કમ્ફર્ટ ડિવાઇસ એ મેકેનિકલ ડિવાઇસ છે જે ઇન્ડીવિઝ્યુલને ઓપ્ટિમલ કમ્ફર્ટ પ્રોવાઇડ કરે છે.
કમ્ફર્ટ ડિવાઇસ એ એક પ્રકારના આર્ટીકલ છે જેનો ઉપયોગ પેશન્ટને કમ્ફર્ટ પ્રોવાઇડ કરવા માટે થાય છે તેમજ ડિસકમ્ફર્ટને રિલીવ કરવા માટે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કરેક્ટ પોસ્ચર મેન્ટેન કરવા માટે થાય છે.
પેશન્ટ કમ્ફર્ટ પ્રોવાઇડ કરવા માટે ઘણા બધા પ્રકારના ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે જે નીચે મુજબ છે :
Enlist comfort device (એનલિસ્ટ કમ્ફર્ટ ડિવાઇસ)
Pillow (પિલો)
Back rest (બેક રેસ્ટ)
Bed cradle (બેડ ક્રેડલ)
Bed blocks (બેડ બ્લોક)
Rubber and cotton ring (રબર એન્ડ કોટન રિંગ)
Mattress (મેટ્રેસ)
Cardiac table (કાર્ડિયાક ટેબલ)
Air cushion (એર કુશન)
Sand bag (સેન્ડ બેગ)
Foot board (ફૂટ બોર્ડ)
Knee rest (ની રેસ્ટ)
Hand roll (હેન્ડ રોલ)
Trapeze bar (ટ્રેપેઝ બાર)
Trochanter rolls (ટ્રોચેન્ટર રોલ્સ)
Side rails (સાઇડ રેઇલ)
Write purpose of comfort device (રાઇટ પર્પઝ ઓફ કમ્ફર્ટ ડિવાઇસ)
કમ્ફર્ટને પ્રમોટ કરવા.
ડિસકમ્ફર્ટને રિલીવ કરવા.
બોડી પાર્ટ પરના પ્રેશરને રીલિવ કરવા.
બેડસોરને પ્રિવેન્ટ કરવા.
બોડી પાર્ટને ઇમમોબીલાઇઝ કરવા.
કરેક્ટ પોસ્ચર મેન્ટેન કરવા.
ફોલ ડાઉન તેમજ એકસીડન્ટને પ્રિન્ટ કરવા.
Pillow (પિલો)
પિલો એ એક પ્રકારનું કમ્ફર્ટ ડિવાઇસ છે જે પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરવા માટે ઉપયોગી છે.
આ ઉપરાંત પિલોનો ઉપયોગ બોડીના વેરીયસ પાર્ટને સપોર્ટ આપવા માટે થાય છે.
પિલોને ફોલ્ડ, રોલ તેમજ ટક કરી શકાતું હોવાથી તેનો ઉપયોગ પોઝિશન મેન્ટેન કરવા માટે થાય છે.
આ ઉપરાંત પિલોનો ઉપયોગ હેડ, નેક, આર્મ, લેગ અને બેકના પાર્ટને સપોર્ટ કરવા માટે થાય છે.
તેમજ પિલો એ એબ્ડોમિનલ મસલ્સ અને ની ટેન્ડનનું પેઇન રિલીવ કરે છે.
Purpose (પર્પઝ) :
પ્રોપર બોડી અલાઇમેન્ટ મેન્ટેન કરવા.
બોડી પાર્ટને ગુડ અલાઇમેન્ટમાં સપોર્ટ આપવા માટે
પ્રેશર રિડયુઝ કરવા.
પેઇન રિલીવ કરવા.
Back rest (બેક રેસ્ટ)
બેક રેસ્ટ એ મેકેનિકલ ડિવાઇસ છે જે સીટીંગ પોઝીશનમાં રહેલા પેશન્ટના બેકને સપોર્ટ તેમજ રેસ્ટ પ્રોવાઇડ કરે છે.
બેક રેસ્ટને ઇચ્છિત એંગલ મુજબ એડજસ્ટ કરી શકાય છે.
બેક રેસ્ટનો ઉપયોગ હેડ તેમજ બેકને એલીવેટ કરવા તેમજ તેને સપોર્ટ આપવા માટે થાય છે.
બેક રેસ્ટનો ઉપયોગ કાર્ડિયાક તેમજ પલ્મોનરી ડીઝીસ ધરાવતા પેશન્ટમાં કરવામાં આવે છે.
Purpose (પર્પઝ) :
બેકને સપોર્ટ આપવા
ડિસ્પ્નીયાને રિલીવ કરવા.
ઇઝી બ્રિથિંગની ફેસિલીટી પ્રોવાઇડ કરવા.
Bed cradle (બેડ ક્રેડલ)
બેડ ક્રેડલ એ સેમી સર્કયુલર શેપનું કમ્ફર્ટ ડિવાઇસ છે જેનો ઉપયોગ બેડ લિનનના વેઇટને ટેક ઓફ કરવા મટે થાય છે.
બેડ ક્રેડલ એ જુદી જુદી સાઇઝ તેમજ જુદા જુદા મટીરીયલના જોવા મળે છે.
જેમ કે વુડન, મેટલ, ઈલેક્ટ્રોનિક
બેડ ક્રેડલનો ઉપયોગ મુખ્યત્વે બર્ન વાળા પેશન્ટમાં કરવામાં આવે છે.
ડ્રાયિંગ પ્લાસ્ટર કાસ્ટ તેમજ બીજા કેસમાં હિટ એપ્લાય કરવા.
Bed blocks (બેડ બ્લોકસ)
બેડ બ્લોક્સ એ મોટાભાગે વુડના બનેલા હોય છે. જે હાઇ અથવા લો હોય છે.
બેડ બ્લોક્સને બેડના ફૂટની નીચે પ્લેસ કરવામાં આવે છે.
બેડ બ્લોક્સનો ઉપયોગ મુખ્યત્વે સ્પાઈનલ એનેસ્થેશિયા તેમજ ટોનસિલેકટોમી બાદ કરવામાં આવે છે.
Purpose (પર્પઝ) :
શોકને પ્રિવેન્ટ કરવા
ટ્રેકશન પ્રોવાઇડ કરવા
હેમરેજ અરેસ્ટ કરવા
એનીમા રિટેઇન કરવા
Rings (રિંગ્સ)
એર રિંગ એ સર્ક્યુલર રબર તેમજ કોટનનું બનેલું એક પ્રકારનું કમ્ફર્ટ ડિવાઇસ છે. જે એરથી ઇન્ફલેટ થયેલ હોય છે. તેમજ તેને લિકેજ માટે ચેક કરવામાં આવે છે.
આ એર રિંગને પેશન્ટના હિપની નીચે તેમજ બોની પ્રોમિનન્સ એરિયાની નીચે પ્લેસ કરવામાં આવે છે
Purpose (પર્પઝ) :
બેડ સોરને પ્રિવેન્ટ કરવા માટે
બોની પ્રોમિનન્સ એરિયા પરનું ડાયરેક્ટ પ્રેસર રિલીવ કરવા માટે
સર્કયુલેશન ઇમપ્રુવ કરવા માટે
Air mattress & water mattress (એર મેટ્રસ એન્ડ વોટર મેટ્રસ)
એર મેટ્રસ એ એરથી ઇન્ફ્લેટ થયેલ હોય છે જયારે વોટર મેટ્રસ એ વોટરથી ભરેલું હોય છે.
એર અને વોટર મેટ્રસનો ઉપયોગ ખૂબ જ થીન (પાતળા) તેમજ ઓબેસ પેશન્ટ કે જેને પ્રેશર સોર ડેવેલપ થવાના ચાન્સિસ છે તેવા પેશન્ટમાં કરવામાં આવે છે.
આ મેટ્રસ એ બોડીના વેઇટને બધા જ ડાયરેકશનમાં ઇકવલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં મદદ કરે છે જેથી કોઇ એક બોડી પાર્ટ પર આવતા પ્રેશરને પ્રિવેન્ટ કરી શકાય.
એર તેમજ વોટર મેટ્રસ એ પ્લાસ્ટિકના બનેલા હોય છે જેમાં ચેમ્બરના બે સેટ આવેલ હોય છે.
આ મેટ્રસને બેડ પર રાખવામાં આવે છે અને તેને લાઇટ બોટમ ક્લોથ વડે કવર કરવામાં આવે છે.
Purpose (પર્પઝ) :
સર્ક્યુલેશન ઇમ્પ્રુવ કરવા માટે
પ્રેશર સોરને પ્રિવેન્ટ કરવા માટે
કમ્ફર્ટ પ્રોવાઇડ કરવા માટે
Air cushion (એર કુશન)
એર કુશન એ રાઉન્ડ શેપનું રબરમાંથી બનેલું રીંગ જેવુ સ્ટ્રકચર છે. જે એરથી ઇન્ફ્લેટ થયેલું હોય છે.
એર કુશનનો ઉપયોગ બોડીના વેઇટને ટેક ઓફ કરવા માટે થાય છે.
એર કુશનને ડાયરેકટલી સ્કીનના કોન્ટેક્ટમાં એપ્લાય કરી શકાતું નથી આથી તેને કવર વડે કવર કરવામાં આવે છે.
Purpose (પર્પઝ) :
બોડી વેઇટને ટેક ઓફ કરવા મટે
બોડીના અમુક પાર્ટ પરનું પ્રેશર રિલીવ કરવા માટે
Sand bag (સેન્ડ બેગ)
સેન્ડ બેગ એ સેન્ડ ફિલેડ એટલે કે રેતીની ભરેલી કેનવાસ, રબર અથવા પ્લાસ્ટિકની બેગ છે.
ટ્રોચેન્ટર રોલની જગ્યા એ સેન્ડ બેગનો ઉપયોગ કરી શકાય છે.
સેન્ડ બેગ એ જુદા જુદા વેઇટમાં અવેલેબલ હોય છે.
Purpose (પર્પઝ) :
બોડીને પ્રોપેર શેપ તેમજ સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે
ડિસકમ્ફર્ટ રિલીવ કરવા માટે
બોડી પાર્ટ તેમજ એક્સ્ટ્રીમિટીસને ઇમમોબીલાઇઝ કરવા.
પ્રોપર બોડી અલાઇમેન્ટ મેન્ટેન કરવા.
ફ્રેકચર બોનને સપોર્ટ આપવા.
Foot board (ફૂટ બોર્ડ)
ફૂટ બોર્ડને ફૂટ રેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ફૂટ બોર્ડ એ ફ્લેટ પેનેલ અથવા બોર્ડ છે જે પ્લાસ્ટિક અથવા વુડમાંથી બનેલી હોય છે.
જેનો ઉપયોગ ફિટને રેસ્ટને આપવા માટે થાય છે.
ફૂટ બોર્ડને પેશન્ટના ફિટને ટચ થતું હોય તેમ પલાન્ટર સરફેસને પેરેલલ તેમજ મેટ્રેસથી પરપેન્ડીક્યુલર પ્લેસ કરવામાં આવે છે.
Purpose (પર્પઝ) :
ફિટની નોર્મલ પોઝિશન મેન્ટેન કરવા.
ફિટના પ્લાન્ટર ફ્લેક્સનને પ્રિવેન્ટ કરવા.
ફૂટ ડ્રોપને પ્રિવેન્ટ કરવા.
કમ્ફર્ટ પ્રમોટ કરવા.
Knee rest (ની રેસ્ટ)
પિલોની બદલામાં ની રેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
ની રેસ્ટને ની ની અન્ડર પ્લેસ કરવામાં આવે છે અને ની ને કમ્ફર્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે.
ઘણા ડોક્ટર એ ની પિલોનો ઉપયોગ કરવાની ના પાડે છે કારણ કે તેના કારણે થ્રોમ્બસ ફોર્મેશન થવાનો ડર રહે છે.
Purpose (પર્પઝ) :
ની ને રેસ્ટ પ્રોવાઇડ કરવા માટે
ની ની નીચે આવેલ ટેન્ડનને રિલેક્સ કરવા તેમજ ની પેઇન રિલીવ કરવા.
Hand rolls (હેન્ડ રોલ્સ)
હેન્ડ રોલ એ કલોથનું બનેલું સિલિન્ડર શેપનું કમ્ફર્ટ ડિવાઇસ છે. જે 4-5 ઇંચ લોંગ હોય છે અને તેનો ડાયામીટર 2-3 ઇંચ હોય છે.
હેન્ડ રોલમાં ક્લોથને રોલ અને ફોલ્ડ કરવામાં આવે છે અને ફિરમલી સ્ટીફ કરવામાં આવે છે.
આ રોલને પાલ્મર સરફેસની અગેઇન્સ્ટ પ્લેસ કરવામાં આવે છે
હેન્ડ રોલનો ઉપયોગ મુખ્યત્વે થમ્બ અને ફિંગરને સ્લાઇટલી ફ્લેક્શન પોઝિશનમાં રાખવા માટે કરવામાં આવે છે.
Purpose (પર્પઝ) :
થમ્બને સ્લાઇટલી એડકટેડ રાખવા તેમજ તેને ફિંગરથી ઓપોઝિટ રાખવા માટે થાય છે.
ફિંગરને સ્લાઇટલી ફ્લેકશન પોઝિશનમાં મેન્ટેન કરવા
Trapeze bar (ટ્રેપેઝ બાર)
ઓવર હેડ ટ્રેપેઝ બાર એ ટ્રાયએન્ગલ શેપનું મેટલ બાર છે. જે મેટલ ફ્રેમ સાથે જોડાયેલું હોય છે જે બેડનાં હેડબોર્ડ અને ફૂટબોર્ડ સાથે અટેચ થયેલું હોય છે.
આ ટ્રાયએન્ગલર મેટલ પાર્ટ એ બેડની ઉપરની બાજુ હોય છે જેનો ઉપયોગ પેશન્ટને મૂવ કરવા માટે તેમજ પેશન્ટની પોઝિશન ચેન્જ કરતી વખતે વેઇટને સપોર્ટ આપવા માટે થાય છે.
Side rails (સાઇડ રેઇલસ)
સાઇડ રેઇલસ એ એક પ્રકારના બાર (આડ) છે. જેને બેડની બને બાજુ લગાવવામાં આવે છે. જે બેડની લેન્થ જેવડા હોય છે. સાઇડ રેઇલસના ઉપયોગથી ફોલ ડાઉનને પ્રિવેન્ટ કરી શકાય છે. તેમજ સાઇડ રેઇલસ એ પેશન્ટને ઇઝીલી મુવમેન્ટ કરવામાં આસિસ્ટ કરે છે.
Purpose (પર્પઝ) :
ફોલ ડાઉનથી પ્રિવેન્ટ કરવા
પેશન્ટને સેફટી પ્રોવાઇડ કરવા
મોબિલીટી ઇન્ક્રીઝ કરવા
સાઇડ ટુ સાઇડ રોલિંગ કરવામાં અને બેડ પરથી સિટિંગમાં થવામાં આસિસ્ટ કરવા
Wedge / abductor pillow (વેજ / એબ્ડકટર પિલો)
આ એક ટ્રાયએન્ગ્યુલર શેપનું પિલો છે. જે હેવી ફોમનું બનેલું છે.
Purpose (પર્પઝ) :
હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા બાદ લેગને એબ્ડકશન પોઝિશનમાં મેન્ટન કરવા
Cardiac table (કાર્ડિયાક ટેબલ)
આ એક પ્રકારની ટેબલ જેવી રચના છે. જેને બેડ પર પેશન્ટની આગળ પ્લેસ કરવામાં આવે છે. જેની પર પિલો રાખવામાં આવે છે જેથી પેશન્ટ એ રેસ્ટ કરી શકે છે અને લીન ફોરવર્ડ રહી શકે. પિલો વગર આ ટેબલનો ઉપયોગ મીલ અને રાઇટિંગમાં થાય છે. આ ટેબલનો ઉપયોગ મુખ્યત્વે કાર્ડિયાક પેશન્ટ અને અસ્થમા વાળા પેશન્ટમાં થાય છે.
Purpose (પર્પઝ) :
પેશન્ટ એ પિલોની મદદથી તે ટેબલ પર રેસ્ટ કરી શકે છે.