Oncology:-
♦ What is Oncology?? (ઓંન્કોલોજી એટ્લે શું??
Oncology એ મેડિસિનની બ્રાન્ચ છે કે જે કેન્સર ના ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટ માટે છે. જે Oncology ના પ્રેક્ટિસ સાથે જોડાયેલા વ્યક્તિ હોય તેને oncologist કહે છે.Oncology એ
ONKOS = BULK, MASS, TUMOR. LOGY MEANING: = STUDY OF
શબ્દો સાથે મળી ને બન્યો છે.
Oncology ની મુખ્ય ત્રણ બ્રાંચ છે. 1) Medical oncology:= આમાં ટ્રિટ્મેન્ટ ની શરૂઆત દવાઓ અને કીમો થેરાપી દ્વારા થાય છે.
2) surgical oncology:– આમાં કેન્સરની સારવાર બાયોપ્સિ (Biopsy), કોઈપણ સર્જરી દ્વારા, અને કોઈપણ ટ્યુમર નુ સર્જીકલ રિસેકશન વગેરે દ્વારા થાય છે.
3) Radiation oncology:= આમાં કોઈપણ પ્રકારના કેન્સરની સારવાર એ થેરાપ્યુટિક રેડીએશન દ્વારા થાય છે.
♦ DEFINE CANCER OR WHAT IS CANCER( કેન્સર એટલે શું):=
કેન્સર એ ડીઝિઝ નું ગ્રુપ છે કે જેમાં સેલનો અન કન્ટ્રોલ (Uncontrol) growth થાય છે અને ત્યાં નજીકની tissue મા પણ ઇન્વેસન (દાખલ) થાય છે અને આખી બોડી ની સિસ્ટમમાં પણ પ્રસરી શકે છે. કેન્સર એ એવો ડીઝીઝ છે કે જેમાં સેલ નો અનકન્ટ્રોલેબલ ગ્રોથ થાય છે અને તેનું મલ્ટિપ્લિકેશન થાય છે તે નજીકમાં પણ જઈ શકે છે અને આખી બોડીમાં પણ પ્રસરી શકે છે. કેન્સરના સેલ એ બોડી માં બ્લડ અને lymphatic સિસ્ટમ દ્વારા સ્પ્રેડ થાય છે.કેન્સર એક ડીઝીઝ નથી પણ 100 જેટલા કેન્સરનો સમૂહ છે. કેન્સર એ બોડીની જે જગ્યા પર હોય અથવા body ન। જે પાર્ટ પર હોય તેના નામ પરથી કેન્સરનું નામ આપવામાં આવે છે.
♦ EXPLAIN STRUCTURE OR CHARACTERISTICS OF NORMAL CELLS.(સામાન્ય સેલ નું સ્ટ્રક્ચર અને કેરેક્ટરિસ્ટિક્સ જણાવો)
1) મીંટોટીક ડિવિઝન થવાથી ટુ ડોટર cell નું ફોર્મેશન થાય છે.
2) આમાં ડોટર cell ના Shape, Size, અને અરેન્જમેન્ટ એ ઓરીજનલ સેલ જેવા જ હોય છે.
3) આમાં cell એ કોઈપણ ચોક્કસ કાર્ય માટે જ બનેલ હોય છે.
4) તે ઇન્વેડ થઈને બ્લડ સર્ક્યુલેશન અને લિમ્ફેટિક સર્ક્યુલેશન માં જતા નથી.
5) આમાં cell નું ડિવિઝન એ સ્ટોપ થઈ જાય છે. જ્યારે કોઈપણ બીજા સેલ ના કોન્ટેક માં આવે છે ત્યારે એટલે કે તેમાં કોન્ટેક્ટ ઇનહીબિશન માટેની લાક્ષણિકતાઓ હોય છે.
6) આ cell એ બોડીમાં બીજી જગ્યા પર સ્પ્રેડ થઈ શકતા નથી.
♦ EXPLAIN STRUCTURE OR CHARACTERISTICS OF ABNORMAL CELLS.(અસામાન્ય સેલ નું સ્ટ્રક્ચર અને કેરેક્ટરિસ્ટિક્સ જણાવો-કેન્સરીયસ સેલ અથવા મેલીગ્નન્ટ સેલ)
1)આમાં CELL ડિવિઝન થતા ઘણા બધા ડોટર CELL ઉત્પન્ન થાય છે અને તે પેરેન્ટ CELL જેવા પણ દેખાવમાં લાગતા નથી.
2) આમાં CELL નો ઝડપથી ગ્રોથ થાય છે.
3) આમાં ડોટર CELL એ Shape,Size અને દેખાવ માં નોર્મલ CELL કરતા અલગ હોય છે.
4) આ CELL એક હોય ચોક્કસ હેતુ માટે ઉત્પન્ન થતા નથી પરંતુ Abnormal તેનો ગ્રોથ થાય છે.
5) આ CELL એ બ્લડમાં લિમ્ફેટિક સર્ક્યુલેશનમાં અને બોડી ના બીજા સિસ્ટમમાં ટ્રાવેલ થાય છે.
6) આમાં કોન્ટેક ઇનહીબિશનની લાક્ષણિકતાઓ હોતી નથી એટલે CELL એ એમનોર્મલ રીતે તેનો ગ્રોથ થતો જ રહે છે અને ટ્યુમર(Tumor) જેવું સ્ટ્રકચર બનાવે છે.
7) તેમાં બોડીમાં બીજા ઓર્ગન (organ) માં સ્પ્રેડ (Spread) થાય છે અને તેનો ગ્રોથ (Growth) થાય છે.
♦ What are the Different between Benign tumor or Malignant tumor ? બિનાઇન ટ્યુમર અને મેલિગ્નન્ટ ટ્યુમર (કેન્સેરિયસ ટ્યુમર) વચ્ચે શું તફાવત છે ?
Benign tumor ( બિનાઇન ટ્યુમર) :-
1) CELL feature:= આમાં CELLનું ગ્રોથ થાય છે અને ટ્યુમર જેવું સ્ટ્રક્ચર બનાવે છે પરંતુ આ ટ્યુમર એ કેસરિયસ હોતી નથી.
2) CELL growth rate:= આમાં CELLનો ગ્રોથ એ ધીમે ધીમે થાય છે.
3)Tissue damage:= આમાં ટીસ્યુ એ થોડા પ્રમાણમાં ડેમેજ થાય છે.
4)Metastasis (મેટાસ્ટેસિસ):= CELL ની ટ્યુમર એ જ્યાં ફોર્મ થઈ હોય તે જ જગ્યાએ રહે છે તે બીજી જગ્યા પર જતી નથી.
5)General effect := આ benign ટ્યુમર એ ઓછી harmfull હોય છે જ્યારે તે સર્ક્યુલેશનમાં કોઈ પણ પ્રકારનું પ્રેશર કરતી નથી.
6) treatment and follow up:= આ tumor ને સર્જીકલી રીમુવ કરવામાં આવે પછી તેમાં કોઈપણ પ્રકારની ફોલોઅપ લેવાની જરૂર પડતી નથી.
7)severity ( સીવીયારીટી):= આ ટ્યુમર localise જગ્યા પર જ હોય છે તેથી વધારે પડતું વાઇટલઓર્ગન ને અફેક્ટ ફરતું નથી.
Malignant tumor (મેલિગ્નન્ટ ટ્યુમર) 1)CELL features:= આમ। ટીશ્યુએ undifferentiated હોય છે અને ઘણી વખત ટીશ્યુના નોર્મલ CELL સાથે થોડી સામ્યતા ધરાવે છે અને તેમાંથી મલેગ્રન્ટ સેલ્સ નું ગ્રોથ થાય છે.
2)GROWTH rate:= આ CELL એ ખૂબ જ ઝડપથી ગ્રોથ થાય છે.
3)Tissue damage:= આ ટીશ્યુ નું ખૂબ જ વધારે પ્રમાણમાં ડેમેજ કરે છે અને ટીશ્યુનું નેક્રોસિસ કરે છે.
4) Metastasis:= આ ટ્યુમર એ નજીકના ઓર્ગનમાં અને દૂરના ઓર્ગનમાં સ્પ્રેડ થઈ શકે છે.
5)General effect:= આ ખૂબ જ વધારે પડતું નુકસાનકારક છે કારણ કે તે નોર્મલ શેલને પણ નુકસાન કરે છે.
6)Treatment and follow up:= આ ટ્યુમરને સર્જકલી રીમુવ કર્યા પછી તેમાં કીમો થેરાપી અને રેડીએશન થેરાપી ની જરૂર પડે છે.
7)severity:= આ tumor નો કંટ્રોલ હોતો નથી અને આ ટ્યુમર ડેથ તરફ લઈ જાય છે.
Cancer:= કેન્સર એ ખૂબ જ મોટું ડીસીઝ છે કે જેમાં સેલ છે તેનું એબનોર્મલ રીતે growth થાય છે અને ટ્યુમર જેવુ સ્ટ્રક્ચર બનાવે છે અને આ ટ્યુમર બોડી ના બીજા પાર્ટમાં સ્પ્રેડ થઈને ત્યાં પણ બોડીના ઓર્ગન નું ફંક્શન ulter કરે છે આમ કેન્સર એ ખૂબ જ ડેન્જરસ ડીઝીઝ છે.
Etiology and risk factors:= Etiology:=
1) Age:= ઉંમરની સાથે કેન્સર થવાના ચાન્સ વધી જાય છે કારણ કે જેમ જેમ ઉંમર વધે ત્યારે બોડીની ઇમ્યુન સિસ્ટમ એ ઓછી થતી જાય છે અને તેના કારણે કેન્સર જેવા ડીઝીઝ થાય છે.
2) Gender:= In male:= Prostate, lung, gastrointestinal tract, bladder etc.
In females:= Breast cancer, colon ,lung, uterus are the most common cancerous site in females.
3)Race:= Black community ને કેન્સર થવાના ચાન્સ વધારે રહે છે વાઈટ કોમ્યુનિટી કરતા.
4)Genetic / hereditary:= સામાન્ય લોકો કરતા જે લોકોને વારસામાં કેન્સર હોય છે તેમના પુત્ર અથવા પુત્રીઓને કેન્સર થવાના ચાન્સીસ વધારે રહે છે.
5)immunological Factor:= બોડીની ઇમયુસિસ્ટમ ઓછી થઈ ગઈ હોય ત્યારે કેન્સર થવાના ચાન્સીસ રહે છે કારણકે એમ્યુન સિસ્ટમ એ કેન્સરિયસ સેલ સામે લડી શક્તિ નથી અને તેના કારણે કેન્સર જેવી કન્ડિશન થાય છે.
6)psychological factors:= સાયકોલોજિકલ સેક્ટરમાં જે લોકો વધારે પડતો સ્ટ્રેસ લે છે તેના કારણે હોર્મોનનું લેવલ ઇન્ક્રીઝ થાય છે અને બોડીની immune સિસ્ટમમાં અલ્ટ્રેશન આવે છે. અને તેના કારણે કેન્સર જેવી કન્ડિશન થાય છે.
7 )Hormonal factor:= Endogenous := આમાં body ના હોર્મોનમાં ચેન્જીસ થાય છે અને તેના કારણે બ્રેસ્ટ, યુટર્સ અને પ્રોસ્ટેટ ગ્લેન્ડ જેવા ઓર્ગનનું કેન્સર થાય છે.
Exogenous: = આમાં કોઈ પણ પ્રકારના oral કોન્ટ્રાસેપ્ટિવસ લેવાના કારણે hormone માં imbalance આવે છે અને તેના કારણે બોડીમાં કેન્સર થાય છે.
External risk factor:= એક્સ્ટર્નલ ફેક્ટર માં કોઈપણ પ્રકારના કેમિકલ ના કારણે, રેડીએશનના કારણે ,વાયરસ ના કારણે, તમાકુ અને આલ્કોહોલના કારણે ,ઓબેસિટી ,અને સૂર્યપ્રકાશના વધારે એક્સપોઝલ મ। આવવામાં કારણે કેન્સર થાય છે.
1) Chemical carcinogens:= આમાં અમુક પ્રકારના કેમિકલના કોન્ટેકમાં આવવાના કારણે બોડીમાં કેન્સરની કન્ડિશન ઉદ્ભવી શકે છે.
Example:=asbestos, arsenic,chemical therapy.
2) Radiation therapy:= આમાં સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે ઓઝોન લેયર પાતળું થવાના કારણે સ્કીન કેન્સર થવાના વધારે ચાન્સ રહે છે.
3)viruses: =અમુક પ્રકારના વાયરસ મનુષ્યને કેન્સર તરફ દોરી જાય છે.
Example:= Epstein barr virus is linked with ->Lymphoma,
Herpes simplex,
Cytomegalovirus,
human papillomavirus type 16-18 ,
HIV virus .
4)Diet:= અમુક પ્રકારનું ફૂડ અને ફૂડમાં નાખવામાં આવતા પદાર્થોના કારણે gastrointestinal tract નું કેન્સર થાય છે. Low fiber diet ના કારણે colon કેન્સર થાય છે Smoked and processed meat ના કારણે લીવરનું કેન્સર થાય છે. Excessive fat,alcohol, food contain nitrate, high calories in diet ના કારણે પણ કેન્સર થાય છે.
5)tobacco:= તમાકુ અને સ્મોકિંગ કરવાના કારણે મોઢાનું કેન્સર અન્નનળીનું કેન્સર esophageal કેન્સર અને લંગ કેન્સર , oral cancer વગેરે જેવા કેન્સર થાય છે.
6) Alcohol use := આલ્કોહોલ લેવાના કારણે ઓરલ કેવીટી,larynx, esophagus વગેરેનું કેન્સર થાય છે.
7)Recreational drug use := આના કારણે બોડીને ઇમ્યુનિટી ઓછી થાય છે.marijuana smoke એ વધારે ડેન્જરસ છે તેના કારણે lung કેન્સર થાય છે.
8)Obesity:= વધારે બોડીમાં ફેટના કારણે હોર્મોને લગતા કેન્સર થાય છે.
9 )sun exposure:= વધારે પડતા સૂર્યપ્રકાશના કોન્ટેક થી સ્કીનનું કેન્સર થાય છે.
Chemical agent := Aromatic amyl, Different type of dyes,arsenic, benzene,zinc,wood dust, polyvinyl chloride. વગેરે જેવા કેમિકલ પદાર્થોના કારણે પણ કેન્સર થાય છે
Classification of cancer cell:=
1)GRADDING ,
2)STAGGING,
3)T.N.M .
( T=TUMOR, N=NODE, M=METASTASIS.)
GRADDING:= A =Anaplasia
( આમા શેલ એ તેના પેરેન્ટ સેલ જેવો નહીં પરંતુ અલગ દેખાય છે.)
GRADE 1:=
આ ગ્રેડમાં low grade malignancy કહેવાય છે. Cell એ નોર્મલ પેરેન્ટ સેલ જેવા જ હોય છે. It have <25%Anaplasia cell.
Grade2:=
આમા low to moderate degree Malignant cell હોય છે. અમુક સેલ એ નોર્મલ હોય છે અને અમુક સેલ એ કેન્સરિયસ હોય છે. તેમાં 25 to 50 % Anaplasia cell હોય છે.
Grade 3:=
આમા moderate to high grade મા સેલની મેલીગન્સી હોય છે. It have 50 to 75% Anaplasia cell હોય છે.
Grade 4 :=
આમ। high grade malignancy હોય છે. અને બધા જ શેલ એ malignant હોય છે. It has >75%Anaplasia cells.
Staging:=
Stage (0):= આમાં કોઈ પણ પ્રકાર ના એબ નોર્મલ સેલ જોવા મળતા નથી કારણ કે તે એબનોર્મલ સેલ એ સેલના ફર્સ્ટ લેયરમાં જ હોય છે.
stage 1:= આમાં કેન્સર એ cell primary site માં જ હોય છે.
Stage 1 ( a):= આમાં કેન્સરિયસ સેલ એ થોડા પ્રમાણમાં હોય છે અને માઈક્રોસ્કોપમાં વિઝિબલ હોય છે.
Stage:=1 ( b):= આમાં કેન્સરિયસ છે એ વધુ પ્રમાણમાં હોય છે.
★ Stage 2:= આમાં કેન્સર એ નજીકના એરિયામાં સ્પ્રેડ થાય છે.
stage2( a):= આમાં કેન્સર એ પ્રાઇમરિ area મ। જ સ્પ્રેડ થાય છે.
stage 2 ( b):= આમાં કેન્સર એડી ટીશ્યુસ અને ઓર્ગનમાં સ્પ્રેડ થાય છે.
stage 3:= આમાં કેન્સર એ થ્રો આઉટ નિયર એરિયામાં સ્પ્રેડ થાય છે.
stage 4:= આમાં કેન્સર એ બોડી ના બીજા પાર્ટમાં સ્પ્રેડ થાય છે.
Stage 4( a) := આમાં કેન્સર એ નજીકના બોડી પાર્ટ સુધી ફેલાય છે.
Stage 4( b):= આમાં કેન્સર એ બોડીના અધર ઓર્ગન અને ટીશ્યુમાં સ્પ્રેડ થઈ જાય છે.
classification on the basis of TNM( TUMOR, NODE AND METASTASIS)
1)TUMOR:= આમાં ટ્યુમરના સાઈઝ અને તેના વિસ્તરણ ઉપર આધાર રાખે છે. Tx:= આમાં ટ્યુમરને evaluate કરી શકાતું નથી. To :=આમાં અમુક સેલ એ એમનોર્મલ હોય છે પરંતુ ટ્યુમર જેવી કોઈપણ સાઈન દેખાતી નથી.
T1234:= આમાં ટ્યુમર ની સાઈઝ અને તેનું વિસ્તરણ પ્રાયમરી ટ્યુમર જેવું હોય છે.
N =NODE := આમ। lymph NODE નું કેટલું ઇન્વોલમેન્ટ છે તેના ઉપર આધાર રાખે છે.
Nx:= આમાં lymph node માં કેન્સરિય સેલ છે એનું evaluation ન કરી શકાય.
N1:= આમાં કેસરિયસ સેલનું મેટા સ્ટેસિસ એ lymph NODE ન। નજીકના એરિયામાં અને રિજીયનમાં જોવા મળે છે.
N2:= આમાં કેસરિયસ સેલ એ N1 and N3 ની વચ્ચે હોય છે એટલે કે બધા જ ટીશ્યુમાં સ્પ્રેડ થતું નથી.
N3:= આમાં કેસરિયા સેલ એ lymph node ઘણા એરિયામાં સ્પ્રેડ થાય છે.
METASTASIS:= આમાં કેન્સરિયે સેલ એ બોડી ના બીજા ભાગમાં સ્પ્રેડ થાય છે. M1:= આમાં સેલનું ઉમેટા સ્ટેસિસ જણાતું નથી. M2:= આમાં સેલ cancerous cell એ બોડી ના બીજા ભાગમાં( organ) મ। પણ સ્પ્રેડ થઈ જાય છે
History taking:= આમાં પેશન્ટનું આખું એસએસમેન્ટ કરવામાં આવે છે કે જેમાં પેશન્ટની અત્યારે હાલમાં, ભૂતકાળમાં કોઈપણ પ્રકારના સર્જીકલ હિસ્ટ્રી અથવા તો કોઈપણ ફેમિલી મેમ્બરને કેન્સરના સાઈન and symptoms છે કે નહીં તે પૂછવામાં આવે છે.
Physical examination:= જ્યારે આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરતા હોય ત્યારે જોવાનું કે પેશન્ટને
Anorexia:= ( એનોરેક્સિયા := ભૂખ ન લાગવી). weight loss:= ( વેઇટ લોસ= વજન ઓછો થવો).
Anemia ( એનિમિયા= લોહીનું પ્રમાણ ઓછું થવું).
weakness ( વિકનેસ= નબળાઈ આવવી).
Fatigue ( ફટીગ= થાક લાગવો).
pain ( પેઇન= દુખાવો થવો) વગેરે જેવા સાઇન અને સિમટમ પેશન્ટને છે કે નહીં તે જોવા.
1) lymphadenopathy( લીંફએડીનોપથી), 2) suspicious mole ( સસ્પેશ્યસ મોલ), 3) Breast mass ( બ્રેસ્ટ માસ), 4)Thyroid mass ( થાઈરોઈડ માસ), 5) Prostate enlargement ( પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ), 6) oral leukoplakia ( ઓરલ લ્યુકોપેકીયા = મોઢામાં સફેદ કલરના ચાંદા પડવા) આમ પેશન્ટને આવા પ્રકારના સાઇન જોવા મળે છે કે નહીં તે જોવું.
Laboratory test:=
1)Phosphate specific antigen:= આ પ્રોસ્ટેટ ગ્લેન્ડના કેન્સર ના ડિટેકશન માટે નું લેબોરેટરી ટેસ્ટ છે.
2)complete blood count( cbc):= આ ટેસ્ટ એ એનીમિયા જેવી કન્ડિશન છે કે નહીં તે જોવા માટે કરવામાં આવે છે અને જો એનીમિયા હોય તો લગભગ colon કેન્સર માટે ડિટેકશન કરી શકાય છે.
3)stool test ( blood*in stool):= જો સ્ટુલમાં બ્લડ જોવા મળે તો colon rectal કેન્સર નું કારણ હોઈ શકે છે.
4)Biopsy ( બાયોપસી):= આમ। કોઈપણ એબનોર્મલ સેલ growth હોય તો તેમાંથી તે સેલનું થોડુંક પીસ લેવામાં આવે છે અને તેને લેબોરેટરીમાં માઈક્રોસ્કોપી એક્ઝામિનેશન કરવામાં આવે છે અને કેન્સરનું ડિટેકશન કરવામાં આવે છે.
આ બાયોપસી એ લીવર, કિડની, spleen ,lungs, Breast વગેરે ઓર્ગન માંથી લઈ શકાય છે અને કેન્સર નું ડિટેકશન કરી શકાય છે.
5)cytological study( સાયકોલોજીકલ સ્ટડી):= આ ડાયગ્નોસ્ટિક ટેસ્ટમાં papsmear જેવા નિયર લેવામાં આવે છે અને તે મુખ્યત્વે cervix અને oral cavity માંથી લઈ શકાય છે.
6)Ultrasound test:= આ ટેસ્ટમાં હાઈ ફ્રીક્વન્સી સાઉન્ડ વેવનું યુઝ કરવામાં આવે છે અને અલ્ટ્રાસાઉન્ડ એ mostly abdominal,પેલ્વિક અને બ્રેસ્ટ કેન્સરના ડિટેકશન માટે કરવામાં આવે છે.
7) MRI ( magnetic resonance imaging):= આ ટેસ્ટ એ કોઈપણ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ spine, હેડ અને musculoskeletal સિસ્ટમ વગેરે નું કેન્સર છે કે નહીં તે જોવા માટે કરવામાં આવે છે.
8) Radiological study:= એક્સરે એ બોન કેન્સર અને કોઈપણ હોલો ઓર્ગનનું કેન્સર છે કે નહીં તે જોવા માટે કરવામાં આવે છે. Chest x-ray એ લંગ કેન્સરને ડિટેકશન માટે કરવામાં આવે છે. Mammography એ બ્રેસ્ટ કેન્સર ના ડિટેકશન માટે કરવામાં આવે છે. Contrast media એ બોન ,ગેસ્ટરો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ ,યુરિનરી સિસ્ટમ વગેરેના કેન્સર માટેનું ડિટેકશન કરવામાં યુઝ થાય છે.
9) CT SCAN( COMPUTED TOMOGRAPHY):= સીટી સ્કેન એ 3-dimensional, Cross sectional ,computerized body nu picture આપે છે સીટી સ્કેન એ કોઈપણ ટ્યુમર ની સાઈઝ અને તેની લોકેશન એક્યુરેટલી બતાવે છે. Ct scan e Malignant and non Malignant વચ્ચેનો ડિફરન્સીએશન બતાવે છે.
10) Nuclear imaging procedure:= આ ટેસ્ટ એ બ્રેઇન ,કિડની, લીવર ,lungs, pericardium ( outer layer of heart) અને બોન વગેરે જેવા ઓર્ગનનું કેન્સરનું ડિટેકશન કરવા માટે કરવામાં આવે છે.
11) pet test ( positron emission tomography):= આ ટેસ્ટ એ lungs,કોલોન બ્રેસ્ટ ,bone ,brainવગેરે ઓર્ગન નું કેન્સર નું ડિટેકશન કરવા માટે કરવામાં આવે છે.
Other test:= Blood test, urine test, pap smear test, Afp( alpha photo protein for liver cancer) etc test used for detection of cancer.
Primary prevention
તે risk factors ને ઘટાડવા માટે કરવામાં આવે છે.
OBJECTIVE:= 1) Healthy lifestyle ને strengthen કરવા માટે. 2) Weakness ને ઓછું કરવા માટે. 3) કેન્સર ના risk factors ને ઘટાડવા માટે.
Influencing Factor of carcinogenesis:=
Diet:= Fatty, alpha toxin, non antioxidant, smoky, uncooked raw food.
★smocking and drinking,
★viral infection,
★parasite,
★chemical agents,
★ultraviolet rays,x-ray,
★Obesity,
★polluted environment,
★lack of exercise,
★Limited to health care services.
prevention of cancer:=
1) લીલા પાંદડા વાળા શાકભાજી ખાવાના.
2) ફાઇબર રીચ ફૂડ નો ઉપયોગ કરવાનો.
3) વિટામીન એ અને વિટામિન સી ને લેવ।ન।.
4) લાઈફ સ્ટાઈલ નીકવાલીટી ને improve કરવાની .
5) દરરોજ એક્સરસાઇઝ કરવાની.
6) ભોજનમાં ફેટી પદાર્થ ઓછો લેવાનો.
7) ભોજનમાં મીઠા વાળો પદાર્થ ઓછો લેવાનો.
8) પ્રોપર રીતે મેડિકલ ફેસીલીટી નો ઉપયોગ કરવાનો.
9) એ વસ્તુ કે જે કેન્સર કરવા માટે જવાબદાર હોય છે તેનો ઉપયોગ ન કરવો જેમકે તમાકુ, cigarette smoking, બેઠાડું જીવન, stress, fatty and spicy food અને બીજી ઘણી વસ્તુઓ કે જે કેન્સર માટે જવાબદાર હોય છે.
10) Alcohol નો ઉપયોગ ન કરવો.
11) વધારે પડતું સૂર્યના કિરણો મા ન આવવુ.
12) વધારે પડતું એક્સરે અને અલ્ટ્રાવાયોલેટ કિરણોનો સંપર્કમાં ન આવવું.
13) લોકોને કેન્સર કરવા વાળા કારણો વિશે હેલ્થ એજ્યુકેશન આપવું અને તેને પ્રિવેન્શન કરવા માટે પણ હેલ્થ એજ્યુકેશન આપવુ.
14) લોકોને થોડું થોડું work કરવા માટે કહેવું તેને બેઠાડુ જીવન ન રાખવા માટે કહેવુ.
15) લોકોની રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતું રહેવા માટે કહેવું.
2) secondary prevention:=
આ secondary પ્રિવેન્શનમાં early diagnosis and prompt treatment નો સમાવેશ થાય છે કે જેમાં કેન્સરનો વહેલી તકે screening કરવું જરૂરી હોય છે.
objective:= 1) early diagnosis and investigation of Abnormality. 2) assessment of the risk group . 3) cancer screening and early detection .
THE WARNING SIGN OF CANCER:=
CAUTION:= C:=CHANGE IN BOWEL AND BLADDER HABIT, આમાં સ્ટૂલના કલર માં તેની સાઈઝ અને તેના શેપમાં ચેન્જ થાય છે.ex:=Diarrhea, constipation. આમ। યુરીન અને સ્ટુલમાં બ્લડ પ્રેઝન્ટ હોય છે.
A:=A SORE WHICH DOES NOT HEAL , આમાં કોઈ પણ પ્રકારનો sore હોય તેમ। healing આવતી નથી.
★more bigger, ★more pain full, ★start bleeding from the sore.
U :=UNUSUAL DISCHARGE AND BLEEDING, Blood યુરીન અને સ્ટુલમાં આવે છે.
★Body ગમે તે પાર્ટમાંથી ડિસ્ચાર્જ નીકળે છે જેમ કે nipple, Penis.
T:=THICKENING OF LUMP IN BREAST AND OTHER BODY PARTS , જય।રે breast self examination કરવામાં આવે ત્યારે બ્રેસ્ટ મા lump,mass જોવા મળે છે. બોડીમાં ગમે તે પાર્ટ્સ પર lump જોવા મળે છે.
I :=INDIGESTION AND DIFFICULTY IN SWALLOWING , આમાં ગળામાં અને છાતી ઉપર પ્રેશર જેવુ થાય છે અને તેના કારણે ગળવામાં ( SWALLOWING) તકલીફ પડે છે. થોડું પણ ખાઈ લેવામાં આવે તો પેટ એકદમ ફૂલ લાગે છે.
O :=OBVIOUS CHANGE IN MOLE, Use THE ABCD RULE ,
A:= ASYMMETRY મોલ એ બધા જ પાર્ટ પરથી સરખું લાગે છે કે અલગ અલગ હોય છે તે જુઓ.
B:=Border બોર્ડર એ sharp છે કે રફ તે જોવી.
C:= color મોલમાં કેવા પ્રકારનો કલર જોવા મળે છે તે જોવું.
D:=Diameter આ mole નો ડ।ય।મીટર એ ઇરેઝર કરતાં મોટો છે એટલે કે 6 mm કરતા મોટો છે કે નાનો તે જોવું.
N:=NAGGING , COUGH SORENESS .
અવાજમાં બદલાવ છે કે નહીં તે જોવું, કફકેટલા સમયથી આવે છે તે જોવું, કફમાં લોહી જોવા મળે છે કે નહીં તે જોવું. પેશન્ટને આ બધાં કેન્સરના વોર્નિંગ વિશે પૂછવું.
પેશન્ટના health assessment કરવું.:=
>tacking history( પેશન્ટની હિસ્ટ્રી પૂછવાની),
>family and personal history of cancer, ( કોઈપણ લોકોને કેન્સર જેવી બીમારીની હિસ્ટ્રી છે કે નહીં તે પૂછવું).
>tobacco use and alcohol consumption, ( ટોબેકો અને આલ્કોહોલનું consumption કરે છે કે નહીં તે પૂછવુ)
>occupation ( તેના વ્યવસાય વિશે પૂછવું),
>Medication ( દવા વિશે પૂછવું).
Encourage the client for early detection of cancer:=
MAMMOGRAPHY ( મેમોગ્રાફી) := મેમોગ્રાફીમાં breast નું એક્ઝામિનેશન કરવામાં આવે છે.
>20-30 વર્ષની એજ માં મેમોગ્રાફી 3 વર્ષમાં એક વખત કરાવવું જોઈએ. >40 વર્ષે ની એજે દરેક સ્ત્રીઓએ દર વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઈએ. >દરેક વુમન એ ૨૦ વર્ષની એ જ પછી breast self examination કરવુ જોઈએ.
★ બ્રીસ્ટ માં કોઈપણ Abnormalality હોય તો તાત્કાલિક હેલ્થ કેર વર્કર ને તેની જાણ કરવી અને બ્રેસ્ટ માં કોઈપણ લંબ મ।સ અથવા સાઈઝ સિમેટ્રિકલ એમનોમાલીટી જોવા મળે તો તાત્કાલિક હેલ્થ કેર પ્રોફેશનલ અથવા તો હેલ્થ કેર પર્સનલ ને જાણ કરવી.
★ જો ફેમિલીમાં કોઈપણને બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી હોય તો પુત્રીઓએ હેલ્થ કેર મેમ્બરની એડવાઈઝ લેવી જોઈએ.
colon and rectal cancer:= 50 વર્ષની ઉંમર પછી દરેક મેન અને વુમેનને રિસ્ક રહે છે colorectal કેન્સર થવાનું. તો 50 વર્ષની ઉંમર પછી નીચે પ્રમાણેના ટેસ્ટ કરાવતા રહેવા જોઈએ.
1) દર વર્ષે ( FOBT)FECAL OCCULT BLOOD TEST કરાવવું જોઈએ.
2) ( FIT ) FECAL* IMMUNOLOGICAL TEST દર વર્ષે કરાવવો જોઈએ.
3) FLEXIBLE SIGMOIDOSCOPY દર પાંચ વર્ષે કરાવવું જોઈએ.
4) colonoscopy દર 10 વર્ષે કરાવવું જોઈએ.
5) DOUBLE CONTRAST BARIUM ENEMA TEST દર 5 વર્ષે કરાવવું જોઈએ.
6) CT COLONOGRAPHY દર પાંચ વર્ષે કરાવવું જોઈએ.
7) stool DNA test.
CERVICAL CANCER :=
1) After vaginal intercource દર women e every 3 year cervical cancer નું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ.
2) 30 year ની ઉંમર પછી women જો 3 pap smear ટેસ્ટ નોર્મલ આવેલા હોય તો તેને દર બે થી ત્રણ (2-3)વર્ષે pap smear ટેસ્ટ કરાવતો રહેવો જોઈએ.
3) જો કોઈ વુમન એ risk factor હોય such as Diethylstilbestrol exposure, HIV infection, Or a weakened immune system due to organ transplantation, Chronic steroid use, આવી women e દર વર્ષે pap smear test કરાવવું જોઈએ.
4) જો કોઈ women એ70 year ની ઉપર હોય અને તેના 3 pap smear નેગેટિવ હોય તો તેને દર 10 વર્ષે એક્ઝામિનેશન કરાવવું જોઈએ.
Endometrial cancer( યુટેરાઇન) જો કોઈ વુમનને ટોટલ hysterectomy કરવામાં આવેલી હોય તો તેને pap smear ટેસ્ટ કરાવવાની જરૂર નથી.
જો કોઈ વુમનને હિસ્ટ્રી હોય colon ને rectum કેન્સરની તો તેમણે pap smear test કરાવવું જોઈએ
TERTIARY PREVENTION:=
TERTIARY prevention માં એમ નોર્મલ સેલનું મેટાસ્ટેસીસને પ્રિવેન્ટ કરવા ,કેન્સરની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવા માટે ,તેને ક્યોર કરવા માટે, Rehabilitation કરવા માટે અને કpalliative care પ્રોવાઈડ કરવા માટે tertiary prevention કરવામાં આવે છે.
1) Radiation therapy:= >રેડીએશન થેરાપીમાં આયોનાઈઝિંગ રેડીએશન નો ઉપયોગ કરવામાં આવે છે. >રેડીએશનનો ઉપયોગ કરી એબનોર્મલ સેલ્યુલર ગ્રોથને પ્રિવેન્ટ કરવામાં આવે છે . >આ રેડીએશન થેરાપી એ કેન્સલ્ય સેલ ને ડેમેજ અને તેને નેક્રોસિસ કરે છે.
purpose:= 1) primary:= પ્રાઇમરી પર્પસ એ માત્ર કેન્સરના ટ્રીટમેન્ટ અને તેના cure માટે હોય છે.
Example := hodgkin’s disease, skin cancer , Prostate Cancer , cancer of cervix.
2) Adjuvant ( એડજુ વન્ટ):= આ માત્ર પ્રિ ઓપરેટીવ અને પોસ્ટ ઓપરેટિવ કન્ડિશનમાં ઉપયોગ થાય છે . અને તેનો ઉપયોગ કીમો થેરાપી સાથે કરવામાં આવે છે.
3) palliative ( પેલીએટીવ):= >આ કોઈપણ ઈમરજન્સી કન્ડિશન હોય ત્યારે યુઝ થાય છે . >જેવી કે, સુપિરિયર વિના કાવા કમ્પ્રેસન ( superior vena cava) અને, સ્પાઇનલ કોડ કોમ્પ્રેશન( spinal cord compression).etc
4) Prophylactic purpose ( પ્રોફાઈલેકટીક પર્પસ):= આ રેડીએશન થેરાપી એ માત્ર શંકાસ્પદ એરિયામાં આપવામાં આવે છે.
Action of radiation therapy:= 1 )Normal cell:= રેડીએશન થેરાપી એ નોર્મલ સેલને અફેક્ટ કરે છે પરંતુ નોર્મલ સેલમાં પાછી ગ્રોથ થવાની કેપેસિટી હોય છે. તેથી રેડીએશન થેરાપી ના કારણે નોર્મલ સેલમાં પ્રોબ્લેમ આવતો નથી.
2)Abnormal cell:= X-ray and gamma rays cancerous સેલના જીનને ડિસ્ટ્રોય કરે છે અને તેને ગ્રોથ થવા દ
type of radiation therapy: = 1) External = telly therapy( ટેલી થેરાપી), 2)Internal =brachytherapy ( બ્રેકી થેરાપી) , A) shield, B) unshield.
1) External therapy:= આ થેરાપીમાં એક્સરે અને ગામાં રે એ ડાયરેક્ટલી કેન્સરિયસ સેલની ઉપર અપ્લાય કરવામાં આવે છે .અને આનું મોસ્ટ કોમન ફાયદો એ છે કે આ થેરાપી એ સેલના મેક્સિમમ ડેપ્થ એરિયા સુધી અફેક્ટ કરે છે. માત્ર ઉપરના સરફેસ એરિયા સુધી જ અફેક્ટ કરે છે એવું નથી તે અંદર સુધી જઈ અને કેન્સરને ડિસ્ટ્રોય કરે છે.
2)Internal therapy:= ( brachytherapy) આમાં રેડીએશન થેરાપી એ સેલ ની અંદર ડાયરેક્ટલી ઇમ્પ।ન્ટ કરવામાં આવે છે.
It have two types:= 1)sealed( શીલ્ડ) := અમા રેડીએશન થેરાપી એ નીડલ, ટ્યુબ અને એપ્લિકેટર નો યુઝ કરી અને એબનોરમલસેલ ને પ્રોવાઈડ કરવામાં આવે છે.
2)unsealed ( અનસિલ્ડ):= આમાં રેડીએશન એ ટેબલેટ અને ઇન્જેક્શનના ફોર્મમાં પ્રોવાઈડ કરવામાં આવે છે.
safety standards of radiation therapy:=
Distance:= જ્યારે રેડીએશન થેરાપી પ્રોવાઇડ કરતા હોઈએ ત્યારે હેલ્થ કેર personal એ પેશન્ટના બેડ થી દૂર રહેવું જોઈએ.
એવું જરૂરી નથી કે જ્યારે રેડીએશન થેરાપી પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે કંટીન્યુઅસ પેશન્ટના બેડ ની નિયરમાં ઊભું રહેવું.
Time:= જ્યારે રેડીએશન થેરાપી પેશન્ટને આપતા હોઈએ ત્યારે વધુમાં વધુ 30 મિનિટ સુધી પેશન્ટની બાજુમાં રહી વર્ક કરી શકાય છે.
shield ( શીલ્ડ) := જ્યારે રેડીએશન થેરાપી પ્રોવાઇડ કરતા હોઈએ ત્યારે હેલ્થ કેર personal એ protective shield નો ઉપયોગ કરવો જોઈએ અને body ના બધા જ પાર્ટસ ને કવર કરીને રાખવા જોઈએ.
જ્યારે રેડીએશન થેરાપી પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે હેલ્થ કેર પર્સનલ એ ડોઝીમીટર ( Dosimeter)નો યુઝ કરવો જોઈએ કે જે રેડીએશનનો ડોઝ નક્કી કરે છે.
હેલ્થ કેર પર્સનલ માટે અલગ પ્રાઇવેટ રૂમ રાખવો જોઈએ. કે જેમાં તેઓ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ ને પહેરી શકે.
બાળકો અને પ્રેગનેટ વુમન એ જ્યારે રેડીએશન થેરાપી પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે તેમને તે જગ્ય। પરથી દૂર રાખવા જોઈએ.
side effect:= ( ડીશ ફેજિયા),( difficult Nausea, ( નોઝિયા)
2) Chemotherapy( કીમોથેરાપી):= કીમો થેરાપીમાં કેમિકલ્સ નો યુસ કરીને કેન્સરની સારવાર આપવામાં આવે છે .
chemo := chemical. ,
Therapy:= treatment.
આમાં કેન્સર ની સારવાર કરવા માટે ટેબલેટ અને ઇન્જેક્શન નો ઉપયોગ કરવામાં આવે છે.
purpose of chemotherapy := curative: આમાં cancer ને cure કરવા માટે.
control := આમાં કેન્સરની કંટ્રોલ કરવા માટે નો પર્પઝ છે. palliative := આમાં symptoms ને ઓછા કરવા માટેનું પર્પઝ છે. Drugs which are used in chemotherapy:=
GROUP:= ALKYLATING AGENT.
Example:=cisplatin ( સિશપ્લાસ્ટીન),
1) Action:= આ દવા એ કેન્સરિય સેલના ડી.એન.એ ( DNA)ને ડિસ્ટર્બ કરે છે.
responsibilities:= આ દવા આપતા હોય ત્યારે corticosteroids નો ઉપયોગ ન કરવો જોઈએ. It i contraindication .
2) Group:= Antimetabolites agent( એન્ટિમેટ। બોલાઈટ્સ એજન્ટ) Example:= fluorouracil ( ફ્લોરોસિલ).
Action:= આ દવા એ કેન્સરિયસ સેલના ડી.એન.એને બનવામાં થી પ્રિવેન્ટ કરે છે.
Nursing responsibilities:= આ દવા આપતા હોય ત્યારે પેશન્ટને folic acid ની ગોળી પણ આપવી.
3) Group:= Mitosis inhibitor agents.
example:=vincristine ( વિનક્રિસ્ટીન),
Vinblastine ( વિન બ્લાસ્ટીન),
Action:= આ Malignant સેલ માસનું Mitosis inhibit કરે છે.
Nursing responsibilities:=provide palliative care.
4) Group:= Hormonal agents ( Antiestrogen):=
>Example:= tamoxifen ( ટેમોકસી ફેન).
>Action: આમાં Malignant cell ના હોર્મોન લેવલનું alteration કરે છે.
>Nursing responsibilities:= Provide palliative care to the patient.
5) Radiation therapy ( Radiological sodium and iodine):=
Action := inhibited the Malignant cell growth. Nursing responsibilities:= પેશન્ટ એ રેડીએશનના કોન્ટેક્ટમાં આવવાથી તેને ઓછું સાઇડ ઇફેક્ટ થાય તેનું ધ્યાન રાખવું.
6) Group:= Antibiotic,
Example:= Bleomycin
Action:= એન્ટી માઇક્રો બીએલ એજન્ટ.
Nursing responsibilities:= પેશન્ટને લાઈવ વેક્સિન ના આપવી.
Route of drug administration:= Oral, Intramuscular, Intravenous, Interactivity,Intrathecal,Intraarterial,Subconscious, Applied topically.
common side effect of chemotherapy:=
1) Skin := Anemia,hyperpigmentation,photosensitivity,
2) Blood:= Bone Marrow suppression, Anemia, Leukopenia, Thrombocytopenia,
3) GI tract := nausea, vomiting, constipation, diarrhea, ulcer
4) Genitourinary system:= Nephrotoxicity,Cystitis, Weight loss, Fluid loss,Weakness .
Nursing management:=
>પેશન્ટના વાઇટલ સાઈન ચેક કરવા.
>પેશન્ટને આઇસોલેશન રાખવું.
>પેશન્ટને કહેવું કે તેની પર્સનલ હાયજીન મેન્ટેન કરે.
>પેશન્ટને વેલ બેલેન્સ ડાયટ આપવું.
>પેશન્ટની કલ્ચર અને સેન્સિટિવિટી ચેક કરવી.
>પેશન્ટને head to toe ફિઝિકલ એક્ઝામિનેશન કરવું.
>પેશન્ટનું બ્લડિંગ ટાઈમ કલોટિંગ ટાઈમ અને તેના platelet count જોવા.
>પેસન્ટને બ્લીડિંગ થવા માથી પ્રિવેન્ટ કરવું.
>પેશન્ટને ઓછામાં ઓછું બિલ્ડિંગ થાય તે માટે ધ્યાન રાખવું .
>જ્યારે ઇન્જેક્શન આપતા હોઈએ ત્યારે અને
>કેથેટરાઇઝેશન કરતા હોય ત્યારે.
>પેશન્ટને કહેવું કે મીઠા આલ્કોહોલ અને સ્મોકિંગને અવોઈડ કરવુ
>પેશન્ટને ભાવતું હોય તેવું જમવાનું આપવું.
>ફૂડ એ કેલેરી રીચ ,હાય પ્રોટીન, હાઇફાઇબર, વિટામિન સી અને ,બધા જ વિટામિન મળી રહે તે રીતે આપવું.
>પેશન્ટ ને કહેવું કે તેની ઓરલ આઇજીન મેન્ટેન કરે.
>પેશન્ટને વો વોમીટીંગ માંથી પ્રિવેન્ટ કરવા માટે એન્ટીએમેટિક આપવી.
>પેશન્ટના હેર લોસ થાય છે કે કેમ તે જોવું.
>ટ્રીટમેન્ટ પહેલાં પેશન્ટના હેર ને કટ કરવા.
>પેશન્ટના scalp ને વિટામિન એ અને ડી દ્વારા લુબ્રિકેટ કરવું.
>પેશન્ટને કહેવું કે થોડી થોડી એક્ટિવિટી કરતા રહે.
>પેશન્ટનો વીલ પાવર સ્ટ્રોંગ રહે તે માટે કહેવું.
>પેશન્ટ પોતાની લાગણી બરોબર રીતે કહે તે માટે કહેવું.
>પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
>પેશન્ટનું fluid અને ઇલેક્ટ્રોલાઇટ લેવલ જોવું.
>પેશન્ટને કીમો થેરાપી પ્રોવાઈડ કરવી.
>પેશન્ટ અને તેના રિલેટિવસના બધા જ ડાઉટ ક્લિયર કરવા.
BIOTHERAPY ( બાયોથેરાપી) := બાયોથેરાપીમાં બાયોલોજીકલ રિસ્પોન્સ મોડીફાયર ( BRM) calmette guerin નો યુઝ કરી અને બોડીની natural immune સિસ્ટમને જ stimulate કે જે cancerous cell સામે લડે અને તેને Destroy કરે.
There are three categories of biotherapy :=
1) Non specific , ( નોન સ્પેસિફિક), 2) monoclonal antibody ( મોનોક્લોનલ એન્ટિબોડી), 3) cytokines ( સાઈટોકાઈનીઝ).
1)Non specific:= નોન સ્પેસિફિકમાં આપણે નોન સ્પેસિફિક agents નો ઉપયોગ કરીએ જેમ કે બેસિલી કાલમેટ ગુવેરીન ( bacillus calmette guerin) અને કોરની બેકટેરિયમ પારવુંમ ( corynebacterium parvum)કે જે body ‘s immune સિસ્ટમને સ્ટીમ્યુલેટ કરે છે જ્યારે કોઈપણ એન્ટીજન બોડી માં એન્ટર થાય છે ત્યારે તેના સામે લડવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે.
2)Monoclonal antibody := આ પદ્ધતિમાં બોડીમાં કોઈપણ કેન્સરિય સેલ સામે લડવા માટે બનાવેલા જ એન્ટીબોડીને ( antibody)બોડી ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી અને તેની સામે ( cancerous cell ) સામે લડવા માટે કરવામાં આવે છે.
3)cytokines:= સાયટોકાઇન્સ માં બોડીની હેલ્ધી ઇમ્યુન( healthy immune ) સિસ્ટમમાંથી એન્ટીબોડી બનાવવામાં આવે છે અને પેશન્ટની બોડીની અંદર એન્ટર કરવામાં આવે છે કે જેના કારણે કેન્સરિયસ ટ્યુમર સામે લડી શકે અને તેને ડિસ્ક્રોઈ કરી શકે.
>It has four types:= interferon,( ઇન્ટરફેરોન)
>interleukin, ( ઇન્ટરવ્યૂકિંન)
>colony stimulating factor( કોલોની સિમ્યુલેટિંગ ફેક્ટર),
>tumor necrosis Factor ( ટ્યુમર નિક્રોસીસ ફેક્ટર)
>Gene therapy જીન એ functional યુનિટ છે.
જીનેટીક્સ મા નોર્મલ જીન ઓર્ગેનિઝમમાં એન્ટર કરવામાં આવે છે એના કારણે જિનેટિક ડિફેક્ટ છે તે કરેક્ટ થાય છે.
AIM:= જીન થેરાપી એ પરમેનેન્ટ થેરાપી છે . કારણ કે તેમાં પરમેનેન્ટ જિન છે તેને ચેન્જ કરવામાં આવે છે અને જીનેટીક મટીરીયલ cancerous સેલનું છે તે ચેન્જ કરવામાં આવે છે.
Indication:=
1) cancer,
2)Infectious disease,
3)inherited disorder, genetic disorder.
ex: thalassemia, Hemophilia
process of gene therapy:= Jene થેરાપીમાં એબનોર્મલ સેલ ની કોપી કરવામાં આવે છે. પછી પેશન્ટની બોડી માંથી એબનોર્મલ સેલ લય અને તેની બોડી માં નોર્મલ ઈનશર્ટ ( દાખલ)કરવામાં આવે છે.
Method of gene therapy :=
★Ex vivo,
★In vivo.
Ex vivo:= આમા જે ટાર્ગેટ જીન હોય એ પેશન્ટની બહાર બોડીની બહાર લેવામાં આવે છે. અને તે જીનને ઇન એક્ટિવેટ કરી એબનોર્મલ સેલ ને ઈનેએક્ટિવેટ કરી અને પેશન્ટની બોડીમાં પાછું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે.
Only some of the cells are develop in to Ex vivo like := Lymphocytes( લીંફોસાઈટસ), Hepatocytes ( હીપેટોસાઇટ્સ),In vivo = આ મેથડમાં ડાયરેક્ટલી હેલ્ધી જીન પેશન્ટની બોડી માં ઇન્સર્ટ કરવામાં આવે છે.vector ( virus) દ્વારા,Non vector દ્વારા
vector દ્વારા:= આ મેથડમાં વાયરસ નો ઉપયોગ કરી તેના જીનને બહાર કાઢી હેલ્ધી જીન તેમાં ઇન્ટ્રોડ્યુસ કરી પછી પેશન્ટને બોડીમાં ઇન્ટરા વિનસ દ્વારા ( intravenous) એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે.
In which:= Edino virus, Retrovirus, Herpes virus etc.
Non vector := આમાં ડાયરેક્ટલી ઓર્ગન અથવા તો આર્ટિફિશિયલ ક્રોમોઝોમ્સને એન્ટર કરવામાં આવે છે.
Advantage:= આ જીન થેરાપી એ પરમેનેન્ટ થેરાપી છે.કારણ કે તેમાં એબનોર્મલ જીન સાથે નોર્મલ જીનને ઇન્સર્ટ કરવામાં આવે છે. અને જો જીન થેરાપી એ યુઝ કરવામાં આવે તો પછી બીજી કોઈ થેરાપીને જરૂર પડતી નથી, અથવા તો કોઈપણ બીજી સારવાર ની જરૂર પડતી નથી. અને આ જીન થેરાપીમાં જો ઓવમ ( ovum)અને સ્પમનો ( sperm )યુઝ કરવામાં આવે તો જીનેટીક ડીસઓર્ડર ને ઓછું કરી શકાય છે.
Disadvantages:= આ જીન થેરાપીમાં કોઈપણ ઇન્ફેક્શન વાયરસ નો ઉપયોગ થાય તો બોડીમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધી જાય છે.
આ બધી જ ડીઝીઝ માટે ઉપયોગી નથી. આ પ્રોસેસ એકદમ મોંઘી હોય છે .
immune response:= દદીનું શરીર એ જ્યારે કોઈ પણ ફોરેન બોડી એન્ટર થાય છે ત્યારે immune response બતાવે છે.
Bone Marrow transplantation := બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશનમાં મેરો માંથી સેલ હોય છે.તેનું કલેક્શન કરવામાં આવે છે તે પેશન્ટ હોય તેમાંથી અથવા તો ડોનર હોય તેમાંથી અને પાછું healthy સેલ એ પેશન્ટની બોડીમાં એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે .થેરાપ્યુટિક પર્પઝ માટે.
Indication:= Oncology disorder like leukemia, ( લ્યુકેમિયા) Lymphoma, ( લીમફોમાં).
Haematological disorder:= Anemia, Aplastic Anemia, Sickle cell Anemia .
Type of bone Merrow transplant:
1) Autologous,( ઓટોલોગસ) 2) Allogeneic, ( એલોજેનીક) 3)syngenic. ( સીનજેનિક).
1) Autologous ( ઓટોલોગસ): = આ એક એવી પ્રોસિજર છે કે જેમાં પેશન્ટના હેલ્થી બોનમેરો માંથી સ્ટેમશેલ( stem cell) નું કલેક્શન કરવામાં આવે છે.
ત્યારબાદ પેશન્ટને કીમો થેરાપી અને રેડીએશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવ છે.
અને ત્યારબાદ એ કન્ફોર્મ થઈ જાય કે લગભગ બધા જ કેન્સરિયસ સેલ ( cancerous cell)તે ડિસ્ટ્રોય થઈ ગયા છે.
ત્યારબાદ પેશન્ટની બોડીમાં હેલ્ધી સ્ટેમસેલને ઇન્સર્ટ કરવામાં આવે છે.
2) Allogeneic ( એલોજેનીક):= આમાં એમ છે કે પેશન્ટના પેરેન્ટ્સ( માતા પિતા) અથવા તો તેના સીબલીંગ( એટલે કે ભાઈ બહેન) ના હેલ્ધી bone Marrow માંથી stem cell લેવામાં આવે છે.
અને તેને patient ની બોડી માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
3)singenic ( સીનજેનીક): =
આમાં stem સેલ્સ એ ટ્વીન્સ માંથી લેવામાં આવે છે .
અને આ bone Marrow નું વધારે ચાન્સ હોય છે મેચ થવાના.
ત્યારબાદ તેને પેશન્ટને બોડીમાં ઇન્સર્ટ કરવામાં આવે છે.
PROCEDURE:= -> Bone Marrow transplant ઓપરેશન થિયેટરમાં સેન્ટ્રલ લાઈન દ્વારા કરવામાં આવે છે.
-> આનું ટાઈમ એ પેશન્ટના કેન્સર કન્ડિશનને સીવીઆરટી ઉપર આધાર રાખે છે.
-> તે ઓછામાં ઓછી 30 મિનિટ અને વધુમાં વધુ 4 (ચાર) કલાક લે છે.
-> જ્યારે બોનમેરોને ટ્રાન્સપ્લ।ન્ટ કરવામાં આવે છે ત્યારે તે બર્નિગ સેન્સેશન કરે છે.
->complete bone Marrow transplantation એ ત્યારે જ પૂરું થાય છે કે જ્યારે પેશન્ટની બોડી એ હેલ્ધી સેલ બનાવવાનું ચાલુ કરે.
Nursing management := –>પેશન્ટને ફિઝિકલી અને સાયકોલોજીકલી પ્રિપેર કરવા.
>પેશન્ટને અને તેના ફેમિલી members ને પ્રોસિજર એક્સપ્લેન કરવી.
>પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બરને તેનું રિસ્ક તેના ફાયદા અને તેની રિટર્ન કન્સેન્ટ વિશે કહેવું જોઈએ.
>પેશન્ટને આઇસોલેશન રાખવું.
>વિઝીટર્સને એન્ટ્રી Restrict કરવી.
>આ સમયમાં પેશન્ટની કિંમો થેરાપી અને રેડિયો થેરાપી ના કોઈપણ સાઇડ ઇફેક્ટ થાય છે કે કેમ તેને વિશે જોવું.
>પેશન્ટના intec આઉટપુટ જોવા.
>પેશન્ટના વાઈટલ સાઇન ચેક કરવા .
>પેશન્ટને આઇ વી(i.v. fluid) એડમિનિસ્ટ્રેશન કરવું.
>strict aseptic technique મેન્ટેન કરવી.
>સ્ક્રાઇબ કરેલી મેડિસિન બ્લડ કોમ્પોનન્ટ એડમિનિસ્ટ્રેશન કરવા.
>પેશન્ટને સાઇકોલોજીકલ્સ સપોર્ટ આપવો.
>પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બરને કોપિંગ એબિલિટી વિશે કહેવું.
>બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન પછી સેન્ટ્રલ લાઈન ઉપર ડ્રેસિંગ પ્રોપર રીતે કરવું.
>બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન પછી કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન છે કે કેમ તેના વિશે જોવું.
>પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બરને રેગ્યુલર ફોલો ઓપ લેવા વિશે કહેવું.
complications :=
-> Hematopoietic := Infection, nosocomial infection, Anemia.
->Gastrointestinal Tract:= Nausea, Vomiting, Diarrhea.
-> Renal and Genitourinary:= Renal failure, Hemorrhagic Cystitis,
-> Hepatic:= Hepatomegaly, Bilirubinemia, Coagulopathy disorder.
-> Pulmonary := Bacterial Pneumonia,Fungal infection, TB toxoplasmosis, Pulmonary ,fibrosis.
1)Nursing Assessment:=
-> પેશન્ટનું પેન લેવલ એસેસ કરવું.
-> પેશન્ટ ના વાઈટલ સાઇન ચેક કરવા.
-> પેશન્ટનો યુરીન આઉટપુટ ચેક કરવું.
-> પેશન્ટને બોડીમાં કોઈપણ પ્રકારના સ્ક્રેચીસ અથવા સનબન છે કે નહીં તે જોવું.
-> પેશનની સ્કીન ઇન્ટીગ્રિટી અસેસ કરવી.
-> પેશન્ટને હેર લોસ થાય છે કે કેમ તેના વિશે જ હોવું.
-> પેશન્ટને ઓરલ કેવીટી ર માંથી બ્લીડિંગ થાય છે કે કેમ તે વિશે જોવું અને ઓરલ હાઈજેનિ વિશે જોવું.
-> પેશનની બોવેલ અને બ્લેડર હેબિટ વિશે પૂછવું એટલે કે તેને ડાયરિયા કે વોમિટિંગ જેવી કન્ડિશન છે કે કેમ તેના વિશે પૂછવુ.
Nursing diagnosis:=
1) Chronic pain related to cancerous conditions as evidenced by verbalisation with the client.
Relieving pain:=
1) પેશન્ટનું પેન લેવલ અસેસ કરવુ.
2) પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપવી.
3) પેશન્ટની કેરમાં ફેમિલીને ઇનવોલ કરવી.
4) પેશન્ટને માઈન્ડ ડાઈવરજનલ થેરાપી આપવી.
5) પેશન્ટને કામ અને કાઇન્ડ એન્વાયરમેન્ટ પૂરું પાડવું.
6) પેશન્ટને એનાલ જેસીક પ્રોવાઇડ કરો.
2) self care deficit related to disease condition As evidenced by observation of the client condition.
Nursing intervention:=
1) પેશન્ટને કામ અને ક્લીન એન્વાયરમેન્ટ પૂરું પાડવું.
2) પેશન્ટને ક્લીન અને કરચલી વગરનો બેડ પૂરો પાડવો.
3) પેશન્ટ ની બેડશીટ અને તેના કપડા દરરોજ બદલવા.
4) પેશન્ટની પર્સનલ હાયજીન મેન્ટેન કરવી.
5) પ્રશાંતની કેર સમયે તેને ઇન્વોલ્વ કરવા.
6) જમવાનું આપતા પહેલા હાથ બરોબર ધોવા.
3) Impaired tissue percussion related to disease condition as evidenced by pinching the skin of the patient .
Nursing interventions:
1) પેશન્ટની ટીશ્યુ ઇન્ટીગ્રિટી અને સ્કીન ટર્ગર ચેક કરવી.
2) પેશન્ટની સ્કીન સાઈડની ઓબ્ઝર્વ કરવી કે બ્લડિંગ થાય છે કે કેમ.
3) પેશન્ટને કહેવું કે તેની ઓરલ હાઇજિન મેઇન્ટેન કરે.
4) ફેશનને કેવું કે એવી ટેટી મેનરમાં બ્રશ ન કરે.
5) પેશન્ટ ને કહેવું કે સ્કિનનું એરીયા સ્ક્રેચ ન કરે જ્યારે રેડીએશનના કોન્ટેકમાં આવે ત્યારે.
6) પેશન્ટને કહેવું કે ઢીલા કપડા પહેરવા.
4)Disturbed body image related to chemotherapy as evidenced by observing the hair loss of the client. Nursing interventions:= Manage hair fall :=
1) પેશન્ટ સાથે રેપોર્ટ્સ મેન્ટેન રાખવા અને તેમની સાથે તેમની લાગણીઓને વર્ણન કરવા માટે કેવું.
2) પેશન્ટ સાથે એકદમ પોલાઈટલી વાત કરવી.
3) પેશન્ટની હેર લોસ થતા હોય તેથી તેમના સાથે કોપીન એબિલિટી માટે કહેવું.
4) પેસન્ટને કહેવું કે જ્યારે થેરાપી લેતા હોય ત્યારે હેર લોસ થવા એ કોમન વાત છે તેથી ગભરાવાની કોઈ જરૂર નથી.
5) પેશન્ટને કહેવું કે ટ્રીટમેન્ટ પૂરી થતા હેર પાછા નોર્મલી રીતે ગ્રોથ થઈ જાય છે.
5) Impaired nutritional status pattern less than body requirement related to nausea and vomiting.
Nursing interventions:= Managing diet :=
1) પેશન્ટને કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
2) પેશન્ટ જ્યારે જમતું હોય ત્યારે એવી ખરાબ સ્મેલ આવતું હોય એવું એન્વાયરમેન્ટ ન રાખવું.
3) પેશન્ટની હાઈ કેલરી અને હાઈ પ્રોટીન રીચ ડાયટ આપવું.
4) પેશન્ટને વધારે પડતું ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે કહેવું.
5) પેશન્ટને કહેવું કે સ્મોલ અને ફ્રિકવન્ટ અમાઉન્ટમાં meal લે.
6) પેશન્ટને ભાવતું હોય તેવું જમવાનું આપવું.
6) Activity intolerance is related to weakness as evidenced by observing the activity level of the client .
Nursing interventions:=Promoting activity level
1) પેશન્ટની એક્ટિવિટી લેવલ assess કરવું.
2) પેશન્ટને ડેઇલી રૂટીન એક્ટિવિટી કરવામાં ઇન્વોલ્વ કરવું.
3) પેશન્ટને એક્ટિવિટી વચ્ચે થોડો થોડો રેસ્ટ લેવા માટે કહેવું.
4) પેશન્ટને કહેવું કે થોડી થોડી એક્સરસાઇઝ અને યોગા કરવા.
5) પેશન્ટને કહેવું કે મેડીટેશન કરવી.
7) High risk of infection related to bone Marrow depression secondary to chemotherapy.
Nursing interventions:= Prevention from infection:=
1) પેશન્ટની ક્લીન એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
2) પેશન્ટ ની બાજુમાં visitors ને મળવા માટે અલૌ ઓછા કરવા.
3) પેશન્ટને ચોખા કપડા પહેરવા .
4) પેશન્ટ ના વાઈટલ સાઇન ચેક કરવા.
5) પેશન્ટ જ્યારે બહાર જાય ત્યારે માસ્ક પહેરવા કહેવું.
6) પેશન્ટ ને હાઈ પ્રોટીન ડાઈટ આપવું.
7) પેશન્ટને પ્રિસ્ક્રાઈબ્સ મેડિસિન આપવી.
Following type of surgery are used to remove cancer tumor:=
1) Electrosurgery:= આમાં ટ્યુમરને ડીસોલ્વ કરવા માટે ઈલેક્ટ્રીક કરંટ નો ઉપયોગ કરવામાં આવે છે.
2) Cryosurgery:= આમાં લિક્વિડ નાઈટ્રોજનનો યુઝ કરી કેન્સર યસ સેલ અને ટ્યુમરને destroy કરવામાં આવે છે.
3)Laser surgery:= આમાં લેઝર બીમ નો ઉપયોગ કરી ટ્યુમરને ડિસ્ટ્રોય કરવામાં આવે છે.
4)Ectomy := આમાં ટ્યુમરની સાઈડ ઉપર Incision મૂકી અને એન્ટાયર( આખી) ટ્યુમરને જ રીમુવ કરવામાં આવે છે.
Surgery have three main aim:=
1)curative, 2) palliative, 3)Reconstruction.
1)curative:= આ aim માં આખી ટ્યુમરને જ રીમુવ કરવામાં આવે છે.
2)Palliative:= આમાં માત્ર જે કેન્સરિય સેલ હોય એને જ રીમુવ કરવામાં આવે છે.
3)Reconstructive:= અમારી કન્સ્ટ્રકટિવ ટાઈપમાં કોઈપણ therapeutic modalities જેમ કે chemotherapy and રેડીએશન થેરાપી કરવામાં આવે તે જ સમયે કોઈપણ reconstructive અથવા તો કોસ્મેટિક સર્જરી કરવામાં આવે.
Example: plastic surgery.
preoperative:=
પેશન્ટની સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
Goal of palliative care:=
Services provided:=
home and hospital care of patient:=
INTRODUCTION := આ care એ પેશન્ટ એ ઘણા લાંબા સમયથી બીમાર હોય અને તે ઘણા લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર લેતા હોય તો તેને એવી પરિસ્થિતિમાં તેના ઘર( home) પર તેના ફેમિલી મેમ્બર્સ( family members) સાથે અને તેના ફ્રેન્ડ્સ( friends) વગેરે સાથે એવા comfortable એન્વાયરમેન્ટ ( Environment)માં રહી અને પેશન્ટને સારવાર આપવામાં આવે છે. In hospice care મા ઘર જેવું એન્વાયરમેન્ટ પેશન્ટની આજુબાજુ બનાવવામાં આવે છે.
service setting:=
Home,
Hospice ,hospital’s,
Hospice home ,
Hospital
આ બધા જ એરિયામાં ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ નું ઇનવોલમેન્ટ કરી અને પેશન્ટને કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
આમાં ફેમિલી members સાથે હોસ્પિટલના હેલ્થ કેર પર્સનલનું પણ પેશન્ટના કેરમાં ઇન્વોલ્વમેન્ટ હોય છે.
BENEFITS :=
care provider:=
->All hospitals are staffed with trained professionals.
->physicians,
->Specially trained nurses,
->Social worker,
->Family members,
->friends
આમ hospice care એ patient ન। home અથવા હોસ્પિટલમાં ઘર જેવું વાતાવરણ બનાવી પેશન્ટને સારવાર આપવામાં આવે છે તેને hospice care કહેવામાં આવે છે.
WRITE IN DETAIL ABOUT VARIOUS CANCER AND ITS MANAGEMENT.
1) lung cancer:= Definition:=
Body માં ગમે તે જગ્યા પર કેન્સર ઉત્પન્ન થાય અથવા તો કેન્સર ની ગાંઠ ઉત્પન્ન થાય તો તેનું એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે મેટાસ્ટેસિસ થવાનો મુખ્ય પાર્ટ એ લંગ્સ હોય છે.
Etiological Factor:=
cigarette smoking 🚬, passive smoking Tobacco use,
HARIDITARY AND ENVIRONMENTAL FACTORS.
history of lungs 🫁 cancer, Air pollution, occupational carcinogens , Asbestos fiber,
Radon ⛽ gas, occupational carcinogens, Nutrition deficiency,
clinical manifestation ( sign and symptoms):=
->cough,
->Dyspnea( difficulty in breathing),
->wheezing,
->chest pain,
->Excessive sputum production,
->Hemoptysis (હિમોપટાઈસીસ := કફ માં લોહી આવવું),
->Dysphagia ( ડીશફેજિયા := ગળવામાં તકલીફ થવી),
->nausea,
->vomiting,
->Headache,
->weight loss,
->Fatigue,
->Anorexia ( એનોરેકઝીયા := ભૂખ ન લાગવી),
->weakness,
->Blurred vision,
->seizure.
Diagnosis evaluation:=
History taking and physical examination, X Ray, Computed tomorrow ( ct scan), MRI( magnetic resonance imaging),
PET( positron Emissions tomography := પોઝીટ્રોન એમીસન ટોમોગ્રાફી), Biopsy, Cytological examination, Pulmonary function test( PFT), Bronchoscopy
( બ્રોન્કોકોસ્કોપી.:= એટલે કે બ્રોન્કોસ્કોપ દ્વારા bronchi ને વિઝ્યુઅલાઈઝ કરવી.).
Management:=
complication :=
Nursing management:=
Nursing assessment:=
Nursing Diagnosis :=
1) Impaired breathing pattern related to compromised respiration.
Nursing interventions:=
Improving breathing patterns:=
2) Impaired nutritional pattern less than body requirement related to nausea and vomiting.
Nursing interventions:=
Improving nutritional status:=
3)Pain related to abnormal cell growth .
Nursing interventions:=
controlling pain:=
4)Anxiety, fear, related to therapeutic regimen and prognosis.
Nursing interventions :=
Minimise anxiety:=
INTRODUCTION / DEFINITION:=
classification / type:=
1) Primary Brain tumor:= પ્રાઇમરી બ્રેઈન ટ્યુમર એ બ્રેઇન ના જ સેલ્સ અને સ્ટ્રકચર માંથી બનેલા હોય છે.
A) Intracerebral tumor:= મોસ્ટ કોમન પ્રાઇમરી બ્રેઈન ટ્યુમરમાં ગ્લીયોમાસ( gliomas) છે તે ગ્લીયલ ( glial)સેલમાંથી ઉત્પન્ન થાય છે. ઘણા પ્રકારના ગલીઓમાંસ ટ્યુમર હોય છે like :=
Astrocytoma( એસ્ટ્રોસાઈટોમાં), Brain stem glioma( બ્રેઇન સ્ટેમ ગ્લીયોમા),
Ependymoma ( એપેનડાઈમોમાં),
oligodendroglioma( ઓલીગોડેન્ડ્રોગલીઓમાં)
Medulloblastoma ( મેડ્યુલોબ્લાસ્ટોમાં).
B) tumor arising from supporting structures ( ગાંઠ કે જે બ્રેઇનના સપોર્ટિંગ સ્ટ્રકચર માંથી બનતી હોય):=
Meningioma ( મેનેનજીઓમાં),
schwannoma ( સ્વાનોમા),
germ cell tumor of the brain,
pineal region tumor, Angioma.
2)secondary Brain 🧠 tumor:= આ સેકન્ડરી Brain tumor એ Brain બહારના સ્ટ્રક્ચર માંથી develop થય હોય અને તે બ્રેઇનમાં ટ્રાન્સફર( એટલે કે મેટાસ્ટેસિસ) થય હોય અને બ્રેનમાં ટ્યુમર ડેવલોપ થાય તેને સેકન્ડરી બ્રેઇન ટ્યુમર કહેવામાં આવે છે.
The most common organ like 🧠 brain, lung, Brest, Kidney.
આ બધા જ બોડી ના પાર્ટ્સમાંથી ટ્યુમર એ મેટાસ્ટેસિસ થઈ અને બ્રેઇનમાં ટ્રાન્સફર થાય છે. અને ત્યાં જ tumor નો વધારે પ્રમાણમાં ગ્રોથ થાય છે જે કેન્સરમાં પરિણમે છે.
Etiology:=
Diagnostic evaluation :=
-> history taking and physical examination , -> ct scan, -> MRI , -> Angiogram( એનજીઓગ્રામ), ->X Ray, ->PET( પોઝીટ્રોન ઈમોઝીન ટોમગ્રાફી), ->SPECT ( સિંગલ ફોટો એમીશન કોમ્પ્યુટર ટોમોગ્રાફી),
Management:=
1)corticosteroids treatment, ( કોટીકોસ્ટીરોઈડ ટ્રીટમેન્ટ), 2)Palliative treatment ( પેલીએટીવ ટ્રીટમેન્ટ), 3)Radiation therapy ( રેડીએશન થેરાપી),
4)surgery:= (Craniotomy:= ક્રેનીઓટોમી)
5)Chemotherapy ( કીમોથેરાપી),
Antineoplastic agent:=
COMPLICATION := Learning difficulty ( લર્નિંગડીફીકલ્ટી:= શીખવામાં તકલીફ), memory difficulty ( મેમરી ડિફિકલ્ટી:= યાદ ન રહેવું), walking and talking difficulty ( વોકિંગ એન્ડ ટોકિંગ ડિફીકલ્ટી:= હાલવા અને બોલવામાં તકલીફ થવી), Visual difficulty ( વિઝ્યુઅલ ડીફીકલ્ટી:= જોવામાં તકલીફ થવી), Hydrocephalus ( હાઈડ્રોસેફેલસ := બ્રેનમાં સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ નું કલેક્શન થવું), Bleeding in Brain ( બ્લીડિંગ ઇન બ્રેઇન := માથામાંથી લોહી નીકળવું) etc.
Nursing management := Nursing assessment :=
Nursing diagnosis:=
2) Risk of injury related to gait disturbance .
Nursing interventions:= Prevention of injury:=
3) Anxiety related to disease conditions .
Nursing interventions:= Relieving Anxiety:=
4) Activity intolerance related*to weakness or fatigue .
Nursing interventions := Promoting activity level:=
5) uttered nutrition status less than body requirement related to nausea and vomiting.
Nursing interventions:=
improve nutrition status of client:=
6)ineffective family coping related to clients disease and prognosis .
Nursing interventions:=
Reassure the family coping.
INTRODUCTION
:=ઓરલ કેન્સર એ મોઢાનું અને ગળાનું કેન્સર છે.
આ કેન્સરમાં મોઢાના સેલ એ અનકંટ્રોલ અને એબનોરમલ રીતે ગ્રોથ થઈ અને ટ્યુમરનું ફોર્મેશન કરે છે.
ઓરલ કેન્સર એ મોઢાના ગમે તે ભાગમાંથી ડેવલપ થઈ શકે છે.
Like:= Oropharynx ( ઓરોફેરિંગ્સ),
Etiology
clinical manifestation:=
Diagnostic evaluation
Management
Radiation therapy,
chemotherapy,
Surgery
Nursing management:=
>આમાં અન્નનળી નું કેન્સર થાય છે . >અને તે અન્નનળીની લાઇનિંગ માંથી અને તેના મસલ્સ અને તેમા lymph node નુ પણ ઇનવોલમેન્ટ થઈ અને કેન્સરનું ડેવલપમેન્ટ થાય છે.
Etiology:=
clinical manifestation
Diagnostic evaluation:=
Management:=
Nursing management:=
Etiology
clinical manifestation :=
Diagnosis evaluation =
Management:=
Nursing management Emergency management:=
–preoperative and Postoperative nursing management :=
Preoperative nursing management:=
post operative nursing management:=
-લીવર કેન્સર એ લીવરમાં ઉત્પન્ન થાય છે. -અને તેને હિપાટો સેલ્યુલર કાર્સિનોમાં( hepatocellular carcinoma) કહેવામાં આવે છે. -આ કેન્સર એ લીવરના સેલમાં ઉત્પન્ન થાય છે. -તેમાં સેલનું એબનોર્મલ( abnormal) અને અનકંટ્રોલેબલ ( uncontrollable) ગ્રોથ થઈ અને ટ્યુમરનું ફોર્મેશન કરે છે . -અને આ tumor malignant ( કેન્સર યસ)અથવા benign( નોન કેન્સરિયસ) શકે છે. -આ કેન્સર ને હિપેટોમાં( hepatoma) પણ કહેવામાં આવે છે.
=clinical manifestation:=
>Nursing management: = >Nursing assessment:=
પેશન્ટ નું પેન લેવલ અસેસ કરવું.
પેશન્ટની કોપીંગ એબિલિટી એસેસ કરવી.
પેશન્ટના વાઈટલ સાઇન ચેક કરવા.
પેશન્ટની સ્કીન ટર્ગર ચેક કરવી અને એડીમાં જેવી કન્ડિશન છે કે નહીં તે જોવું.
પેશન્ટની ડાયટરી કન્ડિશન કરવી.
પેશન્ટનું એક્ટિવિટી લેવલ અને સ્લીપ પેટર્ન assess કરવું.
પેશન્ટને કીમો થેરાપી, રેડિયોથેરાપી ,અને ઇમ્યુનો થેરાપીની કોઈ પણ સાઇડ ઇફેક્ટ છે કે નહીં તેના વિશે જોવું.
Nursing diagnosis
1)pain related to liver enlargement. >Nursing interventions:= >Controlling pain:=
પેશન્ટને એનાલ જેસીક દવાઓ પ્રોવાઈડ કરવી.
પેશન્ટને માઈન્ડ ડાઈવરજનલ થેરાપી પ્રોવાઇડ કરવી* .
પેશન્ટ ને કોઈપણ ડ્રગટોકસીસીટીના સાઈન છે કે નહીં તેના વિશે જોવું.
પેશન્ટને ગાઈડેડ ઈમેજીનરી પ્રોવાઇડ કરવી.
પેશન્ટને થોડા થોડા પ્રમાણમાં એક્સરસાઇઝ કરવા માટે કહેવી.
પેશન્ટને કમ્ફર્ટ મેજર્સ પ્રોવાઇડ કરવું.
2)Altered nutrition less than body requirement related to disease and side effects of chemotherapy. >Nusing interventions:= >Improving nutritional status:=
પેશન્ટ ને કહેવું કે થોડા થોડા પ્રમાણમાં ફૂડ લેવું.
પેશન્ટ ને કહેવું કે સપ્લીમેન્ટરી ડ્રગ્સ લેવી.
પેશન્ટને ભાવતું હોય તેવું ભોજન જમવા માટે આપવું.
પેશન્ટને લાઇક અને ડીસલાઈટ એની ખબર રાખવી .
પેશન્ટને વધારે પડતી કેલરી યુક્ત ભોજન આપવુ.
પેશન્ટ જમતો હોય ત્યારે તેની પાસે બેડ સ્મેલ વાળી વસ્તુઓ ન રાખવી.
3)fluid level exess related to oedema . >Nursing interventions:= >Relieving excess*fluid volume:=
Leukemia શબ્દ એ ગ્રીક શબ્દ leukos પરથી આવેલો છે.
Leukemia means
” leukos := white
” Aimia :=blood ”
Leukemia એ બોનમેરો અને બ્લડ સિસ્ટમનું કેસરિયસ ડીશઓર્ડર છે.
Leukemia ના વાઈટ બ્લડ સેલનું( white blood cell := શ્વેતકણ) Abnormal અને અનકંટ્રોલ ગ્રોથ થાય છે.
White blood cell નું abnormal and અનકંટ્રોલ ગ્રોથ થવાના કારણે બોનમેરોમાં રેડ બ્લડ સેલનું ફોર્મેશન થવા માટેની પૂરતી જગ્યા રહેતી નથી.
lack of normal blood cell in bone Merrow results in:= lack of normal white blood cell:= = ( Increase the risk of infection:= બોડીમાં ઇન્ફેક્શનના ચાન્સ વધી જાય છે.) =lack of red blood cell ( result in fatigue, weakness, and Anemia := લોહી ઓછું થવા ના કારણે થાક નબળાઈ અને શરીરમાં લોહી તત્વની ઉણપ થાય છ). =lack of normal platelet count production =( Increase the risk of bleeding:= લોહી વહેતું જ રહે છે પ્લેટલેટ ઓછા થવાના કારણે લોહી ગંઠાતું નથી).
A)Acute leukemia:= -આમાં ખૂબ ઝડપ થી બ્લડ સેલ્સનું ફોર્મેશન થાય છે અને આ Acute leukemia ની તાત્કાલિક સારવાર ખૂબ જ જરૂરી છે કારણ કે આમાં બ્લડ સેલ્સ ઝડપથી ગ્રોથ થાય છે .એનું ફોર્મેશન થાય છે અને તે કેન્સરમાં પરિણમે છે.
B)Cronic leukemia:= -આ લ્યુકેમિયા માં વધારે પડતા એબનોર્મલ વાઈટ બ્લડ સેલ્સ છે તેનો ફોર્મેશન થાય છે . -અને આ બનવા માટે મહિના અને વર્ષો લાગે છે. -પરંતુ આ સેલ વધારે ઝડપી બને છે નોર્મલ સેલ કરતા અને તેના કારણે ઘણા બધા white blood cell છે તેનું ફોર્મેશન થાય છે.
1) Acute lymphocytic leukemia:= આ એ ખૂબ જ કોમન જોવા મળે છે યંગ ચિલ્ડ્રનમાં અને આ એડલ્ટ સ્પેશ્યલી 65 વર્ષ પછીના લોકોને પણ વધુ જોવા મળે છે.
2)Cronic lymphocytic leukemia:= આ 55 વર્ષ પછીના લોકોને વધારે જોવા મળે છે અને ક્યારેક બાળકોને પણ જોવા મળે છે.
3)Acute myelogenious leukemia:= આ લ્યુકેમિયા એડલ્ટ લોકોમાં વધારે જોવા મળે છે બાળકો કરતા. અને મુખ્યત્વે તે પુરુષમાં વધારે જોવા મળે છે સ્ત્રીઓ કરતા.
4)chronic Myelogeneous leukemia := આપ મુખ્યત્વે adults લોકોમાં વધારે જોવા મળે છે.
5)hairy cell leukemia:= આ ,લ્યુકેમિયાએ ઇન curative હોય છે અને પરંતુ તે સરળતાથી ટ્રીટ ( treat ) થઈ શકે છે.
Nursing management
Nursing diagnosis
1)High risk of infection related to Neutropenia. Nursing interventions
પેશન્ટને મળવા પહેલા બરોબર રીતે હાથ ધોવા.
જે વિઝીટર્સને કોમ્યુનિકેબલ ડિઝિસ હોય તે લોકોને પેશન્ટને મળવા માટે ના પાડવી.
પેશન્ટને આઇસોલેશન માં રાખવા.
પેશન્ટને બરોબર રીતે સ્નાન કરાવવું.
પેશન્ટને કહેવું કે તેની ઓરલ હાઇજિન મેઇન્ટેન કરે.
કોઈપણ પ્રકારની સપોઝિટરી ,એનીમાં, અથવા રેક્ટલ ટેમ્પરેચર ના લેવું.
પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરેલી એનાલજેશીક અને એન્ટીબાયોટિક દવાઓ પ્રોવાઇડ કરવી.
ઇન્દ્રા વિનસ લાઈન ઈન્સર્ટ કરેલી હોય ત્યાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન છે કે નહીં તેના વિશે જોવું.
પેશન્ટને જોવું કે કોઈપણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન અથવા તો વાયરલ ઇન્ફેક્શન છે કે નહીં તેના વિશે જોવું.
2)High risk of bleeding related to bone Merrow suppression. Nursing interventions Prevent bleeding
પેશન્ટને એસ્પિરિન અથવા aspirine કંટેન વાળી કોઈપણ વસ્તુઓ એડમિનિસ્ટ્રેશન ન કરવી.
પેશન્ટને ઇન્ટ્રા મુસ્ક્યુલર ઇન્જેક્શન ન આપવું.
પેશન્ટને પોચું ટુથ બ્રશ હોય તેવું brush કરવા માટે આપવું.
પેશન્ટનેરેક્ટર rectal સપોઝિટરી ઇન્સર્ટ ન કરવી.
યુરીનરી કેથેટર ઇન્સર્ટ ન કરવું.
જ્યારે suction કરતા હોઈએ ત્યારે oral mucosa માં trauma ન કરવું.
પેશન્ટને બેડ સોર માંથી બચાવવા માટે વારંવાર તેની પોઝિશન ચેન્જ કરવી.
બીપી કફને વધારે પડતું ઇનફ્લેટ ન રાખવું.
3)fluid volume definitely related to less intake. Nursing interventions maintain electrolyte and fluid balance:=
દરરોજ પેશન્ટનો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવો.
દરરોજ વજન ચેક કરવો.
પેશન્ટ ને કોઈપણ પ્રકારના ડીહાઈડ્રેશન અથવા તો ફ્લુઇડ ઓવરલોડ ના સાઈન છે કે કેમ તેના વિશે જોવું.
લેબ ઇન્વેસ્ટિગેશન કરાવવા.
પેશન્ટને ઇન્ટ્રા વિનસ fluid પ્રોવાઇડ કરવું.
4)Discomfort related to pain. Relief from pain:=
પેશન્ટને કોલ્ડ સ્પોન્જ આપવુ.
પેશન્ટનું બેડ linen અને દરરોજ બદલવું.
પેશન્ટને જેન્ટલી મસાજ પ્રોવાઇડ કરવી.
Acetaminophen નો ઉપયોગ કરવો ફીવરને ઓછો કરવા માટે.
પેશન્ટને એનાલ જેસીક પ્રોવાઇડ કરવી.
make properly environment for tack proper sleep .
5)Activity intolerance related to weakness . Nursing interventions:=
improve ectivity level of client.
પેશન્ટ ને કહેવું કે કાર્ય અને આરામ વચ્ચે બેલેન્સ જાળવી રાખે.
પેશન્ટને કહેવું કે પ્રોપર એક્સરસાઇ કરે.
પેશન્ટ ને કહેવું કે આરામદાયક ખુરશી ઉપર અથવા તો બેડ ઉપર બેસે.
પેશન્ટને કહેવું કે થોડી થોડી એક્ટિવિટી કરતા રહે.
6)ultered nutrition less than body requirement related to Anorexia, vomiting secondary to side_ effect of chemotherapy. =Maintain adequate nutrition.
પેશન્ટને એનાલજેશીક અને એનટીએમએટીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટની ઓરલ કેર મેન્ટેન કરવી.
પેશન્ટને સ્મોલ અને ફ્રિકવન્ટ અમાઉન્ટ માં ફૂડ આપવું.
પેશન્ટ નો વજન દરરોજ ચેક કરવો.
પેશન્ટને ઇન્ટરા વિનસ લાઈન દ્વારા ફ્લ્યુઈડ પ્રોવાઇડ કરવું.
introduction:=
આમાં સેલ્સનું એમનોર્મલ અને અનકંટ્રોલેબલ ગ્રોથ થઈ અને ટ્યુમરનું ફોર્મેશન કરે છે . આ ટ્યુમર એ કેન્સરિયસ હોય છે અને તે લિમ્ફેટિક સિસ્ટમમાં કેન્સર જેવો ડીસીઝ કરે છે.
તે મુખ્યત્વે લીમફેટીક સિસ્ટમમાં( lymphatic system) હોય છે.
સાથે સાથે spleen અને lymph node નુ પણ તેમાં ઇન્વોલ્વમેન્ટ હોય છે.
Etiology
Age :=peak at 20 years above or 50 years above.
Gender := આ મુખ્યત્વે પુરુષોમાં વધારે થાય છે.
carcinogenesis,
cytotoxic drug,
other body parts cancer,
other disease condition .
clinical manifestation
Diagnostic evaluation:=
Management:=
General nursing management:=