skip to main content

Unit: 6(Part : 3 )Care of patient with Fluid and Electrolyte imbalance:

Unit: 6 Therapeutic Nursing care

Part: 3 Care of patient with Fluid and Electrolyte imbalance

કી-ટર્મ્સ (Key terms):

define acidosis (એસીડોસીસ):

આમાં એસિડ બેઇઝ ઇમબેલેન્સ માં હાઇડ્રોજન આયન ( H+)નું કોન્સન્ટ્રેશન એ વધી જાય છે અને તેની ph એ 7.35 કરતાં ઓછી થાય છે. આમાં આર્ટીરિયલ ( Aartirial pH ) પીએચ એ એ બાયકાર્બોનેટ ( HCO3-)ના કોન્સન્ટ્રેશન ઓછું થવાના કારણે arterial પીએચ પણ લો હોય છે તેને મેટાબોલિક એસિડોસિસ કહે છે.

રેસીપીરેટ્રી એસીડોસીસમાં પીસીઓટુ( PCO2) નું concentration વધી જાય છે તેના કારણે આર્ટીયલ પીએચ (artirial pH) ઓછું જોવા મળે છે.

Define alkalosis (આલ્કલોસીસ):

આમાં એસિડ બેઇઝ ઇમ્બેલન્સ માં હાઇડ્રોજન ( H+) આયન નું કોન્સન્ટ્રેશન એ ઓછું થાય છે તેના કારણે બ્લડની પીએચ(pH) એ 7.45 કરતા વધી જાય છે.આમાં આર્ટીરીયલ પીએચ ( artirial pH )એ હાય ( high )બાય કાર્બોનેટ ( Hco3-) ના કોન્સન્ટ્રેશન ના કારણે મેટાબોલિક આલ્કલોસીસ જોવા મળે છે. રેસ્પિરેટ્રી આલ્કોલોસીસ માં પીસીઓ ટુ ( pco2)નું કોન્સન્ટ્રેશન ઓછું થાય છે તેના કારણે આર્ટીયલ પીએચ (Arterial PH)એ વધી જાય છે.

Define Dehydration (ડિહાઇડ્રેશન) :

એક્સ્ટ્રા સેલ્યુલર સ્પેસ માંથી વોટર/ફ્લુઇડ લોસ થવું.આ જ્યારે બોડીમાંથી ફ્લુઇડનું પ્રમાણ ઇન્ટેક( intake) કરવા કરતા વધુ પ્રમાણમાં એકસીડ ( exceed ) થાય છે ત્યારે બોડીમાથી ફ્લુઇડ નું અમાઉન્ટ ઘટી જાય છે તેના કારણે ડીહાઇડ્રેશન ની કન્ડિશન અરાઇઝ થાય છે અને તેના કારણે body માં fluid નુ પ્રમાણ એક્સેસીવલી લો થયેલ છે. તેથી બોડીમાં ડીહાઇડ્રેશન ની કન્ડિશન અરાઇઝ થાય છે.

Define Anaphylactic Reactions(એનાફાઇલેક્ટીક રીએક્શન્સ):

એનાફાઇલેક્ટીક રીએક્શન્સ એ લાઇફ થ્રીએટનીન્ગ કન્ડિશન છે કે જેમાં રેસ્પિરેટ્રી અને કાર્ડીઓ વાસ્ક્યુલર કોલેપ્સ થાય છે અને ગેસ્ટ્રોઇન્ટરેસ્ટેસ્ટાઇનલ ટ્રેક એ સિવ્યર ડિસ્ટર્બન્સ થાય છે.

Define Blood transfusion (બ્લડ ટ્રાન્સફયુઝન):

બ્લડ ટ્રાન્સફયુઝન એ એવી પ્રોસિઝર છે કે જેમાં બ્લડ અને તેના કમ્પોનન્ટ ને ક્લાઇન્ટ ની બોડીમાં એડમિનિસ્ટ્રર કરવામાં આવે છે.

define osmosis (ઓસ્મોસીસ):

ઓસ્મોસીસ એ એવી પ્રોસેસ છે કે જેમાં Solvant(દ્રાવક)એ લોવર કોન્સન્ટ્રેશનથી હાયર કોન્સન્ટ્રેશન તરફ મુવ થાય છે અને ત્યાં સુધી મુવ થતું રહે છે જ્યાં સુધી સેમીપર્મીએબલ મેમ્બ્રેન(Semipermiable membrane) ની બંને બાજુ એ કોન્સનટ્રેશન એ સરખું થાય નહીં.

define diffusion (ડિફયુઝન):

ડિફયુઝન એ એવી કન્ડિશન છે કે જેમાં સોલ્યુટ્સ ના molecules એ હાયર solute કોન્સન્ટ્રેશન થી લોવર solute કોન્સન્ટ્રેશન તરફ move થાય છે.

define electrolyte (ઇલેક્ટ્રોલાઇટ):

ઇલેક્ટ્રોલાઇટ એ એવા સોલ્ટ(salts) અથવા ચાર્જીસ (charges) હોય છે કે જે ઇલેક્ટ્રિસિટીની કંડક્ટ કરે છે અને એ બોડી ના ફ્લુઇડ ,બ્લડ સાથે બાઉન્ડ થયેલા હોય છે અને તેનું ચાર્જ એ પોઝિટિવ( + ) અથવા નેગેટીવ( – ) હોય છે.

Ex:=Na+,cl-.

define Edema(ઇડીમાં):

ઇડીમા મા ફ્લુઇડ નું એક્સેસ અમાઉન્ટ માં કલેક્શન થાય છે અને તેના કારણે ઇન્ટરસ્ટીશીયલ ફ્લુઇડ નું પ્રમાણ વધી જાય છે.

define intracellular fluid(ઇન્ટ્રાસેલ્યુલર ફ્યુઇડ):

ઇન્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ એટલે એવું કે જે સેલની અંદર આવેલું હોય અને તેમાં મુખ્યત્વે પોટેશિયમ( k+) મેગ્નેશિયમ (mg4+)અને ફોસ્ફેટ(po43-) આયન નો સમાવેશ થાય છે.ઇન્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ એ ટોટલ બોડી નું 70% વોટર હોય છે.તે એડલ્ટ ની બોડી ના વેઇટ ના 40% બનાવે છે.

define extracellular fluid(એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ):

એક્સ્ટ્રા સેલ્યુલર એટલે એવું ફ્લુઇડ કે જે સેલની બહાર આવેલુ હોય છે.તે બોડી ના કુલ વોટર ના 30% છે. તે એડલ્ટ ના બોડી વેઇટના 20% બનાવે છે.

Example:= Na+( સોડિયમ આયન્સ).

Define filteration (ફિલ્ટ્રેશન):

ફિલ્ટ્રેશન એ એવી પ્રોસેસ છે કે જેના દ્વારા વોટર અને ડીઝોલ્વ થયેલા સબસ્ટન્સ એ હાઇ હાઇડ્રોસ્ટેટિક ( high hydrostatic pressure) પ્રેશરથી લો હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ( low hydrostatic pressure)તરફ move થાય છે.

Define hypervolemia (હાઇપરવોલેમિયા):

હાયપરવોલેમીયા એ એવી કન્ડિશન છે કે જેમાં બોડીમાં ફ્લુઇડ નું અમાઉન્ટ ઇન્ક્રીઝ થય જાય છે.Hypervolemia or fluid overload આ એક પ્રકારની મેડિકલ કન્ડિશન છે.

define hypovolemia (હાઇપોવોલેમિયા) :

હાઇપોવોલેમીયા એ એવી કન્ડિશન છે કે જેમાં ફ્લુઇડ એ ઇન્ટેક કરવા કરતા બોડી ફ્લુઇડ વધુ પ્રમાણમાં લોસ (loss) થાય છે .

define acid(એસિડ):

એસિડ એ એવું કમ્પાઉન્ડ છે કે જે સોલ્યુશનમાં હાઇડ્રોજન આયનનું ફોર્મેશન કરે છે.

define base(બેઇઝ):

બેઇઝ એ એવું કમ્પાઉન્ડ છે કે જેના સોલ્યુશનમાં હાઇડ્રોજન આયન એ કમ્બાઇન(જોડાયેલ) હોય છે.

define buffer (બફર):

બફર એ એવા સબસ્ટન્સ છે કે જે પી.એચ.( Ph)માં મેજર ચેન્જીસ ને પ્રિવેન્ટ કરે છે.હાઇડ્રોજન આયનને રીમુવ કરીને તથા તેનું રિલીઝ કરીને સોલ્યુશનને તટસ્થ રાખે છે.

Published
Categorized as GNM FUNDAMENTAL FULL COURSE, Uncategorised