=> એન્ટિડાયયુરેટિક હોર્મોન નુ હોર્મોનનું બીજું નામ આરજીનીન વાસોપ્રેસિંન {( Avp ) Arginine vasopressin) છે. }
=> એન્ટીડાયયુરેટિક હોર્મોન એ પોસ્ટીરીયર પિટ્યુટરીગ્લેન્ડ માંથી સિક્રિટ થાય છે અને કિડની દ્વારા વધારે પડતા વોટર નું રિએબ્ઝોબશન કરવા માટે જવાબદાર હોય છે.
=> એન્ટિડાયયુરેટિક હોર્મોન એ બોડીમાં વોટર નું બેલેન્સ જાળવવા માટે અગત્યનો ભાગ ભજવે છે.
••> 2) explain/ define the diffusion .(ડિફયુઝન ને વ્યાખ્યાયિત કરો)
=> ડિફ્યુઝન એ એવી પ્રોસેસ છે કે જેમાં સોલ્યુટસ એ હાયર કોન્સન્ટ્રેશન થી લોવર કોન્સન્ટ્રેશન ( movement of solutes from higher concentration toward lower concentration. ) તરફ મુવમેન્ટ કરે છે.
••> 3)explain/ Define glomerulus. (ગ્લોમેરુલસ ને વ્યાખ્યાયિત કરો)
=> ગ્લોમેરુલસ એ નેફ્રરોન માં આવેલો tough કેપેલારીસ દ્વારા ફોર્મ થયેલો પાર્ટ છે કે જે ફિલ્ટરેશન કરવા માટે જવાબદાર હોય છે.
••>4)explain / define GFR ( Glomerular Filteration Rate) .(ગ્લુમેરુલર ફિલ્ટરેશન રેટ ને વ્યાખ્યાયિત કરો.)
=> કિડની ની ટ્યુબ્યુલ્સ માં ગ્લોમેરુલ્સ દ્વારા કેટલા પ્રમાણમાં પ્લાઝ મા એ ફિલ્ટર થયું છે તેને ગ્લુમેરુલર ફિલ્ટરેશન રેટ ( GFR ) કહેવામાં આવે છે.
=> નોર્મલ ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ ( GFR ) એ 120 ml / મિનિટ હોય છે.
••> 5) Micturition ( મિકચ્યુરેશન) means :=
urination / voiding( યુરીનેશન અથવા વોઇડિંગ).
••> 6) painful or difficulty in urination its called ( પેઇન ફુલ ઓર ડિફિકલ્ટી ઇન યુરિનેશન કોલ્ડ એસ) :=
Dysuria (ડિસ્યુરિયા)
••>7) Awaking at night time to urinate is called:=
Nocturia (નોક્ચુરિયા) ,
••> 8) ઓલીગોયુરીયા ( oligouria) ની કન્ડિશનમાં 24 કલાકમાં કેટલા પ્રમાણમાં યુરિન આઉટપુટ થાય છે.
=> urin output is less than 100 ml in 24 hour.
••> 9) યુરિન માં pus હોય તેને શું કહેવામાં આવે છે?.
=> pyuria ( પાયુરિયા) .
••>10) protien in urin is called as :=
=> Proteinuria (પ્રોટીનયુરિયા).
••>11) એનયુરિયા ( Anuria ) ની કન્ડિશનમાં 24 કલાકમાં કેટલા પ્રમાણમાં યુરિન આઉટપુટ થાય છે?
=> less than 50 ml in 24 hour.
••>12) યુરીનમાં બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય તો તેને શું કહેવામાં આવે છે?:=
=> bacteria in urin is called as bacteriuria ( બેક્ટેરિયુરિયા) .
••> 13) explain/ define creatinine. (ક્રિએટીનીન ને વ્યાખ્યાયિત કરો)
=> મસલ્સ દ્વારા એનર્જી ના metabolism બાદ જે વેસ્ટ પ્રોડક્ટ હોય તેને ક્રિએટિનીન કહેવામાં આવે છે.
••> 14) Define/ Explain Aldosterone.
=> આલ્ડોસ્ટેરોન હોર્મોન એ એડ્રીનલ ગ્લેન્ડ ના કોટેક્સ માંથી સિંથેસાઈસ્ડ તથા રીલીઝ થાય છે કે જે કિડની ને સોડિયમ રીએબ્ઝર્વેશન કરાવવા માટે જવાબદાર હોય છે.
••> 15) યુરીનરી બ્લેડર માં ટ્યુબને ઇન્સર્ટ કરી અને યુરિન ના drainage ને પરમિટ ( permit ) કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે?
=> catheterization ( કેથેટરાઇઝેશન) ,
••> 16) Blood in urin is called as:=
haematuria ( હિમેચુરિયા ) ,
••> 17) Explain / Define peritonitis. (પેરીટોનાઇટિસ ને વ્યાખ્યાયિત કરો)
=> એબડોમિનલ કેવીટી પર આવેલા પેરિટોનિયલ membrane માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય તેને પેરિટોનાઇટિસ કહેવામાં આવે છે.
••> 18)Explain/define Osmosis. (ઓસ્મોસીસ ને વ્યાખ્યાયિત કરો)
=> ઓસ્મોસીસ એ એવી પ્રક્રિયા છે કે જેમાં વોટર નું સેમિપરમીએબલ મેમ્બરેન દ્વારા લોવર solute કોન્સન્ટ્રેશન થી હાયર solute કોન્સન્ટ્રેશન તરફ મુવમેન્ટ થાય છે.
••> 19) Number of particles dissolve in per kilogram urin it’s called as :=
=> Osmolality ( ઓસ્મોલાલીટી) .
••> 20) કીડનીના સ્ટ્રકચરલ તથા ફંક્શનલ યુનિટ તરીકે કોને ઓળખવામાં આવે છે.
=> નેફ્રોન (Nephron) ,
••> 21) પેશન્ટના બ્લડ ને ડાયાલાઈઝર માંથી સર્ક્યુલેશન કરી અને વધારે પડતું fluid હોય તેને તથા વેસ્ટ પ્રોડક્ટ ને રીમુવ કરવામાં આવે તેને કઈ પ્રોસિજર તરીકે ઓળખવામાં આવે છે.
=> haemodialysis (હિમોડાયાસીસ) ,
••> 22) જ્યારે પેશન્ટ ના પેરિટોનિયલ મેમ્બરેન( membrane is cover the abdominal cavity) નો સેમિપરમીએબલ મેમ્બરેન તરીકે યુઝ કરી અને fluid તથા solutes નું એક્સચેન્જ કરાવવામાં આવે તેને શું કહેવામાં આવે છે?
=> Peritoneal dialysis (પેરીટોનિયલ ડાયાલિસિસ),
••> 23) Explain “CAPD”
=>Full form of “CAPD” is Continuous Ambulatory Peritoneal Dialysis ~> ( કન્ટીન્યુઅસ એમ્બ્યુલેટરી પેરિટોનિયલ ડાયાલિસિસ)
=> આ એક પ્રકારની પેરિટોનિયલ ડાયાલિસિસની મેથડ છે કે જેમાં પેશન્ટ ને આખા દિવસમાં ચાર થી પાંચ કમ્પલીટ ડાયાલિસિસ કરાવવામાં આવે છે.
••> 24) Explain ” CAVHD”
=>the full form of CAVHD is Continuous Arteriovenous Hemodialysis ( કંટીન્યુઅસઆર્રટીરીઓવિનસ હિમોડાયાલીસીસ)
=> એક પ્રકારની કંટીન્યુઅસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી છે, કે જેમાં fluid તથા વેસ્ટ પ્રોડક્ટ ને રીમુવ કરવામાં આવે છે.
=>આ પ્રોસિજર માં આર્ટીકલ બ્લડ ને હિમોફિલ્ટર ( Hemofilter) માંથી સર્ક્યુલેટ કરાવી ત્યારબાદ વિનસ કેથેટર ( venous catheter) દ્વારા પેશન્ટની બોડીમાં રિટર્ન કરાવવામાં આવે છે.
••>25) Explain the “CAVH”
=> The full form of CAVH is Continuous Arteriovenous Hemofilteration ( કંટીન્યુઅસ આર્રટીરીઓવિનસ હિમોફિલ્ટરેશન)
=> આ એક પ્રકારની કંટીન્યુઅસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી છે કે જેમાં મુખ્યત્વે fluid ને રીમુવ કરવામાં આવે છે.
=> આરટીરીયલ બ્લડ ને હિમોફિલ્ટર માંથી સર્ક્યુલેટ કરાવી અને વિનસકેથેટર દ્વારા પેશન્ટની બોડીમાં રિટર્ન કરાવવામાં આવે છે.
••> 26) Explain ” CCPD“
=>the full form of “CCPD ” Continuous Cyclic Peritoneal Dialysis( કંટીન્યુઅસ સાઇકલિક પેરીટોનિયલ ડાયાલીસીસ)
=> આ એક પ્રકારની પેરિટોનિયલ ડાયાલીસીસ ની પ્રોસીજર છે કે , જેમાં ડાયાલીસીસ મશીન એ જ્યારે પેશન્ટ એ સ્લીપ ( sleep ) ની કન્ડિશનમાં હોય ત્યારે પણ ઓટોમેટિકલી ડાયાલિસિસ એક્સચેન્જ પરફોર્મ કરે છે.
••>27) explain the “CRRT”
=>The full form of “CRRT” is Continuous Renal Replacement therapy ( કંટીન્યુઅસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી)
=> કંટીન્યુઅસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપીમાં કિડનીના ફંકશનને નોર્મલ કરવા માટે જુદા જુદા મેથડનો યુઝ કરવામાં આવે છે કે જેમાં પેશન્ટના બ્લડને હિમોફિલ્ટર માંથી circulate કરાવવામાં આવે છે.
••> 28) Explain the “CVVHD”
=>The full form of “CVVHD” is Continuous venovenous Hemodialysis ( કંટીન્યુઅસ વિનોવિનશ હિમોડાયાલીસીસ)
=> આ એક પ્રકારની રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી છે કે જેમાં ફ્લુઇડ તથા વેસ્ટ પ્રોડક્ટને રીમુવ કરવામાં આવે છે,
=> જે મુખ્યત્વે વિનસ બ્લડ સર્ક્યુલેટ ને હીમોફિલ્ટર માંથી પાસ કરી અને પાછું પેશન્ટની બોડીમાં રિટર્ન કરવામાં આવે છે.
••> 29) Explain the “CVVH”
=>the full form of ” CVVH” Is Continuous Venovenous Hemofilteration ( કંટીન્યુઅસ વીનોવિનસ હિમોફિલ્ટરેશન )
=> આ એક પ્રકારની રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી છે કે જેમાં મુખ્યત્વે fluid ને રીમુવ કરવામાં આવે છે,
=> વિનસ બ્લડ ને હિમોફિલ્ટર માંથી સર્ક્યુલેટ કરાવી અને પેશન્ટની બોડી મા રીટનૅ કરાવવામાં આવે છે.
••> 30) What is the name of machine it’s called ” Artificial kidney” :=
=>The other name of the Atrificial kidney is •>Dialyzer( ડાયાલાઇઝર) or •>Dialysis machine ( ડાયાલિસિસ મશીન) .
••> 31) The urin that remains in the bladder after voiding is called as a :=
=> જ્યારે intra abdominal pressure ઇન્ક્રીઝ થાય ત્યારે ઇન્ટેક્ટ urethra હોય તો પણ ઇનવોલ્યુન્ટરી યુરિન એ લોસ થાય તેને સ્ટ્રેસ ઇનકંટીનન્સી કહેવામાં આવે છે.
••> 33) Involuntary and uncontrolled loss of urin is called as a:=
=> યુરીનરી ઈનકંટીનન્સી ( urinary incontinence)
••> 34) બ્લેડર માંથી યુરેટર્સ માં યુરિનના બ્લેક ફ્લો થવાને શું કહેવામાં આવે છે.
=>Valsalva Leak – Point Pressure ( વાલ્સલ્વા લીક પોઇન્ટ પ્રેશર)
=> આ એક પ્રકારનું એબડોમીનલ પ્રેશર નું અમાઉન્ટ છે કે જેના કારણે પ્રેશર એ બ્લાડર તથા યુરેથ્રામાં ઇન્ક્રીઝ થાય છે જેના કારણે યુરિન એ ઇનવોલ્યુન્ટરી લીક થાય છે.
explain the health history of the patient with the renal and urinary disorder(રિનલ તથા યુરિનરી ડિસઓર્ડર વાળા પેશન્ટની હેલ્થ હિસ્ટ્રી જણાવો) .
★ subjective data:=
1) important health information ( ઈમ્પોર્ટન્ટ હેલ્થ ઇન્ફોર્મેશન)
Past History (પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી) :=
પેશન્ટને પાસ્ટ માં રીનલ તથા બીજા યુરિનરી ઓર્ગન રિલેટેડ કોઈપણ ડીસઓર્ડર છે કે નહીં તેના વિશે પૂછવું.
=> પેશન્ટ એ કોઈપણ પ્રકારની past માં મેડિકેશન લેતા કે નહીં તેના વિશે પૂછવું.
=> પેશન્ટ એ past મા હોસ્પિટલાઈઝ થયા કે નહીં તેના વિશે પૂછવું.
2)Assess the diatary habit of the patient. ( પેશન્ટની ડાયેટરી હેબિટ વિશે એસેસમેન્ટ કરવું)
=> પેશન્ટની ડાયટરી હેબિટ વિશે Assessment કરવું.
=> પેશન્ટ ની Appetite વિશે માહિતી લેવી.
=> પેશન્ટ વિટામિન તથા મિનરલ સપ્લીમેન્ટ નું consuption કરે છે કે નહીં તેના વિશે પૂછવું.
=> પેશન્ટ એ કેટલા અમાઉન્ટ મા ફ્લુઇડ ઇન્ટેક કરે છે તેના વિશે પૂછવું.
=> પેશન્ટના વેઇટ માં કોઈપણ પ્રકારના ચેન્જીસ થયા છે કે કેમ તેના વિશે પૂછવું.
=> પેશન્ટ એ ડેઇલી કેવા પ્રકારનું ફૂડ consuption કરે છે તેના વિશે માહિતી મેળવવી.
3)Family history ( ફેમિલી હિસ્ટ્રી)
=> પેશન્ટ ની ફેમિલીમાં કોઈપણ વ્યક્તિને યુરીનરી system ના ડિસઓર્ડર છે કે નહીં તેના વિશે માહિતી મેળવવી.
4)Lifestyle factors:=
=> પેશન્ટને કોઈપણ સ્મોકિંગ હેબિટ છે કે નહીં તેના વિશે અસેસમેન્ટ કરવુ.
=> પેશન્ટ એ કેટલા અમાઉન્ટમાં ફિઝિકલ એક્ટિવિટી કરે છે તેના વિશે માહિતી મેળવવી.
=> પેશન્ટની ડેઇલી રૂટિન એક્ટિવિટીમાં કોઈપણ ચેન્જીસ થયા છે કે નહીં તેનું અસેસમેન્ટ કરવું.
=> પેશન્ટ એ કોઈપણ એક્ટિવિટી સ્ટોપ કર્યા બાદ તેને કોઈપણ યુરિનરી ટ્રેક રીલેટેડ પ્રોબ્લેમ થાય છે કે નહીં તેના વિશે માહિતી મેળવવી.
=> પેશન્ટ એ કેટલા અમાઉન્ટ મા dailey routine એક્ટિવિટી કરે તેના વિશે માહિતી મેળવવી.
6)Assess about the Elimination pattern (અશેસ અબાઉટ ધ એલિમિનેશન પેટર્ન)
=> પેશન્ટ એ યુરીનેટ માટે નાઈટ સમયે Awaking થાય છે કે નહીં તેને વિશે માહિતી મેળવવી.
=> પેશન્ટને યુરિનમાં બ્લડ પ્રેઝન્ટ છે કે નહીં તેના વિશે માહિતી મેળવવી.
=> પેશન્ટની યુરીન એ લીકિંગ થાય તેવું ફિલ થાય છે કે નહીં તેના વિશે માહિતી મેળવવી.
=> યુરીનને કંટ્રોલ કરવા માટે સ્પેશિયલ ડિવાઇસ નો યુઝ કરે છે કે નહીં તેના વિશે માહિતી મેળવવી.
=> પેશન્ટની યુરીનેશન સમયે પેઇન થાય છે કે નહીં તેના વિશે માહિતી મેળવવી.
7)Assess the Functional health patterns. (પેશન્ટની ફંક્શનલ હેલ્થ પેટર્ન વિશે માહિતી મેળવવી).
=> ક્લાઈન્ટ ની જનરલ હેલ્થ વિશે માહિતી મેળવવી.
=> પેશન્ટનું એનર્જી અમાઉન્ટ Assess કરવુ.
=> પેશન્ટની વિઝ્યુઅલ ચેન્જીસ થાય છે કે નહીં તેના વિશે માહિતી મેળવવી.
=> પેશન્ટ એ સ્મોકિંગ કરે છે કે તેના વિશે માહિતી મેળવવી.
8)Assess the symptoms of the patient ( અશેસ ધ સિમ્ટોમ્સ ઓફ ધ પેશન્ટ)
=> પેશન્ટના યુરીન કલર માં કોઈપણ ચેન્જીસ થાય છે કે નહીં તેના વિશે માહિતી મેળવવી.
=> પેશન્ટ પાસેથી યુરિનરી ફ્રિક્વન્સી વિશે માહિતી મેળવવી.
=> પેશન્ટને યુરીનેશન સમયે પેઇન થાય છે કે નહીં તેના વિશે માહિતી મેળવવી.
objective data (ઓબ્જેક્ટિવ ડેટા)
=> ઓબ્જેકટીવ ડેટા એ મુખ્યત્વે ફિઝિકલ એક્ઝામિનેશન કરી મેળવવામાં આવે છે જેમાં,
••> ઇન્સ્પેક્શન ( inspection),
••> પાલ્પેશન ( palpation) ,
••> પરકસન ( percussion) ,તથા
••>અસકલટેસન ( Auscultation) ની મેથડ નો સમાવેશ થાય છે.
1) ઇન્સ્પેક્શન ( inspection)
•> skin :=
~>સ્કીનમાં કોઈપણ પેલનેસ ,
~>યેલો ડિસ્કલરેશન,
~>સ્કીન કલર માં કોઈપણ ચેન્જીસ આવવા,
~> સ્કીનની ટર્ગર ,તથા
~> સ્કીન ટેક્સચર માં કોઈ પણ ચેન્જીસ છે કે નહીં તે માહિતી મેળવવી.
•> Mouth ( માઉથ) :=
~> માઉથમાં કોઈપણ સ્ટોમેટાઇટીસ ની કન્ડિશન છે કે નહીં તેના વિશે અસેસમેંટ કરવું.
~> પેશન્ટના માઉથ માં એમોનિયા breath પ્રેઝન્ટ છે કે નહીં તે અસેસ કરવું.
•>Face and Extremity ( ફેસ એન્ડ એક્સ્ટ્રીમિટી) :=
=> પેશન્ટને જનરલાઈઝ એડીમાં છે કે નહીં તેના વિશે અસ્સેસમેન્ટ કરવું.
=> પેશન્ટને કિડની એનલાર્જમેન્ટ પ્રેઝન્ટ છે કે નહીં તે અસેસ કરવુ.
3)Abdomen ( એબડોમન) :=
~>એબડોમીનલ એરિયામાં કોઈપણ માસ લાઈક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ છે કે નહીં તે અસેસ કરવું કે જે યુરિનરી રીટેન્શનને ઇન્ડિકેટ કરે છે.
4)Weight ( વેઇટ) :=
~> પેશન્ટ ને કોઈપણ વેઇટ gain ની પ્રોબ્લેમ છે કે નહીં તે અસેસ કરવું કે જે edema ઇન્ડિકેટ કરે છે.
~> તથા પેશન્ટ નો weight એ તેના નોર્મલ weight કરતા ઓછો થતો હોય તેવું છે કે નહીં તે અસેસ કરવો.
2)Palpation ( પાલપેશન)
~> પેશન્ટને કોઈપણ costo vertebral angle tenderness છે કે નહીં, કોઇ પણ palpable mass છે કે નહીં તથા કોઈપણ palpable kidney કે નહીં તે અસેસ કરવું.
3)percussion ( પરકશન)
=>જો કોસ્ટોવરટેબ્રલ angle tenderness and pain પ્રેઝન્ટ હોય તો તે કિડનીમાં કોઈપણ ઇન્ફેક્શન અથવા તો polycystic kidney disease ઇન્ડિકેટ કરે છે.
4)Auscultation ( અસ્કલટેશન)
=>Abdominal aorta તથા Renal Arteries નુ Auscultation કરવામા આવે છે કોઈપણ Bruit sound present છે કે નહી તે assess કરવા માટે. કે જે કિડની માં ઇમ્પેઇરડ બ્લડ flow ઇન્ડિકેટ કરે છે
Diagnostic finding of the patient with the urinary system(યુરીનરી સિસ્ટમ વાળા પેશન્ટનું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો)
1) urin colour ( યુરીન કલર)
=>જો patient એ ડાયયુરેટીક મેડિસિન લેતુ હોય,આલ્કોહોલનું કન્ઝપશન કરતું હોય, ગ્લાયકોસુરિયા, renal disease હોય તો urin એ dilute હોય છે.
2) Bright yellow ( બ્રાઇટ યેલ્લો)
=> જો પેશન્ટ એ મલ્ટીપલ વિટામિન્સ પ્રિપેરેશન લેતો હોય તો તેના યુરીન નો કલર એ બ્રાઇટ યેલો હોય છે.
3) Yellow to milky white ( યેલો ટુ મિલ્કી વાઈટ)
=> pyuria તથા ઇન્ફેક્શન થવાના કારણે.
4) orange to Amber ( ઓરેન્જ ટૂ એંબર)
=> કોન્સન્ટ્રેટેડ યુરીન એ બિલીરુબીન મુખ્યત્વે ડીહાઈડ્રેશન, પાઈલ્સ, બાઇલ, કારબોટેન્સ મેડીકેસન ના કારણે જોવા મળે છે.
5)Blue , Blue green ( બ્લુ તથા બ્લુ ગ્રીન)
=>Dyes,
•>મીથાઈલીન બ્લુ,
•>સ્યુડોમોનાસ સ્પીસીસ ઓર્ગેનિઝમ, તથા મેડિસિનના કારણે જોવા મળે છે.
6) pink to red color ( પિંક ટુ રેડ કલર)
=> HB( hemoglobin) નું બ્રેકડાઉન થવાના કારણે.
=>menses,
=>Bladder or prostate surgery,
=> some medication like phenytoin , ના કારણે પિંક તથા રેડ કલર જોવા મળે છે.
=> રિનલ ફંકશન ટેસ્ટ એ મુખ્યત્વે કિડનીની ડીસીઝની સિવિયારીટી ને અસેસ કરવા માટે યુઝ થાય છે.
3)Kidney,ureters and bladder studies ( કિડની, યુરેટર્સ તથા બ્લાડર સ્ટડી)
=> આમાં મુખ્યત્વે kidney, ureters તથા બ્લેડર ના સ્ટ્રક્ચરમાં કોઈપણ એક નોર્માલિટી પ્રેઝન્ટ છે કે નહીં તે assess કરવા માટે કરવામા આવે છે.
=> જેમકે કોઈપણ ટ્યુમર, સિસ્ટ, stones એ પ્રેઝન્ટ છે કે નહીં તે અસેસ કરવા માટે યુઝ થાય છે.
4) Bladder sonography (બ્લેડર સોનોગ્રાફી)
=> બ્લેડર સોનોગ્રાફી એ મુખ્યત્વે બ્લાડરમાં કોઈપણ Abnormality પ્રેઝન્ટ છે કે નહીં કરવા માટે યુઝ થાય છે.
=> બ્લાડર સોનોગ્રાફી એ મુખ્યત્વે bladder ની સાઈઝ, bladder shape, Bladder માં Abnormalality પ્રેઝન્ટ છે તે ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે.
5) cytography ( સાઈટોગ્રાફી)
=> સાઈટોગ્રાફી એ મુખ્યત્વે બ્લડરમાં કોઈપણ ઇન્જરી થયેલ હોય અથવા તો વેસીકો યુરેથ્રલ રિફ્લક્ષ ને evaluate કરવા માટે યુઝ થાય છે.
6)Renal angiography (રીનલ એનજીઓગ્રાફી)
=>Renal angiography મા રીનલ Aartery ની Abnormalality ને detect કરવા માટે યુઝ થાય છે.
7) cytoscopy ( સાયટોસ્કોપી)
=> સાઈટોસ્કોપી યુરેથ્રા તથા બ્લેડર ને ડાયરેક્ટલી વિઝ્યુઅલાઈઝ કરવા માટે યુઝ થાય છે.
8)Kidney Biopsy ( કિડની બાયોપ્સી)
=> કિડની બાયોપ્સી એ મુખ્યત્વે કિડની ની Abnormalality ને ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે.
Like:= •>unexplained acute Renal failure ,
•>Hematuria,
•>Transplant rejection,
•>Glomerulopathies.
9) Assess the specific gravity of the urin (સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરીન)
=> યુરીન ની સ્પેસિફિક ગ્રેવિટી માં યુરિન નુ કોન્સન્ટ્રેશન મેઝર કરવામાં આવે છે. કે જેમાં કેટલા અમાઉન્ટમાં સોલ્યુટસ એ dissolve થયા તે Assess કરવામાં આવે છે.
=>the specific gravity of the urin is 1.005 to 1.030 .
=> જો યુરીનની સ્પેસિફિક ગ્રેવિટી એ લો હોય તો તે મુખ્યત્વે ડાયાબિટીસ ઇનસીપીડસ, fluid નું એક્સેસીવ અમાઉન્ટમાં ઇન્ટેક કરવાના કારણે જોવા મળે છે.
=> urin ની સ્પેસિફિકેટ ગ્રેવીટી ઇન્ક્રીઝ એ મુખ્યત્વે ડીહાઇડ્રેશન, kidney problem ના કારણે જોવા મળે છે.
10)Assess the leukocytes level. (લ્યુકોસાઈટ લેવલ)
=> પેશન્ટનું લ્યુકોસાઈટ નું લેવલ એએસ કરવું.
=> જો. યુરીન મા લ્યુકોસાઈટસ પ્રેઝન્ટ હોય તો તે યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન ઇન્ડિકેટ કરે છે.
11)Assess Nitrates level ( અસેસ નાઈટ્રેટ્સ લેવલ)
=> પેશન્ટના યુરીન નુ નાઇટ્રેટ લેવલ એસેસ કરવું.
=>જો urin મા natrates હોય તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઇન્ડિકેટ અને urinary track infection indicates કરે છે.
=>mostly male મા Ageing ના કારણે પ્રોસ્ટેટ ગ્લેન્ડ enlarge થાય છે અને તેના કારણે યુરેથ્રા માં obstruction થાય છે જેના કારણે યુરેનરી રીટેન્શનની કન્ડિશન arise થાય છે.
2)urethral stricture ( યુરેથ્રલ સ્ટ્રિક્ચર)
=> કોઈપણ ઇન્ફલાર્મેશન તથા ઇંજરી થવાના કારણે urethra મા scar tissues નુ ફોર્મેશન થાય છે અને તેના કારણે યુરેથ્રા એ નેરોવિંગ થાય છે અને યુરીનરી રીટેન્સન ની કન્ડિશન arise થાય છે.
3)Bladder stone ( બ્લાડર સ્ટોન )
=> બ્લેડર માં કેલ્ક્યુલાઈ ( calculi) ફોર્મેશન થવાના કારણે યુરેથ્રા એ obstruct થાય છે અને યુરીનરી રીટેન્સન ની કન્ડિશન arise થાય છે.
4)Tumor (ટ્યુમર)
=> જો બ્લાડર તથા પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં બિનાઇન ( benign) અને મેલીગ્નંટ ( malignant) tumor arise થાય તો તે યુરીનરી ફ્લો ને obstruct કરે છે અને તેના કારણે યુરીનરી રીટેન્સન ની કન્ડિશન arise થાય છે.
# Non obstructive cause ( નોન ઓબસ્ટ્રક્ટિવ કોઝ)
1) Nerogenic dysfunction ( ન્યુરોજેનિક ડીસફંક્શન)
=> જે બ્લાડર ને કંટ્રોલ કરતી nerve માં કોઈપણ ઇંજરી તથા ઈન્ફલામેશન થવાના કારણે Urinary retention ની condition arise થાય છે.
=> સ્પાઇનલ કોડ માં ઇન્જરી થવાના કારણે, મલ્ટીપલ સ્કલેરોસીસ થવાના કારણે, તથા ડાયાબિટીસ થવાના કારણે પણ nerve એ ઇમ્પેક્ટ થાય છે અને યુરિનરી રીટેશનની કન્ડિશન arise થાય છે.
2)certain medication (અમુક મેડિકેશનના કારણે)
=> અમુક પ્રકારની ડ્રગ જેમકે એન્ટીકોલીનેર્જીક, Opioids એ પણ યુરીનરી રીટેશનના કોઝ માં involve હોય છે.
3)pelvic organ prolapse (પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સ)
=> બ્લેડર તથા યુટરસ prolepse થવાના કારણે પણ યુરીનરી ફ્લો impaired થાય છે અને તેના કારણે યુરીનરી રિટેન્શનની કન્ડિશન arise થાય છે.
4) Infection ( ઇન્ફેક્શન થવાના કારણે)
=> અમુક પ્રકારના યુરીનરી ટ્રેક માં ઇન્ફેક્શન થવાના કારણે પણ યુરીનરી ફંક્શન impaired થાય છે.
5)prostitis ( પ્રોસ્ટાઇટીસ),
3) Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the Urinary retention. (યુરીનરી રીટેન્શન વાળા પેશન્ટના લક્ષણો તથા ચિન્હો જણાવો)
યુરીનેશન માં ડીફીકલ્ટી થવી,
ઇનકમ્પ્લિટ વોયડીંગ ની સેન્સ થવી.
યુરીનરી ઇન્કંટીનન્સી થવી.
નોકચુરીયા ( Awaking at night time to urinate).
વિક ઓર intermittent stream.
incomplete emptying.
યુરીનરી ફ્રિકવન્સી ની કન્ડિશન ઇન્ક્રીઝ થવી.
અર્જન્સી.
એબડોમીનલ ડિસ્કમ્ફર્ટ તથા પેઇન થવુ.
હાઈડ્રોનેફ્રોસીસ ( Excess acumulation of fluid into the kidney).
પાયોનેફ્રોસિસ ( collection of pus into the kidney).
કિડ ની ફેલ્યોર તથા સેપ્સીસ થવું.
4) Explain the diagnostic evaluation of the patient with the Urinary retention. (યુરીનરી રીટેન્શન માટેના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો)
history tacking and physical examination.
બ્લાડર અલ્ટ્રાસાઉન્ડ.
assess the સીરમ યુરિયા.
assess the serum creatinine લેવલ.
રીનલ ફંક્શન assessment.
સાઈટોસ્કોપી.
serum પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન ( PSA ).
MRI of lumber spine.
5) Explain the management of the Urinary retention. (યુરીનરી રીટેન્શન માટે નો મેનેજમેન્ટ જણાવો.)
જો એક્યુટ યુરીનરી રીટેન્સન હોય તો યુરીનરી કેથેટરાઈઝેશન કરવું.
યુરીનરી રીટન્સનને રિલિવ કરવા માટે સ્ટેન્ટ તથા સુપરાપ્યુબિક સાઈટોસ્ટોમી કરવું.
prostectomy પ્રોસિજર કરવી.
જો યુરીનરી retention થવાનું cause એ બીનાઇન પ્રોસેટીક હાઈપરટ્રોફી ( benign prostatic hypertrophy) હોય તો પેશન્ટને આલ્ફા બ્લોકર મેડિસિન કરવી જેના કારણે Urinary મસલ્સ એ રિલેક્સ થાય અને યુરીનરી ફ્લો ઈઝીલી થઈ શકે.
પેશન્ટને ટ્રાન્સ યુરેથલ રિએક્શન ઓફ પ્રોસ્ટેટ ( Transeurethral resection of the prostate ) પરફોર્મ કરવું.
જો યુરીનરી રીટેન્શન એ કોઈપણ ઇન્ફેક્શનના કારણે થયું હોય તો પેશન્ટને બાયોટીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
જો કોઈ inflametary કન્ડિશન હોય તો પેશન્ટને non સ્ટીરોઈડર એન્ટી ઇન્ફ્લામેન્ટરી ડ્રગ provides કરવી.
પેશન્ટને કોલીનેરજીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટને એક્સરસાઇઝ કરવા માટે એડવાઈઝ આપવી.
Nursing management of patients with the Urinary retention. (યુરીનરી રીટેન્શન વાળા પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો)
પેશન્ટની કન્ડિશન નુ અસેસમેન્ટ કરવું.
પેશન્ટને સીટીંગ તથા સ્ટેન્ડિંગ પોઝીશન માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
પેશન્ટ ના વાઈટલ સાઇન પ્રોપર assess કરવા.
પેશન્ટ ને પ્રોપરલી કેથેટર કેર પ્રોવાઇડ કરવી.
પેશન્ટ નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેઇન્ટેન કરવો.
પેશન્ટને ડીસીઝ ,તેના કારણો ,તેના લક્ષણો તથા ચિન્હો અને તેની ટ્રીટમેન્ટ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
જો પેશન્ટને પેઇન થતું હોય તો એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
જો પેશન્ટને ડિસકંફટૅ થતું હોય તો કમ્ફર્ટ મેઝર્સ પ્રોવાઇડ કરવા.
પેશન્ટને પર્સનલ હાયજીન મેઇન્ટેન કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટને ફરધર કોઈપણ કોમ્પ્લિકેશન ન થાય તે માટે એસેપ્ટિક ટેકનીક મેઇન્ટેન રાખવી.
5)Gross total incontinence ( ગ્રોસ ટોટલ ઇન્કંટીનન્સી) .
••••>
1) Stress incontinence( સ્ટ્રેસ ઇનકન્ટીનન્સી) ,
=> stress ઇનકન્ટિનન્સીમાં યુરિનનું જ્યારે કોઈપણ action કરતા હોય ત્યારે ઇનવોલ્યુનટરી લોસ થાય છે.
=> જેમકે કફિંગ, sneezing, લિફ્ટિંગ કરવાથી abdominal pressure એ bladder પર આવે છે તેના કારણે urinary incontinence થાય છે.
=> સ્ટ્રેસ ઇનકંટીનનસી એ મુખ્યત્વે જ્યારે એબડોમીનલ પ્રેશર એ બ્લાડર પર ઇંકરિશ થાય ત્યારે અથવા તો બ્લાડર ના સ્પિંકટર મસલ્સ weakend થયેલા હોય ત્યારે જોવા મળે છે.
=> વુમનમાં મુખ્યત્વે ફિઝિકલી ચેન્જીસ જેવા કે પ્રેગ્નેન્સી ના કારણે, child birth તથા મેનોપોઝ ના કારણે ઇનકન્ટીનન્સી ની કન્ડિશન જોવા મળે છે.
=> મેનમાં જ્યારે પ્રોસ્ટેટ ગ્લેન્ડને remove કરવામાં આવે ત્યારે આ પ્રકારની કન્ડિશન arise થાય છે.
2) urge incontinence ( અર્જ ઇન્કંટીનન્સી) ,
=> અર્જ ઈનકન્ટેનન્સી એ મુખ્યત્વે જ્યારે સ્ટ્રોંગ , અનકન્ટ્રોલેબલ, involuntary યુરીનેટ માટેનું urge થાય ત્યારે uncontrolled urin voiding થાય તેને urge incontinence કહેવામાં આવે છે.
=> અર્જ ઇનકન્ટેનન્સી એ મુખ્યત્વે કોઈપણ •>urinary track infection હોય , •>બ્લાડર irritants , •>બોવેલ પ્રોબ્લમ , •>Parkinson disease , •>Alzimer disease, •>strock, •> nervous system મા ઇંજરી અને ડેમેજ થવાના કારણે urge incontinence ની કન્ડિશન arise થાય છે.
3)overflow incontinence ( ઓવરફ્લો ઇનકન્ટીનન્સી) ,
=> ઓવરફ્લો ઈનકન્ટીનન્સી એ એવી કન્ડિશન છે કે જેમાં કોન્સ્ટન્ટ યુરીન નું dribbling થાય છે અને તેમાં સ્મોલ અમાઉન્ટમાં ફ્રિક્વંટલી યુરેનીટ એ જોવા મળે છે.
=> ઓવર ફ્લો ઈનકન્ટીનન્સી એ મુખ્યત્વે યુરીનરી રીટેન્શન બાદ જોવા મળે છે.
=> આ પ્રકારના ઇન્કન્ટીનન્સી કન્ડિશન એ મુખ્યત્વે જ્યારે બ્લાડર એ ડેમેજ હોય , યુરેથ્રા એ બ્લોક હોય અને નર્વસ સિસ્ટમમાં કોઈપણ એબનોર્માલિટી હોય તથા ડાયાબિટીસ ની કન્ડિશન હોય ત્યારે જોવા મળે છે.
=> મેન મા મુખ્યત્વે જ્યારે પ્રોસ્ટેટ ગ્લેન્ડ ની કોઈપણ પ્રોબ્લેમ હોય ત્યારે જોવા મળે છે.
=> ફંકશનલ ઇનકન્ટીનન્સી એ મુખ્યત્વે જ્યારે કોઈપણ ફિઝિકલ તથા કોગ્નિટિવ impairment હોય ત્યારે જોવા મળે છે.
5)Gross total incontinence ( ગ્રોસ ટોટલ ઇન્કંટીનન્સી) .
=> gross total incontinence મા કંટીન્યુઅસ day and નાઈટ urine નુ leacking જોવા મળે છે.
=> આ પ્રકારની ઇનકંટીનનસી એ મુખ્યત્વે કોઈપણ સ્પાઇનલ કોડ તથા urinary system મા ઇન્જરી થવાના કારણે જોવા મળે છે.
3)Explain the Etiology/ cause of the patient with the Urinary incontinence. (યુરીનરી ઇનકન્ટિનન્સી થવા માટેના કારણ જણાવો)
1) Stress incontinence ( સ્ટ્રેસ ઇનકન્ટીનન્સી)
પેલ્વિક ફ્લોર મસલ્સ વિક થવાના કારણે.
પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સ થવાના કારણે.
2) urge incontinence ( અર્જ ઇન્કંટીનન્સી)
ઓવર એક્ટિવ બ્લાડર ના કારણે.
ન્યુરોલોજીકલ ડિસઓર્ડર થવાના કારણે.
3) overflow incontinence ( ઓવરફ્લો ઇનકન્ટીનન્સી)
ઓબસ્ટ્રકશન થવાના કારણે.
બ્લાડર મસલ્સ વીક થવાના કારણે.
4)Functional incontinence ( ફંકશનલ ઇનકન્ટીનન્સી.)
મોબિલિટી તથા કોગ્નિટીવ ઇમ્પેઇરમેન્ટ.
5)Mixed incontinence ( મિક્સ્ડ ઇનકન્ટીનન્સી)
=> કોમ્બિનેશન ઓફ ફેક્ટર.
6)other factors ( અધર ફેક્ટર)
હોરમોનલ ચેન્જીસ થવાના કારણે.
મેડીકેસન ના કારણે.
ક્રોનિક ઇલનેસ થવાના કારણે.
બેડ રેસ્ટ લેવાના કારણે.
આલ્કોહોલનું કન્ઝપ્શન કરવાના કારણે.
પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થવાના કારણે.
સિવ્યર કોન્સ્ટીપેશન થવાના કારણે સ્ટૂલ નું ઇમ્પેક્ષન થવાના કારણે.
યુરીનરી ટ્રેકમાં ઇન્ફેક્શન થવાના કારણે.
અલ્ઝાઇમર ડિઝિઝના કારણે.
મલ્ટીપલ સ્કલેરોસીસ થવાના કારણે.
પાર્કિંનઝન ડિસીઝ ના કારણે.
પ્રેગનેન્સી ના કારણે.
જીનાઈટો યુરીનરી સર્જરી થવાના કારણે.
Age related changes.
અમુક પ્રકાર ની મેડીકેશનના કારણે.
4) explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the Urinary incontinence. (યુરીનરી ઇનકંટીનનસી વાળા પેશન્ટ ના લક્ષણો તથા ચિહ્નો જણાવો.)
યુરીન નુ ડ્રીબ્લીંગ થવું.
પોલી યુરિયા.
પ્રોસ્ટેટગ્લેન્ડ નું એનલાજૅર્મેન્ટ થવું.
યુરીનરી ઇનકન્ટીનન્સી થવી.
નોકચુરલ એનયુરેસીસ થવું.
યુરીનની ફ્રિકવન્સી ઇન્ક્રીઝ થવી.
અર્જન્સી .
ઇનકમ્પ્લીટ emptying થવું.
પેલ્વિક ડિસ્કમ્ફર્ટ તથા પેઇન થવું.
ફંકશનલ લીમીટેશન.
સ્કીન ઇરિટેશન તથા ઇન્ફેક્શન થવુ.
લાઈફ સ્ટાઈલ માં ચેન્જીસ થવા.
ડિપ્રેશન તથા એન્ઝાઈટી થવી.
5)Explain the Diagnostic evaluation of the patient with the Urinary incontinence. (યુરીનરી ઇનકન્ટિનન્સી વાળા પેશન્ટનું ડાયનોસ્ટિક ઇવાલ્યુએશન લખો.)
history tacking and physical examination.
urinalysis.
યુરીન કલ્ચર.
residual urine મેઝરમેન્ટ.
stress test.
Blood test.
સાઈટોસ્કોપી.
અલ્ટ્રા સાઉન્ડ.
urodynamic test.
vaginal તથા એનલ એક્ઝામિનેશન.
serum electrolyte studies.
Assessment of calcium level.
Assesss the BUN ( Blood Uria Nitrogen) level.
Assess the creatinine level.
Spinal MRI.
સાયટોયુરેથ્રોગ્રાફી.
ઇન્ટરાવિનસ પાઈલોગ્રાફી ( IVP ).
ઇલેક્ટ્રોમાયોગ્રાફી ( EMG ).
6) Explain the Medical management of the patient with the Urinary incontinence. યુરીનરી ઇન કન્ટીનન્સી વાળા પેશન્ટનું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.
=> પેશન્ટને પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.
5)Fluid management ( ફલુઇડ મેનેજમેન્ટ)
=> પેશન્ટને પ્રોપર્લી fluid ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
=> પેશન્ટને આસિસ્ટીવ ડિવાઇસ યુઝ કરવા માટે એડવાઇઝ આપવી.
6)skin care ( સ્કીન કેર)
=> પેશન્ટની પ્રોપરલી સ્કીન કેર પ્રોવાઇડ કરવી.
=> પેશન્ટને એન્વાયરમેન્ટલ મોડીફીકેશન કરવા માટે એડવાઇઝ આપવી.
7)Emotional support ( ઈમોશનલ સપોર્ટ)
=> પેશન્ટને પ્રોપરલી ઈમોશનલ સપોર્ટ provide કરવો.
8)collaboration with the health care members ( કોલાબોરેશન વિથ હેલ્થ કેર પર્સનલ)
=> patient ની પ્રોપર કેર લેવા માટે હેલ્થ કેર પર્સનલ સાથે કોલાબોરેશન કરવો.
9)Monitoring and documentation ( મોનિટરિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન)
=> પેશન્ટ નું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
=> પેશન્ટ ની કન્ડિશન નું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.
10)Follow up ( ફોલો અપ)
=> પેશન્ટને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
1)Define/Explain the Urinary track infection.(યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન ને વ્યાખ્યાયિત કરો)
=> યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન એ મુખ્યત્વે યુરીનરી સિસ્ટમ ના part માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય છે.
=> યુરીનરી સિસ્ટમમાં મુખ્યત્વે કિડની, યુરેટર્સ, બ્લાડર, તથા યુરેથ્રા નો સમાવેશ થાય છે. આ સિસ્ટમમાં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય તો તેને યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન કહેવામાં આવે છે.
=> યુરેનરી ટ્રેક ઇન્ફેક્શન એ મુખ્યત્વે પેથોજેનીક માઇક્રોઓર્ગેનિઝમ દ્વારા arise થાય છે.
=> જો યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન એ મુખ્યત્વે અપર યુરીનરી ટ્રેક માં આ અફેક્ટ કરે તો તેને પાયલોનેફ્રાઇટીસ (pyelonephritis ) કહેવામાં આવે છે.
=> જો યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન એ મુખ્યત્વે લોવર યુરીનરી ટ્રેક ને અફેક્ટ કરે તો તેને સિમ્પલ સીસ્ટાઇટીસ ( simple cystitis) કહેવામાં આવે છે.
2)Explain the types of urinary track infection.( યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન ના ટાઈપ જણાવો.)
=> યુરીનરી ટ્રેક ઇન્ફેક્શનના મુખ્ય બે પ્રકાર પડે છે.
5)Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the Urinary tract infection. ( યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન વાળા પેશન્ટ ના લક્ષણો તથા ચિન્હો જણાવો)
ડાઈસુરીયા ( Dysuria:= pain and burning sensation during urination).
યુરીનેશનની ફ્રિક્વન્સી ઈન્ક્રીઝ થવી.
urgency to urinate.
હિમેચુરિયા ( blood in urin).
cloudy તથા foul સ્મેલિંગ વાળું યુરિનેશન થવું.
પેલ્વિક પેઇન થવું.
ફ્લેન્ક પેઈન થવું.
fever.
chills .
nausea .
vomiting.
યુરીનરી ઇનકન્ટિનન્સી થવી.
લોવર બેક પેઇન થવું.
Headache.
યુરીનેશન સમયે પેઇન થવું.
6)Explain the diagnostic evaluation of the patient with the Urinary tract infection. (યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન વાળા પેશન્ટના ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુએશન જણાવો)
history tacking and physical examination.
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ.
યુરીન એનાલાઇસીસ.
યુરીનરી માઈક્રોસ્કોપી.
યુરીન કલ્ચર.
અલ્ટ્રાસાઉન્ડ.
X ray.
MRI.
સાઈટોસ્કોપી.
7)Explain the Medical management of the patient with the Urinary track infection.યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન વાળા પેશન્ટનું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.
પેશન્ટ નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મોનિટર કરવો.
પેશન્ટને કોઈપણ પ્રકારની એડવર્સ રીએક્શન છે કે નહીં તે અસેસ કરવું.
પેશન્ટને ફ્લુઇડ ઇન્ટેક increase કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટને calm તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
પેશન્ટને પ્રોપરલી ન્યુટ્રિશિયસ ડાયટ લેવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ Provide કરવો.
પેશન્ટના બધા જ ડાઉટ્સ ક્લિયર કરવા.
પેશન્ટને calm તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું
1) Explain/Define the upper urinary tract infection. અપર યુરીનરી ટ્રેક infection ને વ્યાખ્યાયિત કરો.
=> અપર યુરીનરી ટ્રેક infection ને પાયલોનેફ્રાઇટીસ કહેવામા આવે છે.
=> અપર યુરિનરી ટ્રેકમાં કિડની તથા યુરેટર્સ નો સમાવેશ થાય છે.
=> પાયલોનેફ્રાઇટીસ માં કિડની, ureters, calyx તથા Renal pelvis નુ involvement જોવા મળે છે.
=> પાયલોનેફ્રાઇટીસ એ મુખ્યત્વે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે જોવા મળે છે.
=> પાયલોનેફ્રાઇટીસ મા બેક્ટેરિયા એ મુખ્યત્વે લોવર યુરીનરી ટ્રેક ( bladder and urethra) માંથી અપર યુરીનરી ટ્રેક ( kidney and ureturs) માં ટ્રાવેલ થઈ અપર યુરીનરી ટ્રેકમાં ઇન્ફેક્શન તથા ઇન્ફલાર્મેશન ક્રિએટ કરે છે.
2) Explain the types of pyelonephritis. (પાયલોનેફ્રાઇટીસ ના ટાઇપ લખો)
=> ક્રોનિક પાઇલોનેફ્રાયટીસ એ gradually develop થાય છે.અને એ મુખ્યત્વે એક્સટેન્ડેડ પિરિયડ ( Extented period ) સુધી જોવા મળે છે.
=> ક્રોનિક પાયલોનેફ્રાઇટીસ એ મુખ્યતવે એક્યુટ પાયલોનેફ્રાયટીસ ઇન્ફેક્શન ના વારંવાર એપિસોડ થવાના કારણે તે ક્રોનિક પાયલોનેફ્રાઇટીસ મા પરિણમે છે.
=> ક્રોનિક પાયેલોનેફ્રાઇટીસ માં રીનલ નું ઇન્ફલાર્મેશન તથા ટ્યુબ્યુલ્સ અને ઇન્ટરસ્ટીસીયલ ટીસ્યુસ નું ફાઇબ્રોસીસ થાય છે તેના કારણે એન્ડ સ્ટેજ રીનલ ડીસીઝ ( End stage renal disease) જોવા મળે છે.
=> ક્રોનિક પાઇલોનેફ્રાયટીસ એ મુખ્યત્વે 6 month થી 1 year સુધી જોવા મળે છે.
=> ક્રોનિક પાયલોનેફ્રાઇટીસ એ Recurrent or persistent renal infection, વેસીકો યુરેથ્રલ રિફ્લક્ષ, તથા યુરિનરી ટ્રેક ઓબસ્ટ્રકશન થવાના કારણે જોવા મળે છે.
Explain the Etiology of cronic pyelonephritis. (ક્રોનિક પાઇલો નેફ્રાયટીસના કારણ જણાવો)
=> બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે.
=>Neurogenic bladder ના કારણે.
=> હાઇપરટેન્શન ના કારણે.
=> યુરીનફ્લો ના ઓબસ્ટ્રકશન કારણે.
=> રીપીટેડ ઇન્ફેક્શન થવાના કારણે.
=> સ્ટ્રકચરલ ડેમેજ થવાના કારણે.
=>કીડની સ્ટોન.
=>યુરીનરી ટ્રેક એબનોર્માલીટી ના કારણે.
3)Explain the Clinical manifestation/ sign and symptoms of the cronic pyelonephritis. (ક્રોનિક નેફ્રાઇટીસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો)
=> તાવ આવવો.
=> ઠંડી લાગવી.
=> ફ્લેન્ક ઓર બેક પેઇન.
=> યુરીનરી ફિક્વન્સી ઇન્ક્રીઝ થાય છે.
=>Nausea and vomiting.
=> પેઇન ફુલ યુરિનેશન.
=> યુરીનરી ફ્રિકવન્સી ઈન્ક્રીઝ થાય છે.
=> કોસ્ટોવરટેબ્રલ Angle tenderness.
=> Hematuria ( blood in urin ).
=> ફટીગ ( fatigue ).
=> flank tenderness.
=> મલેઇશ ( Malaise).
=> બેક પેઇન થવું.
=> ડાયસુરીયા ( Dysuria := difficulty and painful urination).
=>કન્ફ્યુઝન.
4) Explain the Diagnostic evaluation of the patient with the Urinary tract infection.(યુરીનરી ટ્રેક ઇનફેક્શન ના ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુએશન લખો)
history tacking and physical examination.
યુરીનાલાઇસીસ .
યુરીન કલ્ચર.
સેનસીટીવીટી ટેસ્ટ.
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ.
બ્લડ કલ્ચર.
ઇન્ટ્રાવિનસ પાયલોગ્રાફી ( IVP ).
કિડની અલ્ટ્રાસાઉન્ડ.
CT Scan.
voiding Cystourethrography to detect the structural and functional abnormality.
cytography to rule out the benign prostatic hypertrophy.
રીનલ બાયોપ્સી.
MRI .
5) Explain the Medical management of the patient with the pyelonephritis disorder. (પાયેલોનેફ્રાઈટીસ ડિસઓર્ડર વાળા પેશન્ટનું મેડિકલ મેનેજમેન્ટ જણાવો)
3) Explain the Clinical manifestation of the patient with the lower urinary track infection.(લોવર યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન વાળા પેશન્ટના લક્ષણો તથા ચિહ્નો જણાવો)
યુરીનેશન સમયે બર્નિંગ સેન્સેશન થવું.
યુરીનરી ફ્રીક્વન્સી ઈન્ક્રીઝ થવી .
increase urgency of urination.
સ્મોલ તથા ફ્રિકવન્ટ અમાઉન્ટમા urine pass થવું.
નોક્ચુરીયા ( urination during night time).
યુરીનરી ઈનકન્ટીનન્સી થવું.
યુરિનમાં fowl સ્મેલિંગ આવવી.
હિમેચુરિયા ( blood in urin).
પેલ્વિક એરિયામાં ડિસ્કમ્ફર્ટ થવું.
બેક પેઇન.
પેલ્વિક પેઇન થવું.
લો ગ્રેડ ફિવર આવવો.
nausea.
vomiting.
4) explain the diagnostic evaluation of the patient with the lower urinary track infection.( લોવર યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન વાળા પેશન્ટ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો)
History tacking and physical examination.
યુરિન એનાલાઈસીસ.
સાઈટોસ્કોપી.
અલ્ટ્રાસાઉન્ડ .
એક્સ રે.
intravenous urography.
collony count.
cellular findings.
5) Explain the Medical management of the patient with the lower urinary track infection.( લોવર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન વાળા પેશન્ટનું મેડિકલ મેનેજમેન્ટ જણાવો)
પેશન્ટને એન્ટિબાયોટિક મેડિકેશન પ્રોવાઇડ કરવી.
પેશન્ટને પેઇન થતું હોય તો એનાલજેસીક મેડિસિન કરવી.
પેશન્ટ ને પ્રોપરલી એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટને પર્સનલ હાઈજીન મેઇન્ટેન કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને પ્લેનટી ઓફ વોટર ઇન્ટેક કરવા માટે એડવાઈઝ આપવી.
6)Explain the Nursing management of patients with the lower urinary tract infection.(લોવર યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન વાળા પેશન્ટ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો)
પેશન્ટ ની કમ્પ્લીટલી હિસ્ટ્રી લેવી.
પેશન્ટને કયા – કયા પ્રકારના sign and symptoms છે તેની પ્રોપરલી હિસ્ટ્રી લેવી.
પેશન્ટ ને પ્રોપરલી મેડિકેશન લેવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટના પેઇન ને રીલીવ કરવા માટે એન્ટીસ્પાઝમોડીક મેડિકેશન પ્રોવાઇડ કરવી.
જો પેશન્ટ ને ઇન્ફ્લામેશન ની કન્ડિશન હોય તો એસ્પિરીન મેડિસિન provide કરવી.
patient ને હિટ એપ્લિકેશન કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટને પ્લેનટી ઓફ ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને જે ઇરીટેટિંગ સબસ્ટન્સ જેમકે ચા ,કોફી, કોલ્ડ્રિંક તથા સ્પાયસી ફૂડ કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી પર્સનલ હાઈજિન મેઇન્ટેન કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ના વાઈટલ સાઇન પ્રોપરલી મેઝર કરવા.
પેશન્ટને પ્લેનટી ઓફ ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટને તેની ડીસીઝ કન્ડિશન, તેને થવા માટેના કારણો ,તેના લક્ષણો તથા ચિન્હો વિશે કમ્પ્લીટ માહિતી પ્રોવાઇડ કરવી.