ જોવા મળતી હોય તો એન્ટીએમેટિક ડ્રગ આપવી.
ઈબોલા ની સાથે બીજું ઇન્ફેક્શન હોય જેમ કે મલેરિયા તો એન્ટી મલેરિયલ ડ્રગ આપવી એસ પર ઓર્ડર.
પ્રિવેન્શન (Prevention):
ઝેર ઈબોલા વાયરસ સિવાયના ઇબોલા વાયરસ સ્પીસ ની વેક્સિનેશન અવેલેબલ નથી તેથી એવા એરીયા કે જ્યાં આ સ્પીસીઝ નું ઇન્ફેક્શન વધારે જોવા મળે છે તો તેવા એરિયામાં ટ્રાવેલિંગને અવોઈડ કરવું.
હેલ્થ કેર વર્કર કે જે ઇન્ફેક્ટેડ પર્સનને કેરી કરે છે તેને પ્રોટેકટીવ મેજર જેવા કે ગાઉન, ગોગલ્સ, માસ્ક, ગ્લોઉસ નો યુઝ કરવો જેથી કોન્ટેકમાં આવતા પ્રિવેન્ટ કરી શકીએ.
ઇન્ફેક્ટેડ પર્સનને આઇસોલેટ રાખવું જેથી બીજા પેશન્ટને ઇન્ફેક્શન સ્પ્રેડ થતાં અટકાવી શકીએ.
ગુડ લેબોરેટરી સર્વિસ દ્વારા ઈબોલા વાયરસને અર્લી આઇડેન્ટીફાય કરી તેને અરલી ટ્રીટમેન્ટ આપીને કન્ડિશનને વરઝ થતાં પ્રિવેન્ટ કરી શકીએ.
કોમ્યુનિટીમાં ઈબોલા પ્રત્યે અવેરનેસ તે એક બેસ્ટ વે છે ઈબોલાના પ્રિવેન્શન માટે.
ફોલોવીંગ સ્ટેપ દ્વારા પીપલ ઈબોલા થી પ્રિવેન્ટ કરી શકીએ.
વારંવાર હેન્ડ વોશ કરવા.
જે પર્સનને ઈબોલા વાઇરસ છે તેના બોડી ફ્લૂડને ટચ કરવું નહીં
જે પર્સન ઈબોલાના કારણે ડાય થઈ છે તેના ફુનરલ ઓર રાઇટ્સને ટચ કરવી નહીં.
ઝેર ટાઈપ ઓફ ઈબોલા હોય તો તેની વેક્સિન લેવી.
ડેન્ગ્યુ એટલે શું? તેનું મેનેજમેન્ટ, અને પ્રિવેન્ટીવ મેનેજમેન્ટ લખો (What is dengue? Write its management and preventive management).
ડેન્ગ્યુ તે એક વેક્ટર બોન છે. જે એડિસ મોસ્કયુટોબાઈટ દ્વારા થાય છે. ડેન્ગ્યુ વાયરસ તે મોસ્કયુટો ના સલાઈવા માં રહે છે.
ડેન્ગ્યુ ફીવર ને બ્રેક બોન (હડ્ડી તોડ બુખાર) અને ડેંડી ફીવર પણ કહેવાય છે. સિવિયર પેઈન ના કારણે અફેક્ટેડ પર્સન માં ઓકવર્ડ પોઝ જોવા મળે છે.
આ એક એપીડેમિક ડિસિઝ છે.
એડીસ મોસ ક્યુટોના સલાઈવામાં ડેન્ગ્યુ વાયરસ આવેલું હોય છે જ્યારે જે તે પર્સનને મોસ્કીટોબાઇટ થાય ત્યારે આ વાઇરસ તે પર્સનના બોડીમાં એન્ટર થાય છે અને મલ્ટિપ્લિકેશન થાય જેના કારણે ઇન્ફલા મેટ્રી પ્રોસેસ સ્ટાર્ટ થાય જેના કારણે હાઇ ગ્રેડ ફીવર , સિવિયર બોડી એક, અને હેડ એક જોવા મળે છે.
જ્યારે આ ઇન્ફેક્ટેડ પર્સનને મોસ ક્યુ ટુ બાયટ કરે અને બ્લડ શક કરે તો તેની સાથે વાયરસ મોસ્કીટોની બોડીમાં એન્ટર કરે. વાયરસને ફરધર ડેવલોપમેન્ટ માટે મોસ્કીટો ની જરૂર પડે છે .તે જ મોસ્કયુટો બીજા નોર્મલ પર્સનને બાઈટ કરી તેની ઈફેક્ટેડ કરે છે.
કોઝેટિવ ઓર્ગેનિઝમ ઓફ ડેન્ગ્યુ
DEN-1. DEN-3
DEN. -2 DEN-4
આ ચાર સીરો ટાઈપ ડેન્ગ્યુ વાયરસ દ્વારા ડેન્ગ્યુ થાય છે.
પરંતુ DEN-5 2013માંતેનું કેસ જોવા મળ્યો હતો પરંતુ ડેન્ગ્યુ ફાઈવ તે ઇન્ડિયામાં જોવા મળ્યો નથી.
મોર્ફોલોજી
વાયરસ તે ટુ ટાઈપના સ્ટ્રક્ચર ધરાવે છે.
પ્રોટીન સ્ટ્રક્ચર
પ્રોટીન નોન સ્ટ્રક્ચર
પ્રોટીન સ્ટ્રક્ચર
વાયરસના પ્રોટીન સ્ટ્રક્ચરમાં તે કેપ્સ્યુલ પ્રોટીએઝ ,એનવલપ પ્રોટીએઝ અને મેમરીન પ્રોટીએઝ આવેલા હોય છે.
લીમફેટિક સિસ્ટમમાં એન્ટર થવાના કારણે T-સેલનું સ્ટીમ્યુલેશન વધે છે.
|
ઇન્ક્રીઝ સાઈટોકાઈનેસ
|
જેના કારણે બ્લડ વિસર્સ માંથી પ્લાઝમા લીકેજ થાય.
|
રિસ્ક ઓફ એસ્સાઇટીસ ડીક્રીઝ પ્લેટ લેટ કાઉન્ટ સાઇન એન્ડ સીમ ટોમ ઓફ ડેન્ગ્યુ
માઈલ્ડ ઇલીનેસમાં હોસ્પિટલાઇઝ થવાની જરૂર નથી, તે હોમ બેઝ ઉપર મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા ક્યોર થઈ જાય છે.
પરંતુ જો પેશન્ટનું લો બીપી, ડીક્રીઝ પ્લેટ લેટ કાઉન્ટ અને બિલ્ડીંગ સ્ટાર્ટ થાય તો પેસન્ટને તુરંત જ હોસ્પિટલાઈશ કરવામાં આવે છે.
ક્લિનિકલ મેનીફેસ્ટેશન (Clinical manifestations):
સીમટમ તે ડેન્ગ્યુની સીવયારીટી પર આધાર રાખે છે, ડેન્ગ્યુ ફિવરના ત્રણ ટાઈપ હોય છે.
(1)ક્લાસિકલ ડેન્ગ્યુ ફીવર
હાઈ ગ્રેટ ફીવર વિથ ચિલ
ચેસ્ટ પેન
ફ્રોનટલ હેડ એક
મસલ્સ એન્ડ જોઈન્ટ પેઈન
ચેન્જ ઈન ટેસ્ટ સેન્સેશન
એબડો મિનલ પેઈન
પેઈન બિહાઈન્ડ આઈ બોલ
લીમ્ફ એડીનો પથી
લોસ ઓફ એપેટાઇડ
સ્કીન રેસ
એક્સ્ટ્રીમ વીકનેસ
ફીલિંગ ઓફ નોઝિયા
(2)ડેન્ગ્યુ હેમરેજિંગ ફીવર
ડેન્ગ્યુ હેમરેજિંગ ફીવર માં ક્લાસિકલ ડેન્ગ્યુ ફીવર ના સીમટમ જોવા મળે પરંતુ વધારાના
બ્લડિંગ ફ્રોમ નોઝ, ગમ.
બ્લડ ઇન વોમિટિંગ એન્ડ સ્ટુલ.
હિપે ટો મેગાલી.
થ્રોબો સાઇટોપનીયા
પોઝિટિવ ટુરની કેટ ટેસ્ટ.
બ્લીડિંગ સ્પોટ ઓન સ્કીન
(3)ડેન્ગ્યુ સોક સિન્ડ્રોમ
ડેન્ગ્યુ સોક સિન્ડ્રોમમાં ડેન્ગ્યુ હેમરેજ ફીવર ના રીંગટોન તો જોવા મળે જ છે ઈ વન ફોલોવીન સીમટમ જોવા મળે છે.
હેમરેજ
રેપિડ વીક પલ્સ
રેસ્ટ લેસનેસ
કોલ્ડ એન્ડ ક્લેમી સ્કીમ
લોસ ઓફ કોન્સીયસનેસ
લો બ્લડ પ્રેશર.
વોર્નિંગ સાઈન
2009માં ડિક્લેર કરેલા ક્લિનિકલ મેન્યુફેકસ્ટેશન મુજબ વોર્નિંગ સાઈન
પર્સીસ્ટ વોમીટીંગ
એબડોમીનલ પેઇન
બોડી ફ્લૂઈડ એક્યુમલેસન
ન્મુ કોઝલ બ્લીડિંગ
હિપે ટો મે ગાલી
ડીક્રીઝ પ્લેટ લેટ કાઉન્ટ.
મેનેજમેન્ટ (Management) :
ક્લાસિક ફીવર માં હોસ્પિટલાઇઝ થવાની જરૂર નથી.
ડેન્ગ્યુની કોઈ સ્પેસિફિક વેક્સિન કે એન્ટિવાયરલ ટ્રીટમેન્ટ નથી તેમાં ઓન્લી સિમ્પટોમેટીક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
ફીવર ને રીલીવ કરવા માટે પેરાસીટામેલનો યુઝ કરવામાં આવે છે એજ પર પ્રિસ્ક્રિપ્શન.
એસી ડોસીસ કન્ડિશનને ટ્રીટ કરવા માટે સોડિયમ બાય કાર્બોનેટ આપવામાં આવે છે જેથી કન્ડિશન ન્યુટ્રોલાઇસ થઈ છે.
એસ્પિરિન , નોન સ્ટીરોઈડ એનટી ઇન્ફ્લામેન્ટ્રી ડ્રગ, કોટી કો સ્ટીરોઈડ જેવી ડ્રોગને અવોઈડ કરવામાં આવે છે કારણ કે તેના કારણે સીમ ટોમ વરઝ થાય છે.
રેસ્ટ આપવો જેથી પેશન્ટ કમફોટ ફીલ કરે.
ઓરલ રીહાઈડ્રેશન થેરાપી આપવી કારણકે ડી હાઇડ્રેશનને પ્રિવેન્ટ કરી શકીએ.
પર્સીસ્ટ વોમીટીંગ ના કારણે ઓરલ ફ્લૂઈડ ટોલરેટ ન કરી શકે જેના કારણે આઈવીડ આપવામાં આવે છે.
ડેન્ગ્યુ હેમરેજિક ફીવર જેવી કન્ડિશન હોય તો બ્લીડિંગનું લેવલ ચેક કરવું અને જરૂર લાગે તો બ્લડ ટ્રાન્સફયુઝન કરવું જેથી શોકને પ્રિવેન્ટ કરી શકીએ.
જો પ્લેટ લેટ કાઉન્ટ વધારે ડાઉન થાય તો ફ્રોઝન અને ફ્રેશ પ્લાઝમા વોલ્યુમ એડમિનિસ્ટર કરવામાં આવે છે.
જો શોખ જેવી કન્ડિશનરાઇઝ થાય તો ક્રિસ્ટ લોર્ડ અને કોલ્ડ સ્ટાર્ટ કરવામાં આવે છે જેથી બોડીફ્લુડમાં વધારો કરી શકીએ.
નર્સિંગ મેનેજમેન્ટ (Nursing Management ):
ડેન્ગ્યુ હેમ્રેજીંગ ફીવર માં પેશન્ટના હાર્ટ રેટ, ટેમ્પરેચર, બ્લડ પ્રેસર ને ઇવેલ્યુટ કરવું.
કેપીલરી રિફિલ, સ્કીન કલર, પલ્સ પ્રેસરને ચેક કરવું કારણકે જો બિલ્ડિંગ વધારે થાય તો સ્કીન કોલ્ડ અને ક્લેમી જોવા મળે તેમજ બ્લુઇસ કલર ની જોવા મળે પ્રોપર ઓક્સિજન ન મળવાના કારણે.
એડીક્વિડ ફ્લૂડ સપ્લાય પ્રોવાઈડ કરવી જેથી ફિવરના કારણે થતા ડીહાઇડ્રેશનને પ્રિવેન્ટ કરી શકીએ.
જો શોકની કન્ડિશન ઓરાઇઝ થાય તો પેશન્ટનું મેન્ટલ સ્ટેટસ તેમજ કોન્સીસનેસ લેવલ ચેક કરતું રહેવું, બ્રેનને પ્રોપર બ્લડ સપ્લાય મળી રહે તે માટે ફૂટ એલિવેટેડ પોઝીશન આપવી.
ડાયગ્નોસ્ટિકઇવોલ્યુશન (Diagnostic Evaluation):
આઈ જી એમ
આઈ જી જી
NS1 એન્ટીજન
રેપિડ કોમ્બો ટેસ્ટ
વાયરલ કલ્ચર
પ્રિવેન્શન (Prevention):
પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.
અરલી ડાયગ્નોસીસ એન્ડ ટ્રીટમેન્ટ કરવી જેથી બીજાને ટ્રાન્સમીટેડ થતા પ્રિવેન્ટ કરી શકીએ.
બધા વોટર ટેંક ને પ્રોપર ક્લીન કરવા અને તેને કવર કરવા જેથી મોસકિટો બ્રીડ થતા અટકાવી શકીએ.
મોસક્યુટો રિપેલેન્ટ સ્પ્રે દ્વારા રાખી શકીએ.
મોસક્યુ ટુ નેટનો યુઝ કરવો જેથી મોસ્કીટોબાઈટ થતાં પ્રિવેન્ટ કરી શકીએ.
અન યુઝ મટીરીયલ, શંખ મટીરીયલ અને કોકોનેટ સ્નેલ વગેરે ને પ્રોપર ડિસ્પોઝ અને ડીસ કાર્ડ કરવું.
ફૂલ સ્લીમ ક્લોથ ને વિયર કરવા જેથી મોસ્કીટોબાઈટ થતાં પ્રિવેન્ટ કરી શકીએ.
બ્રોક થયેલા યુટેન્સીલ, અન યુઝ બોટલ, ઓલ્ડ ટાયર વગેરે જેવા ઓબ્જેક્ટને ફેકવા નહીં કારણ કે રેની સીઝનમાં ત્યાં મોસ્કીટોબ્રીડિંગ થાય છે.
મોનસુન પહેલા રફ ગટરને ક્લીન કરવી.
મોબાઈલ એપ કે જેમાં ઇન્ડિયન ફાઈટ ડેન્ગ્યુ જે કોમ્યુનિટી ને ગેમ, વીડીયો વગેરે દ્વારા લોકોને ડેન્ગ્યુને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ તે એજ્યુકેશન આપે છે.
જ્યાં વધારે મોસ્કીટો જોવા મળે ત્યાં મોસ્કુટુ ફોજિંગ મેથડ દ્વારા તેને ઘટાડવા.
એસ્પિરિન, એન્ટી ઇન્ફ્લામેન્ટરી ડ્રગ ની અવોઈડ કરવી કારણ કે તેના કારણે સિમ ટોમ વરઝ થઈ શકે.
કોમ્પ્લિકેશન ઓફ ડેન્ગ્યુ (Complication) :
કાર્ડીઓમાયોપથી
સીઝર
એન સેફેલો પથી
હિપેટીક ઇન્જૂરી
ન્યુમોનિયા
રીનલ કોમ્પ્લિકેશન
ડેથ
ડિસ્ચાર્જ એન્ડ હોમ કેર ગાઈડ લાઈન
ડાયુરેટીક ,કેફીન, આલ્કોહોલ વગેરેને અવોઈડ કરવું.
પ્રોપર ફોલોઅપ લેવું.
વિટામીન કે રીચ ડાયટ લેવો.
મોસક્યુ ટુ નેટ નો યુઝ કરવો
ચિકનગુનિયા એટલે શું? તેના સાઈન અને સીમ ટોમ અને મેનેજમેન્ટ લખો (What is chikungunya? Write its signs and symptoms, and management.):
ચિકનગુનિયા તે એક રેર કમ્યુનિકેશન વાયરલ ઇન્ફેક્શન છે.
ડેન્ગ્યુની જેમ આ એક વેક્ટર બોન ડીસીઝ છે જે મોસ્કીટો બાઈટ દ્વારા ટ્રાન્સમીટર થાય છે.
એડીસ એજિપ્તી, એડિસ આલ્બોપીક્થસ દ્વારા આલ્ફા વાઇરસ હ્યુમન બોડીમાં એન્ટર કરે છે અને ઇન્ફેક્શન સ્પ્રેડ કરે જેના કારણે હાઇ ગ્રેડ ફીવર ,સિવિયર જોઈન્ટ પેઈન ,અને બોડી માં રેસિસ જોવા મળે છે.
આ ડીસીઝ નું નામ “સ્વાહિલી” પરથી પડ્યું છે તે એક આફ્રિકન વર્ડ છે તેનું મિનિંગ થાય છે કે “ધેટ વીચ બેન્ડ અપ”
એવી પોસીબીલીટી રહે છે કે પર્સનને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સાથે જોવા મળે કારણ કે મોસ્કીટો તે બંનેના વાયરસને કેરિ કરે છે.
રિસ્ક (Risk):
ન્યુ બોર્ન કે હાઈલી સસેપ્ટી બલ હોય છે.
મોર ધેન 65 યર ઓલ્ડ પીપલ.
હાઇપર ટેન્શન
હાઈટ ડિસિઝ
ડાયાબિટીસ
ફોલોવિંગ કન્ડિશન ધરાવતા લોકો હાઈ રિસ્ક હોય છે આ ડીસીઝ પ્રત્યે.
ટ્રાન્સમિશન ઓફ આલ્ફા વાઇરસ
હ્યુમન તે પ્રાઇમરી રિઝર્વ છે. એડિસ મોસ્કયુટો તે બે ટાઇમે બાઈટ કરે છે.
બ્લડ ટુ બ્લડ ટ્રાન્સમિશન થઈ શકે છે.
ઇનકયુબેશન પિરિયડ-3,7 ડે નો હોય છે.
ક્લિનિકલ મેનીફેસ્ટેશન (Clinical manifestations):
ચિકનગુનિયા તે ડેન્ગ્યુ ફીવરને ઘણું સિમિલર હોય છે.
કેટલીક વખત સીમ ટોમ જોવા મળતા નથી જેને સાયલેંટ ચિકનગુનિયા કહેવાય.
હાઈ ગ્રેડ ફીવર
મેકયુલર રેસિસ ઇન ટ્રંક એન્ડ એક્સ્ટ્રીમિટી.
મસલ્સ એન્ડ જોઈન્ટ પેઈન.
જોઈન્ટ પેન ના કારણે ક્રોનિક આર્થરાઇટિસ જોવા મળે છે.
સિગ્નિફિકન્ટ લી સ્વેલીંગ ઓફ જોઈન્ટ.
હેડ એક
જનરલ બોડી પેઈન
અલ્સર ઈન માઉથ
નોઝિયા
સ્લીપ પલેસનેસ
ઓવર વેલમીંગ ટાયર્ડનેસ.
મેનેજમેન્ટ (Management) :
ચિકનગુનિયા માં કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી તેમાં ઓનલી સીમ ટોમેટીક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
પેરાસીટામોલ ડ્રગ આપવામાં આવે છે એસ પર પ્રિસ્ક્રિપ્શન જેના કારણે ફીવર અને પેઈન રીલીવ થાય છે.
પ્લેનટી ઓફ રેસ્ટ and ફ્લૂઇડ આપવો.
ફીવર ના કારણે બીહેડ્રેશનથી પ્રિવેન્ટ કરવા માટે લોટસ ઓફ ફ્લૂઈડ આપવું.
એસ્પિરિન, નોન સ્ટીરોઈડર એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી ડ્રગ ને અવોઈડ કરવી જે સીમટોમ ને વર્ઝ કરે છે.
જો એન એસ એ આઈડી ડ્રગ આપવામાં આવે તો તે પ્રોપર ઓબ્ઝર્વેશનમાં આપવામાં આવે છે.
ઈન્ફેક્ટેડ પર્સનને સેપરેટ રાખવું જેથી ટ્રાન્સમિશન થતા પ્રીવેન્ટ કરી શકીએ.
પ્રિવેન્શન (Prevention):
સેમ એઝ ડેન્ગ્યુ
પોલિયો માઈલાટીસ એટલે શું? તેના ક્લિનિકલ મેનીફેસ્ટેશન અને તેનું મેનેજમેન્ટ લખો (What is polio myelitis? Write its clinical manifestations and its management.):
પોલિયો ઓલ્સો કોલ્ડ એઝ પોલિયો માયલાઈટિસ.
આ એક વાઇરલ ઇન્ફેક્શીયસ ડીસીઝ છે. જે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટેનલ ટ્રેકને અફેક્ટ કરે છે જેના કારણે એનો રેકસીયા ,નોઝિયા, વોમીટીંગ, કોન્સ્ટીપેશન જોવા મળે છે.
પોલીયો માઈલાઈટીસ તે પોલિયો વાયરસ દ્વારા થાય છે.
ડબલ્યુએચઓ દ્વારા 27 માર્ચ 2014માં પોલિયોને ઇરાડીકેટ કરવામાં આવ્યો.
પોલિયો વાયરસ તે જી આઈ ટ્રેકને અફેક્ટ કરે છે પરંતુ કન્ડિશન સીવીયર થાય તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે જેમાં ન્યુરોન સેલને ડિસ્ટ્રોય કરે. જેના કારણે બોડીમાં મસલ્સ વિકનેસ એન્ડ જોવા મળે છે.
આ વાઇરસ ઓરલ રુટ દ્વારા બોડીમાં એન્ટર થઈ ઇન્ટેસ્ટેન્ડમાં મલ્ટીપ્લિકેશન થાય છે.
કોઝેટિવ ઓર્ગેનિઝમ ઓફ પોલિયો
પોલિયો વાયરસ ક્લાસ ઓફ આરએનએ વાયરસ.
પોલિયો વાયરસ ટાઈપ 1 ,2 ,3 દ્વારા પોલીયો થાય છે, જેમાં પોલિયો વાયરસ ટાઈપ વન તે વધારે પડતો જોવા મળે છે.
ઇનકયુબેશન પિરિયડ : 7-14 ડે
રૂટ ઓફ ટ્રાન્સમિશન: ઓરોફિકલ રૂટ
મોડ ઓફ ટ્રાન્સમિશન: કંટામીનનેટેડ ફૂડ એન્ડ વોટર
રેની સીઝનમાં પોલિયો તે વધારે સ્પ્રેડ થાય છે.
ટાઈપ ઓફ પોલિયો (Types of Polio):
(1)સબ ક્લિનિકલ
આ પોલિયો માઈલેટીસ નું માઈલ્ડ ફોર્મ છે. આ સ્ટેજમાં સિમટૂમ જોવા મળતા નથી તેમ જ સેન્ટ્રલર સિસ્ટમને પણ અફેક્ટ કરતું નથી.
90 થી 95 ટકા લોકોને સબ ક્લિનિકલ પોલિમાઇટીસ જોવા મળે છે.
(2)નોન પેરાલિટીક
આ સબ ક્લિનિકલ કરતા સિવ્યર હોય છે પરંતુ પેરા લાઈટ ટીક કરતા ઓછું હોય છે. જેમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અફેક્ટ કરતું નથી.
(3)પેરાલાઈટીક
આ એક મોસ્ટ સિવિયર ટાઈપ છે જેમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે જેના કારણે ફુલ્લી ઓર પાર્શીયલી પેરાલિસિસ જોવા મળે છે. જેમાં બ્રિધીંગ મસલ્સ અને લેગ મસલ્સ નું ઇન્વોલમેન્ટ થાય છે.
પેરાલેટીક ના ત્રણ ટાઈપ જોવા મળે છે.
(1) સ્પાઇનલ પોલિયો:
જેમાં સ્પાઇનલ કોડ ને અફેક્ટ કરે છે.
(2) બલ્બર પોલિયો:
જેમાં બ્રેન સ્ટેમ ને અફેક્ટ કરે છે.
(3) બલબોસ્પાઇનલ પોલિયો:
જેમાં સ્પાઇન અને બ્રેન સ્ટેમ ને અફેક્ટ કરે છે.
બ્રિધીંગ મસલ્સ ના ઇનવોલમેન્ટ થાય તો તેના કારણે પાંચથી દસ ટકા લોકો થાય છે.
ક્લિનિકલ મેનીફેસ્ટેશન (Clinical manifestations):
(1) સબ ક્લિનિકલ ઇન્ફેક્શન
જનરલ ડિસ્કન્ફર્ટ
સોરથરોટ
સ્લાઈટ ફીવર
હેડ એક
નોઝિયા એન્ડ વો મીટીંગ
ડીક્રીઝ એપેટાઇડ
કોન્સ્ટીપેશન
(2) નોન પેરાલાઇટીક પોલિયો
મસલ્સ સ્ટીફનેસ
મસલ્સ ટેન્ડરનેસ એન્ડ સ્પાઝમ
નેક પેઈન એન્ડ સ્ટીફનેસ
બે ક,આમ, લેગ,એબ ડો મેન પેઈન એન્ડ સ્ટીફનેસ.
સ્કીન રેસ વિથ પેઈન
મોડરેટ ફીવર
બેક પેઈન
એક્સેસીવ ટાયર્ડને સ
હેડ એક
ઈરીટેબિલિટી
ડાયરિયા
(3) પેરાલાઈટીક પોલિયો
લોસ ઓફ રિફ્લેક્સ
મસલ્સ વિકનેસ ઓલ ઓવર
બ્રિધીંગ ડિફીકલ્ટી
ડિફીકલ્ટી સ્વેલોવિંગ
બ્લાડર પેરાલાઈસીસ
મસલ્સ પેરાલાઈસીસ
સેન્સી ટીમ ટુ ટચ
સ્ટીફ નેક એન્ડ બેક
સિવિયર કોન્સ્ટીપેશન
વિક કફ
હોર્સ વોઈસ
ટ્રાઈપોડ સાઈન
પેશન્ટ તે ચેર પર બેસવા માટે અનએબલ હોય પેઈન ના કારણે.
પેશન્ટ માં ટ્રાય પોડ ગેટ જોવા મળે છે.
ડાયગ્નોસ્ટિકઇવોલ્યુશન (Diagnostic Evaluation):
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
સ્ટુલ એક્ઝામિનેશન
ન્યુરોલોજિકલ એસેસમેન્ટ
મેનેજમેન્ટ (Management) :
પોલિયો ક્યોર થતો નથી ઓન્લી તેને પ્રિવેન્શન કરી શકીએ.
વેક્સિન
ઓરલ પોલિયો વેક્સિન:
તે એક લાઇવ વેકસીન છે જેને એટબર્થે આપવામાં આવે છે.
રૂટ: ઓરલ
અમાઉન્ટ: 2 ડ્રોપ
બુસ્ટર ડોઝ: 16-24 મન્થ
ડ્યુરેશન: 6,10,14 વિક
ફ્રેકશનલ ઇન એક્ટિવ પોલિયો વેકસીન:
ડ્યુરેશન:6,14
રૂટ: ઇન્ટ્રોડર્મલ
અમાઉન્ટ: 0.1 એમ.એલ to be continue
આ એક કીલ્ડ વેક્સિન છે. જે સાલ્ક એ શોધી હતી.
વેક્સિન તે પોલિયો સામે ફાઈટ કરવામાં કૃષિઅલ રોલ છે.
પોલિયોની ટ્રીટમેન્ટમાં ફોકસ ઓન ઇન્ક્રીઝ comford એન્ડ પ્રિવેન્ટ કોમ્પ્લીકેશન.
હોસ્પિટલાઈઝેશન
જો કોઈ પર્સનને પોલિયો ડિટેક્ટ થાય તો તેને અર્લી હોસ્પિટલાઈઝ કરવું જેથી કોમ્પ્લિકેશન થતા પ્રિવેન્ટ કરી શકીએ.
હિટ એન્ડ ફિઝિકલ થેરાપી
હિટ એન્ડ ફિઝિકલ થેરાપી દ્વારા મસલ્સ ને સ્ટીમ્યુલેટ કરવામાં આવે છે.
એન્ટી સ્પાસમોડિક ડ્રગ
આ ડ્રગ દ્વારા મસલ્સની ઇફેક્ટને રિલેક્સ કરવામાં આવે છે જેથી મોબિલિટીને વધારી શકીએ.
રેસ્ટ
બેડ રેસ્ટ દ્વારા ડીશ કોમ્ફર્ટને રીડ્યુસ કરી શકીએ.
એન્ટીબાયોટિક ડ્રગ
એન્ટિબાયોટિક ડ્રુગ દ્વારા સેકન્ડરી ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકીએ.
એન્ટી પાઇરેટીક ડ્રગ
એસીટામિનો ફેન દ્વારા સિલ્વર અને પેઇનને રીલીવ કરવામાં આવે છે.
એનાલજેસીક ડ્રગ
પેઈન કિલર દ્વારા હેડ એક, મસલ પેઈન, સ્પાઝમ રીડયુઝ કરવામાં આવે છે.
ડાયટ
ન્યુટ્રિશનલ ડાયટ તે ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવામાં હેલ્પ કરે છે. તેથી ન્યુટ્રીશનલ ડાયટ ઇન્ટેક કરવો જોઈએ.
એક્સરસાઇઝ
મોડરેટ એક્સરસાઇઝ દ્વારા ડિફોલિટીને પ્રિન્ટ કરી શકીએ તેમ જ મસલ્સના ફંકશનને ઇમ્પ્રૂવ કરી શકીએ.
આર્ટિફિશિયલ બ્રિધીંગ ડિવાઇસ
જો બ્રિધીંગ મસલ્સ નું ઇન્વોલ્વમેન્ટ થયું હોય તો આર્ટિફિશિયલ ડિવાઇસ દ્વારા ઓક્સિજન પ્રોવાઇડ કરવામાં આવે છે.
એન સેફેલાઇટિસ એટલે શું? તેના ક્લિનિકલ મેન્યુફેશન અને મેનેજમેન્ટ લખો.
એનસેફેલાઈટીસ (Encephalitis) :
ઇન્ફેક્શન ઓર ઇન્ફ્લામેશન ઓફ બ્રેઇન ધેટ કોલ્ડ એનસેફેલાઇટિસ.
બ્રેન તે મેનેન્જીસ લેયર દ્વારા કવર થયેલું હોય છે પરંતુ કોઈ ઇન્જરી કે ડીસીઝ ના કારણે ઇન્ફેક્શન લાગે છે.
મેનેજિસ લેયરના ઇન્ફ્લામેશન ને મેનેજાઇટીસ કહેવાય છે.
આ એક રેર સીરીયસ ડીસીઝ છે પરંતુ તેના કારણે લાઈફ થ્રીએટિંગ કન્ડિશન પણ અરાઈસ થઈ શકે.
તે ઓલ બ્રેઇન અથવા તેના પાર્ટમાં ઇન્ફેક્શન જોવા મળે છે તેના પાર્ટ જેવા કે સેરેબેલમ, સેરેબ્રમ, એન્ડ બ્રેન સ્ટેમ.
કોઝ ઓફ એનસેફેલાઇટિસ ( Cause of Encephalitis) :
મોસ્ટ કોમન કોર્સ વાયરલ ઇન્ફેક્શન હોય છે. વાયરસ જેવા કે હરપીસ પોલીયો વાયરસ ,અરેબ વાયરસ, પેરામીક્ષોવાઈરસ, વેરી સેલા જોસ્ટર.
બેક્ટેરિયલ ઇન્ફેક્શન.
માઇકો બેક્ટેરિયમ ટ્યુબરર્કયુલાઇ
સ્ટેપ્ટોકોકસ.
ફંગલ ઇન્ફેક્શન
ઓટો ઇમ્યુન ડીસીઝ
રિસ્ક ફેક્ટર (Risk Factore):
એકસેસિવ ટોબેકો યુઝ કરતા .
વાયરલ અપર રેસીપીરેટરી ટ્રેક ઇન્ફેક્શન.
ઓટાટીસ મીડિયા
ઇમ્યુન ડેફિસિયન્સ
ટાઈપ ઓફ એન સેફેલાઇટિસ (Types of Encephalitis):
(1) પ્રાઇમરી એન સેફેલાઈટીસ:
વાયરસ જ્યારે ડાયરેક્ટ બ્રેન અને સ્પાઇનલ કોડને ઇન્ફીકેટેડ કરે તેને પ્રાઇમરી એન સેફેલાઈટીસ કહેવાય.
(2) સેકન્ડરી એન સેફેલાઈટીસ:
બોડી ઇન્ફેક્શન હોય અને તે ટ્રાવેલ કરીને બ્રેન્સ સુધી પહોંચી ઇન્ફેક્શન લગાડે તેને સેકન્ડરી એન સેફેલાઈટીસ.
જો ડિસિઝ વાઈરલ ઇન્ફેક્શનના કારણે થઈ હોય તો એન્ટિવાયરલ ડ્રગ આપને ટ્રીટ કરવી.
એન્ટિબાયોટિક ડ્રગ
જો ડીસીસ કન્ડિશન બેકટેરિયલ કોષ ના કારણે થઈ હોય તો એન્ટિબાયોટિક ડ્રગ આપીને ટ્રીટ કરવી
એન્ટી કન્વર્ઝન ડ્રગ
જો સીઝર પ્રેઝન્ટ હોય તો એન્ટિ કન્વર્ઝન દ્વારા તેને ટ્રીટ કરવા.
એન્ટિ પાયરિટી
આ ડીસીઝમાં ઇન્ફેક્શનના કારણે ફીવર જોવા મળે છે તેથી એન્ટિબાયોટિક ડ્રોપ દ્વારા ફીવર ને રિલીવ કરવો.
મીનીટોલ અને ગ્લીસરોલ આપવું જો જરૂર પડે તો, તે ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેસરને ઘટાડે છે.
કોટી કોસ્ટી રોઈડ ડ્રગ આપવી.
વિટામીન્સ અને મિનરલ્સ નૂ સપ્લીમેન્ટેશન કરવું.
શોક અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ બેલેન્સ ને ટ્રીટ કરવા માટે આઈ વી ફ્લૂઈડ અને ડોપામાઈન આપવું.
ડાઈ યુરેટિક ડ્રગ
ડાય યુરેક દ્વારા સેરેબ્રલ ઇડીમાના રીસ્ક ને ઘટાડી શકાય.
(2)નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ
ઓક્સિજન સપ્લાય આપવી.
જો જરૂર લાગે તો પેશન્ટને મિકેનિકલ વેન્ટિલેશન પર રાખવું
પ્રિવેન્શન (Prevention):
ચાઈલ્ડ ને એનસેફેલાઇટ ની વેક્સિન આપવી જે એક બેસ્ટ વે છે ડીસીઝને પ્રિવેન્ટ કરવાનો.
ગુડ હાઇજીન ને મેન્ટેન રાખવી.
ઇન્ફેક્ટેડ યુટેનશીલને શેર કરવા નહીં.
મોસક્યુટો અને ટીક સામે પ્રોટેક્શન રાખવૂ.
ઇન્સેક્ટીસાઈડ નો યુઝ કરવો.
કોમ્પ્લિકેશન (Complications):
લોસ ઓફ મેમરી
પર્સનાલિટી ચેન્જ
એપી લેપ્સી.
વિઝન પ્રોબ્લેમ
હીયરિંગ પ્રોબ્લમ
સ્પીકિંગ ઇસ યુ
ડિફીકલ્ટી ઇન બ્રિધીંગ
ડેથ
નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન કરવું.
રેગ્યુલર વ્હાઈટલ સાઇન સ્પેશ્યલી ટેમ્પરેચર મેજર કરવું. એન્ટિ પાયરિટી દ્વારા ફીવર ને રીડ્યુસ કરવો તેમજ ઇન્ટેક અને આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરી ફ્લૂઈડ સપ્લાય આપવી.
પેશન્ટને કામ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
પેશન્ટને આઇસોલેટ કરવું જેથી ડ્રોપ લેટ સ્પ્રેડ થતા પ્રિવેન્ટ કરી શકીએ.
જો પેશન્ટને સીઝર આવતા હોય તો લો બેડ પોઝીશન આપવી.
સેન્સર ન્યુરલ હીયરિંગ લોસ, વિઝન લોસ ને અસેસ કરવું.
પેશન્ટને ટાઈમ, પ્લેસ , અને પર્સન થી ઓરિએન્ટેડ રાખવુ.
નર્સિંગ ડાયગ્નોસીસ
(1)In effective tissue perfusion related to disease condition.
(2) hyperthermia related to infectious disease.
(3) disturb thought process related to personality change.
(4) risk for injury related to seizure and cerebral edema.
ઈન્ફ્લુએન્ઝા એટલે શું? તેના ક્લિનિકલ મેનીફેસ્ટેશન અને મેનેજમેન્ટ લખો (What is influenza? Write its clinical manifestations and management.):
ઇન્ફ્લુએન્ઝા તે એક કોમ્યુનીકેબલ ડીસીઝ છે જે એક પર્સનમાંથી બીજા પર્સન માં ઈઝીલી સ્પ્રેડ થાય છે.
ઇન્ફ્લુએન્ઝા ને ફ્લુ તરીકે પણ ઓડખાય છે.
હિમોફીલીસ ઇન્ફ્લુએન્ઝા તે
ઇન્ફ્લુએન્ઝા A
ઇન્ફ્લુએન્ઝા B
ઇન્ફ્લુએન્ઝા C
દ્વારા થાઈ છે.
કોઝેટિવ એજન્ટ ઓફ ઇન્ફ્લુએન્ઝા (Causative Agent Of Influenza):
નેગેટીવ સિંગલ સ્ટેન્ડેડ આરએનએ વાયરસ દ્વારા થાય છે. જે ઓર્થો મિક્સો વાયરસ ફેમિલી માંથી બીલોન્ગ્સ ટુ કરે છે.
જે હેલીકલ શેપ ના હોય છે. 80 થી 120 નેનોમીટર સાઈઝ ધરાવતા હોય છે.
ઇન્ફ્લુએન્ઝા A and B 8 સેગમેન્ટ ધરાવે છે. તે સ્ટ્રોંગ હોય છે જેના કારણે ડીસીઝ કન્ડિશન અરાઈસ થાય છે.
ઇન્ફ્લુએન્ઝા C તે સાત સિગમેન્ટ ધરાવે છે.ઇન્ફ્લુએન્ઝા C તે વીક હોય છે જેના કારણે સીમટોમ અપીરિયર થતા નથી.
ઇન્ફ્લુએન્ઝા A and B તે બે પ્રોટીન ધરાવે છે.
હીમ એગ્યુંટીન
ન્યુરો એમીનો ડેશ.
વાયરસમા પેપલોમર આવેલા હોય છે.
સ્ટ્રક્ચર ઓફ ઈન્ફ્લુએન્ઝા વાયરસ (Structure of influenza virus.):
હીમએગ્લૂટિંગ
નોઝ , થ્રોટ ,બ્રોકાઇ માં આવેલ સીઆલીક એસિડ રિસેપ્ટર સાથે બાઈન્ડ થાય છે અને સેલમાં એન્ટર થાય. તે સેલ ને ઇન્ફેકટેડ કરે છે.
ન્યુરા એમીનો ડેઝ
આ પ્રોટીન સીઆલીક એસિડ રિસેપ્ટરને ડીસ્ટ્રોય કરે છે જેના કારણે આરએનએ વાઇરસ સ્પ્રેડ થાય છે. આ પ્રોટીન ઇન્ફેક્શનના સ્પ્રેડ થવા માટે જવાબદાર છે.
આ વાઇરસ રેસીપી રેટરી ટ્રેકમાં એન્ટર થઈ ઈનફ્લાર્મેશન અને એ પી થેલીયમ લેયરને નેગ્રોસિસ કરે છે .
ટ્રાન્સમિશન ઓફ વાઇરસ
આ એક એરબોન ડીસીસ છે જે ડ્રોપલેટ દ્વારા ટ્રાન્સમિટેડ થાય છે.
હેન્ડ ટુ હેન્ડ સ્પ્રેડ થાય છે અથવા ઇન્ફેક્ટેડ પર્સન ના યુઝ કરેલ મટીરીયલ ને ટચ કરવાથી થાય છે.
ઇન્કયુબેશન પિરિયડ: 18-72 હવસ
રિસોલ્વ: 2-5 ડે
રિસ્ક ફેક્ટર
ક્રોનિક લંગ ,લીવર, હાર્ટ ડીસીસ
પ્રેગનેટ વુમન
ઓબેસિટી
ઇમ્યુનોડેફિશીએનસી.
ક્લિનિકલ મેનીફેસ્ટેશન (Clinical manifestations):
ફીવર, એવરેજ થ્રી ડે
હેડ એક
રનીનોસ
સોર થોટ
મસલ્સ એન્ડ જોઈન્ટ પેઈન
ચેસ્ટ પેઈન
ડ્રાય કફ
રેસ્ટ લેસ સ્લીપ
લેક ઓફ એપેટાઇટ
ટાયર્ડને સ
ડાયરિયા
ડીઝનેસ
વો મીટીંગ
ઇનડાઇઝેશન
સીવરીંગ
ફટીક
વિકનેસ.
ડાયગ્નોસ્ટિકઇવોલ્યુશન (Diagnostic Evaluation):
સેમ્પલ: નેઝોફેરી નજ્યલ સ્વેબ
સ્પૂટમ
થોરાસિક સ્વેબ.
(2) કલ્ચર
(3) રેપિડ ઈન્ફ્લુએન્ઝડ ડાઈગનોસ્ટિક ટેસ્ટ
(4) પી સી આર
(5) સિરોલોજી
મેનેજમેન્ટ (Management) :
(1) ન્યુરામીનડાસ ઇનહિબિટર:
ઓશેલ્તામીવીર એન્ડ ઝાનમવીર ડ્રગ જે ન્યુરામીનડાસ ના ફંકશનને ઇનહિબિટ કરે છે. જે ઇન્ફ્લુએન્સર એ એન્ડ બી સામે ઇફેક્ટીવ કરે છે.
(2)m2 આયન ચેનલ ઇન હિબિટર:
રિમાનટેડીન એન્ડ એમાનટેડીન ડ્રગ તે ઇન્ફ્લુ એન્ઝા એ સામે ઇફેક્ટિવ હોય છે.
સીમટોમેટીક ડ્રગ આપવામાં આવે છે.
ઓવર ધ કાઉન્ટર ડ્રગજેમ કે
એનાલજેસીક:
ફીવર ,પેઈન, એક ,સોર થોટ ને ટ્રીટ કરે છે.
ડીકંજેસ્ટેડ ડ્રગ:
આ ડ્રગ નેઝલ કન્જેશન, સાઇનસ પ્રેસર ને રિલીવ કરે છે.
એન્ટીહીસ્ટેમાઈન ડ્રગ:
આ ડ્રગ રનીનોસ, સાઇનસ પ્રેસર ને ટ્રીટ કરે છે.
ઈક્રિસ લિક્વિડ ઇન્ટેક
વામ સાવર અને વામ કમ્પ્રેશન કરવું સ્પેશ્યલી નેઝલ એરિયા તરફ જેથી નેઝલ કન્ઝેશન અને બોડી એકને ઘટાડી શકીએ.
નેઝર સ્ટ્રીપ અને હ્યયુમીડી ફાયર દ્વારા કન્ઝેશનને ઘટાડી શકીએ.
એસીટામિનો ફેન દ્વારા ફીવર ને રીડ્યુસ કરવામાં આવે છે.
સ્મોકિંગ અને આલ્કોહોલને અવોઈડ કરવું જોઈએ.
પ્રિવેન્શન (Prevention):
ઈન્ફલુએનઝા વેક્સિન
આ વેક્સિન દ્વારા ડીસીસ થતા પ્રિવેન્ટ કરી શકીએ.
જે લાઈવ અને કીલ્ડ હોય છે.
એવોઈડ ક્લોઝ કોન્ટેક
જ્યારે સીક હોઈએ ત્યારે ઘરે રહેવું.
જ્યારે સ્નીઝિંગ આવે ત્યારે માઉથ અને નોઝને કવર કરવું.
વારંવાર હેન્ડ વોશ કરવા જેથી ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકીએ.
આઈ ,નો ઝ, માઉથને ટચ કરવું નહીં.
ગુડ હેબિટની પ્રેક્ટિસ પાડવી જેમ કે ગેટ પ્લેનટી ઓફ સ્લીપ