17/06/2014 ChILD HEALTH NURSING PENDING FOR 2nd round (DEEPALI)

Q-(1). (a) Define Thalessemia. થેલેસિમિયાની વ્યાખ્યા આપો.

(b) Enlist the Signs and Symptoms of Thalessemia. થેલેસિમિયાના ચિન્હો અને લક્ષણોની યાદી બનાવો.

(C) Write down the Nurses Responsibility while Administering Blood Transfusion to Thalessemia patient. શૈલેસિમિયાના દર્દીને લોહી ચઠાવતી વખતે નર્સની જવાબદારીઓ લખો.

Q-(2). Write the Difference of ANY THREE of the Following. નીચેનામાંથી કોઈપણ ત્રણના તફાવત લખો. 12

(1) Diarrhea and Dysentry. ( )

(2) Caput Succedancum and Cephalohematoma કેપટ સકસીડેનમ અને કેફેલોહીમેટોમા

(3) Physiological Jaundice and Pathological Jaundice ફીઝીયોલોજીકલ જોન્ડીસ અને પેયોલોજીકલ જોન્ડીય

(4) Cynotic Heart Disease and Asynotic Heart Disease સાયનોટીક હાર્ટ ડીસીઝ અને એસાયનોટીક હાર્ટ ડીસીઝ

Q-(3). Write Short notes on ANY THREE of the Following. નીચેનામાંથી કોઈપણ ત્રણ પર ટુંકનોંધ લખો. 12

1) Trends in Pediatrics. (ટ્રેન્ડસ ઈન પીડીયાટ્રીકસ)

(2) Child Health Project in Gujarat

(3) Restraint (રીસ્ટ્રેન)

(4) Photo Therapy. (ફોટોથેરાપી)

Q-(4). 6 Months old baby is Admitted in NICU for Congenital Heart Disease. Answer the Following. 6 માસનું બાળક NICU માં જન્મજાત હદય રોગ સાથે દાખલ થયેલ છે. નીચેના પ્રશ્નના જવાબ આપશે.

(1) What is Congenital Heart Disease?

(2) List the Causes for Congenital Heart Disease જન્મજાત હદયરોગ થવાના કારણોની યાદી બનાવો.

(3) Explain the Medical and Nursing Management of Tetrology of Fallot. ટેટ્રોલોજી ઓફ ફેલોટ નું મેડીકલ અને નર્સિંગ મેનેજમેન્ટ સમજાવો.

Q-(5). (a) Define the Preterm Baby

(b) Explain the Common Health Problems of Preterm baby. પીટર્મ બાળકને થતી સ્વાસ્થ્યને લગતી તફલીકો સમજાવો.

(c) Discuss the Nursing Management of Preterm Baby. પીટર્મ બાળક માટેનું નર્સિંગ મેનેજમેન્ટ સમજાવો.

Q-(6). (a) Fill in the Blanks. (ખાલી જગ્યા પુરો.) 10

(1) At Birth baby is Head Circumference is…………. C.M. When Chest Circumference is………….. C.M. જન્મ સમયે બાળકના માથાનો ઘેરાવો…………………….. સે.મી. હોય છે. જયારે છાતીનો ઘેરાવો…………….. -સે.મી. હોય છે.

(2) Xerophthalmia is Caused due to Deficiency of………… ઝેરોફચેલ્મીઆ એ ………………………..ની ઊણપના લીધે થાય છે.

(3) O.R.S. Content potassium Chloride…………. gm in one Sachet. એક પેકેટમાં ઓ.આર.એસ.માં પોટેશિયમ કલોરાઈડનું પ્રમાણ………………. ગ્રામ હોય છે.

(4) Mother’s First Breast milk is known as………………… માતાનું પ્રથમ ધાવણ…………………….. તરીકે ઓળખાય છે.

(5) Most common Complication of Measles is………………. મીઝલ્સનું સામાન્ય કોમ્પ્લિકેશન …………………છે.

(6) Neonatal Seizures are commonly caused by ……………. and…………. નીઓનેટલ સીઝર સામાન્ય રીતે ……………..અને …………………….. ને કારણે થાય છે.

(7) The Weight of Newborn will be Double at ………………. Months. નવજાત શીશુંનું વજન ………………………માસે બમણું થશે.

(8) Goiter occurs in the child due to the .. ……………. Deficiency. બાળકોમાં ગોઈટર…………………………… ની ઊણપથી થાય છે.

(b) Match for the following નીચેના જોડક જોડો 05

A B

(1) Otitis Media -ઓટાઈટીસ મીડીયા (1) Mycotic Stomatitis -માયકોટીક સ્ટોમેટાઈટીસ

(2) Oral Thrush -ઓરલ ઇસ (2) Scurvy -સ્ક્વી

(3) Vitamin C- વિટામિન C ( 3) Child Welfare Workers -ચાઈલ્ડ વેલફેર વર્કર

(4) Cleft Palate -કલેફટ પેલેટ (4) Middle ear infection- મીડલ ઈઅરનો ચેપ

(5) Anganwadi -આગણવાડી (5) Intrautrine Malformation – ઈન્ટ્રાયુટરાઈન માલફોર્મેશન

Published
Categorized as Uncategorised