Management of patient undergoing surgery
પ્રી ઓપરેટિવ કેર
- પ્રી ઓપરેટિવ કેર એટલે સર્જરી પહેલા કરવામાં આવતું પ્રિપેરેશન અને મેનેજમેન્ટ.
- પેશન્ટ તે હોસ્પિટલમાં એડમિટ થાય છે વેરિયસ ફિઝિકલ કન્ડિશન અને સીચવેશનના કારણે સર્જીકલ ઇન્ટરવેશન ની જરૂર હોય છે ફિઝિકલ કન્ડિશનને ટ્રીટ કરવા . નર્સ ને રિસ્પોન્સિબિલિટી હોય છે કે તે પ્રિ ઓપરેટિવ કેરને કમ્પ્લીટ કરે અને ડોક્ટર્સ ના ઓર્ડર ને ઈમ્પલિમેન્ટેશન કરે, ઓલ કેર નો રેકોર્ડ કરે.
- પ્રિ ઓપરેટિવ કેરમાં ઘણા બધા કમ્પોનન્ટ હોય છે કે જેને સર્જરી પહેલા હોસ્પિટલમાં કરવામાં આવે છે ઘણી બધી સર્જીકલ પ્રોસિજર માં એડમીટેડ થવાની જરૂર નથી.
- ફિઝિયોલોજીકલ અને સાયકોલોજીકલ પ્રોબલમ ને કોશિશ કરવું અને તેને કરેક્ટ કરવું જો તેને કરેક્ટ ન કરીએ તો ડ્યુરીંગ સર્જરી તેની ઈફેક્ટ થાય છે.
- પેશન્ટને સર્જરી રિલેટેડ બધી માહિતી આપવી.
- પેશન્ટને કેટલીક પોસ્ટ ઓપરેટિવ એક્સરસાઇઝ નુ ડેમોસ્ટ્રેશન અને ઇન્સ્ટ્રક્શન આપવુ
- ફિઝિકલ પ્રિપેરેશન
- સાયકોલોજીકલ પ્રિપેરેશન
- ફિઝિયોલોજીકલ પ્રિપેરેશન
- પ્રી મેડીકેશન
- ઓપરેટિવ પ્રિપેરેશન
- ઉપર દર્શાવેલા પ્રિપેરેશન તે પ્રિ ઓપરેટિવ કેરમાં કરવામાં આવે છે.
ફિઝિકલ પ્રિપેરેશન
- ફિઝિકલ પ્રિપેરેશનમાં ફિઝિકલ અસેસમેન્ટ કરવો
- મેડિકલ હિસ્ટ્રી કોઈ પાસ્ટ મેડિકલને વિશે હિસ્ટ્રી લેવી જેવી કે ડાયાબિટીસ હાઈપરટેન્શન અસ્થમા ટીબી માયો કાર્ડિયલ ઇન્ફેક્શન વગેરે
- પહેલા કોઈ સર્જરી થઈ હોય તો તેના વિશે માહિતી લેવી.
- કોઈપણ ડ્રગની એલર્જી હોય તો તેની ડિટેલમાં માહિતી લેવી.
જનરલ એક્ઝામિનેશન
ફિઝિકલ એક્ઝામિનેશન કરવું જેમાં વાઈટલ સાઇન ને ચેક કરવા અને તેનો રેકોર્ડ કરવો.
ડ્રગ અને આલ્કોહોલ યુઝ
- પ્રરસન સાથે આલ્કોહોલિઝમની હિસ્ટ્રી હોય તો તે જાણવી. તે કોઈ ડ્રગ નો યુઝ કરે છે કે નહીં તે જાણવું.
ન્યુટ્રીશનલ એન્ડ ફ્લુઇડ સ્ટેટસ
- પેશન્ટનું ન્યુટ્રીશનલ સ્ટેટસ ને અસેસ કરવું ચેક કરવું તે ઓબેસિટી ,વેટ લોસ ,માય ન્યુટ્રીશન વગેરે જોવા મળે છે. જો તેમાં ન્યુટ્રીશનલ ડેફિસીએનસી જોવા મળતી હોય તો તેને સર્જરી પહેલા કરેક્ટ કરવી.
રેસીપિરેટરી સ્ટેટસ
- રેસીપિરેટરી સ્ટેટસને અસેસ કરવો કારણ કે સર્જીકલ ટ્રીટમેન્ટ દરમિયાન વેન્ટિલેશન તે પોટેન્સીયલી કોમ્પ્રોમાઈઝ થાય છે
- જો પેશન્ટને રેસીપિરેટરી ઇન્ફેક્શન હોય તો સર્જરીને પોસ્ટપોન કરવામાં આવે છે.
- જો પેશન્ટની સ્મોકનીહિસ્ટ્રી હોય તો સર્જરીના એક મહિના પહેલા જ તેને સ્ટોપ કરી દેવી કારણ કે તે સર્જરી દરમિયાન અફેક્ટ કરે છે.
કારડીઓ વાસ્ક્યુલર સ્ટેટસ
- જ્યારે કોઈ પેશન્ટને સર્જરી માટે પ્રિપેર કરીએ ત્યારે ગોલ હોય છે કે કારડીઓ વાસક્યુલર સિસ્ટમ બરાબર ફંકશન કરતી હોવી જોઈએ કે ઓલ બોડીમાં ઓક્સિજન, ફ્લુઇડ, ન્યુટ્રીશન મળી રહે.
- જો બ્લડ પ્રેશર અન કન્ટ્રોલ હોય તો સર્જરીને પોસ્ટપોન કરવામાં આવે છે.
- હિપેટીક એન્ડ રીનલ ફંકશન
- સર્જરી પહેલા ચેક કરવું કે લીવર અને યુરીનરી સિસ્ટમ વેલ ફંક્શનિંગ છે કે નહીં કારણકે મેડિકેશન, એન એસથેટિક એજન્ટ, બોડી નું વેસ્ટ અને ટોક્સિન્સ જે એડીકવેટ પ્રોસેસ દ્વારા રીમુવ થાય છે. તેથી આ સિસ્ટમ પ્રોપર વર્ક કરે તો વેસ્ટ ને રીમુવ કરી શકે .
- એન્ડો ક્રાઈન ફંકશન
- જો પેશન્ટને ડાયાબિટીસ હોય તો તે સર્જરી દરમિયાન હાઇપોગ્લાઇસેમિયા માં જોવાના રિસ્ક રહે તેમ જ બીફોર સર્જરી, સર્જરીદરમિયાન, સર્જરી પછી વારંવાર ગ્લુકોઝનું લેવલ ચેક કરવું પડે.
- બીફોર સર્જરી ચેક કરવું કે કોઈ પણ એન્ડોક્રાઇન સિસ્ટમને લગતી કોઈ બીમારીઓ છે કે નહીં.
- લેટેક્સની એલર્જી ચેક કરવી જો પેશન્ટ લેટેસ્ટ ફેન્સીટી હોય તો ઓલ કેર અને સર્જીકલ પ્રોસિજર લેટેક્સ ફ્રી ગ્લો વસ નો યુઝ કરવો.
- બોવેલ ક્લિયરન્સ કરવું જો લોવર ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇન ટ્રેકની સર્જરી હોય.
- કેટલાક પેશન્ટને બીફોર સર્જરીના નાઈટ માં સ્લીપિંગ આપવી.
- સર્જરીના આગલી રાતે સ્કીન પ્રિપેરેશન કરવું એસ પર ફોલ્ડર, સ્પેશિયલ શોપ દ્વારા ક્લબિંગ કરવું અને સર્જીકલ એરીયા 60 હેર રિમૂવ કરવા. સેવિંગ હેર તે વધારે રિકમન્ડેડ કરવામાં આવતું નથી કારણ કે કેટલીક સ્ટડી દર્શાવે છે કે તેના કારણે ઇન્ફેક્શનના ચાન્સ વધી જાય છે.
- પ્રિ ઓપરેટિવ લેબોરેટરી એન્ડ ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન કરવા.
લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ
- સી બી સી
બ્લડ ટાઈપ અને ક્રોસ મેચ
- સીરમ ઇલેક્ટ્રોલાઇટ
યુરીન એનાલિસિસ
- ચેસ્ટ એક્સરે
- ઇસીજી
અધર ટેસ્ટ રિલેટેડ ટુ પ્રોસિજર
સાયકોલોજીકલ પ્રિપેરેશન
- સર્જરી રિલેટેડ પેશન્ટને એન્ઝાઈટી અને ડર હોય છે
- પેશન્ટ પોતાના ઈમોશનને નર્સ સાથે એક્સપ્રેસ કરવા જેથી તે ગુડ ફીલ કરે અને તેની એન્ઝાઇટી દૂર થાય.
- પેશન્ટ અને તેમના ફેમિલી મેમ્બરને સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
- જો પેશન્ટને વધારે સિક્યોર ફીલ કરતું હોય તો કેટલીક વખત સર્જરીને પોસપોન કરવામાં આવે છે.
- ઓલ સર્જીકલ પ્રોસિજર પેશન્ટને એક્સપ્લેન કરવી જેથી તેના ડરને ઘટાડી શકીએ.
- સ્પિરીચયુલ બીલીફ તે એન્જોયટી સામે કોપ અપ કરવામાં મહત્વનો રોલ ભજવે છે
પ્રી મેડિકેશન
- એનએસથેસિયા તે એડમિનિસ્ટર કરવામાં આવે છે પ્રી ઓપરેટિવ કેર માં, તેથી એસેફ્ટી ટેકનિક દ્વારા તેને એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે.
એનટીએમએટી ડ્રગ
- એનટીએમએટી ડ્રગ આપવામાં આવે છે જેથી એસપીરેટ થતા પ્રિવેન્ટ કરી શકીએ.દા.ત ઓન્ડાનસેટ્રોન
સેડીટીવ ડ્રગ
- શેડિટિવ ડ્રગ જેવી કે ડાઈજે પામ તે સર્જરીના આગલી રાતે આપવામાં આવે છે જેથી મસલ્સની હાઇપર એક્ટિવિટીને પ્રિવેન્ટ કરી શકીએ.
- ઇન્ટરા વિનસ ફ્લૂઈટ આપવામાં આવે છે એસ પર ડોક્ટર્સ ઓર્ડર.
- પ્રોફાઈલેક્ટીક એન્ટિબાયોટિક આપવામાં આવે છે.
- એન્ટી હાઈપરટેન્સિવ ડ્રગ જેવી કે પ્રોપેનોલોલ આપવામાં આવે છે જો જરૂર લાગે તો.
- તેમજ બીજી પ્રિસ્ક્રાઇબ દવાઓ જેવી કે ડાય યુરેટિક, કારડીયા ડ્રગ, તેમજ પેશન્ટની કરંટ મેડીટેસન ને પ્રોવાઈડ કરવી.
- આપવામાં આવેલી દવાઓનો રેકોર્ડ કરવો.
પ્રિ ઓપરેટિવ પ્રિપેરેશન
- જ્યારે પેશન્ટ ઓપરેશન માટે રેડી થાય ત્યારે સર્જન પ્રિ ઓપરેટિવ પ્રિપેરેશન ઓર્ડર આપે. જો ઈલેક્ટિવ ઓપરેશન હોય તો પ્રી ઓપરેટિવ ઓર્ડર તે એક દિવસ પહેલા જ આપી દે.
- પેશન્ટને ઓળખીને તેનો હેર રિમૂવ કરવા સર્જરી સાઈડ, ઓપરેશન પહેલા, એન્ટિસેપ્ટીક શો પ અને સેવલોન દ્વારા કમ્પ્લીટ બાથ આપવો સર્જરીના આગલા દિવસે.
- એન્ઝાઈટીને દૂર કરવી
- એનીમા આપવું ફોર બોવેલ કેર
- પ્રી એનેસ્થેટિક ચેકઅપ કરવૂ
- પ્રિ ઓપરેટિવ કનસેટ લેવી
- લીગલ અને ઇથિકલ
Informed concert
- સર્જરી માટે પેશન્ટ કે તેના ગારડીયન પાસેથી રિટર્ન કન્સર્ટ તે એક પ્રી ઓપરેટિવ કેર નો વાઈટલ પોર્શન છે. લો મુજબ ફિઝિશિયન કે જે પ્રોસિજર પર્ફોર્મ કરે છે તે પેશન્ટને તેના રિસ્ક ફેક્ટર અને સર્જરીના બેનિફિટ , બીજા ટ્રીટમેન્ટના ઓપ્શન વિશે સમજાવે છે.
- જ્યારે પેશન્ટ કન્સર્ટ ફોર્મ માં સિગનેચર કરે છે ત્યારે નર્સ વીટનેસ તરીકે રહે છે. તેમાં ઈમ્પોર્ટન્ટ છે કે સર્જન દ્વારા જે તે સમજાવવામાં આવ્યું તે પેશન્ટ સમજે. કેટલીક વખત પેશન્ટ પાસેથી જે તે સમજાવવામાં આવ્યું તે પૂછવામાં આવે છે તેના પરથી પેશન્ટે કેટલું સમજ્યું તે જાણી શકાય.
- પેશન્ટ કે જે મેન્ટલી ઇમ્પેઇડ , વધારે સેડેટેડ હોય, અથવા ક્રિટિકલ કન્ડિશન હોય તો તે લીગલી કન્સર્ટ આપવા માટે એબલ નથી , તો આવી સીચવેશનમાં તેના પત્ની ,એડલ્ટ બાળક ,એડલ્ટ સીબલીંગ તે કન્સર્ટ ફોર્મ માં સિગનેચર કરે છે.
- જો તે પેશન્ટ 18 વર્ષથી નીચે હોય તો તેના પેરેન્ટ્સ કન્સર્ટ ફોર્મ માં સિગનેચર કરે.
Pri operative teaching
- ઓપરેટિવ ટીચિંગમાં પેશન્ટને પ્રિ ઓપરેટિવ પિરિયડ ,સર્જરી ટાઈમ અને, પોસ્ટ ઓપરેટિવ વિશે સમજાવવું. પ્રિ ઓપરેટિવ પિરિયડમાં સર્જરી માટે પ્રિપેર કરવું.
- સર્જરીના આગલા દિવસે પેશન્ટને કેવી રીતે પ્રિપેર કરશૂ તે સમજાવવું દા.ત સર્જરી પહેલા એની માં આપવો.
- સર્જરી ના આઠ થી 12 કલાક પહેલા શા માટે ડ્રિંક અને ઇટ ન કરવું જોઈએ , કારણ કે એને સ્થિરિયાની ઇફેક્ટ ના કારણે વોમીટ એસ્પીરેટ થવાના ચાન્સ રહે તે પેશન્ટને સમજાવવું.
- પેશન્ટને પૂછવું મોર્નિંગ માં બાથ લીધો છે, બધી જ જ્વેલરી મેકઅપ ,આઈ ક્લાસીસ, ડેન્ચર વગેરેને રીમુવ કરવા કહેવું ઓપરેશન રૂમમાં જતા પહેલા.
- પેશન્ટને ઓપરેશન થિયેટર અને રિકવરી રૂમનું સેટઅપ એક્સપ્લેન કરવું. તેના સ્ટાફ મેમ્બર સ્ક્રબ અ ને માસ્ક પહેરવા કેહવુ.
- પેશન્ટને કહેવું કે સર્જરી પછી તે રિકવરી રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવે અને ત્યાં તેનું ક્લોઝ મોનિટરિંગ કરવામાં આવે. ઓક્સિજન માસ્ક, બ્લડ પ્રેશર કફ અને બીજા મોનિટર કરવાના ઇક્વિપમેન્ટ ત્યાં અટેચ થયેલા હોય છે.
- પેશન્ટને ઇન્સ્ટ્રક કરવું કે કેટલી એક્ટિવિટી તે કોમ્પ્લિકેશન થતા પ્રિવેન્ટ કરી શકે છે જેવી કે ડિપ બ્રિધીગ એક્સરસાઇઝ.
- સર્જરી પછી પેન મેનેજમેન્ટ એક પ્રાઇમરી કન્સન હોય છે. પેશન્ટને કહેવું કે જ્યારે તેને પેઇન થાય ત્યારે તે મેડિકલ સ્ટાફને ઇન્ફોર્મ કરે, પેઈન સ્કેલ દ્વારા તેનું પેઈનનું લેવલ ચેક કરવું અને તેના આધારે પેઈન કંટ્રોલની મેથડ યુઝ કરવી. જેવી કે કમ્ફર્ટ પોઝીશન, માઈન્ડ ડાઈવરજનલ થેરાપી ,મ્યુઝિક થેરાપી વગેરે.
2)ઇન્ટ્રા ઓપરેટિવ કેર
- ઇન્ટ્રા ઓપરેટિવ એટલે સર્જરી દરમિયાન, સર્જરી દરમિયાન આપવામાં આવતી કેર જેવી કે પેશન્ટ ના વાઈટલ સાઇન ,બ્લડ ઓક્સિજન લેવલ , ફ્લુઈડ થેરાપી , મેડીકેશન, ટ્રાન્સફયુઝન, રેડિયોગ્રાફી, અને રી ટ્રાઇવિંગ લેબોરેટરી સેમ્પલ ,વગેરેને ઇન્ટ્રા ઓપરેટીવ કેર કરવામાં આવે છે.
- ઇન્ટ્રા ઓપરેટિવ કેર નો પરપસ છે કે તે પેશન્ટની સેફટી અને સર્જરી દરમિયાન મેન્ટેન રાખે. કેટલાક ગોલ જેવા કે પ્રોસિજર દરમિયાન હિમોસ્ટેટિસ, પ્રોસિજર દરમિયાન સ્ટ્રીક સ્ટરલ ટેકનિકને મેન્ટેન રાખવી જેથી ક્રોસ ઇન્ફેક્શનની ઘટાડી શકાય, ચેક કરવું કે પેશન્ટ ઓપરેશન ટેબલ પર સિક્યોર છે.
- ઇન્ટ્રા ઓપરેટિવ ટાઈમ લેસ ધેન વન અવર થી લઈને મોર ધેન 12 અવર હોઈ શકે, જે સર્જરી દરમિયાન જોવા મળતા કોમ્પલેક્ષ સીટીના ઉપર આધાર રાખે છે.
- સર્જીકલ ટીમ
- એન્ડ રિસ્પોન્સિબિલિટી
સર્જન
- સર્જન તે સર્જીકલ ટીમના લીડર હોય છે. સેફ અને ઇફેક્ટિવ સર્જરી માટે સર્જન અલ્ટીમેટ્લી રિસ્પોન્સિબલ હોય છે.
- પેશન્ટનું ઈમોશનલ વેલ બીગ અને સાઇકોલોજીક મોનિટર કરવા માટે સર્જન તે બીજા ટીમના મેમ્બર પર ડિપેન્ડ હોય છે.
એનેસ્થેજીયોલોજિસ્ટ
- એને સ્થઝિયોલોજિસ્ટ તે એક ફિઝિશિયન ટ્રેન્ડ હોય છે તે એનેસ્થેટિક ને એડમિનિસ્ટ્રેટ કરે છે.
રિસ્પોન્સિબિલિટી
- પેઈન ને પ્રિવેન્ટ કરવા માટે સ્મૂથલી એનેસ્ થેસિયા પ્રોવાઈડ કરે છે.
- સર્જીકલ પ્રોસિજર દરમિયાન સ્ટેટીક ફેક્ટરી પેશન્ટના રિલેક્સેશનને મેન્ટેન રાખે છે.
- સર્જીકલ પ્રોસિજર દરમિયાન પેશન્ટના ફિઝિયોલોજીકલ સ્ટેટસ ને કંટીન્યુ મોનિટરિંગ કરે જેમાં ઓક્સિજન એક્સચેન્જ, સિસ્ટમિક સર્ક્યુલેશન, ન્યુરોલોજીકલ સ્ટેટસ, વાઈટલ સાઇન નો સમાવેશ થાય છે.
સ્ક્રબનર્સ
Paper _1
સર્ક્યુલેટિંગ નર્સ
- સરક્યુલેટિંગ નર્સ તે રજીસ્ટર નર્સ હોય છે કે જે પર્સન અને આઉટસાઈડ ઓફ ધ ઓપરેશન રૂમ ની વચ્ચે વર્ક કરે છે.
- સરક્યુલેટ ટીગ નર્સ તે સર્જન અને એને સ્થઝિયોલોજીસ્ટના રિક્વેસ્ટ ને રિસ્પોન્ડ આપે છે.
- જરૂર પડે ત્યારે સ્ટ રાઇલ ફિલ્ડમાંથી સ્ટરાઈલ વસ્તુને ડિલિવર કરે અને ઓબટેન કરે.
નર્સિંગ કેર પ્લાન ને કેરી આઉટ કરે.
- સર્ક્યુલેટિંગ નર્સ તે સ્ટરાઈલ ગ્લોવ , ગાઉન વીયર કરતી નથી અને સ્ક્રબ પણ થતી નથી.
- બીજી રિસ્પોન્સિબીલીટી જેવી કે જ્યારે પેશન્ટ ના એડમિશનથી લઈને ઓપરેશન રૂમ સુધી તેનું અસસેસમેન્ટ કરે
- પેશન્ટના મોનિટરિંગ કરવામાં હેલ્પ કરે
- સર્જન અને સ્ક્રબ નર્સ ના સ્ટરાઈલ ગાઉન અને ગ્લોઉસ વિયર કરવામાં આસિસ્ટ કરે.
- જરૂર પડતા ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, મેડીકેશન ,અને બ્લડ કમ્પોનન્ટ ને પ્રોવાઈડ કરે
- પેકેજ ને ઓપનિંગ કરે જેથી સ્ક્રબ નર્સ સ્ટરાઈલ ઓબ્જેક્ટને રીમુવ કરી શકે.
- લેબલ પ્રીપેર કરે
- સ્પેસી મેનને એનાલીસીસ કરવા લેબોરેટરીમાં ટ્રાન્સફર કરે.
- યુઝ થયેલા ગોઝ ને કાઉન્ટ કરે
- સર્જરીના એન્ડ માં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ ,યુઝ થયેલી નીડલ ,અને સ્પંજને કાઉન્ટ કરે જેથી વૂડમાં એક્સિડન્ટલ લોસ થતા પ્રિવેન્ટ કરી શકીએ .
- એને સ્થેટીક એજન્ટ એન્ડ રોલ ઓફ નર્સ ઈન એને સ્થેઝિયા
Paper no.__2
પોસ્ટ ઓપરેટિવ મેનેજમેન્ટ
(1)ઈમિડીયેટ કેર
- મોનિટર
- વાઈટલ સાઇન ને મોનિટર કરવા
- ટેમ્પરેચર
બ્લડ પ્રેશર
પલ્સ
રેસ્પીરેશન
- ન્યુરો સર્જરી હોય તો કોન્સીયસ લેવલ ચેક કરવું.
- ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ મોનિટર કરવું
- રેસપી રેટ્રી કેર
- એરવેને ક્લિયર કરવો
- ઓક્સિજનનું લેવલ ચેક કરવું.
- જરૂર પડે તો ઓક્સિજનને સ્ટાર્ટ કરવો .
- જો પેશન્ટ પોતાની રીતે ઓક્સિજન ન લઈ શકે તો વેન્ટિલેશન પર રાખવું.
- રેગ્યુલર મેનરમાં સક્શન કરતું રહેવું જેથી એરવેને ઓબસ્ટ્રક થતા પ્રિવેન્ટ કરી શકીએ.
- જો જરૂર લાગે તો ચેસ્ટ ફિઝિયોથેરાપી કરાવવું.
પોઝિશન એન્ડ મોબીલાઈજેશન
- પેશન્ટની પોઝીશન તે કયા પ્રકારની સર્જરી થઈ છે તેના ઉપર આધાર રાખે છે.
- જો પેશન્ટને મો બી લાઈજેસન થવાનું અલૌ ન હોય તો મો બી લાઈજેસન થવું નહીં કારણ કે તેના કારણે સર્જરી સાઈડ બ્લીડિંગ થઈ શકે.
- જો પેશન્ટ મોબિલાઇઝેશન કરી શકે તો 30 મિનિટના અંતરગાળામાં પોઝિશન ચેન્જ કરવી જેથી બેડ સોર થતાં અટકાવી શકીએ.
- જો પેશન્ટ લોંગ ટાઈમ સુધી મોબીલાઈઝ ના કરી શકે તો ઇન્ટરમિડીયેટ કાફ મસલ્સ માં કમ્પ્રેશન કરવું જેથી ડીપ વેન થ્રોમ્બોસીસને અટકાવી શકીએ.
ડાયટ
- આફ્ટર સર્જરી 24 હવર સુધી નીલ પર ઓરલ રાખવું.
- જ્યારે પેરિ સ્ટાલસીસ મુવમેન્ટ ઓડીબલ થાય ત્યારથી લિક્વિડ ડાયટ સ્ટાર્ટ કરવો.
- લિક્વિડ ડાયટ પછી સેમી લિક્વિડ ડાયટ સ્ટાર્ટ કરવો અને પછી કોઈ પ્રીકોશન ન હોય તો રેગ્યુલર નોર્મલ ડાયટ લેવો.
- ન્યુટ્રીશનલ ડાયેટ ઇન્ટેક કરવો જેથી ઇમ્બેલન્સ ન્યુટ્રીશનને પ્રિવેન્ટ કરી શકીએ.
- એડમિનિસ્ટ્રેશન ઓફ આઈવી ફ્લુઇડ
- પેશન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે આઈવી ફ્લૂઈડ એડમિનિસ્ટ્રેટ કરવું.
- તે આઈ વી fluid ક્રિસ્ટલોઈડ કે કોલોઇડ હોય છે
- જો જરૂર લાગે તો બ્લડ ટ્રાન્સફયુઝન કરવું.
- પેશન્ટનું ઇન્ટેક અને આઉટપુટ ચાર્ટ મેઈન્ટેન રાખવો.
- રીનલ સર્જરી કે કાર્ડિયાક સર્જરી હોય તો સ્ટ્રીકલી આઈવી ફ્લુઈડ નું મોનિટરિંગ કરવું જેથી ફ્લુઇડ ઓવરલોડ અને ઘટાડી શકાય.
- ટાઈમલી આઈ વિ ફ્લુઈડ એડમિનિસ્ટ્રેટ કરીને હાઇપો વોલેમિયા થતા પ્રિવેન્ટ કરી શકીએ.
મેડીકેશન
પ્રોફાઈલ લેક્ટિવ એન્ટિબાયોટિક આફી જેથી ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકીએ .
શેડીટીવ ડ્રગ આપવી.
ઇન્ટાસિડ ડ્રગ આપવી જેથી એચ સી એલ ના પ્રોડક્શન ને ઘટાડે જેથી એસીડીટીને પ્રિવેન્ટ કરી શકીએ.
પેઈન કિલ્લર ડ્રગ આપી જેથી પેઇન નું લેવલ ઘટાડી શકીએ.
લેબોરેટરી ટેસ્ટ
લેબોરેટરી ટેસ્ટ દ્વારા પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લીકેશનને થતા પ્રિવેન્ટ કરી શકીએ.
દા.ત
Hb
અસેસમેન્ટ ઓફ ધ સર્જીકલ સાઇટ
સર્જીકલ સાઈટ એસસેસમેન્ટ કરવું એની બ્લીડિંગ થાય છે કે નહીં.
જો માઈલ્ડ બ્લીડિંગ સર્જીકલ સાઇટ જોવા મળે તો જેન્ટલી કમ્પ્રેશન આપીને બ્લીડિંગ સ્ટોપ કરવું.
કન્સીલ્ડ (છુપા એલુ) બ્લડિંગ હોય તો ઇમિડીયેટ ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરી તેનું ઇમર્જન્સી એક્સપોઝન કરવું.
કિપ ધ પેશન્ટ વામ
- એને સ્થેઝિયા ના કારણે એનેસ્થેઝિયા તે હાઇપોથેલેમસ ઉપર અફેક્ટ કરે છે જેના કારણે હાઇપોથર્મિયા થવાના ચાન્સ રહે
- તેથી વારમર બ્લેન્કેટ કે વામ લાઈટનું યુઝ કરીને પેશન્ટને વામ રાખવું જેથી આય્પોથર્મિયામાં જતા પ્રિવેન્ટ કરી શકીએ.
રીલીવિંગ પેન
- ઓપોઈડ એના લજેસીયા ને એડમિનિસ્ટર કરવું એસ પર ડોક્ટર્સ ઓર્ડર.
- એન.એસ.એ આઇ ડી એડ મિનિસ્ટર કરવી એજ પર ઓર્ડર.
- સાઇકોલોજીકલ સપોર્ટ આપવવો.
- શાંત અને કમ્ફર્ટ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવૂ.
- માઈન્ડ ડાયવર્ઝનલ થેરાપી આપવી.
- નોઝિયા એન્ડ વોમીટીંગ
- આફ્ટર સર્જરી નોઝિયા અને વોમીટીંગ કોમનલી જોવા મળે છે તેથી એનટી એમિટી ડ્રગ એડ મિનિસ્ટર કરવી.
દા.ત
ઇન્જેક્શન મેટોક લોપરામાઇટ
ઇન્જેક્શન ઓનઙાન સેન્ટ્રોન
આઈસોલેશન
આફ્ટર સર્જરી પેશન્ટને આઇસોલેશન માં રાખવું જેથી ક્રોસ ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરી શકીએ.
જો પેશન્ટ કમ્યુનિકેશન ડીસીઝ હોય તો સેપરેશન ના કારણે તે બીજાને ઇન્ફેક્શન થતા પ્રિવેન્ટ કરી શકીએ.
પ્રિવેન્ટ વિઝીટર
આઈસોલેશન રૂમને ક્લીન અને વેન્ટિલેટ રાખવો.
ચેક ડ્રેનેજ ટ્યુબ
ડ્રેનેજ ટ્યુબને ચેક કરતું રહેવું જેથી વધારે બ્લીડિંગ થાય તો અર્લી આઈડેન્ટીફાય કરી શકીએ.
પેશન્ટ ઇન રિકવરી રૂમ એન્ડ રિકવરી ફ્રોમ એનસ્થેજીયા
પોસ્ટ એનેસ્થેટીક કેર યુનિટ ને પોસ્ટ એનેસ્થેજીયા રિકવરી રૂમ પણ કહેવામાં આવે છે જે ઓપરેશન રૂમની નજીક હોય છે
પી એ સી યુ તે શાંત ,ક્લીન, અનેસેસરી સાધનોથી ફ્રી હોવું જોઈએ.
પીએ સીયુને બે ફેઝમાં ડિવાઇડ કરવામાં આવ્યું છે.
ફેઝ 1 –આ ઈમીડીયેટ રિકવરી ફેસ છે જેમાં ઇન્ટેન્સિવ નર્સિંગ કેર ની જરૂર પડે છે જેમાં નર્સ 15 મિનિટના અંતર્ગત પેશન્ટના પલ્સ રેસિપિરેસન, બ્લડપ્રેશર, પલ્સ ઓક્સીમેટ્રી, અને ઇસીજી નું મોનિટરિંગ કરે છે.
ફેસ 2–ફેસ ટુ માં પોસ્ટ એનેસ્થેજીયા કેર પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં ઓબ્ઝર્વેશન અને નર્સિંગ કેર ની ઓછી જરૂર પડે છે એજ કમ્પેર ટુ ફેઝ વન.
એડમીન ટીમ પેશન્ટ ટુ પીએસીયુ
પેશન્ટને સર્જીકલ પ્રોસિજર પછી ઓપરેશન થિયેટર માંથી પી એસ સી યુ માં ટ્રાન્સફર કરવામાં આવે છે.
હાઈલી સ્કીલ એરીયા કે જેમાં કેર અને ક્લોઝ મોનિટરિંગ પ્રોવાઇડ કરવામાં આવે ઓલ એને સ્થેટિક ઈમરજિંગ પેશન્ટને.
ઓપરેશન થિયેટર માંથી પીએસીયુ માં ટ્રાન્સફર કરવાની એને સ્થેજીયો લોજિસ્ટ રિસ્પોન્સિબિલિટી એને હોય છે.
પીએસીયુ માં એને સ્થેજીયો લોજિસ્ટ અથવા નર્સ એનેસ્થેટિક ને તે પેશન્ટની કન્ડિશન ,ટાઈપ ઓફ સર્જરી પર્ફોર્મ ,ટાઈપ ઓફ એનેસ્થેજીયા ગીવન, અને બ્લડ લોસ, ઇનપુટ આઉટપુટ, વગેરેનો રિપોર્ટ કરે છે.
એનેસ્થેજીયાની રિકવરી તે અન ઇવેન્ટ ફુલ હોય છે પરંતુ તેના કોમ્પ્લિકેશન સઙન અને લાઈફ થિયેટિંગ હોય છે
ધ પ્રોસેસ વોટ ટુ ડુ
(1)હેન્ડ ઓવર
- જેમાં પેશન્ટનું નામ
એ જ
હિસ્ટ્રી__મેડિકલ, સર્જીકલ
- ટાઈપ ઓફ એનેસ્થેટિક અને કયા પ્રકારની ડ્રગ પ્રોવાઈડ કરી
- વાઈટલ સાઇન
સ્પેસિફિક ઓર્ડર
બ્લડ લોસ
સિગ્નિફિકન્ટ ઇવેન્ટ વગેર એસે સ કરવામાં આવે છે.
(2)ઈનીશીયલ અસસેસમેન્ટ
- જેમાં પેશન્ટનો એરવે ચેક કરવામાં આવે છે.
- પેશન્ટનું spo2 ચેક કરવામાં આવે.
ચેક કરવું કે પેશન્ટ સેલ્ફ બ્રિધીંગ કરી શકે કે નહીં. જો સેલ્ફ બ્રિધીંગ ના કરી શકે તો આર્ટિફિશિયલ બ્રિધીંગ પ્રોવાઇડ કરવું.
- પેશન્ટના રેસીપી રેશન ના રેટ અને ડેફ ચેક કરવી જેમાં ચેસ્ટ મુવમેન્ટ અને વર્ક ઓફ બ્રિધ ને અસેસ કરવું .
- પેસન્ટના હોઠ, નખ ,અને બોડીના દૂરના પાર્ટનો કલર ચેક કરવો
- કોઈ આર્ટિફિશિયલ એરવે હોય તો પેશન્ટ જ્યારે કોન્સીયસ અને સેલ્ફ બ્રિધીંગ કરી શકે તો ત્યારે રીમુવ કરવો.
- આર્ટિફિશિયલ એરવેને રીમુવ કર્યા પછી પેશન્ટને એકલું રાખવું નહીં.
- જરૂર લાગે તો ઓક્સિજન માસ્ક શરૂ કરવો.
- કંટીન્યુ ઓક્સિજન લેવલ અને એરવેનૂ ઓબ્ઝર્વેશન કરવું
(3)કારડીઓસ્ક્યુલર અસસેસમેન્ટ
- પેશન્ટના હાર્ટ રેટ અને બ્લડપ્રેશર 10 મિનિટના અંતર ગાળે કંટીન્યુ મોનિટર કરવા.
- જો પેશન્ટ હોય તો પાંચ મિનિટના અંતરગાળે ચેક કરતું રહેવું.
(4)ન્યુરોલોજિકલ એસેસમેન્ટ
- ચાર કમ્પોનન્ટ દ્વારા ન્યુરોલોજીકલ અસ્સીસમેન્ટ કરવું.
- ગ્લાસ ગો કોમા સ્કેલ
- યુપીલ સાઈઝ અને લાઈટ પ્રત્યે તેનું રિએક્શન.
- લીમ્બ રિસ્પોન્સ
- વાઈટલ સાઇન
(5)અસેસ પેઈન લેવલ
- પેઈન સ્કેલ દ્વારા પેઇનનું લેવલ ચેક કરવું.
- પેઈન મેનેજમેન્ટ તે પીએસીયુ નર્સ માટે એક બિગ ચેલેન્જ છે
- પેઈન કિલર પ્રોવાઇડ કરવી એસ પર ડોક્ટર ઓર્ડર.
(6)રી ઇન્સ્યોરન્સ ઓફ પેસન્ટ
પેશન્ટ ને એક્સપ્લેન કરવું કે તમે ક્યાં છો, કેટલા સમય સુધી રહેવાનું છે અને તે દરમિયાન કઈ કઈ પ્રોસિજર કરવાની રહેશે .
(7) વુંડ સાઈટ અને ડ્રેનેજને ઓબ્ઝર્વ કરવું.
(8) ફ્લુઇડ નું સ્ટેટસ કરવું.
(9) પેશન્ટની પ્રાઇવેસી મેન્ટેન કરવી અને કંટીન્યુ કેર માટે એનકરેજ કરવું.
(10) પેશન્ટની સેફટી અને કોમ્ફર્ટને ધ્યાનમાં રાખીને વર્ક કરવું.
ડોક્યુમેન્ટેશન
- ડોક્યુમેન્ટેશન તે નર્સિંગ કેર માં ઈમ્પોર્ટન્ટ ફેક્ટર છે
- જો ડોક્યુમેન્ટટેડ ના કર્યું હોય તો તે ઓર્ડર પૂર્ણ થયો નથી તેમ માનવામાં આવે છે.
- તેથી એન્સ્યુર કરવું કે બધા ડોક્યુમેન્ટેશન કમ્પલેટ થાય અને ડિસ્ચાર્જ પહેલા પેશન્ટની સાઇન થઈ જાય.
- ડોક્યુમેન્ટેશનમાં પોસ્ટ ઓપરેટીવ રેકોર્ડ
- એનેસ્થેટિક રેકોર્ડ
- ટ્રીટમેન્ટ સીટ
- ફ્લુઇડ ઓર્ડર અને ડ્રગ ચાર્ટ
- સ્પેસિફિક ઓબ્ઝર્વેશન ચાર્ટ
- પોસ્ટ ઓપરેટિવ ચેક લિસ્ટ વગેરેનો રેકોર્ડ કરવામાં આવે છે.
ડિસ્ચાર્જ
- પેશન્ટના ડિસ્ચાર્જ પહેલા ફોલોવીન ક્રાઈટેરિયા ફુલફીલ થતા હોવા જોઈએ
- પેશન્ટ કોન્સીયસ અને કોઓપરેટિવ હોવું જોઈએ
- એડી કવેટેશન વેન્ટિલેશન અને એરવે મેન્ટેન હોવો જોઈએ.
- કન્ફોલ ટેબલ હોવું જોઈએ જેમ કે
પેઈન કંટ્રોલમાં હોવું જોઈએ
નોઝિયા તે એપસન્ટ કે મિનિમમ હોવા જોઈએ
- ડ્રેસીંગ તે ડ્રાય અને સિક્યોર હોવું જોઈએ.
- હિમો ડાયનામિક લ સ્ટેબલ હોવું જોઈએ.
- પ્રોપર કેર અને મોનિટર દ્વારા પી એસ સી યુ માં ઘણા બધા કોમ્પ્લીકેશનને અટકાવી શકીએ.
પોસ્ટ ઓપરેટિવ ઓર્ડર
- સર્જન તે ઓર્ડર આપે છે તે લી ગલ રિસ્પોન્સિબિલ હોય છે કે તે પેશન્ટ માટે અપ્રો પ્રિએયેટ ઓર્ડર આપે.
- પોસ્ટ ઓપરેટિવ કેરમાં ડીટેલ ટ્રીટમેન્ટ નો ઓર્ડર જરૂરી છે.
- સર્જન તે પેશન્ટને ઓપરેશન થિયેટર માંથી રિકવરી રૂમમાં ટ્રાન્સફર કરવાનો ઓર્ડર આપે છે.
- 6 હવર સુધી પેશન્ટને નીલ પર ઓરલ રાખવું આફ્ટર સર્જરી
- વાઈટલ સાઇન ને રેગ્યુલર મોનિટર કરવા
- પેશન્ટને મો બી લાઈસ કરવા.
- ઇન્ટરા ઓપરેટિવ સર્જરીમાં લોસ થયેલા ફ્લુઇડના આધારે આઈ વિ ફ્લુઈડ એડમિનિસ્ટર કરવું
- મેડી સીનને પ્રોવાઇડ કરવી.
- લેબોરેટરી ઇન્વેસ્ટીકેશન કરવા.
- ડોક્ટર્સ ના ઓર્ડર મુજબ પેશન્ટને ડિસ્ચાર્જ કરવું
- પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન એન્ડ પ્રિવેન્ટીવ મેનેજમેન્ટ
Paper no. 3
- પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ
- પોસ્ટ ઓપરેટિવ કેર માં નર્સીસ નો ઈમ્પોર્ટન્ટ રોલ હોય છે.
- પેસન્ટની રિકવરી માટે નર્સ રીસ્પોન્સિબલ હોય છે.
- કંટ્રોલ પોસ્ટ ઓપરેટિવ પે ઈ ન
પેશન્ટના પેઈન લેવલ અને લોકેશન ચેક કરવું. ડોક્ટર્સ દ્વારા આપેલા પેન રીલીફ ઓર્ડર ને ફોલો કરવો.
- પેશન્ટને બેક રબ અને બીજા કોમ્ફર્ટ મેજર દ્વારા રિલેક્સ ફીલ કરાવવામાં મદદ કરવી.
- મેક સ્યોર ઇસફ્લુઇડ ઇનટેક ઇસ એડીકવેટ
- પેશન્ટમાં ઇનફ fluid હોવું જરૂરી છે. પેશન્ટમાં ડી હાઇડ્રેશન અને ફ્લોઇડ ઓવરલોડ ના સાઇન ચેક કરવા.
- ડી હાઇડ્રેશનના સાઈન જેવા કે
મ્યુ કસ મેમરેન ડ્રાય થવી.
- સ્કીમની ઇલાસ્ટીક સીટી પુવર થવી.
તરસ અને યુરીન નું સ્મોલ અમાઉન્ટ ્
- ફ્લુઇડઓવરલોડ ના સાઇન જેવા કે
બ્રિધીંગ ડિફીકલ્ટી
- નેક વેઈનનું ડિસ્ટેન્શન
- લંક્સ માં ક્રેકલ સાઉન્ડ
સ્વેલિંગ.
- આફ્ટર સર્જરી પેશન્ટને ઇન્ટરા વિનસ ફ્લૂઈડ એડમિનિસ્ટર કરવામાં આવે છે જે સર્જરીમાં થયેલા ફ્લૂઈડ લોસ ના આધારે હોય છે.
- પેશન્ટના લિક્વિડ ફ્લૂઈડ સ્ટાર્ટ કરતા પહેલા સ્ટૅથોસ્કોપ દ્વારા તેના બોરવેલ સાઉન્ડને સાંભળવા , ગરગલીન સાઉન્ડ તે પેરિસ સ્ટાલસીસ મુવમેન્ટ ની સાઇન છે.
- ઇન્ટરા વિનસ ફ્લુઈટ ને પછી સ્ટોપ કરી અમાઉન્ટ વોટર સ્ટાર્ટ કરો અને પછી બીજા ફ્લૂઈડ આપવા. પેશન્ટનું ઇન ફ ફ્લૂઈડ લેવલ છે તે ચેક કરો. ડીહાઈડ્રેશનને અને કોન્સ્ટીપેશન ને પ્રિવેન્ટ કરવા.
ચેક યુરિન આઉટપુટ
- યુરીન આઉટપુટ ચેક કરવું તે એક ઈમ્પોર્ટન્ટ ફેક્ટર છે
- પેશન્ટનું કેથેટર આફ્ટર સર્જરી રાખવામાં આવે છે જે યુરીન આઉટપુટ મેજર કરવામાં હેલ્પ કરે છે.
- કંટીન્યુ કેથેટર અને લો ઇન્ટેક ઓફ ફ્લુઇડ ના કારણે યુરીનરી ઇન્ફેક્શન થાય.
- યુરીનના રીટેશનના કારણે કિડની પ્રોબ્લેમ થઈ શકે, તેથી જો પેશન્ટ સર્જરીના 8 અવરની અંદર યુરિન પાસ ન કરે તો ડોક્ટરને ઇન્ફોર્મ કરવું.
- કેરફૂલી કેટલા અમાઉન્ટમાં ફ્લુઇડનો ઇન્ટેક કર્યો અને યુરીન આઉટપુટ ને રેકોર્ડ કરવું.
ટન એન્ડ એક્સરસાઇઝ ધ પેશન્ટ
- પેશન્ટને દર બે કલાકે ટન થવાની જરૂર હોય છે. યુઝીઅલી પેશન્ટ તે સર્જરીના પહેલા દિવસે ઈવનિંગ માં જ વોકિંગ કરવા લાગે છે તેથી શ્યોર કરવું કે પેશન્ટ કમફોરટેબલ અને પેન કંટ્રોલમાં છે .
- પેશન્ટને વોક કરવામાં હેલ્પ કરવી જો પેશન્ટ પેલ અને ક્લેમિસ સ્કીન જોવા મળે તો પેશન્ટને ઊભું રાખવુ, બ્લડ પ્રેશર ,પલ્સ ચેક કરવા.
- પગની એક્સરસાઇઝ ,અર્લી વોકિંગ , અને ઇલાસ્ટિક સ્ટોકિન્સ જો અવેલેબલ હોય તો તે એક બેસ્ટ વે છે વેઈનમાં ક્લોટ ને થતા પ્રિવેન્ટ કરવા માટે.
- જો પેશન્ટના વેઈનમાં ક્લોટ હોય તો તેના પગને ફ્લેક્સ કરતા પેશન્ટ ડીસ કમ્ફર્ટ ફિલ કરે.
- તેથી ક્લોટ પ્રિવેન્ટ કરવા માટે પેશન્ટ જ્યારે અવેક થાય ત્યારથી દર કલાકે પગની એક્સરસાઇઝ કરવી.
એનકરેજ કફીગ એન્ડ ડિપ બ્રિધીંગ
- પેશન્ટને કફીગ એન્ડ ડિપ બ્રિધીંગ દર બે કલાકે કરવા માટે કેવું સર્જરીના પહેલા દિવસે.
- પેશન્ટ તે રેગ્યુલર વોકિંગ કરવાનું સ્ટાર્ટ કરે ત્યાં સુધી આ એક્સરસાઇઝ કરવી. પેશન્ટને બીફોર સર્જરી આ એકસરસાઈઝ સમજાવવી જેથી આફ્ટર સર્જરી તે સહેલાઈથી કરી શકે.
- જો પેશન્ટ કફ ન કરી શકે તો સકસનીંગ કરવું
પ્રોવાઇડ એડીકવેટ ડાયટ
- પેશન્ટને ફ્લુઈડ થી સોફ્ટ ડાયટ તરફ અને પછી રેગ્યુલર ડાયટ આપવામાં આવે છે.
- અરલી વોકિંગ અને ગુડ ફ્લુઈડ ઇંટેક તે યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન, કબજિયાત, એબ ડોમીનલ ડિસ્ટન્સ ,ગેસ થતા પ્રિવેન્ટ કરે.
- પેશન્ટ હેલ્દી ફૂડ ઇન્ટેક કરે તો તેના કારણે પ્રોટીન, કેલરી અને વિટામિન, મળે જે સર્જીકલ વુંડ ના હીલ થવામાં મદદ કરે.
- ચેક બોવેલ ફંક્શન
- ચેક કરવું કે પેશન્ટ સ્ટૂલ પાસ કર્યું.
- કોન્સ્ટીપેસનના સાઈન જેવા કે
- એબડોમીનલ સ્વેલિંગ, પેઈન
- હાર્ડ સ્ટુલ
રેગ્યુલર પેશન્ટના વાઈટલ સાઇન ચેક કરવા.
ઓબ્ઝર્વેશન
- ઓબ્ઝર્વ કરવું કે એની કોમ્પ્લિકેશનના સાઈન પ્રેઝન્ટ છે.
- પેશન્ટની સેલ્ફ કેર એક્ટિવિટી ને ચેક કરવી.
- પેશન્ટની સ્કીન કન્ડિશન ને ઓબ્ઝર્વ કરવી.
- ટ્રાન્સફરીંગ સ્ટેશન ફ્રોમ ઓપરેશન થિયેટર
ટ્રાન્સફર એટલે પેશન્ટને એક પ્લેસ થી બીજી પ્લેસ પર મુવ કરવું.
આફ્ટર સર્જરી પેશન્ટને ઓટી માંથી રિકવરી રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એનેસ્થેજીયા ના ઇફેક્ટ ની રિકવરી માટે અને પોસ્ટ ઓપરેટીવ કેર માટે.
જ્યારે પેશન્ટને રિકવરી રૂમ માં ટ્રાન્સફર કરી તે પહેલા પેશન્ટનું ફિઝિયોલોજીકલ સ્ટેટસ જાણવું જરૂરી છે.
કોન્સીયસ નેસ લેવલ
- ચેક કરવું કે પેશન્ટ વરબલ ઇન્સ્ટ્રકશન નો રિસ્પોન્સ આપે છે અને સરાઉન્ડીંગ એરીયાથી ઓરિએન્ટેડ છે ?
એક્ટિવિટી
- ચેક કરવું કે પેશન્ટ તે ઇન્સ્ટ્રક્શનના આધારે તેના લિંમ્બ ને મુવ કરે છે કે નહીં.
રેસ્પીરેશન
- ચેક કરવુ કે પેશન્ટ ના રેસીપીરેશન 10- 20 બ્રિધ/મિનિટ વિધાઉટ એક્સ્ટ્રા એરપોર્ટ જોવા મળે છે કે નહીં.
એસ પી ઓ ટુ લેવલ 95 થી ઉપર હોવું જોઈએ.
સરક્યુલેશન
બ્લડ પ્રેશર, યુરીન આઉટપુટ, હાર્ટ રેટ દ્વારા ચેક કરવું કે બધા ઓર્ગન ને એડીકવેટ બ્લડ સપ્લાય મળી રહે છે કે નહીં.
- પેઈ ન
- પેઈન નું લેવલ ચેક કરવું
- સર્જીકલ સાઇટ બ્લીડિંગ
- ઓબ્ઝર્વ કરવું કે સર્જીકલ સાઈટ બ્લીડિંગ થાય છે
- નોઝિયા એન્ડ વો મીટીંગ
ચેક કરવું કે પેશન્ટને નોઝિયા , વોમીટીંગ જોવા મળે છે કે નહીં.
- ટ્રાન્સફર કરતા પહેલા ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો
યુઝ કરેક્ટ ફોર્મ
- હેલ્થ કેર પર્સન જ્યારે પેશન્ટને ટ્રાન્સફર કરે ત્યારે તેની કરેક્ટ બોડી પોઝીશન દ્વારા લોવર બેક ને હામ થતા પ્રિવેન્ટ કરી શકીએ.
- બોડી અને લોવરબેકને સ્ટ્રેટ લાઈનમાં, ની ને બેન્ડ રાખવા.
ફિટ તે લિટલ વાઈડ રાખવા સોલ્ડર ની પહોળાઈ કરતા.
- હું કરતા પહેલા હેલ્થ કેર પર્સન એ પેશન્ટની નજીક ઉભવું.
મુવ ધ પર્સન સેફલી
પેશન્ટને સેફલી હું કરવું. પેશન્ટના નેક અને બેકમાં આમ રેપ કરવા નહીં કારણે કે નેક અને બેક માં ઇન્જરી થઈ શકે. આમ દ્વારા પેશન્ટને ખેંચવું નહીં.
આસ્ક ફોર હેલ્પ ઇફ નીડેડ
પેશન્ટને મુવ કરવા માટે સમ વન ની હેલ્પ લેવી જરૂર લાગે તો, જેથી એક પર્સન દ્વારા વધારેવેઇટ
બીયરિંગ કરતા પ્રિવેન્ટ કરી શકીએ.
મુવ ધ પર્સન સ્મુથલી વિધાઉટ શડન મુવમેન્ટ
જો પેશન્ટને ક્વીક મુવ કરીએ તો ફોલ, ઈન્જરી, પેન થઈ શકે. સ્કીનમાં ટેર પણ થઈ શકે.
યુઝ ધ રાઇટ ડિવાઇસ ટુ હેલ્પ યુ ટ્રાન્સફર ધ પર્સન સેફલી
ઈક્વિપમેન્ટ જેવા કે ટ્રાન્સફર બેલ્ટ, સ્લાઇડ સીટ, સ્લાઇડ બોર્ડ વગેરે દ્વારા પેશન્ટને ટ્રાન્સફર કરવામાં આવે છે.
હેલ્થ કેર પર્સન તે પેશન્ટ માટે યોગ્ય હોય તેવું ડિવાઇસ યુઝ કરે છે.
ટ્રાન્સફર કરતા પહેલા એન ઈનસ્યોર કરવું કે બધા ઇન્વેસ્ટિગેશન અને પ્રોસિઝર કમ્પલેટ થયેલા હોવા જોઈએ
ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરેલી મેડિસિન પેશન્ટે રીસીવ હોવી જોઈએ .
ઓલ પ્રોસિજર અને આપેલા ઓર્ડર નું ડોક્યુમેન્ટટેડ થયેલું હોવું જોઈએ
પેશન્ટને ઓપરેશન થિયેટર માંથી ટ્રાન્સફર કરતાં પહેલાં ચેક કરવું કે પેશન્ટ સ્ટેબલ છે કે નહીં.