Unit: 6 Therapeutic nursing care
Part: 2 : care of the patient with Altered body temperature (કેર ઓફ ધ પેશન્ટ વીથ અલ્ટર્ડ બોડી ટેમ્પરેચર):
Key terms(કી – ટર્મ્સ):
ફેબ્રીલ (Febril):
પેશન્ટ કે જે ફીવર માંથી સફર થતાં હોય તેને ફેબ્રીલ(Febril) તરીકે ઓળખવામાં આવે છે.
અથવા
પાઇરેક્સીયા માથી સફર થતા ક્લાઇન્ટ ને ફેબ્રીલ કહેવામાં આવે છે.
એફેબ્રીલ(Afebrile):
એવા ક્લાઇન્ટ કે જેનું બોડી નું ટેમ્પરેચર એ નોર્મલ રેન્જમાં હોય છે તેને એફેબ્રિલ(Afebrile) કહેવામાં આવે છે.
ફીવર/ પાઇરેક્સીયા (Fever / pyrexia):
બોડી નું ટેમ્પરેચર એ નોર્મલ રેન્જ કરતાં વધારે(More than normal range) હોય તેને ફીવર/પાયરેક્સિયા (Fever/ pyrexia)તરીકે ઓળખવામાં આવે છે.
હાઇપરથર્મીયા/ હાઇપરપાઇરેક્સીયા (Hyperthermia/Hyperpyrexia):
બોડી નું ટેમ્પરેચર ≥ 41°C/105.8°F ને હાઇપરથર્મીયા હાયપરપાયરેક્સિયા (Hyperthermia/Hyperpyrexia)તરીકે ઓળખવામાં આવે છે.
હાઇપોથર્મીયા(Hypothermia):
હાઇપોથર્મિયા એ એવી કન્ડિશન છે કે જેમાં બોડી ટેમ્પરેચર એ નોર્મલ વેલ્યુ કરતા ઓછું (Falls) હોય છે
હીટ સ્ટ્રોક (Heat Strock):
હીટ સ્ટ્રોક એ એક એમરજન્સી ની કન્ડિશન છે, જે બોડી ના એલીવેટેડ ટેમ્પરેચર દ્વારા કેરેક્ટરાઇઝ્ડ (Charecterised)થયેલ છે, જે સૂર્ય(sun) ના કોન્ટેક્ટ માં આવવાના કારણે અથવા હાઇ એન્વાયરમેન્ટલ ચેન્જીસ ના કારણે થાય છે.
ફીવર સ્પાઇક(Fever Spike) :
નોર્મલ ટેમ્પરેચર પછી ટેમ્પરેચર માં ઝડપથી વધારો થયો.ટેમ્પરેચરએ નોર્મલ કન્ડિશનમાં પાછા ફરવું ખૂબ જ ટૂંક સમયમાં(Shortly) એટલે કે કલાકમાં થાય છે. આ કન્ડિશન ફીવર સ્પાઇક (Fever Spike)તરીકે ઓળખાય છે.
મેલીજ્ઞનન્ટ હાઇપરથર્મીયા (Malignant Hyperthermia):
આ અનકંટ્રોલ્ડ હીટ પ્રોડક્શન ની હેરેડીટરી કન્ડીશન છે, જ્યારે ક્લાઇન્ટ એ એનેસ્થેટિક ડ્રગ્સ રિસીવ કરે છે ત્યારે થાય છે.
હોટ એપ્લીકેશન (Hot Application):
તે થેરા-પ્યુટિક પર્પઝ માટે બોડી પાર્ટસ (Body Parts)પર ડ્રાઇ/મોઇસ્ટ હીટ નુ એપ્લીકેશન (Application of Dry / moist heat)છે.
કોલ્ડ એપ્લીકેશન (Cold Application):
તે થેરા-પ્યુટિક પર્પઝ માટે બોડી પાર્ટસ (Body Parts)પર કોલ્ડ નુ એપ્લીકેશન (Application of Cold) છે.
અલ્ટર્ડ બોડી ટેમ્પરેચર (Altered body temperature):
ઇન્ટ્રોડક્શન (Introduction):
બોડી નુ ટેમ્પરેચર ઘણા રિઝન્સ ના બદલાય છે. તેની સાથે અસોસીએટેડ કન્ડીશન્સ નીચે મુજબ છે:
હાઇપરપાઇરેક્સીયા(Hyperpyrexia)
હીટ સ્ટ્રોક (Heat Stroke)
હાયપોથર્મિયા(Hypothermia)
હાઇપરપાઇરેક્સીયા(Hyperpyrexia):
હાયપરપાયરેક્સિયા એ હાયપોથાલેમસ ઇન્ટીગ્રેશનમાં ચેન્જીસ થવાને કારણે થાય છે.બોડી નું ટેમ્પરેચર ≥ 41°C/105.8°F ને હાઇપરથર્મીયા હાયપરપાયરેક્સિયા (Hyperthermia/Hyperpyrexia)તરીકે ઓળખવામાં આવે છે.
પેથોફીઝીયોલોજી(Pathophysiology):
ફીવરના ક્લિનિકલ મેનીફેસ્ટેશન્સ (Clinical manifestation s of fever):
ઇનીશીયલી(initially):
ઇનીશીયલી ક્લાઇન્ટ માં નીચેના સાઇન અને સીમ્પટોમ્સ જોવા મળે છે જેમકે,
તાવ દરમિયાન(During course of fever):
જેમ તાવ ઓછો થાય છે(As fever subsides ):
ટાઇપ્સ ઓફ ફીવર(Types of Fever):
1)ઇન્ટરમિટન્ટ ફીવર (intermittent Fever):
આમા ફીવર ના સમય દરમ્યાન ટેમ્પરેચર એ રેગ્યુલર ઇન્ટર્વલ મા અલ્ટર થાય છે અને નોર્મલ અથવા સબનોર્મલ ટેમ્પરેચર નો પીરીયડ્સ જોવા મળે છે.
2) રેમીટન્ટ ફીવર(Remittent fever):
આમા ટેમ્પરેચર એ 24 અવર્સ મા 2°C કરતા વધારે ફ્લક્ચ્યુએશન્સ થાય છે.ટેમ્પરેચર એ નોર્મલ રેન્જ મા પાછુ આવતુ નથી. તેમા ટેમ્પરેચર હંમેશા નોર્મલ રેન્જ કરતા વધારે જ રહે છે.
3) રીલેપ્સીન્ગ ફીવર (Relapsing Fever):
ફ્યુ ડેઇસ માટે શોર્ટ ફીબ્રાઇલ પીરીયડ્સ હોય છે. જેમા 1-2 દિવસ માટે નોર્મલ ટેમ્પરેચર જોવા મળે છે.
4)કોન્સટન્ટ ફીવર(Constant Fever):
કોન્સટન્ટ ફીવરમાં ટેમ્પરેચર ફ્લક્ચ્યુએશન્સ એ મિનિમમ થાય છે પરંતુ હંમેશા નોર્મલ રેન્જની અબોવ જ રહે છે.
નર્સીસ એક્સન ઇન ફીવર(Nurse’s Action in Fever):
નર્સિંગ અસેસમેન્ટ( Nursing Assessment) :
પ્રોપર્લી ડોક્યુમેન્ટેશન કરવું.
હેલ્થ પ્રોટેક્શન સ્ટ્રેટેજીસ (Health protection Strategies):
ફીવર ને મેનેજ કરવું (Managing Fever):
રીસ્ટોરેટીવ સ્ટ્રેટેજીસ (Restorative Strategies)
હિટ પ્રોડક્શન અને હીટ લોસ ને ફેસીલીટેટ કરવા માટેના મેઝર્સ (Measures to reduce heat production and Facilitate heat loss):
એન્ટિપાઇરેટિક ડ્રગ થેરાપી(Antipyretic Drug Therapy):
હીટ સ્ટ્રોક (Heat Stroke):
હિટ સ્ટ્રોક એ એક એમરર્જન્સી કન્ડિશન છે કે જેમાં લાંબા સમય સુધી સન(સૂર્ય)ના એક્સપોઝરમાં આવવાના કારણે અથવા વધારે પ્રમાણમાં એન્વાયરમેન્ટલ ચેન્જીસ થવાના કારણે બોડી ટેમ્પરેચર એલિવેટ થાય છે.
અમુક કન્ડિશનમાં બોડીની હિટ લોસ મિકેનિઝમ્સ એ લોસ થયેલી હોય છે અને હાયપોથેલેમસ એ પ્રોપર્લી ફંક્શન કરતું નથી હીટ સ્ટ્રોક ને ઇમિડીયેટ મેડિકલ અટેન્શન ની જરૂરિયાત પડે છે જો તેને પ્રોપર્લી ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો તે મોર્ટાલીટી રેટ એન્હાન્સ થઇ શકે છે.
રિસ્ક ફેક્ટર્સ (Risk Factors):
ક્લીનીકલ મેનેફેસ્ટેશન (Clinical Manifestation):
નર્સીન્ગ એક્સન્સ (Nursing Action):
હાઇપોથર્મિયા(Hypothermia):
તે અલ્ટર્ડ ટેમ્પરેચર ની કન્ડિશન છે, જ્યાં બોડી નું ટેમ્પરેચર નોર્મલ લેવલથી નીચે આવે છે. તે ફ્રોઝન લેકમાં એક્સીડેન્ટલ ફોલડાઉન થવાને કારણે હોઇ શકે છે. મેટાબોલિક ડીમાન્ડ અને બોડી ની O₂ નીડ રિડ્યુસ કરવા માટે તેને સર્જીકલ પ્રોસીઝર દરમિયાન ઇન્ડ્યુસ કરી શકાય છે.
સિવ્યર હાયપોથર્મિયામા( In sever Hypothermia)ક્લાઇન્ટ મા સીમ્ટોમ્સ જોવા મળે છે :
ફ્રોસ્ટ બાઇટ (Frost bite):
સબનોર્મલ ટેમ્પરેચર ના કોન્ટેક્ટ માં કન્ડિશન થાય છે. આ કન્ડિશન માં, આઇસ ના ક્રીસ્ટલ્સ એ સેલ ની અંદર ફોર્મ થાય છે જે કાયમી ટીશ્યુસ ને ડેમેજ કરે છે. સૌથી વધુ વનરેબલ એરીયા ઇયર લોબ, નોઝ ની ટીપ, ફીન્ગર્સ અને અંગૂઠા(ટો) છે.અફેક્ટેડ એરીયા વાઇટ, વેક્સી, ટચ કરવા માટે ફીર્મ (મજબૂત), નોન સેન્સીટીવ છે.
નર્સિંગ એક્શન(Nursing Action):
અસેસમેન્ટ(Assessment ).
ક્લાયંટને વાર્મ રાખવા(Warm the Client).
પ્રિસ્ક્રાઇબ analgesics આપો (Give priscribed Analgesic)..
ઇન્જર્ડ ટીશ્યુ ને પ્રોટેક્ટ કરવું(Protect injured tissue)
ડોક્યુમેન્ટ(Document).
નોર્મલ બોડી ટેમ્પરેચર(Normal body temperature):
ઓરલ ટેમ્પરેચર(Oral temperature): 97-99°F( 36.3 – 37.4° C).
એક્ઝીલરી ટેમ્પરેચર(Axillary temperature): 96-98° F (35 .8-37° C).
રેક્ટલ ટેમ્પરેચર(Rectal temperature): 98- 100° F.( 37- 38 ° C).
Formula:
C° → F° Formula
F°= 9/5 × temperature C° + 32
F° → C° Formula
(Temprature F° – 32)× 5/9 = C°.
હોટ એન્ડ કોલ્ડ એપ્લીકેશન(hot and Cold Application):
હીટ એપ્લીકેશન (Heat Application):
તેમાં થેરાપ્યુટિક પર્પઝ માટે ડ્રાય મોસ્ટ અથવા મોઇસ્ટ હીટ નું એપ્લિકેશન છે.
પર્પઝ ઓફ હોટ એપ્લિકેશન(purpose of hot Application):
ફીઝીયોલોજી(Physiology):
ફ્લુઇડ કલેક્શન થવાના કારણે એરિયામાં સ્વેલિંગ થાય છે(એડીમાં). આ સ્વેલીન્ગ થયેલા એરીયા મા હોટ એપ્લીકેશન કરવાથી વાઝોડાયલેટેશન થાય છે.ત્યારબાદ બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થાય છે અને વેસ્ટ પ્રોડક્ટ રીમુવ થાય છે અને ફ્લુઇડ એ ઇન્ટ્રાસેલ્યુલર થી ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પેસ મા સીફ્ટ થાય છે.અને ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ મા ઓછા અમાઉન્ટ મા ફ્લુઇડ રહે છે.અને એડીમા રીલીવ થાય છે.
યુઝીઝ ઓફ હોટ એપ્લીકેશન(uses of Hot Application):
હોટ એપ્લીકેશન માટે ના પ્રીકોસન્સ (precautionary measures to be taken for hot Application):
હોટ એપ્લિકેશન માટેના કોન્ટ્રાઇન્ડિકેશન્સ (Contraindications to hot Application):
1)મેલીગ્નન્સી(Malignancy): હીટ એ સેલ્સની મેટાબોલિઝમ ને ઇન્ક્રીઝ કરી શકે છે અને મેલીગ્નન્સી સાથેના ક્લાઇન્ટ ની કન્ડીશન ડીટોરીયેટ થાય છે.
2)ઇમ્પેઇર્ડ, રીનલ કાર્ડીયાક, લંગ્સ ફંક્શન્સ (impaired Renal, Cardiac and Lung Functions): હોટ એપ્લીકેશન ક્યુટેનીયસ વેસલ્સ ને વાસોડાયલેટેશન ને એનહાન્સ કરે છે, તેથી વાઇટલ ઓર્ગન્સ ને બ્લડ સપ્લાય ને અફેક્ટ થય શકે છે.
3)એક્યુટ ઇનફ્લેમ્ડ એરીયા જેમ કે,એક્યુટ એપેન્ડિસાઇટિસ, ટુથ એબ્સેસ, આવા કેસીસ માં હીટ તેને રપ્ચર કરી શકે છે અને સરાઉન્ડીન્ગ ટીશ્યુસમા ઇન્ફેક્શન સ્પ્રેડ કરી શકે છે.
4)ઓપન વુન્ડ પર હીટ એપ્લાય કરવું નહી કારણ કે તે બ્લીડીન્ગ કરી શકે છે.
5)હેડએક મા હીટ એપ્લીકેશન ની વાઝોડાયલેશન ઇફેક્ટ ના કારણે ડિસ્કમ્ફર્ટ ને ઇન્ક્રીઝ કરે છે.
6)હોટ એપ્લીકેશન નો યુઝ એ વિનસ અથવા લીમ્ફેટીક ડીસીઝ સાથે અસોસીએટેડ સ્વેલીન્ગ ઇન્ક્રીઝ કરી શકે છે. તેથી અમુક આવા કેસીસ માં ક્યારેય હીટ એપ્લાય ન કરવું.
7)પાયરેક્સિયાવાળા ક્લાઇન્ટ ને હીટ ન એપ્લાય કરવું.