HEALTH SYSTEM IN INDIA ( હેલ્થ સીસ્ટમ ઇન ઇન્ડિયા ):

Introduction (ઇન્ટ્રોડક્શન ):

19મી સદીમાં કમ્યુનિટી હેલ્થની જગ્યાએ પબ્લિક હેલ્થનો ઉપયોગ કરવામાં આવતો જેનો મુખ્ય હેતુ ટુ કંટ્રોલ પીપલ્સ ફિઝિકલ હેલ્થ એન્ડ ફિઝિકલ એન્વાયરમેન્ટ જે ખાસ કરીને એન્વાયરમેન્ટલ સેનિટેશન સાથે સંકળાયેલ હતું.
20 મી સદીમાં પબ્લિક હેલ્થનો કોન્સેપ્ટ બદલાયો અને તેમાં અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં,
1. દરેકવ્યક્તિના હેલ્થ માટે જવાબદારી પૂર્વક કામ કરવું અને દરેક વ્યક્તિ પોતાનું હેલ્થ જાળવવા માટે હકદાર છે,તેનો right છે.
2.ફક્ત ફિઝિકલ એન્વાયરમેન્ટ માટે કામ ન કરતા હેલ્થના દરેક પાસાઓને લક્ષ્યમાં રાખી કામ કરવું જેમાં ઓકયુપેશનલ હેલ્થ, સોશિયલ હેલ્થ,ઈમોશનલ હેલ્થ બધાનો સમાવેશ થાય છે કારણ કે આ બધા આસ્પેક્ટ હેલ્થને અસર કરે છે.
આ બદલાયેલ કોન્સેપ્ટને હેલ્થ પ્રોગ્રામમાં ચેન્જ લાવીને કોમ્યુનિટી હેલ્થને ચાર તબક્કામાં વહેંચવામાં આવી.
કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એ ફક્ત વ્યક્તિના હેલ્થ સાથે કે માનવી સાથે સંબંધ ધરાવતું નથી પરંતુ લોકોના હેલ્થને અસર કરતા દરેક પાસાઓને આવરી લે છે.
♦ કોમ્યુનિટી (Community)

કોમ્યુનિટી વ્યાખ્યા (Define Community) :

(1) A community can be described as a group of persons who socially interact because of shared goals and interests (McEwen & Nies, 2019).
કોમ્યુનિટીને વ્યક્તિઓના જૂથ તરીકે વર્ણવી શકાય છે જેઓ વહેંચાયેલા લક્ષ્યો અને રુચિઓને કારણે સામાજિક રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે (McEwen & Nies, 2019).
(2) All the people who live in a particular place, area, etc. when considered as a group.
ચોક્કસ સ્થાન, વિસ્તાર, વગેરેમાં રહેતા તમામ લોકો હોય ત્યારે એક જૂથ (Group) તરીકે ગણવામાં આવે .
(3) A group of people with a common characteristic or interest living together within a larger society.
મોટા સમાજમાં એકસાથે રહેતા સામાન્ય લાક્ષણિકતા અથવા રસ ધરાવતા લોકોનું જૂથ

આમ, કોમ્યુનિટી એટલે કે સમાજ કે જેમાં ઘણાં બધા માણસોના ગ્રુપ ચોકકસ ભૌગોલિક વિસ્તાર (specific geographical area) માં રહેતા હોય પોતાની Basic Need પુરી પાડતા હોય. આવા ગ્રુપમાં Female, Male, Adult,Children વગેરે હોય અને તેઓ અલગ-અલગ વલણ ધરાવતા હોય જુદી જુદી માન્યતા અને ધર્મ હોય છે, આવા સમૂહને કોમ્યુનિટી કહે છે.
HEALTH – હેલ્થ (આરોગ્ય ) :

1948 માં W.H.O (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એ હેલ્થ(Health) ની ડેફિનેશન આપેલ છે, જે નીચે પ્રમાણે છે.
” હેલ્થ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ શારીરિક ,માનસિક, સામાજિક અને આધ્યાત્મિક( Physical, mental, social and spiritual) રીતે તંદુરસ્ત હોય અને તેને કોઈપણ જાત નો રોગ કે ખોડ-ખાંપણ ન હોય તેને હેલ્થ કહે છે “

As per WHO
“Health is a state or complete physical, mental, social and spiritual well being and not merely an absence of disease or infirmity.”
જોકે હેલ્થ એ સતત પરિવર્તનશીલ પ્રક્રિયા છે જેથી આ ગોલ (Goal) જાળવવો ઘણો મુશ્કેલ છે. મોટા ભાગના કલ્ચરમાં હેલ્થ એ કોમન છે. હકિકતમાં દરેક કોમ્યુનિટીને તેમના હેલ્થ માટેના Concept હોય છે, હેલ્થ એ દરેક વ્યકિતનો મુળભુત અને પાયાનો અધિકાર છે જેનો બંધારણ માં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
♦ Community Health (કોમ્યુનીટી હેલ્થ) :

💚 Define community health (વ્યાખ્યા આપો – કોમ્યુનીટી હેલ્થ ) :

“કોમ્યુનીટી હેલ્થ એ સમગ્ર વસ્તી અને તેના હેલ્થ માટે ધ્યાન કેન્દ્રિત કરે છે કે જ્યાં એક સમાન જોવા મળતી હેલ્થ ની ચિંતાઓ અને લાક્ષણિકતાઓ ધરાવતી વસ્તી હોય.
COMMUNITY HEALTH NURSING (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ):

“કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ લોકોના હેલ્થ ને પ્રોત્સાહન (પ્રમોશન) અને સાચવવા (પ્રિઝર્વેશન) માટે લાગુ પાડવામાં આવેલ પબ્લિક હેલ્થ પ્રેક્ટીસ નાં નર્સિંગનું Synthesis છે. કોમ્યુનીટી હેલ્થ નર્સિંગનો અર્થ છે કોમ્યુનીટીમાં દર્દી અને સ્વસ્થ લોકો ને હેલ્થ સેવાઓ પ્રદાન કરવી.કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ કોમ્યુનીટી મા રહેલી વસ્તીનાં હેલ્થની સ્થિતિ અને કરવામાં આવેલા મૂલ્યાંકન (એસેસમેન્ટ) નાં માર્ગદર્શન દ્વારા નક્કી કરવામાં આવે છે. “
અથવા
“કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ એ નર્સિંગનું એક ક્ષેત્ર છે જેમાં પ્રાથમિક હેલ્થ સંભાળ (Primary health care) અને પબ્લિક હેલ્થ નર્સિંગ સાથેની નર્સિંગ પ્રેક્ટિસનું મિશ્રણ છે”
અથવા
નર્સિંગનું વિશેષ ક્ષેત્ર જે નર્સિંગની કુશળતાને જોડે છે, જાહેર હેલ્થ અને સામાજિક સહાય અને કાર્યોના કેટલાક તબક્કાઓ હેલ્થને પ્રોત્સાહન આપવા માટેના કુલ જાહેર હેલ્થ કાર્યક્રમના ભાગરૂપે,સામાજિક અને શારીરિક સ્થિતિમાં સ્થિતિમાં સુધારો પર્યાવરણ, માંદગી અને અપંગતાઓનું પુનર્વસન.
COMMUNITY HEALTH NURSING (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ):

આ નર્સિંગ પ્રેકટીસનું એક વિશાળ ક્ષેત્ર છે અને તેનું’ human well being સાથે ખૂબ જ ગાઢ રીલેશન છે. આનો હેતુ એ છે કે નકકી કરેલ પબ્લીક હેલ્થ મેઝર્સનો ઉપયોગ કરી Community હેલ્થ જાળવી રાખવી. જેમાં જનરલ અને કોમ્પ્રીહેન્સીવ ટ્રીટમેન્ટ ચોકકસ વ્યકિત માટે કે ગ્રુપ ઓફ ડીસીઝ માટે આપવા માટેની કોઇ લીમીટેશન નથી, તે સતત આપવાની જ હોય અને તે continuous process છે.
આમાં સંપૂર્ણ Community ની સેવા આપવાની જવાબદારી નર્સીસની છે તેથી Community માં વ્યકિતગત કુટુંબ, સ્પેસીફીક ગ્રુપ જેવા કે ચીલ્ડ્રન, ઇન્ડસ્ટ્રીયલ વર્કર દરેકને હેલ્થ સર્વિસીઝ પુરી પાડવા તરફ નર્સિંગ નો વિકાસ થયેલ છે, જેમાં નર્સિંગ કે ફેમિલીમાં તેનાં ઘર, સ્કુલ કે કામના સ્થળ પર સેવા આપી શકાય. આ રીતે પોતાની જવાબદારી સમજીને કાર્ય કરવાનું હોય છે. દા.ત. પોલીયો ઇમ્યુનાઇજેશન પ્રોગ્રામને મજબૂત બનાવવા પોલીટીકલ મદદ લેવી અને મોટા પાયામાં હેલ્થ એજ્યુકેશન આપવું અને બાળકોને પોલીયો રસીકરણ કરવું.
નર્સિંગ પ્રોફેશન દ્રારા Commnity માં સર્વિસીઝ પુરી પાડવામાં આવે છે તેને Community હેલ્થ નર્સિંગ કહે છે.1956 માં I.N.C. દ્રારા આ Subject’નર્સિંગમાં દાખલ કરી જનરલ નર્સિંગ સ્ટુડન્ટસને ટ્રેન કરી નર્સિંગ સર્વિસીઝ વિશે માહિતગાર કરવામાં આવે છે, Community માં લોકોની જરૂરી આરોગ્ય સેવાઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખી નર્સિંગ સેવાનું પ્લાનિંગ કરવામાં આવે છે.
કોમ્યુનિટી હેલ્થને ચાર તબક્કામાં વહેંચવામાં આવી.
Goal of community health nursing ( ગોલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સીન્ગ ):

કમ્યુનિટી હેલ્થ નર્સિંગ ના સ્કોપ (Scope of Community health Nursing):

Principles of community health nursing (પ્રીન્સીપલ્સ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સીન્ગ):


FOR UNLOCK 🔓 FULL COURSE NOW. MORE DETAILS CALL US OR WATSAPP ON- 8485976407
સંપૂર્ણ કોર્ષને અનલોક 🔓 કરવા માટે અથવા વધુ માહિતી માટે નીચે મુજબના નંબર પર સંપર્ક કરો અથવા whatsapp કરો.-
8485976407