16/06/2015 ChILD HEALTH NURSING PENDING FOR 2nd round(DEEPALI)

Q-1.(a). Preksha 4 years old girl is suffering with Bronchial Asthma. Answer the following. ૪ વર્ષની બાળકી પેક્ષાને બ્રોન્કીયલ અસ્થમા થયેલ છે. નીચેના પરનોના જવાબ આપો.

1.What is Bronchial Asthma? બ્રોન્કીયલ અસ્યમા એટલે શું? 02

2.Discuss the long term Nursing management of Bronchial asthma for preksha. પેક્ષા માટે લાંબા ગાળાાના નર્સિંગ મેનેજમેન્ટ વિશે ચર્ચા કરો. 08

Q-2 (a). Write the Characteristics of an adolescence girls and discuss the Psycho-social problems of them. એડોલેસન્સ ગર્લ (કીશોરીઓ) ની ખાસિયતો લખો તથા તેમના સાયકોસોશિયલ (મનોસામાજિક) પશ્નોની ચર્ચા કરો. 08

(b). List out the various emergencies arised in children up to 5 year. પાંચ વર્ષ સુધીના બાળકોમાં ઉભા થઈ શકે તેવા આકસ્મિક બનાવોની યાદી બનાવો. 04

Q-3 (a). Therapeutic environment in pediatric ward. બાળકોના વોર્ડમાં ચેરાપ્યુટીક એન્વાયર્નમેન્ટટર. 04

(b). Krupa 10 years of age studying in stand 5 th is to under go Tonsilectomy, write the pre operative nursing care plan for her. દસ વર્ષની કૃપા જે ધોરણ પાંચમાં ભણે છે. તેને ટોન્સીલેક્ટોમી કરવાનું છે. તો તેણીની પી ઓપરેટીવ નર્સિંગ કેર લખો. 06

(c). Points to be kept in mind while giving oral medicine to the children. બાળકોને મોં દ્વારા મેડીસીન આપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. 04

Q-4 (a). Write the qualities of pediatric nurse. પીડિયાટ્રીક નર્સના ગુણો લખો. 04

(B). Give the meaning of ANY FOUR of the following. નીચેનામાંથી કોઈ પણ ચારના અર્થ આપો. (ગમે તે ચાર) 08

1.Growth (ગોથ)

2 Pica (પીકા)

3.Weaning diet (વીનીંગ ડાયટ)

4.Child Labourer (બાળ મંજુર)

Q-5. Write the short notes on ANY THREE of the following. નીચેનામાંથી કોઈ પણ ત્રણ પર ટુંકનોંઘ લખો. 12

1.Features of pre mature baby

2.Selection of play materials for child between 3 to 5 years of age. ત્રણથી પાંચ વર્ષના બાળક માટે પ્લે મટીરીયલનું સીલેકશન.

3.Autism

4.Baby friendly Hospital

Q-6. (a). Fill in the blanks. 05

  1. Koplic spots are seen in …………disease. ………………રોગમાં કોપલીક સ્પોટ જોવા મળે છે.
  2. …… test is done to diagnosis tuberculosis in children. બાળકોમાં ટયુબરકયુલોસિસના નિદાન માટે ….. . ટેસ્ટ કરવામાં આવે છે.
  3. Oral Thrush infant is caused by………………. organism. બાળકોમાં ઓરલ યશ …………….ઓર્ગેનિન્મ થી યાય છે.
  4. A two years old child weight normally about …………………………….kgs. બે વર્ષના બળકનું વજન સામાન્યત……………. કી. ગ્રા. હોય છે.
  5. Infection of middle ear is known as………………………. મધ્ય કર્ણનું ઈન્ફેકશન ………………તરીકે ઓળખાય છે.

(b). State whether following statement are True or False. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો. 05

  1. Mitral stenosis is a complication of Rheumatic fever. માઈટૂલ સ્ટીનોસીસ એ રુમેટીક ફીવરનું કોમ્પ્લીકેશન છે.
  2. Bowel wash is contra indicated in hepatic coma. હીપેટીક કોમામાં બોવેલ વોશ આપવો વર્જિત છે.
  3. Enlarged tonsils are normal upto the age of 5 years. પાંચ વર્ષ સુધીના બાળકોમાં ફુલેલા ટોન્સિલ્સ (કાકડા) સામાન્ય છે.
  4. Marasmic children have edema on feet.
  5. Angular stomatitis is due to the deficiency of vitamin B complex. એન્ગ્યુલર સ્ટોમેટાઈટીશ એ વિટામીન બી કોમ્પલેક્સની ઉણપથી થાય છે.

(c). Match the following.

A’

  1. Bleeding gums પેટામાં થી લોહી નીકળવું
  2. Xerophthalmia
  3. Blue baby બ્લ્યુ બેબી
  4. Breech delivery બ્રીચ ટીલીવરી
  5. Diptheria डीध्येरीया

B

  1. Erb’s palsy આબ્સ પાલ્સી
  2. Myocarditis માયો કાૉચટીશ
  3. Vitamin ‘A’ deficiency વિટામીન ‘એ’ ની ઉણપ
  4. Congenital cynotic heart disease જન્મજાત સાથેનોટીક હાર્ટ ડીસીઝ
  5. Vitamin ‘C’ deficiency વિટામીન ‘સી’ ની ઉણપ
  6. Vitamin ‘D’ deficiency વિટામીન ‘ડી’ ની ઉણપ
Published
Categorized as GNM PED PAPERS, Uncategorised