PERCEPTION
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: Introduction :
(ઇન્ટ્રોડક્શન)
- પરસેપ્શન એટલે સેન્સેશન પ્લસ ઇન્ટરપ્રિટેશન.
- પરસેપ્શન એટલે સેન્સરી સ્ટીમયુલાઇનું ઇન્ટરપ્રિટેશન. જે આપણા સેન્સરી ઓર્ગન મારફતે બ્રેઇન સુધી પહોંચે છે. ઇન્ટરપ્રિટેશન આપણને સેન્સેશનનો અર્થ સમજાવે છે જેથી આપણે ઓબ્જેક્ટ થી અવેર થઈએ છીએ.
- સારી રીતે પરસેપ્શન થવા માટે આપણા શરીરના સેનસરી ઓર્ગન સારી રીતે વર્ક કરતા હોવા જરૂરી છે. જેથી આપણે એક્સ્ટર્નલ એન્વાયરમેન્ટ માંથી આવતા સ્ટીમ્યુલેશન વિશે અવેર થઈ શકીએ.
- જુદા જુદા વ્યક્તિઓ દ્વારા જુદી જુદી રીતે પરસેપ્શન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો પાણી ભરેલો અડધો ગ્લાસ રાખવામાં આવે તો એક વ્યક્તિ એમ જોશે કે અડધો ગ્લાસ ભરેલો છે જ્યારે બીજો વ્યક્તિ એમ જશે કે અડધો ગ્લાસ ખાલી છે.
- પરસેપ્શન સેનસરી ઓર્ગન મારફતે થાય છે. જેમ કે વિઝ્યુઅલ પરસેપ્શન, ઓડિટરી પરસેપ્શન
- જ્યારે આપણા કાનમાં કોઈ અવાજ સંભળાય છે ત્યારે આપણે તેનું ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ. અને આપણે આ અવાજ શેનો હતો તેના વિશે અવેર થઈએ છીએ. આમ પરસેપ્શન આપણને સેન્સેશન નો અર્થ સમજાવે છે.
- ઉદાહરણ તરીકે એક્સટર્નલ એન્વાયરમેન્ટ માંથી કોઈપણ અવાજ સંભળાવો અથવા કોઈ વસ્તુ દેખાવી.
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: Definition :
(ડેફીનેશન)
- પરસેપ્શન એટલે કોઈપણ સેન્સેરી સ્ટીમ્યુલેશન નું ઇન્ટરપ્રિટેશન થવું.
- કોઈપણ કાર્યને સમજવા માટે બાહ્ય વાતાવરણમાંથી આવતા સ્ટીમ્યુલેશન ને ગ્રહણ કરીએ છીએ અને તેનું ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ જેથી તેના વિશે આપણે અવેર થઈ શકીએ. આ ક્રિયાને પરસેપ્શન તરીકે ઓળખવામાં આવે છે.
- પરસેપ્શન એ ખૂબ જ કોમ્પ્લેક્સ સાયકોલોજીકલ પ્રોસેસ છે. જેમાં કોઈ વ્યક્તિ બહાર ના વાતાવરણમાંથી અલગ અલગ સ્ટીમ્યુલાયને ગ્રહણ કરે છે, એનાલાઇઝ કરે છે, આઈડેન્ટીફાય કરે છે અને ત્યારબાદ તેનું ઇન્ટરપ્રિટેશન કરે છે અને કોઈપણ સ્ટીમ્યુલેશન નો મિનિંગ સમજે છે.
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: Nature of perception :
(નેચર ઓફ પરસેપ્શન)
- પરસેપ્શન એ સાઇકોલોજીકલ પ્રોસેસ છે .
- પરસેપ્શન એ ઇન્ટેલેકચ્યુલ પ્રોસેસ છે.
- પરસેપ્શન એ એક પ્રોસેસ છે જેના દ્વારા આપણે એન્વાયરમેન્ટનો મિનિંગ સમજાય છે.
- પરસેપ્શન એ એક પ્રોસેસ છે જે આપણી અને વાસ્તવિકતા વચ્ચે સતત કાર્ય કરે છે.
- પરસેપ્શનમાં સેન્સેશનનો સમાવેશ થાય છે. એટલે કે તેમાં આપની ફાઈવ સેન્સ નો સમાવેશ થાય છે.
- પરસેપ્શન એ જુદા જુદા લોકો દ્વારા જુદી જુદી રીતે પરસીવ કરવામાં આવે છે. એટલે કે તે ઇન્ડીવિઝ્યુઅલ જુદુ જુદુ જોવા મળે છે.
- લોકોની એક્શન, ઈમોશન, થોટ અને ફિલિંગ્સ એ પરસેપ્શન દ્વારા ઉત્તેજિત થાય છે.
Principle / law of perception :
(પ્રિન્સિપલ / લો ઓફ પરસેપ્શન)
- પરસેપ્શનના સિદ્ધાંતો gestaltists દ્વારા આપવામાં આવેલ છે. આથી પરસેપ્શન ના સિદ્ધાંતોને ‘gestalt principle’ તરીકે ઓળખવામાં આવે છે.
- પરસેપ્શનમાં 100 કરતા વધારે પ્રિન્સિપલ્સ જોવા મળે છે.
- જ્યારે આપણે વિશ્વનો અનુભવ કરીએ છીએ ત્યારે એક જ સમયે જુદા જુદા સ્ટીમ્યુલાઈ આવે છે. વ્યક્તિઓ આશ્રમ લઈને અમુક અર્થપૂર્ણ પેટર્નમાં અથવા અર્થપૂર્ણ સિદ્ધાંતો અનુસાર સંપૂર્ણ રીતે ગોઠવવાનું વલણ ધરાવે છે.
- પરસેપ્શન ના સિદ્ધાંતો દ્વારા કોઈપણ વસ્તુને સંપૂર્ણ સમજવી જરૂરી છે જેથી તે વ્યક્તિ વસ્તુની ફિઝિકલી ઇન્ફોર્મેશનને સાઇકોલોજીકલ ઇન્ફોર્મેશનમાં સારી રીતે કન્વર્ટ કરી શકે છે.
- આમ આ પ્રિન્સિપાલ સમજાવે છે કે આપણે કેવી રીતે જુદા જુદા સ્ટિમલાઈ અને પરસીવ કરીએ છીએ.
- પરસેપ્શન ના સિદ્ધાંતો નીચે મુજબ છે : • Principle of figure ground relationship
(પ્રિન્સિપલ ઓફ ફિગર ગ્રાઉન્ડ રિલેશનશિપ)
- પ્રિન્સિપલ ઓફ ફિગર ગ્રાઉન્ડ રિલેશનશિપ મુજબ સ્ટીમયુલાઈનું ફિગર અને તેના બેકગ્રાઉન્ડ નો સંબંધ જોવામાં આવે છે.
- એટલે કે સ્ટીમ્યુલેશનને સારી રીતે સમજવા માટે તેનું ફિગર અને તેના પાછળના બેકગ્રાઉન્ડને સમજવું ખૂબ જ અગત્યનું છે.
- જેમાં ઓબ્જેક્ટ અથવા સ્ટીમયુલાયના પરસેપ્શન માટે બેગ્રાઉન્ડ ની સાપેક્ષે ફિગરના કલર, સાઈઝ, શેપ અને ઇન્ટેન્સિટી જોવામાં આવે છે.
- ઉદાહરણ તરીકે જ્યારે આપણે ફિગરને જોઈએ છીએ ત્યારે તેમાં શતરંજના પહેલા તરીકે જોઈએ છીએ અને જ્યારે બેગ્રાઉન્ડ જોઈએ તો તેમાં બે ચેહરા જોવા મળે છે.
- Principle of closure :
(પ્રિન્સિપલ ઓફ ક્લોઝર)
- ક્લોઝર એટલે બંધ
- પ્રિન્સિપલ ઓફ ક્લોઝર મુજબ જ્યારે આપણે કોઈ ઇનકમ્પલીટ પેટર્ન જોઈએ છીએ ત્યારે તેને સેન્સરી ગેપ અથવા પરસીવ દ્વારા આપણે તે પેટર્નને કમ્પ્લીટ કરીએ છીએ અને તેને મિનિંગફૂલ બનાવીએ છીએ.
- જો બિંદુઓ અને રેખાઓ નજીક આવેલા હોય તો તેને એક પેટર્ન અથવા જૂથ તરીકે જવામાં આવે છે.
- આ પ્રકારનું ઓર્ગેનાઈઝેશન એ આપણા વાતાવરણમાં રહેલા સ્ટીમયુલાઈ, પેટર્ન અને ઇનકમ્પલીટ ઓબ્જેક્ટને ઇન્ટરપ્રિટેશન કરવામાં મદદરૂપ થાય છે.
- ઉદાહરણ તરીકે આપેલ ચિત્ર માં ઇન કમ્પ્લીટ રેખાઓને પૂર્ણ કરતા તેને ચોરસ અને વર્તુળ તરીકે સારી રીતે સમજી શકાય છે.
- Principle of grouping :
(પ્રિન્સિપલ ઓફ ગ્રૂપિંગ)
- ગ્રુપિંગ એટલે જૂથ બનાવવું.
- પ્રિન્સિપલ ઓફ ગ્રૂપિંગ મુજબ થિંગ,ઓબ્જેક્ટ, સ્ટીમ્યુલાઈ અને ફિગરને એક મિનિંગફુલ પેટર્ન માટે ગ્રુપ તરીકે જોવામાં આવે છે.
- જેમાં તેમની સાઈઝ, કલર અને ગોઠવણી એ મિનિંગફુલ પેટર્નને સમજવા માટે ખૂબ જ અગત્યની છે.
- પ્રિન્સિપલ ઓફ ગ્રૂપિંગ ને ત્રણ ટાઈપમાં વહેંચવામાં આવેલ છે : Principle of proximity : (પ્રિન્સિપલ ઓફ પ્રોકસીમીટી)
- પ્રોકસીમિટી એટલે નીકટતા
- પ્રિન્સિપલ ઓફ પ્રોકસીમીટી મુજબ ઓબ્જેક્ટ અથવા સ્ટીમયુલાઈ કે જે એકબીજાની નજીક હોય છે તેને આપણે એક જૂથ તરીકે જોઈએ છીએ.
- ઉદાહરણ તરીકે આપેલ ચિત્રમાં આપણે ડાબી બાજુ આવેલ સર્કલની ત્રણ કોલમને એક જૂથ તરીકે જોઈએ છીએ અને જમણી બાજુ આવેલ સર્કલની બે લાઈન ની એક અલગ જૂથ તરીકે જોઈએ છીએ. જ્યારે આપણે સર્કલની ટોટલ પાંચ કોલમ આવેલ છે તે જોતા નથી.
Principle of similarity : (પ્રિન્સિપલ ઓફ સીમીલારીટી)
- સીમીલારીટી એટલે સમાનતા.
- પ્રિન્સિપલ ઓફ સીમીલારીટી મુજબ જ્યારે વસ્તુઓ એકબીજા જેવી લાગે છે ત્યારે આપણી આંખ તેમને એક જૂથ અથવા એક પેટર્ન તરીકે જુએ છે.
- ઉદાહરણ તરીકે આપેલ પિક્ચર માં આપણે બ્લેક સર્કલ વાળી લાઈનને અલગ જૂથ તરીકે જોઈએ છીએ જ્યારે વાઈટ સર્કલ વાળી લઈને અલગ જૂથ તરીકે જોઈએ છીએ. કારણકે તે કલરમાં એકબીજા સાથે સમાનતા ધરાવે છે.
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: # Principle of continuity :
(પ્રિન્સિપલ ઓફ કંટીન્યુટી)
- કંટીન્યુટી એટલે સાતત્ય
- પ્રિન્સિપલ ઓફ કંટીન્યુટી મુજબ આપણે ઓબ્જેક્ટ અથવા સ્ટીમયુલાઈને કંટીન્યુટી તરીકે જોઈ તેને એક યુનિટ અથવા ગ્રુપ તરીકે જોવામાં આવે છે.
- ઉદાહરણ તરીકે આપેલ પિક્ચરમાં આપણે બ્લેક અને રેડ કલર ના ડોટ વાળી લાઈન કે જે ઓવરલેપ કરે છે તેને એક કંટીન્યુ લાઇન તરીકે જોઈએ છીએ.
- Principle of Contrast :
(પ્રિન્સિપલ ઓફ કોન્ટ્રાસટ)
- પ્રિન્સિપલ ઓફ કોન્ટ્રાસટ મુજબ કોઈપણ ઓબ્જેક્ટ કે સ્ટીમ્યુલેશનના બેકગ્રાઉન્ડ કે તેની આજુબાજુ કઈ વસ્તુ રહેલી છે અને તે કઈ સાઈઝ અને કલર ધરાવે છે તેના આધારે આપણે ઓબ્જેક્ટ અથવા સ્ટીમયુલાઈનું પરસેપ્શન કરીએ છીએ.
- ઉદાહરણ તરીકે આપેલ પિક્ચર માં પેલી આકૃતિમાં સેન્ટરમાં રહેલું સર્કલ એ બીજી આકૃતિના સેન્ટરમાં રહેલા સર્કલ કરતા મોટું લાગે છે. પરંતુ બંને સર્કલ સાઈઝમાં સરખા છે.
- Principle of good figure :
(પ્રિન્સિપલ ઓફ ગુડ ફિગર)
- પ્રિન્સિપલ ઓફ ગુડ ફિગર મુજબ કોઈપણ વ્યક્તિ કોઈપણ અવ્યવસ્થિત અરેજમેન્ટ જોઈએ છે ત્યારે તે તેને એક સારા ફિગરમાં પરસીવ કરે છે.
- ઉદાહરણ તરીકે જ્યારે આપણે વાદળા ને અવ્યવસ્થિત શેપમાં જોઈએ છીએ ત્યારે આપણે તેને ધ્યાનથી પરસીવ કરીએ તો તેને એક સારા શેપમાં જોઈ શકીએ છીએ.
- Principle of movement :
(પ્રિન્સિપલ ઓફ મુવમેન્ટ)
- પ્રિન્સિપલ ઓફ મુવમેન્ટ મુજબ કોઈપણ વસ્તુ અને તેનું બેકગ્રાઉન્ડ એ મુવમેન્ટ સાથે જોડાયેલ હોય તો કોઈ પણ એકની મુવમેન્ટ થવાના કારણે બીજું કે જે સ્થિર રહેલ છે તે પણ મુવમેન્ટ કરતું જોવા મળે છે.
- ઉદાહરણ તરીકે હલન ચલન કરતા બેગ્રાઉન્ડની આગળ કોઈ સ્થિર વસ્તુ બતાવવામાં આવે તો તે વસ્તુ પણ હલનચલન કરતી હોય તેવી ભ્રમણા થાય છે.
- Principle of adaptability :
(પ્રિન્સિપલ ઓફ એડેપટેબિલિટી)
- પ્રિન્સિપલ ઓફ એડેપટેબિલિટી મુજબ પરસીવર એ સેમ સ્ટીમયુલ લઈને કેવી રીતે પરસીવ કરે છે તે પરસીવરની અનુકૂળ ક્ષમતા ઉપર આધાર રાખે છે.
- ઉદાહરણ તરીકે જે વ્યક્તિ પહેલેથી તીવ્ર સૂર્યપ્રકાશમાં કામ કરવા માટે પોતાને અનુકૂળ કરે છે તો તેને સામાન્ય સૂર્યપ્રકાશ તદ્દન ઝાંખો લાગશે. પરંતુ જે વ્યક્તિ પહેલેથી તીવ્ર સૂર્યપ્રકાશમાં કામ કરવા માટે અનુકૂળ થતો નથી તેને સામાન્ય સૂર્યપ્રકાશ પણ તીવ્ર લાગશે.
- Principle of contour :
(પ્રિન્સિપલ ઓફ કોન્ટર)
- ફિગર અને બેકગ્રાઉન્ડ વચ્ચેની બાઉન્ડ્રી ને કોન્ટર તરીકે ઓળખવામાં આવે છે.
- પ્રિન્સિપલ ઓફ કોન્ટર મુજબ ફિગર અને બેકગ્રાઉન્ડ ને સેપરેટ કરતી કોન્ટર ની ડિગ્રી એ સ્ટીમયુલાય અથવા ઓબ્જેક્ટને રિકોગનાઈસ કરવા અને તેને મિનિંગફુલ પેટર્નમાં ગોઠવવા માટે જવાબદાર છે.
- Principle of connectedness :
(પ્રિન્સિપલ ઓફ કનેક્ટેડનેસ)
- કનેક્ટેડનેસ એટલે જોડાણ.
- પ્રિન્સિપલ ઓફ કનેક્ટેડનેસ મુજબ એક એકમ તરીકે રેખાઓ, આકારો અથવા રંગો તથા તેમની સાથે જોડાયેલ ઘટકોને એક ગ્રુપ તરીકે જોવાનું વલણ ધરાવીએ છીએ.
- Principle of symmetry :
(પ્રિન્સિપલ ઓફ સીમેટ્રી)
- સીમેટ્રી એટલે સમપ્રમાણતા
- જ્યારે આપણે વસ્તુને અનુભવીએ છીએ ત્યારે આપણે તેમને સપ્રમાણ આકાર તરીકે સમજવાનું વલણ ધરાવીએ છીએ અને તેમને એકીકૃત જૂથ તરીકે જોવાનું વલણ ધરાવીયે છીએ. • Principle of common fate :
(પ્રિન્સિપલ ઓફ કોમન ફેટ)
- પ્રિન્સિપલ ઓફ કોમન ફેટ મુજબ એક સાથે આગળ વધતા તત્વોને એક જૂથ તરીકે જોવામાં આવે છે.
- ઉદાહરણ તરીકે હંસનું ટોળું આકાશમાં એક જ દિશામાં સમાન ઉડાન ફરી રહ્યા છે આથી તેને એક જૂથ તરીકે જોવામાં આવે છે.
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: principle of figure ground relationship
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: principle of closure
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: principle of proximity
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: principle of similarity
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: Principle of continuity
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: principle of contrast
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: principle of contour
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: principle of connectedness
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: principle of symmetry
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: principle of common fate
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: Perceptual process :
(પરસેચ્યુઅલ પ્રોસેસ)
- પરસેચ્યુઅલ પ્રોસેસ એ ત્રણ સ્ટેજની બનેલી છે : 1) Selection
2) Organization
3) Interpretation
1) Selection :
(સિલેક્શન)
- સિલેક્શન સ્ટેજમાં એન્વાયરમેન્ટમાં રહેલા ઘણા બધા સ્ટીમ્યુલાઈમાંથી એક કામનું સ્ટીમ્યુલાઈ સિલેક્ટ કરવામાં આવે છે.
2) Organization :
(ઓર્ગેનાઈઝેશન)
- ઓર્ગેનાઈઝેશનમાં સિલેક્ટ કરેલ સ્ટીમ્યુલાઈ વિશે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે અને તેને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે.
3) Interpretation :
(ઇન્ટરપ્રિટેશન)
- ઇન્ટરપ્રિટેશનમાં ઓર્ગેનાઈઝ કરેલ ઇન્ફોર્મેશન ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે અને છેવટે સ્ટીમયુલાઈનોનો અર્થ સમજીએ છીએ.
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: Type of perception :
(ટાઈપ ઓફ પરસેપ્શન)
- પરસેપ્શનના મુખ્ય પાંચ ટાઈપ પડે છે : • Depth perception :
(ડેપ્થ પરસેપ્શન)- ડેપ્થ પરસેપ્શનમાં ઓબ્જેક્ટને થ્રી ડાયમેન્શનમાં જોવામાં આવે છે અને ઓબ્જેક્ટ કેટલું દૂર છે તે જાણવામાં મદદરૂપ થાય છે.
• Form perception :
(ફોર્મ પરસેપ્શન)
- ફોર્મ પરસેપ્શન એ ઓબ્જેક્ટ અથવા પિક્ચરને તેના શેપ અને પેટનમાં જોવાની એબિલિટી છે. ઉદાહરણ તરીકે B માથી P word જોવો.
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: Motion perception :
(મોશન પરસેપ્શન)
- મોશન પરસેપ્શનને મુવમેન્ટ પરસેપ્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં વિઝ્યુઅલ અને ઇનપુટ ના આધારે ઓબ્જેક્ટ ની સ્પીડ અને ડાયરેક્શન જોવામાં આવે છે.
- Size perception :
(સાઈઝ પરસેપ્શન)
- જ્યારે આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુ ચોક્કસ કદની છે ત્યારે આપણે તેને તે જ કદ તરીકે જોવાનું વલણ રાખીએ છીએ પછી ભલે તે આપણાથી ઘણી દૂર આવેલ હોય. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વ્યક્તિ આપણાથી દૂર જઈ રહ્યું હોય ત્યારે રટાઇનામાં તે વસ્તુ નાની થતી જાય છે પરંતુ આપણે તે વ્યક્તિને તેની સાઈઝ પ્રમાણે જોઈએ છીએ.
- Time perception :
(ટાઈમ પરસેપ્શન)
- ટાઈમ પરસેપ્શનમાં વ્યક્તિએ પોતાને ગમતી અને ન ગમતી એક્ટિવિટીમાં અલગ અલગ રીતે ટાઈમ પરસીવ કરે છે. ઉદાહરણ તરીકે આપણને ન ગમતી એક્ટિવિટી અથવા ઘટનામાં સમય ધીરેથી પસાર થતો હોય તેમ લાગે છે. જ્યારે ગમતી વસ્તુ માં સમય તરતથી પસાર થઈ જાય છે.
- આ સિવાય પરસેપ્શનના વધારાના ટાઈપ પડે છે. • Colour perception :
(કલર પરસેપ્શન)- કલર પરસેપ્શનમાં હ્યુમન આઈ દ્વારા વિવિધ કલરને ઓળખવામાં આવે છે.
• Visual perception :
(વિઝ્યુઅલ પરસેપ્શન) -વિઝ્યુઅલ પરસેપ્શનમાં આંખ સુધી પહોંચતા દ્રશ્યમાન પ્રકાશની માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે. • Haptic perception :
(હેપ્ટીક પરસેપ્શન)- હેપ્ટીક પરસેપ્શનમાં હાથનો ઉપયોગ કરીને ટચના તમામ પાસાઓને ઓળખવામાં આવે છે.
• Speech perception :
(સ્પીચ પરસેપ્શન)- સ્પીચ પરસેપ્શન એ વ્યક્તિઓ દ્વારા ઉપયોગ કરાતી ભાષાઓના અવાજોનો અર્થઘટન કરવા અને તેને સમજવામાં મદદ કરે છે.
• Harmonic perception :
(હારમોનિક પરસેપ્શન)- હારમોનિક પરસેપ્શન એ જુદા જુદા સમયે થતા પીચ મૂલ્યો વચ્ચેના સંબંધને સમજવામાં મદદ કરે છે.
• Amodal perception :
(એમોડલ પરસેપ્શન)
- એમોડલ પરસેપ્શનમાં વાસ્તવમાં જે વસ્તુ પૂર્ણ ન હોય તેને પૂર્ણ થયેલી જોવામાં આવે છે.
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: Factor affecting perception :
(ફેક્ટર અફેક્ટિંગ પરસેપ્શન)
- પરસેપ્શનને અસર કરતા ફેક્ટરને બે ભાગમાં વહેંચવામાં આવેલ છે : objective factor : subjective factor :
(ઓબ્જેક્ટિવ ફેક્ટર)
- ઓબ્જેકટીવ ફેક્ટરમાં સ્ટ્રીમયુલાઇની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિકને અસર કરતા ફેક્ટરનો સમાવેશ કરવામાં આવે છે. • Intensity :
(ઇન્ટેન્સિટી)
- જેમ ઇન્ટેન્સિટી વધારે હશે તેમ વ્યક્તિ તેને વધારે પરસીવ કરશે. ઉદાહરણ તરીકે વ્યક્તિ મોટો અવાજ વધારે પરસીવ કરે છે.
[3:14 pm, 09/01/2024] Rikin Bhai: • Distinct & striking :
(ડિસ્ટીંગ અને સ્ટ્રાઈકિંગ)
- અલગ અને આઘાતજનક વસ્તુઓ આપણે પહેલા પરસીવ કરીએ છીએ.
• Movement :
(મુવમેન્ટ)
- જ્યારે સ્થિર રહેલી વસ્તુ એ મુવમેન્ટ કરે ત્યારે તેને આપણે ઝડપથી પરસીવ કરીએ છીએ.
• Novelty :
(નોવેલ્ટી)
- જૂની અને વપરાયેલી વસ્તુ કરતાં નવી અને નવીન વસ્તુ જલ્દી પરસીવ કરીએ છીએ.
• Repetation :
(રીપીટેશન)
- રિપીટેશન એ આપણને રીપીટેડ સ્ટીમયુલાઈ સાથે અનુકૂલન કરવા માટેનું કારણ બને છે.
Subjective factor :
(સબ્જેક્ટિવ ફેક્ટર)
- સબ્જેક્ટિવ ફેક્ટરમાં પરસીવરને અફેક્ટ કરતા ફેક્ટરનો સમાવેશ થાય છે. • Sense organ :
(સેન્સ ઓર્ગન)- પરસેપ્શન એ સેનસરી ઓર્ગન અને તેના રિસેપ્ટર પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે જો રટાયનામાં આવેલ કોન સેલ ડેવલોપ થયેલા ન હોય તો આપણે કલરને પરસીવ કરી શકતા નથી.
• Brain :
(બ્રેઈન)- બ્રેઈનમાં આવેલ સેન્સરી એરીયા અને તેની સાથે સંકળાયેલ એરીયા એ પરસેપ્શન પર અફેક્ટ કરે છે. જો ઓડિટરી એરીયા એ ડિસ્ટ્રોય થયેલ હશે તો ઓડિટરી પરસેપ્શન થશે નહીં.
• Past experience :
(પાસ્ટ એક્સપિરિયન્સ)- પાસ્ટ એક્સપિરિયન્સ એ પરસેપ્શન પર અસર કરે છે. પ્રિવિયસ સ્ટીમયુલાય એ પ્રેઝન્ટ સ્ટીમયુલાય લઈને અફેક્ટ કરે છે.
• Interest & mind set :
(ઇન્ટરેસ્ટ અને માઈન્ડ સેટ)- જે વસ્તુ માં આપણે ઇન્ટરેસ્ટ હશે અને તેના વિશે પહેલેથી આપણે માઈન્ડ સેટઅપ ધરાવતા હસું તો તે વસ્તુને આપણે ઝડપથી પરસીવ કરી શકીશું.
• Need and desire :
(નીડ અને ડિઝાઇર)- આપણી નીડ અને ડિઝાઇર એ પરસેપ્શનને મોડીફાઇ કરે છે.
• Mood & emotion :
(મુડ અને ઈમોશન)- આપણું મૂડ અને ઈમોશન એ પરસેપ્શન ઉપર અસર કરે છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે સારા મૂડમાં હોઈએ ત્યારે બધી વસ્તુ આપણે સારી રીતે પરસીવ કરીએ છીએ.
[3:15 pm, 09/01/2024] Rikin Bhai: Error in perception :
(એરર ઇન પરસેપ્શન)
પરસેપ્શન એટલે કે આપણા સેન્સ ઓર્ગન દ્વારા બહારના વાતાવરણમાંથી કોઈપણ સંવેદનાને ગ્રહણ કરી તેનું યોગ્ય અર્થઘટન કરવું. આ પ્રોસેસમાં અમુક એરર જોવા મળે છે જે નીચે મુજબ છે :
[3:15 pm, 09/01/2024] Rikin Bhai: • Hallucination : (હેલયુસીનેશન) – આ એક પ્રકારની પરસેપ્શન એરર છે. જેમાં વ્યક્તિને બાહ્ય વાતાવરણમાં કોઈપણ પ્રકારના સ્ટીમ્યુલેશન ન હોવા છતાં પણ તેને તેનું પરસેપ્શન થાય છે. એટલે કે સ્ટીમ્યુલેશન નો અભાવ જોવા મળે છે છતાં પણ વ્યક્તિ તેનું પરસેપ્શન કરે છે. – ઉદાહરણ તરીકે રાતના સમયે વ્યક્તિને કોઈના હાલવાનો અને ઘૂઘરી વાગવાનો છમ છમ અવાજ સંભળાવો. – Hallucination મોટાભાગે મેન્ટલી ઇલ વ્યક્તિમાં જોવા મળે છે. – Hallucination ના પાંચ ટાઈપ પડે છે : 1) Auditory hallucinations 2) Visual hallucinations 3) Tactile hallucinations 4) Olfactory hallucinations 5) Gustatory hallucinations • Illusion : (ઇલ્યુઝન) – illusion ને વ્રોંગ પરસેપ્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. – illusion માં ખોટા પરસેપ્શન ને કારણે ખોટું ઇન્ટરપ્રિટેશન થાય છે. જેમાં વ્યક્તિ બાહ્ય વાતાવરણમાંથી કોઈ સ્ટીમ્યુલેશન મેળવે છે અને તેના બદલે તેના જેવું જ કંઈક બીજું ઇન્ટરપ્રિટેશન કરે છે. – આમ illusion માં સ્ટીમ્યુલેશન પ્રેઝન્ટ હોય છે. – illusion નોર્મલ વ્યક્તિઓમાં જોવા મળે છે. – ઉદાહરણ તરીકે અંધારામાં દોરડાને સાપ સમજવો. [3:15 pm, 09/01/2024] Rikin Bhai: Abnormality in sensory perception : (એબનોર્માલિટી ઇન સેન્સરી પરસેપ્શન) • Anesthesia : – anesthesia મા વ્યક્તિ એ કોઈપણ પ્રકારના સ્ટીમ્યુલેશન સામે રિસ્પોન્સ આપતો નથી. – જે સેન્સરી ઓર્ગનની ડિફેક્ટ, દવાની અસર કે ઈમોશનલ ડિસ્ટર્બન્સના કારણે જોવા મળે છે. – ઉદાહરણ તરીકે ઘણીવાર વસ્તુઓ આપણી સામે હોવા છતાં આપણે તેને જોતા નથી અને તેને બીજી જગ્યાએ ગોતીએ છીએ. જે આપણા ઈમોશનલ ડિસ્ટર્બન્સને કારણે જોવા મળે છે. • Hyperesthesia : – hyperesthesia એટલે સ્ટીમ્યુલાઈ પ્રત્યે વધારે પડતો રિસ્પોન્સ આપવો. જેમાં વ્યક્તિએ ટચ, પેઈન પ્રેસર અને થર્મલ સેન્સેશન પ્રત્યે વધારે સેન્સિટિવ હોય છે. – ઉદાહરણ તરીકે આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણા પેશન્ટ અવાજ અથવા બ્રાઇટ લાઇટ સામે વાયોલેટ રીએક્શન આપે છે.
[3:15 pm, 09/01/2024] Rikin Bhai: Paresthesia :
- Paresthesia એ એકદમ ખોટી સંવેદના છે. એટલે કે ફોલ્સ સેન્સેશન છે.
- ઉદાહરણ તરીકે પૂર હેલ્થ કે પૂર ફિઝિયોલોજીકલ બેલેન્સ ના કારણે વ્યક્તિને મોઢામાં કડવા સ્વાદનો ટેસ્ટ આવે છે. જેના માટે કોઈ કારણ જવાબદાર હોતું નથી.
[3:15 pm, 09/01/2024] Rikin Bhai: Observation and nurse :
(ઓબ્ઝર્વેશન અને નર્સ)
- ઓબ્ઝર્વેશનમાં અટેન્શન અને પરસેપ્શન એમ બે મેન્ટલ એક્ટિવિટી નો સમાવેશ થાય છે.
- એક્યુરેટ પરસેપ્શન અને અટેન્શન એ નર્સ માટે ફાયદાકારક છે.
- એક નર્સ તરીકે ક્લાસરૂમમાં અને વોર્ડમાં પેશન્ટની કેર લેતી વખતે ઓબ્ઝર્વેશન ખૂબ જ મહત્વનનું પાસુ છે .
- પેશન્ટને ક્વોલિટી યુક્ત કેર પ્રોવાઇડ કરવા માટે પરસેપ્શન અને ઓબ્ઝર્વેશન ખૂબ જ જરૂરી છે.
- જો નર્સ એ sharp ઓબ્ઝર્વેશન નહીં કરે તો તે પેશન્ટના મહત્વપૂર્ણ અને ક્રિટિકલ સીમટમ્સને નોટ નહીં કરી શકે અને તેના પરિણામે પેશન્ટને રિકવરી આવતા વાર લાગેશે.
- એકયુરેટ પરસેપ્શન અને ઓબ્ઝર્વેશન એ નર્સને ઇન્ફોર્મેશન અને નોલેજ ગેઈન કરવામાં મદદ કરશે.
[3:15 pm, 09/01/2024] Rikin Bhai: Step for improve observation :
(સ્ટેપ ફોર ઇમ્પ્રુવ ઓબ્ઝર્વેશન)
- દરેક ટાસ્ક અથવા એક્ટિવિટી પર પૂરતું અટેન્શન આપવું.
- એક સમયે એક જ એક્ટિવિટી પર ધ્યાન આપવું.
- ડિસટ્રેકટરને અવોઈડ કરવા.
- મેડીટેશન કરવું.
- એકયુરેટ અને ઝડપથી ઓબ્ઝર્વેશન કરવું પરંતુ ઉતાવળથી નહીં. જેથી આપણે ફોલ્સ પરસેપ્શનને અવોઇડ કરી શકીએ.
- આપણા ઇન્ટરેસ્ટ અને મોટીવેશનને એક્ટિવ રાખવા.
- પર્સનલ બાયસ અને પ્રેઝ્યુડાઇઝ અવોઇડ કરવા.
- સ્ટીમયુલાઈને સરખી રીતે પરસીવ કરવા અને તેનું સરખી રીતે ઇન્ટરપ્રિટેશન કરવું.
- એકયુરેટ ઓબ્ઝર્વેશન માટેની ટેવ કેળવવી.