(11) ક્રિયા વિશેષણ નું વિશેષણ

ક્રિયા વિશેષણ નું વિશેષણ

  • જ્યારે કોઈપણ ક્રિયા બનતી હોય ત્યારે તે ક્રિયામાં ક્રિયા વિશેષણ દર્શાવવામાં આવ્યું હોય ત્યારે તે ક્રિયાના વિશેષણ માં વિશેષતા લાવવા માટે દર્શાવતા નામને ક્રિયા ક્રિયાવિશેષણ નું વિશેષણ કહેવાય છે જેમ કે -> વધારે,ખુબ,ઘણી….
  • ઉદા –>
  • તેઓ વધારે આગળ ઉભો હતો. તે એક પ્રકારની ક્રિયા છે તેમના અર્થમાં આગળ એ ક્રમવાચક ક્રિયાવિશેષણ છે અને તેમાં ક્રિયાવિશેષણના અર્થમાં વધારે વિશેષતા લાવે છે જેથી ક્રિયા વિશેષણ નું વિશેષણ બને છે.
Published
Categorized as COH-ગુજરાતી ભાષા, Uncategorised