skip to main content

FON-GNM-UNIT 2- C0MMUNICATION

Communication (કોમ્યુનિકેશન)

  • કોમ્યુનિકેશન વર્ડ એ લેટિન વર્ડ ‘કોમ્યુનિકેર’ પરથી ઉતરી આવેલ છે જેનો અર્થ ‘ટુ શેર’ અથવા ‘ટુ ઇમ્પાર્ટ’ અથવા ‘ટુ પાર્ટિસિપેટ’ તેમજ ‘કોમન’ થાય છે.
  • કોમ્યુનિકેશન મિન્સ ટ્રાન્સમિશન ઓફ ઇન્ફોર્મેશન (માહિતીનું પ્રસારણ કરવું).
  • કોમ્યુનિકેશન એક પ્રોસેસ છે જેમાં ઇન્ડીવિઝ્યુલ અથવા ગ્રૂપ વચ્ચે ઇન્ફોર્મેશન, આઇડિયા, થોટ અને ફિલિંગ એક્સચેન્જ કરવામાં આવે છે. જેમાં વર્બલ અને નોન વર્બલ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.
  • કોમ્યુનિકેશન એ થોટ એક્સપ્રેસ કરવા, બીજાને સમજવા તેમજ રિલેશનશિપ બિલ્ડ કરવા માટે અગત્યનું છે.
  • કોમ્યુનિકેશન એ પેશન્ટ સાથે થેરાપ્યુટિક રિલેશનશિપ ઇસ્ટાબ્લિશ કરવા માટેનું વિહિકલ કરે છે.

Definition of communication (ડેફિનેશન ઓફ કોમ્યુનિકેશન)

  • કોમ્યુનિકેશન એક પ્રોસેસ છે જેમાં ઇન્ડીવિઝ્યુલ એ કોમન સિસ્ટમ થ્રુ ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરે છે.
  • સ્પીચ, રાઇટિંગ તેમજ સાઇન થ્રુ જે થોટ, ઓપિનીયન તેમજ ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ કરવામાં આવે છે તેને કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે.
  • કોમ્યુનિકેશન એટલે બે અથવા બેથી વધારે વ્યક્તિ વચ્ચે આઇડિયા, ફેકટ, ઓપીનિયન તેમજ ઇમોશન એક્સચેન્જ કરવા.
  • કોમ્યુનિકેશન એ એક પ્રોસેસ છે જેમાં ઇન્ડીવિઝ્યુલ અથવા ગ્રૂપ વચ્ચે થોટ, ફીલિંગ, ફેકટ તેમજ અધર ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરવામાં આવે છે એટલે કે એક્સચેન્જ કરવામાં આવે છે. જેમાં વર્બલ તેમજ નોનવર્બલ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.

Purpose of communication (પર્પસ ઓફ કોમ્યુનિકેશન) :

  • ઇન્ફોર્મેશન એક્સચેન્જ અથવા ટ્રાન્સફર કરવા.
  • રિલેશનશિપ બિલ્ડ કરવા.
  • પ્રોબ્લેમને આઇડેન્ટીફાય, એનાલાઇઝ તેમજ સોલ્વ કરવા.
  • સોશિયલ ઇન્ટરેકશન કરવા.
  • બીજા ઓર્ગેનાઇઝેશન સાથે કોઓર્ડીનેટ કરવા.
  • ડિસિઝન મેકિંગમાં પાર્ટિસિપેટ કરવા એન્કરેજ કરવું.

Elements of communication(એલીમેન્ટ્સ ઓફ કોમ્યુનિકેશન)

ડેવિડ બેર્લો દ્વારા કોમ્યુનિકેશન માટેનું ‘SMCR’ મોડેલ આપવામાં આવ્યું છે. જેમાં કોમ્યુનિકેશન માટેના એલીમેન્ટ્સને સારી રીતે સમજાવવામાં આવેલ છે.

S – Source (સોર્સ)
M – Message (મેસેજ)
C – Channel (ચેનલ)
R – Receiver (રિસિવર)

કોમ્યુનિકેશન માટેના એલીમેન્ટ્સ નીચે મુજબ છે :

1) Source (સોર્સ)

સોર્સ કે જેને સેન્ડર અથવા એનકોડર તરીકે પણ ઓળખવામાં આવે છે. સેન્ડર એ મેસેજને ઓરીજીનેટ કે જનરેટ કરે છે એટલે કે કોમ્યુનિકેશન ઇનીશિયેટ કરે છે, કોમ્યુનિકેશન શરૂઆત કરે છે. આમ સેન્ડરથી કોમ્યુનિકેશનની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે.

2) Message (મેસેજ)

મેસેજ એ કોમ્યુનિકેશન માટેનું સેકન્ડ એલીમેન્ટ છે. કોમ્યુનિકેશન દરમિયાન જે કન્ટેન્ટ અથવા ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તેને ‘મેસેજ’ તરીકે ઓળખવામાં આવે છે. એન્કોડિંગ એ એક પ્રકારની પ્રોસેસ છે જેમાં થોટને કોમ્યુનીકેબલ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે. જેમ કે વર્ડ, સિમ્બોલ, જેસ્ચર

3) Encoding (એન્કોડિંગ)

એન્કોડિંગ એ એક પ્રકારની પ્રોસેસ છે જેમાં સેન્ડર એ તેના થોટ, આઇડિયા અને ફિલિંગને ટ્રાન્સમિટ થય શકે તેવા કોમ્યુનીકેબલ ફોર્મમાં કન્વર્ટ કરે છે જેમ કે વર્ડ, સિમ્બોલ, જેસ્ચર

4) Channel (ચેનલ)

જે મિડિયમ થ્રુ મેસેજને ટ્રાન્સમિટ અથવા કન્વે કરવામાં આવે છે તે મિડિયમને ‘ચેનલ’ તરીકે ઓળખવામાં આવે છે. સ્પોકન વર્ડ, વ્રીટન ટેક્સ્ટ, મેઇલ

5) Reciever (રિસિવર)

જે પર્સન મેસેજ રિસિવ કરે છે તેને ‘રિસિવર’ તરીકે ઓળખવામાં આવે છે. રિસિવર એ સેન્ડર દ્વારા આપવામાં આવેલ મેસેજને રિસિવ કરે છે તેમજ તેને ઇન્ટરપ્રિટ એટલે કે ડિકોડ કરે છે. રિસિવર એ પોતાના નોલેજ, એટીટ્યુડ, કોમ્યુનિકેશન સ્કીલ તેમજ સોસીયો કલ્ચરલ સિસ્ટમના આધારે આપેલ મેસેજને ઇન્ટરપ્રિટેડ કરે છે એટલે કે રિસિવર એ આપેલ મેસેજનું ડિકોડિંગ કરે છે.

6) Decoding (ડિકોડિંગ)

ડિકોડિંગ એ એક પ્રકારની પ્રોસેસ છે જેમાં રીસીવર એ તેને મળેલ મેસેજને ઇન્ટરપ્રિટેડ કરે છે તેમજ તેને અન્ડરસ્ટેન્ડ કરે છે.

7) Feedback (ફિડબેક)

રિસિવર દ્વારા સેન્ડરને જે રિસ્પોન્સ અથવા રિપ્લાય આપવામાં આવે છે તેને ફિડબેક તરીકે ઓળખવામાં આવે છે. ફિડબેક એ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટેનું બેકબોન છે.

8) Context (કન્ટેક્સટ)

જે એન્વાયરમેન્ટ અથવા સિચ્યુએશનમાં કોમ્યુનિકેશન થાય છે તે એન્વાયરમેન્ટ અથવા સિચ્યુએશનને કન્ટેક્સટ તરીકે ઓળખવામાં આવે છે. કન્ટેક્સટ તરીકે ક્લચરલ બેકગ્રાઉન્ડ, કોમ્યુનિકેટર વચ્ચેના રિલેશનશિપ તેમજ સ્પેસિફિક સરકમટેન્સિસ જેવા ફેક્ટરનો સમાવેશ થાય છે.

7) Noise (નોઇસ)

નોઇસ એટલે એક પ્રકારનું ઇન્ટરફેરન્સ છે. જે મેસેજની ક્લેરિટી અને રિસેપ્શનને અફેકટ કરે છે તેમજ તે મેસેજને ડિસરપ્ટ અને ડિસટોર્ટ કરે છે.જેમ કે ફિઝિકલ નોઇસ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, લેન્ગવેજ બેરિયર, મિસઅન્ડરસ્ટેન્ડિંગ વગેરે.

Types of communication (ટાઇપ્સ ઓફ કોમ્યુનિકેશન)

કોમ્યુનિકેશનને ઘણા બધા ટાઇપમાં વહેચવામાં આવેલ છે. જે નીચે મુજબ છે :

✓ Based on style and purpose / organizional structure (બેસેડ ઓન સ્ટાઇલ એન્ડ પર્પસ)

1) Formal communication
2) Informal communication

1) Formal communication (ફોર્મલ કોમ્યુનિકેશન) :

ફોર્મલ કોમ્યુનિકેશનને ‘ઓફિસિયલ કોમ્યુનિકેશન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેમ અથવા અધર ઓર્ગેનાઈઝેશનમાં (જેમ કે હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ) જુદી જુદી અથવા સેમ પોઝિશન ધરાવતા લોકો વચ્ચે જે ઓફીસિયલ ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવામાં આવે છે તેને ફોર્મલ કોમ્યુનિકેશનમાં તરીકે ઓળખવામાં આવે છે. ફોર્મલ કોમ્યુનિકેશનમાં ઓબજેકટીવલી અને પ્રોફેશનલી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે. જેમાં સ્લંગ, કોસલ લેન્ગવેજ અને પર્સનલ ઓપિનિયનને અવોઇડ કરવામાં આવે છે. ફોર્મલ કોમ્યુનિકેશનમાં ઓફિસિયલ લેટર, રિપોર્ટસ, ઇમેઇલનો સમાવેશ થાય છે. ફોર્મલ કોમ્યુનિકેશન મોટા ભાગે વ્રિટન ફોર્મમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ અને સ્ટાફ નર્સ વચ્ચે જોવા મળતું કોમ્યુનિકેશન.

2) Informal communication (ઇનફોર્મલ કોમ્યુનિકેશન) :

ઇનફોર્મલ કોમ્યુનિકેશનને ‘અનઓફિસિયલ કોમ્યુનિકેશન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇનફોર્મલ કોમ્યુનિકેશનમાં ઇન્ડીવિઝ્યુલ અથવા તો ગ્રુપ વચ્ચે કોસલ અને સ્પોન્ટેનિયસલી ઇન્ફોર્મેશન, આઇડિયા અને ફિલિંગ એક્સચેન્જ થાય છે. આવા લોકો ફોર્મલ ચેનલ કરતાં સોશિયલ રિલેશનશિપ થ્રુ એકબીજા સાથે કનેક્ટ હોય છે. ઇનફોર્મલ કોમ્યુનિકેશનમાં ગોસિપ, સ્મોલ ટોલ્ક, ફોન કોલ્સ, ઇન્ફોર્મલ ઇમેઇલનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે બે ક્લોઝ ફ્રેન્ડ, કોલેજીયસ વચ્ચે જોવા મળતું ઇન્ટરેક્શન.

✓ Based on communication channel (બેસેડ ઓન કોમ્યુનિકેશન ચેનલ)

1) Verbal communication
2) Nonverbal communication

1) Verbal communication (વર્બલ કોમ્યુનિકેશન) :

  • વર્બલ કોમ્યુનિકેશનમાં વર્ડ અને લેંગ્વેજ થ્રુ આઈડિયા અથવા ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે. જે સ્પોકન એટલે કે ઓરલી તેમજ વ્રિટન સ્વરૂપમાં જોવા મળે છે.
  • જેમાં ફેસ ટુ ફેસ કન્ઝર્વેશન, ટેલીફોન કોલ, વિડીયો કોલ વગેરેનો સમાવેશ થાય છે.
  • વર્બલ કોમ્યુનિકેશનમાં વર્ડ, વોઇસ ટોન, પીચ, વોલ્યુમ, ઇન્ફ્લેકશન, ગ્રન્ટ વગેરે જેવા એલીમેન્ટ્સ જોવા મળે છે.
  • વર્બલ કોમ્યુનિકેશનમાં નીચે મુજબના આસ્પેક્ટ જોવા મળે છે :
  • Articulation (આર્ટિક્યુલેશન)

આર્ટિક્યુલેશન એટલે ઉચ્ચારણ (પ્રનાઉન્સેશન). વર્ડ અથવા ફ્રેસનું ક્લીયરલી પ્રનાઉન્સેશન કરવું.

  • Clarity (કલેરિટી) :

કન્વે કરવામાં આવતો મેસેજ એ સિમ્પલ અને ક્લિયર હોવો જોઈએ. જેથી કન્ફ્યુઝન ની મીનીમાઇઝ કરી શકાય.

  • Vocabulary (વોકેબ્યુલરી) :

ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરવા માટે વ્યક્તિ પાસે સારી વોકેબ્યુલરી હોવી જરૂરી છે જેથી મેસેજ સારી રીતે કન્વે કરી શકાય.

  • Pacing (પેસિંગ) :

કોમ્યુનિકેશન કરતી વખતે રાઈટ ટાઈમ પર પોઝનો ઉપયોગ કરવો. જેથી સેન્ટેન્સ ને સારી રીતે સમજી શકાય.

  • Simplicity (સિમ્પલીસીટી) :

ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટે સિમ્પલ લેંગ્વેજ તેમજ સરળ રીતે સમજી શકાય તેવા શબ્દનો ઉપયોગ કરવો. જેથી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન થઈ શકે.

  • Confidence (કોન્ફિડન્સ) :

મેસેજ કન્વે કરતી વખતે કોન્ફિડન્સ રાખવો.

  • Non verbal cues (નોન વર્બલ ક્યુસ)

કોમ્યુનિકેશન દરમિયાન બોડી લેંગ્વેજ, ફેસીયલ એક્સપ્રેશન, આઇ કોન્ટેક્ટ જેવા વર્બલ ક્યુસનો ઉપયોગ કરવો. જેથી કોમ્યુનિકેશનને એનહાન્સ કરી શકાય.

  • Adaptability (એડેપ્ટેબીલીટી) :

ક્લાયન્ટના બિહેવીયર પ્રમાણે સ્પોકન મેસેજને મોડીફાય કરવો. આ પ્રકારનાં એડજેસ્ટમેન્ટને એડેપ્ટેબીલીટી તરીકે ઓળખવામાં આવે છે.

2) Non verbal communication (નોન વર્બલ કોમ્યુનિકેશન) :

નોન વર્બલ કોમ્યુનિકેશનમાં વર્ડનો ઉપયોગ કર્યા વગર જ મેસેજને કનવે કરવામાં આવે છે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન અને રિલેશનશિપ બિલ્ડ કરવા માટે નોન વર્બલ કોમ્યુનિકેશનને સમજવું અને તેને ઇન્ટરપ્રિટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તેની મદદથી સામેવાળાના ઈમોશન, એટીટ્યુડ ઇન્ટેન્શન વિશે જાણી શકાય છે. નોન વર્બલ કોમ્યુનિકેશનમાં ઘણી બધી મેથડનો સમાવેશ થાય છે જેમ કે બોડી લેન્ગવેજ, ફેસિયલ એક્સપ્રેશન, જેસ્ચર, પોસ્ચર, આઇ કોન્ટેક્ટ.

  • Body language (બોડી લેન્ગવેજ) :

બોડી લેંગ્વેજ મીન્સ શારિરીક ભાષા. આપણે જે રીતે બોડીને મુવ કરીએ છીએ અથવા તો પોઝિશન આપીએ છીએ તો તે આપણી ફિલિંગ અથવા ઇન્ટેન્સનને બહોળા પ્રમાણમાં વ્યક્ત કરે છે અને કોમ્યુનિકેટ કરવામાં મદદ કરે છે. જેમ કે ક્રોસ આર્મ એ ડિસકંમ્ફર્ટ અને ડિફેન્સીવનેસ સજેસ્ટ કરે છે જ્યારે ઓપન જેસ્ટર એ નિખાલસતા સુચવે છે.

  • Facial expressions (ફેસિયલ એક્સપ્રેશન) :

આપણું ફેસ એ ઘણા બધા કાઉન્ટલેસ ઇમોશન્સ એક્સપ્રેસ કરે છે. જેની આપણને ખબર પણ હોતી નથી. જેમ કે સ્માઇલિંગ. આવા ફેસિયલ મૂવમેન્ટ એ આપણા ઇમોશન્સને ક્નવે કરે છે. એટલે કે ફેસિયલ એક્સપ્રેસનની મદદથી સામેવાળાના ઇમોશન્સ જાણી શકાય છે. જેમ કે હેપીનેસ😁, સેડનેસ 😢, એંગર 😡, સરપ્રાઈઝ 😮.

  • Gesture (જેસ્ચર) :

જેસ્ચર મિન્સ હાવભાવ. જેસ્ચરમાં હેન્ડ મુવમેન્ટ અથવા બોડીના બીજા પાર્ટની મદદથી વસ્તુને એક્સપ્લેન કરવામાં આવે છે. એટલે કે જેસ્ચરની મદદથી મેસેજ કનવે કરી શકાય છે અથવા આપણે શું કહેવા માંગીએ છીએ તે સામેવાળાને સમજાવી શકાય છે. જેમાં આઇ મુવમેન્ટ, હેડ નોડિંગ, રાઇસિંગ હેન્ડ ઓર ફિંગર જેવા જેસ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ફેસને ઉપર નીચેની ટર્ન બાજુ કરવામાં આવે છે એટલે કે તે એમ દર્શાવે છે કે સામે વાળું વ્યક્તિ ‘હા’ કહેવા માંગે છે. તેમજ ફેસને સાઇડ ટુ સાઇડ ટર્ન કરવામાં આવે છે જે એમ દર્શાવે કે સામે વાળું વ્યક્તિ ‘ના’ કહેવા માંગે છે. આમ આપણે આપણા રોજિંદા જીવનમાં જેસ્ચરનો ઉપયોગ કરીએ છીએ.

  • Posture (પોસ્ચર) :

આપણો જે બેસવાનો તેમજ ઉભા થવાનો વે છે તે આપણી ફિલિંગ તેમજ એટીટ્યુડને રિફ્લેક્ટ કરે છે. જેમ કે સ્લોચિંગ એ કંટાળો તેમજ તે વસ્તુ પ્રત્યેની અરુચિ સૂચવે છે. જ્યારે અપરાઇટ પોઝીશન એ ધ્યાન તેમજ વ્યસ્તતા સૂચવે છે.

  • Eye contact (આઇ કોન્ટેક્ટ) :

કોમ્યુનિકેશન દરમિયાન આઇ કોન્ટેક્ટ એ ઘણી બધી વસ્તુ ઇન્ડીકેટ કરે છે. કોમ્યુનિકેશન દરમિયાન આઇ કોન્ટેક્ટ મેન્ટેન રાખવાથી તે કોન્ફિડન્સ પર્સનનો કોન્ફિડન્સ, હોનેસ્ટી અને વિલિંગલીનેશ દર્શાવે છે. જયારે કોમ્યુનિકેશન દરમિયાન આઇ કોન્ટેક અવોઇડ કરવાથી તે નર્વસનેસ, એન્ઝાયટી, ડિસકમ્ફર્ટ ઇન્ડીકેટ કરે છે.

  • Touch (ટચ) :

ફિઝિકલ કોન્ટેક્ટ જેમ કે હેન્ડશેક, હગ તેમજ પેટ ઓન ધ બેક (શાબાશી આપવી) વગેરે સપોર્ટ, અફેકશન અને ફોર્માલીટી દર્શાવે છે. કલ્ચરલ નોર્મ મુજબ ટચના જુદા જુદા જોવા મળે છે.

  • Appearance (અપિયરન્સ) :

ક્લોથિંગ, ગ્રૂમિંગ, ડ્રેસિંગ, હાઇજીન તેમજ ઓવરઓલ અપિયરન્સ એ વ્યક્તિની પર્સનાલીટી, ફાઇનાન્સિયલ સ્ટેટસ, પ્રોફેસનાલિઝમ, કલ્ચર, રિલીજીઅન વિશેની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે તેમજ વ્યકિતનું ઓવરઓલ અપિયરન્સ એ તેના હેલ્થ સ્ટેટસ વિશેની માહિતી પ્રોવાઇડ કરે છે.

✓ Based on the basis of direction / flow (બેસેડ ઓન ધ બેસિસ ઓફ ડાયરેકશન / ફ્લો)

1) Upward communication
2) Downward communication
3) Horizontal communication
4) Vertical communication

1) Upward communication (અપવર્ડ કોમ્યુનિકેશન)

અપવર્ડ કોમ્યુનિકેશનમાં કોમ્યુનિકેશન એ બોટમ ટુ ટોપ જોવા મળે છે.જે સજેશન, કમ્પ્લેઇન્ટ તેમજ રિપોર્ટ જેવા ફોર્મમાં જોવા મળે છે. જેમ કે સ્ટાફ નર્સ એ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટને ક્વોલિટી કેર માટે સજેશન આપે છે.

2) Downward communication (ડાઉનવર્ડ કોમ્યુનિકેશન)

ડાઉનવર્ડ કોમ્યુનિકેશનમાં કોમ્યુનિકેશન એ ટોપ ટુ બોટમ જોવા મળે છે એટલે કે સુપેરિયર ટુ સબકોઓર્ડીનેટર તરફ જોવા મળે છે. જે ઓર્ડર, ઇન્સ્ટ્રક્શન જેવા ફોર્મમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ એ તેના સ્ટાફ મેમ્બરને હોસ્પિટલ પોલીસી, રુલસ તેમજ રેગ્યુલેશન વિશે ઇન્ટ્રકશન આપે છે.

3) Horizontal communication (હોરિઝન્ટલ કોમ્યુનિકેશન)

સેમ લેવલના વ્યક્તિઓમાં જોવા મળતા કોમ્યુનિકેશનને હોરિઝન્ટલ અથવા લેટરલ કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. જેમકે બે સ્ટાફ નર્સ વચ્ચે જોવા મળતું કોમ્યુનિકેશન, બે કોલેજીયસ વચ્ચે જોવા મળતું કોમ્યુનિકેશન.

4) Vertical communication (વર્ટિકલ કોમ્યુનિકેશન)

વર્ટિકલ કોમ્યુનિકેશન એ બેઝિકલી ફોર્મલ કોમ્યુનિકેશન છે જે ટોપ ટુ બોટમ અથવા બોટમ ટુ ટોપ જોવા મળે છે.

Level of communication (લેવલ ઓફ કોમ્યુનિકેશન)

1) Intrapersonal communication (ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન)

ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશનમાં વ્યક્તિ એ પોતાની સાથે જ કોમ્યુનિકેશન કરે છે એટલે કે સેલ્ફ ટોલ્ક જોવા મળે છે. જેમાં થોટ, ફિલીંગ અને સેલ્ફ રિફકલેશનનો સમાવેશ થાય છે.

2) Interpersonal communication (ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન)

ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એ બે વ્યક્તિ વચ્ચે જોવા મળે છે એટલે કે વન ટુ વન કોમ્યુનિકેશન જોવા મળે છે. જેમાં કન્ઝર્વેશન, ફોન કોલ, વિડીયો કોલ વગેરે જેવી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.

3) Group communication (ગ્રૂપ કોમ્યુનિકેશન)

ગ્રુપ કોમ્યુનિકેશનમાં ત્રણ અથવા ત્રણથી વધારે લોકો વચ્ચે કોમ્યુનિકેશન જોવા મળે છે. જે ફેસ ટુ ફેસ હોઈ શકે છે અથવા તો બીજા કોમ્યુનિકેશન મીડિયમ દ્વારા પણ થઇ શકે છે. જેમ કે કોન્ફરન્સ કોલ, મીટિંગ, ડિસ્કશન.

4) Mass communication (માસ કોમ્યુનિકેશન)

માસ કોમ્યુનિકેશનમાં માસ મીડિયા થ્રુ લાર્જ પોપ્યુલેશન અથવા લાર્જ ઓડિયન્સમાં ઇન્ફોર્મેશન શેર તેમજ એક્સચેન્જ કરવામાં આવે છે. જેમ કે ટેલિવિઝન, રેડિયો, સોશિયલ મીડિયા.

Mode of communication (મોડ ઓફ કોમ્યુનિકેશન)

મોડ એટલે કે કોમ્યુનિકેશન કરવાનો એક પ્રકારનો વે. જે વર્બલી અથવા નોન વર્બલી હોય છે. કોમ્યુનિકેશનના મુખ્યત્ત્વે બે મોડ જોવા મળે છે જે નીચે મુજબ છે :

1) Verbal communication
2) Nonverbal communication

1) Verbal communication (વર્બલ કોમ્યુનિકેશન) :

  • વર્બલ કોમ્યુનિકેશનમાં વર્ડ અને લેંગ્વેજ થ્રુ આઈડિયા અથવા ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે. જે સ્પોકન એટલે કે ઓરલી તેમજ વ્રિટન સ્વરૂપમાં જોવા મળે છે.
  • જેમાં ફેસ ટુ ફેસ કન્ઝર્વેશન, ટેલીફોન કોલ, વિડીયો કોલ વગેરેનો સમાવેશ થાય છે.
  • વર્બલ કોમ્યુનિકેશનમાં વર્ડ, વોઇસ ટોન, પીચ, વોલ્યુમ, ઇન્ફ્લેકશન, ગ્રન્ટ વગેરે જેવા એલીમેન્ટ્સ જોવા મળે છે.
  • વર્બલ કોમ્યુનિકેશનમાં નીચે મુજબના આસ્પેક્ટ જોવા મળે છે :
  • Articulation (આર્ટિક્યુલેશન)

આર્ટિક્યુલેશન એટલે ઉચ્ચારણ (પ્રનાઉન્સેશન). વર્ડ અથવા ફ્રેસનું ક્લીયરલી પ્રનાઉન્સેશન કરવું.

  • Clarity (કલેરિટી)

કન્વે કરવામાં આવતો મેસેજ એ સિમ્પલ અને ક્લિયર હોવો જોઈએ. જેથી કન્ફ્યુઝન ની મીનીમાઇઝ કરી શકાય.

  • Vocabulary (વોકેબ્યુલરી)

ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરવા માટે વ્યક્તિ પાસે સારી વોકેબ્યુલરી હોવી જરૂરી છે જેથી મેસેજ સારી રીતે કન્વે કરી શકાય.

  • Pacing (પેસિંગ)

કોમ્યુનિકેશન કરતી વખતે રાઈટ ટાઈમ પર પોઝનો ઉપયોગ કરવો. જેથી સેન્ટેન્સ ને સારી રીતે સમજી શકાય.

  • Simplicity (સિમ્પલીસીટી)

ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટે સિમ્પલ લેંગ્વેજ તેમજ સરળ રીતે સમજી શકાય તેવા શબ્દનો ઉપયોગ કરવો. જેથી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન થઈ શકે.

  • Confidence (કોન્ફિડન્સ)

મેસેજ કન્વે કરતી વખતે કોન્ફિડન્સ રાખવો.

  • Non verbal cues (નોન વર્બલ ક્યુસ)

કોમ્યુનિકેશન દરમિયાન બોડી લેંગ્વેજ, ફેસીયલ એક્સપ્રેશન, આઇ કોન્ટેક્ટ જેવા વર્બલ ક્યુસનો ઉપયોગ કરવો. જેથી કોમ્યુનિકેશનને એનહાન્સ કરી શકાય.

  • Adaptability (એડેપ્ટેબીલીટી)

ક્લાયન્ટના બિહેવીયર પ્રમાણે સ્પોકન મેસેજને મોડીફાય કરવો. આ પ્રકારનાં એડજેસ્ટમેન્ટને એડેપ્ટેબીલીટી તરીકે ઓળખવામાં આવે છે.

2) Non verbal communication (નોન વર્બલ કોમ્યુનિકેશન) :

નોન વર્બલ કોમ્યુનિકેશનમાં વર્ડનો ઉપયોગ કર્યા વગર જ મેસેજને કનવે કરવામાં આવે છે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન અને રિલેશનશિપ બિલ્ડ કરવા માટે નોન વર્બલ કોમ્યુનિકેશનને સમજવું અને તેને ઇન્ટરપ્રિટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તેની મદદથી સામેવાળાના ઈમોશન, એટીટ્યુડ ઇન્ટેન્શન વિશે જાણી શકાય છે. નોન વર્બલ કોમ્યુનિકેશનમાં ઘણી બધી મેથડનો સમાવેશ થાય છે જેમ કે બોડી લેન્ગવેજ, ફેસિયલ એક્સપ્રેશન, જેસ્ચર, પોસ્ચર, આઇ કોન્ટેક્ટ.

  • Body language (બોડી લેન્ગવેજ) :

બોડી લેંગ્વેજ મીન્સ શારિરીક ભાષા. આપણે જે રીતે બોડીને મુવ કરીએ છીએ અથવા તો પોઝિશન આપીએ છીએ તો તે આપણી ફિલિંગ અથવા ઇન્ટેન્સનને બહોળા પ્રમાણમાં વ્યક્ત કરે છે અને કોમ્યુનિકેટ કરવામાં મદદ કરે છે. જેમ કે ક્રોસ આર્મ એ ડિસકંમ્ફર્ટ અને ડિફેન્સીવનેસ સજેસ્ટ કરે છે જ્યારે ઓપન જેસ્ટર એ નિખાલસતા સુચવે છે.

  • Facial expressions (ફેસિયલ એક્સપ્રેશન) :

આપણું ફેસ એ ઘણા બધા કાઉન્ટલેસ ઇમોશન્સ એક્સપ્રેસ કરે છે. જેની આપણને ખબર પણ હોતી નથી. જેમ કે સ્માઇલિંગ. આવા ફેસિયલ મૂવમેન્ટ એ આપણા ઇમોશન્સને ક્નવે કરે છે. એટલે કે ફેસિયલ એક્સપ્રેસનની મદદથી સામેવાળાના ઇમોશન્સ જાણી શકાય છે. જેમ કે હેપીનેસ😁, સેડનેસ 😢, એંગર 😡, સરપ્રાઈઝ 😮.

  • Gesture (જેસ્ચર) :

જેસ્ચર મિન્સ હાવભાવ. જેસ્ચરમાં હેન્ડ મુવમેન્ટ અથવા બોડીના બીજા પાર્ટની મદદથી વસ્તુને એક્સપ્લેન કરવામાં આવે છે. એટલે કે જેસ્ચરની મદદથી મેસેજ કનવે કરી શકાય છે અથવા આપણે શું કહેવા માંગીએ છીએ તે સામેવાળાને સમજાવી શકાય છે. જેમાં આઇ મુવમેન્ટ, હેડ નોડિંગ, રાઇસિંગ હેન્ડ ઓર ફિંગર જેવા જેસ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ફેસને ઉપર નીચેની ટર્ન બાજુ કરવામાં આવે છે એટલે કે તે એમ દર્શાવે છે કે સામે વાળું વ્યક્તિ ‘હા’ કહેવા માંગે છે. તેમજ ફેસને સાઇડ ટુ સાઇડ ટર્ન કરવામાં આવે છે જે એમ દર્શાવે કે સામે વાળું વ્યક્તિ ‘ના’ કહેવા માંગે છે. આમ આપણે આપણા રોજિંદા જીવનમાં જેસ્ચરનો ઉપયોગ કરીએ છીએ.

  • Posture (પોસ્ચર) :

આપણો જે બેસવાનો તેમજ ઉભા થવાનો વે છે તે આપણી ફિલિંગ તેમજ એટીટ્યુડને રિફ્લેક્ટ કરે છે. જેમ કે સ્લોચિંગ એ કંટાળો તેમજ તે વસ્તુ પ્રત્યેની અરુચિ સૂચવે છે. જ્યારે અપરાઇટ પોઝીશન એ ધ્યાન તેમજ વ્યસ્તતા સૂચવે છે.

  • Eye contact (આઇ કોન્ટેક્ટ) :

કોમ્યુનિકેશન દરમિયાન આઇ કોન્ટેક્ટ એ ઘણી બધી વસ્તુ ઇન્ડીકેટ કરે છે. કોમ્યુનિકેશન દરમિયાન આઇ કોન્ટેક્ટ મેન્ટેન રાખવાથી તે કોન્ફિડન્સ પર્સનનો કોન્ફિડન્સ, હોનેસ્ટી અને વિલિંગલીનેશ દર્શાવે છે. જયારે કોમ્યુનિકેશન દરમિયાન આઇ કોન્ટેક અવોઇડ કરવાથી તે નર્વસનેસ, એન્ઝાયટી, ડિસકમ્ફર્ટ ઇન્ડીકેટ કરે છે.

  • Touch (ટચ) :

ફિઝિકલ કોન્ટેક્ટ જેમ કે હેન્ડશેક, હગ તેમજ પેટ ઓન ધ બેક (શાબાશી આપવી) વગેરે સપોર્ટ, અફેકશન અને ફોર્માલીટી દર્શાવે છે. કલ્ચરલ નોર્મ મુજબ ટચના જુદા જુદા જોવા મળે છે.

  • Appearance (અપિયરન્સ) :

ક્લોથિંગ, ગ્રૂમિંગ, ડ્રેસિંગ, હાઇજીન તેમજ ઓવરઓલ અપિયરન્સ એ વ્યક્તિની પર્સનાલીટી, ફાઇનાન્સિયલ સ્ટેટસ, પ્રોફેસનાલિઝમ, કલ્ચર, રિલીજીઅન વિશેની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે તેમજ વ્યકિતનું ઓવરઓલ અપિયરન્સ એ તેના હેલ્થ સ્ટેટસ વિશેની માહિતી પ્રોવાઇડ કરે છે.

Write down skill for effective communication (રાઇટ ડાઉન સ્કીલ ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન)

થેરાપ્યુટીક કોમ્યુનિકેશન એ હેલ્થ કેર અને કાઉન્સેલિંગની ફંડામેન્ટલ સ્કીલ છે. જેનો મુખ્ય એમ પેશન્ટના વેલ બીઇંગને ઇમ્પ્રુવ કરવું તેમજ થેરાપ્યુટીક રિલેશનશિપને ફોસ્ટેરિંગ એટલે કે પ્રોત્સાહન કરવુ છે. થેરાપ્યુટીક કોમ્યુનિકેશનના કી પ્રિન્સિપાલ નીચે મુજબ છે :

  • એક્ટિવ લિસ્નિંગ :

જ્યારે પેશન્ટ આપણી સાથે વાત કરતું હોય ત્યારે પુરા કોન્સન્ટ્રેશનથી પેશન્ટને સાંભળવું જોઈએ અને પેશન્ટ દ્વારા બોલાયેલા શબ્દોને યાદ રાખવા. ત્યારબાદ તેના મેસેજને ફૂલી અન્ડરસ્ટેન્ડ કરવું એટલે કે સમજવું અને ત્યાર બાદ વિચારીને આન્સર આપવો.

  • એમ્પથી :

પેશન્ટની ફિલિંગ અને તેના એક્સપિરિયન્સ પ્રત્યે સેનસીટીવીટી અને સહાનુભૂતિ દર્શાવી. જેથી પેશન્ટ પોતાની ફિલિંગ સારી રીતે એક્સપ્રેસ કરી શકે. એમ્પથી એ ટ્રસ્ટ અને રેપોર્ટ બિલ્ડ કરવામાં મદદ કરે છે.

  • રિસ્પેક્ટ :

પેશન્ટની નીડ, ચોઇસ, ઓપિનીયન તેમજ તેના કલ્ચરની વેલ્યુ તેમજ રિસ્પેક્ટ કરવી. પેશન્ટના ઓટોનોમીની રિસ્પેક્ટ કરવી.

  • જેન્યુનનેસ :

ઇન્ટરેકશન દરમિયાન ઓથેન્ટિક અને સિનિયર બનવું. કારણે કે જેન્યુન હેલ્થ કેર પર પેશન્ટ વધારે ટ્રસ્ટ કરે છે.

  • કલેરિટી એન્ડ કનસાઇસનેસ (સંક્ષિપ્તતા, ટૂંકાણ) :

કોમ્યુનિકેશન કરતી વખતે કલીયર વર્ડસનો ઉપયોગ કરવો અને સમજી શકાય વર્ડસનો ઉપયોગ કરવો. મેડીકલ લેન્ગવેજનો ઉપયોગ કરવો નહીં. તેમજ કોમ્યુનિકેશન દરમિયાન શોર્ટ સેન્ટેસનો ઉપયોગ કરવો.

  • કોન્ફિડેન્શિયલ :

પેશન્ટ દ્વારા આપવામાં આવેલી ઇન્ફોર્મેશન સિક્રેટ રાખવી. તેને કોઈપણ કોઈપણ સાથે શેર ન કરવી. એટલે કે કોન્ફિડેન્શિયલ બનવું.

  • કોન્ફિડન્સ :

કોમ્યુનિકેશન કરતી વખતે કોન્ફિડન્ટ રહેવું. જેથી પેશન્ટને આપણી પર ટ્રસ્ટ આવે.

  • ફિડબેક :

પેશન્ટને વ્યવસ્થિત ફિડબેક પ્રોવાઇડ કરવો. તેમજ પેશન્ટ પાસેથી વ્યવસ્થિત ફિડબેક રિસીવ કરવો. જેથી કોમ્યુનિકેશન ઇફેક્ટિવ બને.

  • એડેપ્ટેબિલીટી :

પેશન્ટ મુજબ આપણી કોમ્યુનિકેશન સ્ટાઈલને એડજેસ્ટ કરવી અને પેશન્ટની કોમ્યુનિકેશન સ્ટાઈલને એડેપ્ટ કરવી. જેથી કોમ્યુનિકેશન વધારે ઇફેક્ટિવ અને રિલેટેબલ બની શકે.

  • ઓપન માઇન્ડેડ :

કોમ્યુનિકેશન દરમિયાન ક્લોઝ એન્ડેડ કવેસ્ચન કરતાં ઓપન એન્ડેડ કવેસ્ચનનો ઉપયોગ કરવો. જેથી પેશન્ટ પોતાની ફિલિંગ અને થ્રોટ સારી રીતે એક્સપ્લેન કરી શકે અને પેશન્ટની વધારે જાણકારી મેળવી શકાય.

  • નોન વર્બલ કોમ્યુનિકેશન :

પેશન્ટના બોડી લેંગ્વેજ, ફેશિયલ એક્સપ્રેશન તેમજ બીજા નોન વર્બલ કયુસ પર અટેન્શન આપવું. કારણકે તેનથી પેશન્ટના ઈમોશનલ સ્ટેટ વિશેની એડિશનલ માહિતી મેળવી શકાય છે.

  • સાઇલન્સ :

જ્યારે પેશન્ટ વાત કરતું હોય ત્યારે પેશન્ટને શાંતિથી સાંભળવું. વચ્ચે વચ્ચે બોલવાનું અવોઇડ કરવું એટલે કે સાઇલન્ટ રહેવું.

  • પેશન્સ :

કોમ્પ્લેક્સ અથવા સેન્સેટિવ ટોપીક સાથે ડીલ કરતી વખતે પેશન્સ જાળવવું. પેશન્ટને પોતાના થોટ ફૂલી એક્સપ્રેસ કરવા માટે ટાઈમ આપવો.

ઉપર જણાવેલ સ્કીલ એ ઇફેકટીવ કોમ્યુનિકેશન માટે અગત્યની છે.

Write down barrier of communication (રાઇટ ડાઉન બેરિયર ઓફ કોમ્યુનિકેશન)

બેરિયર એટલે કે અવરોધ. કોમ્યુનિકેશનમાં ઘણા બધા બેરિયર જોવા મળે છે જેને કારણે કોમ્યુનિકેશનની પ્રોસેસ અલ્ટર્ડ થાય છે. મેસેજ એ સરખી રીતે કનવે થતો નથી. કોમ્યુનિકેશનમાં નીચે મુજબના બેરિયર જોવા મળે છે :

✓ ફિઝિયોલોજીકલ બેરિયર :

  • ડિફિકલટી ઈન હિયરિંગ (ઓડીટરી ડેફીસીટ)
  • ડિફિકલટી ઈન વિઝન (વિસ્યુઅલ ડેફીસીટ)
  • સેન્સરી ડેફીસીટ
  • ડિફિકલટી ઈન એક્સપ્રેશન
  • ડિફિકલટી ઈન પાલપીટેશન

✓ સાયકોલોજીકલ બેરિયર :

  • લેક ઓફ મોટીવેશન
  • સ્ટ્રેસ, એન્ઝાયટી ઓર ઇમોશનલ ડિસ્ટર્બન્સ
  • લેક ઓફ અટેન્શન એન્ડ ઇન્ટરેસ્ટ
  • લેવલ ઓફ ઈન્ટેલિજન્સ
  • પ્રેજ્યુડાઇસ, બાયસ અને સ્ટીરીયો ટાઇપ

✓ એનવાયરમેન્ટલ બેરિયર :

  • લેક ઓફ વેન્ટીલેશન
  • લેક ઓફ લાઈટ
  • લેક ઓફ પ્રાઇવેસી
  • એક્સ્ટ્રીમ ટેમ્પરેચર
  • એક્સ્ટ્રીમ નોઇસ
  • કન્જેશન

✓ ઓર્ગેનાઇઝેશનલ બેરિયર :

  • ઓર્ગેનાઇઝેશનલ એટીટ્યુડ
  • ઓર્ગેનાઇઝેશનલ રુલસ એન્ડ રેગ્યુલેશન
  • ઇનએડીકવેટ ઓર્ગેનાઇઝેશનલ ફેસેલીટી
  • નોઇસ
  • ઇનએડીકવેટ ઓર અનક્લીઅર કોમ્યુનિકેશન ચેનલ

✓ કલચરલ બેરિયર :

  • પર્સનાલિટી ટ્રેઇટ
  • કસ્ટમસ
  • રિલિજીઅન
  • બિલીફ
  • એટિટ્યુડ

Write down importance of communication in health (રાઇટ ડાઉન ઈમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન ઈન હેલ્થ)

ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એ હેલ્થ કેરમાં ખૂબ જ જરૂરી છે.

  • Accurate diagnosis (એકયુરેટ ડાયગ્નોસિસ)

ક્લિયર કોમ્યુનિકેશન એ હેલ્થ કેર પ્રોવાઇડરને પેશન્ટના સબ્જેક્ટિવ ડેટાને અન્ડરસ્ટેન્ડ કરવા માટે ખૂબ જ જરૂરી છે જેને કારણે એકયુરેટ ડાયગ્નોસિસ કરી શકાય છે.

  • Education (એજ્યુકેશન)

કોમ્યુનિકેશનની મદદથી પેશન્ટની હેલ્થ એજ્યુકેશન પ્રોવાઇડ કરી શકાય છે. જેમકે ન્યુ મેરીડ કપલને ફેમિલી પ્લાનિંગ વિશે એજ્યુકેશન પ્રોવાઈડ કરવું.

  • Motivation (મોટિવશન)

કોમ્યુનિકેશન દ્વારા વ્યક્તિને મોટીવેટ કરી શકાય છે. જેમકે વ્યક્તિને હેલ્થી લાઈફ સ્ટાઈલ મેન્ટેન કરવા માટે મોટીવેટ કરી શકાય છે.

  • Reducing medical erros (રિડયુસ મેડિકલ એરર)

હેલ્થ કેર પ્રોવાઇડર વચ્ચે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન હોવાને કારણે મેડિકલ એરરને પ્રિવેન્ટ કરી શકાય છે અને એક્યુરેટ કેર પ્રોવાઇડ કરી શકાય છે.

  • Counselling (કાઉન્સેલિંગ)

કોમ્યુનિકેશનની મદદથી કોઈપણ વ્યક્તિનું કાઉન્સેલિંગ કરી શકાય છે. કાઉન્સેલિંગ દ્વારા વ્યક્તિના બિહેવિયરને ચેન્જ કરી શકાય છે.

  • Psychological support (સાઈકોલોજીકલ સપોર્ટ)

ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એ પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે ઉપયોગી છે. જેથી પેશન્ટના ટેન્શન તેમજ સ્ટ્રેસને રિડયુસ કરી શકાય.

Published
Categorized as GNM FUNDAMENTAL FULL COURSE, Uncategorised