TERMINOLOGY-OPTHALMOLOGY AND OPTHALMIC NURSING
1) Accomodation (એકોમોડેશન) : એકોમોડેશન એક પ્રકારની પ્રક્રિયા છે કે જેના દ્વારા આંખ રટાયનામાં ક્લિયર ઈમેજ પર ફોકસ કરવા માટે લેન્સના કરવેચરમાં ચેન્જીસ કરે છે અને તેને નજીકના અંતર માટે ગોઠવે છે.
2) Ametropia (એમેટ્રોપિયા) : સ્ટેટ ઓફ રીફ્રેક્શન
3) Aphakia (એફાકિયા) : એબસન્સ ઓફ નેચરલ લેન્સ
4) Aqueous humor (એક્વીયસ હ્યુમર) : એક્વીયસ હ્યુમર એ વોટરી ક્લિયર ફલુઇડ છે જે આઇના એન્ટેરિયર અને પોસ્ટેરિયર ચેમ્બરને ફિલ કરે છે.
5) Blepharitis (બ્લેફેરાયટિસ) : ઇન્ફ્લામેશન ઓફ ધ આઇલીડ
6) Blindness (બ્લાઇન્ડનેસ) : કમ્પ્લીટ ઓર પાર્સિયલ લોસ ઓફ વિઝન
7) Cataract (કેટરેક) : ક્લાઉડિંગ ઓફ ધ નોર્મલ ક્લિયર લેન્સ ઓફ ધ આઇ
8) Chalazion (ચેલેઝાઇન) : પેઇનલેસ બમ્પ ઓન ધ આઇલીડ
9) Chemosis (કેમોસિસ) : સ્વેલિંગ ઓફ કન્જકટાઇવા
10) Conjunctivitis (કન્જકટીવાઇટિસ) : ઇન્ફલામેશન ઓફ કન્જકટાઇવા
11) Dacryocystitis (ડેક્રિયોસિસટાયટીસ) : ઇન્ફેક્શન એન્ડ ઇન્ફલામેશન ઓફ લૅક્રિમલ સેક
12) Diplopia (ડિપ્લોપિયા) : ડબલ વિઝન
13) Ectropoin (એક્ટ્રોપિયન) : એક્ટ્રોપિયનમાં આઇલીડ માર્જિન બહારની તરફ રોલ થાય છે.
14) Emmetropia (એમેટ્રોપિયા) : એબ્સન્સ ઓફ રિફ્રેકટીવ એરર (નોર્મલ ઓપ્ટિકલ કન્ડિશન ઓફ આઇ)
15) Enucleation (ઇન્યુક્લિએશન) : આઇબોલ તેમજ ઓપ્ટિક નર્વને કમ્પલીટલી રીમુવ કરવા.
16) Entropion (એન્ટ્રોપિયન) : એન્ટ્રોપિયનમાં આઇલીડ માર્જિન અંદરની તરફ રોલ થાય છે.
17) Epiphora (એપિફોરા) : એક્સકેસીવ ટીઅરીંગ
18) Exenteration (એકસેન્ટેરેશન) : સર્જીકલ રીમુવલ ઓફ એન્ટાયર કન્ટેન્ટ ઓફ ઓરબીટ
19) Glucoma (ગ્લુકોમા) : ગ્લુકોમા એ ગ્રુપ ડિસઓર્ડર છે જેમાં હાઇ ઇન્ટ્રાઓક્યુલર પ્રેસર, ઓપ્ટિક નર્વ ડિસ્ટ્રોફી અને પેરીફેરલ વિઝ્યુઅલ ફીલ્ડ લોસ જોવા મળે છે
20) Hyperemia (હાઇપરએમિયા) : ઇન્ક્રીઝ બ્લડ ફલો ટુ ધ પર્ટીક્યુલર એરીયા
21) Hypermetropia (હાઇપરમેટ્રોપિયા) : આ એક પ્રકારની રીફ્રેકટીવ એરર છે. જેમાં દૂરની વસ્તુ ક્લિયર દેખાય છે જ્યારે નજીકની વસ્તુ બ્લર દેખાય છે.
22) Keratitis (કેરાટાઇટિસ) : ઇન્ફલામેશન ઓફ ધ કોર્નિયા
23) Miotics (મિઓટિકસ) : પ્યુપિલને કોનસ્ટ્રીક કરવા માટે વપરાતી ડ્રગને મિઓટિકસ તરીકે ઓળખવામાં આવે છે.
24) Mydriatics (માયડ્રિયાટિકસ) : પ્યુપિલને ડાયલેટ કરવા માટે વપરાતી ડ્રગને માયડ્રિયાટિકસ તરીકે ઓળખવામાં આવે છે.
25) Myopia (માયોપિયા) : માયોપિયા એક પ્રકારની રિફ્રેકટીવ એરર છે જેમાં નજીકની વસ્તુ ક્લિયર દેખાય છે જ્યારે દૂરની વસ્તુ બ્લર દેખાય છે.
26) Nystagmus (નીસ્ટેગમસ) : ઇનવોલેનટરી આઇ મૂવમેન્ટ
27) Photophobia (ફોટોફોબીયા) : સેનસીટીવીટી ટુ લાઈટ
28) Presbyopia (પ્રેસ્બાયોપિયા) : પ્રેસ્બાયોપિયા એ કોમન એજ રિલેટેડ પ્રોબ્લમ છે જેમાં લેન્સ તેની ક્લોઝ ઓબ્જેક્ટ પર ફોકસ કરવાની એબિલિટી ગુમાવે છે જેને કારણે નજીકનું જોવામાં પ્રોબ્લેમ થાય છે.
29) Proptosis (પ્રોપ્ટોસિસ) : પ્રોપ્ટોસિસ, જેને એક્સોપ્થેલ્મોસ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ એક મેડિકલ કન્ડિશન છે જેમાં આઇ સોકેટમાંથી એક અથવા બંને આઇ બોલનું પ્રોટ્રુઝન અથવા બલ્જીંગ જોવા મળે છે.
30) Pterydium (પ્ટેરિડિયમ) : ગ્રોથ ઓફ પિંક & ફ્લેશી ટિસ્યુ ઓન કન્જકટાયવા
31) Ptosis (પ્ટોસિસ) : ડ્રુપિંગ ઓફ ધ આઇલીડ
32) Refrective error (રીફ્રેક્ટિવ એરર) : એબનોર્માલીટી ઈન રિફ્રેક્શન
33) Retinal detachment (રટાયનલ ડીટેચમેન્ટ) : રટાયનલ ડીટેચમેન્ટમાં રટાયના એ પોતાની મૂળ પોઝિશનમાંથી ખસી જાય છે.
34) Strabismus (સ્ટ્રેબિસમસ) : સ્ટ્રેબિસમસ એ વિઝન કન્ડીશન છે જેમાં આઈ એ પ્રોપરલી અલાઈન હોતી નથી એટલે કે યોગ્ય રીતે ગોઠવાયેલી હોતી નથી.
35) Trachoma (ટ્રકોમા) : ટ્રકોમા એ કન્ટેજિયસ બેક્ટેરિયલ આઈ ડીઝીસ છે જે ક્લેમીડીયા ટ્રકોમેટીસ નામના બેક્ટેરિયાને કારણે જોવા મળે છે.
36) Uveitis (યુવાયટીસ) : યુવીયાના ઇન્ફ્લામેશનને યુવાયટીસ તરીકે ઓળખવામાં આવે છે.(યુવીયા એ આઇનું મિડલ લેયર છે)
37) Vitreous humor (વીટ્રેયસ હ્યુમર) : વીટ્રેયસ હ્યુમર એ જિલેટીનસ મટીરિયલ છે જે આઇ બોલમાં આવેલ લેન્સનો પાછડનો એરિયા ફિલ કરે છે.