Mental health (મેન્ટલ હેલ્થ)
• મેન્ટલ હેલ્થ એ એડજેસ્ટમેન્ટ થવાની પ્રોસેસ છે જેમાં વ્યક્તિએ ઇન્વાયરમેન્ટ તેમજ એકબીજા સાથે એડજેસ્ટ થાય છે તેમજ એડપ્ટેશન, ગ્રોથ અને કંટીન્યુટી જાળવે છે.
• મેન્ટલ હેલ્થ એક પ્રકારની સ્ટેટ છે જેમાં વ્યક્તિએ તેની તેમજ આજુબાજુ આવેલ દુનિયા સાથે તેમજ પોતાની અને બીજાની વચ્ચે બેલેન્સ જાળવે છે.
• મેન્ટલ હેલ્થ એક પ્રકારની વેલ બીઇંગની સ્ટેટ છે જેમાં વ્યક્તિ એ પોતાની એબિલિટીસ જાણતું હોય, તે લાઇફમાં આવતા પ્રોબ્લેમ સાથે કોપ અપ કરતો હોય, ઇફેક્ટિવલી અને પ્રોડક્ટિવલી વર્ક કરતો હોય તેમજ પોતાની કોમ્યુનિટીમાં તે કંટ્રીબ્યુટ કરતો હોય છે.
• મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંને એકબીજા ઉપર ડીપેન્ડેન્ટ હોય છે બંને એકબીજાને જોડતી કડીઓ છે.
• જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે અસ્વસ્થ હશે તો માનસિક રીતે પણ અસ્વસ્થ રહેશે.
Write down characteristics of mentally healthy person (રાઇટ ડાઉન કેરેક્ટેરિસ્ટિક ઓફ મેન્ટલી હેલ્થી પર્સન)
• તે પોતાની જાતને તેમજ બીજા લોકોને એક્સેપ્ટ કરતો હોવો જોઈએ.
• તેનામાં પોઝિટિવ સેલ્ફ કોન્સેપ્ટ હોવો જોઈએ.
• તેને પોતાની પર્સનલ આઇડેન્ટિટી હોવી જોઈએ.
• તે ઇન્ટર્નલ કોન્ફ્લિક્ટ, સ્ટ્રેસ, એન્ઝાયટીથી ફ્રી હોવો જોઈએ.
• તે વેલ એડજેસ્ટ કરી શકતો હોવો જોઈએ.
• તે લાઈફની પોઝિટીવ ફિલોસોફીને એન્જોય કરી શકતો હોવો જોઈએ.
• તે રિયાલિટીને એક્સેપ્ટ કરતો હોવો જોઈએ.
• તે પોતાની સ્ટ્રેન્થ તેમજ વિકનેસને જાણતો હોવો જોઇએ.
• તે જીવનમાં આવતા પ્રોબ્લેમ સાથે કોપ અપ કરી શકતો હોવો જોઈએ.
• તે રિયાલિટીને ફેસ કરી શકતો હોવો જોઈએ.
• તેને લાઇફમાં અમુક ગોલ નક્કી કરેલા હોવા જોઈએ.
• તેનામાં સેલ્ફ ઇસ્ટીમની સ્ટ્રોંગ સેન્સ હોવી જોઇએ.
• તેનામાં સેલ્ફ રિસ્પેક્ટ, ડીગ્નીટી જેવી ભાવના હોવી જોઈએ.
• તેનામાં ગુડ સેલ્ફ કંટ્રોલ હોવો જોઇએ.
• તે પોતાના સ્ટ્રેસ તેમ જ ફ્રસ્ટેશન સામે ડીલ કરી શકતો હોવો જોઇએ.
• તે પોતાનું કામ વર્ક અથવા જોબ સક્સેસફૂલી કરતો હોવો જોઈએ.
• તે એડીકવેટ સ્લીપ લેતો હોવો જોઈએ.
• તે લાઇફને એન્જોય કરી શકતો હોવો જોઇએ.
• તે ક્લોસ રિલેશનશિપ બનાવી શકતો હોવો જોઈએ તેમજ તે રિલેશનશિપને મેન્ટેન કરી શકતો હોવો જોઈએ.
• તે પોતાની ફિલીંગ અને ઇમોશનને એક્સપ્રેસ કરી શકતો હોવો જોઇએ.
• તે ઇનરપીસ અને પોતાની સ્ટ્રેન્થ ફાઇન્ડ આઉટ કરી શકતો હોવો જોઇએ.
• તે પોતાનું ડેઇલી રૂટીન ઇફેક્ટીવલી પરફોર્મ કરી શકતો હોવો જોઈએ.
Write down factor affecting mental health (રાઇટ ડાઉન ફેક્ટર અફેકટિંગ મેન્ટલ હેલ્થ)
Biological factor (બાયોલોજીકલ ફેક્ટર)
જેનેટિક, હોર્મોનલ ઇમ્લેન્સ તેમજ બ્રેઇન કેમેસ્ટ્રી જેવા બાયોલોજીકલ ફેક્ટર એ મેન્ટલ હેલ્થ પર અસર કરે છે.
Social factor (સોશિયલ ફેકટર)
સોશિયલ ફેક્ટર જેવા કે સોશિયલ સપોર્ટ, રિલેશનશિપ, સોશિયલ ઇન્ટીગ્રેશન જેવા ફેક્ટર એ મેન્ટલ હેલ્થમાં કરીકયુલર રોલ ભજવે છે.
Physical factor (ફિઝિકલ ફેકટર)
ફિઝિકલ ફેકટર જેવા કે ગુડ હાઇટ, ગુડ પોઝિટિવ હેલ્થ, ગુડ લુક, ઇરેક્ટ પોસ્ચર, સ્ટ્રેંથ વગેટે જેવા ફેક્ટર એ મેન્ટલ હેલ્થ પર અસર કરે છે. ગુડ ફિઝિકલ હેલ્થ એ હેપિનેસ, સ્ટેબિલીટી અને સિક્યોરીટી પ્રોડયુઝ કરે છે.
Psychological factor (સાયકોલોજીકલ ફેકટર)
સાયકોલોજીકલ ફેકટર જેવા કે નેગેટિવ થીંકિંગ પેટર્ન, લો સેલ્ફ ઇસ્ટીમ, પૂર કોપિંગ સ્કીલ એ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર થવા માટે અગત્યનો ફાળો ભજવે છે.
Environmental factor (એન્વાયરનમેન્ટલ ફેક્ટર)
સ્ટ્રેસફૂલ તેમજ ટ્રોમેટિક ઇવેન્ટ જેમ કે એબયુસ, નેગલેટ, વાયોલન્સ, નેચરલ ડિઝાસ્ટર જેવી ઇવેન્ટ સાથે એક્સપોઝર થવાને કારણે તેની મેન્ટલ હેલ્થ પર મહત્વની ઇફેક્ટ પડે છે.
Economical factors (ઇકોનોમિકલ ફેક્ટરસ)
ઇકોનોમિકલ ફેક્ટર જેવા કે અનએમપ્લોયમેન્ટ, ફાઇનાનસિયલ સ્ટ્રેસ વગેરે મેન્ટલ હેલ્થ પર અસર કરે છે.
Life style factor (લાઇફ સ્ટાઇલ ફેક્ટર)
ડાયટ, એક્સરસાઇઝ, સ્લીપ, સબ્સટન્સ એબ્યુસ, સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવા લાઇફસ્ટાઇલ ફેક્ટર એ મેન્ટલ હેલ્થ પર સારી એવી અસર કરે છે. પૂર લાઇફ સ્ટાઇલ હેબિટને કારણે મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર ડેવલપ થય શકે છે.
Cultural factors (કલચરલ ફેક્ટર)
કલ્ચરલ ફેક્ટર જેમ કે વેલ્યુ, બિલીફ, ટ્રેડિશન વગેરે મેન્ટલ હેલ્થ સાથે સંકળાયેલ છે તેમજ કલચરલ સ્ટિગમા, ડિસક્રિમેનેશન એ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર ડેવલપ થવા માટે અગત્યનો ફાળો ભજવે છે.
Write warning sign of poor mental health (રાઇટ વોર્નિંગ સાઇન ઓફ પૂર મેન્ટલ હેલ્થ)
વોર્નિંગ સાઇન ઓફ પૂર મેન્ટલ હેલ્થ ઈન એડલ્ટ
• ચેન્જીસ ઇન મૂડ
• પ્રોલોંગ સેડનેસ, ઇરીટેબીલીટી એન્ડ મૂળ સ્વિંગ
• સોશિયલ વિથડ્રોલ
• વિથડ્રોલ ફ્રોમ એક્ટિવિટી
• ચેન્જીસ ઇન સ્લીપ પેટર્ન
• ઇનસોમનીયા, ઓવરસ્લીપિંગ, ડિસ્ટર્બ સ્લીપ
• કોન્સન્ટ્રેશન ઇસ્યુ
• ચેન્જીસ ઇન પર્સનાલીટી
• ફિલિંગ ઓફ હોપલેસનેસ
• ચેન્જીસ ઇન વેઇટ એન્ડ એપેટાઇટ
• ઇનક્રીઝ સ્બસટન્સ યુઝ
• થોટ ઓફ સેલ્ફ હાર્મ એન્ડ સુસાઇડ
• ઇરીટેબિલિટી એન્ડ એન્ગર
• ઇમોશનલ નમ્બનેસ
• અનએકસપ્લેનડ ફિઝિકલ સિમ્પ્ટમ્સ (હેડએક, સ્ટોમક ઇસ્યુ)
વોર્નિંગ સાઇન ઓફ પૂર મેન્ટલ હેલ્થ ઇન ચાઇલ્ડ
• ક્રાયીંગ ઓવર ટાઇમ
• લોસ ઓફ ઇન્ટ્રસ ઈન પ્લેયિંગ એન્ડ અધર એક્ટીવિટી
• ડિકલાઇન સ્કૂલ પર્ફોર્મન્સ
• ફ્રિકવન્ટલી આસ્ક ફોર ગિવ હિન્ટ ફોર હેલ્પ
• અનરિઝનલ ફિયર
• ડિક્રીઝ કોન્સન્ટ્રેશન ઈન સ્કૂલ એક્ટિવિટી
• આઇસોલેટ હિમ ઓર હર સેલ્ફ
• ચેન્જીસ ઈન મૂડ
• બિહેવ્યરલ પ્રોબ્લેમસ
• સ્લીપિંગ ડિફીકલ્ટી એન્ડ સ્લીપ પ્રોબ્લેમ
• ચાઇલ્ડ ટોલ્ક અબાઉટ સુસાઇડ
• ચાઇલ્ડ હાર્મ ઇટ સેલ્ફ એન્ડ અધર પર્સન
• ચાઇલ્ડ કિલ એનિમલ એન્ડ ઇન્સેક્ટ્સ
Mental hygiene (મેન્ટલ હાયજીન)
• મેન્ટલ હાયજીન એ એક પ્રકારનું આર્ટ તેમજ સાયન્સ છે જેમાં મેન્ટલ હેલ્થને પ્રમોટ કરવા, પ્રિઝર્વ કરવા તેમજ મેન્ટેનન્સ કરવા માટે તેમજ મેન્ટલ ડિસઓર્ડરને પ્રિવેન્ટ કરવા માટે સાયન્ટિફિક પ્રિન્સિપલ તેમજ પ્રેક્ટિસનો ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે વ્યક્તિ એ પ્રોડક્ટિવ, હેપી અને કન્ટેન્ડ લાઈફ એન્જોય કરી શકે.
• ગુડ મેન્ટલ હેલ્થને પ્રમોટ તેમજ મેન્ટેન કરવાની પ્રેક્ટિસને મેન્ટલ હાયજીન તરીકે ઓળખવામાં આવે છે.
• મેન્ટલ હેલ્થને પ્રિઝરવિંગ તેમજ મેક્સીમાઇઝ કરવાના સાયન્સ તેમજ આર્ટને મેન્ટલ હાયજીન તરિકે ઓળખવામાં આવે છે.
• જેવી રીતે ફિઝિકલ હાયજીનની મદદથી બોડી ક્લીન અને હેલ્થી રહે છે તેવી જ રીતે મેન્ટલ હાયજીનની મદદથી માઇન્ડ હેલ્થી અને સ્ટેબલ રહે છે.
• જેવી રીતે ફિઝિકલ હાયજીન એ ઇલનેસને પ્રિવેન્ટ કરે છે તેવી રીતે મેન્ટલ હાયજીન એ મેન્ટલ હેલ્થ ઇસ્યુને પ્રિવેન્ટ કરે છે.
Write down key aspects of mental hygiene (રાઇટ ડાઉન કી આસ્પેક્ટ ઓફ મેન્ટલ હાયજીન)
Positive thinking (પોઝિટિવ થિંકિંગ)
હંમેશા પોઝિટિવ થિંકિંગ કરવું. નેગેટિવ થિંકિંગથી દૂર રહેવું. પ્રોબ્લેમસ કરતા તેના સોલ્યુશન પર વધારે ફોકસ કરવું.
Stress management (સ્ટ્રેસ મેનેજમેન્ટ)
જો કોઈપણ વસ્તુનો સ્ટ્રેસ જોવા મળતો હોય તો તેને મેનેજ કરવો. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે રિલેકસેશન થેરાપીનો ઉપયોગ કરવો.
Healthy boundaries (હેલ્થી બાઉન્ડ્રીઝ)
હેલ્થી બાઉન્ડ્રીઝ સેટ કરવી. ટોકસિક રિલેશનશિપથી દૂર રહેવું. લિમિટેડ ટાઈમ માટે વર્ક કરવું.
Self care (સેલ્ફ કેર)
માઇન્ડને સેલ્ફ કેર એકટિવિટીમાં ડાયવર્ટ કરવું.
Emotional expression (ઇમોશનલ એક્સપ્રેશન)
કોઇ ક્લોસ ફ્રેન્ડ અથવા તો બીજા વ્યકિત જોડે આપડી ફિલીંગ શેર કરવી.
Quality sleep (ક્વોલિટી સ્લીપ)
કવોલિટીયુક્ત સ્લીપ લેવી. જેથી માઇન્ડ એ રિલક્સ રહી શકે.
Balanced diet & exercise (બેલેન્સડ ડાયટ & એક્સરસાઇઝ)
વેલ બેલેન્સડ ડાયટ લેવો અને ફિઝિકલી એક્ટિવ રહેવું. જેનાથી માઇન્ડ એ હેલ્થી રહી શકે.
Mind fullness & meditation (માઇન્ડ ફૂલનેસ & મેડિટેશન)
ડેઇલી મેડિટેશન કરવું. જેથી માઇન્ડ એ એન્ઝાયટીથી દુર રહે.
Limiting digital overload (લિમિટિંગ ડિજિટલ ઓવરલોડ)
મેન્ટલ એક્સહોશનને અવોઇડ કરવા માટે સોશિયલ મીડિયા પરથી થોડો બ્રેક લેવો.
Write down mental hygiene in intrauterine, infancy, childhood, adolescence, adulthood and old age (રાઇટ ડાઉન મેન્ટલ હાયજીન ઇન ઇન્ટ્રાયુટેરાઇન, ઇન્ફન્સી, ચાઇલ્ડહૂડ, એડોલેસન્સ, એડલ્ટહૂડ એન્ડ ઓલ્ડ એજ)
Mental hygiene during intrauterine period (મેન્ટલ હાયજીન ડયુરિંગ ઇન્ટ્રાયુટેરાઇન પિરિયડ)
પ્રેગનેન્સીના સમયગાળા દરમિયાન મધરની મેન્ટલ હેલ્થ એ બેબી પર અફેક્ટ કરે છે. આથી આ સમયગાળા દરમિયાન મધર એ ઈમોશનલ સ્ટ્રેસ, ટેન્શન અથવા કોન્ફલીકટ થી ફ્રી હોવી જોઈએ. તેમજ મધરમાં પોઝિટિવ ફીલિંગ હોવી જરૂરી છે. આ ઉપરાંત મધરની આજુબાજુ નું ફેમિલી એન્વાયરમેન્ટ કેવું છે તે પણ મધર તેમજ બેબીની હેલ્થ પર અસર કરે છે. આથી આ સમયગાળા દરમિયાન મધર તેમજ તેના ફેમિલી મેમ્બરને મેન્ટલ હેજીન વિશેનું એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જોઈએ.
Mental hygiene during infancy (મેન્ટલ હાયજીન ડયુરિંગ ઇન્ફન્સી)
જ્યારે બેબી એ વોમ્બની અંદર હોય છે ત્યારે તે ફુલ કમ્ફર્ટેબલ તેમજ સિક્યોર હોય છે. પરંતુ જ્યારે તે ડિલીવર થાય છે ત્યાર બાદ તે બહારના એન્વાયરમેન્ટ તેમજ વર્લ્ડના કોન્ટેકમાં આવે છે. આથી આ દરમિયાન બેબીને વાર્મથ, ક્લોસ કોન્ટેક્ટ, લવ, અફેકશન અને કેરની જરૂર પડે છે. આથી જો બાળકને આવું એન્વાયરમેન્ટ મળે તો તે હેપી રહે છે અને નોર્મલ બિહેવ્યર કરે છે પરંતુ જો તેને આવું એન્વાયરમેન્ટ ન મળે તો તેની મેન્ટલ હેલ્થ અફેક્ટ થાય છે.
Mental hygiene during childhood (મેન્ટલ હાયજીન ડ્યુરિંગ ચાઇલ્ડહૂડ)
ચાઇલ્ડહૂડના સમયગાળા દરમિયાન બાળકનું ઇમોશનલ ડેવલપમેન્ટ થતું હોય છે. આ સ્ટેજ દરમિયાન બાળક એ ન્યૂ એક્સપિરિયન્સ કરે છે, ન્યુ એક્ટિવિટી કરે છે, બીજા લોકોના કોન્ટેક્ટમાં આવે છે. આથી જો તેમને સારું એન્વાયરમેન્ટ ના મળે તો આ દરમિયાન બાળકો એ ખરાબ સંગતની અસરમાં આવીને નોટી બની જાય છે અને તેને હેન્ડલ કરવું અઘરું બની જાય છે આથી આ સમયગાળા દરમિયાન તેમને પેરેન્ટ્સ તરફ઼થી લવ, અફેકશન, કેર, પ્રોટેક્શન પ્રોવાઇડ કરવું. સ્કૂલમાં પણ ઘર જેવું જ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું. બાળકને પ્રોપર ગાઇડન્સ પ્રોવાઇડ કરવું. તેમને પ્રેમથી સમજાવા. પેરેન્સ્ટ એ બાળક સાથે તેનું ફ્રેન્ડ બનીને રહેવું. તેને સ્પોર્ટ જેવી એક્ટિવિટીમાં ઇન્વોલવ કરવું.
Mental hygiene during adolescence (મેન્ટલ હાયજીન ડ્યુરિંગ એડોલેશન્ટ)
એડોલેશન્ટ દરમિયાન વ્યકિતના બોડીમાં ઘણા બધા ચેન્જીસ થતા હોય છે. આ ટાઈમ દરમિયાન તેઓમાં ફિઝિકલ, ઇમોશનલ, સાયકોલોજીકલ ચેન્જીસ થતા હોય છે. આથી આ ટાઈમ પીરીયડ દરમિયાન મેન્ટલ હાયજીન મેન્ટેન કરવી ખૂબ જ જરૂરી છે. આ સમય દરમિયાન તેઓ સાથે તેના ફ્રેન્ડ બનીને રહેવું. તેમને તેમની ફિલીંગ અને ઇમોશન્સ એક્સપ્રેસ કરવા કહેવું. તેમના માઇન્ડમાં રહેલ ડાઉટને સોલ્વ કરવા. તેમને તેમના કરિયર વિશે ગાઇડન્સ આપવું.
Mental hygiene during adulthood (મેન્ટલ હાયજીન ડયુરિંગ એડલ્ટહૂડ)
એડલ્ટહૂડ દરમિયાન વ્યક્તિને ઇમોશનલ, સાયકોલોજીકલ, સોશિયલ, ફાઇનાન્સિયલ બધા જ આસ્પેક્ટ ફેસ કરવા પડ્યા હોય છે. આથી આ સમય દરમિયાન સોશિયલી એપ્રુવડ એક્ટિવિટી કરવી જોઇએ. પોતાની લાઈફ તરફ એક હોલીસ્ટીક એટીટ્યુડ મેન્ટેન કરવો. સેલ્ફ અવેરનેસ, સ્ટ્રેસ મેનજમેન્ટ માટેની એક્ટિવિટી કરવી. પોતાની ફેમિલી, વર્કપ્લેસ તેમજ મેરેજ લાઈફ એન્જોય કરવી.
Mental hygiene during old age (મેન્ટલ હાયજીન ડ્યુરિંગ ઓલ્ડ એજ)
ઓલ્ડ એજ દરમિયાન ઓવર ઓલ વેલ બીઇંગ માટે મેન્ટલ હાયજીન મેન્ટેન કરવી ખૂબ જ જરૂરી છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિ એ રિટાયડ થય જતા હોય છે જેને કારણે તેઓ લોનલીનેસ, બેરોજગાર, ઘરનો બોજો જેવું સમજવા લાગે છે. આથી આ ટાઈમ દરમિયાન તેમને કોમ્યુનિટી ગ્રૂપ અને ક્લબ જોઈન કરવા કહેવું જેથી તેઓનું એકલતાપણું દૂર થય શકે. બ્રેઇનને એક્ટિવ રાખવા માટે નવી નવી એક્ટિવિટી તેમજ ટાસ્ક કરવા. યોગા, મેડી ટેશન કરવા. વેલ બેલેન્સ ડાયટ લેવો.