Psychological Assessment ( સાયકોલોજીકલ અસેસમેન્ટ ):
Mood (મૂડ)
• મૂડ એ એક લોંગ લાસ્ટીંગ ઇમોશનલ સ્ટેટ છે જે પોઝિટિવ અથવા નેગેટિવ હોય શકે છે.
• મૂડ એ ઇમોશન કરતા લેસ સ્પેસિફિક, લેસ ઇન્ટેન્સ હોય છે.
• મૂડ એ કલાકોથી લઈને દિવસો સુધી જોવા મળે છે.
• મૂડ એ બે પ્રકારના જોવા મળે છે જેમ કે પોઝિટિવ મૂડ (હેપ્પી, કાલ્મ) અને નેગેટિવ મૂડ (સેડ, ઇરીટેબલ, એન્ઝીયસ)
• મૂડ એ ઇમોશન્સ કરતા વધારે લોંગ ટાઈમ માટે જોવા મળે છે.
Emotions (ઇમોશન્સ)
• ઇમોશન એ એક સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ સ્ટેટ છે
• જે ઇવેન્ટ તેમજ સિચ્યુએશન પ્રત્યેના આપડા રિસ્પોન્સને તેમજ આપડે જે એક્સપિરિયન્સને રિફ્લેક્ટ કરે છે.
• ઇમોશન એ બોડીની તેમજ મેન્ટલ ચેન્જીસની એક કોમ્પ્લેક્સ પેટન છે જેમાં ફિઝિયોલોજીકલ અરાઉસલ, ફિલીંગ, કોગ્નિટિવ પ્રોસેસ અને બિહેવરિયલ રિસ્પોન્સનો સમાવેશ થાય છે.
• જેમાં મુખ્યત્વે 3 કમ્પોનન્ટનો સમાવેશ થાય છે :
1) સબજેક્ટિવ એક્સપેરિયન્સ (જેમાં આપડે પર્સનલી જે ફીલ કરીએ છીએ જેમ કે હેપિનેસ, સેડનેસ)
2) ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ (જેમાં બોડીમાં શું જોવા મળે છે તેનો સમાવેશ થાય છે જેમ કે હાર્ટ રેટ સ્વેટિંગ)
3) બિહેવરિયલ રિસ્પોન્સ (જેમાં આપડે શું રિએકટ કરીએ છીએ જેમ કે આપડા ફેસિયલ એક્સપ્રેસન, વોઇસ ટોન)
Write down classification of emotions (રાઇટ ડાઉન ક્લાસિફિકેશન ઓફ ઇમોશન્સ)
ઇમોશન્સને જુદી જુદી રીતે કલાસીફાઇ કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે :
1) Positive emotions vs negative emotions (પોઝિટિવ ઇમોશન્સ vs નેગેટિવ ઇમોશન્સ)
Positive emotions (પોઝિટિવ ઇમોશન્સ)
પોઝિટિવ ઇમોશન્સમાં બધા પોઝિટિવીટી ધરાવતા ઇમોશન્સનો સમાવેશ થાય છે જેમ કે,
• Joy
• Gratitude
• Love
• Hope
Negative emotions (નેગેટિવ ઇમોશન્સ)
નેગેટિવ ઇમોશન્સમાં નીચે મુજબના ઇમોશન્સનો સમાવેશ થાય છે. જેમ કે,
• Anger
• Fear
• Sadeness
• Guilt
• Shame
2) Basic emotions vs complex emotions (બેઝિક ઇમોશન્સ vs કોમ્પલેક્ષ ઇમોશન્સ)
Basic emotion (બેઝિક ઇમોશન)
બેઝિક ઇમોશન એ યુનિવરસલી રિકોગનાઇઝ હોય છે જેમ કે,
• હેપિનેસ
• સેડનેસ
• ફિયર
• એન્ગર
• સરપ્રાઇઝ
• ડિસજસ્ટ
Comolex emotion (કોમ્પલેક્ષ ઇમોશન)
કોમ્પલેક્ષ ઇમોશન એ લર્ન કરવામાં આવે છે જે કલચરલી ઇન્ફ્લુન્સ્ડ હોય છે. જેમ કે,
• ગિલ્ટ
• શેમ
• એમ્બેરેસમેન્ટ
• પ્રાઇડ
• જવેલસી
Intelligence (ઇન્ટેલિજન્સ)
• ઇન્ટેલિજન્સ એ વ્યક્તિની લર્ન કરવાની, પ્રોબ્લેમ સોલ્વ કરવાની અને નવી સિચ્યુએશનને એડેપ્ટ કરવાની એબીલીટી છે.
• ઇન્ટેલિજન્સ એ વ્યક્તિની એક ગ્લોબલ કેપેસિટી છે જેને કારણે વ્યક્તિ એ પર્પસફૂલી એક્ટ કરે છે, રેશનલી થીંકિંગ કરે છે અને તેના આજુબાજુ રહેલા એન્વાયરનમેન્ટ સાથે ઇફેકટિવલી ડીલ કરે છે.
Write down types of intelligence (રાઇટ ડાઉન ટાઈપ્સ ઓફ ઇન્ટેલિજન્સ)
હ્યુમન ઇન્ટેલિજન્સને મુખ્યત્વે 3 ટાઇપમાં વહેચવમાં આવેલ છે :
1) Analytical intelligence (એનાલાયટિકલ ઇન્ટેલિજન્સ)
2) Creative intelligence (ક્રિએટિવ ઇન્ટેલિજન્સ)
3) Practical intelligence (પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ)
1) Analytical intelligence (એનાલાયટિકલ ઇન્ટેલિજન્સ)
આ એક પ્રકારની એકેડેમિક પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કીલ છે જેમાં વ્યકિત એ કોઈ પણ ઇન્ફોર્મેશનને એનાલાઈઝ, ઇવાલ્યુટ, કમ્પેર અને કોન્ટ્રાસ્ટ કરે છે. પ્રોબ્લેમને સોલ્વ કરે છે તેમજ લોજીકલ થિંકિંગ કરે છે. કોમ્પલેક્ષ આઈડિયાને સમજે છે. ઉદાહરણ તરીકે મેથ્સના પ્રોબ્લેમ સોલ્વ કરવા, મેન્ટલી કેલક્યુલેશન કરવું.
2) Creative intelligence (ક્રિએટિવ ઇન્ટેલિજન્સ)
ક્રિએટિવ ઇન્ટેલિજન્સમાં બોક્સની આઉટ સાઇડનું વિચારવામાં આવે છે એટલે કે કઈક નવું જ વિચારવામાં આવે છે, જેમાં નોવેલ આઈડિયાને જનરેટ કરવામાં આવે છે અને ન્યૂ સિચ્યુએશન એડોપ કરવામાં આવે છે. આ ઇન્ટેલિજન્સમાં ઇમીજીનેશનનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ અનફેમિલિયર ટાસ્ક અથવા પ્રોબ્લેમ સાથે ડીલ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કંઇક ન્યૂ પ્રોડક્ટ બનાવવી અથવા ઇન્વેન્ટ કરવી. ક્રિએટિવ ઇન્ટેલિજન્સ એ આર્ટિસ્ટ, ઇન્વેસ્ટર્સ જેવા લોકોમાં જોવા મળે છે.
3) Practical intelligence (પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ)
પ્રેક્ટિકલ ઇન્ટેલિજેન્સમાં ડેયલી જે એક્સપેરિયન્સને કારણે નોલેજ મળે છે તેના દ્વારા લાઇફના ડેયલીના પ્રોબ્લેમ શોર્ટ આઉટ કરવામાં આવે છે. આ ઇન્ટેલિજેન્સ એ રિયલ વર્ડમાં ઓપરેટ થાય છે. આ ઇન્ટેલિજેન્સમાં એક્સપેરિયન્સ બેઝ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.
Behaviour (બિહેવ્યર)
• બિહેવ્યર એ એક પ્રકારનો વે છે જેના દ્વારા લોકો બિહેવ કરે છે.
• આ એક પ્રકારનો વે છે જેના દ્વારા વ્યકિત એ અમુક સિચ્યુએશન, સ્ટીમ્યુલાય અથવા તો એન્વાયરમેન્ટને રિસ્પોન્સ આપે છે.
• બિહેવ્યર એ એક પ્રકારની એકશન કે રીએકશન છે જેમાં વ્યકિત, એનિમલ કે કોઈ સિસ્ટમ એ એક્સ્ટરનલ કે ઇન્ટરનલ સ્ટીમ્યુલાયને રિસ્પોન્સ આપે છે.
Normal behaviour (નોર્મલ બિહેવ્યર)
• નોર્મલ બિહેવ્યર એટલે એવો બિહેવ્યર જે સોશિયલી એકસેપ્ટેબલ હોય.
• જેમ કે સ્કૂલ, કોલેજમાં નિયમો ફોલો કરવા.
• આ બિહેવ્યર એ કોઈને હાર્મ કરતુ નથી.
Abnormal behaviour (એબ્નોર્મલ બિહેવ્યર)
• એબ્નોર્મલ બિહેવ્યર એટલે એવું બિહેવ્યર કે જે અનયુસઅલ, ડિસફકશનલ, ડીસટ્રેટિંગ તેમજ સોશિયલી અનએકસેપ્ટબલ હોય.
• જેમ કે કોઈ રૂલ રેગ્યુલેશન ફોલો ના કરવા.
• રૂડ બિહેવ્યર કરવું.
Write down characteristics of mentally healthy person / normal behaviour (રાઇટ ડાઉન કેરેક્ટેરિસ્ટિક ઓફ મેન્ટલી હેલ્થી પર્સન)
• તે પોતાની જાતને તેમજ બીજા લોકોને એક્સેપ્ટ કરતો હોવો જોઈએ.
• તેનામાં પોઝિટિવ સેલ્ફ કોન્સેપ્ટ હોવો જોઈએ.
• તેને પોતાની પર્સનલ આઇડેન્ટિટી હોવી જોઈએ.
• તે ઇન્ટર્નલ કોન્ફ્લિક્ટ, સ્ટ્રેસ, એન્ઝાયટીથી ફ્રી હોવો જોઈએ.
• તે વેલ એડજેસ્ટ કરી શકતો હોવો જોઈએ.
• તે લાઈફની પોઝિટીવ ફિલોસોફીને એન્જોય કરી શકતો હોવો જોઈએ.
• તે રિયાલિટીને એક્સેપ્ટ કરતો હોવો જોઈએ.
• તે પોતાની સ્ટ્રેન્થ તેમજ વિકનેસને જાણતો હોવો જોઇએ.
• તે જીવનમાં આવતા પ્રોબ્લેમ સાથે કોપ અપ કરી શકતો હોવો જોઈએ.
• તે રિયાલિટીને ફેસ કરી શકતો હોવો જોઈએ.
• તેને લાઇફમાં અમુક ગોલ નક્કી કરેલા હોવા જોઈએ.
• તેનામાં સેલ્ફ એસ્ટીમની સ્ટ્રોંગ સેન્સ હોવી જોઇએ.
• તેનામાં સેલ્ફ રિસ્પેક્ટ, ડીગ્નીટી જેવી ભાવના હોવી જોઈએ.
• તેનામાં ગુડ સેલ્ફ કંટ્રોલ હોવો જોઇએ.
• તે પોતાના સ્ટ્રેસ તેમજ ફ્રસ્ટેશન સામે ડીલ કરી શકતો હોવો જોઇએ.
• તે પોતાનું કામ વર્ક અથવા જોબ સક્સેસફૂલી કરતો હોવો જોઈએ.
• તે એડીકવેટ સ્લીપ લેતો હોવો જોઈએ.
• તે લાઇફને એન્જોય કરી શકતો હોવો જોઇએ.
• તે ક્લોસ રિલેશનશિપ બનાવી શકતો હોવો જોઈએ તેમજ તે રિલેશનશિપને મેન્ટેન કરી શકતો હોવો જોઈએ.
• તે પોતાની ફિલીંગ અને ઇમોશનને એક્સપ્રેસ કરી શકતો હોવો જોઇએ.
• તે ઇનરપીસ અને પોતાની સ્ટ્રેન્થ ફાઇન્ડ આઉટ કરી શકતો હોવો જોઇએ.
• તે પોતાનું ડેઇલી રૂટીન ઇફેક્ટીવલી પરફોર્મ કરી શકતો હોવો જોઈએ.
Write down causes of abnormal behaviour (રાઇટ ડાઉન કોસ ઓફ એબ્નોર્મલ બિહેવ્યર)
Biological cause (બાયોલોજીકલ કોસ)
• જેનેટિક્સ
• ન્યુરોકેમિકલ ઇમ્લેબેન્સ
• બ્રેઇન ઇંજરી
• એક્સપોઝર ટો કેમિકલ
• પેરેન્ટલ કન્ડીશન
Psychological cause (સાયકોલોજીકલ કોસ)
• ટ્રોમા
• એબ્યુસ
• સ્ટ્રેસ
• કોગ્નીટિવ ડિસ્ટોરેશન
• પાસ્ટ લર્નિંગ એક્સપિરિયન્સ
Social & environmental cause (સોશિયલ એન્ડ એનવાયરમેન્ટલ કોસ)
• ફેમેલી કોનફ્લિક્ટ
• સ્ટ્રેસફૂલ લાઈફ ઇવેન્ટ
• પીઅર પ્રેશર
• કલચરલ એક્સપેકટેશન
Socio-economic factor (સોશિયો ઇકોનોમિક ફેકટર)
• પોવર્ટી
• લેક ઓફ એજયુકેશન
• અનએમ્પ્લોયમેન્ટ