EXAMINER :- full form of DOTS (ડોટ્સ નુ ફુલ ફોર્મ આપો)
STUDENT :- “Directly observed therapy short course( ડાયરેક્ટલી ઓબ્ઝર્વડ થેરાપી શોર્ટ કોર્સ)”
DOTS treatment is ued to treat tuberculosis
( ટ્યુબરક્યુલોસિસ) ,
EXAMINER :- Difference between absorbable suture and non absorbable suture.એબઝોર્વેબલ તથા નોન એબ્ઝોર્વેબલ સુચર નો ડિફરન્સ જણાવો.
STUDENT :- Absorbable suture
=> એબ્ઝર્વેબલ સુચરે મુખ્યત્વે wound અથવા સર્જીકલ સાઈટને ક્લોઝ કર્યા બાદ તેને રિમૂવ કરવાની જરૂરિયાત રહેતી નથી તેનુ મુખ્યત્વે બોડીમાં નેચરલી રીતે એબ્સોપ્શન થઈ જાય છે.
#Non absorbable suture:=
=> નોનએબઝોર્વેબલ સુચર એ મુખ્યત્વે wound તથા સર્જીકલ સાઈટને ક્લોઝ કર્યા બાદ તેને રીમુવ કરવાની જરૂરિયાત રહે છે તે બોડીમાં નેચરલી absorb થતો નથી.
EXAMINER :- chetal forces ( ચીટલ ફોર્સએપ)
Use :=
STUDENT :- ચીટલ ફોર્સએપ છે તેનો ઉપયોગ sterile ઇન્સ્ટ્રુમેન્ટ ને
બોઇલિંગ, ઓટોક્લેવ, તથા formaline ચેમ્બરમાંથી ઇન્સ્ટ્રુમેન્ટને કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
=> જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે તેને methylated spirit સોલ્યુશનમાં રાખવામાં આવે છે.
=> તેનો મેઇન પ્રિન્સિપલ એ આપણે જરૂરી જોઈતા ઇન્સ્ટ્રુમેન્ટ ને sterile ટેકનિક મેઇન્ટેન રાખી ઇન્સ્ટ્રુમેન્ટને લેવા માટે થાય છે.
EXAMINER :- ORS contain (ORS નુ કંન્ટૈન જણાવો)
STUDENT :-
•># Sodium cloride -સોડિયમ ક્લોરાઇડ:=3.5 gm.
•># pottasium cloride-પૉટેશિયમ ક્લોરાઇડ:=1.5 gm.
•># sodium citrate-સોડિયમ સાઇટ્રેટ:= 2.5 gm.
•># glucose-ગ્લૂકોઝ:= 20 gm.
Osmolarity of ORS-ORS ની ઓસ્મોલારીટી
( Oral rehydration solutions) := 245 mmol/kg ,
• ORS is ISOTONIC SOLUTIONS (આઇસોટોનિક સોલ્યુશન છે)
EXAMINER :- use of laryngoscope (લેરિંગોસ્કોપ નો ઉપયોગ જણાવો)
STUDENT :-
=> લેરીંગોસ્કોપ એ મુખ્યત્વે લેરિંગ્સને વિઝયુલાઈઝેશન
( visulalisation of larynx) કરવા તથા એન્ડોટ્રયલ ટ્યુબ
( ET TUBE) નું insertion કરવા માટે યુઝ થાય છે. ,
EXAMINER :- use of ASV( Anti Snack Venom નો ઉપયોગ જણાવો)
STUDENT :-=> એન્ટી સ્નેક વિનોમ નો ઉપયોગ જ્યારે venomous snack બાઈટ કરે ત્યારે administration કરવામાં આવે છે.
EXAMINER :- Group of the clopidrogril drug .
=> ક્લોપીડ્રોગ્રીલ નું ગ્રુપ એ એન્ટીપ્લેટલેટ
( Antiplatelate) છે.
EXAMINER :- પેશન્ટ પોતે રેસ્પિરેશન ના લઇ શકે તો તમે શું આપશો ?
STUDENT :-તો આપડે તેને મિકેનિકલ વેંટીલેશન આપીશું.. bi pep માસ્ક થી
EXAMINER :- પેશન્ટ ને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર શું કામ ન રાખી શકાય ?
STUDENT :- વધારે ટાઇમ વેન્ટિલેટર પર પેશન્ટ ને રાખવાથી વેન્ટિલેટર એકવાયર્ડ ન્યૂમોનિયા થય જાય છે તેથી તેને લાંબા સમય સુધી ના રાખી શકીએ અથવા તેના માટે ધ્યાન રાખવું જોઈએ
EXAMINER :- MI વાળા પેશન્ટ ને તમે ટ્રીટમેન્ટ આપી પછી ટ્રીટમેન્ટ ની અસર થય છે એ કયા સિમટોમ રિલિવ કરવા થી થશે ??
STUDENT :- chest pain
Chest pain એટલે કેમ કે હાર્ટ ને બ્લડ પોહોચાડતી આર્ટરી મા બ્લોકેજ હોય છે એના કારણે માયોકાર્ડીયલ ઇન્ફ્રાક્શન થાય છે અને બ્લડ ના પોહોચવાના કારણે chest પેઇન જોવા મળે છે જો મેડિસન નો ઇફેક્ટ થાય તો ચેસ્ટ પેઈન રીલિવ થાય છે
★ Examiner:=
બોડીનું પાંચમું વાઈટલ સાઇન કયું છે?
•>Student := બોડી નું પાંચમું વાઈટલ સાઇન pain ( પેઇન ) છે.
★ Examiner := ઇન્ફેક્શનને ટ્રાન્સમિટ થતુ પ્રિવેન્ટ કરવા માટે સૌથી બેસ્ટ તથા ચીપેસ્ટ( cheapest) મેથડ કઈ છે.
•> Student :=ઇન્ફેક્શનને ટ્રાન્સમિટ થતુ પ્રિવેન્ટ કરવા માટે સૌથી બેસ્ટ તથા ચીપેસ્ટ( cheapest) મેથડ hand washing છે.
★ Examiner := provide full form of “PPE”.
•>Student:=
“PPE” નુ full form એ પર્સનલ પ્રોટેક્ટીક ઈક્વિપમેન્ટ( personal protective equipment) છે.
★Examiner:=
Serum સોડિયમ ની નોર્મલ વેલ્યુ જણાવો.
•> Student := Serum સોડિયમ ની નોર્મલ વેલ્યુ 135-145 meq/liter છે.
★ Examiner :=
Serum પોટેશિયમ ની નોર્મલ વેલ્યુ જણાવો .
•> Student :=Serum પોટેશિયમ ની નોર્મલ વેલ્યુ એ 3.5-5.0 meq/liter છે.
★ Examinar := severe generilised edema ને શું કહેવામાં આવે છે.
•>Student :=severe generilised edema ને Anasarca
( એનાસારકા) કહેવામાં આવે છે.
★Examiner:= osteoporosis એ કયા વિટામીન ની ડેફિશયન્સી ના કારણે જોવા મળે છે.
•>Student:= osteoporosis એ વિટામીન D ની ડેફિશયન્સી ના કારણે જોવા મળે છે.
★ Examiner := fresh stool in blood is called as…
•>Student:=
fresh stool in blood is called as hematochazia
( હિમેટોચેઝિયા)
★ Examiner:= Hepatitis A એ ક્યા route દ્વારા ટ્રાન્સમિટ થાય છે.
•>Student:= Hepatitis A એ feco oral route દ્વારા ટ્રાન્સમિટ થાય છે.
★ Examiner:=
Cullen’s sign means.
•>Student:=
અંબેલીકસ ની
આજુબાજુ મા bluish discolouration જોવા મળે તેને collen sign કહે છે.
★ Examiner:=
Otitis media ( ઓટાયટીસ મીડીયા) ને વ્યાખ્યાયિત કરો.
•>Student:= મીડલ ઈયરના ઇન્ફેક્શન તથા ઇન્ફલાર્મેશન ને ઓટાયટીસ મીડિયા કહેવામાં આવે છે.
★ Examiner := પેરીટોન્સિલર એબ્સેસ ( peritonsilar Abssess) ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે.
•>Student:= પેરીટોન્સિલર એબ્સેસ* ( peritonsilar Abssess) ને બીજા QUINCY( કવીન્સી) નામથી ઓળખવામાં આવે છે.
★Examiner:=
SLE નું ફુલ ફોર્મ જણાવો તથા તેની main સાઇન જણાવો.
•>Student:= “SLE” નું ફુલ ફોર્મ:=
systemetic lupus Erythematous ( સિસ્ટેમેટિક લ્યુપસ એરીધમાટોસ) તથા તેની main સાઇન
એ
“BUTTERFLY RASH”
( બટરફ્લાય રેસ) છે.
★ Examiner :=lungs ની around મા pus accumulation થાય તેને શુ કહે છે.
•>Student:= lungs ની around મા pus accumulation થાય તેને empyema ( એમ્પાયેમા ) કહે છે.
★ Examiner :=
” CPR” નુ full form જણાવો.
•>Student:= ” CPR” નુ full form cardio pulmonary Resuscitation ( કાર્ડીઓ પલ્મોનરી રિસકસીસ્ટેશન) છે.
★ Examiner:=
CPR મા breathing and chest compression નો ratio જણાવો.
•>Student := CPR મા chest compression and નો breathing ratio 30:2 છે .
★ Examiner:= children and
infent મા chest compression and નો breathing ratio જણાવો.
•>Student :=
children and
infent મા chest compression and નો breathing ratio એ 15:2 છે.