Q-1 Mr. Ashok, 54 years of age is admitted in hospital with ascites and massive Oedema over both the feets, Dr has provisionally diagnosed as cirrhosis of liver. Answer following:-૫૪ વર્ષના મી. અશોક એસાઈટી સ (જવતાર) અને બંને પગ મેસીવ (પણા વધાર) સોજા સાથે હોસ્પીટલમાં દાખલ થયેલ છે. ડીકટરે તેમને પ્રોવીજનલી સીરોસીસ ઓફ લીવર ડાયગ્નીસ કરેલછે. નીચેના પ્રશ્નોના જવાબ આપી.
a. List the other signs & symptoms and probable complications for Mr.Ashok. મી. અશીક ઉપરોકત સિવાય ના અન્ય ક્યાં ચિન્હી અને લક્ષણો જોવા મળશે તથા તેમને શું કોમ્પ્લીકેશન થવા સંભાવના છે તેની યાદી બનાવો.
b. Write the daily nursing care of Mr. Ashok. મી. અશોક ની દરરોજ ની નર્સિંગ કેર લખી.
Q-2 a. What do you mean by hypersensivity? Write its classification. હાયપરસેન્સીટીવીટી એટલે શું ? તેનું વર્ગીકરણ લખો.
b. Define ANY FOUR from the following:-નીચેનામાંથી કોઈપણ ચાર ની વ્યાખ્યા આપી.
1.Dysphagia – ડીસૂફેજીઆ
2.Harnia – હર્નીઆ
3.Acidosis – એસીડીસીસ
4.Parasthesia- પેરાસ્થેસીયા
5.Pharmocology – ફાર્માકોલોજી
Q-3 Write the shortnotes on ANY THREE of the following :-નીચેનામાંથી કોઈપણ વણ પર ટુંકનોંધ લખો.
1.Spirometry -સ્પાઇરોમેટ્રી
2.Glasgow comascale-ગ્લાસગી કોમા સ્કેલ
3.Hyperthyroidism-હાઈપર થાયરોડીઝમ
4.E.E.G. – ઇ.ઇ.જી. –
Q-4 Write the reasons of the following:- નીચેનાના કારણો લખી. 10
1.The patient undergoing major surgery should be nil by mouth prior to 8 to 10 hours. જે દર્દી ની મેજર સર્જરી કરવાની હોય તેને માઁ દારા ૮ થી ૧૦ કલાક પહેલા કંઈ આપેલુ હોવું જોઈએ નહી.
2.Nasogasgtric tube must be lubricated before inserting it નેજોીસ્ટ્રીક ટયુબ ને નાખતા પહેલા લુબ્રીકેટ કરવી જોઇએ.
3.Plenty of oral fluids are given to the client with diarrhea. ઝાડાના દર્દીને વધારે પ્રવાહી પીવા અપાય છે.
4.Pulse rate should be checked before administering digoxin. ડીગોક્ષીન આપતા પહેલા પલ્સ રેટ ચેક કરવી જોઈએ.
5.Lasix is not given at the bed time. સુવાના સમયે લેસીક્ષ આપવું જોઈએ નહીં.
Q-5 Write the answer for ANY THREE of the following:- નીચેનામાંથી કોઈપણ તણના જવાબો આપો.
1.Write nurses responsibility while administering the drugs. ડગ્સ આપતી વખતે નર્સની જવાબદારીઆ લખો
2.Write post operative care of abdominal surgery. પેટની સર્જરીની પોસ્ટ આપરેટીવ કેર લખો.
3.Pain Scale. પેઈન સ્કેલ
4.Write the infection control measure to be taken in post operative ward. પીસ્ટ ઓપરેટીવ વોર્ડ લેવામાં આવતા ઇન્જેકશન કંટ્રોલ ના પગલા લખો.
Q-6 a. State whether following statement are true or false નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખી.
1.Guillain barre syndrome is an autoimmune disorder. ગુલીન બર સીન્ડીમ એ ઓટો ઇમ્યુન ડીસઓર્ડર છે
2.Hand washing is a sterile procedure. હેન્ડવોશીંગ એ સ્ટરાઈલ પ્રોસીઝર છે.
3.Moon face is seen in Addison’s disease, એડીસન્સ ડીસીઝમાં મુન ફેસ જોવા મળે છે
4.Injection Mannitol reduces the intracranial pressure. ઇન્જેક્શન મેનીટીલ ઈન્ટ્રાકેનીઅલ પ્રેસર ઓછું કરે છે.
5.Heparin is anticoagulant drug. હીપેરીન એ એન્ટીકોએગ્યુલન્ટ દવા છે.
6.Vaccination is an artificial active immunity. વેક્સીનેશન એ ફવીમ એકટીવ ઈમ્યુનીટી છે.
7.78% of total body fluid is extracellular fluid. શરીરના કુલ પ્રવાહીના ૭૮ % પ્રવાહી એકટ્રાસેલ્યુલર પ્રવાહી છે.
8.Cholelithiasis means inflammation of the urinary bladder. કોલીલીથી આસીસ એટલે યુરીનરી બ્લેડરમાં ઈન્ફલામેશન.
9.Haematuria means blood in stool. હીમેચ્યુરીઆ એટલે ઝાડામાં લોહીની હાજરી
b. Match the following:-
‘a’
1.Loss of Appetite- લોસ ઓફ એપીટાઈપ 1.Stomatites – સ્ટીમેટાઈસીસ
2.Blue discolouration of the skin and mucus membrane 2.Oedema સોજો
3.Collection of fluid in the tissue 3.Cyanosis સાયનોસિસ
4.Pus collection in the socket of the teeth .Regurgitation રિંગજીટેશન
5.Inflammation of the tongue જીભનું ઇનફલામેશન 5.Pyorrhoea પાયોરિયા
6.Return of gastric contents from the stomach. 6.Glossitis ગ્લોસાઈટીસ
7.Anorexia એનોરેક્ઝિયા