Digestive and Gastero intestinal system Disorder (ડાયજેસ્ટીવ એન્ડ ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ ડિસઓર્ડર):
key terms (કી ટર્મ્સ):
1) Define/explain the cheillies (ચિલાઈટીસ ને વ્યાખ્યાયિત કરો.)
ચિલાઇટીસ એ એવી મેડિકલ કન્ડિશન છે કે જેમાં લિપ્સ નું ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન જોવા ( infection and inflamation of the lips it’s called chellitis) મળે છે.
2)Define/explain the herpes labialis. (હર્પીસ લેબીયાલિસને વ્યાખ્યાયિત કરો.)
હર્પીસ લેબીયાલીસ એ એવી કન્ડિશન છે કે જેમાં લિપ્સ, માઉથ ,તથા gums નું ઇન્ફેક્શન એ herpis simplex virous દ્વારા થાય છે અને તેના કારણે સ્મોલ પેઇન ફૂલ બ્લીસ્ટર કે જેને Cold sore તથા ફીવર બ્લીસ્ટર કહે છે તે ડેવલોપ થાય છે.
3) Define/explain the gingivitis. (જીંજીવાઇટીસ ને વ્યાખ્યાયિત કરો.)
ગમ્સ( gums ) ના ઇન્ફેક્શન તથા inflamation ને જીંજીવાઇટીસ કહેવામાં આવે છે.
4) Define/explain pyorrhea.(પાયોરીયા ને વ્યાખ્યાયિત કરો.)
પાયોરીયા ને પેરીઓડોન્ટાઇટીસ (periodontitis) પણ કહેવામાં આવે છે.
પેરિઓડોંટાયટીસ એટલે teeth ને સપોર્ટ કરતાં બોન તથા લિગામેન્ટના ઇન્ફેક્શન તથા inflammation ને પેરીઓડોંટાયટીસ/પાયોરિયા કહેવામાં આવે છે.
હેલીટોસીસ ને બેડબ્રિધ (bed breath) કહેવામાં આવે છે .જે મુખ્યત્વે breath ને exhaled કરવાથી જે અનપ્લીઝન્ટ ઓર્ડર (unpleasant odor) પ્રેઝન્ટ હોય તેને હેલીટોસીસ કહેવામાં આવે છે.
6) Define/explain Glossotis. (ગ્લોસાઇટીસ ને વ્યાખ્યાયિત કરો.)
tounge ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને ગ્લોસાયટીસ કહેવામાં આવે છે.ગ્લોસાઇટીસ થાય ત્યારે tounge એ swollen થાય તથા તેનો કલર ચેન્જ થાય છે.
7) Define/explain parotitis. (પેરોટાઈટિસ ને વ્યાખ્યાયિત કરો.)
સલાઈવરીગ્લેન્ડના એટલે કે પેરોટિડગ્લેન્ડના ઇન્ફેક્શન તથા Inflamation ને પેરોટાઇટિસ કહેવામાં આવે છે.
8) Define /explain the sialadenitis. (સીએલેડેનાઇટીસ ને વ્યાખ્યાયિત કરો.)
સલાઈવરી ગ્લેન્ડના ઇન્ફેક્શન તથા inflamation ને સીએલેડેનાઇટીસ કહેવામાં આવે છે.
9) Define/explain dental plaque and caries. (ડેન્ટલ પ્લેક તથા કેરીસ ને વ્યાખ્યાયિત કરો).
ડેન્ટલ પ્લેક નું ફોર્મેશન ત્યારે થાય છે જ્યારે teeth માં રહેલા મિનરલ loss થાય ત્યારે teeth માં હોલો સ્પેસ (hollow space) નું ફોર્મેશન થાય છે જેને ટુથ ડીકે (tooth decay) કહેવામાં આવે છે અને ત્યાં hollow space મા ડેન્ટલ પ્લેક (dental plaque) તથા કેરીસ (carries) નું ફોર્મેશન થાય છે.
10) define/explain stometitis. (સ્ટોમેટાઇટીસ ને વ્યાખ્યાયિત કરો)
માઉથની mucous membrane ની લાઇનિંગ, લિપ્સ ,પેલેટ( pallet) ,ના ઇન્ફેક્શન તથા Inflammation ને સ્ટોમેટાઇટીસ કહેવામાં આવે છે.
11)Define/explain oesophagitis. (ઈસોફેજાયટીસ ને વ્યાખ્યાયિત કરો.)
ઇસોફેગસ (oesophagus) ના ઇન્ફેક્શન તથા તેના inflamation ને oesophagitis કહેવામાં આવે છે.
12) Define/explain esophageal structure. (ઈસોફેજિયલ સ્ટ્રિક્ચર ને વ્યાખ્યાયિત કરો.)
ઇસોફેગસ (અન્નનળી) માં સ્કાર ટીસ્યુનું બિલ્ડઅપ થવાના કારણે esophagus એ nerrowing થાય છે. તેને esophagial stricture કહેવામાં આવે છે . તેના કારણે ગળવામાં (swallowing) મા ડીફીકલ્ટી આવે છે.
13) Define/explain esophageal varices.(ઇસોફેજિયલ વારીસીસ ને વ્યાખ્યાયિત કરો.)
ઇશોફિઝિયલ વારીસીસ (esophagial varices) એ એવી કન્ડિશન છે કે જેમાં ઇસોફેગસ ના લોવર પાર્ટમાં આવેલી vein enlarge થાય છે જે મુખ્યત્વે સીવીયર લીવર ડીસીઝ (severe liver disease) વાળા લોકોમાં વધારે જોવા મળે છે.
જ્યારે ગળવામાં તકલીફ પડે અથવા ગળતી સમયે પેઇન થાય તો તેને ડીશફેજિયા કહેવામાં આવે છે.
15) Define/explain tracheoesophagial fistula. (ટ્રેક્યોઇસોફેઝીયલ ફિસ્ટયુલા ને વ્યાખ્યાયિત કરો).
ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટયુલા એ કંજીનાઇટલ ડિસઓર્ડર છે કે જેમાં ટ્રેકીયા તથા oesophagus વચ્ચે એબનોર્મલ કનેક્શન થાય છે.
16) Define/explain the gastritis. (ગેસ્ટ્રાઇટીસ વ્યાખ્યાયિત કરો.)
Stomach ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશનને ગેસ્ટ્રાઇટીસ કહેવામાં આવે છે.
17) Define/explain gasterointestinal bleeding. (ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ ને વ્યાખ્યાયિત કરો.)
ગેસ્ટરોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ એ એવી કન્ડિશન છે કે જેમાં ડાયજેસ્ટીવ ટ્રેકમાં ( Diagestiv track ) mouth to the anus બ્લીડિંગ થાય છે.
18) Define/explain Giardiasis. (જીઆરડીઆસીસ ને વ્યાખ્યાયિત કરો.)
જીઆરડીઆસીસ એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું ઇન્ફેક્શન છે કે જે માઈક્રોસ્કોપીક પેરાસાઈટ જીઆરડીઆ લેમ્બલિયા (Giardia lamblia) દ્વારા થાય છે.
19) define/explain cryptosporidiosis. (ક્રિપ્ટોસ્પોરીડીઓસીસ ને વ્યાખ્યાયિત કરો.)
Cryptosporidiosis એ સ્મોલ ઇન્ટરસ્ટાઇલનું ઇન્ફેક્શન છે કે જે મુખ્યત્વે પેરાસાઇટ ક્રિપટોસ્પોરિડીઓસીસ એન્ટરાઇટીસ ( paracite cryptosporidiosis enteritis) દ્વારા થાય છે કે ડાયરિયા ( diarrhea) ની કન્ડિશનને ક્રિએટ કરે છે.
20) Define/explain constipation. (કોન્સ્ટીપેશન ને વ્યાખ્યાયિત કરો.)
કોન્સ્ટીપેશન એ એવી કન્ડિશન છે કે જેમાં feces નુ hardening થવાના કારણે બોવેલ ની emptying કરવામાં ડીફીકલ્ટી થાય છે તેને કોન્સ્ટિપેશન કહેવામાં આવે છે.
21) define/explain Diarrhea (ડાયરિયા ને વ્યાખ્યાયિત કરો.)
ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં ત્રણ થી પણ વધારે લિક્વિડ stool એ per day માં પાસ થાય છે. ડાયરિયા (diarrhea) માં સ્ટુલની ફ્રિકવન્સી તથા વોલ્યુમ ઇન્કરીઝ થાય છે.
22) define/explain Gasteroenteritis. (ગેસ્ટેરોએન્ટેરિટાઇટીસ ને વ્યાખ્યાયિત કરો.)
ગેસ્ટરોએન્ટેરિટાઇટીસ એ એવી કન્ડિશન છે કે જેમાં stomach તથા સ્મોલ ઇન્ટેસ્ટાઇન માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય છે અને તેના કારણે એક્યુટ ડાયરિયાની કન્ડિશન જોવા મળે છે.
23) define/explain celiac disease. (સીલીયાક ડીસીસ ની વ્યાખ્યાયિત કરો.)
સીલીયાક ડીસીસ એ ડાયજેસ્ટિવ ટ્રેક ના સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની ડિસીઝ છે કે જેમાં સ્મોલઇન્ટેસ્ટાઇનની Lining ડેમેજ થાય છે તેના કારણે ફૂડમાંથી પ્રોપરલી ન્યુટ્રીયંટ absorption થતું નથી ,તેથી જે વ્યક્તિને સિલિયાક ડીસીસ ( celiac disease) ની કન્ડિશન હોય તે ગ્લુટેન (gluten) તથા protien in wheat, rye, અને barley એ tolerate કરી શકતા નથી.
24) Define/explain Achalasia. (એકાલેશિયા ને વ્યાખ્યાયિત કરો.)
એકાલેશિયા એ એવી કન્ડિશન છે કે જેમાં ડિસ્ટલ oesophagus peristalsis મુવમેન્ટ ઈનઈફેક્ટિવ થઈ જાય છે. જેમાં oesophageal spincture એ relax થઈ શકતા નથી .
OR
Achalasia એ esophagus (ઇસોફેગસ) નો એક મોટર ડિસઓર્ડર (motor disorder) છે, જેમાં lower esophageal sphincter (LES) એટલે કે ઇસોફેગસના નીચેના ભાગનો Muscle-sphincter (સ્પિંકટર) એ relax થતો નથી (fails to relax properly), જેના કારણે food and liquids(stomach) માં જવા Incompetent રહે છે.