skip to main content

PEDIATRIC DRUGS

PEDIATRIC DRUGS

  • PARACETAMOL SYRUP (Oral Suspension)

ડોઝ – 100mg , 250mg, 500mg
Group – analgesic and antipyretic

Indications

  • ફીવર , માઈલ્ડ અને મોડરેટ પેઇન
  • માથુ દુખવુ
  • માઈગ્રેન
  • નર્વસ ને લગતુ પેઇન
  • દાંત નો દુખાવો
  • સોર થ્રોટ
  • જનરલ પેઇન

Contraindications

  • હાઇપરસેન્સીટીવીટી
  • લીવર પ્રોબ્લેમ
  • ડાયાબિટીસ
  • ફિનાઇલકિટોન્યુરીયા

Side Effects (સાઇડ ઇફેક્ટ)

  • નોઝિયા
  • ડિઝિનેસ
  • માઈલ્ડ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ડિસકમ્ફર્ટ
  • એલર્જીક રીએક્શન
  • શ્વાસમાં તકલીફ
  • ડ્રાય માઉથ

Nursing Responsibilities (નર્સિંગ રિસ્પોન્સિબિલિટી)

  • સિરપ આપતા પહેલા દર્દીને મેડિકલ હિસ્ટ્રી , એલર્જી વગેરે વિશે ચેક કરવું.
  • દર્દીની કન્ડિશન પ્રમાણે , દર્દીની ઉંમર , વજન પ્રમાણે તેનો ડોઝ વેરીફાઇ કરી આપવો.
  • સિરપ આપ્યા પછી કોઈ સાઈડ ઈફેક્ટ કે એડવર્સ રીએક્શન માટે મોનીટર કરવું.
  • AMBROXOL (એમબ્રૉકઝોલ)

Group – મ્યુકોલાઇટિક
Route – ઓરલ , ઇન્હેલેશન

Dose

એડલ્ટ
ઓરલ : 60 – 120 mg / day
ઇન્હેલેશન : 15 – 22.5 mg ( દિવસમાં એક વખત અથવા બે વખત )
બાળકોમાં
ઓરલ : 6 – 12 year : 7.5 – 30 mg

12 year and above : 60 – 120 mg / day

ઇન્હેલેશન : 15 – 22 mg

Mode of action

એમ્બ્રોક્સોલ બ્રોન્કીયલ સેલને સર્ફેકટન્ટ રિલીઝ કરવા અને સિલિયરી એક્ટિવિટીમાં વધારો કરવા , મ્યુકસને પાતળું કરવું અને મ્યુકસના ટ્રાન્સપોર્ટને વધારે છે.

તે કફને પ્રોડક્ટિવ બનાવે છે. એમ્બ્રોક્સોલ લોંઝજ સોડિયમ ચેનલોને અવરોધિત કરીને લોકલ એનેસ્થેટિક અસર કરે છે અને સાઈટોકાઈનના રિલીઝમાં ઘટાડા દ્વારા લોકલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ઈફેક્ટ કરે છે.

Indication

  • એક્યુટ અને ક્રોનિક રિસ્પાઇરેટરી ટ્રેક ઇન્ફેક્શન
  • બ્રોન્કાઇટીસ , ન્યુમોનિયા
  • COPD , એમ્ફાયસેમા
  • બ્રોન્કીએક્ટેસીસ
  • અસ્થમા
  • પ્રી અને પોસ્ટ ઓપરેટિવ રિસ્પાઇરેટરી કેર

Contraindication

  • હાયપર સેન્સીટીવીટી
  • બ્રેસ્ટ ફીડીંગ
  • લીવર ઇમ્પેરમેન્ટ
  • પ્રેગ્નન્સી ( પહેલા ત્રણ મહિના )

સાઇડ ઇફેક્ટ

  • ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ડિસ્ટર્બન્સ
  • એલર્જીક રિએક્શન
  • માઉથ અને થ્રોટ ઇરિટેશન
  • ગેસ્ટ્રીક અપસેટ

નર્સિંગ રિસ્પોન્સિબિલિટી

  • – 5R ને ફોલો કરવા.
  • – નર્સે પેશન્ટની મેડિકલ , એલર્જી અને કરંટ મેડીકેશન વિશે હિસ્ટ્રી લેવી.
  • – ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ ડોઝ પેશન્ટમા એડમિનિસ્ટર કરવો.
  • – પેશન્ટને ડ્રગ વિશે એજ્યુકેશન આપો જેમા તેની સાઇડ ઇફેક્ટ , કોમ્પલીકેશન અસર વગેરે.
  • – પેશન્ટને સાઇડ ઇફેક્ટ માટે મોનિટર કરવુ.
  • – વાઇટલ સાઇન મોનિટર કરવા.
  • – નર્સ એ ડ્રગ આપ્યા પછી રેકોર્ડિંગ રિપોર્ટિંગ કરવું.
  • – પેશન્ટને આ મેડિસિનનો સેડેટિવ અસરને કારણે સેફટી રાખવા કહેવું એટલે કે તેને ડ્રાઇવિંગ તથા મશીનરી કાર્ય ન કરવા કહેવું.
  • – રિસ્પાઇરેટરી મોનિટર કરવું.
  • DMR – DEXTRAMETHORPHAN SYRUP

Group (ગ્રુપ) – એન્ટીટસિવ
Route (રૂટ) – ઓરલ

Dose (ડોઝ)

એડલ્ટ :
શરૂઆતમાં ડોઝ 10 – 20 mg
મેન્ટેનન્સ ડોઝ 60 – 120 mg દિવસમાં બે વખત
બાળકોમાં :
Child 2 to <6 year – 5 mg Child 6 to <12 year – 10 mg Child >12 year – 20 mg

Mode of action

ડેક્સ્ટ્રોમેથોફેન એ કોડિન જેવું જ છે તે કફ રિસેપ્ટર્સની સેન્સીટીવીટી ઘટાડે છે અને સિગ્મા રિસેપ્ટર સ્ટીમ્યુલેશન દ્વારા મેડ્યુલરી કફ સેન્ટરને ડિપ્રેશ કરીને કફ ઇમ્પલ્સીસના ટ્રાન્સમિશનને અવરોધે છે.

Indication

  • કોમન કોલ્ડ ( શરદી )
  • રીસ્પાઇરેટરી ઇન્ફેક્શન
  • ટેમ્પરરી કફ ને દૂર કરવા
  • માઈનર થ્રોટ અને બ્રોન્કીયલ ઇરીટેશન
  • ઇનહેલ્ડ ઇરીટેન્ટસ

Contraindication

  • હાઈપર સેન્સીટીવીટી
  • ડીસીઝ સાથે સંકળાયેલ ક્રોનિક અથવા વધારે સીક્રીસનને સાથે સંકળાયેલ કફ
  • ન્યુમોનિયા , અસ્થમા
  • COPD
  • MAO ( મોનોએમાઈન ઓક્સિડેઝ ઇન્હીબીટર ) લેતા હોય તેને પણ ન લેવી.

Side effect

  • બ્લર વિઝન
  • કન્ફ્યુઝન
  • ડ્રાઉઝીનેસ, ડીજીનેસ
  • યુરિનમાં ડિફિકલ્ટી
  • નોઝિયા , વોમિટિંગ
  • અનસ્ટેડી વોક
  • સ્લો બ્રિધિંગ
  • નર્વસનેસ
  • ઈરીટેબિલિટી
  • રેસ્ટલેસનેસ

નર્સિંગ રિસ્પોન્સિબિલિટી

  • 5R ફોલો કરવા.
  • ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ડોઝ આપવું.
  • પેશન્ટની એલર્જીક હિસ્ટ્રી વિશેની તપાસ કરવી.
  • સીરપ પ્રત્યે નો પેશન્ટના રિસ્પોન્સ ને ઇવાલ્યુએટ કરવો.
  • પેશન્ટને સીરપ વિશે એજ્યુકેશન આપવુ.
  • સીરપ લેતા પહેલા યોગ્ય રીતે ચેક કરીને લેવી.
  • યોગ્ય ડોઝિંગ કપથી મેજર કરીને લિક્વિડ ડોઝ લેવા એજ્યુકેશન આપવુ.
  • સુપાઈન પોઝીશનમાં ન લેવી.
  • પેશન્ટને સેરેટોનીન સિન્ડ્રોમ માટે મોનિટર કરવું.
  • CPM syrup (chlorpheniramine malate )

Group (ગ્રુપ) : એન્ટીહિસ્ટેમાઈન
જે બોડીનું હિસ્ટેમાયન ને રીડયુઝ કરે છે. હીસ્ટે માઇન સ્નીઝિંગ, ઇચિંગ, વોટરી આઈ અને રની નોઝ જેવા લક્ષણો પ્રોડ્યુસ કરે છે જેને CPM ટ્રિટ કરે છે.

Dose (ડોઝ)
Orally 4mg every 4-6hr.or 12 mg every 12 hr.
ઓરલ લિક્વિડ ( 2 mg / 5ml )

સાઈડ ઈફેક્ટ

ડ્રlઉઝિનેસ
ડીઝીનેસ
કોન્સ્ટીપેશન
સ્ટમક અપસેટ
બ્લર વિઝન
ડ્રાય માઉથ નોઝ અને થ્રોટ.
નોઝિયા

Indication

કોમન કોલ્ડ
રાયનાઇટીસ
Urticaria
ફીવર
રની નોઝ
સ્નીઝિંગ
વોટરી આઈ
ઇચિંગ

કોન્ટ્રાઇન્ડિકેશન

હાઈપરસેન્સીટીવીટી
પ્રીમેચ્યોર ઈન્ફન્ટ
નેરો એન્ગલ ગ્લુકોમાં
બ્લેડર નેક ઓબસ્ટ્રકશન
પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી
લીવર ડિસીઝ
પેપ્ટિક અલ્સર
પાયલોરોડીયોડિનલ ઓબસ્ટ્રકશન

Nursing responsibility

દર્દીને કહેવું કે આ મેડિસિનના કારણે ડ્રlવ ઝિનેસ થઈ શકે છે. તેથી ડ્રાઇવિંગ ન કરવું અને મશીનરી ઓપરેટ ન કરવી. આલ્કોહોલ અવોઇડ કરવા એડવાઈઝ આપવી.
સાઇડ ઇફેક્ટ મોનિટર કરવી. પ્રોપર ડોઝ પ્રમાણે આપવી.

  • PROMETHAZINE (પ્રોમેથાજીન)

Group – ફર્સ્ટ જનરેશન એન્ટીહિસ્ટેમાઇન

Route (રૂટ)

એડલ્ટ ઓરલ : 25 mg યુસીયલ ડોઝ 6.25 – 12.5 mg IM/IV : 25 mg

બાળકોમાં ઓરલ : 0.125 – 0.5mg/kg/dose મેક્સિમમ ડોઝ : 25mg/dose

Mode of action

પ્રોમેથાજીન એ એન્ટીહિસ્ટેમાઇન છે. જે હિસ્ટેમાઈન રિસેપ્ટરને બ્લોક કરીને ઇફેક્ટ દર્શાવે છે. તે સીડેટીવ તરીકે પણ વર્તે છે અને CNS પર એક્શન કરીને ડ્રાઉઝીનેસ ઉત્પન્ન કરાવે છે. તે એન્ટીઇમેટિક તરીકે પણ હોય છે.

Indication

– એલર્જી કન્ડિશન ( ઇચીંગ , રેસ રની નોઝ )

– મોશન સીકનેસ

– નોઝિયા , વોમિટિંગ

– સીડેશન

– પ્રી ઓપરેટિવ , પોસ્ટ ઓપરેટિવ અને ઓબ્સ્ટ્રેટિક સેડેશન

Contraindication

– હાયપરસેન્સીટીવીટી

– કોમા , લીવર ડિસીઝ

– બ્રેસ્ટ ફીડિંગ

– લોવર રિસ્પાઇરેટરી ટ્રેક ના સિમટમ્સ ની ટ્રીટમેન્ટ જેવી કે અસ્થમા

– ચિલ્ડ્રન <2 year

– ઇન્ટ્રા આર્ટરિયલ અથવા સબ ક્યુટેનિયસ એડમિનિસ્ટ્રેશન

Side effects

– એલર્જીક રિએક્શન – ફોટોસેન્સીટીવીટી – હાઇપોટેન્શન – એક્સ્ટ્રા પિરામિડલ સિમટમ્સ – ડિઝીનેસ – કોન્સ્ટિપેશન – યુરિનરી રીટેન્શન – બ્લર વિઝન – ડ્રાય માઉથ – સેડેશન

નર્સિંગ રિસ્પોન્સિબિલિટી

– 5R ને ફોલો કરવા.

– નર્સે પેશન્ટની મેડિકલ , એલર્જી અને કરંટ મેડીકેશન વિશે હિસ્ટ્રી લેવી.

– ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ ડોઝ પેશન્ટમા એડમિનિસ્ટર કરવો.

– પેશન્ટને ડ્રગ વિશે એજ્યુકેશન આપો જેમા તેની સાઇડ ઇફેક્ટ , કોમ્પલીકેશન અસર વગેરે.

– પેશન્ટને સાઇડ ઇફેક્ટ માટે મોનિટર કરવુ.

– વાઇટલ સાઇન મોનિટર કરવા.

– નર્સ એ ડ્રગ આપ્યા પછી રેકોર્ડિંગ રિપોર્ટિંગ કરવું.

– પેશન્ટને આ મેડિસિનનો સેડેટિવ અસરને કારણે સેફટી રાખવા કહેવું એટલે કે તેને ડ્રાઇવિંગ તથા મશીનરી કાર્ય ન કરવા કહેવું.

– રિસ્પાઇરેટરી મોનિટર કરવું.

Cefixime (સિફિક્ઝીમ)

સિફિક્ઝીમ એ ‘સેફાલોસ્પોરીન ગ્રૂપની એન્ટીબાયોટિક’ છે.

Mechanism of action (મેકેનિઝમ ઓફ એક્શન)

સિફિક્ઝીમ એ બેક્ટેરિયાની સેલ વોલના સિન્થેસિસને ઇન્હિબિટ કરે છે. તે સ્પેસિફિક એન્ઝાયમ કે જેને પેનિસિલિન બાઇન્ડિંગ પ્રોટીન કહે છે તેને ટાર્ગેટ કરે છે અને તેની સાથે જોડાય છે જે બેક્ટેરીયલ સેલ વોલના ફોર્મેશનને ડિસરુપ્ટ કરે છે જેથી બેક્ટેરિયલ સેલ ડેથ પામે છે.

Indications (ઇન્ડિકેશનસ)

સિફિક્ઝીમનો સામાન્ય ઉપયોગ બેક્ટેરીયલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે થાય છે. જેમકે રેસ્પાયરેટરી ટ્રેક ઇન્ફેક્શન, યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન, ઓટાયટીસ મીડિયા અને અમુક પ્રકારના સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીઝીસ જેમકે ગોનોરિયાની ટ્રીટમેન્ટમાં થાય છે.

Administration (એડમીનિસ્ટ્રેશન)

  • સિફિક્ઝીમ મુખ્યત્વે ફૂડ સાથે કે ફુડ વગર ઓરલી એડમીનિસ્ટ્રેશન કરવામાં આવે છે જેનો આધાર કઈ પ્રોડક્ટ પ્રિસ્ક્રાઇબ કરેલ છે તેના ઉપર રહેલ છે.
  • આ મેડિસીન એ હેલ્થ કેર પ્રોવાઇડરના ગાઇડન્સ હેથળ લેવી અને પ્રિસ્ક્રાઇબ કરેલ મેડિસીનની કોર્સ પૂરો કરવો.(મેડિસિનનો કોર્સ પૂર્ણ થયા પહેલા પણ સીમટમ્સ ઇમ્પ્રુવ થાય તો પણ કોર્સ પૂરો કરવો.)

Dosage (ડોઝ)

સિફિક્ઝીમનો ડોઝ એ ઇન્ફેક્શનના ટાઈપ અને સીવિયારીટી પર આધાર રાખે છે. જે પ્રીસ્ક્રાઇબ કરનાર હેલ્થ કેર પ્રોફેશનલ દ્વારા નક્કી કરવામાં આવે છે. રીતે એડલ્ટમાં : 200 mg અને ચિલ્ડ્રનમાં : 100 mg આપવામાં આવે છે.

Side effects (સાઇડ ઇફેક્ટ)

  • કોમન સાઇડ ઇફેક્ટ તરીકે ડાયેરિયા, નોઝીયા, વોમિટિંગ, એબડોમીનલ પેઇન અને હેડએક જોવા મળે છે.
  • સીરીયસ સાઇડ ઇફેક્ટ રેર જોવા મળે છે. જેમાં એલર્જીક રિએકશન, બ્લડ અથવા મ્યુકસ યુકત ડાયેરિયા અને પર્સિસટન્ટ એબડોમીનલ પેઇન જોવા મળે છે .
  • Contraindications (કોન્ટ્રા ઇન્ડિકેશન)
  • સેફાલોસ્પોરીન એન્ટીબાયોટિક અને પેનિસિલિનથી એલર્જી ધરાવતા લોકોમાં સિફિક્ઝીમ કોન્ટ્રાઇન્ડિકેટ હોય છે. આથી જો તેની એલર્જી હોય તો તે મેડીસિનનો કોર્સ ચાલુ કરતા પહેલા હેલ્થ કેર પર્સનલને જાણ કરવી.
  • Precautions (પ્રિકોશન્સ)
  • હેલ્થ કેર પ્રોવાઇડરને આપણી મેડિકલ હિસ્ટ્રી વિશે જાણ કરવી ખાસ કરીને કિડની ડીઝીસની હિસ્ટ્રી અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ પ્રોબ્લમ
  • પ્રેગનેન્ટ અને બ્રેસ્ટફીડિંગ વાળી વુમનમાં સિફિક્ઝીમનો ઉપયોગ કોશન સાથે કરવો. Interactions (ઇન્ટરેક્શન)

સિફિક્ઝીમ એ અમુક મેડીસિન સાથે ઇન્ટરેક કરે છે જેમકે બ્લડ થીનર (વારફારીન) . આથી જો આપણે કોઈપણ પ્રકારની મેડિસિન લેતા હોઈએ તો હેલ્થ કેર પ્રોવાઇડરને જાણ કરવી.

Resistance (રેસિસ્ટન્સ)

  • જો એન્ટીબાયોટિકનો મિસયુઝ અથવા વધારે પડતો યુઝ કરવામાં આવે તો તેને કારણે બોડીમાં એન્ટિબાયોટિક રેઝીસ્ટન્સ ડેવલપ થાય છે. આથી હેલ્થ કેર પ્રોફેશનલ દ્વારા પ્રિસ્ક્રાઈબ કરવામાં આવેલી જ એન્ટિબાયોટિક લેવી.
  • હેલ્થ કેર પ્રોવાઇડર દ્વારા સિફિક્ઝીમ રિલેટેડ આપવામાં આવેલ ગાઈડન્સ અને ઇન્સ્ટ્રક્શન હંમેશા ફોલો કરવા અને આ એન્ટિબાયોટિક બીજા શેર ન કરવી અને જાતે પ્રિસ્ક્રાઈબ ન કરવી. આમ એન્ટીબાયોટિક યુઝ કરતા પહેલા તેની ઇફેક્ટિવનેસ વિશે અને એન્ટિબાયોટિક રેજીસ્ટન્સ ડેવલપમેન્ટના પ્રિવેન્શન વિશે સયોર હોવા જોઈએ.
  • Albendazole (આલ્બેન્ડાઝોલ)

આલ્બેન્ડાઝોલ એન્થેલ્મિનટિક અથવા એન્ટિહેલ્મિનથીક ગ્રૂપની મેડિસીન છે. જેનો ઉપયોગ જુદા જુદા ટાઈપના પેરાસાઈટીક ઇન્ફેક્શન, વર્મ ઇન્ફેસ્ટેશન ને ટ્રીટ કરવા માટે થાય છે.

Mechanism of action (મેકેનિઝમ ઓફ એક્શન)

આલ્બેન્ડાઝોલ એ પેરાસાઈટના મેટાબોલીઝમમાં ઇન્ટરફિયર કરે છે અને અને તેની ગ્લુકોઝ એબસોર્બ કરવાની એબિલિટીને ઇન્હીબીટ કરે છે. જેને કારણે એનર્જી સ્ટોર ડીપ્લેટ (નાશ પામે છે) થઈ જાય છે અને પેરાસાઇટ ડેથ પામે છે.

Indications (ઇન્ડિકેશન)

આલ્બેન્ડાઝોલનો ઉપયોગ સામાન્ય રીતે પેરાસાઈટીક વોર્મને કારણે જોવા મળતા ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે થાય છે.જેમકે
• ઇનટેસ્ટાઇનલ રાઉન્ડ વર્મ
• હૂકવર્મ
• વિપવર્મ
• ટેપવર્મ
• અમુક પ્રકારની ફ્લુક્સ
• ન્યુરોસિસ્ટીર્કોસિસ (બ્રેઇનનું પેરાસાઈટ ઇન્ફેક્શન)
• હાઇડેટીડ ડીઝીસ વગેરે કન્ડિશન મા આપવામા આવે છે.

Administration (એડમિનિસ્ટ્રેશન)

• આલ્બેન્ડાઝોલ ઓરલી ફૂડ સાથે લેવામાં આવે છે. તેનો ડોઝ અને ડયુરેશનનો આધાર એ કયા પ્રકારના ઇન્ફેક્શનને ટ્રિટ કરવા માટે કરીએ છીયે તેના પર રહેલો છે. આથી મેડીસિનના ફૂલ કૉર્સ માટેના ડોક્ટરના ઇન્સ્ટ્રક્શનને ફોલો.

સામાન્ય રીતે વિક મા 2 વખત આ મેડિસિન અપાય છે.

Side effects (સાઇડ ઇફેક્ટ)

  • કોમન સાઇડ ઇફેક્ટમાં નોઝીયા, વોમિટીંગ, એબડોમીનલ પેઇન, ડીઝીનેસ અને હેડએક જોવા મળે છે.
  • સિરિયસ સાઇડ ઇફેક્ટ રેર જોવા મળે છે જેમાં એલર્જીક રિએક્શન, લીવર પ્રોબ્લેમ જોવા મળે છે. જો સિવીયર એબડોમીનલ પેઇન, યલો કલરની સ્કિન (જોન્ડિસ) જોવા મળે તો હેલ્થ કેર પર્સનલને જાણ કરવી.
  • Contraindications (કોન્ટ્રાઇન્ડીકેશન)
  • આલ્બેન્ડાઝોલથી હાઇપર સિન્સીટીવીટી ધરાવતા લોકોમાં તે કોન્ટ્રાઇન્ડીકેટ હોય છે. આ ઉપરાંત પ્રેગ્નેન્સીના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. Precautions (પ્રિકોશન્સ)

આલ્બેન્ડાઝોલ લેતા પહેલા હેલ્થ કેર પ્રોવાઇડરને કરંટ મેડિકલ કન્ડિશન, એલર્જી અને કરંટ મેડીકેશન વિશેની જાણ કરવી.

Interactions (ઇન્ટરેક્શન)

આલ્બેન્ડાઝોલ એ અમુક મેડિસિન સાથે ઇન્ટરેક કરે છે. જેમકે સિમેટીડીન, ડેક્સામીથાઝોન. આથી જો કોઈ પણ પ્રકારની મેડિસિન ચાલુ હોય તો ડોક્ટરને ઇન્ફોર્મ કરવું.

Pregnancy and breast feeding (પ્રેગ્નન્સી એન્ડ બ્રેસ્ટફીડિંગ)

આલ્બેન્ડાઝોલ પ્રેગ્નન્સીના સમય દરમિયાન એવોઇડ કરવી ખાસ કરીને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. બ્રેસ્ટફીડિંગ વુમનમાં જો તેના રિસ્ક કરતા બેનીફીટ વધારે હોય તો જ ઉપયોગ કરવો.

Overdose (ઓવરડોઝ)

  • આલ્બેન્ડાઝોલ ઓવરડોઝ માટેના સીમટમ્સ જેવા કે ડીઝીનેસ, હેડએક, નોઝિયા, વોમિટીંગ અને રિવરસિબલ હેર લોસ જોવા મળે તો મેડિકલ અટેન્શન આપવું.
  • આલ્બેન્ડાઝોલના ઉપયોગ માટે હંમેશા હેલ્થ કેર પ્રોફેશનલની એડવાઇઝ અથવા કન્સલ્ટ લેવી.

Nursing responsibilities (નર્સિંગ રિસ્પોન્સીબીલીટી)

Assessment (અસેસમેન્ટ)

  • પેશન્ટની મેડિકલ હિસ્ટ્રી કલેક્ટ કરવી. જેમાં એલર્જીક હિસ્ટ્રી, કરંટ મેડિકેશન, પોટન્શિયલ કોન્ટ્રાઇન્ડિકેશન અને ઇન્ટરેકશન વિશે પણ જાણી લેવું.
  • લીવર ફંકશન અસેસ કરવું કારણ કે આલ્બેન્ડાઝોલને કારણે લીવર એન્ઝાયમમાં એબનોર્મલીટી જોવા મળે છે.
  • જો ફીમેલ પેશન્ટ હોય તો તે પ્રેગનન્ટ છે કે નહિ તે ચેક કરવું કારણ કે આલ્બેન્ડાઝોલ એ પ્રેગનન્સી દરમિયાન કોન્ટ્રાઇન્ડીકેટ
    હોય છે.
  • Administration (એડમિનિસ્ટ્રેશન)

પેશન્ટને એડવાઇઝ આપવી કે આલ્બેન્ડાઝોલ ફૂડ સાથે લેવી જેથી તેનું એબ્સરોપ્શન વધારી શકાય. આલ્બેન્ડાઝોલ ટેબ્લેટને સ્વેલો કરવી. તેને ચાવીને કે ક્રશ કરીને ખાવી નઇ

Patient education (પેશન્ટ એજ્યુકેશન)

  • આલ્બેન્ડાઝોલ આપવા માટેના પર્પસ, ટ્રીટમેન્ટનો કોર્સ પુરું કરવાના ઈમ્પોર્ટન્સ અને પોસીબલ સાઇડ ઇફેક્ટ વિશે જણાવવું.
  • પેશન્ટને એડવાઇસ આપવી કે લિવર ડીસફંક્શન માટેના સાઇન જણાય તો ઇન્ફોર્મ કરવું. જેમકે જોન્ડિસ, એબડોમીનલ પેઇન અને ડાર્ક યુરીન
  • આલ્બેન્ડાઝોલનો કોર્સ પૂરો કર્યા બાદ એક મન્થ સુધી કોન્ટ્રાસેપટિવનો ઉપયોગ કરવો કારણકે આલ્બેન્ડાઝોલ એ ડેવલપ થતા ફીટસને હાર્મ કરે છે.
  • Monitoring (મોનીટરીંગ)
  • પેશન્ટને એલર્જીક રીએકશનના સાઇન માટે મોનીટર કરવું.જેમકે રેસ, ઇચિંગ, સ્વેલિંગ, ડીઝીનેસ
  • પેશન્ટને કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ જોવા મળે છે કે નહિ ને મોનીટર કરવું.
  • ટ્રીટમેન્ટ ચાલુ હોય તે દરમીયાન પેશન્ટને લીવર ફંક્શન માટે અસેસ કરવું ખાસ કરીને લીવર ડિઝીસ ધરાવતા લોકોમાં.
  • તેમજ હીપેટિક ઇમ્પેરમેન્ટ ધરાવતા લોકોમાં સાવચેતી પૂર્વક ઉપયોગ કરવો.
  • Follow up (ફોલો અપ)
  • ટ્રીટમેન્ટની ઇફેક્ટિવનેસ કેટલી છે અને કોઈ કોમપ્લીકેશન જોવા મળે છે કે નહિ તે ચેક કરવા માટે અપોઈન્ટમેન્ટ ગોઠવવી.
  • પેશન્ટને ફોલો અપ કેરના ઇમ્પોર્ટન્સ વિશે સમજાવ