skip to main content

onco deepali-part-03

  • kidney cancer

INTRODUCTION

 કિડની કેન્સરને renault કેન્સર પણ કહેવામાં આવે છે.

આમાં કિડનીના સેલમાં એમનોર્મલ અને uncomfortable  ગ્રોથ થઈ અને ટ્યુમરનું ફોર્મેશન કરે છે .

આ ટ્યુમર એ બીનાઇન( benign) અને મેલીજ્ઞનંટ( malignant) બંને હોય શકે છે.

કિડની કેન્સરના મુખ્યત્વે kidney ન। બે ભાગમાંથી વધારે પડતું ઉત્પન્ન થાય છે.

 the Renal tubule,  ( Renal cell carcinoma),

 The Renal pelvis  ( transitional cell carcinoma).

જો કોઈ પેશન્ટને renal ટ્યુમર હોય તો તે યુરિનમાં બ્લડ( hematuria)ની કમ્પ્લેન કરે છે અથવા તો માસ અને પેન એવી કમ્પ્લેન કરે છે.

 Etiology

exact cause is unknown, 

cigarate smoking, 

Obesity, 

High blood pressure, 

long term dialysis, 

occupational exposure to toxic agents,

certain Analgesic, 

childhood chemotherapy, 

previous radiation therapy. 

 clinical manifestation

  •  Abnormal  urin coloure like :=dark ,rusty, brown.
  • back pain,
  • hydronephrosis ( કિડની મા ફ્લુઇડ નું એક્યુમ્યુલેશન થવું),
  • Abdominal mass or lump,
  • Fever,
  • hypertension, 
  • malaise,
  • weight loss, 
  • anorexia, 
  • cold intolerance  ( ઠંડી સહન કરી  ન કરી શકવી ),
  • chronic fatigue ( ખુબ થાક લાગવો),
  • leg and ankle Swelling ( પગમાં અને ઘુટીમાં સોજો આવવો),
  • રાતે એકદમ પર સેવો વડવો,
  • જોવામાં તકલીફ પડવી,
  • બોડીમાં કેલ્શિયમનું લેવલ વધી જવું( hypercalcemia ),
  • Diagnostic evaluation
  • history tacking and physical examination, 
  • intra venous urography,
  • Cytological examination ,
  • Renal angiogram,
  • ultra sonography,
  • ct scan.
  •  Management
  • Radiation therapy, 
  • chemotherapy, 
  • Hormonal therapy, 

surgery, :=

->Nephrectomy 

•simple Nephrectomy:= આમાં ખાલી ટ્યુમરને જ રીમુવ કરવામાં આવે છે.

•partial  Nephrectomy:= આમાં tumor અને તેની આજુબાજુ નો અમુક વિસ્તાર હોય તેને રિમૂવ કરવામાં આવે છે.

•Radical Nephrectomy:= આમાં કિડની ,ટ્યુમર , adrenal ગ્લેન્ડ , lymph node અને તેના આજુબાજુના tissue અને રીમુવ કરવામાં આવે છે.

  •  Nursing management
  •  preoperative and post operative Nursing management:= 
  •  pre operative Nursing management:=  પેશન્ટને સ।યકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરવો.
  • પેશન્ટ અને તેના રિલેટિવ ને પ્રોસિજર એક્સપ્લેન કરવી.
  • પેશન્ટ નું ઇન્ટેક આઉટપુટ ચેક કરવું .
  • પેશન્ટને Intravenous fluid પ્રોવાઇડ કરવું.
  • patient ને બ્લડ transfusion provide કરવું.
  • પેશન્ટ ને oxygen provide કરવુ.
  • પેશન્ટને ઓપરેટિવ એરિયા પર શેવિંગ કરવું.
  • પેશન્ટ અને તેના રિલેટિવસ ને કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
  •  Post operative Nursing management :=  ઓપરેશન પછી પેશન્ટની ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં રાખવું.
  • દર 15 મિનિટે પેશન્ટના વાઈટલ સાઇન ચેક કરવા.
  • દર 15 મિનિટે પેશન્ટનું બ્લડપ્રેશર ચેક કરવું.
  • patient  ને જરૂર હોય તો તેને ઓક્સિજન પ્રોવાઈડ કરવું.
  • intra venous  fluid provide કરવું.
  • પેશન્ટને ન્યુટ્રેશનલ અને તેનું હાઇડ્રેશન સ્ટેટસ મેન્ટેન રાખવું.
  • પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને સાયકોલોજીકલ સપોર્ટ  provide કરવો.
  • પેશન્ટને પ્રોપર એન્ટિબાયોટિક અને એનાલ જેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ નું ઓપરેશન એરિયા પર પ્રોપર રીતના ડ્રેસિંગ કરવું.
  • પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સ ના બધા જ ડાઉટસ ક્લિયર કરવા.
  • BLADDER CANCER
  • INTRODUCTION: =
  •     બ્લેડર કેન્સર માં બ્લેડરના એપીથ્રીયલ સેલનું એમનોર્મલ અને અનકંટ્રોલેબલ ગ્રોથ થાય અને ટ્યુમરનું ફોર્મેશન કરે છે આ ટ્યુમર એ બીનાઇન( benign) અને 
  • મેલીગ્નંટ ( malignant) હોઈ શકે છે.
  • યુરીનરી સિસ્ટમના 90 % ટકા જેટલું કેન્સર એ બ્લેડર કેન્સર થાય છે.
  • યુરીનરી સિસ્ટમમાં તેના સેલ પ્રમાણે કેન્સર નો type પડે છે.
  •  urethelial carcinoma ( યુરેથીયલ કાર્સીનોમાં) , 
  •  squamous cell carcinoma, ( ક્વામસ સેલ કાર્સીનોમાં), 
  •  Adenocarcinoma (  એડીનોકારશીનોમાં).
  •  
  •  Etiology
  • Age := મુખ્યત્વે 50 થી 70 વર્ષની અંદર જોવા મળે છે.
  • sex := પુરુષોને સ્ત્રીઓ કરતા વધારે અફેક્ટ કરે છે.
  • (  3 : 1),
  • cigarate smocking, 
  • chemical exposure, 
  • Diet := fried meat   and animal fats ખાતા હોય એ વ્યક્તિમાં વધુ જોવા મળે છે.
  • Race := વાઈટિસ લોકોને બ્લેડર કેન્સર વધુ પડતું જોવા મળે છે.
  • person history  of  bladder  cancer, 
  • family history of bladder cancer, 
  • chronic bladder inflammation, 
  • Birth defects, 
  • External beam radiation. 
  • treatment of certain drugs. 
  •  clinical manifestation
  • blood  in urine ( hematuria := યુરિનમાં બ્લડ આવવું),
  • pain during urination,
  • friquant urination,
  • pelvic pain,
  • back pain,
  • alteration in voiding .
  •  Diagnostic evaluation
  • history tacking and physical examination 
  • cytoscopy( સાયટોસ્કોપી),
  • Excretory urography ( એક્સક્રીટરી યુરોગ્રાફી),
  • ct scan,
  • ultrasonography,
  • Biannual examination, 
  • tumor Biopsy, 
  • Cytological examination 
  • medical management
  • Radiation therapy, 
  • chemotherapy, 
  • Immunotherapy,
  •  surgery:  • cystectomy,  ( બ્લેડરનેરીમુવકરવું)
  •  •partial cystectomy, ( આમાં બ્લડરનું જે અફેટેડ પોર્શન હોય તેને જ રીમુવ કરવામાં આવે છે).
  •  • Radical cystectomy. (  આ ઓપરેશનમાં આખું બ્લેડર સાથે સાથે એની આજુબાજુની લિંમ્ફ્નોડ અને આજુબાજુ નું ટીશ્યુ નું સ્ટ્રકચર બધું જ રીમુવ કરવામાં આવે છે).
  •  pre operative and post operative nursing management:=
  •  
  • આમાં પ્રિ ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ મેનેજમેન્ટમાં પેશન્ટનો યુરીન આઉટપુટ દર કલાકે ચેક કરવું.
  • પેશન્ટને પ્રોપર હોસ્પિટલાઇઝ કરવું અને તેને નર્સ અને હેરફેર પર્સનલના ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં રાખવું.
  • પેશન્ટ અને કોઈપણ કોમ્પ્લિકેશન અરાઇઝ થાય તો તાત્કાલિક હેલ્થ કેર પર્સનલ ને જાણ કરવી.
  •  pre operative:= 
  • પેશન્ટનું યુરિન આઉટપુટ ચેક કરવું.
  • પેશન્ટ ને કેથેટર ઇન્સરશન કરવું.
  • પેશન્ટને સર્જરી અને તેના કોમ્પ્લિકેશન અને તેના ફાયદા તથા સાઇડ ઇફેક્ટ બધા વિશે પ્રોપર રીતના સમજાવવું.
  • પેશન્ટ ના વાઈટલ સાઇન ચેક કરવા.પેશન્ટને સર્જરી માટે તૈયાર કરવું.
  • પેશન્ટના ફેમિલી મેમ્બર્સની સર્જરી માટે કન્સન્ટ લેવી.
  • પેશન્ટના બધા જ ક્લોથસ અને તેના જ્વેલરી ને રીમુવ કરવા.
  • પેશન્ટના બોડી નું એરિયા કે જે ઓપરેશન કરવાનું હોય તેને પ્રોપર રીતના  shaved કરવું.
  • પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર ને સાયકોલોજીકલ સપોર્ટ પૂરો પાડવો.
  • પેશન્ટને ઇન્દ્રા વિનસ ફ્લુડ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટના બોડી એરિયાને પ્રોપર રીતના સેવલોન અને સ્પિરિટ વડે પેઇન્ટિંગ કરવું.

 post operative nursing management:= ઓપરેશન પછી પેશન્ટ ને ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં રાખવું.

પેશન્ટ નાદર 15 મિનિટે વાઈટલ સાઇન ચેક કરવા.

પેશન્ટ માટે બ્લડ ટ્રાન્સફયુઝન રેડી રાખવું.

પેશન્ટને ઇન્દ્રા વિનસ fluid પ્રોવાઇડ કરવું.

પેશન્ટના ઓપરેટિવ એરિયા ને પ્રોપર રીતના ડ્રેસિંગ કરવું.

પેશન્ટને પ્રોપર એન્ટિબાયોટિક અને એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.

પેશન્ટને હેન્ડલ કરતા હોય ત્યારે એસએપ્ટિક ટેકનીક મેન્ટેન રાખવી.

પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સ ના બધા જ ડાઉટસ ક્લિયર કરવા.

પેશન્ટને કહેવું કે હાર્ડ એક્ટિવિટી ન કરવી.

પેશન્ટને કહેવું કે એકદમ સ્પાઈસી ફૂડ અને fatty ફૂડ ન લેવું.

પેશન્ટ નું ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન રાખવો.

પેશન્ટને પર્સનલ હાઈજીન મેન્ટેન રાખવા માટે કહેવું.

પેશન્ટ ના બધા જ બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવવા.

પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

  • ovarian cancer INTRODUCTION

  ઓવરી એ  રીપ્રોડક્ટિવ સિસ્ટમનું ઓર્ગન છે.

 ઓવરીમાં તેના સેલનું એબ નોર્મલ અને કંટ્રોલ growth અને ટ્યુમર જેવા સ્ટ્રક્ચરનું ફોર્મેશન કરે અને તે મમેલીગ્નંસી (  malignancy)એટલે કે કેન્સરમાં પરિણમે છે.

The result of cancer Bloating (  Tenderness := અડવા થી દુખાવો થવો),

Pelvic pain,

Frequant urination. 

 Etiology

excessive use of birth control pills,

early menarchie,( menstrual વહેલી એજમાં સ્ટાર્ટ થવું),

late menopause 

Nullipara (એવી વુમન કે જેણે એક પણ વખત પ્રેગ્નેન્સી કનસીવ ન થઈ હોય.)etc 

clinical manifestation

Pelvic pain, 

abdominal pain, 

constipation, 

nausea,

weight loss,

poor appetite, 

weakness, 

Fatige. 

 Diagnostic evaluation:= 

  history tacking and physical examination. 

laparotomy ( લેપ્રોટોમી),

X ray,

ct scan,

ultrasound, 

MRI,

to check Elevated serum proteien level

Increase. Ca :=125.

 management

radiation therapy, 

chemotherapy, 

biotherapy, 

chemotherapy, 

surgically remove of tumor. 

  •  nursing management
  • પેશન્ટનું head to toe એક્ઝામિનેશન કરવું.
  • પેશન્ટના વાઈટલ sign ચેક કરવા.
  • પેશન્ટનું ઇન્ટેક આઉટપુટ ચેક કરવું.
  • પેશન્ટનું પેન લેવલ કેટલું છે તે જોવું.
  • પેશન્ટને સ્કીન ઇન્ટીગ્રેટેડ ચેક કરવી.
  • પેશન્ટની હાઇજિનિક કન્ડિશન મેન્ટેન રાખવી.
  • પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઈડ કરવી.
  • પેશન્ટ નેમાઈન્ડ ડાયવર્ઝનલ થેરાપી પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટને એનાલ જેસિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટની હાયજનિક કન્ડિશન મેન્ટેન રાખવી.
  • પેશન્ટને પ્રોપર બેડશીટ અને ક્લીન ક્લોઝ પહેરવા માટે આપવા.
  • પેશન્ટને બેડ બાદ અને સ્પંજ બાદ પ્રોવાઈડ કરવો.
  • પેશન્ટ નેકલીન અને કરચલી વગરની બેડશીટ પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટની advice કરવુ કે oral hygiene મેન્ટેન રાખવી.
  • પેશન્ટના skin ની ટર્ગર અને ઇન્ટીગ્રિટી જોવી.
  • પેશન્ટને કહેવું કે આખા દિવસમાં બે થી ત્રણ લીટર પાણી પીવું.
  • પેશન્ટનું ન્યુટ્રીશનલ સ્ટેટસ મેન્ટેન રાખવું.
  • પેશન્ટને કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું.
  • પેશન્ટને પ્રોપર પોઝિશન પ્રોવાઈડ કરવી.
  • પેશન્ટને પ્રોપર સાઇકોલોજીકલ સપોર્ટ પૂરો પાડવો.
  • પેશન્ટને કેન્સરની સર્જરી અને તેની કિમોથેરાપી અને રેડીએશન થેરાપીની સાઇડ ઇફેક્ટ વિશે સમજાવો.
  • પેશન્ટને કહેવું કે દરરોજ થોડી થોડી એક્ટિવિટી કરતા રહે.
  • પેશન્ટને સમજાવવું કે દરરોજ થોડી થોડી એક્સરસાઇઝ કરવી.
  • પેશન્ટને હેન્ડલ કરતા હોય ત્યારે એસેપ્ટિક ટેકનીક મેન્ટેન રાખવી.
  • પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સ ના બધા જ ડાઉટસ ક્લિયર કરવા.
  • પેશન્ટ અને તેને ફેમિલી મેમ્બર્સ ના બધા જ ક્વેશ્ચન્સનું આન્સર આપો. અને તેને સાયકોલોજીકલ સપોર્ટ provide કરવો.
  • cervical cancer

 INTRODUCTION સર્વાઇકલ કેન્સરમાં cervical સેલ નું abnormal અને uncontrolable ગ્રોથ થઈ અને ટ્યુમર લાઈફ સ્ટ્રક્ચર્સનું ફોર્મેશન કરે અને આ ટ્યુમર એ બીનાઇન( benign) અથવા તો malignant હોઈ શકે છે.

  •  Etiological factore
  • multiple Sex partners,
  • birth control pills, 
  • Nallipara,
  • Multiparty,
  • human papilloma virous  infection, 
  • Nutritional deficiency, 
  • Low socio economic factors  ,
  • early child bearing, 
  • smoking, 
  • Cronic cervical infection, 
  • Hiv infection,
  • cigaratte smoking.
  •  clinical manifestation
  • abnormal vaginal bleeding, 
  • thin vaginal discharge, 
  • Pelvic and low back pain,
  • painfull urination,
  • oedema of lower extremities,
  • weight loss,
  • anemia,
  • Diagnostic evaluation
  • history tacking and  physical examination. 
  • pap smear test,
  • Pelvic  examination, 
  • X rays ,
  • laboratory investigation, 
  • Biopsy, 
  • ultrasonography,
  • MRI.
  • Clposcopy,
  • cytography,
  • barium X Ray studies, 
  • Intravenous urography. 
  •  management
  •  1) cryotherapy:= આમાં લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ કરી ફ્રીઝિંગ કરવામાં આવે છે ટ્યુમરનું.
  •  2) ( LEEP)LOOP ELECTROCAUTRI EXCISION PROCEDURE :=આ પ્રોસિજર એબનોર્મલ સેલને રીમુવ કરવા માટે યુઝ કરવામાં આવે છે.
  •  આમાં એકદમ પાતળા વાયરનો ઉપયોગ કરી cervix નું lesion વાળુ લેયર હોય તેને પાતળું કટ કરવામાં આવે છે.
  •  3) conization := આમાં સર્વિક્સનું cone Shape પોરશન રીમુવ કરવામાં આવે છે.
  •  4) hysterectomy:= આમા આખા યુટ્રેસને રીમુવ કરવામાં આવે છે.
  • total hysterectomy, 
  • Remove uterus, 
  • Cervix,and ovaries.
  • Radical hysterectomy, 
  • Remove uterus, 
  • Cervix,ovaries,
  • Fallopian tube, 
  • Malignant area of vagina affected lymph node.

 Pelvic trachelectomy:= 

આમાં સર્વિક્સ નો માત્ર જે સિલેક્ટેડ પાર્ટ હોય એ જ દૂર કરવામાં આવે છે .

અને સાથે સાથે સર્વેક્સ મા આવેલી ટ્યુમરને દૂર કરવામાં આવે છે.

 Radiation therapy, 

 chemotherapy.

pre operative and  post operative  nursing management:= preoprative nursing management:= 

પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

પેશન્ટને સર્જરીની આખી પ્રોસિજર એક્સપ્લેન કરવી.

પેશન્ટને ફિઝિકલી અને મેન્ટલી સર્જરી માટે તૈયાર કરવા.

પેશન્ટનું ન્યુટ્રિશનલ સ્ટેટસ મેઇન્ટેન રાખવો.

પેશન્ટ નું હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન રાખવું.

પેશન્ટને કેથેટરાઇઝેશન કરવું.

પેશન્ટને I.v. લાઈન સેટ કરવી.

પેશન્ટને પેરેન્ટર રૂટ દ્વારા ફ્લ્યુડ પ્રોવાઇડ કરવું.

પેશન્ટના બધા જ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરાવવા.

પેશન્ટને કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

પેશન્ટ માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન રેડી રાખવું.

પેશન્ટ body નું ઓપરેટિવ એરિયા હોય એને પ્રોપર રીતના સેવ્ડ( shaved) કરવું.

પેશન્ટનો ઓપરેટિવ બોડી પાર્ટ્સ હોય એને પ્રોપર રીતના સેવલોન અને સ્પિરિટ દ્વારા પેઇન્ટિંગ કરવું.

પેશન્ટને પ્રોપર રીતના prescribe કરેલી એન્ટિબાયોટિક મેડિસિન આપવી.

પેશન્ટ ના વાઈટલ સાઇન ચેક કરવા.

 postoperative nursing management

 ઓપરેશન પછી પેશન્ટનું ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવું.

પેશન્ટને અટેન્ડ કરતા હોય ત્યારે aseptic ટેકનીક મેઇન્ટેન રાખવી.

પેશન્ટના વાઈટલ સાઇનર 15 મિનિટે ચેક કરવા.

પેશન્ટનું ઓપરેટિવ એરિયા હોય ત્યાં પ્રોપર રીતના ડ્રેસિંગ કરવું.

સર્જીકલ સાઈટ હોય એને પ્રોપર રીતના ઓબ્ઝર્વેશનમાં રાખવું.

પેશન્ટનું ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન રાખવો. 

પેશન્ટને ઇન્ટ્રા વિનસ fluid પ્રોવાઇડ કરવું.

પેશન્ટને ડિસ્ક્રાઇબ કરેલી એનલ જેસિક અને એન્ટીબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

ડ્રેનેજ ટ્યુબ ને બરોબર રીત ના ચેક કરવું.

પેશન્ટને ઓપરેટીવ સાઈડ કોઈપણ પ્રકારનું રેડનેસ, સ્વેલિંગ, ઇન્ફ્લામેશન છે કે નહીં તે જોવું.

પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને સાયકોલોજીકલ સપોર્ટ કરવો.

પેશન્ટ ને હાર્ડ એક્ટિવિટી કરવા માટેના પાડવી.

પેશન્ટને સ્મોલ અને ફ્રિકવન્ટ અમાઉન્ટમાં  એક્ટિવિટી કરવા માટે કહેવું.

  • uterine cancer

યુટરર્સ એ ફિમેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમ નું ઓર્ગન છે.

  આ યુટરસ માં uterus સેલનું એબનોર્મલ  અને અનકંટ્રોલેબલ( uncontrollable) ગ્રોથ થવાના કારણે tumor નુ ફોર્મેશન થાય છે આર ટ્યુમર એ 

બીનાઇન ( benign:= noncancerous)અથવા malignant( cancerous)હોઈ શકે છે.

અને આ મુખ્યત્વે યુટ્રેસના એન્ડોમેટ્રિયમ ( સૌથી અંદરનું લેયર)માં વધુ પડતું થાય છે.

 Etiological factor

 cronic exposure to  estrogen. 

Endometrium Hyperplacia. (  એન્ડોમેટ્રિયમ હાઈપર પ્લેશિયા),

Obesity, ( મેદસ્વિતા),

a high fat diet,

#diabetes, 

50 -60 વર્ષથી ઉપરના women ને.

multiparty,

nallipara,

Hiv infection ,

nutritional deficiency. 

family history, 

exposure to radiation, 

race ( white women’s are more have uterine cancer).

clinical manifestation

abnormal  vaginal bleeding, 

abnormal discharge from vaginal canal,

painful and difficulty in urination, 

Pelvic pain, 

anemia,

Fatige, 

weakness,

Diagnostic evaluation

history tacking and physical examination, 

Biopsy, 

ultrasound, 

x-ray, 

ct scan ,

MRI, 

transabdominal ultrasound, 

transvaginal ultrasound,

 Management

Radiation therapy, 

chemotherapy, 

hormone therapy. 

જો ટ્યુમર નાની હોય તો કન્સર્વેટીવ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી.

gonado  ટ્રોફીન રીલીઝિંગ હોર્મોન એનાલોગ્સ નો ઉપયોગ કરવો ઇસ્ટ્રોજન હોર્મોન લેવલ ઓછું કરવા માટે.

પેશન્ટનું મેદસ્વિતા લેવલ કંટ્રોલ કરવું.

 surgical management

 hysterectomy,

 if large tumor so do myomectomy, 

laproscopic myomectomy ,

Hysterectomy

 partial hysterectomy,

 total hysterectomy.

 preoperative and post operative  nursing management :

 pre operative nursing management:= 

પેશન્ટને ટ્રીટમેન્ટ અને ડીઝીઝ માટેની સંપૂર્ણ માહિતી પ્રોવાઈડ કરવી.

પેશન્ટને પ્રિ ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ ની બધી જ પ્રોસિજર એક્સપ્લેઇન કરવી.

પેશન્ટના vital સાઇન ચેક કરવા.

પેશન્ટને એનાલજેસીક અને એન્ટીબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

પેશન્ટને ઓપરેશન માટેની બધી જ માહિતી કરી અને પેશન્ટના ફેમિલી મેમ્બર પાસેથી કન્સન્ટ લેવી.

પેશન્ટને ફિઝિકલી અને સાયકોલોજીકલી ઓપરેશન માટે તૈયાર કરવા.

પેશન્ટને બે ઇન્ટ્રા વિનસ લાઈન સેટ કરવી.

પેશન્ટના બધા જ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરાવવા.

પેશન્ટ માટે બ્લડ  રેડી રાખવું.

પેશન્ટને ઇન્ટ્રા વિનસ fluid  provide કરવું.

પેશન્ટનો જે બોડી પાર્ટ્સમાં ઓપરેશન કરવાનું હોય ત્યાં પ્રોપર રીતના સેવ( shaved) કરવું.

પેશન્ટના એ બોડી પાર્ટ્સને સેવલોન અને બીટાડીન દ્વારા ક્લીન કરવા.

પેશન્ટને યુરીન કેથેટર ઇન્સર્ટ કરવું.

પેશન્ટનો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવો.

પેશન્ટને હેન્ડલ કરતા હોય ત્યારે એસએમટીક ટેકનીક મેન્ટેન કરવી.

ડિસ્ક્રાઇબ કરેલી એનર્જી શીખ અને એન્ટીબાયોટિક મેડિસિન આપવી.

પેશન્ટના ઓપરેટિવ એરિયા ને પ્રોપર રીતના સેવલોન અને બીટાડીન વડે પેઇન્ટિંગ કરવું.

 post operative nursing management  

ઓપરેશન પછી પેશન્ટને એકદમ ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં રાખવું.

પેશન્ટને ઓપરેશન પછી કોઈ કોમ્પ્લીકેશન છે કે નહીં તેના વિશે જોવું.

#પેશન્ટ નાદર 15 મિનિટે વાઈટલ સાઇન ચેક કરવા.

પેશન્ટનો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવો.

પેશન્ટને ઇન્ટ્રા વિનસ પ્રોવાઇડ કરવું.

પેશન્ટને જો એક્સેસિવ અમાઉન્ટમાં બ્લડ લોસ થયું હોય તો બ્લડ administration કરવું. 

પેશન્ટના ઓપરેટિવ પાર્ટ્સને પ્રોપર રીતના ડ્રેસિંગ કરવું.

પેશન્ટને હેન્ડલ કરતા હોય ત્યારે aseptic ટેકનીક મેન્ટેન રાખવી.

પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરેલી એનાલજેશીક અને એન્ટીબાયોટિક મેડિસિન પ્રોવાઈડ કરવી.

પેશન્ટની પોઝિશન વારંવાર ચેન્જ કરવી બેટ 16ને પ્રિવેન્ટ કરવા માટે.

પેશન્ટના વાયટલ સાઇન ચેક કરવા.

પેશન્ટને હેન્ડલ કરતા હોય ત્યારે એસેપ્ટિક ટેકનીક મેન્ટેન રાખવી.

પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને કહેવું કે સૌથી પહેલા લિક્વિડ ડાયટ પછી, સેમિસોલીડ, અને પછી સોલીડ ડાયટ પર પેશન્ટને લાવવું.

પેશન્ટને કહેવું કે કોઈ પણ પ્રકારનું હાર્ડવર્ક કરવું નહીં.

પેશન્ટ ને કહેવું કે થોડી થોડી હલનચલન કરવાની.

પેશન્ટને એજ્યુકેશન આપવું કે પ્રોપર્ટીના bed rest લેવો.

પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને પ્રોપર રીતના follow up લેવા માટે કહેવું.

  • colorectal cancer

INTRODUCTION

COLON એ ગેસ્ટ્રો ઇન્ટરસ્ટાઈનલ સીસ્ટમ નો એક ઓર્ગન છે.

કોલોન ના સેલમાં એબનોર્મલ અને અનકંટ્રોલેબલ ગ્રોથ થાય અને ટ્યુમરનું ફોર્મેશન કરે અને આ  tumor  એ બીનાઇન (  benign)અને મેલીગ્નંટ (  malignant)બંને હોઈ શકે છે.

કોલો રેક્ટલ કેન્સરમાં કેન્સરિયસ ગ્રોથ એ કોલોન, રેકટમ અને એપેન્ડિક્સ માં થાય છે અને તે ફૂડના પાચનને અફેક્ટ કરે છે.

etiology

 age :=above 50 year old age,

 Diet,

 Genetic disorder, 

 Family history, 

 personal history of polyps,

 history of Inflammatory bowel disease, 

 Obesity, 

  virous,

 smocking,

alcohol, 

excessive  one of fatty and spicy  food, 

male are more affect than female, 

excessive use of fat.

clinical manifestation

  • થાક લાગવો,
  • નબળાઈ આવવી,
  • શ્વાસ લેવામાં તકલીફ પડવી,
  • બોવેલ હેબિટમાં changes  થવા .
  • small – caliber or ribbon like stool,
  • Diarrhea, 
  • constitution ( કબજીયાત),
  • red and dark blood in stool,
  • nausea, 
  • vomiting, 
  • weight loss,
  • rectal pain,
  • abdominal pain, 
  • Distention,
  • cramp 
  • Bloating 
  •  Diagnostic evaluation:= 
  • history tacking and physical examination, 
  • stool test,
  • fecal occult blood test, 
  • colonoscopy, 
  • Genetic testing,
  •  Management  
  •  Radiation therapy, 
  • chemotherapy, 
  • biotherapy, 
  • Genetherapy,
  • immuno therapy.
  •  surgery
  • surgery is the choice for colorectal cancer.
  • Radical bowel resection, 
  • partial colostomy,
  • hemicolectomy,
  • laproscopic surgery. 
  •  prevention
  •   regular screening, 
  • Genetic counselling, 
  • lifestyle and nutrition, 
  • quit smoking, 
  •  pre operative and 
  •  Post operative nursing management:= 
  •  pre operative nursing management
  • પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને પ્રોસિજર એક્સપ્લેન કરવી.
  • પેશન્ટના બધા જ લેબોરેટરીગેશન કરાવવા.
  • પેશન્ટને ઓપરેશન માટે તૈયાર કરવું.
  • પેશન્ટને આઇ વી લાઇન સેટ કરવી.
  • પેશન્ટને Nbm( nill per oral) રાખવા .
  • પેશન્ટ ને કેથેટરાઇઝેશન કરવું.
  • પેશન્ટ નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવો.
  • પેશન્ટનો ઓપરેટિવ બોડી પાર્ટ્સ હોય તેને પ્રોપર રીત ના શેવિંગ(shaving) કરવું.
  • પેશન્ટના ઓપરેટિવ બોડી પાર્ટ્સ ને સેવલોન અને spirit વડે ક્લીન કરવું.
  • પેશન્ટને આઈ .વિ.fluid પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને ટોટલ પેરેન્ટ્રોલ ન્યુટ્રીશન આપવું.
  • પેશન્ટનું ન્યુટ્રીશનલ સ્ટેટસ અને ફ્યુડ બેલેન્સ નોર્મલ રાખવું.
  • પેશન્ટને પ્રિસ્ક્રાઈબ કરેલી Analgesic અને એન્ટીબાયોટિક મેડિસિન પ્રોવાઈડ કરવી.
  • પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બરની કન્સન્ટ લેવી.
  •  post operative nursing management
  • પેશન્ટને ઓપરેશન પછી કમ્ફર્ટેબલ અને ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં રાખવું.
  • પેશન્ટને કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને deep breathing એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
  • પેશન્ટ નું ફ્લુઇડ બેલેન્સ નોર્મલ રાખો.
  • પેશન્ટને એસેપ્ટિક ટેકનીક મેન્ટેન રાખી.
  • પેશન્ટનું ન્યુટ્રીશનલ સ્ટેટ્સ મેન્ટેન રાખવું.
  • પેશન્ટનો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન રાખો.
  • પેશન્ટના ઓપરેટિવ એરિયાને પ્રોપર રીતના ડ્રેસિંગ કરવું.
  • પેશન્ટના ઓપરેટિવ એરિયા પર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન કે ઇન્ફલાર્મેશન છે કે નહીં તે જોવું.
  • ફેશન ને કોઈ પણ પ્રકારનો વીકને એસ પેઇન્ટિંગ અથવા તો નોઝિયા અને વોમીટીંગ છે કે નહીં તે જોવું.
  • પેશન્ટના વાઈટલ સાઇન ચેક કરવા.
  • પેશન્ટની I.v. ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટનું ડ્રેસિંગ દર ચોવીસ કલાકે બદલવું.
  • પેશન્ટને ડિસ્ક્રાઈબ કરેલી એનાલજેસીક અને એન્ટીબાયોટિક મેડિસિન પ્રોવાઈડ કરવી.
  • પેશન્ટની હાયજનિક કન્ડિશન મેન્ટેન રાખવી.
  • પેશન્ટની પોઝીશન દર બે બે કલાકે બદલવી બેડ સોરમાંથી પ્રિવેન્ટ કરવા માટે.
  • પેશન્ટને થોડું થોડું હાલવા ચાલવા માટે કહેવું.
  • પેશન્ટને કોઈપણ પ્રકારની હાર્ડ એક્ટિવિટી કરવા માટે ન કહેવું.
  • પેશન્ટને પ્રોપર rest કરવા માટે કહેવું.
  • પેશન્ટ ને માઈન્ડ ડાઈવર્સનલ રીનલ થેરાપી પ્રોવાઈડ કરવી.
  • પેશન્ટને સૌથી પહેલા લિક્વિડ સેમી સોલિડ અને પછી સોલીડ ફૂડ પ્રોવાઈડ કરવું.
  • પેશન્ટ નું હેડ એલિવેટ રાખવું કોઈ પણ heart burn privent કરવા માટે.
  • પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરવો.

Breast cancer

 INTRODUCTION

બ્રેસ્ટ કેન્સર માં બેસ્ટ cell નુ એબનોર્મલ અને અનકંટ્રોલેબલ ગ્રોથ થાય છે .

અને તે ટ્યુમરમાં પરિણમે છે અને આર ટ્યુમર એ malignant  હોય શકે છે.

 તેને breast  કેન્સર કહેવામાં આવે છે આ બ્રેસ્ટ કેન્સર એ બેસ્ટ માં ગમે તે જગ્યાએ થઈ શકે છે પરંતુ તે મુખ્યત્વે બ્રેસ્ટના અપર આઉટર  પાર્ટ્સમાં મુખ્યત્વે વધુ જોવા મળે છે.

 કે જ્યાં વધુ પડતા  tissue હોય છે.

બ્રેસ્ટ કેન્સર એ બેસ્ટ ના lobule  ના cell હોય તેમાંથી થાય છે કે જે મિલ્ક પ્રોડક્શન ગ્લેન્ડ અથવા તો ડક્ટ તરીકે ઓળખાય છે.

 Etiology

age := in women over 60 year old age.

Gender :=most in female, 

personal history of breast cancer, 

family history, 

certain breast change,

reproductive and menstrual history, 

radiation therapy to change, 

atypical Hyperplacia ( એ ટિપિકલ હાઈપર પ્લેસિયા),

Hormonal replacement therapy  ( estrogen and progesterone),

oral contraceptive use,

overweight and Obesity, 

lack of physical activity, 

drinking alcohol. 

clinical manifestation

a lump or Thickening in or near breast or In the  underarm area.

બ્રેસ્ટની સાઈઝ અને શેપમાં ચેન્જ આવે છે.

બ્રેસ્ટ areola અને નીપલ ની સ્કીન રેડ , swollen અને સ્કેલી ( scaly)થાય છે.

સ્કિનમાં ઇરિટેશન અને ડીમ્પલિંગ થાય છે.

બ્રેસ્ટમાં પેઈન થાય છે.

નીપલ મા pain  અને ટેન્ડરનેસ થાય છે.

નીપલ એ brast ની ઇન્વાઇટ ટર્ન થાય છે.

નીપલ માંથી ડિસ્ચાર્જ નીકળે છે.

axillary અને  supraclavicular lymph node  enlarge થાય છે.

Diagnostic evaluation

  • history tacking and physical examination #
  • Biopsy, 
  • X Ray, 
  • ct scan,
  • mri,
  • mammography,
  •  management
  • Radiation therapy, 
  • chemotherapy, 
  • biotherapy, 
  • Gene therapy, 
  •  surgery
  • Mastectomy, 
  • partial Mastectomy, 
  • Radical Mastectomy, 
  • lymph node dissection, 
  • cryotherapy, 
  • breast reconstructive surgery.

 nursing management pre operative nursing management

પેશન્ટની ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવું કે રેડીએશન થેરાપીની કોઈપણ એડવર્ડ્સ ઇફેક્ટ છે કે નહીં જેમ કે થાક લાગવો, ગળામાં તકલીફ થવી ,કફ આવો ,nausea, ભૂખ ન લાગવી જેવી તકલીફ છે કે નહીં તે જોવું.

પેશન્ટને કીમો થેરાપીની કોઈપણ સાઈડ ઈફેક્ટ છે કે નહીં તે જોવું જેમકે બોનમેરો સપરેસન,  હેર લોસ ,વજન ઓછો થવો, થાક લાગવો, ડિપ્રેશન, એન્ઝાઈટી , છે કે નહીં તે જોવું.

વુમન ને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

વુમનને ટ્રીટમેન્ટમાં ઇનવોલમેન્ટ કરવા.

વુમનને બધી જ પ્રોસિજર એક્સપ્લેન કરવી.

પેશન્ટને એન્ટિએમિટીક મેડિસિન પ્રોવાઇડ કરવી.

પેશન્ટને આઈવી લાઈન સેટ કરવી.

પેશન્ટને આઇ વી fluid પ્રોવાઇડ કરવું.

પેશન્ટને કેથેટરાઇઝેશન કરવું. 

પેશન્ટનો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવો.

પેશન્ટનો જે બોડી પાર્ટ સર્જરી કરવાનો હોય એને પ્રોપર રીતના પ્રિપેર કરવું.

પેશન્ટ ના બધા લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરાવવા. 

પેશન્ટ અને તેના ફેમેલી મેમ્બર ની કન્સન્ટ લેવી.

 post operative nursing management

ઓપરેશન પછી વુમન ને ક્લોઝરેશનમાં રાખવા.

દર 15 મિનિટે પેશન્ટ ના વાઈટલ સાઇન ચેક કરવા.

દર 15 મિનિટે બ્લડપ્રેશર ચેક કરવું.

પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરો. 

દુષ્યંત ને કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

પેશન્ટને આઈ વિ fluid પ્રોવાઇડ કરવું.

પેશન્ટનો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન રાખવો.

પેશન્ટનો ઓપરેટિવ બોડી પાર્ટ્સ પ્રોપર રીતના ડ્રેસિંગ કરવો.

પેશન્ટને કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું.

પેશન્ટનો જે બોડી પાર્ટમાં સર્જરી થયેલી હોય ત્યાં જોવું કે કોઈ પણ પ્રકારનું રેડનેસ, સ્વેલિંગ, ઇન્ફ્લામેશન છે કે નહીં તે જોવું.

પેશન્ટને એન્ટિબાયોટિક અને એનાલજેસિક મેડિસિન પ્રોવાઈડ કરવી.

પેશન્ટનો ન્યુટ્રીશનલ અને હાઇડ્રેશન સ્ટેટસ મેઇનટેન રાખવું.

પેશન્ટને એના જેસી અને એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઈડ કરવી.

પેશન્ટ ને થોડી થોડી એક્સરસાઇઝ કરવા માટે કહેવું.

પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

પેશન્ટને હાઈજેનિક કન્ડિશન મેન્ટેન રાખવા માટે કહેવું.

  • Prostate cancer INTRODUCTION

પ્રોસ્ટેટ કેન્સર એ prostate gland માં થાય છે.

પ્રોસ્ટેટ ગ્રંથિમાં પ્રોસ્ટેટ ગ્રંથિના સેલનું એબનોર્મલ અને અનકંટ્રોલેબલ ગ્રોથ થાય અને ટ્યુમરનું ફોર્મેશન કરે છે .

અને આ tumor  એ કેન્સરિયસ ટ્યુમરમાં પરિણમે છે અને કેન્સર નું  કારણ બને છે.

પ્રોસ્ટેડ કેન્સર એ આજુબાજુ ની ટીશ્યુ માં પણ ફેલાય છે .

અને આ કેન્સર એ બોડી ના બધા જ પાર્ટ્સમાં ફેલાઈ શકે છે જેમ કે લીવર  bone lungs વગેરે.

Etiology

  • advance age
  • hereditary, 
  • Hormonal influence, 
  • environment Factor, 
  • cigarate smocking  ,
  • toxins, chemical. 
  • industrial products. 
  • diet high in saturated fat,
  • increase age
  •  clinical manifestation
  • burning or pain during urination, 
  • inability to urination, 
  • a sensation of incomplete emptying of the  bladder even after passing  urination, 
  • frequant nocturnal urination ( રાતના સમયે વારંવાર યુરીનેશન માટે જવું).
  • weak or interrupted flow of urine,
  • blood  in urine, 
  • blood in seven, ( hematospermia),
  • Pelvic pain, 
  • back or hip pain,
  • abdominal pain,
  • chest pain,
  • weight loss. 
  •  Diagnostic evaluation
  • history tacking and physical examination 
  • Biopsy, 
  • blood test,
  • urine test, 
  • X Ray, 
  • ct scan,
  • MRI,
  • Management
  • Radiation therapy, 
  • chemotherapy, 
  • biotherapy, 
  • gene therapy,
  • immuno therapy, 
  • Hormonal therapy, 
  • cryotherapy, 

Nursing management assessment  

 પેશન્ટનું head to toe એક્ઝામિનેશન કરવું.

પેશન્ટ ના વાઈટલ સાઇન ચેક કરવા.

પેશન્ટનું ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવો. પેશન્ટનું પેઇન લેવલ assess કરવું.

પેશન્ટ  skin ઇન્ટીગ્રિટી અસેસ કરવી.

પેશન્ટનો બોવેલ અને બ્લાડર હેબીટ  asaess કરવું.

પેશન્ટનો ઓરલ hygiene mainten રાખવું.

પેશન્ટનો કીમો થેરાપી અને રેડીએશન થેરાપીના કારણે હેર લોસ અથવા તો કોઈ પણ સાઈડ ઈફેક્ટ થાય છે કે તે જોવું.

 Nursing diagnosis  

 1)pain related to disease condition

  Nursing  interventions:= 

 Reliving pain level:= 

પેશન્ટનો પેઈન લેવલ assess કરવું.

પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપવી.

પેશન્ટને માઈન્ડ ડાયવર્ઝનલ થેરાપી પ્રોવાઈડ કરવી.

પેશન્ટને એના જેસીક દવાઓ પ્રોવાઇડ કરવી.

પેશન્ટને કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવો.

 2) self care deficit related to disease condition. 

 Nursing interventions

 provide  hygiene  conditions to the patient

પેશન્ટને એકદમ ક્લીન કપડા અને બેડશીટ પ્રોવાઇડ કરવી.

પેશન્ટને બેડ bath અને સ્પંજ bath પ્રોવાઈડ કરવો.

પેશન્ટને ચોખ્ખી અને કરચલી વગરની બેડશીટ પ્રોવાઇડ કરવી.

પેશન્ટને ઓરલ કેર મેન્ટેન કરવી.

પેશન્ટને પ્રોપર હેન્ડ વોશિંગ કરવા માટે કહેવું.

 3)Impaired skin integrity related to  cancerous condition . 

 Nursing  interventions:= 

 mainten skin integrity. 

પેશન્ટની સ્કીન ઇન્ટીગ્રિટી અસેસ  કરવી.

પેશન્ટની skin ટર્ગર ચેક કરવી.

કોઈપણ પ્રકારનું પેશન્ટ ને બોડી માંથી બ્લેડિંગ થાય છે કે કેમ તે જોવું.

પેશન્ટને બે થી ત્રણ લીટર પાણી પીવા માટે કહેવું.

પેશન્ટને બોડીમાં લોશન લગાડવા માટે કહેવું.

પેશન્ટ ને કહેવું કે સ્કીન ને ઘસવું અને તેને સ્ક્રીચ ન કરવું.

પેશન્ટને કોટનના કપડા પહેરવા માટે કહેવું.

પેશન્ટને ટાઇટ કપડાં પહેરવા માટે ના પાડવી.

 4)Impaired nutrition status of patient less than body requirement related to  diarrhea and vomiting . 

 Nursing  interventions:= 

 improve  nutritional status:= 

પેશન્ટ નું ન્યુટ્રિશનલ સ્ટેટસ  assess કરવું.

પેશન્ટને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

પેશન્ટને ભોજન લેતા હોય ત્યારે હેન્ડ વોશિંગ કરવા માટે કહેવું.

પેશન્ટને એપેટાઈઝર પ્રોવાઇડ કરવું.

પેશન્ટ જમતા હોય ત્યારે તેની આજુબાજુમાં કોઈપણ બેડ ઓર્ડર વાળી વસ્તુઓ હોય તો તેને દૂર કરવી.

પેશન્ટ અને ભાવતું અને ન ભાવતી વસ્તુઓને ધ્યાનમાં રાખવી.

પેશન્ટ ને થોડા થોડા સમયમાં ફૂડ આપવું.

પેશન્ટને ભાવતું હોય તેવું જ જમવા માટે આપવું.

પેશન્ટ જ્યારે જમતું હોય ત્યારે તેનું એન્વાયરમેન્ટ એકદમ  ચોખ્ખું રાખવું.

 5)Disturbed body image ( hair loss) related to  radiotherapy  and chemotherapy . 

 Nursing  interventions:= 

 improve body image*of patient:= 

પેશન્ટ સાથે ઇન્ટરફોશનલ રિલેશનશિપ સારા રાખવા.

પેશન્ટ સાથે સારા રિપોર્ટ્સ બનાવી રાખવા.

પેશન્ટને કહેવું કે  hair લોસ એ થોડા સમય માટે છે.

પેશન્ટને કહેવું કે જ્યારે કિંમો થેરાપી અને રેડીએશન થેરાપી લેતા હોય ત્યારે લોસ થવા એ સામાન્ય વાત છે.

પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

 6)activity intolerance related to the weakness

 Nursing  interventions:= 

 improve the activities of the client . 

પેશન્ટની એક્ટિવિટી લેવલ એસેસ કરવું.

પેશન્ટ સાથે સારા ઇન્ટર પર્સનલ રિલેશન બનાવી રાખવા.

પેશન્ટને કહેવું કે ડેઇલી રૂટીન એક્ટિવિટી થોડા થોડા પ્રમાણમાં કરે.

પેશન્ટને કહેવું કે એક્ટિવિટી વચ્ચે થોડું આરામ લેવો.

પેશન્ટને કહેવું કે પ્રોપર એક્સરસાઇઝ અને યોગા કરવા.

 7)High risk of infection related to *hospitalizations . 

 Nursing interventions

reduce the risk of infection:= 

પેશન્ટની ઇન્ફેક્શન સાઈડ assess કરવી.

પેશન્ટને હેન્ડલ કરતા હોય ત્યારે એસેપ્ટિક ટેકનીક મેન્ટેન રાખવી.

પેશન્ટના બોડી પાર્ટ્સને ડ્રેસિંગ કરતા હોય ત્યારે એસેપ્ટિક ટેકનીક મેન્ટેન રાખવી.

પેશન્ટને પ્રોપર ક્લીન અને હાઈજેનિક કન્ડિશન પ્રોવાઈડ કરવી.

પેશન્ટ મેકલીન ક્લોથ પહેરવા માટે આપવા.

પેશન્ટ ને હાઈ પ્રોટીન રીચ ફૂડ આપવું કે જે ઇન્ફેક્શન સામે લડવા માટે પેશન્ટને મદદ કરે.

પેશન્ટને પ્રોપર એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઈડ કરવી.

 8)depression and fear related to treatment of  cancer . 

Nursing interventions:= 

 Reduce the fear level of client.

પેશન્ટનો એન્ઝાઈટી અને ફિયર લેવલ ચેક કરવો.

પેશન્ટ સાથે ગુડ ઇન્ટર પર્સનલ રિલેશનશિપ મેઇન્ટેન રાખવા.

પેશન્ટ પોતાના ડાઉટ્સ અને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તે માટે મદદ કરવી.

પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને પ્રોપર રીતના સાંભળવા.

પેશન્ટ ના બધા જ ક્વેશ્ચનના આન્સર આપવા.

પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

પેશન્ટ એવી ખરાબ પરિસ્થિતિમાં કઈ રીતે પરિસ્થિતિનો સામનો કરી શકે તેના વિશે કોપીંગ એબિલિટી પ્રોવાઇડ કરવી.

Bone cancer

  • INTRODUCTION
  • બોન કેન્સર એ બોડી ના ગમે તે part માં થઈ શકે છે .
  • પરંતુ મુખ્યત્વે બોન કેન્સર એ લોંગ બોન્સ ને જ ઇફેક્ટ કરે છે જેમ કે હાથ અને પગના બોન્સ .
  • જો કેન્સર એ બોનમાંથી ઉત્પન્ન થાય તો તેને પ્રાઇમરી બોન કેન્સર કહેવામાં આવે છે .
  • અને જો બોન  કેન્સર એ બોડી ના બીજા કોઈ પાર્ટમાંથી સ્પ્રેડ થઈ અને બોનમાં ફેલાયું હોય તો તેને સેકન્ડરી બોન કેન્સર કહેવામાં આવે છે.

 type of bone cancer

1)benign bone tumor ( બિનાઇન બોન ટ્યુમર):=

Benign bone tumor include:=

osteomas ( ઓસ્ટીઓ માસ),

osteoblastomas ( ઓસ્ટીઓબ્લાસ્ટોમાસ),

osteoidosteoma ( ઓસ્ટીઓઓઇડ ઓસ્ટીઓમાં),

osteochondromas ( ઓસ્ટીઓકોન્દ્રોમાસ),

enchondroma ( એનકોન્ડરોમાં),

 2)malignant bone tumor:= 

 The most common bone tumor 

osteosarcoma ( ઓસ્ટીઓસારકોમાં),

chondrosarcoma ( કોન્ડરોસાર્કોમા),

fibrosarcoma ( ફાઈબ્રોસારકોમા),

chordoma ( કોરડોમાં),

3)Metastasis bone cancer :=

  • લગભગ ઘણા બધા ટાઈપના કેન્સર એ બોન માં ફેલાય છે પરંતુ મુખ્યત્વે
  • Bone,
  • Breast,
  • Lungs,
  • Kindny, 
  • Thyroid,
  • And prostate
  • આ મુખ્ય ઓર્ગન છે કે જેમાંથી બોનમાં કેન્સર ટ્રાન્સમિટ થાય છે.
  •  Etiology
  • occure at 10-25year age,
  • exposure to radiation, 
  • inherited genetic disorder, 
  • some drugs,
  • chemotherapy. 
  • clinical manifestation
  • pain,
  • mass or lump felt in the bone,
  • weak bone ,
  • fever, 
  • chills,
  • night sweat, 
  • anemia, 
  • anorexia, 
  • fatigue, 
  • Tenderness  ,
  • weight loss, 
  • neurological symptoms may present with nerve root compression. 
  • Swelling, 
  • limited motion, 
  • increase skin temperature over mass,
  •  Diagnostic evaluation
  • history tacking and physical examination, 
  • bone scan,
  • X Ray, 
  • ct scane, 
  • mri,
  • myelography,
  • arteriography,
  • Biopsy, 
  • Elevated syrum alkaline Phosphate. 
  •  Management
  • Radiation therapy, 
  • chemotherapy, 
  • biotherapy, 
  • bone Merrow transplantation  ,
  • immuno therapy, 
  • Gene therapy, 
  •  surgical management
  •   limb sparing surgery, 
  •   amputation,
  •   lymph node dissection, 
  •   Reconstructive surgery ,
  • tumor curettage, 
  • bone grafting, 
  • limb salving procedures, 

 nursing management

પેશન્ટ ના વાઈટર સાઇન ચેક કરવા.

પેશન્ટ ને કેટલા અમાઉન્ટ માં બ્લડ લોસ થયો છે તે જોવું.

પેશન્ટને કોઈપણ પ્રકારની કોમ્પ્લિકેશન છે કે નહીં તે જોવું.like deep vein  thrombosis,

Pulmonary embolism, Infection, 

Etc.

પેશન્ટને એનાલજેસીક દવા આપવી.

પેશન્ટને ઇન્ટ્રા વિનર્સ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

જે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી હોય તેને પિલો દ્વારા સપોર્ટ પ્રોવાઇડ કરવો.

વધારાના પ્રોટેક્શન માટે પેશન્ટને splint પ્રોવાઈડ કરવું.

પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને તેનો ડર અને તેના બધા જ પ્રશ્નો પૂછવા માટે કહેવું.

પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

પેશન્ટનું બોડી ઈમેજ ચેન્જ થાય એના માટે પેશન્ટને પહેલેથી તૈયાર કરવા.

પેશન્ટને પોતાની ડેઇલી રૂટીન એક્ટિવિટી કરે તે માટે એન્કરેજ કરવું

પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને ડીસીઝ અને તેના ટ્રીટમેન્ટ માટે ની સંપૂર્ણ માહિતી પ્રોવાઇડ કરવી.

પેશન્ટનું ન્યુટ્રીશનલ અને તેનું હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન કરવું.

પેશન્ટની સ્લીપ પેટન ઈમ્પ્રુવ થાય એ માટે કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું.

પેશન્ટનો જે extremities નો પાર્ટ હોય એનું મુમેન્ટ કરાવવા માટે કહેવું.

પેશન્ટના જોઈન્ટને સપોર્ટ પ્રોવાઇડ કરવો.

પેશન્ટ પડી જાય નહીં તેના માટે ધ્યાન રાખવું.

પેશન્ટ માટે હેઝાર્ડ ફ્રી ઇન્વાયરમેન્ટ બનાવવું.

પેશન્ટને સપોર્ટેવ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું.

પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

પેશન્ટના બધા જ પ્રશ્નોના જવાબ આપવા.

પેશન્ટને કોપીંગ એબિલિટી ઇમ્પ્રુવ થાય એ માટે પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ Provide કરવો.

oncological emergency:=

  • આ એવી લાઈફ threatening કન્ડિશન હોય છે કે જેમાં તાત્કાલિક કોઈપણ મેનેજમેન્ટ કરવાની જરૂર હોય છે.
  •  1)superior vena cava syndrome, 
  •  2)hypercalcemia, 
  •  3)Spinal cord compression,
  •  4)pericardial effusion , 
  •  5)Intra vascular *Coogulopathy,
  •   6)tumor lysis syndrome , 
  •  7)Inappropriate antiduretic hormone. 
  • 1)superior vena cava syndrome  ( સુપિરિયડ વેના કાવા સિન્ડ્રોમ)
  •  := સુપિરિયર વેના કાવા syndrome માં superior vena cava એ obstruct થાય છે. અને તે મુખ્યત્વે કેસરિયસ પેશન્ટ મા જોવા મળે છે.
  • એ partially અથવા તો કમ્પ્લીટ obstruction શકે છે તેના કારણે હેડ, નેક, અને અપર લિબ્સ માંથી જે બ્લડ સુપિરિયર વિના કાવા દ્વારા રાઇટ એટ્રીયમ માં આવતું હોય તે obstruct થાય છે.
  •  આમા superior vena cava એ compression થાય છે.
  • એ કોઈપણ કેન્સર યસ ટ્યુમરના કારણે, lymph node ના enlarge થવાના કારણે ના કારણેSuperior vena cava મા કમ્પ્રેસન આવે છે .
  • અને તેના કારણે venous surculation or drainage of the head , neck, arm , and thorax(થોરેક્સ)માંથી drainage ઘટી જાય છે. 
  •  Etiology
  • cigarette smoking, 
  • tobacco use, 
  • occupation carcinogens,
  • Nutritional deficiency, 
  • non neoplastic disease such as tuberculosis, 
  • Chronic bronchitis,
  • Emphysema.
  •  clinical manifestation
  • કફ,
  • શ્વાસ લેવામાં તકલીફ થવી,
  • છાતીમાં દુખવું,
  • વધુ પડતા કફ આવવો,
  • કફમાં લોહી આવવું,
  • તાવ આવવો,
  • ઉલટી અને ઉપકા આવવા,
  • વજન ઓછો થવો,
  • થાક લાગવો,
  • ભૂખ ન લાગવી,persistence pneumonitis. 
  •  Diagnostic evaluation
  • history tacking and physical examination, 
  • x-ray, 
  • ct scane, 
  • pet( પ્રોઝીટ્રોન ઈમોઝીન ટોમોગ્રાફી),
  • Cytological examination, 
  • Bronchoscopy, 
  • lymph node  Biopsy, 
  • pft(  Pulmonary function test := 
  • પલમોનરી ફંક્શન ટેસ્ટ),
  •  management
  • Radiation therapy, 
  • chemotherapy, 
  • biotherapy, 
  • bone Merrow therapy, 
  • immuno therapy, 
  • broncoscopy learning therapy, 
  • photo therapy, 
  • Airway stuntenning, 
  • surgical resection. 
  •  complications
  • સુપિરિયર વેના કાવા સિન્ડ્રોમ,
  • hypocalcemia,
  • syndrome of inappropriate antiduretic hormone, 
  • Brain Metastasis, 
  • spinal cord compression, 
  • pulmonary scaring, 
  •  Nursing management
  •  Nursing assessment := 
  • પેશન્ટ ના રેસ્પિટરી રેટ અને તેના વાઈટલ સાઇન assess કરવા.
  • પેશન્ટના યુરિન આઉટપુટ અસેસ કરવા.
  • પેશન્ટનું પેઇન લેવલ કરવું.
  • પેશન્ટની ઇટીંગ પેટર્ન એસેસ કરવી.
  • પેશન્ટની anxiety લેવલ અને તેની કોપિંગ સ્કીલ assess કરવી.
  • પેશન્ટના બ્લડ ઇન્વેસ્ટિગેશન assess કરવા.
  • પેશન્ટના સાઈન અને સિમટોમ ઓબ્ઝર્વ કરવા અને ફિઝિકલ એક્ઝામિનેશન કરવું.
  •  Nursing diagnosis
  •  1)Impaired breathing pattern related to compromised respiration. 
  •  Nursing interventions
  •  improve breathing pattern
  • પેશન્ટ નું હેડ ઊંચું કરવું જેથી પ્રોપર રીતે બ્રીધિંગ કરી શકે.
  • પેશન્ટને બ્રીધિંગ એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
  • પેશન્ટને પ્રિસ્ક્રાઈબ કરેલી ટ્રીટમેન્ટ આપવી અને એન્ટી માઈક્રોબિયલ એજન્ટ અને નેબ્યુલાઈઝેશન આપવું.
  • પેશન્ટને પૂરતું ઓક્સિજન આપવો.
  • પેશન્ટને ચેર ઉપર બેસાડવું અને એવી રીતે બેસાડવું કે પ્રોપર રીતના શ્વાસ લઈ શકે.
  •  2)Impaired nutrition pattern less than body requirement related to nausea and vomiting. 
  •  Nursing interventions
  •  improve nutritional status
  • પેશન્ટને કહેવું કે થોડા પ્રમાણમાં હાઈ કેલેરી અને હાઈ પ્રોટીનર વાળું ફૂડ લેવું.
  • પેશન્ટને પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવા માટે કેવું જેવું કે દૂધ ,ઈંડા ,ચિકન, માછલી, ચીઝ વગેરે.
  • પેશન્ટને પૂરતા પ્રમાણમાં વિટામીન આપવા.
  • પેશન્ટને ભાવતું ફૂડ આપવું.
  • પેશન્ટને ટોટલ parental ન્યુટ્રીશન પ્રોવાઇડ કરવું.
  • 3)pain related to abnormal cell growth . 
  •  Nursing interventions
  •  controlling pain
  • પેશન્ટનો પેઇન લેવલ અસેસ કરવું.
  • પેશન્ટને એનાલજેસીક દવાઓ આપવી.
  • નિશાંતને માઈન્ડ ડાઈવરઝનલ થેરાપી પ્રોવાઇડ કરવી.
  • પિસન્ટ ને રીએસ્યોરન્સ પ્રોવાઇડ કરવું.
  • 4)anxiety, fear related to theraputic regimen and prognosis
  •  Nursing interventions
  •  minimizing anxiety
  • પેશન્ટનું એન્ઝાઇટી લેવલ assess કરવું.
  • પેશન્ટને તેની ફીલિંગ્સ એક્સપ્લેન કરવા માટે કહેવી.
  • પેશન્ટ ને કહેવું કે બધો જ પ્રકારનો દુખાવો એ કેન્સરના કારણે હોય છે.
  • પેશન્ટને nsaid ( non steroidal anti Inflammatory drugs)ડ્રગ્સ પ્રોવાઈડ કરવી.
  • પેશન્ટને પ્રોસિજર એક્સપ્લેન કરવી.
  • પેશન્ટ સાથે સારા કોમ્યુનિકેશન બનાવી રાખવા.
  • Spinal cord compression ( સ્પાઈનલ કોડ કમ્પ્રેશન)
  •  Introduction
  •   Spinal  cord કમ્પ્રેશનમાં લિફ્ટનોડ એનલાર્ઝ થવાના કારણે અને ટ્યુમરનું ફોર્મેશન થવાના કારણે  spinal cord  નુ compression થાય છે.
  •  અને તેના કારણે nervous system affect થાય છે .
  •  Nervous system ની એબનોર્માલિટી આવે છે.
  •  આ abnormality ના લીધે મોરબીડીટી( morbidity) અને મોરટાલીટી( mortality) તરફ લઈ જાય છે.
  •  Etiology
  • tumor, 
  • lymphomas,
  • intervertebral collapse, 
  • Metastasis cancer  (Breast,lung,myeloma Lymphoma.).
  •  clinical manifestation
  • local inflammation, 
  • સોજો આવે,
  • venous stasis,
  • Impaired blood supply, 
  • દુખાવો થવો,
  • neurological Dysfunction, 
  • weakness, 
  • bladder and bowel Dysfunction. 
  •  Diagnostic evaluation
  • history tacking and physical examination. 
  • percussion Tenderness at the level of compression. 
  • abnormal reflexes,
  • sensory and motor abnormality, 
  • X Ray,
  • ct scan,
  • mri.
  •  management
  • Radiation therapy, 
  • chemotherapy, 
  • surgery,
  • biotherapy, 
  • bone Merrow therapy, 
  • Gene therapy, 
  • biotherapy, 
  •  Nursing management
  • પેશન્ટનો પ્રોપર એસેસમેન્ટ કરવું.
  • પેશન્ટનો ન્યુરોલોજીકલ એસસેસમેન્ટ કરવું.
  • કંટ્રોલ કરવો પેઇન લેવલને.
  • પેશન્ટની કોમ્પ્લિકેશનમાંથી પ્રિવેન્ટ કરવા.
  • પેશન્ટને એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
  • પેશનનું bowel અને બ્લાડર હેબિટ ચેક કરવું.
  • પેશન્ટને Reassure આપવું.
  • પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને કોપિંગ એબિલિટી માટે કહેવું.
  • પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને સાયકોલોજીકલ સપોર્ટ provide કરવો.
  • hypercalcemia
  •  INTRODUCTION
  •  હાઇપર કેલ્શિયમયામાં બોડીમાં કેલ્શિયમનું લેવલ normal level કરતા વધી જાય છે.
  • બોડીમાં કેલ્શિયમનું લેવલ કીડની કેન્સર ના કારણે વધી જાય છે.
  • કિડની કેન્સર થવાના કારણે કિડની છે તે પ્રોપર રીતના work કરતી નથી અને તેના કારણે બોડી નું calcium  લેવલ ઇન્ક્રીઝ થાય છે અને તેના કારણે બોડીમાં કેલ્શિયમનું લેવલ વધી જાય છે.
  • અને તે hypercalcemia મા પરિણમે છે.
  •  Etiology
  •  bone distuction by tumor cell ,
  • excessive use of calcium,
  • inadequate absorption of calcium in the body.
  •  Diagnostic evaluation
  • serum calcium level exceeding 11mg/dl.
  •  management
  • પેશન્ટને પ્રોપર રીતના ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને ડાયયુરેટિક મેડિસિન પ્રોવાઈડ કરવી.
  • calcitonin નો ઉપયોગ કરવો કેલ્શિયમનું લેવલ ઓછું કરવા માટે.
  • જે પેશન્ટને હાઈપર કેલસીમિયાની કન્ડિશન થવાની હોય તેને આઇડેન્ટીફાય કરવું.
  • પેશન્ટને અને ફેમિલી મેમ્બર્સને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને એક્સપ્લેન કરવું કે ડાયટરી અને ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેશન નો ઉપયોગ કરે જેમ કે સ્કૂલ સોફ્ટનર અને લક્ઝેટીવ નો ઉપયોગ કરવો.
  • પેશન્ટને કહેવું કે તેનું ન્યુટ્રીશનલ સ્ટેટસ મેન્ટેન રાખે.
  • પેશન્ટને nausea અને વોમિટિંગ હોય તો antiemetic મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ ને થોડું થોડું હલન ચલન કરવા માટે કહેવું.
  • pericardial effusion ( પેરી કાર્ડિયલ ઇફયુઝન)
  •  INTRODUCTION
  •   આમાં pericardial ( heart નું સૌથી ઉપરનું membrane) તેમાં લંગ અને oeophagial કેન્સર ના કારણે ફ્લુઈડનું કલેક્શન થાય છે.
  •  Etiology
  • cancerous tumor, 
  • tumor of lung and Esophagus,
  • breast cancer,
  •  clinical manifestation
  • આમાં નેકની ડિસ્ટેન્ડેડ થાય છે.
  • Distant heart  sounsound,
  • compensatory tachycardia, 
  • increaed vascular pressure, 
  • narrow pulse pressure, 
  • lowest blood pressure, 
  • sortness of breath, 
  • weakness, chest pain,
  • anxiety, 
  • lethargy. 
  •  Diagnostic evaluation
  • history tacking and physical examination 
  • ecg,
  • chest x-ray, 
  • ultrasound, 
  • ct scan,
  • mri.
  •  management
  • pericardial aspiration, 
  • ECG નું ક્લોઝ મોનિટર કરવું.
  • કાર્ડિયોલોજિસ્ટને આશિષ્ટ કરવું pericardial એસ્પિરેશન કરતા હોય ત્યારે.
  • carefully monitor કરવુ cardio vascular pressure. 
  • પેશન્ટ નું હાઇજનિક કન્ડિશન મેન્ટેન રાખવું.
  • પેશન્ટનો ન્યુટ્રીશનલ સ્ટેટસ મેન્ટેન રાખવું.
  • પેશન્ટનેરી assurance આપવો.
  • પેશન્ટની કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઈડ કરવી.
  • પેશન્ટને કોમ્ફર્ટ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને બીજા કોઈ પણ પ્રકારનું કોમ્પ્લીકેશન છે કે નહીં તે મોનિટર કરવું.
  • disseminate intravascular Coogulopathy
  •  Introduction 
  •  આ એક લોહી ન ગંઠાવાનો ડીશ ઓર્ડર છે કે જેના કારણે બ્લડનું કલોટીંગ થતું નથી અને બ્લેડિંગ શરૂ રહે છે.
  • આ બ્લડિંગ એ ઇન્ટર્નલી અથવા તો એક્સ્ટર્નલી બંને રીતે થઈ શકે છે.
  •  etiology
  • હિમાટોલોજીકલ કેન્સર,
  • પ્રોસ્ટેટ ગ્લેન્ડનું કેન્સર,
  • ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક અને લંગ્સમાં  Abnormalality .
  • કીમોથેરાપી,
  • sepsis,
  • Hepatic failure. 
  •  Diagnostic evaluation
  • history tacking and physical examination, 
  • decrease hemoglobin, 
  • decrease hematocrit,
  • Elevated fibrinogen split products.
  • positive protamine sulfate precipitation test.
  •  clinical manifestation
  • blood  clot  formation, 
  • greater risk for Impaired circulation, 
  • tissue hypoxia,
  • fibrinolysis may occur. 
  •  management
  • પેશન્ટના વાઈટલ સાઇન ચેક કરવા.
  • પેશન્ટનું ઇન્ટેક આઉટપુટ check કરવું.
  • પેશન્ટ નું સ્કીન ઇન્ટીગ્રિટી ચેક કરવી.
  • પેશન્ટના બોડીનું વાઈટલ સાયન અને મુખ્યત્વે ટેમ્પરેચર ચેક કરવું.
  • પેશન્ટની વિઝ્યુઅલ એક્યુટી ચેક કરવી.
  • પેશન્ટને ચેસ્ટ પેન થાય છે કે નહીં તે ચેક કરવું.
  • પેશન્ટ અને abdominal ટેન્ડરનેસ છે કે નહીં તે ચેક કરવું.
  • પેશન્ટના બોડી ના ઓરીફિસીસ ચેક કરવા કે જેમાંથી ટ્યુબનું ઈન્સરસ્ન કરેલું હોય કે જો તેમાંથી બ્લેડિંગ થાય છે કે નહીં.બોડી ના લેબોરેટરી ટેસ્ટીસ કરાવવા.
  • પેશન્ટની ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરવી.
  • પેશન્ટનું ઓક્સિજન લેવલનું assess કરવુ.
  • પેશન્ટને બ્લીડિંગમાંથી પ્રિવેન્ટ કરવું.
  • પેશન્ટની વેઇન પંચર કરેલી હોય તે સાઇટ પર વધુ પડતું પ્રેશર અપ્લાય કરવું.
  • પેશન્ટની ઓરલ hygiene મેન્ટેન રાખવી.
  • પેશન્ટને દીપ બ્રિજિંગ એક્સરસાઇઝ શીખવાડવી.
  • પેશન્ટને કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
  • syndrome of inappropriate sections of antidiuretic hormone (SIADH)
  •  INTRODUCTION
  •  આ એવી કન્ડિશન છે કે જેમાં antidiuretic hormone નું અનકન્ટ્રોલ્ડ રીલીઝ થાય છે .
  • કે જે એબનોરમલ ટ્યુમર માંથી રિલીઝ થાય છે અથવા તો એબનોર્મલ stimulation ઓફ હાયપોથેલેમિક  pituitary નેટવર્ક ના કારણે અને તેના કારણે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લ્યુડનું વોલ્યુમ વધી જાય છે અને હાઈપોનેટ્રેમીયા( hyponatremia := low level of sodium in body)ની કન્ડિશન થાય છે અને સોડિયમનું લેવલ યુરીન મારફતે એક  excrete થાય છે.
  •  Etiology
  • small cell cancer of lungs, 
  • Antineoplastic agents also stimulate  adh( antiduretichormone) secretion.
  •  clinical manifestation
  • વ્યક્તિની પર્સનાલિટી ચેન્જ થાય છે.
  • irritability  થાય છે.
  • વોમીટીંગ,
  • વજન વધી જાય છે,
  • માથું દુખે ,
  • થાક લાગે ,
  • confusion, 
  • seizure ( આચકી આવે છે),
  • abnormal reflexes, 
  • papilledema,
  • coma,
  • death.
  •  Diagnostic evaluation
  • history tacking and physical examination, 
  • decrease  sirum sodium level,
  • increase urine osmolarity, 
  • increase urinary sodium level, 
  • decrease creatinine,Albumin.
  •  management
  • fluid  ઇન્ટેક ઓછું કરવું 500 થી 1000 ml/day  fluid ઇન્ટેક કરવું.
  • diuretic થેરાપીનું યુઝ કરવો.
  • પેશન્ટ નું ઇન્ટેક આઉટપુટ મોનિટર કરવું.
  • પેશન્ટ નું કનશિયસ નેસ લેવલ ચેક કરવુ.
  • પેશન્ટ ના lungs  અને તેના હાર્ટ સાઉન્ડ સાંભળવા.
  • પેશન્ટના વાઈટલ સાઇન ચેક કરવા.
  • પેશન્ટ નો દરરોજ વજન ચેક કરવો.
  • પેશન્ટનું યુરિન સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવી.
  • પેશન્ટના લેબોરેટિવ ટેસ્ટ કરાવવા.
  • પેશન્ટના ઇલેક્ટ્રોલાઇટ check  કરવા.
  • પેશન્ટનું બ્લડ અને યુરિન ટેસ્ટ કરાવવા.
  • પેશન્ટની એક્ટિવિટી લેવલ ઓછું કરવું.
  • પેશન્ટની ઓરલ  hygiene મેન્ટેન રાખવી.
  • પેશન્ટની એન્વાયરમેન્ટલ સેફટી રાખવી અને fluid intake ઓછું કરવાનું કહેવું.
  • પેશન્ટની કોપીંગ અને સાયકોલોજીકલ થેરાપી પ્રોવાઇડ કરવી.
  • tumor lysis syndrom
  •  INTRODUCTION
  •  આ એવી કોમ્પ્લિકેશન છે કે જેમાં કેન્સરિયસ ટ્યુમર બ્રેકડાઉન થાય છે.
  •  આ કોમ્પ્લિકેશન છે કે chemotherapy અને રેડીએશન થેરાપીની કે જેમાં કેન્સરિયસ ટ્યુમર બ્રેકડાઉન થાય છે અને તેના કારણે જે કેન્સરિયસ ટ્યુમર ન્યુ fluid હોય તે રિલીઝ થાય છે અને બોડીમાં એક્યુમ્યુલેશન થાય છે અને કિડની એ પ્રોપર રીતના ફંક્શન કરતી નથી અને તેના કારણે બોડીમાં ઇન્ટરા સેલ્યુલર ફ્યુડ નું કલેક્શન થાય છે અને  oedematous કન્ડિશન ઉત્પન્ન થાય છે.
  • અને આ કન્ડિશન એ ખૂબ જ ફેટલ એટલે કે નુકસાનકારક હોય છે.
  •  clinical manifestation
  • fatigue, 
  • weakness, 
  • memory loss, 
  • altered mental status, 
  • muscles cramp,
  • tetanus,
  • seizure, 
  • Elevated blood pressure, 
  • dusrrhythmias,
  • cardiac arrest, 
  • anorexia, 
  • nausea, 
  • vomiting, 
  • abdominal cramps, 
  • diarrhea, 
  • oliguria,
  • anuria,
  • Renal failure, 
  • acidic urine pH.
  •  Diagnostic evaluation
  • history tacking and physical examination, 
  • laboratory investigation, 
  •  management
  • Diuretic મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • administration of hypertonic dextrose and regular insulin.
  • it shift pottasium into cells and lower the pottasium level.
  • જે પેશન્ટ હાઈરિસ્ક હોય તેને આઈડેન્ટિફિકેશન કરવું.
  • પેશન્ટ નું હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન રાખવું.
  • પેશન્ટને કોઈપણ પ્રકારનો ઈલેક્ટ્રોલાઇટ ઇમ્પબેલેન્સ છે કે નહીં તે જોવું.
  • પેશન્ટના યુરિનની pH  અસેસ કરવી.
  • પેશન્ટનું fluid અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જોવું.
  • પેશન્ટ નું હાઇડ્રેશન સ્ટેટસ રાખવો.
  • પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
Published
Categorized as MSN 2 FULL COUSE SECOND YEAR, Uncategorised