skip to main content

UNIT-4-MSN-II-OPTHALMOLOGY AND OPTHALMIC NURSING-DISORDERS (PART-3)

OPTHALMOLOGY AND OPTHALMIC NURSING-DISORDERS (PART-3)

Define blepharitis (ડીફાઇન બ્લેફેરાયટિસ)

  • બ્લેફેરાયટિસ એ એક ઓક્યુલર કન્ડિશન છે જેમાં આઇલીડ માર્જિનમાં ક્રોનિક ઇન્ફ્લામેશન જોવા મળે છે .
  • આઇલીડના ઇનફ્લામેશનને બ્લેફેરાયટિસ તરીકે ઓળખવામાં આવે છે.
  • બ્લેફેરાયટિસ કોમન આઇ ડિસઓર્ડર છે જે બેક્ટેરિયા અથવા સ્કીન કન્ડીશનને કારણે જોવા મળે છે. Write causes of blepharitis (રાઈટ કોઝીસ ઓફ બ્લેફેરાયટિસ)
  • બેક્ટેરિયલ ઇન્ફેક્શન (સ્ટેફાયલોકોકસ)
  • માલફંકશનિંગ ઓફ ઓઇલ ગ્લેન્ડ ઇન ધ આઇલીડ
  • એલર્જીસ
  • સ્કીન કન્ડીશન સેબોરેહિક ડર્મેટાઇટિસ, રોસેસીઆ
  • ડેન્ડ્રફ ઓન સ્કાલપ
  • એન્વાયરમેન્ટલ ફેક્ટર
  • હોર્મોનલ ફેક્ટર Write clinical manifestations of blepharitis (રાઈટ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ બ્લેફેરાયટિસ)
  • રેડ, સ્વેલોન આઇલીડ
  • ક્રસ્ટી ઓર ગ્રીસી આઇલીડ
  • રેડ આઇ
  • ઇચિંગ એન્ડ ઇરીટેશન ઇન આઇ
  • ફલેકિંગ ઓર સ્કેલિંગ અરાઉન્ડ આઇલેસીસ
  • ગ્રિટી, બર્નિંગ એન્ડ સ્ટીનિંગ સેન્સેશન ઇન આઇ
  • સેન્સીટીવીટી ટુ લાઈટ
  • વોટરી આઈસ
  • બ્લર વિઝન
  • લોસ ઓફ આઇલેસીસ Write diagnostic evaluation of blepharitis (રાઈટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ બ્લેફેરાયટિસ)
  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન
  • કલ્ચર એન્ડ સેન્સીટીવીટી ટેસ્ટ Write management of blepharitis (રાઇટ મેનેજમેન્ટ ઓફ બ્લેફેરાયટિસ)

બ્લેફેરાયટિસના મેનેજમેન્ટ માટે આઇલીડ હાઇજીન, વાર્મ કમ્પ્રેસીસ અને અમુક મેડિસિનનો ઉપયોગ કરવામાં આવે છે.

  • આઇલીડ હાઇજીન : બ્લેફેરાયટિસને મેનેજ કરવા માટે રેગ્યુલર મેનેરમાં આઇલીડ ક્લીન કરવી. આઇલીડ ક્લીન કરવા માટે વાર્મ વોટરમાં માઇલ્ડ ક્લીનસર (જેમકે બેબી શેમ્પૂ) એડ કરવું અને તેના વડે આઇલીડને જેન્ટલી સ્ક્રબ કરવામાં આવે છે અને ત્યાં રહેલ ડેબ્રિસ, ક્રસ્ટને રીમુવ કરવામાં આવે છે.

Lead massageલીડ મસાજ : આઇલીડને જેન્ટલી મસાજ કરવું જેથી ઓઇલ ગ્લેન્ડમાં રહેલ બ્લોકેજને રીમુવ કરી શકાય અને ઓઇલ ફલોને ઇમ્પ્રુવ કરી શકાય.

Warm compressesવાર્મ કમ્પ્રેસીસ : આઇ પર વાર્મ કમ્પ્રેસીસ એપ્લાય કરવું (5-10 મિનિટ) જે ડેબ્રિસ અને ક્રસ્ટને લુઝ કરે છે અને આઇલીડના સર્ક્યુલેશનને ઇમ્પ્રુવ કરે છે. વાર્મ કમ્પ્રેસીસ માટે ક્લીન વાર્મકલોથનો ઉપયોગ કરવો.

  • Medicationમેડિકેશન : એન્ટીબાયોટિક ઓઇન્ટમેન્ટ અને સ્ટીરોઇડ આઇડ્રોપનો ઉપયોગ કરવો જે ઇન્ફલામેશનને રીડયુઝ કરે છે અને બેક્ટેરિયલ ઓવર ગ્રોથને કંટ્રોલ કરે છે.
  • Avoid eye makeupઅવોઇડ આઇ મેકઅપ : આઇ ઇરીટેશનને પ્રિવેન્ટ કરવા અને ઓઇલ ગ્લેન્ડને બ્લોક થતી પ્રિવેન્ટ કરવા માટે આઇ મેકઅપ આવોઇડ કરવો.

Define stye (ડિફાઇન સ્ટાઇ)

  • સ્ટાઇને ‘હોર્ડિઓલમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • સ્ટાઇ એ આઇલીડ પર જોવા મળતું સ્મોલ, રેડ પેઇનફૂલ બમ્પ છે. Write causes of stye (રાઇટ કોઝીસ ઓફ સ્ટાઇ)

સ્ટાઇ મુખ્યત્વે બેક્ટેરિયલ ઇન્ફેક્શન સ્ટેફાયલોકોકસ ઓરિયસને કારણે જોવા મળે છે. આ ઉપરાંત નીચે મુજબના ફેકટરને કારણે જોવા મળે છે.

  • પુર આઇલીડ હાઇજીન
  • સ્ટ્રેસ
  • હોર્મોનલ ચેન્જીસ
  • પુર ન્યુટ્રીશન
  • યુસીંગ કન્ટામિનેટેડ રેઝર Write clinical manifestations of stye (રાઇટ ક્લિનિકલ મેનીફેસ્ટેશન ઓફ સ્ટાય)
  • રેડનેસ એન્ડ સ્વેલિંગ ઓન ધ આઇલીડ
  • ટેન્ડરનેસ એન્ડ પેઇન ઇન ધ અફ્ક્ટેડ એરિયા
  • સ્મોલ પસ ફિલ્ડ બમ્પ ઓન ધ આઇલીડ
  • હેવીનેસ ઇન આઇલીડ
  • વોટરી આઇસ
  • સેન્સીટીવીટી ટુ લાઇટ
  • ફીલિંગ સમથીંગ ઇન આઇ
  • ડિસ્કમ્ફર્ટ ઇન આઇ Write diagnostic evaluation of stye (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ સ્ટાઇ)
  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • બ્લડ ટેસ્ટ
  • કલ્ચર એન્ડ સેનસીટીવીટી ટેસ્ટ

Write management of stye (રાઇટ મેનેજમેન્ટ ઓફ સ્ટાઇ)

  • Warm compressesવાર્મ કમ્પ્રેસીસ : અફેકટેડ આઇલીડ પર 10 થી 15 મિનિટ માટે વાર્મ કમ્પ્રેસીસ એપ્લાય કરવું. જે પેઇન અને સ્વેલિંગ રીડયુઝ કરે છે અને ડ્રેનેજ સિસ્ટમને ઇમ્પ્રુવ કરે છે.
  • Good eyelid hygieneગુડ આઇલીડ હાઇજીન : આઇલીડની હાઇજીન મેન્ટેન કરવી અને અફેક્ટેડ એરિયાની વારંવાર ટચ અને રબિંગ કરવાનું અવોઇડ કરવું.
  • Antibiotic ointmentએન્ટિબાયોટિક ઓઇન્ટમેન્ટ : બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે એન્ટિબાયોટિક ઓઇન્ટમેન્ટ અને આઇ ડ્રોપનો ઉપયોગ કરવો.
  • Pain reliefપેઇન રીલીફ : પેઇન રીલીવ કરવા માટે ઓવર ધ કાઉન્ટર મેડિસિન આઇબુપ્રોફેન અને એસીટામિનોફેનનો ઉપયોગ કરવો.
  • Avoiding contact lenses and eye makeupઅવોઇડિંગ કોન્ટેક લેન્સીસ એન્ડ આઇ મેકઅપ : જ્યાં સુધી સ્ટાઇ હિલ ન થાય ત્યાં સુધી કોન્ટેક લેન્સીસ એન્ડ આઇ મેકઅપ અવોઇડ કરવો.
  • Avoiding quizzing and poppingઅવોઇડિંગ ક્વીઝિંગ એન્ડ પોપિંગ : સ્ટાઇને ક્વિઝ અથવા પોપ કરવાનું અવોઇડ કરવું. કારણકે સ્ટાઇને ક્વિઝ કરવાથી ઇન્ફેક્શન ફેલાઇ જાય છે.

Write prevention of stye (રાઇટ પ્રિવેન્શન ઓફ સ્ટાઇ)

  • ગુડ હાઇજીન મેન્ટેન કરવી.
  • આઇને વારંવાર ટચ ન કરવી.
  • આઇને ટચ કરતા પહેલા હેન્ડ વોશ કરવો.
  • સુતા પહેલા આઇ મેકઅપ રીમુવ કરવો.
  • આઇ મેકઅપને શેર કરવાનું અવોઇડ કરવું.
  • ક્લીન ટોવેલનો ઉપયોગ કરવો.
  • હેલ્ધી લાઇફ સ્ટાઇલ મેન્ટેન કરવી.
  • સ્ટ્રેસ લેવાનું અવોઈડ કરવું.

Define chalazion (ડીફાઇન ચેલેઝાઇન)

  • ચેલેઝાઇન એ આઇલીડ પર ડેવલપ થતું સ્મોલ પેઇનલેસ બમ્પ છે જે મેઇબોમિયન ગ્લેન્ડ બ્લોક થવાને કારણે જોવા મળે છે.
  • આઇલીડ પર જોવા મળતાં સ્મોલ પેઇનલેસ બમ્પને ચેલેઝાઇન તરીકે ઓળખવામાં આવે છે.
  • ચેલેઝાઇન એ આઇલીડ પર ડેવલપ થતું હોવાને કારણે તેને ”આઇલીડ સિસ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ ચેલેઝાઇન એ મેઇબોમિયન ગ્લેન્ડ બ્લોક થવાને કારણે જોવા મળે છે આથી તેને ”મેઇબોમિયન સિસ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ચેલેઝાઇન મુખ્યત્વે 30 થી 50 વર્ષની ઉંમરમાં જોવા મળે છે. Write causes of chalazion (રાઈટ કોઝીસ ઓફ ચેલેઝાઇન)

ચેલેઝાઇન એ આઈલીડમાં આવેલ મેઇબોમિયન ગ્લેન્ડ અને ઓઇલ ગ્લેન્ડ બ્લોક થવાને કારણે જોવા મળે છે. આ ઓઇલ ગ્લેન્ડ નીચેના કારણોસર બ્લોક જોવા મળે છે.

  • બેક્ટેરિયલ ઇન્ફેક્શન
  • ક્રોનિક બ્લેફેરાઇટીસ
  • રોસેસીઆ
  • સીબોરિયા
  • મેઇબોમિયન ગ્લેન્ડ ડીસફંક્શન

Write clinical manifestations of chalazion રાઈટ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ ચેલેઝાઇન)

  • સ્મોલ પેઇનલેસ બમ્પ ઓર લમ્પ ઓન ધ આઇલીડ (અપર & લોવર આઇલીડ)
  • ટેન્ડરનેસ ઓર સ્વેલિંગ અરાઉન્ડ ધ અફેકટેડ એરિયા
  • રેડનેસ ઓર ઇરીટેશન ઈન ધ આઇલીડ
  • બ્લર વિઝન
  • સેન્સેશન ઓફ પ્રેસર એન્ડ હેવીનેસ ઈન ધ આઇલીડ
  • જો તે ઇન્ફેક્ટેડ હશે તો તેમાં પેઇન જોવા મળશે.

Write diagnostic evaluation of chalazion (રાઈટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ ચેલેઝાઇન)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • સ્લીટ લેમ્પ એક્ઝામિનેશન
  • ઓપ્ટિકલ કોહેરેન્સ ટોમોગ્રાફી
  • બાયોપ્સી

Write management of chalazion (રાઇટ મેનેજમેન્ટ ઓફ ચેલેઝાઇન)

  • Warm compressesવાર્મ કમ્પ્રેસિસ : અફેકટેડ આઇલીડ પર વાર્મ કમ્પ્રેસિસ એપ્લાય કરવું. જે ઓઇલ ગ્લેન્ડ રે સોફ્ટ કરે છે અને ડ્રેનેજને પ્રમોટ કરે છે તેમજ ઇન્ફ્લામેશનને રીડ્યુસ કરે છે.
  • Eyelid massageઆઇલીડ મસાજ : ચેલેઝાઇનની આજુબાજુ આવેલ આઇલીડના એરીયા પર જેન્ટલી મસાજ કરવું. જે બ્લોક ગ્લેન્ડને ડ્રેન કરવામાં મદદ કરે છે.
  • Topical medicationટોપિકલ મેડીકેશન : ટોપિકલ મેડિસિન તરીકે એન્ટિબાયોટિક અને કોર્ટીકોસ્ટીરોઇડ ઓઇન્ટમેન્ટ અને આઇ ડ્રોપ એડમિનિસ્ટર કરવામાં આવે છે. જે સેકન્ડરી ઇન્ફેક્શનની પ્રિવેન્ટ કરે છે અને ઇનફ્લામેશન રિડયુઝ કરે છે.
  • Steroid injectionસ્ટીરોઇડ ઇન્જેક્શન : લાર્જર ચેલેઝાઇન વાળા કેસમાં ચેલેઝાઇનની અંદર ડાયરેક્ટલી કોર્ટીકોસ્ટીરોઇડ ઇન્જેક્શન ઇન્જેકટ કરવામાં આવે છે. જે ઇન્ફ્લામેશનને રીડયુઝ કરે છે અને રિસોલ્યુશનને પ્રમોટ કરે છે.
  • Incision and drainageઇનસિઝન એન્ડ ડ્રેનેજ : જ્યારે કન્ઝર્વેટીવ ટ્રીટમેન્ટ ચેલેઝાઇનને રીસોલ્વ કરવામાં ફેઇલ જાય ત્યારે સર્જીકલ પ્રોસિજર ઇનસિઝન અને ડ્રેનેજ કરવામાં આવે છે. જેમાં અફેટેડ એરિયામાં લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે અને ત્યાં સ્મોલ ઇન્સીઝન મૂકવામાં આવે છે અને બ્લોક થયેલ કન્ટેન્ટને ડ્રેન કરવામાં આવેલ છે.
  • Excisionએક્સિઝન : રેર કેસમાં જ્યારે બીજી ટ્રીટમેન્ટ એ ચેલેઝાઇનને ટ્રીટ કરવામાં ફેલ જાય ત્યારે સર્જીકલ એક્સિઝન કરવામાં આવે છે. જેમાં ચેલેઝાઇનના એનટાઇર પાર્ટને રિમૂવ કરવામાં આવે છે.

Define antropion (ડીફાઇન એન્ટ્રોપિયન)

  • એન્ટ્રોપિયનમાં આઇલીડ માર્જિન એ અંદરની તરફ (ઇન્વર્ડ) રોલ થાય છે.
  • એન્ટ્રોપિયન એ એક મેડિકલ કન્ડિશન છે જેમાં આઇલીડ સામાન્ય રીતે નીચેની, અંદરની તરફ વળે છે, જેના કારણે આઇલીડ અને ત્યાં આવેલ સ્કીન એ આઇ સરફેસ સામે રબ થાય છે. Write causes of antropion (રાઇટ કોઝીસ ઓફ એન્ટ્રોપિયન)

એન્ટ્રોપિયન વેરીયસ ફેક્ટરને કારણે જોવા મળે છે. જે નીચે મુજબ છે.

  • એજ રીલેટેડ ચેન્જીસ ઇન ધ આઇલીડ ટિસ્યુ
  • સ્કેરિંગ ઓર ટ્રોમા ટુ ધ આઇલીડ
  • જેનેટિક પ્રેડીસપોઝિશન
  • ઇન્ફ્લામેશન ઓર ઇન્ફેક્શન ઓફ ધ આઇલીડ
  • ન્યુરોલોજીકલ કન્ડિશન ધેટ અફેકટ ધ આઇલીડ
  • ક્રોનિક આઇ કન્ડિશન (બ્લેફેરાયટિસ, ક્રોનિક કન્જકટીવાઇટિસ)
  • પ્રીવિયસ આઇલીડ સર્જરી Write types of entropion (રાઈટ ટાઇપ્સ ઓફ એન્ટ્રોપિયન)
  • Congenital entropionકન્જીનેટાલ એન્ટ્રોપિયન : કન્જીનેટાલ એન્ટ્રોપિયન એ એર કન્ડિશન છે જે બાય બર્થ જોવા મળે છે.
  • Involutional Entropion / Senile Entropionઇનવોલ્યુસનલ એન્ટ્રોપિયન / સેનાઇલ એન્ટ્રોપિયન : ઇનવોલ્યુસનલ એન્ટ્રોપિયન એ મોસ્ટ કોમન ટાઇપ છે જે આઇલીડ ટિસ્યુમાં એજ રિલેટેડ ચેન્જીસ થવાને કારણે જોવા મળે છે. ઇનવોલ્યુસનલ એન્ટ્રોપિયનમાં મુખ્યત્વે લોવર આઇલીડ અફેક્ટ થાય છે.
  • Cicatricial entropionસિકેટ્રીયલ એન્ટ્રોપિયન : સિકેટ્રીયલ એન્ટ્રોપિયન આઇલીડ માર્જિન પર સ્કાર ટીશ્યુ ડેવલોપ થવાને કારણે જોવા મળે છે.
  • Spastic entropionસ્પાસ્ટિક એન્ટ્રોપિયન : આઇલીડ માર્જિનના મસલ્સમાં સ્પાસમ થવાને કારણે આઇલીડ અંદરની તરફ ટર્ન થાય છે. Write clinical manifestations of entropion (રાઇટ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ એન્ટ્રોપિયન)
  • આઇ ઇરીટેશન
  • આઇ પેઇન
  • રેડનેસ ઇન આઇ
  • એપીફોરા (વોટરી આઇસ)
  • ફોરેન બોડી સેન્સેશન ઇન આઇ
  • ફોટો ફોબિયા
  • કોર્નીયલ ડેમેજ Write management of entropion (રાઇટ મેનેજમેન્ટ ઓફ એન્ટ્રોપિયન)

એન્ટ્રોપિયનના મેનેજમેન્ટ માટે કન્ઝર્વેટીવ મેજર તેમજ સર્જીકલ ઇન્ટરવેશનનો ઉપયોગ કરવામાં આવે છે.

કન્ઝર્વેટીવ મેજર

  • Lubricating eyedrops and ointmentsલ્યુબ્રિકેટિંગ આઇડ્રોપ એન્ડ ઓઇન્ટમેન્ટ : લ્યુબ્રિકેટિંગ આઇડ્રોપ એન્ડ ઓઇન્ટમેન્ટ એ કોર્નિયાને સ્મૂધ કરે છે અને ડિસ્કમ્ફર્ટ દૂર કરે છે.
  • Tape or adhesive stripટેપ ઓર એડહેસિવ સ્ટ્રીપ : ટેપ અથવા એડહેસિવ સ્ટ્રીપને આઇલીડ પર એપ્લાય કરવામાં આવે છે. જે લીડને ટેમ્પરરી સપોર્ટ કરે છે અને અંદરની બાજુ ટર્ન થતા પ્રિવેન્ટ કરે છે.
  • Botox injectionબોટોક્સ ઇન્જેક્શન : અમુક કેસીસમાં આઇની આજુબાજુ આવેલ મસલ્સમાં બોટોક્સ (બોટ્યુલિનમ ટોકઝીન) ઇન્જેક્શન એડમિનિસ્ટર કરવામાં આવે છે જે મસાજને ટેમ્પરરી વીક કરે છે અને આઇલીડ રિલેક્સ થઈ જાય છે જેથી આઇલીડ પોતાની મૂળ પોઝિશને આવી જાય છે.
  • Surgical interventionસર્જીકલ ઇન્ટરવેશન :

સર્જીકલ ઇન્ટરવેશન એ ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ છે કારણકે કન્ઝર્વેટીવ મેજર એ ટેમ્પરરી રીલીફ આપે છે. એન્ટ્રોપિયની ટ્રીટમેન્ટ માટે ઘણીબધી સર્જીકલ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી કઇ સર્જીકલ મેથડનો ઉપયોગ કરવો તે એન્ટ્રોપિયનના કોસ અને તેની એનાટોમી પર રહેલ છે.

  • Eyelid tighteningઆઇલીડ ટાઇટનિંગ : આઇલીડ ટાઇટનિંગમાં આઇલીડના મસલ્સ અને ટીશ્યુને ટાઇટ કરવામાં આવે છે અને તેની નોર્મલ પોઝીશન પર લાવવામાં આવે છે.
  • Tarsorrhaphyટારસોરાફી : સિવીયર કેસીસમાં જ્યારે અન્ય સર્જીકલ પ્રોસિજર શક્ય અથવા અસરકારક હોતી નથી ત્યારે સિમ્પ્ટમ્સને દૂર કરવા અને કોર્નિયાને સુરક્ષિત કરવા માટે આઇલીડ આંશિક રીતે એકસાથે સ્વેન કરવામાં આવે છે.
  • Wheeler’s Operationવ્હિલર્સ ઓપરેશન : વ્હિલર્સ ઓપરેશન મુખ્યત્વે લોવર આઇલીડને કરેક્ટ કરવા માટે વપરાય છે. જેમાં લોવર આઇલીડના સેગમેન્ટને કટ કરવામાં આવે છે જેને કારણે આઇલીડ શોર્ટ બને છે અને ત્યાંના ટીસ્યુને ટાઇટ કરવામાં આવે છે.

Define Ectropion (ડીફાઇન એક્ટ્રોપિયન)

એક્ટ્રોપિયનમાં આઇલીડ માર્જિન બહારની તરફ (આઉટ્વર્ડ) રોલ થાય છે.

  • એક્ટ્રોપિયનમાં મુખ્યત્વે લોવર આઇલીડ અફેક્ટ થાય છે. Write causes of ectropion (રાઇટ કોઝીસ ઓફ એક્ટ્રોપિયન)
  • Age Related Changes-એજ રીલેટેડ ચેન્જીસ
  • Facial nerve palsy-ફેશિયલ નર્વ પાલસી
  • Scaring -સ્કેરીંગ
  • Eyelid luxury-આઇલીડ લકઝિટી
  • Eyelid tumor-આઇલીડ ટયુમર
  • સન ડેમેજ
  • પ્રિવિયસ આઇલીડ સર્જરી Write types of ectropion (રાઇટ ટાઇપ્સ ઓફ એક્ટ્રોપિયન)
  • Congenital ectropionકન્જીનેટાલ એક્ટ્રોપિયન : કન્જીનેટાલ એક્ટ્રોપિયન એ રેર જોવા મળે છે. જેમાં બર્થ સમયે આઇલીડમાં એબ્નોર્માલીટી જોવા મળે છે.
  • Involutional Ectropion / Senile Ectropionઇનવોલ્યુશનલ એક્ટ્રોપિયન / સેનાઇલ એક્ટ્રોપિયન : આ મોસ્ટ કોમન ટાઇપ છે જે આઇલીડ ટિસ્યુમાં એજ રીલેટેડ ચેન્જીસ થવાને કારણે જોવા મળે છે.
  • Spastic ectropionસ્પાસ્ટિક એક્ટ્રોપિયન : સ્પાસ્ટિક એક્ટ્રોપિયનમાં ઓરબિકયુલારીસ મસલ્સમાં સ્પાસમ થવાને કારણે જોવા મળે છે.
  • Cicatricial ectropionસિકેટ્રીયલ એક્ટ્રોપિયન : આઇલીડ માર્જિનની નજીક સ્કાર ટિસ્યુ ડેવલપ થવાને કારણે જોવા મળે છે. આ સ્કાર ટિસ્યુ ટ્રોમા, ઇન્જરીને કારણે જોવા મળે છે.
  • Paralytic ectropionપેરાલાયટીક એક્ટ્રોપિયન : પેરાલાયટીક એક્ટ્રોપિયનમાં ઓરબિકયુલારીસ મસલ્સમાં પેરાલાયસીસ થવાને કારણે જોવા મળે છે.
  • Mechanical ectropionમેકેનિકલ એક્ટ્રોપિયન : મેકેનિકલ એક્ટ્રોપિયન એ મેકેનિકલ ફેક્ટર જેવા કે ટ્યુમર, માસિસ અને ફેશિયલ પેરેલાઇસીસને કારણે જોવા મળે છે જેને કારણે બહારની બાજુ વળી જાય છે. Write clinical manifestations of entropion (રાઇટ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ એક્ટ્રોપિયન)
  • આઇલીડ ટર્નિંગ આઉટવર્ડ
  • રેડનેસ એન્ડ ઇરીટેશન
  • એકસકેસીવ ટીઅરિંગ (એપિફોરા)
  • ફોરેન બોડી સેન્સેશન
  • બ્લરી વિઝન
  • આઇલેસ ઇરીટેશન Write management of ectropion (રાઇટ મેનેજમેન્ટ ઓફ એક્ટ્રોપિયન)

A conservative major(કન્ઝર્વેટીવ મેજર)

  • Lubricating eyedrops and ointments(લ્યુબ્રિકેટિંગ આઇડ્રોપ એન્ડ ઓઇન્ટમેન્ટ : લ્યુબ્રિકેટિંગ આઇડ્રોપ એન્ડ ઓઇન્ટમેન્ટ એ કોર્નિયાને સ્મૂધ કરે છે અને ડિસ્કમ્ફર્ટ દૂર કરે છે.
  • Tape or adhesive strip(ટેપ ઓર એડહેસિવ સ્ટ્રીપ : ટેપ અથવા એડહેસિવ સ્ટ્રીપને આઇલીડ પર એપ્લાય કરવામાં આવે છે. જે લીડને ટેમ્પરરી સપોર્ટ કરે છે અને બહારની બાજુ ટર્ન થતા પ્રિવેન્ટ કરે છે.
  • Botox injection(બોટોક્સ ઇન્જેક્શન : અમુક કેસીસમાં આઇની આજુબાજુ આવેલ મસલ્સમાં બોટોક્સ (બોટ્યુલિનમ ટોકઝીન) ઇન્જેક્શન એડમિનિસ્ટર કરવામાં આવે છે જે મસાજને ટેમ્પરરી વીક કરે છે અને આઇલીડ રિલેક્સ થઈ જાય છે જેથી આઇલીડ પોતાની મૂળ પોઝિશને આવી જાય છે.
  • Eyelid tightening(આઇલીડ ટાઇટનિંગ : આઇલીડ ટાઇટનિંગમાં આઇલીડના મસલ્સ અને ટીશ્યુને ટાઇટ કરવામાં આવે છે અને તેની નોર્મલ પોઝીશન પર લાવવામાં આવે છે.
  • Tarsorrhaphy(ટારસોરાફી : સિવીયર કેસીસમાં જ્યારે અન્ય સર્જીકલ પ્રોસિજર શક્ય અથવા અસરકારક હોતી નથી ત્યારે સિમ્પ્ટમ્સને દૂર કરવા અને કોર્નિયાને સુરક્ષિત કરવા માટે આઇલીડ આંશિક રીતે એકસાથે સ્વેન કરવામાં આવે છે.
  • Wheeler’s Operation(વ્હિલર્સ ઓપરેશન : વ્હિલર્સ ઓપરેશન મુખ્યત્વે લોવર આઇલીડને કરેક્ટ કરવા માટે વપરાય છે. જેમાં લોવર આઇલીડના સેગમેન્ટને કટ કરવામાં આવે છે જેને કારણે આઇલીડ શોર્ટ બને છે અને ત્યાંના ટીસ્યુને ટાઇટ કરવામાં આવે છે.

Dacryocystitis:-

Write causes of dacryocystitis (રાઇટ કોઝિસ ઓફ ડેક્રિઓસિસ્ટાયટિસ)

ડેક્રિઓસિસ્ટાયટિસ મુખ્યત્વે નેઝોલેક્રીમલ ડક્ટ નેરોઇંગ અથવા બ્લોકેજ થવાને કારણે જોવા મળે છે.

  • ઓબ્સ્ટ્રક્શન ઇન નેઝોલેક્રીમલ ડક્ટ
  • બેક્ટેરિયલ એન્ડ વાઇરલ ઇન્ફેક્શન ટુ ધ ડકટ
  • ઇન્જરી અરાઉન્ડ ધ ડકટ
  • ટયુમર અરાઉન્ડ ધ ડકટ
  • ઇન્ફ્લામેટરી કન્ડિશન Write sign and symptoms seen in dacryocystitis (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ સીન ઇન ડેક્રિઓસિસ્ટાયટિસ)
  • એક્સકેસીવ ટીઅરિંગ (વોટરી આઇસ)
  • પેઇન એન્ડ ટેન્ડરનેસ
  • ડિસ્ચાર્જ ફ્રોમ ધ અફેક્ટેડ આઇ
  • ક્રસ્ટિંગ ઓન ધ આઇ લીડ
  • બ્લર વિઝન
  • ફીવર Write diagnostic evaluation of dacryocystitis (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ ડેક્રિઓસિસ્ટાયટિસ)
  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • ફ્લોરોસીન ડાય ટેસ્ટ
  • ડેક્રિઓસિસ્ટોગ્રાફી
  • નેઝલ એન્ડોસ્કોપી
  • ડાયગ્નોસ્ટિક નેઝોલેક્રીમલ ઇરીગેશન
  • બ્લડ ટેસ્ટ
  • કલ્ચર એન્ડ સેનસીટીવીટી ટેસ્ટ

Write management of dacryocystitis (રાઇટ મેનેજમેન્ટ ઓફ ડેક્રિઓસિસ્ટાયટિસ)

  • એન્ટીબાયોટિક થેરાપી : અન્ડર લાઇન ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • વાર્મ કમ્પ્રેસિસ એન્ડ મસાજ : અફેટેડ એરિયા પર વાર્મ કમ્પ્રેસિસ એપ્લાય કરવું તેમજ તે એરિયાને જેન્ટલી મસાજ કરવો જેથી ડ્રેનેજને પ્રમોટ કરી શકાય.
  • નેઝોલેક્રિમલ ડક્ટ ઇરીગેશન : ટીઅર ડક્ટને સલાઇન સોલ્યુશન વડે ફ્લશ કરવી જે ઓબ્સ્ટ્રક્શનને ક્લિયર કરે છે અને ડ્રેનેજને ઇમ્પ્રુવ કરે છે.
  • ટોપિકલ સ્ટીરોઇડ : સ્વેલિંગ અને ઇન્ફ્લામેશનને રીડયુઝ કરવા માટે ટોપિકલ સ્ટીરોઇડ આઇ ડ્રોપનો ઉપયોગ કરવો. સર્જીકલ મેનેજમેન્ટ
  • ડેક્રિયોસિસ્ટોરહાઇનોસ્ટોમી (DCR) : ડેક્રિયોસિસ્ટોરહાઇનોસ્ટોમીમાં ન્યુ ડ્રેનેજ પથવે ક્રિએટ કરવામાં આવે છે અને ટીઅર ડક્ટના બ્લોક પોર્શનને બાયપાસ કરવામાં આવે છે.
  • બલુન ડાયલેશન : અમુક કેસીસમાં બલુન કેથેટર ઉપયોગ કરવામાં આવે છે. આ બલૂન કેથેટરને ટીયર ડક્ટના નેરો પોર્સન થ્રુ એન્ટર કરવામાં આવે છે અને ત્યાં બલુનને ડાયલેટ કરવામાં આવે છે જે તે એરીયા વ્હાઇદડ બને અને ડ્રેનેજને ઇમ્પ્રુવ કરી શકાય.
  • પ્રોબિંગ એન્ડ ઇરીગેશન : કન્જીનેટલ ડેક્રિઓસિસ્ટાયટિસ કેસમાં પ્રોબિંગ અને ઇરીગેશન કરવામાં આવે છે. જેમાં જનરલ એનેસ્થેસિયાની અંડરમાં ટીઅર ડક્ટમાં જેન્ટલી પ્રોબિંગ અને ઇરીગેશન કરવામાં આવે છે જે ઓબ્સ્ટ્રકશનને ક્લિયર કરે છે

Define trachoma (ડીફાઇન ટ્રકોમા)

  • ટ્રકોમા એ કન્ટેજિયસ બેક્ટેરીયલ આઇ ઇન્ફેક્શન છે. જે બેક્ટેરિયમ ક્લેમીડિયા ટ્રકોમેટિસ નામના બેક્ટેરિયાને કારણે થાય છે.
  • ટ્રકોમા એ વર્લ્ડ ઇન્ફેકસીએસ બ્લાઇન્ડનેસ માટેનો લિડિંગ કોસ છે.
  • ટ્રકોમા એ ઇન્ફેક્ટેડ પર્સનના આઇ, નોઝ અને થ્રોટ સિક્રીશનના ડાયરેક્ટ કોન્ટેકમાં આવવાથી સ્પ્રેડ થાય છે. Write clinical manifestations of trachoma (રાઇટ ક્લિનિકલ મેનીફેસ્ટેશન ઓફ ટ્રકોમા)
  • કલાઉડી કોર્નિયા
  • બ્લર વિઝન
  • કોર્નિયલ સ્કેરિંગ
  • ડિસ્ચાર્જ ફ્રોમ ધ આઇ
  • સેન્સીટીવીટી ટુ લાઇટ
  • આઇ પેઇન
  • ઇચિંગ એન્ડ ઇરીટેશન
  • સ્વેલિંગ ઇન ધ આઇલીડ
  • આઇલેસિસ એબ્નોર્માલિટી (આઇલેસીસ ટર્ન ઇનવર્ડ)

Write diagnostic evaluation of trachoma (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ ટ્રકોમા)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • સ્વેબ ટેસ્ટ
  • વિઝયુલ એક્યુટી ટેસ્ટીંગ
  • ફોટોગ્રાફી
  • બ્લડ ટેસ્ટ
  • કલ્ચર એન્ડ સનસીટીવીટી ટેસ્ટ

Write management of trachoma (રાઇટ મેનેજમેન્ટ ઓફ ટ્રકોમા)

  • ટ્રકોમાની ટ્રીટમેન્ટ માટે WHO દ્વારા SAFE સ્ટ્રેટેજી આપવામાં આવેલી છે જે નીચે મુજબ છે :
  • S : સર્જરી : એડવાન્સ ટ્રકોમા વાળા કેસમાં ટ્રેકોમેટસ ટ્રાઇચીઆસિસ (આઇલેસિસ અંદરની બાજુ ટર્ન થયેલ હોય) પ્રેઝન્ટ હોય તો તેને કરેક્ટ કરવા માટે સર્જરી કરવામાં આવે છે. તેથી બ્લાઇન્ડનેસ અને વિઝ્યુલ ઇમ્પેરમેન્ટને પ્રિવેન્ટ કરી શકાય.
  • A : એન્ટીબાયોટિક : બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે એન્ટીબાયોટિક મેડિસિનનો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે એ એજીથ્રોમાઇસીન અને ટેટ્રાસાઇકલીન
  • F : ફેશિયલ ક્લીનસીનેસ : ફેશિયલ ક્લીનસીનેસને પ્રમોટ કરવું ખાસ કરીને ચિલ્ડ્રનમાં, જે બેક્ટેરિયલ ટ્રાન્સમિશનને મીનીમાઇઝ કરે છે. રેગ્યુલર સોપ અને વોટર વડે ફેસ વોશિંગ કરવા માટે એન્કરેજ કરવું.
  • E : એન્વાયરમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ : એન્વાયરમેન્ટલ મેજરને ઇમ્પલિમેન્ટ કરવા જેમકે ક્લીન વોટર સપ્લાય, સેનિટેશન. એન્વાયરમેન્ટને ઇમ્પ્રુવ કરવાથી બેક્ટેરિયલ ટ્રાન્સમિશનને અટકાવી શકાય છે.

Define pterygium (ડીફાઇન પ્ટેરીજિયમ)

  • પ્ટેરીજિયમ ને બીજા ‘આઇ વેબ’ અને ‘સર્ફર’સ આઇ’ તરીકે ઓળખવામાં આવે છે.
  • પ્ટેરીજિયમમાં કન્જકટાઇવા પર નોન કેન્સરિયસ ટ્રાયએન્ગયુલર ગ્રોથ જોવા મળે છે અને આ ગ્રોથ એ કોર્નિયા સુધી સ્પ્રેડ થયેલ જોવા મળે છે.
  • પ્ટેરીજિયમમાં માં એક અથવા બંને આઇ અફેક્ટ થયેલ હોય છે. Write causes of pterygium (રાઇટ કોઝીસ ઓફ પ્ટેરીજિયમ)
  • પ્ટેરીજિયમ થવા માટેનો એક્ઝેટ કોઝ અનનોન છે. પરંતુ પ્ટેરીજિયમ થવા માટેના ફેક્ટર નીચે મુજબ છે.
  • એક્સપોઝર ટુ યુવી લાઈટ
  • એક્સપોઝર ટુ ડસ્ટ, વાઈન્ડ
  • એન્વાયરમેન્ટલ ફેક્ટર
  • ડ્રાય આઈ
  • ક્રોનિક ઇરીટેશન Write clinical manifestation of pterygium (રાઇટ ક્લિનિકલ મેનીફેસ્ટેશન ઓફ પ્ટેરીજિયમ)
  • પિન્ક એન્ડ ફલેસી ટિસ્યુ ડેવલપ ઓન કન્જકટાયવા
  • રેડનેસ એન્ડ ઇન્ફ્લામેશન
  • ઇરીટેશન ઓર ગ્રીટી સેન્સેશન
  • બ્લર્ડ વિઝન
  • ડ્રાયનેસ ઓર એક્સકેસીવ ટીઅરિંગ Write diagnostic evaluation of pterygium (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ પ્ટેરીજિયમ)
  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • વિઝ્યુલ એક્ઝામિનેશન
  • વિઝ્યુલ એક્યુટી ટેસ્ટ
  • ફ્લોરોસીન સ્ટેનિંગ

Write management of pterygium (રાઇટ મેનેજમેન્ટ ઓફ પ્ટેરીજિયમ)

નોન સર્જીકલ મેનેજમેન્ટ :

  • ડ્રાઇનેસ અને ઇરીટેશનને દૂર કરવા માટે લુબ્રીકેટીંગ આઇડ્રોપ નો ઉપયોગ કરવો.
  • ઇન્ફ્લામેસનને રીડયુઝ કરવા માટે કોર્ટીકોસ્ટેરોઇડ આઇ ડ્રોપનો ઉપયોગ કરવો. સર્જીકલ મેનેજમેન્ટ :
  • જો પ્ટેરીજિયમ એ વિઝનમાં પ્રોબ્લેમ કરતું હોય અથવા ડિસ્કમ્ફર્ટ કરતો હોય તો તેને રીમુવ કરી નાખવો. પ્ટેરીજિયમ એકસીઝન મૂકીને તેને રિમૂવ કરવામાં આવે છે
Published
Categorized as MSN 2 FULL COUSE SECOND YEAR, Uncategorised